• ગુરુવાર, 01 મે, 2025

અવસાન નોંધ

ભુજ : ચંદ્રકાન્તભાઇ નાનજીભાઇ રાઠોડ (ઉ.વ. 66) (રિટાયર્ડ ગેટકો-જી.ઇ.બી.) તે સ્વ. રતનબેન નાનજીભાઇ રાઠોડના પુત્ર, જ્યોતિબેનના પતિ, સ્વ. આનંદ, અવનીના પિતા, સ્વ. શિવજીભાઇ, પ્રેમજીભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, શારદાબેન મનસુખભાઇ પરમાર, સુકન્યાબેન રમેશભાઇ ચૌહાણના ભાઇ, ચિરાગ બલદેવભાઇ ડુડિયા (આર. એન્ડ બી.)ના સસરા, માધવ મહેકના નાના, મહેશ (ગેટકો), ધરમ (ગેટકો), ચંદન (કોર્ટ), વિશ્વા પુનિલ ધલ, નિલેષા જૈલેસ સોલંકી, પલ્લવી નરેન્દ્રસિંહ પરમારના કાકા, કાશ્મીરા રત્નેશ, પુષ્કર, સ્વ. આશિષ, દર્શનાના મામા, પ્રભાબેન, પુષ્પાબેનના દિયર, ગોપીબેનના જેઠ, સ્વ. મુક્તાબેન શંકરલાલ ભાટીના જમાઇ, બંસીલાલ, સ્વ. રામચંદ્ર, અનિલાબેન કાન્તિલાલ ડુડિયા, ઉમાબેન ઘનશ્યામભાઇ ડુડિયા, લક્ષ્મીબેન નીતિનભાઇ મકવાણાના બનેવી, જીતુ, કપિલ, રઘુ, જુલી, સીમા, દિના, ચેતન, કૌશિક, દિતાના માસા, ડિમ્પી, ભાવના, ખુશ્બૂના કાકાજી સસરા, અનિલ, ધવલ, જય, આરતી, અનિતાના ફુવા તા. 10-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-4-2025ના શનિવારે સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, નવી રાવલવાડી રિલોકેશન સાઇટ ખાતે.

ભુજ : રસીલાબેન મુકુન્દભાઇ ઠક્કર (ઉ.વ. 68) તે સ્વ. મુકુન્દભાઇ કરશનદાસ (કચ્છ મેડિકલ સ્ટોર-ભુજ)ના પત્ની, સ્વ. કસ્તૂરબેન કરશનદાસના મોટા પુત્રવધૂ, સ્વ. પુષ્પાબેન છોટાલાલ નારાણજી (ઊનવાળા, શ્રીનાથ ટ્રાન્સપોર્ટ-અંજાર)ના પુત્રી, જુબિન, રોહનના માતા, નીતુના સાસુ, સિદ્ધિના દાદી, સ્વ. દિનેશભાઇ, પ્રફુલ, અશોક, કશ્યપ, સ્વ. જયાબેન, સ્વ. વસંતબેન, સ્વ. રશ્મિબેન, શકુંતલા, મંદા મધુસૂદનભાઇના ભાભી, રેખા, હિના, પૂર્ણિમા, તૃપ્તિના જેઠાણી, જવાહર, સ્વ. દિલીપભાઇ, વીરેન્દ્ર, પરેશ, પ્રવીણ, સ્વ. જ્યોત્સનાબેન દિલીપભાઇ, હર્ષા અશોકભાઇના બહેન, બીના, નીતા, ભારતી, સ્વ. પિન્કી, બીનાના નણંદ, ઉદિત, મોનિકા વિરલભાઇ, જુહી, ઇવા, ઉર્વિ, મનનના કાકી, મિત્તલના કાકીસાસુ તા. 10-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-4-2025ના શનિવારે સાંજે 5.30થી 6.30 કતિરા પાર્ટી પ્લોટ (ભાનુકાંત લાલજી પલણ હોલ), વી. ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : હાજીયાણી તાહેરાબાનુ (ઉ.વ. 66) તે હાજી મોહમ્મદ જુણસ જમાદારના પત્ની, મ. હવાબાઈ હાજી કાસમના પુત્રવધૂ, મ. હાજીયાણી શકીનાબેન હાજી રહમતુલ્લાહના પુત્રી, હાજીયાણી નાઝનીનના માતા, ફૈઝલ હાજી લ્યાકતઅલી જમાદાર (કોટક મહિન્દ્રા બેંક)ના સાસુ, હાજી અબ્દુલગફુર, અબ્દુલ લતીફ, મ. હાજી લ્યાકતઅલી, હાજી મહંમદ શરીફ, મ. શેરબાનુ લોબી અને જમીલાબાનુ અબ્દુલ રશીદના ભાભી, હાજીયાણી ઝરીનાબાનુ, હાજીયાણી મેમુનાબેન (મહેંદીવાળા), હાજી ફઝલ (રાજ ઓટો), હાજી મહંમદ રફીક (કોન્ટ્રાક્ટર)ના બહેન તા. 10-4-25ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-4-25, રવિવારના સવારે 10થી 11, સિદી સમાજવાડી બાવાગોર ફળિયા, સેજવાલા માતમ ખાતે.  

ભુજ : મૂળ ગોધરાના કન્નડ નારાણ જેઠાલાલ (ઉ.વ. 75) તે ગોવિંદ, લક્ષ્મી, દમયંતી, કસ્તૂરના પિતા, રાજબાઇના પતિ, પ્રકાશ, રાજેશ, કલ્પેશના સસરા, અનિકેત, પ્રથમ, રિયા, નંદની, નક્ષ, ક્રિષ્નાના નાના, સ્વ. બાબુલાલ, સ્વ. દામજીભાઇ, મગનલાલ, નાગશીના ભાઇ, દેવજી મારાજ, રાયશી મારાજના બનેવી તા. 10-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.

ભુજ : બારશાખ રાજપૂત કાન્તિલાલ હીરજી મકવાણા (ઉ.વ. 75) (ઉમેદ ભુવન રિટાયર્ડ કર્મચારી) તે સ્વ. મમાબેન હીરજીભાઇ મૂળજીભાઇના પુત્ર, નારાણભાઇ, ધનીબેન જેઠવા (મોરબી)ના જમાઇ, મુક્તાબેનના પતિ, મકવાણા રવજીભાઇ, પ્રેમિલાબેન, લીલાબેન, પુષ્પાબેન, જયાબેનના મોટા ભાઇ, શૈલેષભાઇ (કલેક્ટર ઓફિસ), આશાબેન, દક્ષાબેન, હંસાબેનના પિતા, વિનોદભાઇ (કચ્છ મ્યુઝિયમ), લતાબેનના મોટાબાપુ, ભારતીબેન, હિતેન્દ્રભાઇ (જામનગર)ના મોટા સસરા, રેખાબેન, જિતેન્દ્રભાઇ, હર્ષદભાઇ, શાંતિલાલભાઇના સસરા, પ્રશાંત, જીમિકાના દાદા, હેન્સી, ભાગ્યદીપના મોટા દાદા, પૂજા, દિવ્યા, નિરાલી, ભાવિની, ડેનિશ, મયંક, આનંદી, આશિષના નાના, પાયલ, રાજવી, મહિમા, માનસીના મોટા નાના, બિહારીભાઇ, શિવભાઇ, સ્વ. ગોપાલભાઇ, સ્વ. નવીનભાઇના મોટા સાળા તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-4-2025ના શુક્રવારે સાંજે 5થી 6 માહેશ્વરી વાડી, ભુજ ખાતે.

ગાંધીધામ : દ્રૌપદી યાદવ (ઉ.વ. 70) તે સ્વ. રામભીર યાદવના પત્ની, રામપ્રકાશ યાદવ અને રામબિલાસ યાદવના માતા તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-4-2025ના સાંજે 6.30થી 7.00 ઉત્તર ભારતીય સમાજવાડી, ભારતનગર ખાતે.

અંજાર : મૂળ નાગલપરના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) નિરંજનભાઈ પોપટભાઈ ચૌહાણ (ઇફકો-નિવૃત્ત) (ઉ.વ. 75) તે સ્વ. પોપટભાઈ વરજાંગભાઈ ચૌહાણના પુત્ર, મંજુલાબેનના પતિ, મેહુલભાઈ, ભારતીબેન મધુકરભાઈ રાઠોડ (આદિપુર), ધર્મેશભાઈ ચૌહાણના પિતા, મોનીકાબેન, શ્રદ્ધાબેનના સસરા, સ્વ. અંબાલાલભાઈ, સ્વ. દયારામભાઈ, મહેન્દ્રભાઇ, ગં.સ્વ રંજનબેન ટાંકના ભાઈ, ગં.સ્વ રંભાબેન તથા સ્વ. રતિલાલભાઈ પરસોત્તમભાઈ રાઠોડ (નાગલપર)ના જમાઈ, વેલજીભાઇ, કિશનભાઈ, પ્રવીણાબેન, દિનુબેનના બનેવી, માનીત, રુદ્રી, યાંસના દાદા, હિનલ, જીલમિલના નાના તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-4-2025ના શુક્રવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ ભવન, અંજાર ખાતે (ભાઈઓ તથા બહેનોની સંયુક્ત)

માંડવી : ગુર્જર ક્ષત્રિય કડિયા નર્મદાબેન વલ્લભજી ટાંક (ઉ.વ. 107) તે સ્વ. વલ્લભજી મોહનજીના પત્ની, સ્વ. મણિબેન રવજી વાસાણીના પુત્રી, સ્વ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. કલ્યાણજીભાઇ, વસંતજીભાઇ, શશિકાંતભાઇ, સ્વ. શાંતાબેન, સ્વ. હીરુબેન, સ્વ. મોતીબેન, સ્વ. અમૃતબેન, સ્વ. હેમકુંવરબેન, રસીલાબેનના બહેન, રમણીકલાલ, વસંતલાલભાઇ, ચંપાબેન, પુષ્પાબેન, ત્રિવેણીબેન, સ્વ. સરલાબેનના માતા, સ્વ. મીનાષીબેન, રેખાબેન, રાજેશભાઇ, નવીનભાઇ, મનસુખભાઇ, સ્વ. વસંતભાઇના સાસુ, શિલ્પાબેન, પૂજાબેનના દાદીસાસુ, નિખિલ, મિતેષ, વિશાલ, જિગર, ઉર્વશીના દાદી, દિવ્યાંશ, દર્શિલ, વેદાંતના પરદાદી તા. 10-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-4-2025ના સાંજે 5થી 6 દરજી સમાજવાડી ખાતે.

મુંદરા : બકુલાબેન દિલીપાસિંહ નાયગાંધી (ઉ.વ. 72) તે રાજેશ (ગાવિંદો)ના માતા, સંગીતાના સાસુ, અભયના દાદી, સ્વ. ચત્રભુજ ધરમાસિંહ નાયગાંધીના પુત્રવધૂ, સ્વ. લક્ષ્મીબેન ગોરધનદાસ પલેજા (મુંબઇ)ના પુત્રી, રેખાબેન, ગીતાબેન, સ્વ. મીનાબેનના મોટા બહેન તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-4-2025ના સાંજે 5થી 6 ભાટિયા મહાજનવાડી, મુંદરા ખાતે.

ભચાઉ : મોંઘીબેન ડાયાભાઇ ચંદુરા પ્રજાપતિ (ઉ.વ. 75) તે સ્વ. ડાયાભાઇ રતાભાઇ ચંદુરાના પત્ની, સામુબેન તથા માવજીભાઇ ઝંઝવાડિયા (અંજાર)ના પુત્રી, ગં.સ્વ. મીઠીબેનના દેરાણી, લાલજીભાઇ, અલ્પેશભાઇ (રામદેવ રોટીવાળા), સરસ્વતીબેન, મંજુબેન, શાન્તિબેન, ડાઇબેન, ગીતાબેનના કાકી, વનિતા અને જયાના કાકીજી સાસુ, લવજીભાઇ અને મહેશભાઇના બહેન, નીતિન, હિતેષના ફઇ, ભાવેશ, હિતેન, કાજલ, અવની, પ્રિયા, અંજલિ, ખુશીના દાદી, મૂળજીભાઇ, પચાણભાઇ, હસમુખભાઇ, અરજણભાઇ, ભરતભાઇના કાકીસાસુ તા. 8-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-4-2025ના શુક્રવારે સાંજે 5થી 6 પ્રજાપતિ સમાજવાડી, ભચાઉ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માધાપર (તા. ભુજ) : હાલે ભુજ મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ ગં.સ્વ. મંગળાબેન (ઉ.વ. 91) તે સ્વ. કાશીરામ અંબાશંકર ભટ્ટના પત્ની, સ્વ. મણિબેન કનૈયાલાલ દવે (માંડવી)ના પુત્રી, પ્રવીણભાઇ, ચંદુભાઇ (મુંબઇ), ભરતભાઇ, જગદીશભાઇ, મુકેશભાઇ, સ્વ. નયનાબેન કૃપાશંકર ત્રિપાઠી, સ્વ. મંજુલાબેન પ્રફુલ્લચંદ્ર ભટ્ટ, અરૂણાબેન જનકરાય ભટ્ટ, પ્રેમિલાબેન કિશોરભાઇ ભટ્ટના મોટા બહેન તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કુકમા (તા. ભુજ) : મૂળ હાજાપરના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) ધીરજલાલ માંડણ યાદવ (ઉ.વ. 75) તે પ્રેમિલાબેનના પતિ, પ્રકાશભાઇ (ગેટકો-લાખોંદ), જયશ્રીબેન અમૃતલાલભાઈ રાઠોડ (નાગલપર), વંદનાબેન મોહનભાઇ જેઠવા (નાગલપર), મનીષાબેન સોહિલભાઇ ચૌહાણ (ગળપાદર), દીપ્તિબેન વિનોદભાઇ રાઠોડ (માધાપર)ના પિતા, હેતલબેનના સસરા, ગં.સ્વ. પાર્વતીબેન જગદીશભાઇ ટાંકના ભાઇ, નિખિલભાઇ, કીર્તિભાઇ, દિનેશભાઇના મામા, ભારતીબેન વિનોદભાઇ રાઠોડના વેવાઇ, ગં.સ્વ. મંજુલાબેન, સ્વ. કેશવજીભાઇ, સ્વ. નવીનભાઇ, બાબુલાલભાઇ, રમેશભાઇ, અશ્વિનભાઇના બનેવી તા. 10-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-4-2025ના સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, કુકમા ખાતે.

કોટડા-ચકાર-ઉગમણાવાસ (તા. ભુજ) : કાન્તાબેન ધનજીભાઇ ધોળુ (ઉ.વ. 93) તે સ્વ. ધનજીભાઇ અરજણભાઇ ધોળુના પત્ની, હરિલાલ, દિનેશભાઇ, લક્ષ્મીબેન, દમયંતીબેન, ગંગાબેન, હેમલતાબેનના માતા, મણિબેન, રેખાબેન, સ્વ. કાન્તિલાલ, સ્વ. ડાયાલાલ, મહેન્દ્રભાઇ, મુકેશભાઇના સાસુ, પરેશભાઇ, જગદીશભાઇ, રાજેશભાઇ, જિગરભાઇ, અંકુશભાઇના દાદી, હંસાબેન, દુર્ગાબેન, જીનલબેન, દિવ્યાબેન, મીરાંબેનના દાદીસાસુ, વૃતિ, પ્રિત, પાર્થ, આયુષ, સાંચી, કાંચી, ધાંચી, હર્ષિ, શિવાંગીના પડદાદી, શાંતિલાલ લધાભાઇ લિંબાણી (અંજાર)ના બહેન તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી-બેસણું નિવાસસ્થાને.

કુકમા (તા. ભુજ) : મૂળ હાજાપરના ગં.સ્વ. કસ્તૂરબેન શાંતિલાલ પરમાર (ઉ.વ. 75) તે સ્વ. શાંતિલાલ દેવજી પરમારના પત્ની, ગૌતમ, કીર્તિ પરેશ ટાંક (અમદાવાદ), ભાવના મનોજ પરમાર (ધરમપુર-વલસાડ)ના માતા, ભારતીબેનના સાસુ, હેન્સી રાજ ચૌહાણ (કુકમા), અશ્વિનના દાદી, હીરલ, હર્ષ, મોહનીશ, ક્રિષ્નાના નાની, અથર્વના મોટા નાની, સ્વ. જીવરામ ભવાનજી સોલંકી (માધાપર)ના પુત્રી, મહેશભાઇ, સ્વ. યજ્ઞેશભાઇ, બિપીનભાઇ, મીનાબેનના બહેન તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11 અને 12-4-2025ના સવારે 9થી 12 તેમજ સાંજે 4થી 6 નિવાસસ્થાન પ્લોટ નંબર 24, મધુબન પાર્ક સોસાયટી, પાઢેડુ વિસ્તાર, કુકમા ખાતે.

સરલી (તા. ભુજ) : ઓઢેજા હુરબાઈ ઇબ્રાહિમ (ઉ.વ. 90) તે આમદ, જુસબ, કાસમ અને સુલેમાનના માતા તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-4-2025ના શનિવારે સવારે 10થી 11 મસ્જિદના કમ્પાઉન્ડ, સરલી ખાતે.

દુર્ગાપુર (તા. માંડવી) : શોભનાબેન દિલીપભાઇ વેલાણી તે હેમલતાબેન પ્રેમજી ચૌહાણ (જનકપુર)ના પુત્રી, દિલીપભાઇ શાંતિલાલના પત્ની, સ્વ. કાન્તાબેન શાંતિલાલના પુત્રવધૂ, રસિકભાઇ ચૌહાણ, મનીષાબેન મિતેષ વાસાણીના બહેન, મેહુલભાઇના નાના ભાઇના પત્ની, ચેતનાબેનના દેરાણી, વંશી, નીરના કાકી, મીનાબેન હળપાણી (પૂના), શીતલબેન રૂડાણી (બિદડા)ના ભાભી, કસ્તૂરબેન બાબુલાલ વેલાણીના નાના ભાઇના પુત્રવધૂ, જયશ્રીબેન નવીનભાઇ, અરૂણાબેન વિનોદભાઇ, હરેશભાઇના ભત્રીજાવહુ, ધર્મિષ્ઠાબેન અંબાલાલ વેલાણીના દેરાણી, સોનલ, જય, આયુષી, મીત, યશ્વીના ભાભી, ધ્યાની, હાર્દિ, ક્રિશ્વના કાકી તા. 10-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11-4-2025ના સવારે 8.30થી 11.30, બપોરે 3.30થી 6 લક્ષ્મીનારાયણ મંદિરની સામે, ડોમ, દુર્ગાપુર ખાતે.

દુર્ગાપુર (તા. માંડવી) : મયંક મહેશભાઈ વાસાણી (ઉ.વ. 30) તે રસીલાબેન મહેશભાઈ વાસાણીના પુત્ર, પ્રિયંકાબેનના પતિ, ખુશાલીબેન ભૂમિક રામજિયાણી (માંડવી)ના ભાઈ, સ્વ. લક્ષ્મીબેન રવિલાલ  વાસાણીના પૌત્ર, દિનેશભાઈ છગનભાઈ માકાણી (મોડાસા)ના જમાઈ, ભાવિનભાઈ (અમદાવાદ), નરાસિંહભાઈ (માંડવી), રાધાબેન રતિલાલ લીંબાણી (ગાંધીગ્રામ), પ્રવીણાબેન દિનેશભાઈ સેગાણી  (મદનપુરા), વનિતાબેન અરાવિંદભાઈ ઠાકરાણી (રત્નાપુર-મઉ)ના ભત્રીજા, હેતાબેન ઉમંગકુમાર રામજિયાણી (ગાંધીનગર), શુભમ, ગૌતમના કાકાઈ ભાઈ, સ્વ. છગનલાલ કરમશી રામાણી (રત્નાપુર)ના દોહિત્ર તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11-4-2025ના સવારે 8.30થી 11.30, બપોરે 3.30થી 6.30 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, દુર્ગાપુર ખાતે.

હાલાપર (તા. માંડવી) : હાલે કોઠારા કુરેશી એમણાબાઇ ઇભલા (ઉ.વ. 82) તે ઇબ્રાહિમ, મોહમ્મદ, ઓસમાણના માતા અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-4-2025ના રવિવારે સવારે 10થી 11 કોઠારા ખાતે.

બિદડા (તા. માંડવી) : હરજીભાઈ દનીચા (ઉ.વ. 55) તે સ્વ. ભચીબેન નારણ દેવા દનિચાના પુત્ર, ભરત, હીરજી, પુરબાઈના ભાઈ, દિનેશ, ગાવિંદ, મીનાના પિતા, ઉદય, તનીષા, આદિત્યના દાદા, રમેશ, અશ્વિની, કરણ, ધોનીના કાકા, મેગજી ગાભુ સંજોટ (દરશડી)ના જમાઇ તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. ધર્મ ક્રિયા પૂર્ણ થઈ ગઇ છે. સાદડી નિવાસસ્થાને હાજીપીર દરગાહની સામે.

પોલડિયા (તા. માંડવી) : જુણેજા આમદ અલીમામદ (ઉ.વ. 75) તે હુસેન અને જુસબના પિતા, ભટ્ટી મોહમ્મદ (રતડિયા), ચૌહાણ ઈબ્રાહિમ (હમલા મંજલ), તુર્ક દાઉદ (બાયઠ)ના સસરા તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-4-2025ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, પોલડિયા ખાતે.

સમાઘોઘા (તા. મુંદરા) : લીલાબા અભાસિંહ જાડેજા (ઉ.વ. 80) તે સ્વ. અભાસિંહ નથુજીના પત્ની, સ્વ. પવનસિંહ નથુજી, સ્વ. ભગવતાસિંહ નથુજી, સ્વ. પરબતસિંહ નથુજી, સ્વ. પ્રભાતસિંહ નથુજી, સ્વ. માધુભા નથુજીના ભાભી, વનરાજાસિંહના માતા, રુતવિકસિંહ, કરણસિંહના દાદી તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 10-4થી 14-4-2025 સુધી દરબારગઢ ડેલી, સમાઘોઘા ખાતે. તથા ઉત્તરક્રિયા તા. 20-4-2025ના નિવાસસ્થાને.

મણિપર-મંજલ (તા. નખત્રાણા) : પચાણભાઇ મૂળજી ઠાકરાણી (ઉ.વ. 86) તે કેસરબેનના પતિ, સ્વ. સવિતાબેન (વિથોણ), કરમસીભાઇ, સામજીભાઇના ભાઇ, રમણીકભાઇ, સોમજીભાઇ, શિવજીભાઇ, ગંગારામભાઇ, રમીલાબેન (માનકૂવા)ના પિતા, વિપુલ, વીરેન્દ્ર, તુષાર, મયૂર, મિતેષ, ચિંતન, હેમલતા, પ્રીતિ, નેહા, પ્રિયંકા, એકતાના દાદા તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-4-2025ના શુક્રવારે સવારે 8.00થી 11.00 તથા બપોરે 3.30થી 6 પાટીદાર સમાજવાડી, મણિપર ખાતે.

નાની અરલ (તા. નખત્રાણા) : કરસનભાઇ મેઘજીભાઇ વાસાણી (ઉ.વ. 86) તે ભચીબેનના પતિ, જયંતીભાઇ, અરજણભાઇ, શાંતિભાઇ, જયેશભાઇના પિતા તા. 10-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-4-2025ના સવારે 8.30થી 11 કરસનભાઇ મેઘજીભાઇ વાસાણીના નિવાસસ્થાને નાની અરલ ખાતે.

નખત્રાણા : કડવા પાટીદાર નટવરલાલ શિવજીભાઈ ભગત (ઉ.વ. 63) તે સ્વ. શિવજીભાઈ માવજીભાઈ ભગત અને સ્વ. હીરાબેનના પુત્ર, દિનેશભાઈ શિવજીભાઈ, તુલસીદાસ શિવજીભાઈ, મંજુબેન દિનેશકુમાર માનાની, નીતાબેન નીતિનભાઈ પાંચાણીના ભાઈ, શારદાબેનના પતિ, ખુશ્બૂબેન સાગરભાઈ ખેતાણી, મીનાશ્રીબેન વિજયભાઈ લીંબાણી, આશિષભાઈ, લોકેશભાઈના પિતા, પૂજાબેન આશિષભાઈના સસરા, જયંત દિનેશભાઈ ભગત, મયૂરીબેન નીલેશભાઈ રૂડાની, પ્રિયેશભાઈ દિનેશભાઈ ભગતના કાકા, ભક્તિબેન તુલસીદાસ ભગત, મોનિકાબેન મોનિકભાઈ રૈયાણી, કેવલભાઈ તુલસીદાસ ભગત, ભાવિક તુલસીદાસ ભગતના મોટાબાપા તા. 10-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 12-4-2025ના શનિવારે સવારે 8.30થી 10.30, બપોરે 3.30થી 5.30 સત્યનારાયણ મધ્ય વિભાગ સમાજ, નખત્રાણા ખાતે.

વાંઢ (તા. માંડવી) : મૂળ ધોકડાના રામગર દેવગર ગોસ્વામી (ઉ.વ. 64) તે સ્વ. લક્ષ્મીબેન દેવગરના પુત્ર, મણિબેનના પતિ, કાંતાબેન, ચેતનગર, જયરામગરના પિતા, રમણીકપુરી (ભાડઇ), સ્વ. સીમાબેન, મિત્તલબેન (વવાર)ના સસરા, હિંમતગિરિ, પૂર્વગિરિના દાદા, સ્વ. શાન્તાબેન, મંગલગર (મોટા ભાડિયા)ના ભાઇ, સ્વ. પાર્વતીબેન (ભાડઇ), સ્વ. નર્મદાબેન (વડવા-કાંયા), સ્વ. પ્રેમિલાબેન (તલવાણા), સ્વ. મંગલગર (દહીંસરા), સ્વ. દયાલગર (ધોકડા), સ્વ. ભગવાનગર (હટડી), મહેશગર, કરશનગર (કોજાચોરા)ના કાકાઇ ભાઇ, સ્વ. રામબાઇ મંગલગર (નાની રાયણ)ના જમાઇ, સ્વ. દયાલગર (નાની રાયણ), ચંદનગર (નાની રાયણ)ના બનેવી તા. 10-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 14-4-2025ના સોમવારે સાંજે 4થી 5 તથા તેરમું અને શક્તિપૂજનવિધિ તા. 22-4-2025ના મંગળવારે નિવાસસ્થાન વાંઢ ખાતે.

હીરાપર (તા. નખત્રાણા) : આહીર લખાભાઇ રામાભાઇ ગાગલ (ઉ.વ. 80) તે સ્વ. તેજાભાઇ, સ્વ. ભીમાભાઇ, સ્વ. ભાણાભાઇના ભાઇ, માલાભાઇ, દાનાભાઇ, ખેંગારભાઇ, પબાભાઇ, બુધીબેન (થરાવડા)ના પિતા, ત્રિકમભાઇના સસરા, ઉમરાભાઇ વેલાભાઇ (અરલ નાની)ના બનેવી, મનસુખ, સામજી, જગદીશ, મહેશના દાદા તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન હીરાપર ખાતે.

જડોદર (તા. નખત્રાણા) : દોટ લાલજીભા કરશનજી (ઉ.વ. 65) તે સ્વ. કરશનજી નારાણજી દોટના પુત્ર, મંજુલાબાના પતિ, ભાણજી તેજમાલજી મકવાણા (મોથાળા)ના જમાઇ, વાઘજીભા, લાધુભા, ગોવિંદજી, કાનજીના ભાઇ, પ્રેમજીભા, વિજયભા, લક્ષ્મીબા દિનેશભા ચાવડા (મંજલ), રેખાબા દેવેન્દ્રસિંહ દૈયા (વિંઝાણ), વિજયાબા રમેશભા ચૌહાણ (શિવલખા), જ્યોતિબા ગોપાલજી સોઢા (રાપર)ના પિતા તા. 10-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-4-2025ના બપોરે 3થી 5 નિવાસસ્થાન જડોદર ખાતે.

જખૌ-બેલા (તા. અબડાસા) : પવનબા સતુભા જાડેજા (ઉ.વ. 64) તે સતુભા લાખિયારજી જાડેજાના પત્ની, રાજુભા, નરેન્દ્રાસિંહના માતા, ધ્રુવરાજાસિંહ, ભગીરથાસિંહના દાદી, સ્વ. લાલુભા, સ્વ. બુધુભા, સ્વ. ગગુભા, સ્વ. જેઠુભા, ખેતુભાના નાના ભાઈના પત્ની, અજિતાસિંહ ગાવિંદજી સોઢા, દિલીપાસિંહ (પાનધ્રો)ના બહેન તા. 10-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન જખૌ ખાતે.

મુધાન (તા. લખપત) : જાડેજા ગંગાબા લધુજી તે સ્વ. લધુજી સવરાજજીના પત્ની, સ્વ. હાજજી, લાલજીના માતા, મોબતસિંહ, રતનજી, હઠુભા, વંકાજી, સરૂપાજીના મોટીમા, જેતમાલજી, ખીમાજી, દેશરજી, જુવાનસિંહ, દેવાજી, કરશનજી, કારૂભા, ગણપતાસિંહના દાદી તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. આગરીની રાત તા. 19-4-2025ના. ઉત્તરક્રિયા તા. 20-4-2025ના 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd