ભુજ : રાજગોર ચમનલાલ નારાણજી
માકાણી (ઉ.વ. 82) તે સ્વ. જશુબેન નારાણજી માકાણીના પુત્ર, સ્વ. હેમલતાબેનના પતિ,
દીપાબેન વિનોદભાઇ જોશી, પીયૂષ, શીતલબેન મનોજભાઇ નાકર, બ્રિજેશના પિતા, વિનોદભાઇ કલ્યાણજી જોશી, કાનનબેન પીયૂષભાઇ ગોર,
મનોજભાઇ અશ્વિનભાઇ નાકર (બીએમસીબી બેંક-અમદાવાદ), સ્વ. પીયૂષભાઇ જયંતીલાલ વ્યાસ, હેતલબેન બ્રિજેશભાઇ
ગોરના સસરા, જીનલ, સૂચિ, ટ્વિન્સી, ક્રીતિકાના દાદા, વર્ષલ,
મનન, ધ્રુવી, જેનીલ,
દીતિના નાના, સ્વ. મોંઘીબેન ઇશ્વરલાલ લાલજી
નાકર (ભદ્રેશ્વર)ના જમાઇ, શંભુલાલ (રાજગોર કટપીસવાળા),
શંકર, સ્વ. શિવજી, પીયૂષ
નાકર (ખુશ્બૂ કેટરર્સ-મુંબઇ), ગં.સ્વ. લીલાવંતી રાવલ
(બેરાજા), ગં.સ્વ. કલાવંતી મોતા (નાગલપર), ગં.સ્વ. કંચન (સુરત)ના બનેવી તા. 6-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 8-4-2025ના મંગળવારે સાંજે 5.30થી 6.30 રાજ્યગોર
સમાજવાડી, આર.ટી.ઓ.
રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.
ભુજ : મૂળ દેશલપર-ગુંતલીના વાળંદ
અમરતલાલ (ભીખાલાલ) દામજીભાઇ રાણવા (ઉ.વ. 62) તે સ્વ. શાંતાબેન દામજીભાઇ
વેલજીભાઇના પુત્ર, મંજુલાબેનના પતિ, રાજેશના પિતા, સ્વ. કોદિબેન વસંતલાલ, ગં.સ્વ. શારદાબેન હીરાલાલ,
ગં.સ્વ. મંજુલાબેન બાબુલાલ, ભરતભાઇ (ભુજ)ના
ભાઇ, નર્મદાબેનના જેઠ, જુલીબેન
પરસોત્તમભાઇ રાઠોડ, બંસીબેન સુમિતકુમાર ભટ્ટી, ધર્મેન્દ્રના મોટાબાપા, મનીષાબેનના સસરા, મિત્તલબેનના મોટા સસરા, ભીમજી બાબુલાલ, ગોવિંદભાઇ બાબુલાલ (દેશલપર-ગું.)ના કાકા, જેન્તીલાલ,
કૈલાસબેન, સોનલબેન, પ્રેમિલાબેન,
કાંતિલાલ, જયાબેન, મહેશ,
સ્વ. મનોજના મામા, કિશન અને મીતના દાદા,
મનસ્વીના મોટા દાદા, સ્વ. પારૂબેન રામજીભાઇ
ચૌહાણ (બિટ્ટા)ના જમાઇ, સ્વ. મંગલદાસ (સામત્રા), સ્વ. ભીમજીભાઇ (તેરા), ભાણજીભાઇ (આણંદ), હરિલાલ (હરેશ) (દેશલપર-ગું.)ના બનેવી તા. 7-4-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-4-2025ના મંગળવારે બપોરે 3થી 5 બ્રહ્મસમાજવાડી, શિવકૃપા નગર, માંડવી ઓક્ટ્રોય, ભુજ ખાતે.
ગાંધીધામ : સબીના સાલેમામદ ચાવડા
(ઉ.વ. 30) તે મ. સાલેમામદ ઇસ્માઇલ ચાવડાના પુત્રી, મ. ચાવડા ઇબ્રાહીમ,
મ. ચાવડા દાઉદ, ચાવડા ગની, ચાવડા અજીજના ભત્રીજી, ચાવડા અકબર, ચાવડા સિકંદર, ચાવડા સુલતાન, ચાવડા
બસીરના બહેન તા. 6-4-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 8-4- 2025ના સવારે 10થી 11 થેબા
મસ્જિદ, સુંદરપુરી,
ગાંધીધામ ખાતે.
આદિપુર : મૂળ શિરવાના કચ્છી
સારસ્વત બ્રાહ્મણ જોશી પુરુષોત્તમભાઇ રાડિયા (ઉ.વ. 85) તે સ્વ. આનંદગૌરીબેન તથા દયારામ
નારાણજીના પુત્ર, સ્વ. જયાબેનના પતિ, સ્વ. કરસનદાસ, સ્વ. શાંતાબેન લક્ષ્મીકાંત પંડયા (અંજાર)ના ભાઇ, સ્વ.
વિદ્યાબેનના દિયર, સ્વ. ડાઇબેન ભાગચંદભાઇ રત્નેશ્વરના જમાઇ,
તરુણ, હિનાના પિતા, તન્વી,
ગિરીશ ગૌરીશંકર ધોલીના જમાઇ, સ્વ. વસંત,
નીતાબેન, સ્વ. જયશ્રી, ઉત્પલ,
વિવેકના કાકા, પ્રફુલ્લ મોતીરામ લહેરુ (તેરા),
વંદનાબેનના કાકાસસરા, મનાલી, રિદ્ધિ, સ્વ. ગૌરાંગ, જિગર,
જીત, હિતાંશીના દાદા, ઉર્વી,
દક્ષેશ, તારિકા, મોહિત,
ધ્વનિક, સાચી, સર્વિલના
નાના, હેમલ, પલ્લવી, દીપાલીના દાદાસસરા તા. 7-4-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા (ભાઇઓ તથા બહેનો માટે) તા. 9-4-2025ના બુધવારે સાંજે 5થી 6 લોહાણા
મહાજનવાડી, સરકારી
પ્રા. શાળા પાછળ, આદિપુર ખાતે.
અંજાર : કુંભારિયાના ક.ગુ.ક્ષ.
(મિસ્ત્રી) સમાજના પ્રવીણાબેન રાઠોડ (ઉ.વ. 40) તે વિમલભાઈના પત્ની, દેવકન્યાબેન હેમરાજભાઈ
નારણભાઈ રાઠોડ (પ્રમુખ, કુંભારિયા ઘટક)ના પુત્રવધૂ, ગં.સ્વ. લીલાવંતીબેન જેન્તીલાલ ચૌહાણ (નાગલપર)ના પુત્રી, ભાવિક, રિષીના માતા, વંદનાબેન
વિશાલભાઈના દેરાણી, મીત, પૂજાના કાકી,
સ્વ. દયારામભાઈ,રાઘવજીભાઈ, હરગાવિંદભાઈ, નંદકિશોરભાઈ, ધીરૂભાઈના
ભત્રીજાવહુ, બીનાબેન રાજેશભાઈ, દીપ્તિબેન
વચનભાઈ, પીયૂષભાઈ, વિરલભાઈ કિરણ,
પ્રમિતના ભાભી, કાનજીભાઈ જયંતીભાઈ ચૌહાણ,
મીનાબેન પ્રવીણભાઈ જેઠવા, ક્રિષ્નાબેન
ગોપાલભાઈ જેઠવા, ભાવનાબેન જિતેન્દ્રભાઈ રાઠોડ (નાગલપર)ના
બહેન તા. 6-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
(ભાઈઓ-બહેનોની) તા. 9-4-2025 બુધવારે
સાંજે 5થી 6 ક.ગુ.ક્ષ. (મિસ્ત્રી) સમાજ ભવન, અંજાર ખાતે.
અંજાર : મૂળ આદિત્યાણાના
કાંતાબેન જમનાદાસ ખાનપરા (ઉ.વ. 88) તે સ્વ. જમનાદાસ રામજી ખાનપરાના
પત્ની, સ્વ.
રતિલાલભાઇ, ગોરધનભાઇ, જયંતીભાઇ, કાંતિભાઇના ભાભી, સ્વ. મંજુલાબેન બાવનજીભાઇ ફડડુ
(તરસાઇ), સ્વ. રમેશભાઇ, મનસુખભાઇના
માતા, જોશનાબેન, મીનાક્ષીબેનના સાસુ,
અભિષેક, શ્યામ, જિજ્ઞાબેન,
ચાર્મીબેન, પ્રિયાબેનના દાદી, ફોરમબેન, ઇશાનીબેનના દાદીસાસુ તા. 6-4-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-4-2025ના ગુરુવારે સાંજે 5થી 6 પીરવાડી, અંજાર ખાતે.
અંજાર : લુહાર રાજેશ પ્રાણજીવન
પિત્રોડા (ઉ.વ. 42) તે સ્વ. પ્રાણજીવન માધવજી તથા ગં.સ્વ.
જયાબેનના પુત્ર, કમલેશ, નયના, કવિતાના નાના ભાઇ,
સ્વ. વિશ્રામ માધવજી, સ્વ. કમળાબેનના ભત્રીજા,
સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. વિનોદભાઇ, દીપકભાઇ, પ્રસાદના કાકાઇ ભાઇ, મેહુલ,
વિશ્નુ, હરિના કાકા, જયસુખભાઇ,
જગદીશભાઇ, કિશોરભાઇ, પ્રકાશભાઇ,
અશોકભાઇના ભાણેજ, કમલેશભાઇ શિવલાલ પરમાર
(માધાપર), કિરણ જેન્તીલાલ વાળા (કિડાણા)ના સાળા તા. 7-4-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 9-4-2025ના બુધવારે સાંજે 5થી 6 કચ્છી
ગુર્જર લુહાર વાડી, વિશ્વકર્મા ભવન, અંજાર ખાતે.
માંડવી : પ્રકાશ રવિલાલ જેઠવા
(ઉ.વ. 50) તે ભાવનાબેનના પતિ, પુષ્પાબેન રવિલાલ
જેઠવાના પુત્ર, સિદ્ધાર્થ, સુમિત,
કેવલના પિતા, અશ્વિનભાઇ, કલ્પના, જિજ્ઞાના ભાઇ, પ્રીતિબેનના
જેઠ, પ્રાચીના મોટાબાપા, નીલેશભાઇ
રવિલાલ ઝાલાના સાળા, ભાણજીભાઇ હરદાસ શિયાળવાલા (મોટા
સલાયા)ના જમાઇ, રાજેશ, નીતિન, ચેતનાબેન, રસીલાબેન, પ્રવીણાબેનના
બનેવી તા. 6-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-4-2025ના
મંગળવારે સાંજે 5થી 6 ભાઇઓ તથા બહેનોની રામેશ્વરવાડી
ખાતે.
મુંદરા : મૂળ વિથોણના લક્ષ્મીબેન
ચુનીલાલ વાલાણી (ઉ.વ. 68) તે ચુનીલાલ પૂંજા વાલાણીના પત્ની, સ્વ. કંકુબેન પૂંજા નાયા
વાલાણીના પુત્રવધૂ, પુષ્પાબેન (પુના), ભરતભાઈ,
યોગેશભાઈના માતા, દિનેશભાઈ (પુના), ઉષાબેન, હેમલતાબેનના સાસુ, વેલજીભાઈ
(કટક), બાબુભાઈ (ભુજ), દેવરામભાઈ
(વિથોણ)ના નાનાભાઈના પત્ની, કરશનભાઈ (ભુજ)ના ભાભી, સ્વ. માવજી વિશ્રામ નાકરાણી (નાના અંગિયા)ના પુત્રી, હાર્દિક, સિદ્ધિ, ક્રિયા,
નૈયાના દાદી તા. 7-4-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 8-4-2025ના મંગળવારે સવારે 9થી 11 પાટીદાર
સનાતન સમાજવાડી, મુંદરા ખાતે. તા. 9-4-2025ના બુધવારે સવારે 9થી 11 પાટીદાર
સમાજવાડી, બસ
સ્ટેશન પાસે, વિથોણ ખાતે.
માધાપર-રામનગરી (તા. ભુજ) : મૂળ
મોટી દદ્ધરના નોડે મામદ્દીન રમજાન (ઉ.વ. 75) તે મ. હુશેન હકીમ, મ. રાયબ હકીમ, આદમ જુમા નોડે, તારમામદ હકીમ નોડેના કાકાઇ ભાઇ,
ભુરા, અમીન, મલુક,
રાધુ, અયુબ, સોયબના પિતા,
હકીમ રાયબના સસરા, ગુલમામદ, જાકબ, નૂરમામદ, નાલે મીઠાના
મામા, સુલેમાન મુકીમ નોડેના બનેવી, તુગાજી
કેસરના સાળા તા. 5-4-2025ના અવસાન પામ્યા છે.
કેરા (તા. ભુજ) : ડોમ્બિવલીના
ભરતભાઈ મંગલદાસ પલણ (ઉ.વ. 61) તે સ્વ. ચંદ્રબાળા ચત્રભુજ
જોબનપુત્રા (કેરા)ના જમાઈ, શારદાબેનના પતિ, સ્વ. હરેશભાઈ, નરેન્દ્રભાઈ, જિતેન્દ્રભાઈ, રોહિતભાઈ,
વિજયાબેન તથા પૂર્ણિમાબેનના બનેવી તા. 6-4-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-4-2025ના મંગળવારે સાંજે 5થી 6 લોહાણા
મહાજનવાડી, કેરા
ખાતે.
નાગિયારી (તા. ભુજ) : સુહાના
અબ્દુલ બાફણ (ઉ.વ. 14) તે અબ્દુલ ઉમરના પુત્રી, ઇસ્માઇલ ઉમર, ધોસમામદ ઉમરના ભત્રીજી, અનવર, સમીર,
અબ્બાસ, ગુલામના બહેન, અકબર,
સલીમના સાળી તા. 6-4-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 8-4-2025ના
મંગળવારે સવારે 9.30થી 10.30 નાગિયારી જમાતખાના ખાતે.
ભારાપર (તા. ભુજ) : રાયમા સુહાના
સલીમ (ઉ.વ. 12) તે રાયમા સલીમ નૂરમામદના પુત્રી, મ. રાયમા નૂરમામદ લધાના
પૌત્રી, રફીક નૂરમામદ, અશરફ નૂરમામદના
ભત્રીજી, આમદ લધાના પૌત્રી, થેબા ગની
આદમ (તલવાણા)ના દોહિત્રી, અશરફ ગની, અઝરુદ્દીન
ગનીના ભાણેજી તા. 7-4-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 9-4-2025ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન
રાયમા ફળિયું, ઇમામ ચોક, ભારાપર ખાતે.
કુનરિયા (તા. ભુજ) : સુમરા ગની
(ઉ.વ. 55) તે ઈસ્માઈલ વાયદાના પુત્ર, મ. ઉમર અને મ. મીઠુ
(માંડવી)ના ભત્રીજા, મ. ઈસ્માઈલ, મ.
અબ્દુલ (અભી)ના ભાણેજ, મ. હુસેન, દાઉદ,
હાજી મીઠુ (માંડવી), મામદ, આરીફ (અનીસ ક્રીન), મહંમદ હુસેન-બબા, મૌલાના આદમ, આમદ, જાકબ,
ભચલ અને સલીમના ભાઈ, જુસબ, અકીલ, જુમા, સાહિલ અને
મુસ્તાકના કાકા તા. 7-4-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 9-4-2025ના બુધવારે સવારે 10થી 11 બાબુલ
મદીના મસ્જિદ, કુનરિયા ખાતે.
ભદ્રેશ્વર (તા. મુંદરા) : જાડેજા
સુખદેવાસિંહ બહાદૂરાસિંહ (ઉ.વ. 57) તે સ્વ. ચતુરાસિંહ, સ્વ. કનુભા, સ્વ.
દિલુભા તથા અનોપાસિંહના ભત્રીજા, રાજવીરાસિંહ તથા જલરાજાસિંહના પિતા, જયદીપાસિંહ,
પુનીતાસિંહ, જયેન્દ્રાસિંહ, યોગેન્દ્રાસિંહ, દિગ્વિજયાસિંહ, વનરાજાસિંહ બહાદૂરાસિંહના ભાઈ તા. 7-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું દરબારગઢ ડેલીએ અને ઉત્તરક્રિયા તા. 17-4-2025ના
ગુરુવારે નિવાસસ્થાને.
વિથોણ (તા. નખત્રાણા) : મારૂ
કંસારા સોની રંજનબેન કટ્ટા (ઉ.વ. 65) તે રસિકલાલ પદમશી કટ્ટાના પત્ની, સ્વ. ઉમરશી પદમશી કટ્ટા,
સ્વ. પુષ્પાબેન હરિલાલ બારમેડા (રેહા-મુંબઇ), સ્વ.
ઝવેરબેન પરસોત્તમ બારમેડા (ઘડાણી)ના નાના ભાઇના પત્ની, સ્વ.
નર્મદાબેન (ઉર્મિલા) ઉમરશી કટ્ટાના દેરાણી, ઉમેદ, હિતેષ, દીપકના માતા, હેતલબેન,
દીપાબેનના સાસુ, શ્રુતિ, શ્રદ્ધા, વીરા, રુહીના દાદી,
ગં.સ્વ. મણિબેન નરસિંહદાસ બારમેડાના પુત્રી, કિશોરભાઇ
નરસિંહદાસ બારમેડા, ચંપાબેન અમૃતલાલ કટ્ટા (માધાપર), મુક્તાબેન બિપિનભાઇ સાકરિયા (કેરા), જયાબેન
હર્ષદકુમાર બગ્ગા (કેરા), ધીરજ નરસિંહદાસ બારમેડા (માધાપર)ના
બહેન, જ્યોત્સનાબેન તથા શીતલબેનના નણંદ, હરીશભાઇ, હસમુખભાઇ, પ્રીતિબેન,
ઠાકરશીભાઇ, સ્વ. ગોવિંદભાઇ, મણિબેન, દમયંતીબેન, વનિતાબેનના
મામી તા. 6-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 9-4-2025ના બુધવારે સાંજે 4થી 5 પાટીદાર
સમાજવાડી, બસ
સ્ટેશન પાસે, વિથોણ ખાતે.
નલિયા (તા. અબડાસા) : હિંગોરજા અલાના પેનુ (ઉ.વ. 54) તે
હારુન, જુસબ
તથા સાલેમામદના ભાઈ, મામધ અલી, તૈયબ,
અસલમના પિતા, હૈદર અલીના સાળા તા. 6-4-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-4-2025ના મંગળવારે સવારે 10થી 11 હિંગોરજા
જમાત વાડી, નલિયા
ખાતે.
હિંગરિયા (તા. અબડાસા) : રાજુબા
ટપુભા ચાવડા (ઉ.વ. 82) તે પ્રતાબા (કાંડાગરા), મયાબા (હીરાપર), વસુબા, લક્ષ્મીબા (ધામાય), ભીમજીના
માતા, મીતરાજસિંહ, કિશોરસિંહ, અનિતાબાના દાદી, ચંદુભા, જીતુભા,
હિંમતસિંહ, પ્રવીણસિંહના મોટીમા તા. 6-4-2025ના
અવસાન પામ્યા છે. સાદડી અને ઉત્તરક્રિયા હિંગરિયા ખાતે.
મુંબઈ : મૂળ સામખિયાળીના
મ.ક.સ.સુ ગાવિંદભાઈ રાઘવજીભાઈ કાજાણી (ઉ.વ. 63) તે સ્વ. કાશીબેન રાઘવજીભાઈ ભચુભાઈ
કાજાણીના પુત્ર, સ્વ. લક્ષ્મીબેનના પતિ, શીતલ પીયૂષભાઈ પરમાર
(ગાંધીધામ), કવિતા મનદીપભાઈ પરમાર (મુંબઈ), અનુરાધા, જયસુખ, કાલિદાસ,
ઓમના પિતા, સ્વ. હરખચંદ રાઘવજી (વાંઢિયા)ના
જમાઈ, સ્વ. કાશીબેન ગોરધનભાઈ, નિર્મલાબેન
ભાઈલાલભાઈ, જશોદાબેન દામજીભાઈ, ગીતાબેન
માવજીભાઈ, વનિતાબેન જયંતીભાઈ (સામખિયાળી), ગવરીબેન રમેશભાઈ (ગાંધીધામ), જમનાબેન વેલજીભાઈ
(ભાભર)ના ભત્રીજા, કમળાબેન વસંતલાલ (દાંતા), ભગવતીબેન કાંતિલાલ (મહેસાણા)ના ભાઈ, સ્વ. લાલજી
કરમશી (લાકડિયા)ના ભાણેજ તા. 6-4-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
ક્રિયા અને મોરિયા (ઘડા) તા. 17-4-2025ના સી/302, આકાંશા
એપાર્ટમેન્ટ, સાઈનગર, દીવાનમાન તળાવ, વસઈ
(વે.) ખાતે. તા. 17-4-2025ના પ્રાર્થનાસભા સાંજે 4થી 5. સરનામું
: કે.ટી. વાડી, હોલી પેરેડાઇઝ સ્કૂલ પાસે, 60 ફીટ રોડ, વસઈ (વે.), 401202.
ભુવનેશ્વર (ઓરિસ્સા) : ડિલેશભાઇ
(ઉ.વ. 47) તે વાસુદેવભાઇ ગોપના પુત્ર, ગાયત્રીબેનના પતિ,
કિંજલના પિતા, ગં.સ્વ. ભાનુબેન હરિપ્રસાદ
પંડયા (મૂળ કુંભારિયા - તા. અંજાર, હાલે બડબીલ-ઓરિસ્સા)ના
જમાઇ, દેવેનભાઇ હીરજીભાઇ પંડયાના ભત્રીજા જમાઇ, નીતાબેન, તુષારભાઇ તથા નિર્મલભાઇના બનેવી તા. 5-4-2025ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 17 તથા 18-4-2025ના
ભુવનેશ્વર ખાતે. સંપર્ક : દેવેનભાઇ પંડયા-94370
05769.