ભુજ : મૂળ નારાયણ સરોવરના પુષ્કર્ણા બ્રાહ્મણ ભૂપેન્દ્રભાઇ હીરાલાલ
કેવડિયા (ઉ.વ. 79) (રિટાયર્ડ પી.એસ.આઇ.) તે ક્રિષ્નાબેનના પતિ, સ્વ. અમૃતબેન હીરાલાલના પુત્ર, સ્વ. લીલાવંતીબેન વલ્લભદાસ હર્ષ (માંડવી)ના જમાઇ, સ્વ.
રંજનબેન માણેકલાલ પટેલ (અમદાવાદ)ના ભાઇ, પ્રીતિબેન, દેવાંગ (કાનો), અંકુર (પોલીસખાતું)ના પિતા, કમલેશભાઇ બોડા (ન્યૂ ઇન્ડિયા), નીતાબેન, નલિનીબેનના સસરા, કેવલ, અંજલિ,
હિતીના દાદા, કાજલ, રોહિતના
નાના, પાર્થ પણિયાના દાદાજી સસરા, ગાયત્રી,
જલદીપ હર્ષના નાનાજી સસરા, સ્વ. ચંદ્રસેનભાઇ વલ્લભદાસ
હર્ષ, સ્વ. હેમલતાબેન રવિશંકર કેવડિયા, સ્વ. વસંતબેન મોરારજી વ્યાસના બનેવી તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 14-4-2025ના
સોમવારે સાંજે 4થી 5 માતુશ્રી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.
ભુજ : મૂળ રાપરના ખત્રી અમીનાબાઈ જુમ્મા (નિવૃત્ત પટ્ટાવાળા
જિ.પં. ભુજ) (ઉ.વ. 79) તે ખત્રી
હાજી સલીમ જુમ્મા (બાંધણીવાળા)ના માતા, મુફ્તી શરીફ, મૌલાના શાહિદ, હાફીઝ
ઉઝૈર, આયેશાના દાદી, રોમતબેન અલીમામદ (પ્રાઈમસવાળા)ના
બહેન તા. 11-4-2025, શુક્રવારે
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-4-2025, રવિવારે અસર નમાજ બાદ ખત્રી જમાતખાના, ભુજ ખાતે.
ભુજ : મ.ક.સ.સુ. દરજી જ્ઞાતિ પ્રીતિબેન પ્રવીણચંદ્ર કાનજી ધામેચા
(ઉ.વ. 68) તે પ્રવીણચંદ્ર કાનજીના પત્ની, સ્વ. કાન્તાબેન કાનજીના પુત્રવધૂ, સ્વ. ભગવાનજી કાનજી, સ્વ. છગનલાલ કાનજી, સ્વ. જગદીશ કાનજી, સ્વ. ઝવેરલાલ લાલજી, રસિક લાલજી, સ્વ. રમેશ (નારાણ)ના ભાભી, ગં.સ્વ. ભાનુબેન, સ્વ. રસીલાબેન, ભારતીબેન, ગં.સ્વ. પ્રભાબેન, ઉષાબેનના
દેરાણી, સુનીલ, પીયૂષ, મિલન, હેતલ, દક્ષાના માતા,
દિલીપ નવીન ગોર, અમિત રાઠોડ, મનીષાબેન, છાયાબેનના સાસુ, સ્વ.
મીઠાબાઇ માધજી છટપોખ્યા (ફરાદી)ના પુત્રી, સ્વ. મંજુલાબેન,
શંભુભાઇ, સ્વ. શાંતિલાલ, અમૃતબેન, પ્રવીણ સુરુના બહેન, દર્શન,
રીચાના ફઇ, એકતા, વિકીતા,
પ્રતીક, વર્ષા, અરવિંદ,
રેખા, રૂપા, અજયના માસી,
અનિલ, દિલીપ, નીલેશ,
કાજલ રાજેન્દ્ર વારા (મિરજાપર), ઉમેદ, નીતિન, નરેશ, મિતેષ, હિતેષના કાકી, પ્રેમિલાબેન, રંજનબેન,
ભગવતીબેન, જ્યોતિબેન, દીનાબેન,
ધારાબેન, ખુશ્બૂબેનના કાકીસાસુ, કશિશ, વૈદુ, ક્રિશ, રુદ્રના નાની, હેની, રુદ્ર,
ક્રિશ, શિવાયના દાદી તા. 10-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-4-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ
સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર,
ભુજ ખાતે.
ભુજ : શાહ સુરેન્દ્રભાઇ (ઉ.વ. 82) (કે.ડી.સી.સી. બેંક-ભુજ) તે
સ્વ. શાન્તાબેન નાનાલાલ મૂળજીના પુત્ર, ગં.સ્વ. કમળાબેનના પતિ, રૂપલ (આર્ટ વ્યૂ-માંડવી),
જિતેશ (એલ.આઇ.સી.)ના પિતા, વર્ષા (એલ.આઇ.સી.),
ભરતભાઇ દેવજી મહેતા-ડગાળાવાલા (માંડવી)ના સસરા, અંશના દાદા, કિરણભાઇ, સ્વ. લીલાવંતીબેન
પ્રાણલાલ સંઘવી, ગં.સ્વ. સવિતાબેન પ્રભુલાલ વોરા (અમદાવાદ),
ગં.સ્વ. રંજનબેન રમેશચંદ્ર શાહ (હૈદરાબાદ), સ્વ.
ત્રિલોચનાના ભાઇ, રશ્મિબેનના જેઠ, સ્વ.
દિવાળીબેન છગનલાલ શાહ (ભુજ)ના જમાઇ, ગં.સ્વ. હેમલતાબેન વિનોદ
શાહ (કે.જી.એફ.), જયંતભાઇ પોગો (ભુજ), ભરત
(ગ્રીષ્મા-ભુજ), કલ્પના જિતેશ સંઘવી (માંડવી)ના બનેવી,
ફેની મયંક ચંદારાણા (પૂના), કેરીન ભરત મહેતા (માંડવી)ના
નાના, રિયા મહેતા (માંડવી)ના નાનાજી, કેતન
(કાનપુર), ભાવિની અતુલ વોરા (ખજાના-ભુજ)ના કાકા, ગં.સ્વ. વિમલાબેન વસંતગિરિ ગોસ્વામી (ભુજ)ના વેવાઇ તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-4-2025ના સાંજે 5થી 6 લાલચંદ થાવર જૈન મહાજનવાડી (ડોસાભાઇ જૈન ધર્મશાળા), ભુજ ખાતે.
ભુજ : મૂળ મોટી ઉનડોઠ (તા. માંડવી)ના જાડેજા બચુભા મીઠુભા (ઉ.વ.
66) તે સ્વ. ખેતુભા મીઠુભા, સ્વ. રામુભા મીઠુભા, સ્વ.
હેમુભા મીઠુભાના ભાઇ, ઇશ્વરસિંહ, વિક્રમસિંહ,
તગદીરસિંહના કાકા, પ્રતાપસિંહ, સુખદેવસિંહ, દિગ્વિજયસિંહના મોટાબાપુ તા. 10-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 14-4-2025ના સોમવારે ડીસી ભવન, વાલદાસનગર ખાતે. ઉત્તરક્રિયા તા. 21-4-2025ના સોમવારે નિવાસસ્થાન વાલદાસનગર, ભુજ ખાતે.
ભુજ : પ્રાણલાલ જાદવજી ઠક્કર (બાલુ) તે સ્વ. લક્ષ્મીબેન જાદવજી
માધવજી (દવાવાળા)ના પુત્ર, વિજયાબેનના
પતિ, વિમલ, ચેતના મુકેશ મજેઠિયાના પિતા,
મણિલાલભાઈ, સ્વ. ઘનશ્યામભાઈ, સ્વ. કેશવજીભાઈ, રમેશભાઈ, જેન્તીભાઈ,
રાજેશભાઈ, સ્વ. કમળાબેન કિશોરભાઈ (રાજકોટ),
સ્વ. હીરાબેન વલ્લભદાસ (ભાંડુપ), તારાબેન દેવશીભાઈ
(અંજાર)ના ભાઈ, સ્વ. ધનજી માધવજી મજેઠિયા (સિંહભા)ના ભત્રીજા,
સ્વ. વેલજી શિવજી થોભરાણીના ભાણેજ, મંગલદાસ ધારશી
તન્ના (રવાપર)ના જમાઈ, માધવજીભાઈ તન્ના (મુંબઈ), વિમળાબેન (સુરત), પુષ્પાબેન (અમદાવાદ), કલુબેન (વિરાણી), સ્વ. નવલબેન અનમ (ગાંધીધામ),
સ્વ વસંતબેન જોબનપુત્રા (ભચાઉ)ના બનેવી તા. 10- 4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-4-2025ના શનિવારે સાંજે 5.30થી 6.30 જૂની લોહાણા મહાજનવાડી, છછ ફળિયા, ભુજ ખાતે.
(લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ : હાજિયાણી તાહેરાબાનુ (ઉ.વ. 66) તે હાજી મોહમ્મદ જુણસ જમાદારના પત્ની, મ. હવાબાઇ હાજી કાસમના પુત્રવધૂ, મ. હાજિયાણી શકીનાબેન હાજી રહેમતુલ્લાના પુત્રી, હાજિયાણી
નાઝનીનના માતા, ફૈઝલ હાજી લ્યાક્તઅલી જમાદાર (કોટક મહિન્દ્રા
બેંક)ના સાસુ, હાજી અબ્દુલ ગફુર, અબ્દુલ
લતીફ, મ. હાજી લ્યાક્તઅલી, હાજી મહંમદ શરીફ,
મ. શેરબાનુ લોબી, જમીલાબાનુ અબ્દુલ રશીદના ભાભી,
હાજિયાણી ઝરીનાબાનુ, હાજિયાણી મેમુનાબેન (મહેંદીવાળા),
હાજી ફઝલ (રાજ ઓટો), હાજી મહંમદ રફીક (કોન્ટ્રાક્ટર)ના
બહેન તા. 10-4-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-5-2025ના રવિવારે સવારે 10થી 11 સીદી સમાજવાડી, બાવાગોર ફળિયા, સેજવાલા
માતામ ખાતે.
ભુજ : જુમ્મા મામદ મમણ (ઉ.વ. 63) (ફાયરબ્રિગેડ ડ્રાઇવર) તે સિકંદર, ઇમરાનના પિતા, ઇશા મામદના
ભાઇ, ગફુર, ઇબ્રાહિમ, ઝાકીરના કાકાઇ ભાઇ, રજાક, હનીફ,
રફીકના સસરા તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-4 અને 13-4-2025ના નિવાસસ્થાન દાદુપીર રોડ, ચાકીવાડી ખાતે.
ગાંધીધામ : મૂળ વાંકુ (તા. અબડાસા)ના માલશીભાઈ બુધારામ (ઉ.વ.
97) તે સ્વ. મુરજી મારાજ, સ્વ. મણશી મારાજ, સ્વ.
થારઈબાઈ, સ્વ. આશબાઈ, સ્વ. ગોપાલભાઈના ભાઈ,
મારાજ ખેતશીના પિતા, હિમાંશુ સીજુ (તાલુકા પ્રાથમિક
શિક્ષણાધિકારી ગાંધીધામ)ના સસરા તા. 10-4-2025ના અવસાન પામ્યા છે.
આદિપુર : રમેશ ચંદીરામાની (આદિપુર તોલાની પોલિટેકનિક) (ઉં.વ.
63) તે (સ્વ. ભગવાનદાસ) ભાગુ-ગુલના
પુત્ર, કોમલના પતિ, મનીષ,
યોગેશના પિતા, રાજુ બી. ચંદીરામાની, રિંકુ બી. ચંદીરામાનીના ભાઈ તા.
11-4-2025ના અવસાન પામ્યા છે. પાઘડી
તા. 13-4-2025ના સાંજે 6.30 વાગ્યે ગુરુ મંદિર, આદિપુર ખાતે.
આદિપુર : રેનુ મુરલી નાનકાણી (ઉ.વ. 68) તે મુરલી નાનચંદ (એચ. રામચંદ, ઝંડા ચોક-ગાંધીધામ)ના પત્ની, જ્યોતિ આર. ભોજવાની, કોમલ નાનકાની, હિતેષના માતા, સ્વ. કિશનચંદ પી. મૂલચંદાની, સ્વ. મીરાબેનના પુત્રી, રાજેશ ભોજવાનીના સાસુ,
માલતી આહુજા, સ્વ. સુનિતા પંજવાની, સ્વ. અજિત મૂલચંદાની, ડો. રાજેન્દ્ર મૂલચંદાની,
કોમલ સાદવાનીના બહેન તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. પઘડી તા. 12-4-2025ના સાંજે 6.30 વાગ્યે મૈત્રી સ્કૂલ ડોમ, વોર્ડ 3/એ, આદિપુર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ અંજારના ઔદિચ્ય બ્રાહ્મણ (ઝા.સ.) સવિતાબેન
મોહનલાલ વ્યાસ (ઉ.વ. 83) તે મોહનલાલ
મંગલજીના પત્ની, સ્વ. વેલુબેન શોમજીભાઇ
ભટ્ટના પુત્રી, જિતેન્દ્ર, નીતિન,
દક્ષાબેનના માતા, હેમલતાબેન, પ્રજ્ઞાબેન, અનિશકુમાર જોશીના સાસુ, ભૂમિ, ચાર્મી, ધવલ, હિરલના દાદી, ઋષિક, પ્રિયાંશુના
નાની, સ્વ. ભાનુશંકર, પ્રફુલ્લભાઇ,
સ્વ. લાભુબેનના બહેન, સ્વ. પ્રાણલાલભાઈના નાનાભાઇના
પત્ની, સ્વ. પુષ્પાબેનના દેરાણી, સ્વ. તારાબેન
ઠાકર, મધુસૂદન, દિનેશચંદ્રના ભાભી,
સ્વ. દમયંતીબેન, લક્ષ્મીબેનના જેઠાણી, કિશોર, નીતાબેન, રેખાબેન,
મમતાબેન, દિલીપ, બકુલ,
કલ્પેશના કાકી, ઇલાબેન, હરીશ,
ભાવના, લતા, જયેશ,
જિજ્ઞેશના ફઇ તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-4-2025ના સોમવારે સાંજે 5થી 6 નારાયણ વાડી (બ્રહ્મસમાજ),
જી.ઇ.બી. સામે, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : ઠા. કિશોર (પપુ) સ્વરૂપચંદ સોમેશ્વર (ઉ.વ.
52) તે સ્વ. જીવરાજ ધારશી (ગાગોદર)ના
પૌત્ર, સ્વ. અમૃતબેન સ્વરૂપચંદભાઇના પુત્ર,
સ્વ. અમૃતલાલ, સ્વ. ઠાકરશીભાઇ, સ્વ. નાનાલાલ, જયાબેન મંગલજીભાઇ મજીઠિયાના ભત્રીજા,
સ્વ. મનસુખલાલ, મહેન્દ્રભાઇ, મુકેશભાઇ, સ્વ. પુષ્પાબેન બચુલાલ, સ્વ. નિર્મલાબેન પ્રભુલાલ (અંજાર)ના ભાઇ, સ્વ. રમેશભાઇ,
ચંદુલાલ, દેવેન્દ્રભાઇ, નીતિનભાઇ,
કીર્તિભાઇ, અનસૂયાબેન હિંમતલાલ, મીનાબેન અમૃતલાલ, મુક્તાબેન કાંતિલાલ, કલ્પનાબેન ચૂનીલાલ, પ્રજ્ઞાબેન રતિલાલના કાકાઇ ભાઇ,
અનસૂયાબેન, પુષ્પાબેન, પ્રવીણાબેનના
દિયર, જયેશ, ભાવેશ, દિનેશ, પ્રોમિસ, ચિંતન,
નીતાબેન, વંદનાબેન, ભાવનાબેન,
શિલ્પાબેનના કાકા, સ્વ. જીવરાજ ખેંગાર સાયતા (આડેસર)ના
દોહિત્ર, ગિરીશ, યોગેશ, કિરણ, દીપક, કૃપાલી, જયશ્રીના મામા, ભવ્ય, દર્શ,
આરવી, ધ્યાનના દાદા તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-4- 2025ના રવિવારે સાંજે 5થી 6 યક્ષ મંદિર હોલ, માધાપર ખાતે. (દશો રાખેલ નથી.)
માધાપર (તા. ભુજ) : મૂળ પદ્ધરના ગુંસાઇ હિંમતગર નરસીગર (ધોરાવા
હનુમાન મંદિર પૂજારી) ( ઉ.વ. 65) તે શાંતાબેન
નરસીગર જીવણગરના પુત્ર, અનસૂયાબેનના પતિ, સ્વ. રજનીગર (ભીમા શેઠની વાવ), સ્વ. ધીરજગરના મોટા ભાઇ,
ખુશાલગર, પ્રાણગર, સંગીતાબેનના
પિતા, દિક્ષાથગર, દિવ્યમગર, નક્ષગર, નંદિતાબેન, શ્રીશાબેનના
દાદા, સ્વ. ચમનગર, સ્વ. અરવિંદગર,
સ્વ. નરેન્દ્રગર, નવીનગર, કૈલાશગર, બળવંતગર, રાજેશગર,
નીતુબેન પ્રવીણગર (માંડવી), ગં.સ્વ. ગીતાબેન મહેશગર
(વરસામેડી)ના કાકાઇ ભાઇ, સ્વ. સાવિત્રીબેન ગૌરીગર (મોટી ચીરઇ)ના
જમાઇ, ચમનગર, ભૂપતગર, જેન્તીગર, સુરેશગર, મુકેશગર,
ભાવેશગર, ત્રિવેણીબેન છગનગર (ભુજ), સ્વ. કમળાબેન રમેશપુરી (તુંબડી), મંજુલાબેન જશવંતગર
(ભુજ)ના બનેવી, ગં.સ્વ. જ્યોત્સનાબેનના જેઠ, કૈલાશગર, દિલીપગર, પ્રગતિબેન ઉમેશપુરી
(ઢોરી), દિવ્યાબેન વિશાલગર (કિડાણા)ના મોટાબાપા, દિનેશગર (સાપેડા), હેમાંગીબેન, હર્ષાબેનના સસરા, તૃપ્તિબેન, દિવ્યાબેનના
મોટા સસરા, હેન્સીબેન, સ્નેહાબેન,
દિવ્યાંશગરના નાના, અરૂણગર, અલ્પેશગર, કલ્પેશગર, વિપુલગર,
વીણાબેન વિજયગર (ભુજ), મિત્તલબેન અરવિંદગર (ભુજ)ના
કાકા તા. 10-4-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-4-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 ધોરાવા હનુમાનજી
મંદિર, ભુજોડી ખાતે. તા. 21-4-2025ના સોમવારે શંખઢોળ રાત્રિપૂજન.
ભુજપુર (તા. મુંદરા) : ભખર દાઉદ કુંભાર (ઉ.વ. 60) તે મ. ઇબ્રાહિમ, કાસમ, ગની, સિધિક, ઓસમાણ મામદના ભાઇ, અકબરના
પિતા તા. 10-4-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-4-2025ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, ભુજપુર ખાતે.
શિરવા (તા. માંડવી) : મૂળ સાંધણના ગુંસાઇ હરિગર રતનગર (ઉ.વ.
58) તે લક્ષ્મીબેન રતનગરના પુત્ર, શાંતાબેનના પતિ, ગીતા
હર્ષદગિરિ ગોસ્વામી (સામત્રા), અસ્મિતા (એડવોકેટ-માંડવી),
નીલેશગર (રાજેશગર)ના પિતા, વેલબાઇ (મુંબઇ),
શાંતિબેન શંભુગર ગુંસાઇ (મોટા રતડિયા), લક્ષ્મીબેન
શંકરગર ગુંસાઇ (મકડા), સાવિત્રીબેન વિશ્રામભારથી ગુંસાઇ (મોટા
લાયજા)ના ભાઇ, લક્ષ્મીબેન જ્ઞાનગિરિ ગુંસાઇ (કોકલિયા)ના જમાઇ,
વમોટી મોટીના શિવગિરિ, કુંવરગિરિ, સ્વ. નારણગિરિ, સ્વ. ઉમેદગિરિ, સ્વ. મુલગિરિ, આનંદગિરિના કાકાઇ ભાઇ તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 12-4-2025ના સવારે 10 કલાકે નિવાસસ્થાન શિરવાથી નીકળશે.
પ્રાર્થનાસભા તા. 14-4-2025ના
સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, ગ્રામ પંચાયતની બાજુમાં, શિરવા ખાતે. ઘડાઢોળવિધિ (બારસ)
તા. 22-4-2025ના નિવાસસ્થાન શિવમસ્તુ સોસાયટી, શિવમસ્તુ મંદિરની સામે, માંડવી-નલિયા હાઇવે, શિરવા ખાતે.
મોટા સલાયા (તા. માંડવી) : મેઘબાઇ આચાર એડિયા (મહેશ્વરી) (ઉ.વ.
95) તે સ્વ. આચાર સુમારના પત્ની, ખીમજી સુમાર એડિયા (રિયાયર્ડ બેલીફ માંડવી કોર્ટ)ના
ભાઇના પત્ની, રાજબાઇ ખીમજીના જેઠાણી, આતુભાઇ
નાગશી (મુંદરા)ના મોટાબા, નયનાબેન આતુભાઇના મોટા સાસુ તા. 8-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
પૂર્ણ થઇ ગઇ છે.
મોટી વિરાણી (તા. નખત્રાણા) : ઓઠાર શરીફાબાઈ અબ્દુલા (ઉ.વ. 91) તે મ. અબ્દુલ્લા કારા ઓઠારના
પત્ની, મ. સોઢા હાજી ઈબ્રાહિમ, મ. સોઢા હુસેન, મ. સોઢા ગફૂર, સોઢા
દાઉદ (મંગવાણા)ના બહેન, મ. ભટ્ટી અબ્દુલ્લા ઈબ્રાહિમ,
ભટ્ટી આમદ ઈબ્રાહિમના ભાભી, મ. લાખા સુલેમાન હાસમ
(ગોધરા), લાખા ઓસ્માનગની હાસમ (ગોધરા), સોઢા લતીફ હાજીઈબ્રાહિમ (મંગવાણા)ના સાસુ, મ. રાઠોડ મામદ
હારૂનના સાળી, લાખા આરિફ, લાખા સતાર,
લાખા હનિફ, સોઢા સોહેબ, સોઢા
સાહિલના નાની તા. 11-4-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-4-2025ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, વિરાણી મોટી ખાતે.
મોટી રવ (તા. રાપર) : જાડેજા અજિતસિંહ ખેતાજી (ઉ.વ. 51) તે નટુભા ખેતાજી, બહાદુરસિંહ ખેતાજી, નસુભા
ખેતાજી, રાહુભા દાનુભા, મેદુભા દાનુભાના
ભાઇ, ભવ્યરાજસિંહના પિતા, ગિરિરાજસિંહ,
દેવેન્દ્રસિંહ, ભરતસિંહના કાકા, હરદીપસિંહ, સહદેવસિંહના મોટાબાપુ, યુવરાજસિંહ, રુદ્રરાજસિંહ, શિવરાજસિંહના
દાદા તા. 8-4-2025ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 18-4-2025ના શુક્રવારે.
કોઠારા (તા. અબડાસા) : જુણેજા અભુભખર હાજી અલીમામધ (ઉ.વ. 78) તે ઈશાક, ઇબ્રાહિમ, સુલેમાન,
જુસબ, મ. સિધિકના મોટાભાઇ, મ. રજાક, સતાર, અબ્દુલફારુક,
ઇકબાલના પિતા, સાલેમામધ જુમા (બાયઠ)ના જમાઇ,
મામધ (નવાવાસ)ના સાળા, હાજી દાઉદ (નવાવાસ),
સલીમ (કોડાય), મામધ (વાડા)ના સસરા, અબ્દુલ જુણેજા (માંડવી)ના સાઢુભાઇ, સાઇન, અલીના, અરાન, મહમદસિધિકના દાદા
તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 14-4-2025ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન શાહ બુખારીપીરના કમ્પાઉન્ડમાં, કોઠારા ખાતે.
મોરબી : બાંઢિયાના કરાચીવાળા કચ્છી લોહાણા લાલજીભાઈ વિશનજીભાઇ
પલણ (ગીતા ફોટો સ્યુડિયો)(ઉ.વ. 92) તે વિનુભાઈ, જીતુભાઈ, હંસાબેન કક્કડ
(જામનગર), પ્રવીણાબેન કારિયા (ભુજ)ના પિતા, સ્વ. વાલજીભાઈ દયાલજીભાઈ તન્નાના જમાઈ, સ્વ. દયારામભાઈ,
સ્વ. મેઘજીભાઈ, સ્વ. ખીમજીભાઇ, સ્વ. દામજીભાઈ, સ્વ. ધરમશીભાઇ, સ્વ. ભવાનભાઈ, સ્વ. સાકરબેન, સ્વ.
મહાલક્ષ્મીબેનના ભાઈ તા. 10-4-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-4-2025ના સોમવારે સાંજે 5થી 6 જડેશ્વર મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે.