ભુજ : મૂળ વલસાડના વસંતબેન હીરાલાલ પરમાર (ઉ.વ. 86) તે સ્વ. હીરાલાલ વાલજી પરમારના
પત્ની, વંદનાબેન મનજીભાઇ લુહારના માતા, એમ. ડી. લુહાર (નિવૃત્ત આચાર્ય)ના સાસુ, આરતી,
ભૂમિ, કાર્તિક, ભારતીના નાની,
ગં.સ્વ. વિજયાબેન કરમશીભાઇ પરમારના દેરાણી, ગિતેશભાઇ,
પ્રકાશભાઇના કાકી, ગં.સ્વ. જવેરબેન પરમાનંદ પરમારના
જેઠાણી, તરુણભાઇ, નીતિનભાઇ, નીલેશભાઇના મોટીમા તા. 9-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-3-2025ના સાંજે 4થી 5 ડી. સી. જાડેજા કોમ્યુનિટી હોલ, વાલદાસ નગર, ભુજ ખાતે.
ભુજ : સમા હુશેન સાલેમામદ (ઉ.વ. 66) તે મુસ્તાક, અબ્દુલઅઝીઝ, યુનુસના પિતા,
અબુબકર (પેઇન્ટર), જુસબ, સમા આમદ (નિવૃત્ત શિક્ષક), મ. યાકુબના ભાઇ તા. 9-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 11-3-2025ના મંગળવારે સવારે 9થી 10 નિવાસસ્થાન ઇલાર્ક હોટેલ પાછળ, એકમ ભવનની પાસે.
ભુજ : જત કાસમ ખમીશા (ઉ.વ. 59) તે જત અનવર કાસમ, મ. રફિક કાસમના પિતા, જત મામદ અને હુશેનના ભાઈ,
જત ફકીર મામદ, મોહમદ હુસેન, અજિતના બનેવી, મ. દાદા ભચુ, મ.
ઇબ્રાહિમ ભચુના ભત્રીજા, જત જુસબ લધુ, હુસેન
લધુના ફુઈઆઇ ભાઈ તા. 9-3-2025ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 11-3-2025ના
મંગળવારે સવારે 10થી 11 ગાંધીનગરી જમતાખાના ખાતે.
અંજાર : ગિરધરલાલ વેલજીભાઇ બાંભણિયા (ઉ.વ. 59) તે વેલીબેન વેલજીભાઇ બાંભણિયાના
પુત્ર, ચંદ્રિકાબેનના પતિ, સ્વ.
વલુબેન વેલજીભાઇ કાતરિયા (નાગોર)ના જમાઇ, પરસોત્તમભાઇ,
વિજયભાઇ, નીતિનભાઇ, અનિલભાઇ,
લક્ષ્મીબેનના ભાઇ, ભારતી, જ્યોતિ, જિજ્ઞેશના પિતા, જાનવીબેન,
સુનીલભાઇ, નવીનભાઇના સસરા, સાનવી, નક્ષના દાદા, મયૂર,
પ્રશાંત, ભાવિકા, કાવ્યના
નાના તા. 8-3-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-3-2025ના સાંજે 5થી 6 યદુવંશી સોરઠિયા (કૃષ્ણવાડી) સમાજવાડી, વોરાસર ખાતે.
મુંદરા : રજીયાબાઇ રાશીદ માસ્તર (ઉ.વ. 87) તે મ. યુસુફઅલી અબ્દુલહુસૈન
માસ્તર (લક્કી લોજવાળા)ના પત્ની, મ. ઝાકીરહુસૈન
(લક્કી લોજ), હાજી મોહમ્મદ ઇબ્રાહિમ (ન્યૂ લક્કી લોજ),
આસીકહુસૈન (નૈરોબી), ગુલામઅબ્બાસ, શમીમબેન, રફીકભાઇ (ભાવનગર)ના માતા તા. 9-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 11-3-2025ના મંગળવારે સાંજે 6.30 વાગ્યે ખોજા શિયા અશ્રી ઇમામવાડા, કેરાઇ ફળિયું, હસનપીર
બજાર, મુંદરા ખાતે.
માંડવી : કચ્છી ભાટિયા ગં.સ્વ. ભાનુબેન પ્રતાપસિંહ ટોપરાણી
(ઉ.વ. 88) તે સ્વ. રતનબાઇ રતનસિંહ ટોપરાણીના
પુત્રવધૂ, સ્વ. મણિબાઇ લાલજી આશરના પુત્રી, ધર્મિષ્ઠા, રાજેશ, મયૂરના માતા,
રાજેશ ઉદેશી, પ્રીતિ, હેમીનાના
સાસુ, સંદિપ, હાર્દિક, મિલિંદ, હર્ષ, યશના દાદી-નાની તા.
8-3-2025ના મસ્કત-ઓમાન ખાતે અવસાન પામ્યા
છે. લૌકિક વ્યવહાર બંધ છે.
માધાપર (તા. ભુજ) : મૂળ માથકના વિનોદભાઇ પીતાંબર દહીંસરિયા
(ઉ.વ. 85) તે ગં.સ્વ. સંતોકબેન પીતાંબર
દહીંસરિયાના પુત્ર, હસુમતીબેનના
પતિ, સ્વ. રાજેશભાઇ, હિતેષભાઇ, અલ્પાબેન દુધૈયાના પિતા, ગં.સ્વ. ભાવનાબેન, અંજનાબેન, પ્રફુલ્લભાઇ દુધૈયા (અંજાર)ના સસરા,
શૈલ, અક્ષિત, શૈની કમલેશ
ગુંસાઇ (માધાપર), હેન્સી સંદિપ સીતાપરા (મિરજાપર)ના દાદા,
સિદ્ધાર્થ, મિત્તલ જિગર સીતાપરા (વડોદરા)ના નાના,
હેત્વી શૈલ દહીંસરિયાના દાદા સસરા, હેલી અને દ્રિષ્યાના
પરનાના તા. 8-3-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-3-2025ના સોમવારે સાંજે 4થી 5 યક્ષ મંદિર, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ જાંબુડા (જામનગર)ના હંસરાજભાઈ ભવાનભાઈ
રાણીપા (ઉ.વ. 88) તે સ્વ. મનસુખભાઈ, રમેશભાઈ, દિનેશભાઈ (શિક્ષક,
સ્વામી વિવેકાનંદ વિદ્યાલય-અંજાર)ના પિતા તા. 9-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
10-3-2025ના સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, માધાપર ખાતે.
કેરા (તા. ભુજ) : સમા સારાબાઈ જાકબ (ઉ.વ. 82) તે સમા હાજી કાસમ જાકબ, સમા નૂરમામદ જાકબ, સમા
હુસેન જાકબના માતા, સમા ફકીરમામદ, સમા હમીદ,
સમા આરીફ, સમા અસ્લમના દાદી તા. 9-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
અસર નમાજ બાદ તા. 11-3-2025ના
મંગળવારે ખોજા ઇસ્માઇલી સમાજવાડી ખાતે.
સુમરાસર (તા. ભુજ)
: ધનાભાઇ રવાભાઈ (રતાણી) (ઉ.વ. 73) તે કુંવરબેનના પતિ,
ચાડ દેવકરણ ધનાભાઇ, ગાગલ વાલીબેન વિરમ,
ગાગલ સભીબેન સામજી, ચાડ કરમણ ધનાભાઇ, ગાગલ ગીતાબેન મહેશના પિતા, સ્વ. ચાડ લખણા રવા,
ચાડ કાના રવા, ચાડ વાલા રવા, ગાગલ રાજીબેન મમાયા, ગાગલ ધુનીબેન કાનજી (ઢોરી),
ગાગલ વેજીબેન હરિ, ગાગલ ફુલાંબેન દામજીના ભાઈ,
સ્વ. ગોપાલ પૂંજા, ચાડ વાલા કરસન, ચાડ હરિ કરસન, સ્વ. ધનજી કરસન, ચાડ વાલા જીવા, ચાડ ભગુ જીવા, ચાડ
માવજી જીવા, સ્વ. હરિ જીવા (કોટાય)ના કાકાઇ ભાઈ, ચાડ હરિ લખણા, ચાડ દેવકરણ લખણા, ચાડ ભીમા કાના, ચાડ હીરા કાના, ચાડ વિરમ વાલા, ચાડ અરાવિંદ વાલા, ચાડ લખમણ ગોપાલ, ચાડ હરિ ગોપાલ, ચાડ વિરમ ગોપાલના કાકા, ગાગલ રવા સામા, ગાગલ દાના સામા, ગાગલ દેવા સામા (નોખાનિયા)નાં બનેવી,
ચાડ હસમુખ દેવકરણ, ચાડ હસમીતા દેવકરણ, ચાડ રામજી દેવકરણ, ચાડ રાધા દેવકરણ, ચાડ સચિન દેવકરણ, ચાડ તેજલ કરમણ, ચાડ કાજલ કરમણ, ચાડ દર્શન કરમણના દાદા તા. 9-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન સુમરાસર ખાતે.
ગળપાદર (તા. ગાંધીધામ) : મૂળ કુકમાના મીઠીબેન તે ખેંગાર જયરામ
રાઠોડ (અંજાર)ના પુત્રી, સ્વ. શાંતિલાલ
વિશ્રામ પરમારના પત્ની, હેમલતાબેન નટવરલાલ ચૌહાણ, મહેશ શાંતિલાલ, ભરત શાંતિલાલના માતા, પ્રભાબેન મહેશભાઈ પરમાર, ભરતભાઈ પરમાર, નટવરલાલ પી. ચૌહાણના સાસુ, આશિષ, દૃષ્ટિ, કૃષિકાના દાદી, રાકેશ,
દીપેશ, દર્શિલના નાની તા. 9-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-3-2025ના બુધવારે સાંજે 5થી 6 નવી મિસ્ત્રી સમાજવાડી, ગળપાદર ખાતે.
મથડા (તા. અંજાર) : હીરબાઇ (ઉ.વ. 65) તે ભાણજીભાઇ તેજાભાઇ ધુઆના
પત્ની, નારાણભાઇ, કાનજીભાઇ,
પ્રેમિલાબેન ભીમજીભાઇ સુંઢા (આદિપુર), વંદનાબેન
મહેશભાઇ માતંગ (જગજીવન નગર)ના માતા, સિદ્ધાર્થ, ઋત્વિક, ચિરાગ, કાજલ, સંજના, જાનવીના દાદી, રાણાભાઇ તેજાભાઇના
ભાભી, મૂરજીભાઇ, લખુભાઇ સોંધરા (ગુંદાલા)ના
બહેન તા. 9-3-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 11-3-2025ના આગરી તથા તા. 12-3-2025ના પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાન મથડા ખાતે.
પદમપુર (તા. માંડવી) : જીવાબેન રામાણી (ઉ.વ. 83) ધનજી નારણ રામાણીના પત્ની, સામજીભાઈ, છગનભાઈના ભાભી,
ચંદુલાલ, ભવનજીભાઈ, ડો. વસંતભાઈ,
ભગવતીબેન (રાયણ)ના માતા, હેમલતાબેન, કમળાબેન, સુશીલાબેનના સાસુ, રશ્મિન,
અશ્વિન, અનિલ, ભૂમિન,
કિંજલબેન, નેહાબેન, ટીનાબેન,
નમ્રતાબેનના દાદી, ઈશ્વરલાલ પ્રેમજી રામજિયાણી
(રાયણ)ના સાસુ, સ્વ. શિવદાસ કાનજી રામજિયાણી ( દેહગામ)ના પુત્રી,
મણિભાઈ, હરિભાઈ, સ્વ. દેવકાબેન
(કનીજ), ઝવેરબેન (ભુજ)ના બહેન તા. 9-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-3- 2025ના સવારે 9થી 12 તથા બપોરે 3થી 5 પદમપુર પાટીદાર
સમાજવાડી ખાતે તેમજ તા. 11-3-2025ના
સવારે 9થી 12 માંડવી લક્ષ્મીનારાયણ સમાજવાડી ખાતે.
વિરાણી નાની-ગઢ (તા. માંડવી) : લક્ષ્મીબેન દેવજી રામાણી (ઉ.વ.
97) તે વિશ્રામ ભાણજી ભીમાણી (પદમપુર)ના
પુત્રી, કાંતિભાઇ, ભવાનજીભાઇ,
અરવિંદભાઇ, જીવાબેનના માતા, વેલાબેન, લક્ષ્મીબેન, નર્મદાબેન,
ગોવિંદભાઇ પાંચાણીના સાસુ, સ્વ. જયશ્રીબેન,
વસંતભાઇ, ધીરજભાઇ, ચંપાબેન,
મનીષાબેન, ભારતીબેન, જયેશભાઇ,
ભાવેશભાઇ, અલ્પેશભાઇ, કલ્પનાબેનના
દાદી, કલ્પનાબેન, ભાવનાબેન, રીનાબેનના પડસાસુ, હર્ષ, પાર્થ,
વંશ, જય, આશા, જીયાંશના પડદાદી, ઇશ્વરભાઇ, રસીલાબેન,
ભરતભાઇના નાની તા. 9-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10-3-2025ના સવારે 8.30થી 11 લક્ષ્મીનારાયણ સમાજવાડી, નાની વિરાણી (ગઢ) ખાતે.
મોટા રતડિયા (તા. માંડવી) : જાડેજા રાજેન્દ્રસિંહ નારુભા (નિવૃત્ત
એ.એસ.આઇ.) (ઉ.વ. 60) તે રવિરાજસિંહ, ઇન્દ્રજિતસિંહના પિતા, ચતુરસિંહ, પ્રભાતસિંહ, કમળાબા,
મંછાબા, રંજનબાના ભાઇ, સહદેવસિંહ,
અશ્વિનસિંહ, અજયસિંહ, સિદ્ધરાજસિંહ,
રોહિણીબા, પૂજાબાના કાકા, અક્ષયરાજ, ભવાનીબા, જયદેવ,
માન્યરાજના દાદા તા. 9-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું દરબારગઢની ડેલી, મોટા રતડિયા ખાતે. ઉત્તરક્રિયા તા. 20-3-2025ના ગુરુવારે નિવાસસ્થાને.
શેખાઇબાગ (તા. માંડવી) : પૂરબાઇ શિવજી માકાણી (ઉ.વ. 91) તે સ્વ. શિવજી કલ્યાણજી માકાણીના
પત્ની, સ્વ. નાનબાઇ લક્ષ્મીદાસના દેરાણી, ગં.સ્વ. પાર્વતીબેન કરશનજી, ગં.સ્વ. મોંઘીબેન રામજીના
જેઠાણી, સ્વ. શામજી, પ્રાણજીવન,
સ્વ. નારાણ, પ્રેમજી, સ્વ.
સરસ્વતીબેન, લીલાવંતીબેન, જ્યોતિબેન,
દક્ષાબેનના માતા, સ્વ. માવજી, લાભશંકર, મનસુખલાલ, લક્ષ્મણભાઇ,
સ્વ. મધુબેન, કમળાબેન, અલ્પાબેનના
સાસુ, રસિક, રામજી, લક્ષ્મણ, શંકર, મિત્તલ,
જિજ્ઞા, સ્નેહા, કુમકુમ,
કિંજલના દાદી, પ્રિયાબેનના દાદીસાસુ, શિવના પરદાદી, સ્વ. પાર્વતીબેન હરિરામ રાઘવજી નાગુ (બાગ)ના
પુત્રી, સ્વ. ભાણજીભાઇ, સ્વ. હાંસબાઇ,
સ્વ. દેવકાબાઇ, સ્વ. લક્ષ્મીબાઇ, સ્વ. મણિબાઇના બહેન, સ્વ. કસ્તૂરબેનના નણંદ, પ્રેમજી, પ્રભુલાલ, સુરેશ,
રાધાબેન, નિર્મળાબેન, મંજુલાબેન,
મોંઘીબેન, લીલાવંતીબેન, પ્રફુલ્લાબેન,
શિલ્પાબેનના ફઇ, મોંઘીબેન, ઉષાબેન, ગીતાબેનના ફઇસાસુ તા. 9-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 11-3-2025ના મંગળવારે બપોરે 2થી 5 રાજગોર સમાજવાડી, શેખાઇબાગ તથા માવિત્ર પક્ષની સાદડી બપોરે 3થી 4 બાગ રાજગોર સમાજવાડી ખાતે.
ઝરપરા (તા. મુંદરા) : કામઈબાઈ દાદા રવિયા (ઉ.વ. 96) તે વિશ્રામ, સ્વ. લક્ષ્મણ, ગોપાલ અને
શામરાના માતા, જીવરાજ, હરિ, નારાણ, ખેંગારના દાદી તા. 8-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી
સમાઘોઘા જમાદાર વાડી વિસ્તારમાં. પાણીની ઉત્તરક્રિયા તા. 18-3-2025ના તે જ સ્થાને.
નાની ખોંભડી (તા. નખત્રાણા) : જાડેજા સદા કુંવરબા ખેતુભા (ઉ.વ.
80) તે સ્વ. જાડેજા ખેતુભાના પત્ની, જાડેજા રૂપસંગજીના માતા, પ્રેમજી ભાધુભાના કાકી, ખેંગારજી, સુલતાનજી, ટપુભા, ખીમજી,
સુરતાનજી, ગોધડજી, શંકરાસિંહ,
ગણપતાસિંહ, મહિપાલાસિંહના દાદી તા. 9-3-2025ના અવસાન પામ્યા
છે. સાદડી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, નાની ખોંભડી ખાતે.
નાના અંગિયા (તા. નખત્રાણા) : હાલે ભુજ હીરાલાલ અખઈભાઇ પારસિયા
(ઉ.વ. 63) તે સ્વ. કકુબેન અખઇભાઈના પુત્ર, સ્વ. ચંદ્રિકાબેનના પતિ, સુનીલભાઈ, જ્યોતિબેન, વીણાબેન,
લીનાબેનના પિતા, નીલમબેનના સસરા, જયંતીભાઈ, કાંતિભાઈ, રતનબેન (વિથોણ),
વર્ષાબેન (રાયપુર)ના ભાઈ, કુશ, માન્યના દાદા તા. 9-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10, 11, 12-3-2025ના (ત્રણ દિવસ) સવારે
8.30થી 10.30 અને બપોરે 3થી 5 નિવાસસ્થાન નાના અંગિયા (દેવનગર) ખાતે.
વિરાણી નાની : રબારી ભચીબેન (ઉ.વ. 85) તે સ્વ. રબારી ગેલા ભજુના પત્ની, સ્વ. રબારી રાજા ગેલા, રબારી રામા ગેલા, રબારી મખુબેન રામા વ્યાર, રબારી વીજુબેન જેલા (દેવપર-ગઢ), રબારી હિમાબેન જગા (ઉગેડી)ના
માતા તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું વિરાણી નાની ખાતે. તા.
16-3-2025ના રવિવારે આગરી અને ઘડાઢોળ
તા. 17-3-2025ના સોમવારે નિવાસસ્થાને.
પીપર (તા. લખપત) : સૈયદા દાદીમા ઈસ્માઈલશા તે મ. સૈયદ બાપુમિયા, મ. સૈયદ ચાચાબાવા, મ.
સૈયદ કાકુબાવા, મ. સૈયદ શાહમામદ, મ. સૈયદ
ઈસ્માઈલશા, સૈયદ અલીશા, સૈયદ આલમશા,
સૈયદ કાસમશા, સૈયદ કાદરશા (ખોંભડી)ના માસી,
મ. સૈયદ ડાડાબાવાના સાળી, સૈયદ અબ્દુલશા,
સૈયદ ઈસ્માઈલશા, સૈયદ હાસમશા, સૈયદ ગુલામશા, સૈયદ રજકશાના દાદી તા. 8-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 11-3-2025ના મંગળવારે સાંજે પીપર જામા
મસ્જિદ ખાતે.
નલિયા (તા. અબડાસા) : હાલે ભુજ દિનેશભાઇ લહેરીભાઇ રામજીભાઇ ચાંદ્રા
(ઉ.વ. 52) તે સ્વ. શાંતિબેન, ગં.સ્વ. દમયંતીબેન લહેરીભાઇના પુત્ર,
સ્વ. મીનાબેન, સ્વ. પ્રિયાબેનના પતિ, પવન, આકાશના પિતા, હિતેશ,
નીલેશ, દક્ષાબેન, જયશ્રીબેનના
ભાઇ, પ્રવીણ મંગલદાસ, કિશોર મંગલદાસ,
કાંતિ મંગલદાસના કાકાઇ ભાઇ, સ્વ. મંગલદાસ રામજી,
જેઠાલાલ રામજીના ભત્રીજા, સૌમ્ય, ધ્યાનીના દાદા તા. 9-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-3-2025ના મંગળવારે બપોરે 3થી 4 ભાનુશાલી મહાજનવાડી, જેષ્ઠાનગર, ભુજ ખાતે.
મોટી ધુફી (તા. અબડાસા) : મંધરા અલીમામદ મામદ (ઉ.વ. 75) તે અબ્દુલ્લા, આમધના પિતા, ઈસ્માઈલ મામદ
(શીણાપર)ના ભાઈ, સાહિલ, સાજીદના દાદા તા.
9-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 11-3-2025ના મંગળવારે સાંજે અસર નમાજ
બાદ નિવાસસ્થાને.
લુડવા : હાલે પનવેલ (મુંબઈ) જવેરબેન વિશ્રામ ધોળુ (ઉ.વ. 69) તે વિશ્રામ શામજી ધોળુના પત્ની, વીણા, ભાવના, વિમલ, રોનક, કેવલના માતા,
શિવાન્યાના દાદી, નારણ શામજી ધોળુના નાના ભાઈના
પત્ની, હીરાબેન લખમશી પોકાર, લક્ષ્મીબેન
શામજી પોકાર, હીરાલાલ શામજી ધોળુ, ભીમજી
શામજી ધોળુના ભાભી, સ્નેહા રોનક ધોળુ, પરેશ
વેલાણી (દુર્ગાપુર નવાવાસ), ઉમેશ સેંઘાણી (ખેડોઈ કોટડા),
જિજ્ઞેશ નાકરાણી (દેશલપર)ના સાસુ, ગં.સ્વ. હીરાબેન
નાગજી વાલજી પારસિયા (ભેરૈયા)ના પુત્રી, કમળાબેન, પ્રભુભાઈ, મોહનભાઈના બહેન તા. 8-3-2025ના મુંબઇ ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 11-3-2025ના
સવારે 8થી 11.30 ઉમિયા માતાજી મંદિર ખાતે.
ડોમ્બિવલી : ઘોઘારી વીશા શ્રીમાળી જૈન બુઢણાના હાલે ડોમ્બિવલી
સાધનાબેન નગિનદાસ શાહ (ઉ.વ. 97) તે સ્વ. જિતેન્દ્રભાઇ, અશોકભાઇ, ભરતભાઇ,
ભાવનાબેન, ગીતાબેનના માતા, મહેન્દ્રભાઇ, ભારતીબેન, કલ્પનાબેન,
હર્ષાબેનના સાસુ, કિંજલ, સાગર, પાયલ, ચિરાગ, અમિષા, શ્રેણિકના દાદી, સિદ્ધિ,
મિતના નાની, શ્વસુર પક્ષ-સ્વ. ચનુલાલ ગોરધન શાહ
(બુઢાણા), પિયર પક્ષ-સ્વ. શાંતિલાલ દીપચંદ શાહ (અંગિયા) તા. 8-3-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર બંધ છે.
મુલુંડ : મૂળ ડુમરાના કચ્છી સેવક બ્રાહ્મણ ભરતભાઇ પ્રભુલાલ બાપટ
તે સ્વ. દેવકીબેન પ્રભુલાલ બાપટના પુત્ર, સ્વ. દયારામ ગોપાલજી આચાર્ય (મીઠાપોર્ટ)ના જમાઇ, ધનલક્ષ્મીબેનના
પતિ, દર્શન, રેખા જયેશ આચાર્ય, તૃપ્તિ પંકિલ દોશી, પૂનમ જિગર જોશીના પિતા, દીપિકા દર્શનના સસરા, જગદીશભાઇ, મહેશભાઇ, હંસા ભોગીલાલ રાસ્તે, શારદા અરવિંદ મજેઠિયાના ભાઇ, મીનાબેન, ચારુબેનના જેઠ, સ્વ. કલ્પેશ, ભાવના
સાગર છત્રે, ભાવિન, હર્ષના મોટાબાપા,
નિધિ, ધૈર્ય, રુદ્ર,
ભક્તિ, ધ્વેનના દાદા તા. 8-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 10-3-2025ના
સોમવારે સાંજે 5થી 6.30 મુક્તેશ્વર મહાદેવ મંદિર,
ડો. આર.પી. રોડ, મુલુંડ સ્મશાન ભૂમિની બાજુમાં,
મુલુંડ (વેસ્ટ) મુંબઇ ખાતે.