ભુજ : અમૃતબેન લાલચંદ શાહ
(ઘીવાળા) (ઉ.વ. 92) તે સ્વ. ચમનલાલભાઇ,
સ્વ. ખુશાલભાઇ, સ્વ. છોટાલાલભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. પ્રભાબેન, ભારતીબેન,
ગં.સ્વ. રમીલાબેનના માતા, ગં.સ્વ. ચંદ્રમણિબેન,
સ્વ. જ્યોતિબેન, ગં.સ્વ. છાયાબેન, ગં.સ્વ. પુષ્પાબેન, સ્વ. ચમનભાઇ, રમેશભાઇ, સ્વ. ભોગીભાઇના સાસુ, સ્વ. નરેન્દ્ર, ચૈલેષ, મુકેશ,
સંજય, બીરજુ, ભાવેશ,
સુલભ, ઓજસના દાદી, હેતલ,
લીસા, નૈતિક, આયુષીના
નાની તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. તેમની શત્રુંજયની ભાવયાત્રા તા.
11-3-2025ના મંગળવારે સવારે 10 વાગ્યે અચલગચ્છ ઉપાશ્રય, ભાદરકા
હોસ્પિટલની પાછળ, હોસ્પિટલ રોડ ખાતે.
ભુજ : સના શકિનાબાઈ (ઉ.વ. 80) તે
મ. દેસર અયુબના પત્ની, જુસબ, અબ્દુલ અને રમજુ (હોટેલવાળા)ના માતા, મ. ગાભા ઈબ્રાહીમ, જુમ્મા ઇબ્રાહીમ અને અલારખિયા
ઇબ્રાહિમના બહેન, હાજી નૂરમામદ ઇબ્રાહિમ (શેરડીવાળા)ના ફઈ
તા. 8-3-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 9, 10 અને
11-3-2025 રવિ, સોમ અને મંગળવારે નિવાસસ્થાન ભીડ નાકા બહાર,
દાદુપીર રોડ, મર્હૂમ ખમીસા રણમલ મોખાનાં ઘરની
બાજુમાં.
ગાંધીધામ : મૂળ રવના ગંગાબેન
ઓતમચંદ શેઠ (ઉ.વ. 86) તે સ્વ. ઓતમચંદ મેરાજભાઈ શેઠના પત્ની, જયેન્દ્ર, અનિલ, વર્ષાબેન, જયશ્રીબેન,
હેતલબેનના માતા, કાંતાબેન, હેમલતાબેન, સ્વ.
હસમુખભાઈ, કીર્તિભાઈના સાસુ, વિકાસ,
રુચિર, કુશ, નિયતિના
દાદી, જયના, વિરાલી, પાયલના દાદીસાસુ, અમી, અદિતિ,
સૂચિ, પંક્તિ, રૂતા,
મનના નાની, ધર્મન, આર્વી,
ધ્વનિત, નિષવના પરદાદી, સ્વ.
સ્વરૂપચંદભાઈ, સ્વ. કપૂરચંદભાઈ, સ્વ.
સુંદરબેન, ધારૂબેન, પ્રભુલાલ, સ્વ. શાંતિલાલના ભાભી, સ્વ. લાડકીબેન, સ્વ. લાડુબેનના દેરાણી, શાંતાબેન, મંજુલાબેનના જેઠાણી, રસિકલાલ, નવીનચંદ્ર,
સુરેશભાઈ, રાજેશભાઈ, મહેન્દ્રભાઈ,
સ્વ. પ્રદીપભાઈ, સ્વ. રમેશભાઈ, રજનીભાઈ, કિશોરભાઈ, પ્રભાબેન,
સ્વ. મંજુલાબેન, અશ્વિના, તેજશ, હિતેશ, ભાવેશ, પ્રવીણા, મહેશ, જાગૃતિ,
નૂતન, અલ્પા, વિરાલીના
કાકી, સુંદરબેન ચૂનીલાલ જેમલ મહેતા (બેલા)ના પુત્રી, સ્વ. પ્રભાબેન, સ્વ. અમૃતલાલ, ભાનુબેન, લતાબેન,
નીલાવંતીબેન, ભોગીલાલ, વિનોદભાઈના
બહેન તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખ્યા નથી.
સંપર્ક : 94274 51725, 94272 74020.
ગાંધીધામ : મૂળ ચંદિયાના પચાણ
નાગશી દેવરિયા (નિવૃત્ત એ.ટી.આઇ. એસ.ટી.) (ઉ.વ. 95) તે કેશરબાઇના પતિ, સ્વ. કાનજી, સ્વ. ભોજરાજ, સ્વ. શિવજી, ગં.સ્વ.
પુરબાઇ વલુ રોશિયા, સ્વ. આસબાઇ હમીર ડુંગડિયાના ભાઇ, મોહન (જુનિયર આસિસ્ટન્ટ એસ.ટી.), લાલજી, મુકેશ (વકીલ), કિશોર (રાધિકા મેડિકલ સ્ટોર), મનીષાબેન કિરણ સુરા, હેતલબેન સુરેશભાઇ ધુવા, સ્વ. ખીમઇબેન પરબત રોશિયા, લક્ષ્મીબેન કરશન કન્નર,
કમલબેન રતનજી કન્નર, કાંતાબેન નરસિંહજી
કન્નરના પિતા, જીતુભાઇ, ભાવેશભાઇ,
ડો. મિતેષ, પરીક્ષિત, જયેશ,
નીતેશ, કિશોર, મુસ્કાનના
દાદા, પૂજા, નિશા, જસી, રાહુલ, દેવાંગ, કિરણબેન, કોમલબેન, રોમાબેનના
નાના, દર્શ, મનના પડનાના, લક્ષ્મીબેન, ભારતીબેન, ઉર્વશીબેન,
પરબતભાઇ, કરશનભાઇ, રતનજીભાઇ,
નરસિંહજીના સસરા તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
દિયાળો આગરી તા. 12-3-2025ના બુધવારે રાત્રે. તા. 13-3-2025ના ગુરુવારે પાણીઢોળ.
બેસણું તા. 12-3-2025ના સાંજે 5થી 6 ગણેશનગર સમાજવાડી, સેક્ટર-6,
ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મૂળ વમોટી મોટીના
શારાબાઇ ઉડિયાણ (ઉ.વ. 67) તે મ. જુમ્માભાઇ ફકીરમામદના પત્ની, આદમ, અનવર, ફારૂકના માતા, હારૂન
સિધિક, અદ્રેમાનના કાકી, કાસમ ચૌહાણ,
મ. અદ્રેમાન ચૌહાણ, રફીક રાઠોડ, ફિરોજ સોઢા, સમીર સાડ, અફઝલ
સોઢાના સાસુ તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 12-3-2025ના સાંજે
5.45થી 6.45 નિવાસસ્થાન નવી સુંદરપુરી, ગાંધીધામ ખાતે.
આદિપુર : કાંતિલાલભાઇ મકવાણા
(ચારણ) (ઉ.વ. 64) તે માલતીબેન તથા શામજીભાઇના પુત્ર, ભાનુબેનના પતિ, હંસાબેન,
અશોક, લક્ષ્મણ, મનીષના
પિતા, અરવિંદભાઇ, ઝવેરભાઇ, બાબુભાઇ, સ્વ. અમૃતભાઇ, સ્વ.
કિશોરભાઇ, સ્વ. કમલાબેન લાલુભાઇના ભાઇ, સવજીભાઇ હરજીભાઇ ધરડા (અમદાવાદ)ના જમાઇ, પ્રેમિલાબેન
હરિભાઇ ધરડાના ભત્રીજા, પ્રવીણભાઇ મેઘજીભાઈ ખીમસુરના સસરા,
દિવ્યાન્શુ, પ્રિયાન્શુ, દીપાન્શુ, લાજવંતી, હિમાંશુ,
જિવાન્શુના દાદા, શ્વેતા, દર્શિલના નાના તા. 9-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા.
12-3-2025ના બુધવારે સાંજે, ઘડાઢોળ (પાણી) તા. 13-3-2025ના ગુરુવારે
સવારે 6 વાગ્યે નિવાસસ્થાન મકાન નં. 7, ગુરુકૃપા નગર,
ખાટુશામ મંદિરની બાજુમાં, મેઘપર (કુંભારડી),
આદિપુર ખાતે.
અંજાર : ગં.સ્વ. ગંગાબેન મંગલજી
ઉદવાણી (ઉ.વ. 95) તે સ્વ. મંગલજી વેલજી રામજી ઉદવાણીના પત્ની, ભારતી, પુષ્પા, રમેશ, પ્રતિમા,
ભરત, અનિલના માતા, કાન્તિલાલ
વેલજી (વડોદરા), જશોદાબેન છોટાલાલ દૈયા (રાજકોટ)ના ભાભી,
સ્વ. ભચીબેન મકનજી જેરામણીના પુત્રી, સ્વ.
દેવીલાબેન કાન્તિલાલના જેઠાણી, ભાવેશ, ઉર્મિ,
કલ્પના, કુન્તલના મોટાબા, સ્વ. શશિકાન્તભાઇ, સ્વ. ધીરેનભાઇ, સ્વ. જયસિંહભાઇ, ચંદાબેન, જયશ્રીબેન,
નિલ્પાબેનના સાસુ, સ્વ. કરશનભાઇ, સ્વ. મોહનલાલભાઇ, સ્વ. કાન્તિલાલ, શારદાબેન રણછોડદાસના બહેન તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 11-3-2025ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન ઝૂલેલાલ સોસાયટી, નયા અંજારથી લોહાણા સ્મશાનગૃહ જશે.
નખત્રાણા : કડવા પાટીદાર ભચીબેન
ધનાણી (ઉ.વ. 92) તે સ્વ. સોમજીભાઇ મનજી ધનાણીના પત્ની, દેવશંકરભાઇ (ડી. એસ.
પટેલ), વિજયાબેન પરસોત્તમ ભગત (આણંદપર યક્ષ હાલે વડોદરા),
જયાબેન હરિભાઇ છાભૈયા (કોટડા-જ. હાલે નેલબંગલા-બેંગ્લોર), વનિતાબેન રવિલાલ છાભૈયા (વિરાણી મોટી હાલે રાયપુર), ગૌરીબેન
નવીનચંદ્ર ગોગારી (સાંયરા-યક્ષ હાલે રાયપુર)ના માતા, સ્વ.
રામજી ખીમજી નાયાણી (કોટડા-જ.)ના પુત્રી તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી
(બેસણું) તા. 11-3 તથા 12-3-2025 મંગળવાર-બુધવારે બે દિવસ બપોરે 3.30થી 5.30
સત્યનારાયણ પાટીદાર સમાજવાડી (મધ્ય વિભાગ), નખત્રાણા ખાતે.
દહીંસરા (તા. ભુજ) : કાનબાઇ
વિશ્રામ ગાંગજિયાણી (ઉ.વ. 78) તે રામજી મુરજી કારા, સામબાઇના માતા, કિશન,
રૂપલ, હંસતી, દિશાના
દાદી, દેવજી વિશ્રામ ગાંગજિયાણીના બહેન, ભીમજીભાઇ ખીમાણીના સાસુ તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા.
13-3-2025ના ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર (ભાઇઓના) અને બહેનો માટે નિવાસસ્થાન
સમાજવાડી શેરીમાં, દહીંસરા ખાતે.
માધાપર (તા. ભુજ) : નંદની લાલજી
પિંડોળિયા (ઉ.વ. 25) તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
12-3-2025ના બુધવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાને ઐશ્વર્યાનગર રોડ, નવાવાસ-માધાપર ખાતે.
કેરા (તા. ભુજ) : સમા સારાબાઇ
જાકબ (ઉ.વ. 82) તે સમા હાજી કાસમ જાકબ,
સમા નૂરમામદ જાકબ, સમા હુશેન જાકબના માતા,
સમા ફકીરમામદ, સમા હમીદ, સમા આરિફ, સમા અસલમના દાદી તા. 9-3-2025ના અવસાન
પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-3-2025ના મંગળવારે ખોજા ઇસ્માઇલી સમાજવાડી ખાતે
અસર બાદ.
મોડવદર (તા. અંજાર) : જલુબાઇ
હાજી અબ્બાસ માંજોઠી (ઉ.વ. 82) તે ઓસમાણભાઇ,
કાદરભાઇ, અસગરભાઇના માતા તા. 9-3-2025ના અવસાન
પામ્યા છે. જિયારત તા. 11-3-2025ના સાંજે 5.30થી 6.45 નિવાસસ્થાન મોડવદર ખાતે.
ધોકડા (તા. માંડવી) : જાડેજા
અંતરાબા પોપટભા (ઉ.વ. 74) તે સ્વ. જાડેજા પોપટભા નારાણજીના પત્ની, અજિતભા તથા દિલુભાના
ભાભી, મહેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ,
સુરેન્દ્રસિંહના માતા, વિજયસિંહ, વિક્રમસિંહ, કિશોરસિંહના મોટાબા, શક્તિસિંહ, પૃથ્વીરાજસિંહ, વિશ્વરાજસિંહ,
મિતરાજસિંહ, શૌર્યરાજસિંહ, આદિત્યરાજસિંહ, કર્મદીપસિંહ, મનદીપસિંહના
દાદી તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી રાજપૂત સમાજવાડી, ધોકડા ખાતે.
બિદડા (તા. માંડવી) : પ્રાણજીવન
પ્રેમજી શિણાઇ (ઉ.વ. 68) તે સ્વ. અરૂણાબેનના પતિ, ગં.સ્વ. લીલબાઇ પ્રેમજીના પુત્ર, સ્વ. લક્ષ્મીબાઇ ગોપાલજી પ્રેમજી મોતા (બાગ હાલે માંડવી)ના જમાઇ, મેહુલ, સંજય, મયૂર, મુકેશ, વર્ષા અનિલભાઇ મોતાના પિતા, ગં.સ્વ. સાવિત્રીબેન પ્રેમજી મોતા, અમ્રતબેન શંકરજી
બોડા, દીપક પ્રેમજી શિણાઇના ભાઇ, ચાંદની,
મોનિકા, રિમા, મિત્તલ,
અનિલભાઇના સસરા, દેવ, શરદ,
વ્યોમ, જ્યોત, માહિર,
દેવાંશ, જીયા, વંશ,
શિવાની, આયુષીના દાદા, ભૂમિ
કિશન વ્યાસ, ચાંદની, હસમુખના નાના,
સ્વ. વેજબાઇ પ્રાગજી જોષી (ફરાદી)ના દોહિત્ર, સ્વ.
દેવજીભાઇ, સ્વ. શંભુલાલ અને જેન્તીભાઇના ભાણેજ, બિદડાના સ્વ. દેવજીભાઇ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. સામજીભાઇ, સ્વ. હરિલાલ, સ્વ.
ચત્રભુજના ભત્રીજા, વિશનજીભાઇ, ભરતભાઇ,
નારાયણભાઇ, સ્વ. જેન્તીભાઇના કાકાઇ ભાઇ,
અંબાલાલ, પ્રફુલ, ભાવેશ,
સંજીવ, નિર્મળાબેન, નીતાબેનના
મામા, માંડવીના સ્વ. ધનજીભાઇ, જેન્તીભાઇ,
રમેશભાઇ, સુરેશભાઇ, સ્વ.
નરેન્દ્રભાઇ, કમલેશભાઇ, સ્વ. ભાનુબેન,
સ્વ. રંજનબેન, નયનાબેન, મંજુબેન,
તારાબેનના બનેવી તા. 9-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 12-3-2025ના બુધવારે બપોરે 3થી 5 પિપળેશ્વર મહાદેવ મંદિર,
બિદડા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : બાબુલાલ
આંઠુ (ઉ.વ. 65) તે સ્વ. ભચીબેનના પતિ,
સ્વ. રામબાઇ ધનજી તથા સ્વ. મેઘબાઇ મેગજી આંઠુના પુત્ર, હરેશ, વિરમ, વનિતાબેન મુકેશ વાઘેલાના
પિતા, ભીમજીભાઇ, રાજબાઇ ચંદુલાલ લોંચા
(દયાપર)ના ભાઇ, કિશન, સ્વ. ગીતાબેન,
બીના સંદીપ ચાવડા (માનકૂવા)ના મોટાબાપા, પ્રિયંક
અને રોમનના મોટા દાદા, હંસાબેન ઉમેશ વાઘેલા (ખીરસરા)ના મામા,
સ્વ. વાલજી વિશ્રામ, સ્વ. દેવીબેન વેલજી ચાવડા
(લુડવા), વાલજી ભાણજી આંઠુ (મિરજાપર), સ્વ.
હરિલાલ ભીમજી, સ્વ. દેવજી ભીમજીના કાકાઇ ભાઇ, સ્વ. જખીબેન મેગજી ગોહિલ (રવાપર)ના જમાઇ, સ્વ.
મનુભાઇ, પારૂબાઇ દેવશી સોલંકી (રસલિયા), ગંગાબેન બાબુલાલ ચાવડા (સુખપર-રોહા)ના બનેવી, સ્વ.
મોગીલાલ નથુ (ગાંધીધામ), રામજી નથુ લોંચા (ભુજ)ના મામાઇ ભાઇ
તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 12-3-2025ના સાંજે તથા પાણી તા.
13-3-2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન બાલકૃષ્ણ નગર ખાતે.
ભુજપુર (તા. મુંદરા) :
વિક્રમસિંહ (ઉ.વ. 46) તે સ્વ. નટુભા જીલુભા સોઢાના પુત્ર, હેમુભા, સ્વ. મનુભા, પ્રેમસંગ, ગેમરસંગના
ભત્રીજા, કિરીટસિંહ, રણજિતસિંહના ભાઇ,
જયવીર, કુલદીપના પિતા, રવિરાજ,
મહાવીરના મોટાબાપુ તા. 10-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી પાંચ
દિવસ ગેભગર મંદિરે તેમજ ઉત્તરક્રિયા તા. 21-3-2025ના નિવાસસ્થાને.
વિરાણી મોટી (તા. નખત્રાણા) :
ઠક્કર દિનેશચંદ્ર વિઠ્ઠલદાસ આઇયા (ઉ.વ. 66) તે ગં.સ્વ. ગોદાવરીબેન વિઠ્ઠલદાસ
પ્રેમજી આઇયાના પુત્ર, મિતાબેનના પતિ, મંજુલાબેન દિલીપભાઇ માણેક (માધાપર),
કાંતાબેન રાજેશભાઇ તન્ના (મોરબી), ચેતનાબેન
મનોજકુમાર ચોથાણી (કુકમા), કલ્પનાબેન, જગદીશચંદ્ર
(મુંબઇ)ના ભાઇ, પ્રીતિબેનના જેઠ, મમતાબેન
નયનભાઇ પલણ (આદિપુર), દર્શનકુમારના પિતા, રુચિ, નિધિના મોટાબાપા, આરાધ્યા,
ધર્મના નાના, ધવલ (બન્ટી), પ્રિયાબેન કરણભાઇ ચોથાણી (પત્રી), જિજ્ઞાબેન સચિનભાઇ
પંડિતપૌત્રા (ભુજ), જાગૃતિબેન, હેન્સીબેન,
સ્વાતિબેન જિગરભાઇ સોનેતા (ભુજ), જયના મામા,
સ્વ. કેશરબેન નારાણજી કાનજી સોમૈયા (કેરા)ના દોહિત્ર, સ્વ. રમાબેન પ્રાણલાલભાઇ જોબનપુત્રા (મુંદરા)ના જમાઇ, કલ્પનાબેન પ્રવીણભાઇ પૂજારા (અમદાવાદ), વિમલભાઇ
જોબનપુત્રા (મુંદરા), સ્વ. રોહિણીબેન સંજયભાઇ સોનાઘેલા
(ભુજ)ના બનેવી, નિકિતા જીમ્મીભાઇ બારૂ (દેશલપર-ગુંતલી),
કિશનના ફુઆ, બંસીબેનના ફુઆજી તા. 10-3-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-3-2025ના બુધવારે સાંજે 4થી
5.30 દરિયાલાલ લોહાણા મહાજનવાડી, મોટી વિરાણી ખાતે.
મથલ (તા. નખત્રાણા) : મુરજીભાઈ
ગોવાભાઈ ભદ્રુ (ઉ.વ. 76) (સાંઈબાબાના પૂજારી) તે રાણબાઈ મુરજીભાઈ ભદ્રુના પતિ, ધનજીભાઈ, કરસનભાઈ, કીર્તિભાઈ, બાબુભાઈના પિતા, સ્વ. લખુભાઈ
ગોવાભાઈ , સ્વ. કાનજીભાઈ ગોવાભાઈ, સ્વ.
મગાભાઈ ગોવાભાઈ, નારણભાઈ ગોવાભાઈ, ભાણાબેન
આચારભાઈ ગોરડિયા (ચરાખડા હાલે ન.ગણેશનગર)ના ભાઈ, વિપુલ,
રમેશ, દેવજી, ઈશ્વર,
વિજય, રાહુલ, મયૂર,
નીતેશ, જિગરના દાદા તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા, બારમું તા. 17-3-2025ના સોમવારે સાંજે, ઘડાઢોળ
(પાણી) તા. 18-3-2025ના મંગળવારે સવારે નિવાસસ્થાને મથલ ખાતે.
કુકડાઉ (તા. અબડાસા) : જાડેજા
નરેન્દ્રસિંહ કેશુભા (ઉ.વ. 36) તે જાડેજા કેશુભા આમરજીના પુત્ર, ભરતસિંહ તથા જશુભાના
નાના ભાઇ, ભીખુભા તથા રાજેન્દ્રસિંહના ભત્રીજા, રુદ્રરાજના પિતા, નિત્યરાજના કાકા તા. 10-3-2025ના
અવસાન પામ્યા છે. બેસણું કુકડાઉ ખાતે.