ભુજ : હસ્તાબેન (ઉ.વ. 81) તે તા. 6-3-2025ના
રાજકોટ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-3-2025ના નવી લોહાણા મહાજનવાડી ખાતે. વી. ડી. હાઇસ્કૂલ પાસે ભુજ ખાતે
સાંજે 5થી 6.
ભુજ : ધનજી (ધ્રુવ) રમેશ ધુઆ (મહેશ્વરી) તે લક્ષ્મીબેન રમેશ
રામજી ધુઆના પુત્ર, જયશ્રીબેનના
પતિ, રોહિતના પિતા, પરમાબેન ડાયાલાલ ડોરૂ
(મંઉ)ના જમાઈ, સોનબાઈ આસારિયા થારૂ (નવીનાડ)ના દોહિત્ર,
માયાભાઈ, મેઘજીભાઈ, ખેતશીભાઈ
આસારિયાના ભાણેજ, રતનભાઈ, ખેરાજભાઈ,
હરિભાઈ, આત્મારામભાઈ, ખીમજીભાઇ,
ખેતશીભાઈ, રમેશભાઈ, મનોજભાઈ,
મંજુલાબેન અર્જુન માતંગના ભત્રીજા, હંસાબેન ગાંગજી
ડુગળિયા, ગીતાબેન શંકર માતંગ, ઉષાબેન લાલજી
શીંગરખિયા, ભારતીબેન લાલજી ડુગળિયા, નાનુબેન
સુરેશ માતંગ, લક્ષ્મીબેન ધર્મેશ માતંગ, લક્ષ્મીબેન રવિલાલ સુરંગી, કાંતાબેન ચંદુલાલ સુરંગી,
સુમિત્રાબેન પ્રેમજી ડુગળિયા, કિશોર, કાનજી, વિનોદ, હેમરાજ, નિખિલ, મગન, કિસન, સુનીલ, બાબુ, ધનજી, વેલજી, રાજેશ, હાર્દિક,
દર્શના, જિજ્ઞેશ, કીર્તનના
કાકાઈ ભાઈ અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થયેલી છે. બેસણું નિવાસસ્થાને સંત
રોહીદાસ નગર સુરલભિટ્ટ રોડ, ભુજ ખાતે.
ભુજ : પીર સૈયદ આમદશા ડાડાબાવા (પીર ટેકરીવાળા) (ઉ.વ.46) તે ડાડાબાવા મિંયાના પુત્ર, મ. ભચલશા, મામદશા,
યુસુફશા, ગફુરશા (કચ્છ ઓટો બ્રોકર), અનવરશા, લતીફશા, નુરશાના નાના ભાઇ,
અખત હુસેનના પિતા, સૈયદ આમદશા યુસુફશાના જમાઇ,
આશિફબાપુ, તોસિફબાવા, મનસુરબાવા,
ડો. ગુફરાન, અયાન, મોહિબ
બાવાના કાકા, સૈફુદીન અકબરશા (માંડવી), મોહમદ સકીલના સસરા તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. ભાઈઓ માટે
વાયેઝ-જિયારત તા. 9-3-2025ના
સવારે 10થી 11 મેમણ જમાતખાના, ભીડ બજાર, ભુજ ખાતે તથા બહેનો માટે નિવાસસ્થાને.
નખત્રાણા : ચૌહાણ ઇસ્માઇલ (લંબુ) મમુ (ઉ.વ. 65) તે ઉમર, રહેમતુલ્લા, સુલતાનના
પિતા, મ. આમદ, મ. નૂરમામદ, મ. સુલેમાન, ઈબ્રાહીમ અને હાજીમામદના ભાઇ, હિંગોરા ગુલામના સસરા, સમા કાસમ, ઉમર, અબ્દુલના બનેવી તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-3-2025ના રવિવારે સાંજે અસર નમાજ બાદ નિવાસસ્થાન સુરલભિટ્ટ નખત્રાણા
ખાતે.
રાયણ મોટી (તા. માંડવી) : નોડે હારૂન આમદ (ઉ.વ. 85) તે નોડે સિધિક આમદ, રમજુના ભાઇ, અયુબ,
અનવરના પિતા, સમીર, અરમાનના
દાદા, આદમ ઓસમાણ, ઓસમાણ ઉમરના મામા,
સુમાર, હસન, મુસાના સસરા,
હાજી જુમા ઇબ્રાહીમના ફઇના દીકરા ભાઇ અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 8-3-2025ના શનિવારે અસર અને મગરીબ દરમ્યાન
મોટી રાયણ મસ્જિદે હસ્સેન ખાતે.
પત્રી (તા. મુંદરા) : કુરેશી અલ્તાફ (ઉ.વ. 38) તે મ. હુસૈન અલીમામદ કુરેશી
(એએસઆઇ)ના પુત્ર, મુસ્તાક હુસૈનના
ભાઈ, ઉમર રાજા (વીડી
બગીચા)ના જમાઈ, અયાનના પિતા, મુસ્તાક સિંધી
(એન.સી.સી.), સલીમ ઓઢેજાના સાળા, કુરેશી
દાઉદ, મ. રમજુ (કણજરા), સૈયદ જુસબશા જાનીશા
(ભુજ), હનીફ, અલી, નૂરમામદ, ઈબ્રાહીમ દાદાબાવા, ઓસમાણ
ગની, મુસ્તાક હાજી મામદના ભાઈ, અમન મુસ્તાક
કુરેશીના કાકા, ફરહાન સિંધી (એડવોકેટ), આસીન અને નૈયદના મામા તા. 6-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-3-2025ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન પત્રી ખાતે.
માધાપર (તા. ભુજ) : કરશન લાલજી સેંઘાણી (ઉ.વ. 60) તે સ્વ. કાંતાબેન લાલજી ભીમજી
સેંઘાણીના પુત્ર, કાંતાબેન કરશન
સેંઘાણીના પતિ, નૈમિકાના પિતા, જિતેન્દ્ર,
નયના, કસ્તૂરના મોટા ભાઇ, કુશાલ હીરાણીના સસરા તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 8-3-2025ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાનેથી નીકળશે. બેસણું તા.
10-3-2025 સોમવારે સવારે 8થી 9 નિવાસસ્થાને.
માધાપર (તા. ભુજ) : કંચનબેન વાળંદ (ઉ.વ. 70) તે સ્વ. સુરેશ મણિલાલ ચૂડાસમાના
પત્ની, સ્વ. વિજયાબેન મણિલાલ ચૂડાસમાના પુત્રવધૂ,
સ્વ. કાંતિલાલ માવજી માવદિયાના પુત્રી, હરીશ,
સ્વ. નેહાના માતા, સ્વ. દમુબેન મગનલાલ રાજપુરા
(રાજકોટ), મધુબેન પ્રદીપભાઇ રાઠોડ, લતાબેન
હિતેશભાઇ બગથરિયા (ગોંડલ), સ્વ. વિનોદ, અલ્પેશના ભાભી, કોમલના જેઠાણી, દીપ્તિ (દીપુ)ના સાસુ, ઓમ, દિયાના
દાદી, અદિતિ, ભૂમિના મોટી મા તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 8-3-2025ના શનિવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી સમાજવાડી) માધાપર ખાતે.
ખાનાય (તા. અબડાસા) : જાડેજા બટુકસિંહ હેમુભા (ઉ.વ. 50) તે સ્વ. હેમુભા દાજીભાના પુત્ર, સ્વ. બાવુભા, કરશનજીના
ભત્રીજા, શંભુભા, ગજુભાના ભાઇ, ઘનશ્યામસિંહ, જેઠુભા, સુખદેવસિંહના
કાકાઇ ભાઇ, વનરાજસિંહ, અજયસિંહ,
સત્યપાલસિંહના મોટાબાપુ તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10-3-2025ના સોમવારે સવારે 8થી સાંજે 5 ખાનાય દરબારગઢ ડેલી ખાતે.
અંજાર : સંજયકુમાર ગોવિંદભાઇ બાંભણિયા (ઉ.વ.34) તે સ્વ. ડાઇબેન, સ્વ. વિશ્રામભાઇના પૌત્ર, ગોવિંદભાઇ, ગીતાબેનના પુત્ર, સ્વ.
ધનજીભાઇ, કિશોરભાઇ, સુરેશભાઇ, મધુબેન, ચંદ્રીકાબેન કિશોરભાઇ, ચંદ્રીકાબેન સુરેશભાઇ, મણીબેન, શારદાબેન, જયાબેનના ભત્રીજા, આશાબેન,
નયનાબેન, નિશાબેન, સોનુબેનના
દિયર, અશ્વિનભાઇ, જયેશભાઇ, મિતેશભાઇ, મનીષભાઇ, પાર્થ,
અલ્પા, દર્શના, રિદ્ધિ,
શિલ્પા, સિદ્ધિ, જાનકી,
ખુશી, સ્વ. રીટાના ભાઇ, અમૃતલાલના
સાળા, ભવ્યા, દર્શ, બંશરી, નેન્સી, હિરવા, વંશ, જિયાંશના કાકા, ધ્રુવી,
વૃંદા, માહી, મેહુલના મામા,
ગુદરાસાણિયા રામજીભાઇ ભચુભાઇ (માધાપર)ના દોહિત્ર તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-3-2025ના સાંજે 4થી 5 કૃષ્ણ (સોરઠિયા સમાજવાડી) વોરાસાર વારી ખાતે.
અંજાર : મૂળ બાનિયારીના રૂપાભાઇ રવાભાઇ વરચંદ (ઉ.વ. 53) તે ભૂરાભાઇ, રાજેશભાઇના ભાઇ, હિતેશભાઇ,
આનંદભાઇ, રાહુલભાઇના પિતા, નારણભાઇના કાકા, મહેશભાઇ, ઉદયભાઇના
મોટા બાપા તા. 4-3-2025ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન, સ્વામિનારાયણ નગર અંજાર ખાતે.
નખત્રાણા : મૂળ થરાવડાના દેવીબેન વસતાભાઇ વાઘેલા (ઉ.વ.70) નથુરકીના ગાવિંદ ભાણા (નથથરકૂઈ)ના
પુત્રી, સ્વ. ડાહીબેન પચાણ વાઘેલાના પુત્રવધુ,
વેલબાઈ હરિલાલ દાફડા (ખોંભડી નાની), રમીલાબેન ચનાભાઈ
ચાવડા (સિયોત), રાજબાઈ પરસોતમ (રસલીયા તા. નખત્રાણા),
વનિતાબેન કાંતિ લોન્ચા (આણંદસર -વિથોણ)ના માતા, સ્વ. ઉમરા પચાણ, મીઠું પચા, ભચીબાઈ દાના (કાદીયા મોટા), હીરબાઈ પાંચાભાઇ (આણંદ સર મંજલ ), મઘીભાઈ સોમાભાઈ પરમાર
(વજેપરા કંપા)ના ભાભી તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. તા. 11-3-2025ના સાંજના સત્સંગ તા. 12-3-25ના સવારે 10 વાગે પાણી, બેસણું નખત્રાણા ખાતે જમાઈ પરસોતમભાઈનાં નિવાસસ્થાને.
કંઢેરાઇ (તા. ભુજ) : મોંઘીબેન બેચર ચાવડા (ઉ.વ.98) તે રવાભાઇ, નારણભાઇ (શંભુ), સ્વ.
ગોવિંદભાઇ, બાબુભાઇ, સ્વ. મેઘીબેન (પદ્ધર),
સ્વ. ડાઇબેન (વરલી), સપુરીબેન (કાળીતલાવડી),
લખીબેન (પદ્ધર), ગં.સ્વ. વીજીબેન (વળવાળા)ના માતા,
સ્વ. મેગરભાઇ રૂડા મરંડ (પત્રી)ના પુત્રી, સામતભાઇ,
સ્વ. કાનાભાઇ, સ્વ. નારણભાઇ, સ્વ. વાલાભાઇ, ડાઇબેન (પદ્ધર), સંભઇબેન (રાયધણપર)ના બેન તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી અને બેસણું બાબુભાઇ ચાવડાના નિવાસસ્થાને
કંઢેરાઇ ખાતે.
કોજારોચા (તા. માંડવી) : જાડેજા ઇન્દ્રાબા (ઉ.વ.78) ) તે જાડેજા મહિપતાસિંહ પ્રતાપાસિંહના
પત્ની, મહેન્દ્રાસિંહ જીજીભાના ભાભી, જોરૂભા પ્રવિણાસિંહના કાકી, પ્રસંનબા નિર્મળાસિંહ ચુડાસમા
( ચેર ), મહાવીરાસિંહ, મહેશાસિંહ ના માતા,
જયેન્દ્રાસિંહના મોટાબા તથા યુવરાજાસિંહ, અશ્વિનાસિંહ,
કિશનાસિંહ, હાર્દિકાસિંહ, જયરાજાસિંહ તથા આદિત્યાસિંહના દાદી તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 12-3-2025 સુધી કોજાચોરા રાજપુત સમાજવાડી
મધ્યે. ઉત્તરક્રિયા તા. 17-03-2025ના સોમવારે નિવાસ સ્થાને.
ભોજાય (તા. માંડવી) : સંઘાર બાબુ ભીમજી (ઉ.વ.54) તે સ્વ. નેણબાઇ ભીમજી સંઘારના
પુત્ર, ધનબાઇના પતિ, અજયના પિતા, સ્વ. મંગલ, શિવજી, અશોક, સંઘાર આશબાઇ બુધિયા
(નાના રતડિયા), સંઘાર લક્ષ્મીબાઇ મુરજી (શેરડી)ના ભાઇ,
સ્વ. મેઘરાજ મુરા, ગં.સ્વ. જાનબાઇ આમર (નાના રતડિયા),
સ્વ. અજબાઇ અરજણ (વાંઢ)ના ભત્રીજા, ગોવિંદ શિવજી,
કાનજી મંગલના કાકા, સુનીલ, અશોકના મોટા બાપા, સંઘાર લક્ષ્મીબેન મીઠુ (વાંઢ)ના જમાઇ
તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાને ભોજાય ખાતે.
મોટા કપાયા (તા. મુંદરા) : મૂળ સમાઘોઘા ગઢવી દેવરાજ માલા (મૌવર)
(ઉ.વ. 91) તે મૌવર લખમણ, નારાણના પિતા તા. 2-3-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
(પાણી) મોટા કપાયા મધ્યે તા. 17-3-2025ના
સોમવારે રાખેલ છે.
સઇ (તા. રાપર) : નાણાવટા જિતેન્દ્રકુમાર વિશનજીભાઇ (ઉ.વ.33) તે ગં.સ્વ. નિર્મલાબેન વિશનજીભાઇના
પુત્ર, રમેશભાઇ અનિલભાઇ, મહેન્દ્રભાઇ,
દશરથભાઇ, જીગરભાઇ, પ્રવીણભાઇ,
નવીનભાઇ, પ્રકાશભાઇ, ચિરાગભાઇ,
રાજુભાઇ, ઉર્મિલાબેન, ભાવનાબેન,
દક્ષાબેનના ભાઇ, સ્વ. બળદેવભાઇ ભાઇશંકરભાઇ જોષી,
સ્વ. જયંતીભાઇ, નરોતમભાઇના ભાણેજ તા. 3-3-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
ક્રિયા કાણ તથા મોરિયા અને વરસી તા. 15-3-2025ના નિવાસસ્થાન ખાતે.
મૂળિયા (તા. લખપત) : જાડેજા પીથુભા વેલુભા (ઉ.વ. 75) તે જાડેજા લખિયારજી તથા પ્રભાતાસિંહના
ભાઈ, જાડેજા બળવતાસિંહ, જોરુભા,
દાનુભાના પિતા, હરભમજી લખિયારજી પ્રેમાસિંહ માધુભા
રૂપાસિંહ પ્રભાતાસિંહના મોટાબાપુ, જાડેજા દિલુભા બળવતાસિંહ,
દશરથાસિંહ જોરુભા હિમતાસિંહ દાનુભાના દાદા તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. આગલીની
રાત તા. 15-3-2025 તથા તા. 16-3-2025ના પાણી ઢોળ (બારસ) નિવાસ સ્થાન
મૂળિયા મધ્યે.
નવી દુધઇ (તા. અંજાર) : પઠાણ અયુબખાન (ઉ.વ.40) તે મ. ઇબ્રાહીમખાન મામદખાનના
પુત્ર, સરદારખાનના
ભત્રીજા, રમજુ ઇબ્રાહીમના ભાઇ, સૌલકી લતીફ
ભુરા (ભચાઉ)ના સાળા, સોહીલખાન, સાહીલખાનના
પિતા, હૈદરખાનના કાકા, મોહીનખાન, મોસીનખાન,
ગુલામહુસેનના મોટા ભાઇ, મ. અલીખાન, મ. ઇબ્રાહીમખાન, જુસબખાન (તુણા)ના ભાણેજ, શેખ મુસ્તાકખાન, કરીમખાનના મામા, અબ્દુલભાઇ (જામનગર)ના જમાઇ તા. 6-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 8-3-2025ના શનિવારે અસર નમાજ બાદ મુસ્લિમ
જમાતખાના નવી દુધઇ ખાતે.
રતડિયા (તા. નખત્રાણા) : હાલે પનવેલ જીનલ (ઉ.વ. 35) તે ઉમંગ કટારિયાના પત્ની, નીતાબેન નવીનભાઈ કટારિયા, ગિરીશભાઈ, લહેરીભાઈ, મોહનલાલ કટારિયાના
પુત્રવધૂ, કાવ્યના માતા, અરૂણા દિલીપ મહીંધર
(બિટ્ટા હાલે મુલુંડ)ના પુત્રી, જિજ્ઞા અંકિત ઠક્કર, શ્વેતા, ભાવિક અને ડોલીના બહેન, ભાવિની (બિટ્ટા)ના નણંદ, ચંદ્રિકા મહેશ ઇન્દલકર,
માનસી દીપેશ કટારિયાના ભાભી, પ્રકાશભાઈ લીલાધર
રાયચના (મુલુંડ), લતા ભરત માણેક, રીટા ભરત
ચંદનના ભાણેજી, પ્રતિમા જગદીશ (બિટ્ટા), ચંદ્રવાળા કેશવજી (વિરાણી), રમીલા મોહનલાલ (ખોંભડી),
વસંતબેન પ્રદીપ (મુલુંડ)ના ભત્રીજી
તા. 7-3-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-3-2025ના સાંજે 5.30થી 7, ગોપુરમ હોલ ડો. આર.પી. રોડ,
જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ વેસ્ટ ખાતે.
લૌકિક વ્યવહાર બંધ છે, બૈરાઓએ તે જ દિવસે આવી જવું.