• બુધવાર, 12 માર્ચ, 2025

અવસાન નોંધ

ભુજ : વિસનગરા નાગર કિશોરચંદ્ર મહાશંકર ભટ્ટ (નિવૃત્ત દેનાબેન્ક) (ઉ.વ. 78) તે સ્વ.મહાશંકર નરોત્તમ ભટ્ટ ( રાજ વૈદ્ય )ના પુત્ર, સ્વ. દુર્ગાદત ભટ્ટ, સ્વ. યશેષચંદ્ર ભટ્ટ, સ્વ. મધુસૂદનભાઇ ભટ્ટ તથા સ્વ. પ્રતિમાબેન ભટ્ટના ભાઈ, ગં.સ્વ. નયનાબેન મધુસૂદન ભટ્ટ (એસ.ટી.)ના જેઠ, તેજેન્દ્ર, ભાવેશ, હિતેન્દ્ર, ક્રિષ્ના અર્ચિત દવે (સુરત) જ્યાલક્ષ્મી દવેના કાકા, મીનાબેન ભાવેશ ભટ્ટ, કવિતા તેજેન્દ્ર ભટ્ટના કાકાજી તા.6-3-2025 ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા.7-3-2025ના સવારે 8 વાગ્યે  તેમના નિવાસ્થાન લાયન્સ હોસ્પિટલ પાસે રાવલવાડી રિલોકેશન સાઈટ રઘુવંશી નગરથી સ્વર્ગ પ્રયાણધામ (ખારીનદી) જશે. 

ભુજ : મૂળ ગુંદિયાળીના દેવરાજસિંહ સુમાર સોલંકી (ઉ.વ. 75) (રિટાયર્ડ કંડલા પોર્ટ સ્ટેશન ફાયર ઓફિસર) તે સ્વ. સુમાર પરબત અબચુંગ, સ્વ. સેજબાઇ સુમાર અબચુંગના પુત્ર, અર્જુન સોલંકી, મીના, કુસુમ, મંજુલા, લક્ષ્મી, આશાના પિતા, દેવલબેન અર્જુન અબચુંગ, રમેશ ભાગવત, નવીન ગંગુભાઇ બુચિયા, સ્વ. મનીષ ગંગુભાઇ બુચિયા, ખીમજીભાઇ સુંઢા, નવીનભાઇ ખીમજી આયડી, શામજી પ્રેમજીભાઇ રોશિયાના સસરા, સ્વ. પુરબાઇ ખીમજી આયડી, સોનબાઇ રાયશી ધેડાના ભાઇ, કલુ જેઠા ફમામુલબાઇ કલુ ફમાના જમાઇ, સ્વ. રિયા, આરતી, ચાંદની, નિશા, વિનયના દાદા તા. 6-3-2025ના અવસાન પામ્યા છે. (ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.)

ભુજ : હસ્તાબેન (ઉ.વ.81) તે સ્વ. કનૈયાલાલ પવાણીના પત્ની, સ્વ. જેરામભાઇ અરજણભાઇ પવાણીના પુત્રવધૂ, સ્વ. ઝવેરબેન, મણીબેન દયારામ હીરજી રૂપારેલના પુત્રી. સ્વ. અરુણ, કેતન (રાજુ પુરીશાક), નીલમ (સોના)ના માતા, હિતેશભાઇ ત્રિવેદીના સાસુ, સ્વ. હરિલાલ જેરામ પવાણીના ભાભી (અંજાર), સ્વ. ચંદ્રકાંત, જીતેન, સુશીલાબેન અરુણભાઇ, પ્રશંતાબેન મહેન્દ્રભાઇના બહેન, વર્ષાબેન, વિપુલાના નણંદ, મિહિરના ફઇ, ઓમ અને ઝીલના નાની તા. 6-3-2025ના રાજકોટ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલ ભુજ ખાતે તા. 8-3-2025ના. 

અંજાર : સુથાર રામજીભાઇ (લાલા) (ઉ.વ.67) તે સ્વ. હીરાબેન, સ્વ. બાલુભાઇ ગણેશાના પુત્ર, પ્રેમુબેનના પતિ, કિરીટભાઇ, પરેશભાઇ, જાગુબેનના પિતા, દેવજીભાઇ, સ્વ. રણછોડભાઇ, સ્વ. શાંતિલાલભાઇ, મનોજભાઇ, કંકુબેન, જયશ્રીબેનના મોટા ભાઇ તા. 6-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-3-2025ના સાંજે કૈલાશનગર શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે 5.30થી 6.30.

મુંદરા : ભરતભાઇ વેલજીભાઇ બંદરીમાલમ (ખારવા) (ઉ.વ. 59) તે સ્વ. પાંચીબેન વેલજીભાઈ બંદરીમાલમના પુત્ર, દેવજીભાઈ, સ્વ. રતનશીભાઈ અને સ્વ. હરિભાઈના ભત્રીજા, સ્વ. દેવશીભાઈ, સ્વ. ભવાનભાઈ, સ્વ. ચતુર્શીભાઈકાનજીભાઈ (પ્લમ્બર ), અ. સૌ. સાવિત્રીબેન ભચુભાઈ ચુડાસમા, ગં. સ્વ. જ્યોત્સનાબેન અરાવિંદભાઈ કષ્ટા (માંડવી)ના ભાઈ, અ. સૌ. જસવંતીબેન કાનજીભાઈ બંદરીમાલમ, ગં. સ્વ. રંજનબેન ભવાનભાઈ બંદરીમાલમના દેવર, મિતલ, પલ્લવી, ફાલ્ગુની, જલ્પા, કૌસિકા, દર્શન અને વિશાલના કાકા, પરેશભાઈ ભદ્રેશા (માંડવી), સમીરભાઈ જેઠવા (માંડવી), પ્રફુલભાઈ કષ્ટા (ભુજ), પ્રતાપભાઈ ચુડાસમા (માંડવી), અલ્પેશભાઈ ઝાલા (કિડાણા), દિયાબેન અને વિદ્ધિબેનના કાકા સસરા, જલારામભાઈ, નવીનભાઈ, સીમાબેન, કિંજલબેન, ખુશાલીબેન અને ધ્વનિબેનના મામા, જીશા અને પરમના કાકા દાદા, સાગર, વિશ્વ, દિવ્યમ, ક્રિષા, જીનલ અને મિક્ષીના કાકા નાના તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. અંતિમ વિધિ થઈ ગઇ છે. પ્રાર્થનાસભા તા. 7-3-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ભાઈઓ તથા બહેનો સાથે ખારવા સમાજવાડી (સાગર ભુવન) મુંદરા ખાતે. સંપર્ક -કાનજીભાઈ વેલજીભાઈ બંદરીમાલમ 99793 26007. 

અંતરજાળ (તા. ગાંધીધામ) : માંડવીના ગોસ્વામી મુકેશગિરિ દામોદરગિરિ (ઉ.વ. 55) તે સ્વ. કંચનબેન દામોદરગિરિ ગોસ્વામીના પુત્ર, ઉષાબેનના પતિ, હાર્દિકગિરિ તથા મીતગિરિના પિતા, હર્ષદગિરિ દામોદરગિરિ, અનિલગિરિ દામોદરગિરિ, મીનાબેન બળદેવપુરી (અંજાર), નયનાબેન  ધનસુખગીરી (અંજાર)ના ભાઈ, સ્વ. લક્ષ્મણગિરિ, સ્વ. મનહરગિરિ, નરસિહગિરિ, ધનરાજગિરિ, બળવંતગિરિ, ખુશાલગિરિ, હરદયાલગિરિ (માંડવી)ના ભત્રીજા, હંસાબેન હર્ષદગિરિ, રશ્મિબેન અનિલગિરિના દિયર, શીતલબેન આશિષગિરિ, અંકિતાબેન કેવલગિરિના કાકા સસરા, ચમનગિરિ મંગલગિરિના જમાઇ, સુરેશગિરિ ચમનગિરિ, બીનાબેન રાજેશગિરિ (વરસામેડી), પ્રજ્ઞાબેન હર્ષદગિરિ (ગાંધીધામ)ના બનેવી, સ્વ. ભરતગિરિ ઉમરગિરિ (રામપર)ના વેવાઇ, આશિષગિરિ, કેવલગિરિ, ભાવિનગિરિ, ધીરલબેન સતીશગિરિ (અંજાર), ફાલ્ગુનીબેન સંપતગિરિ (નવાગામ), દિવ્યાબેન જયેશગિરિ (ભુજ)ના કાકા, ખુશીબેન હાર્દિકગિરિના સસરા, શીવાયગિરિ, રૂદ્રગિરિ, હેતવી, જીયાના દાદા  તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા સાદડી તા. 8-3-2025ના શનિવારે સાંજે 4થી 5 આદિપુર સોનાપુરી સ્મશાન નીલકંઠ મહાદેવ, મંદિર આદિપુર - શિણાઇ રોડ ખાતે.

અંજાર : મૂળ અમરેલીના ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી ગં.સ્વ. હંસાબેન હસમુખરય જોષી (ઉ.વ.70) તે સ્વ. હસમુખરાય શિવશંકર જોષીના પત્ની, સ્વ. જયંતીલાલ નરભેરામ જોષીની પુત્રી, સતીષ, સંદિપ, સ્નેહાના માતા, દર્શનાબેન, નિલમબેન, કપીલ વ્યાસના સાસુ, કિશોરભાઇ, મહેશભાઇ, અનુબેનના ભાભી, ક્રિષ્ના, ક્રિના, આસ્થા, જલના દાદી તા. 6-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-3-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 ભાટિયા સમાજવાડી, ટાઉનહોલ પાસે. 

મુંદરા : ગિરનારાયણ બ્રાહ્મણ અવિનાશભાઇ ભટ્ટ (સિનિયર એડવોકેટ) (ઉ.વ. 77) તે સ્વ. વલ્લભબેન જદુરામ ભટ્ટના પુત્ર, માલતીબેન (નિવૃત્ત શિક્ષક આર.ડી. પ્રાથમિક શાળા )ના પતિ, સ્વ. વિશ્વનાથ ગોર્ધનદાસ ભટ્ટ (માંડવી)ના જમાઈ, સ્વ.  ધનેન્દ્ર ભાઈસ્વ. ભરતભાઈના નાના ભાઈ, મુકેશ ભાઈ (નિવૃત્ત પી.ટી.સી. કોલેજ)દિપ્તીબેન આશુતોષભાઈ ઠાકર (ભુજ), બીનાબેન મુકેશભાઈ ભટ્ટ (ભુજ)ના ભાઈ, કાજલ, નીપેન, ભૌમિક (એડવોકેટ), દિગંતના કાકા, મયુરી, પૂજા, લિપ્સાના કાકા સસરા, હાર્દ, ક્રિશિવ, યાશ્રીના દાદા, ગં.સ્વ. રજનીબેન, અરૂણાબેનના દિયર, સ્વ. લહેરીકાંતભાઈ, અશ્વિનભાઈ, ગં. સ્વ. ઇન્દુબેન, મમતાબેન, સ્મિતાબેન, અર્ચનાબેનના બનેવી, ટહુકાબેન (ભુજ), નેતી, વૃત્તિ, કૃતિ, આયુષીના મામા તા. 6-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બંને પક્ષની તા. 8-3-2025ના શનિવારે  સાંજે 4.30થી 5.30 ગિરિનારાયણ બ્રાહ્મણ બ્રહ્મપુરી, કાંઠા વાડા નાકે.

બારોઇ (તા. મુંદરા) : તખતબા જેઠુભા રાઠોડ (ઉ.વ.102) તે  સ્વ. જેઠુભા દાજીભા રાઠોડના પત્ની, સ્વ. નટુભા, સ્વ. મહિપતાસિંહ, સ્વ. બળવંતાસિંહ, સ્વ. મહેન્દ્રાસિંહ, સ્વ. રસિકબા નટુભા જાડેજા (અજાપર- માંડવી), વિલાસબા જીલુભા જાડેજા (ગુંદાલા)ના માતા, રાજુભા, શક્તાસિંહ, જયેન્દ્રાસિંહ, વિજયાસિંહ, સિદ્ધરાજાસિંહ, રવિરાજાસિંહ, જયરાજાસિંહના દાદી તા. 6-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 10-3-2025ના સોમવારે સવારે 9થી સાંજે 6,  સાદડી (ઉત્તરક્રિયા) તા. 17-3-2025ના સોમવારે નિવાસ સ્થાને (રાજુભા નટુભા રાઠોડના નિવાસ સ્થાને) ખારીમીઠી રોડ ગામ બારોઈ ખાતે.

ભુજ : લક્ષ્મીબેન રમેશચંદ્ર પાયર (બનાબેન) (ઉ.વ.65) તે સ્વ. રમેશચંદ્ર ચમનલાલ પાયરના પત્ની, સ્વ. પ્રભાગૌરી ચમનલાલ પાયરના પુત્રવધૂ, સ્વ. કંકુબેન પચાણ સોલંકીના પુત્રી, ધનવિદ્યા, હંસાબેન, જયશ્રી, બિપિનચંદ્ર, સ્વ. અશોક પાયરના ભાભીકાંતિભાઈના નાનાભાઈના પત્ની, દમયંતીબેનના દેરાણી, નલીનીબેનના  જેઠાણી, જયદીપના કાકી, સ્વ. વિઠ્ઠલભાઈ સોલંકી, સ્વ. હરુભાઈ સોલંકી, સ્વ. ગોપાલ સોલંકી, સ્વ. ઇન્દુબેન ચાવડાના બેન, અજેન્દ્ર, ચેતન, ધવલરાજ, નીરજરાજ, ભક્તિ ના ફઈ, તુષારના માસી, ધ્રુતિ, જશરાજ, પૃથ્વીરાજ, રાજવીર, કાવ્યા ભવ્યરાજ ફઈ દાદી તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-3-2025ના સાંજે 5થી 6 ભુજ રાજપૂત સમાજવાડી ખાતે. 

ભુજ : વડનગરા નાગર બ્રાહ્મણ કલ્પનાબેન કિરીટભાઇ પાઠક (ઉ.વ.80) તે  હિના (હિતેષા), જલ્પા, વૈશાલીના માતા, ગુણેન્દ્ર પાઠક, કશ્યપ વોરા, કિન્નર ત્રિવેદી (સીસ કેર)નાં સાસુ, માનસ (સેન્ટ્રલ બેંક), પલ્લવ (મુંબઈ), દેવ (બેંગ્લોર), કૃપલ, શ્લોકનાં નાની, નિધિ, અંકિતા તથા શ્રેયાંશીનાં નાનીનું તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-3-2025ના સાંજે 5.30થી 6.30 હાટકેશ્વર મંદિર પ્રાંગણ, ઉપલીપાળ ભુજ ખાતે. 

આદિપુર : પમનદાસ કે. મોટવાણી (ઉ.વ.83) તે  નીતા પી. મોટવાણીના પતિ, ધર્મુ મોટવાણી (મિલેનિયમ મરીન ઇન્ટરનેશનલ), જિતેન્દ્ર મોટવાણી (મહેન્દ્ર સ્ટોર), જગદીશ મોટવાણી (અણદીપ સ્ટોર)રેખા આર. પ્રેમલાનીના પિતા, આયેશાહર્ષા, ઉર્વશી અને રમેશ ઓ. પ્રેમલાનીના સસરા, અશોક અને રમેશના મોટા બાપા, વિનિત પ્રેમલાની, મોહિત (ભારતી શાપિંગ લોજિસ્ટિક્સ), ધ્રુવ (સીવર્લ્ડ લોજિસ્ટિક્સ), હર્ષ, યશ અને વંશ પ્રેમલાનીના દાદા  તા. 4-3-2025ના અવસાન પામ્યા છે. પઘડી/પ્રાર્થના સભા ભાઈઓ તથા બહેનો માટે શુક્રવારના તા. 7-3-2025ના સાંજે 6 કલાકે, ઝુલેલાલ મંદિર, શિવ હોટલ પાસે ગાંધીધામ ખાતે.

માંડવી : બકાલી રૂકિયાબાઇ ઓસમાણ (ઉ.વ.70) તે મ. બકાલી ઇસ્માઇલ ઓસમાણ અને મ. ઇબ્રાહીમ ઓસમાણ (ટાયરવાળા)ના બહેન, હુસેન ઇસ્માઇલ, ઇરફાન ઇસ્માઇલ, ઇમરાન ઇસ્માઇલ, શબીર ઇસ્માઇલ, સુલતાન, ઇબ્રાહીમના ફઇ તા. 6-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ તથા જિયારત તા. 8-3-2025ના સવારે 10થી 11 નિવાસસ્થાને એઇમ્સ હોસ્પિટલ પાસે માંડવી ખાતે. 

માધાપર (તા.ભુજ) : મીનાબેન રામપ્રવેશ પ્રજાપતિ (ઉ.વ.51) તે રામપ્રવેશ પ્રજાપતિના પત્ની, રામવૃજુ પ્રજાપતિના પુત્રવધૂ, સ્વ. બાબુલાલ પ્રજાપતિના પુત્રી, નીપુબેન, નીલમબેન, કાજલબેન, કરીશ્મા, રેખાના માતા, રાજકુમાર પ્રજાપતિ, દિનેશ ઠક્કર, કુનાલ પ્રજાપતિના સાસુ તા. 4-3-2025ના અવસાન પામ્યા છે. 

જાંબુડી (તા. ભુજ) : સજનાબેન (ઉ.વ.81) તે ધનજીભાઇ (ભચુભાઇ) વીરાભાઇ ખરેટના પત્ની, ડાયાભાઇ, પુજાભાઇ, માનબાઇ ગોવિંદ હિગડા (મુંદરા), વાલબાઇ ભીમજી ગોરડિયા (અંજાર), સ્વ. હીરબાઇ લખુ ગણોઢિયા (નાની ખેડોઇ), ગં.સ્વ. જીવાબાઇ વાલજી સંજોટ (ભુજ)ના ભાભી, રમેશ મગા ખરેટ (કોટાય)ના કાકી, પચાણભાઇ, મનજીભાઇ, દિનેશભાઇ, લાછુબેન જગાભાઇ પઢિયાર (કંઢેરાઇ)પરમાબેન દિનેશ સંજોટ (કોટાય), ડાઇબેન સ્વ. પ્રેમજી સંજોટ (કોટાય)ના માતા, લતા, કાનજી, ખુશી, કુલદીપ, હસમુખના દાદી, સ્વ. રૂપાભાઇ ....વારસુર (મોટા બંદરા)ના પુત્રી, સ્વ. બુધાભાઇ, લધુભાઇ (અવધનગર), સ્વ. સામાબેન હમીરભાઇ મંગરિયા (ભુજોડી), સ્વ. ગંગાબેન ડાયાભાઇ બડિયા (ભુજ), સ્વ. હાસુબન ધનજી સંજોટ (બિદડા)ના બહેન તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 7-3-2025ના શુક્રવારે આગરી તથા 8-3-2025ના શનિવારે ઘડાઢોળ નિવાસસ્થાન જાંબુડી ખાતે. 

નારાણપર (તા. ભુજ) : મૂળ મુંદરાના વિશા શ્રીમાળી સોની ગુસાણી જગદીશકુમાર શાંતિલાલ (ઉ.વ.63) તે પ્રવીણાબેનના પતિસ્વ. કાંતાબેન શાંતિલાલના પુત્ર, સોની વ્રજલાલ જેઠાલાલના જમાઇ, શૈલેષભાઇ તથા છાયાબેનના બનેવી, રાધિકા પ્રીતેશકુમાર આડેસરા અને આકાશના પિતા, રીતેશના કાકા, આરતીબેનના સસરા, જ્યોતિબેન, કિરણભાઇ, સ્વ. ધનગૌરીબેન, મનીષાબેન અને ભરતભાઇના ભાઇ, શ્રેયા અને પ્રિયાના દાદા, શિવાંશના નાના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-3-2025ના શુક્રવારે 4થી 5 વૈષ્ણવ સમાજવાડી, મહાજનનગર, નારણપર ખાતે. 

રતડિયા (તા. નખત્રાણા) : રમેશભાઇ અંબાશંકર પંડયા (ઉ.વ.65) તે ગં.સ્વ. નીલમબેનના પતિ, લાભશંકર (કોટડા જ), ઉમેશ મારાજ (આણંદપર યક્ષ), જયશ્રીબેન (નારદિપુર), મુકતાબેન (વેડા)ના ભાઈ, જયદેવ, હિતેશ, અલ્પા (ટોડિયા)ના પિતા, અજય અને દિલીપના કાકા, રાજ, શિલ્પા (અમદાવાદ)ના મોટાબાપા, વિવેક, હર્ષદ, દર્શન, મયંક, માનસીના દાદા, આથા મુકતાબેન નાનજી (સુખપર તા.ભુજ)ના જમાઈ, દીપકભાઈ, શ્યામ ભાઈ, દેવયાનીબેન, વંદનાબેન (રાણાવાવ)ના બનેવી તથા અંકિતકુમાર વિનોદભાઈ (ટોડીયાવાળા)ના સસરા તા. 6-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી  તા. 8-3-2025ના બપોરે 3થી 4 નિવાસસ્થાને રતડિયા ખાતે. 

ભીમાસર (ભુ) (તા. રાપર) : નંદરામ વિશ્રામદાસ સાધુ (ઉ.વ.67) તે સવિતાબેનના પતિ, છગનદાસ વીરદાસ (થોરિયારી)ના જમાઇ, કનૈયાલાલ, દલપતરામના બનેવી, ત્રવેણીબેન, મેનાબેન, પુષ્પાબેન, સ્વ. રણછોડદાસ, મણિરામના નાના ભાઇ, પ્રકાશ, અશોક, પ્રહલાદ, જીગર, ચેતનાના પિતા, શાંતિદાસ ગોવિંદરામના કાકા, હસમુખલાલ (સણવા), પ્રવીણા, ગીતાના સસરા, હરેક્રિષ્નાના દાદા તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા તા. 8-3-2025 શનિવારે નિવાસસ્થાન ભીમાસર ખાતે. 

નાની ભાડઇ (તા. માંડવી) : ખમાબા બચુભા જાડેજા (ઉ.વ.74) તે બચુભા રણછોડજીના પત્ની, અજિતસિંહ અને અનિરુદ્ધસિંહના માતા, દીપરાજસિંહ અને હાર્દિકસિંહના દાદી, ફતુભા રણછોડજીના ભાભી, મહિન્દ્રસિંહ, નિર્મળસિંહ અને કિશોરસિંહના ભાભુ તા. 6-3-2025ના અવસાન પામ્યા છે. તા. 16-3-2025ના સાદડી નાની ભાડઇ સમાજવાડી ખાતે. 

બારોઇ : તલકશી કેનિયા (ઉ.વ.92) તે વેજબાઇ શામજી તેજશીના પુત્ર, સ્વ. ભારતીબેન (ઉર્ફે હેમકુંવરબેન)ના પતિ, ભાવના, મીના, અતુલ, હર્ષાના પિતા, રતાડિયા ગ.ના સુરેશ રામજી, બગડા મહેશ રામજી (ગુંદાલા), પરેશ રતનશી, જયશ્રીના સસરા, પાનબાઇ મોરારજી દેવજી (ગુંદાલા)ના જમાઇ, કિરીટના બનેવી, કલાવંતીના નણંદોઇ, મગનલાલના ભાઇ, ઉમરશી તેજશીના ભત્રીજા, વેલબાઇના દિયર, રાજબાઇ નરશી હેમરાજ (ભુજપુર)ના દોહિત્ર, કુંવરબેન નરશી માલશી (મોખા)ના દોહિત્રી વર, કાજલ, દૃષ્ટિના દાદા, કેયુર મુલચંદ (કુંદરોડી)ના મોટા સસરા, ચાર્મી, અમિત, રીયા, વિનિત, ધ્રુવિન, કુનાલના નાના, પ્રતાપર હર્ષિલ મણિલાલ, રિદ્ધિના નાનાજી સસરા, આવ્યાન, કહનના મોટા નાના (રતાડિયા), રામજી વિરજી બગડા, રામજી મુરજી (લાખાપર), કેશવજી ગણપત (ગુંદાલા), રતનશી મેઘજીના વેવાઇ તા. 5-3-2025ના ભુજોડવી ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. સંપર્ક અતુલ કેનિયા એઆરએ-18, વર્ધમાનનગર, ભુજ અંજાર હાઇવે, ભુજ-કચ્છ 370020 મો. અતુલ-98217 01280. 

રતડિયા (તા. નખત્રાણા) : રમેશભાઇ અંબાશંકર પંડયા (ઉ.વ. 65) તે સ્વ.અંબાશંકરના પુત્ર, નીલમબેનના પતિ, લાભશંકર (કોટડા જ.), ઉમેશ મારાજ (આણંદપર-યક્ષ), જયશ્રીબેન (નારદિપુર), મુકતાબેન (વેડા)ના ભાઈ, જયદેવ, હિતેશ, અલ્પા (ટોડિયા)ના પિતા, અજય, દિલીપના કાકા, રાજ, શિલ્પાબેન (અમદાવાદ)ના મોટા બાપા, વિવેક, હર્ષદ, દર્શન, મયંક, માનસીના દાદા તથા આથા મુકતાબેન નાનજી (સુખપર-ભુજ)ના જમાઈ, દીપકભાઈ, શ્યામભાઈ, દેવયાનીબેન, વંદનાબેન (રાણાવાવ)ના બનેવી, અંકિતકુમાર વિનોદભાઈ (ટોડીયા)ના સસરા તા.6-3-2025ના ગુરૂવારે અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 8-3-2025ના શનિવારે 3થી 4 નિવાસસ્થાન રતડિયા (તા નખત્રાણા) ખાતે.  

જનકપુર (ભુસાવલ) : કરમશી ભીમજી ભગત (ઉ.વ.83) તે સ્વ. માનબાઈ ભીમજી ભગતનાં પુત્ર, ગં.સ્વ. મણીબેનનાં પતિ, નરેન્દ્રભાઈ, જગદીશભાઈ, રાખીબેનનાં પિતા, સ્વ. છગનભાઈ, સ્વ. હરિલાલભાઈ, મોહનભાઈ, ઈશ્વરભાઈ, સ્વ. અમૃતબેનનાં ભાઈ તા. 6-3-2025નાં અવસાન પામ્યાં છે. સાદડી તા. 8-3-2025નાં સવારે 8થી 12 જનકપુર પાટીદાર સમાજવાડી ખાતે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd