ભુજ : મૂળ માંડવીના કચ્છી બ્રહ્મક્ષત્રિય જિતેન્દ્ર (જીતુભાઇ)
જયંત ખત્રી (ઘેલા) (ઉ.વ. 83) તે સ્વ. જવેરબેન
તથા ડો. જયંત ખત્રીના પુત્ર, મુક્તાબેનના
પતિ, પ્રભાબેન પ્રાગજીભાઇ સોદાગરના જમાઇ, સ્વ. લીલીબેન, સ્વ. રમેશભાઇ, કીર્તિભાઇ,
પંકજભાઇ, સ્વ. યોગેનભાઇના ભાઇ, ભાનુબેન, જયાબેન, ગં.સ્વ. કલ્પનાબેનના
જેઠ, તેજલ જયરાજ ભટ્ટ, નેહા અમોલ ધોળકિયા,
નીરુ રાજેશ સોનેજી, મીરાં મિલિન્દ છાટબાર તથા ધૃમિલના
મોટાબાપા તા. 12-2-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-2-2025ના શુક્રવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, નવી રાવલવાડી, રઘુવંશી
ચોકડી, ગણેશનગર રોડ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર
બંધ છે.)
ભુજ : મૂળ રામપર વેકરાના કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક કમળાબેન
ભુજંગીલાલ શાહ (ઉ.વ. 89) તે સ્વ. ભુજંગીલાલ
શિવજી શાહના પત્ની, સ્વ. ચાંદુબેન
શિવજી ભગવાનજી શાહના પુત્રવધૂ, મૂળ મુંદરાના કોચિન નિવાસી સ્વ.
ગુલાબબેન ગોપાલજી દોશીના પુત્રી, સ્વ. જયદીપ ભુજંગીલાલ શાહ,
કમલેશ ભુજંગીલાલ શાહ, યજ્ઞા મહેતા, ચંદના દલાલ, નિમિષા શાહ, દીપ્તિ
મહેતા (દુર્ગાપુર)ના માતા, જુહી જયદીપ શાહ, ચારુ કમલેશ શાહ, સ્વ. વિનોદ મહેતા (જામનગર), જયેન્દ્ર દલાલ (વર્ધમાનનગર), હિતેષ મહેતા (દુર્ગાપુર
ડબલ્યુબી)ના સાસુ, મહત, મુદીતા,
પદ્મજાના દાદી, ધવલ, ધૈર્યા,
દીપિકા, પારસ, નિધિ,
ઋષભ, પાર્થ, શ્રેયાના નાની,
ધ્રુવ અને સ્મર્થના નાનીસાસુ, મીરાયા અને નિસર્ગના
પરનાની તા. 11-2-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-2-2025ના ગુરુવારે સાંજે 4થી 5 નવી લોહાણા
મહાજનવાડી (પહેલા માળે), વી.ડી. હાઈસ્કૂલ
પાસે, ભુજ ખાતે.
ભુજ : મૂળ કોઠારાના નેણશીભાઇ કતિરા (નિવૃત્ત એ.એસ.આઇ.) (ઉ.વ.
79) તે સ્વ. સાકરબેન લક્ષ્મીદાસના
પુત્ર, શારદાબેનના પતિ, સ્વ.
વિઠ્ઠલદાસ (નલિયા), સ્વ. પ્રેમજીભાઇ (ભુજ), વસંતભાઇ (કોઠારા)ના ભાઇ, સ્વ. નારાણજીભાઇ ભગદે (મુંદરા)ના
જમાઇ, સંજય, જિજ્ઞાબેન, પારૂલબેનના પિતા, જ્યોતિબેનના સસરા, હરસિદ્ધિ, ધ્રુવરાજના દાદા, સ્વ.
રમીલાબેન (દુધઇ), ગં.સ્વ. શાન્તાબેન (ભુજ), સ્વ. હંસાબેન (માધાપર), સ્વ. મંજુલાબેન (મુંબઇ),
બાબુલાલભાઇ, રાજુભાઇ (મુંદરા), ભાનુબેન (મુંબઇ), અંજનાબેન (ભુજ)ના બનેવી તા. 11-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 14-2-2025ના
શુક્રવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ,
ભુજ ખાતે.
ગાંધીધામ : જ્યોતિબેન શાંતિલાલ ઠક્કર (ઉ.વ. 60) તે સ્વ. શાંતિલાલ મૂળજી અને
સ્વ. ધીરજબેનના પુત્રી, સ્વ. હિતેષભાઇ,
સ્વ. બીનાબેન મયંકભાઇ પરીખ, ભરતભાઇ, મનોજભાઇ, રીટાબેન હરીશ પલણના બહેન, મુક્તાબેન, મનીષાબેનના નણંદ, સ્વ.
ભગવાનદાસ, સ્વ. દેવજીભાઇ, સ્વ. બેચરદાસ,
વિઠુભાઇ, વસંતભાઇના ભત્રીજી તા. 11-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-2-2025ના ગુરુવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર, શિવ હોટલ પાછળ, ગાંધીધામ ખાતે.
અંજાર : ક.ગુ.ક્ષ. મિત્રી રમેશભાઇ જેન્તીલાલ રાઠોડ (ઉ.વ. 62) તે સ્વ. બીનાબેનના પતિ, સ્વ. કાન્તાબેન (લક્ષ્મીબેન) જેન્તીલાલ દયારામભાઇ
(ગજધર)ના પુત્ર, સ્વ. હંસાબેન લીલાધરભાઇ પરમાર (અંજાર)ના જમાઇ,
અરવિંદભાઇ (વડોદરા), ધીરજલાલ (મંત્રી, અંજાર ઘટક આર. એન્ડ બી.), ગં.સ્વ. મંજુલાબેન જીવરામભાઇ
ચૌહાણ, દેવકન્યાબેન (કલ્પના) કિશોરભાઇ ચૌહાણ, પ્રીતિબેન દયારામભાઇ ખોડિયારના ભાઇ, પ્રતિમાબેન (વડોદરા),
પુષ્પાબેન (અંજાર)ના દિયર, જતિન, કેતન, રચના, મિનલ, ધારા, અમિતાના કાકા, નિશા,
ભૂમિના કાકાજી સસરા, અદ્વૈતના દાદા, તુષાર, પ્રશાંત, હિરલ, ગૂંજન, ગૌરવ, ભક્તિ, વીરેનના મામા, સંજય લીલાધરભાઇ પરમાર (રિટાયર્ડ સુપરવાઇઝર
શેઠ ડી.વી. હાઇસ્કૂલ-અંજાર), આરતીબેન વસંતભાઇ પરમારના બનેવી,
કુશના ફુવા તા. 12-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ-બહેનોની સંયુક્ત તા.
14-2-2025ના શુક્રવારે સાંજે 5થી 6 ક.ગુ.ક્ષ. નૂતન સમાજ ભવન,
અંજાર ખાતે.
અંજાર : રાયમા હાજીહુસેન જુસબ (ઉ.વ. 75) તે મ. જુસબ કેસરના પુત્ર, મ. અલીમામદ, મ. હાજી જાનમામદ
(અધાભા), મ. હાજી રમજાન, મ. ઇસ્માઇલ (ભલા
કાકા), હાજી ઇલિયાસ, હાજી નૂરમામદ (જમીઅત
ઉલમા), હાજી મામદ (પેટન), કાસમ ઉમર (કોટવાલ),
અબ્દુલ, ફકીરમામદ, રજાક,
અસગર, રમજાન (પ્લમ્બર)ના ભાઇ, હનીફ, સલીમ (પ્રમુખ, રાયમા યૂથ
સર્કલ), ઇકબાલના પિતા, મ. કારા અલુ (બુઢારમોરા)ના
જમાઇ, અબ્દુલ, હાજી ઇશા, ઓસમાણ, અબ્બાસ, અખ્તર (એડવોકેટ),
હસણ, ઉમર, અનવરના કાકા,
અસદ, જમીલ, સલમાનના દાદા,
રફીક, હનીફ, આદમ (અંજાર),
ઇકબાલ (સાંતલપુર)ના સસરા તા. 12-2-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 15-2-2025ના શનિવારે સવારે 10.30થી 11.30 ખીઝરા મસ્જિદ, નયા અંજાર ખાતે. હિન્દુ ભાઇઓ માટે બેસણું તા.
15-2-2025ના શનિવારે સાજે 4થી 5 નિવાસસ્થાન રાયમા ફળિયા, દેવળિયા નાકા, અંજાર ખાતે.
અંજાર : રાયમા સામબાઇ (ઉ.વ. 110) તે મ. આદમ આમદ રવાણીના પત્ની,
મ. જુસબ આમદ (મોરગર)ના પુત્રી, જુસબ આદમ,
મ. નૂરમામદ આદમના માતા, મ. આમદ, લાલમામદ, ઓસમાણ, અલીમામદ,
ઇરફાન, ઇમરાનના દાદી, મામદ
અલીમામદ (અંજાર)ના ફઇ, મ. અલ્લારખા સુજા ચાણકિયા (લાકડિયા),
મ. જુસબ હોથી, હરધોર (અંજાર), મ. દાઉદ નૂરમામદ ભીમાણી (અંજાર), મ. હાજી હુશેન ભીમાણી
(ગાંધીધામ)ના સાસુ, મ. સુલેમાન, અબ્દુલ્લાહ,
મ. મુસા અબ્દુલ્લાહ, હુસેન અબ્દુલ્લાહના કાકી તા.
12-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 15-2-2025ના સવારે 10.30થી 11.30 ખીઝરા મસ્જિદ, નયા અંજાર ખાતે.
અંજાર : પ્રજાપતિ જેરામભાઇ (ઉ.વ. 71) તે સ્વ. તેજીબેન તથા સ્વ. કરમશીભાઇ
બેચરાભાઇ આડીસરાના પુત્ર, સ્વ. જમનાબેનના
પતિ, સ્વ. રામજીભાઇ, ગોપાલભાઇ, સ્વ. પરસોત્તમભાઇ, મોંઘીબેનના ભાઇ, ગં.સ્વ. કુંવરબેન, સ્વ. શાન્તાબેનના દિયર, ગં.સ્વ. હેમલતાબેનના જેઠ, રાજેશ તથા નીલેશના પિતા,
હંસાબેન, દીપાબેન, પ્રતિમાબેન,
ભાવનાબેન, અવનીબેન, ભક્તિબેનના
સસરા, જિતેશ, સ્વ. મહેન્દ્ર, નરેન્દ્રના કાકા, મિલન તથા પુનિતાના મોટાબાપા,
મીત, નિધિ, ક્રિષ્ના,
વૈદેહી, સાગર, અભય,
ભક્તિના દાદા, સ્વ. નરસિંહભાઇ ભીમજીભાઇ ગોત્રકિયા
(માધાપર)ના સાળા, સ્વ. ધનીબેન તથા સ્વ. કમાભાઇ શંભુભાઇ નાથાણી
(આદિપુર)ના જમાઇ, ભચુભાઇના બનેવી તા. 11-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-2-2025ના ગુરુવારે સાંજે 5થી 6 કચ્છ પ્રજાપતિ છાત્રાલય, નયા અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
આદિપુર : બંસી (ઉ.વ. 3) તે કાજલબેન રાહુલભાઇ મીરાણીના પુત્રી, રસીલાબેન મનહરલાલ રેવાશંકરના પૌત્રી,
પ્રાર્થવીના નાના બહેન, સોનલબેન પ્રેમજીભાઇ સોનાઘેલા
(કોઠારા હાલે આદિપુર)ના દોહિત્રી, રાહુલના ભાણેજી તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી
(પ્રાર્થનાસભા) તા. 14-2-2025ના
શુક્રવારે સાંજે 4થી 5 શિવમંદિર, ચોસઠ બજાર, આદિપુર ખાતે,
બંને પક્ષની સાથે.
નારાણપર (તા. ભુજ) : જત સારાબાઇ અલારખ્યા (ઉ.વ. 80) તે જત ખમીશા અલારખ્યાના માતા, મ. સુમાર અબ્દુલ્લા, અદ્રેમાન
અબ્દુલાના ભાભી, રબાજીના દાદી તા. 12-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 14-2-2025ના સવારે 10થી 11 નારાણપર મુસ્લિમ જમાતખાના ખાતે.
ભારાપર (તા. ભુજ) : આબીદ કાસમ રાયમા (બી.એસ.એન.એલ.વાળા) (ઉ.વ.
63) તે અઝીમના પિતા, મ. અનવર અને મ. હનીફ (બી.એસ.એન.એલ.વાળા)ના ભાઇ,
ઇમ્તિયાઝ, આરીફના કાકા, શબ્બીર
કાસમ (ભુજ)ના સસરા, મોહસીનના મામા, ફકીરમામદ
હારુન, અબ્દુલાહ, ઇબ્રાહિમ, ઇસ્માઇલ, મ. ગનીના બનેવી, સાબીરભાઇ
ઝમઝમના કાકાઇ ભાઇ તા. 12-2-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-2-2025ના શુક્રવારે સવારે 10 વાગ્યે રાયમા સમાજવાડી, મફતનગર, ભારાપર (ભુજ) ખાતે.
નાની ખાખર (તા. માંડવી) : નંદુબા લખુભા જાડેજા (ઉ.વ. 95) તે સ્વ. લખુભા ખોડાજી જાડેજાના
પત્ની, સ્વ. પ્રભાતસંગ, રણજિતાસિંહ,
દિલીપાસિંહના કાકી, જયદીપાસિંહ, જુવાનાસિંહ, રૂપાસિંહના દાદી તા. 11-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 13-2-2025થી 17-2-2025 સુધી ભાયાતના હોલમાં તથા ઉત્તરક્રિયા
તા. 23-2-2025ના નિવાસસ્થાને.
ભુજપુર (તા. મુંદરા) : લાલજીભાઈ જખુભાઇ હાથી (ઉ.વ. 48) તે તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિક
વિધિ થઈ ગઈ છે.
મંગરા (તા. મુંદરા) : ગાવિંદભાઈ નાગશીભાઈ ધુઆ (ઉ.વ. 62) (માજી સરપંચ, સાડાઉ જૂથ ગ્રામ પંચાયત) તે ચાગબાઈના પતિ,
સુરેશ, સુભાષ, દક્ષાબેન,
માયાબેનના પિતા, કાનજીભાઈ ધનજીભાઈ રોલાના જમાઈ
તા. 11-2-2025ના અવસાન પામ્યા છે.
શેખડિયા (તા. મુંદરા) : મૂળ વવારના હરિ ગોપાલ સુમણિયા (ઉ.વ.
49) તે સ્વ. ગોપાલભાઈ ડોસાભાઈના
પુત્ર, રાણબાઈના પતિ, ઉમાબેન,
મોહનના પિતા, માણશીભાઈ, વાલાભાઈ,
બાબુભાઇ, દેશાબેન, દેવલબેન,
પંજુબેન, માલબાઈ, નાગશ્રીબેન,
હાંસબાઈના ભાઈ, સ્વ. રતનભાઈ દેવરાજભાઈ ભલાના જમાઈ
તા. 12-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાને તથા પાણીવાર તા. 22-2-2025ના
નિવાસસ્થાન શેખડિયા ખાતે.
મંગરા (તા. મુંદરા) : સુમરા દાઉદ મામદભાઇ (ઉ.વ. 40) તે મ. મામદ હાજી ઇસ્માઇલના
પુત્ર, મ. ઇશાક હાજી ઇસ્માઇલના ભત્રીજા, ઇકબાલ, મોહસીન, સિકંદર,
ઇમરાનના ભાઇ, સુમરા અસલમ, જાવેદ (સુથરી)ના બનેવી, સુમરા સલીમ ઢીઢ, મોહસીન, સકીલના સાળા, સલમાનના પિતા,
સુમરા સાલેમામદ ઓસમાણના ભાણેજ તા. 12-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 14-2-2025ના શુક્રવારે સવારે 10થી 11 મંગરા વાડી વિસ્તાર, પર્લ્સ સ્કૂલની બાજુમાં.
સુખપર (તા. મુંદરા) : સમેજા ઉસમાન જુસબ (ઉ.વ. 57) તે મ. કાસમ, રમજુ, અલીમામદ,
આઇશાબાઇ, જેનાબાઇના ભાઇ, મુસ્તાક, સલમાબાઇ, હસીનાબાઇ,
શેરબાનુ, શીરીનબાઇના પિતા તા. 11-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 13-2-2025ના ગુરુવારે સવારે 9થી 10 જમાતખાના, સુખપર,
(તા. મુંદરા) ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : સૈયદ સુલ્તાનછા આમદછા (ઉ.વ. 51) તે સમીરછા, ઇમરાનછાના પિતા, જમલછા,
મ. હાજીબાવાના મોટા ભાઇ, યાશીનછાના સાળા,
કરમછા હસણછા (દેશલપર)ના બનેવી તા. 11-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 13-2-2025ના ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને દંધા વિસ્તાર
ખાતે.
રાજકોટ : જશવંતરાય હરજીવનદાસ આડેસરા તે પુષ્પાબેનના પતિ, શૈલેશભાઇ, દિલીપભાઇ,
પદ્માબેન, કિરણબેન, શીલાબેનના
પિતા તા. 9-2-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તથા શાંતિ સંગીત તા. 13-2-2025ના ગુરુવારે બપોરે 3.30થી 5.30, 6/11-પંચનાથ પ્લોટ, ભગવાન ભુવન વાડી, રાજકોટ
ખાતે.