ભુજ : અ.સૌ. લીલાવંતીબેન (ઉ.વ. 67) તે રમેશભાઇ ખીમજીભાઇ કન્નર
(નિવૃત્ત એસ.ટી.)ના પત્ની તા. 7-2-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ છે.
ભુજ : મૂળ બિટ્ટાના ભાનુશાલી લીલાધર રવજી (ઉ.વ. 56) તે નિમેશના પિતા, સ્વ. પ્રેમજીભાઇના ભાઇ, મોહનલાલ સુરજીભાઇ ભદ્રાના જમાઇ તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-2-2025ના સોમવારે 3થી 4 જેષ્ઠાનગર ભાનુશાલી સમાજવાડી ખાતે.
ભુજ : મૂળ કોડકીના સુથાર કેશવજી અખૈ (ઉ.વ. 67) તે રૂક્ષ્મણિબેન સુથારના પતિ, સ્વ. ગોવિંદભાઇ, જેઠાભાઇ,
હીરાબેન, મંજુલાબેન, વિમળાબેનના
ભાઇ, હેતલ, તરુણના પિતા, નવીનકુમાર તથા બ્રિનલના સસરા, પ્રિયાંશુ, ધ્રુવીલના નાના, પ્રદીપ, પ્રવીણ,
કલ્પેશના કાકા, તુષારના મોટાબાપા, સ્વ. કાનજી હીરજી (વિરાણી મોટી)ના જમાઇ તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું
બેસણું તા. 11-2-25ના સવારના 9થી સાંજે 5 કચ્છ મેવાડા સુથાર સમાજવાડી ખાતે.
ભુજ : નોતિયાર હુસૈન અબ્દુલ્લાહ (ઉ.વ. 58) તે મ. કરીમ, રફીકના ભાઇ, મેરાજ, ગુલઝારના પિતા,
સુમરા આફતાબ, અકીલના સસરા તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 10-2-2025ના સોમવારે સવારે 10થી 11 પટાવાલી મસ્જિદ ભઠારા ફળિયા ભુજ ખાતે.
ભુજ : સીદી રમજુ (ભાભા) પીરમામદ (નિવૃત્ત રેલવે) (બાવાગોર દરગાહ-ભુજના
ખાદીમ) (ઉ.વ. 80) તે મ. પીરમામદ ઇસ્માઇલના પુત્ર, સીદી અ. ગની, સીદી અશરફ
(બી. મંગતરામ-ભુજ)ના પિતા, તુર્ક નૂરમામદ ઇબ્રાહીમના સસરા,
નઇમ, તોહિદ, અફઝલ,
અરહાનના દાદા, ઇકબાલ, ફાઝિલ,
કાસીફ અને અબરારના નાના તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-2-2025ના સવારે 10થી 11 સીદી સમાજવાડી ખાતે.
ભુજ : પદ્મીબેન હરેશગિરિ ગોસ્વામી તે સ્વ. હરેશગિરિ રામગિરિના
પત્ની, શાંતાબેન રામગિરિના પુત્રવધૂ, મેહુલગિરિ, દિશા (સોનુ)ના માતા, ઓમગિરિના દાદી, દક્ષાબેન, અનિશ
ઝવેરીના સાસુ, સ્વ. ઉમિયાબેન રામપુરી, ગુલાબગિરિ,
બટુકગિરિના ભાભી, ગીતાબેન, દીપાબેનના જેઠાણી, સ્વ. રામગિરિ ગંગાગિરિના પુત્રી,
સ્વ. જયાબેન વ્યાસ, મહિલાબેન રવીન્દ્રભારથી,
સ્વ. પ્રતાપગિરિ, સ્વ. રસિકગિરિ, સ્વ. જગદીશગિરિ, હિતેશભાઇ (હરભોલે ઓટો)ના બહેન,
ધ્યાના, જયા, જિયાન્સના નાની
તા. 7-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-2-2025ના સોમવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, રઘુવંશી સર્કલ, રાવલવાડી રિલોકેશન સાઇટ ખાતે.
ભુજ : મૂળ ગુંદિયાળીના ખલીફા અબ્દુલ ઇબ્રાહીમ (ઉ.વ. 46) તે ઇબ્રાહીમ અલીમામદના પુત્ર, મામદ અલીમામદ, જુસબ અલીમામદ
(ગુંદિયાળી)ના ભત્રીજા, હાજી ઇશાક જુસબ (શિરવા)ના ભાણેજ,
તનવીર, ઝુબેરના પિતા, મ.
અભુભખર ઇસ્માઇલ (માંડવી)ના જમાઇ, મ. ઇસ્માઇલ અભુભખર, કાદર અભુભખર, અનવર અભુભખરના બનેવી, મામદ હાજી ઇશાક, અ. કાદર, હાજી
ઇશાક, ઇસ્માઇલ આદમ, અસ્લમ આદમના ભાઇ,
અબ્દુલ મીઠુ, ફકીરમામદ ડાડાના સાળા, બાબુ સુમાર (દુધઇ)ના વેવાઇ તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-2-2025ના સોમવારે સવારે 10થી 11 માંજોઠી જમાતખાના જયેષ્ઠાનગર કેમ્પ એરિયા ભુજ ખાતે.
ભુજ : મૂળ તેરાના લોધ્રા આમદ ઇશાક (ઉ.વ. 76) તે મ. લોધ્રા દાઉદ ઇબ્રાહીમ, મ. સુલેમાન ઇબ્રાહીમ, મ. જુમ્મા ઇબ્રાહીમના ભાઇ, લોધ્રા સતાર દાઉદ,
મજીદ દાઉદ, આદમ સુલેમાનના કાકા, મ. લોધ્રા ઇબ્રાહીમ અલાના, પાયર અધાભા અલીમામદ (બિટ્ટા)ના
સાળા, લોધ્રા રમજાન આમદના
પિતા, લોધ્રા કાસમ ઇબ્રાહીમના મામા, લોધ્રા
ધરસ અબ્દુલ મજીદ, અબ્દુલ કાદરના બનેવી, પાયર સિદ્ધિક અધાભાના મામા, લોધ્રા અનસ, મોહંમદ કૈફ, હસનૈનના દાદા, ધરસ
અબ્દુલ રજાક અબ્દુલ મજીદ (વાયરમેન)ના ફુઆ, મૌલાના અકબર (રાજસ્થાન)ના
સસરા, સમેજા અબ્દુલ રજાક હાજી જુસબ (માંડવી)ના ફુઆ સસરા,
સમેજા હુસેન (ભારાપર)ના સાઢુભાઇ તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 11-2-2025ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાને જૂની મેન્ટલ હોસ્પિટલ પાછળ, જનતાનગરી, કેમ્પ એરિયા
ખાતે.
ભુજ : મંજુલાબેન જોષી (ઉ.વ. 76) તે સ્વ. રમેશચંદ્ર જમનાદાસ જોષીના પત્ની, મુકેશભાઇ, ઇલાબેન તથા
કવિતાબેનના માતા તા. 7-2-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-2-2025ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર ભુજ ખાતે.
આદિપુર : દેમાબેન બોખાણી (ઉ.વ. 90) તે સ્વ. ભોજાભાઇ સુમારભાઇ બોખાણીના પત્ની, ભારમલભાઇ જખુભાઇ મંગરિયાના પુત્રી, સ્વ. જી.એસ. બોખાણી, ખીમજી ઓધવજીના ભાભી, ગં.સ્વ. લક્ષ્મીબેન ઘેલારામના જેઠાણી,
સ્વ. લક્ષ્મણભાઇ, અશોકભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, હીરુબેન ધનજી સંજોટ (બિદડા),
ગં.સ્વ. નાનુબેન બાલજી કુડેચા (આદિપુર), લક્ષ્મીબેન
ભાણજી ખરેટ (જાંબુડી), દેવીબેન શિવજી બુચિયા (સિરાચા)ના માતા,
ગં.સ્વ. લક્ષ્મીબેન, દેવલબેનના સાસુ, વિનોદ, રાજેશ, ભાનુબેન નવીન સંજોટ
(નાગવીરી)ના મોટીબા, ઉત્તમ ખીમજી બડગા, કેસરબેન દેવજી મંગરિયા (ભુજોડી)ના કાકી, સ્વ. વેલજી ભારમલ,
વેલજી રાજા મંગરિયા, શિવજી વાલજી, સામજી વાલજી, લક્ષ્મીબેન ખીમજી બુચિયા (મુંબઇ)ના બહેન,
કેતન, હેમંત, વિશાલ,
અનિલ, ઇન્દુબેન અરવિંદ બડિયા (રામપર સરવા),
જશવંતી શામજી ભદ્રુ (અંજાર), ગીતાબેન, નૂતનબેન નરેશ કુડેચા (ગાંધીધામ), હેતલ, સ્વ. હર્ષ, કુશ, કૃણાલ, સર્વના દાદી, વાલુબેન, જિતેન્દ્ર, ઉષા,
ગીતા, ગોપાલ, નીલેશ,
ભાવેશ, શીતલબેન, દીપક,
નિરાલી, હિતેન, ઇશા,
જયના નાની તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 11-2-2025ના તથા પાણીયારો તા. 12-2-2025ના નિવાસસ્થાન કેસરનગર-1 પ્લોટ-51, 52 આદિપુર ખાતે.
આદિપુર : મિણિયા ભક્તિબેન (ઉ.વ. 37) તે સ્વ. સંજયભાઇ ગોરધનભાઇના
પત્ની, ગં.સ્વ. સીમાબેન શાંતિલાલ બુદ્ધભટ્ટીના પુત્રી,
જગદીશભાઇ જાદવજી બુદ્ધભટ્ટી (ભુજ)ના ભત્રીજી, મીનાબેન
હીરેન સોની (નખત્રાણા), પ્રીતિબેન જીતેશ સોની (માધાપર),
સંગીતાબેન પાર્થ ગોર (ભુજ)ના મોટા બહેન, જયાબેન
કિરીટભાઇ સોની, જયશ્રીબેન સુનીલભાઇ બૂચના ફઇ, ગં.સ્વ. મંજુલાબેન ગોરધનભાઇ (આદિપુર)ના પુત્રવધૂ, હેમલતાબેન
કિરણભાઇ મિણિયા, પુશીબેન હરેશભાઇ મિણિયાના દેરાણી, રૂદ્ર, દિયાના માતા તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 10-2-2025ના
સોમવારે 4થી 5 નિવાસસ્થાન
એ-1, બજરંગ કૃપા સોસાયટી, પ્લોટ નં. 147 આદિપુર ખાતે.
નખત્રાણા : રાણવા વિશાલ હંસરાજભાઇ (વાળંદ) (ઉ.વ. 27) તે ગં.સ્વ. જવેરબેન હંસરાજભાઇના
પુત્ર, મનિષાબેનના પતિ, પ્રિયાંશીના
પિતા, નીલેશભાઇ, વર્ષાબેન, ડિમ્પલબેનના ભાઇ, શિલ્પાબેનના દિયર, સ્વ. મીઠુભાઇ, સ્વ. ધનજીભાઇ, મનજીભાઇ,
મૂરજીભાઇ, સ્વ. ભીમજીભાઇ, દીપકભાઇના પૌત્ર, નરેન્દ્ર રાઠોડ (દેશલપર) તથા જિગર રાઠોડ
(દેશલપર-ગુંતલી)ના સાળા, રતનબેન મુકેશ ભટ્ટી, સ્વ. રામજીભાઇ, સ્વ. ભરતભાઇ, ઉમેશભાઇ,
વિપુલભાઇ, કમલેશભાઇ, લિતેશભાઇના
ભત્રીજા, કશ્યપ, જિયાંશીના કાકા,
ગં.સ્વ. દાહીબેન વેલજી રાઠોડના દોહિત્રા, ભવનભાઇ,
વિનોદભાઇ, મોહનભાઇ, મંગળાબેનના
ભાણેજ, સ્વ. પ્રવીણભાઇ રાઠોડ, દામજીભાઇ
રાઠોડ, અનિલભાઇ રાઠોડ (કોટડા ચકાર)ના જમાઇ તા. 7-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 10-2-2025ના સોમવારે બપોરે 3થી 5 વાળંદ સમાજવાડી
નખત્રાણા ખાતે.
નલિયા : કચ્છી ગુર્જર લુહાર લહેરીભાઇ જાદવજી વાઘેલા (ઉ.વ. 70) તે સ્વ. ઝવેરબેન જાદવજીભાઇ
વિશનજી વાઘેલાના પુત્ર, સ્વ. દમયંતીબેનના
પતિ, સ્વ. જેન્તીભાઇ, હરિભાઇ, શાંતિલાલભાઇ, ગં.સ્વ. રતનબેન અમૃતલાલ સિદ્ધપુરા (માધાપર),
ગં.સ્વ. હીરાબેન વસંતભાઇ પઢારિયા (માધાપર)ના ભાઇ, સાવિત્રીબેન જિતેન્દ્રભાઇ પઢારિયા (નૈરોબી), નીતાબેન,
યોગેશભાઇ પિત્રોડા (આદિપુર), મીરાબેન હરેશભાઇ પિત્રોડા
(માધાપર), કનૈયાલાલ, નંદકિશોર (માધાપર)ના
પિતા, હેતલબેન અને રીટાબેનના સસરા, સ્વ.
જેઠાલાલ પરસોત્તમ પરમારના જમાઇ, રામલાલભાઇ અને કીર્તિભાઇ (દયાપર
હાલે દહેગામ)ના બનેવી, ઘનશ્યામ અને પરેશના કાકા, શ્યામસુંદર, પ્રતીક, ચંદ્રેશ,
સનથ, કિશન, સૂરજ,
મૃદુલના મોટા બાપા, દિનેશ વીરજી પરમાર (માધાપર),
ગાંગજીભાઇ દેવશીભાઇ પિત્રોડા (જલગાંવ)ના વેવાઇ, નિમિષા, શુભમ, તીર્થ, દીર્ઘના દાદા, રમેશભાઇ વેલજીભાઇ (નલિયા), રસીકભાઇ દામજીભાઇ (સાબરમતી), મણિલાલભાઇ ગાંગજીભાઇ (અમદાવાદ),
જગદીશભાઇ દામજીભાઇ (જાલના), ચેતનભાઇ પરસોત્તમભાઇ
(ગાંધીનગર)ના કાકાઇ ભાઇ તા. 7-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-2-2025ના સોમવારે લુહાર સમાજવાડી
મધ્યે સાંજે 4થી 5.
ખાવડા (તા. ભુજ) : ખત્રી જન્નતબાઇ (ઉ.વ. 65) તે મ. અબ્દુલ વાહેદ (ટપાલી)ના
પત્ની, મ. અયુબ (ગાંધીનગર), મ.
કરીમામદ (એમઇએસ), આદમ (નાના)ના મોટા ભાભી, અબ્દુલ્લાહ, રમજાનના માતા તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 8-2-25થી તા. 10-2-25 સુધી ખત્રી જમાતખાના ખાવડા
ખાતે.
માધાપર : મૂળ અંજારના ગીતાબેન માનસંગભાઈ ચૌહાણ (ઉ.વ. 82) તે ગુમાનસિંહ, વાઘજીભાઈ, દ્રૌપદીબેન
ભગવાનદાસ (આદિપુર), કાંતાબેન ભરતભાઈ (માંડવી)ના માતા,
જ્યોતિબેન ગુમાનસિંહના સાસુ, હર્ષ ગુમાનસિંહ અને
શિવજી ગોવિંદ ચૌહાણના દાદી તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 9-2-2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન એકતાનગર
માધાપરથી નીકળી માધાપર સ્મશાનગૃહે જશે.
વડવા કાંયા (તા. ભુજ) : કમળાબેન ઓઢાણા (ઉ.વ. 49) તે વેરશીભાઈ માલાભાઈ ઓઢાણાના પત્ની, સ્વ. રાજબાઇ તથા સ્વ. માલાભાઈ પચાણભાઈ ઓઢાણાના
પુત્રવધૂ, નર્મદાબેન અરાવિંદ મેરિયા (કોટડા), કાન્તાબેન પ્રેમજી સીજુ (દેવસર), સુરેશ, મંજુલા, વર્ષાના માતા, સ્વ. પાલીબેન
તથા પાલાભાઈ ખેંગારભાઈ જેપાર (વ્યાર)ના પુત્રી, દેવશીભાઇ તથા
રામજીભાઈ, ડાઈબેન(અરલ), વાલુબેન (ભડલી),
અજબાઈ (નિરોણા), ગાંગબાઈ (મથલ)ના નાના બહેન,
હીરાભાઈ, પૂંજાભાઈ, ડાહ્યાભાઈ,
દેવજીભાઈ, નાથાભાઇના જેઠવધુ, નાનુબાઈ (જામથડા), દેવલબેન (બિદડા) તથા કાન્તિલાલના ભાભી,
લાલજી, નારાણ, રવજી,
શિવજી, દમયંતી, ભાવના,
હર્ષા, ક્રિષ્ના, પલ્લવી,
વિનયના કાકી, નીતા અને સિદ્ધાર્થના મોટા મા,
તારુશ અને રુદ્રના નાની તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. બારસ તા.12-2-2025ના બુધવારે સાંજે કોઠ તથા તા.
13-2-2025ના સવારે ગડાઢોળ પાણી નિવાસસ્થાન
વડવા કાંયા ખાતે.
નાગિયારી (તા. ભુજ) : બાફણ અદ્રેમાન સાલેમામદ દેશર (ઉ.વ. 48) તે બાફળ મોહંમદ રહીમ, હાજી ઇબ્રાહીમ, મામદ,
હુસેન, કાદર, આમદ,
સિકંદરના ભત્રીજા, લતીફ, અબ્દુલ, જુશબ, ભચુ (સરપંચ),
ઇસ્માઇલ ભચુ બાફણ, પડેયાર ગની હાજી આમદ,
જામ કારા જુમા, બાફણ મજીદ હનીફના ભાઇ, કરીમ (કારા), ઇમરાનના પિતા તા. 7-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 10-2-2025ના સોમવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન નાગિયારી ખાતે.
મેઘપર (બો.) (તા. ગાંધીધામ) : મૂળ મંજલના ગઢવી જીવીબેન નારણ
(ઉ.વ. 75) તે જસરાજભા પચાણભા ગઢવી, પ્રભુભા પચાણભા ગઢવી, ગીતાબેન, નર્મદાબેન, દમયંતીબેન,
લક્ષ્મીબેનના ફઇ તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11-2-2025ના મંગળવારે 5થી 6 સોનલધામ રામબાગ
રોડ ગાંધીધામ ખાતે.
પાંચોટિયા (તા. માંડવી) : હાલે મુંબઇ ગોપાલ હરદાસ બારોટ (વાનરિયા)
(ઉ.વ. 80) તે સ્વ. માલબાઈબેનના પતિ, સ્વ. ખીમા હરદાસના ભાઈ, સ્વ. શિવરાજ ખીમા, માણશી ખીમાના કાકા, માણેક રામ સેળા (ભુજ) અને માણશી દાદુ
(લાયજા)ના વેવાઈ, જાદવ માણશી, ધનરાજ શિવરાજના
મોટાબાપુ, ભીમા વાલા જામના જમાઈ, માણશી
ભીમા, કમા ભીમા, કલ્યાણ ભીમાના બનેવી,
કનૈયા (કનૈયા ફોટો મુલુંડ), રામ, ભાવેશ, જિતેન્દ્ર, ધનલક્ષ્મીના
પિતા, વાલશ્રી, કમશ્રી, વિરલ, નારાયણ ટાપરિયાના સસરા, જાહ્નવી,
મિતેશ, આયલમહાલસાના દાદા, કાર્તિકના નાના તા.7-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (સાદડી) 9-2-2025ના બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત મંડલ (મુલુંડ)ખાતે બપોરે
3થી 5, પાણી તા. 17-2-2025ના
સોમવારે.
કોજાચોરા (તા. માંડવી) : સંઘાર કાનજીભાઇ સુઇયા (ઉ.વ. 28) તે સંઘાર નારાણ બાબુભાઇના પુત્ર, જિજ્ઞાબેનના પતિ, લક્ષિતના
પિતા, સ્વ. બાબુભાઇ, સ્વ. પરબતભાઇ,
લક્ષ્મીચંદ, રતનભાઇ, સામતભાઇ,
વિશ્રામભાઇના પૌત્ર, જોગેશ, માવજી, શાંતિ, દશરથ, ગોવિંદ, રમેશ, મીત, ભવ્યા, જયદીપના ભાઇ, રમેશ,
પ્રવીણ, અરવિંદ, ગોવિંદ,
ગોપાલ, શામજી, કલ્પેશ,
રોહિત, ઇશ્વર, મનસુખ,
કાનજીના ભત્રીજા, આનંદના મોટા બાપા, મેઘરાજ લધા વાઘેલા (જખણિયા)ના દોહિત્ર, નારાણ મેઘરાજ વાઘેલાના ભાણેજ,
ખીમજી સામજી સાકરિયા (બિદડા)ના જમાઇ, જેન્તી ગોપાલ
(બિદડા)ના બનેવી તા. 8-2-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 10-2-2025ના
નિવાસસ્થાને.
બારોઇ (તા. મુંદરા) : પ્રભાબેન દામજી વોરા (ઉ.વ. 82) તે નવીન તથા દિનેશભાઇના માતા, લતાબેન જેન્તીલાલ પોલડિયાના મામી, વિપુલ, પ્રેમના દાદી તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-2-25ના સાંજે 4થી 5 નિવાસસ્થાન ગાયત્રીનગર, ગોયરસમા રોડ બારોઇ ખાતે.
કારાઘોઘા (તા. મુંદરા) : જયશ્રીબેન રતનશીભાઇ મહેશ્વરી (ધેડા)
(ઉ.વ. 21) તે પુરબાઇ રતનશી મગા ધેડાની
પુત્રી, ગં.સ્વ. માકબાઇ મગા હરશી ધેડાની પૌત્રી,
કેસરબાઇ નારાણભાઇ કોરસી નંજણ (વડાલા)ના દોહિત્રી, ડાઇબેન બાવલા મગા ધેડા, ગં.સ્વ. હીરબાઇ માલશી મગા ધેડા,
નેણબાઇ વાલજી આયડી, સુમલબેન રામજી સોંધરા,
લક્ષ્મીબેન વેરસી પિંગોલના ભત્રીજી, જિજ્ઞાબેન
પીતાંબર કોચરા, પૂજા, નિલમ, રશ્મી, હંસા, જાગૃતિ, રવી, હરેશ, અશોક, વિપુલના બહેન તા. 6-2-2025ના અવસાન પામ્યા છે.
પાનધ્રો (તા. લખપત) : સોઢા મનહરબા દિલીપસિંહ (ઉ.વ. 50) તે દિલીપસિંહ ગોવિંદજી સોઢાના
પત્ની, નટુભા, મહાવીરસિંહના માતા,
સોઢા અજિતસિંહ ગોવિંદજી, સોઢા પ્રવીણસિંહ સતુભાના
નાના ભાઇના પત્ની, સોઢા દશરથજી કુળધરજીના ભાભી, ઝાલા ગઉભા મોહબતસિંહ (ચોટીલા)ના પુત્રી, અજિતસિંહ ઝાલા
તથા ધર્મેન્દ્રસિંહ ઝાલાના બહેન તા. 6-2-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા આગરી તા. 14-2-2025ના રાત્રે તથા ઘડાઢોળ તા. 15-2-2025ના સવારે નિવાસસ્થાન પાનધ્રો
ખાતે.
સાંધાણ (તા. અબડાસા) : પ.ક.મ.સ.સુ. જ્ઞાતિ દરજી વલ્લભજી દેવજી
મોઢ (ઉ.વ. 61) તે સ્વ. કુંવરબેન દેવજી મોઢના
પુત્ર, સવિતાબેનના પતિ, આકાશના
પિતા, મનસુખલાલ દેવજી મોઢ (સૂરજપર), હીરાલાલ
દેવજી મોઢ (માનકૂવા)ના નાના ભાઇ, જયંતીલાલ દેવજી મોઢ (માનકૂવા)ના
મોટા ભાઇ, સ્વ. માધવજી જેઠાલાલ મોઢ (સાંધાણ)ના ભત્રીજા,
અરવિંદ માધવજી પરમાર (સુખપર)ના મામા, ભીમાભાઇ રવજીભાઇ
રાઠોડ (સુરત-દેલાડ)ના જમાઇ, ભીખાભાઇ ભીમાભાઇ રાઠોડના બનેવી તા.
6-2-2025ના દલાડ ખાતે અવસાન પામ્યા
છે. બંને પક્ષની સાદડી પ્રાર્થનાસભા તા. 10-2-2025ના સોમવારે બપોરે 3થી 4 ભીડ ભંજન
મહાદેવ મંદિર માનકૂવા (નવાવાસ) મધ્યે.
કાનમેર (તા. રાપર) : શ્રીમાળી બ્રાહ્મણ કોકીલાબેન ત્રિવેદી
(ઉ.વ. 50) તે રૂક્ષ્મણિબેન અંબાલાલના
પુત્રવધૂ, સુરેશના પત્ની, ચંદ્રકાંતના
નાના ભાઇના પતની, દીપક, પુષ્પા,
રાહુલ, અલ્પેશ, નાનદેવ,
મનોજના ભાભી, જયશ્રીબેનના જેઠાણી, મંજુબેન તથા દીપિકાના દેરાણી, સ્વ. પુષ્પાબેન વેણુરામ
તથા કંચનબેન ઉમેદરામના ભત્રીજાવહુ, તીલક, હસ્તી, ભક્તિના માતા, મહાવીર,
યક્ષ, આનંદ, ધૈર્ય,
નીકિતા, નયના, ખુશી,
હેતલ, નિશા, સંધ્યાના કાકી,
ભગવતીબેન સૂરજભાણ શર્માના પુત્રી તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. નોમીયું
તા. 17-2-25, અગિયારમું તા. 18-2-25ના, બારમું તા. 19-2-25ના નિવાસસ્થાન કાનમેર (તા.
રાપર) ખાતે.
મુંબઇ : મૂળ ભુજના ચાકી દાઉદ ઇસ્માઇલ (ઉ.વ. 75) તે તનવીર, રજબઅલીના પિતા, મ. હાજી
ભચુ, હાજી નૂરમામદના બનેવી, ઇસ્માઇલ (બાપાડો),
મોહંમદ હુસેન, ગનીના સસરા, જુનેદ, શાહિદના દાદા તા. 8-2-2025ના મુંબઇ મધ્યે અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 11-2-2025ના
મંગળવારે સવારે 10.30થી 11.30 ખલીફા જમાતખાના ભીડગેટ ભુજ
ખાતે.