• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ભુજ : ખત્રી હાજિયાણી સારાંબાઇ હાજી અબ્દુલગની (ઉ.વ. 78) તે હાજી અબ્દુલગની હાજી જકરીઆ, આલિયા, રસીદાબાનુ, અસગરઅલી, મહમદ ઇકબાલ હાજી અબ્દુલગનીના માતા તા. 12-10-2024ના અવસાન પામ્યા છે. તાજિયત ત્રણ દિવસ તા. 13, 14 તથા 15-10-2024ના મંળવારે મજલિશ સવારે 11થી 12 મેમણ જમાતખાના, આઝાદચોક, ભીડ બજાર, ભુજ ખાતે.

ભુજ : મૂળ વડોદરાના રમેશભાઈ ભીખાભાઈ જેઠી (ઉ.વ. 71) તે કુંદનબેનના પતિ, દીપાલી, હેમંત, દર્પણ, દીપ્તિના પિતા, ભાવેશભાઈ, વિપુલભાઈ, મોહના (શાળા નં. 21)ના સસરા, મિતેષ, મનોજ, સચિન, લતા, સુનિતા (હક્કી)ના કાકા, ખ્યાતિ, મિથીલેશ, નિધિ, દીપેનભાઈ, નીલેશભાઈના કાકાજી સસરા, મંથન, તશ્વી, રૂચિતના નાના, મિરાયાના દાદા તા. 11-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-10-2024ના સાંજે 5થી 6 જેઠી સમાજવાડી ખાતે.

ભુજ : દમયંતીબેન ધરમશીભાઇ મહેતા (ઉ.વ. 79) તે સ્વ. ધરમશી કપૂરચંદ મહેતાના પત્ની, સ્વ. રળિયાતબેન કપૂરચંદ મહેતાના પુત્રવધૂ, પ્રદીપ, વિનોદ, દીપક, પુષ્પા, રાજેશ, નીલેશના માતા, દીનાબેન, શિલ્પાબેન, સ્વ. મીતાબેન, સુલોચનાબેન, પલ્લવીબેન, વૈશાલીબેન, કીર્તિભાઇ ખંડોરના સાસુ, રીતુ, રાજ, પ્રિયાંશ, કેવન, ધૈર્ય, ભવ્ય, હેત, હેત્વી, ખુશી, સિયા, પરીના દાદી, આગમ, દૃષ્ટિના નાની, શ્રુતિ, અંજલિ, હેન્સી, શિલ્પીના દાદીસાસુ, ધારુબેન, તારાચંદભાઇ, હેમલતાબેન મહેન્દ્રભાઇ, ગીતાબેન વાડીલાલ, ભારતીબેન દિનેશભાઇ, સ્વ. કમલાબેન નવીનચંદ્ર મોરબિયા, વીરુબેન ચંદુલાલ ઝોટા, શાંતાબેન પ્રભુલાલ શેઠ, દિવાળીબેન પ્રભુલાલ ખંડોર, સુંદરબેન નેમજી મોરબિયા, વનિતાબેન પ્રભુલાલ મોરબિયા, દક્ષાબેન રવીન્દ્ર મહેતા, અરૂણાબેન જયેન્દ્ર મોરબિયા, લતાબેન ચેતન ખંડોરના ભાભી, સંગીતાબેન ચંદ્રકાન્ત, ચેતનાબેન નરેન્દ્ર, ડિમ્પલબેન અનિલ, વિરાલીબેન કુમાર, રિદ્ધિબેન નીરવ દોશી, જુઇબેન જીત મહેતા, જીલ નેમ મહેતા, ભારતી પ્રફુલ ખંડોર, જયશ્રી ભરત મોરબિયા, શિલ્પા વિપુલ મહેતા, મમતા મેહુલ મહેતા, મિત્તલ દેવાંગ મોરબિયાના કાકી, વીરચંદ જીવરાજ દોશી (રવવાળા)ના પુત્રી, સ્વ. સેજપારભાઇ, સ્વ. રતિલાલ, સ્વ. ધીરજલાલ, સ્વ. પ્રાણલાલ, વિનોદભાઇ, સ્વ. ધનીબેન, સ્વ. વેલુબેન, સ્વ. ચંચળબેન, સ્વ. વિમળાબેન, જ્યોતિબેનના બહેન તા. 13-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-10-2024ના સાંજે 4થી 5 વી.બી.સી. આર.ટી.ઓ. વાડી ખાતે.

ભુજ : કુંભાર અબુભખર હુસેન (ઓઢણી) (ઉ.વ. 50) તે મ. હુસેન મામદના પુત્ર, ફૈઝલના પિતા, રમજુ, અલીમામદ (ઓઢણી)ના મોટા ભાઇ, આસિફ, અબ્બાસના સસરા તા. 13-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-10-2024ના મંગળવારે સવારે 9થી 10 કુંભાર જમાતખાના, ભીડ ગેટ ખાતે.

અંજાર : મેઘપર બોરીચીના ઉજમબેન મોહનલાલ ટાંક (ઉ.વ. 81) તે સ્વ. મોહનલાલના પત્ની, સ્વ. સંતોકબેન ત્રિકમજી ટાંકના પુત્રવધૂ, સ્વ. વંસતબેન ગં.સ્વ. ગૌરીબેનના બહેન, સ્વ. પ્રતીમાબેન, સ્વ. વાસુદેવ, ધર્મેન્દ્રના માતા, ગં.સ્વ. જયશ્રી, નિશાબેનના સાસુ, દીપકના મોટા બા, સ્વ. ગૌરીબેન, સ્વ. ભગવાનજીના ભાભી, જાનવી, હેત્વી, સૌમ્યા, નિર્ભયના દાદી તા. 11-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-10-2024ના સોમવારે સાંજે 5થી 6 ભાઈઓ તથા બહેનોની કચ્છ ગુર્જર મિસ્ત્રી સમાજ ભવન, કપિલમુનિ આશ્રમની બાજુમાં, બસ સ્ટેશનની સામે, આદિપુર ખાતે.

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી વિનોદભાઇ ભવાનભાઇ જેઠવા (ઉ.વ. 44) તે ગૌરીબેન ભવાનભાઇ જેઠવાના પુત્ર, ક્રિષ્નાબેનના પતિ, બીનાબેન, નયનાબેન, મનોજના ભાઇ, પંકજભાઇ, અનિલભાઇના સાળા, ભાવનાબેનના દિયર, હિનલ, મહિમાના કાકા, વિવેક, શ્રેયા, ઓમના મામા, સ્વ. જયંતીલાલભાઇ, સ્વ. દયારામભાઇ, કાંતિલાલભાઇ, શાંતિલાલભાઇના ભત્રીજા, ધનસુખભાઇ જગમાલભાઇ ચાવડાના જમાઇ, પ્રદીપ, રિતેષ, રૂપાના બનેવી તા. 12-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-10-2024ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.

લોડાઇ-કેશવનગર (તા. ભુજ) : કાનજીભાઈ દાનાભાઈ સુથાર (ઉ.વ. 64) તે લક્ષ્મીબેનના પતિ, ચંદ્રેશ, કિરીટ, નીતિનના પિતા, મોહન અને રમેશના કાકા, શિવમ, ગૌતમ, માનવ, પુરવ અને દૃષ્ટિના દાદા, જયશ્રીબેન, અલ્પાબેન, કલ્પનાબેનના સસરા, ભગવાનજી શિવજીના ભત્રીજા, ખીમજી અને નારણના કાકાઈ ભાઇ તા. 13-10-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને.

રતનાલ (તા. અંજાર) : મૂળ સુગારિયાના હીરાભાઇ દાનાભાઈ ડુંગરિયા (ઉ.વ. 62) તે રૈયાબેના પતિ, સ્વ. કરશનભાઈ, રાણીબેન, જીવાભાઈ, લખીબેન, રાજીબેન, સ્વ. જશીબેન, સ્વ. રૈયાબેનના ભાઈ, પ્રતાપ, સંજય, સીમાબેન, પાર્વતીબેન, ભારતીબેનના પિતા, સામજીભાઈ, કાનજીભાઈ, રણછોડભાઈ, નરેશભાઈ, સામજીભાઈ, કંકુબેન, સમીબેનના કાકા, સ્વ. કરશનભાઈ સવાભાઈ મેરિયા (સુમરાસર)ના જમાઈ, રમેશભાઈ, ભરતભાઈ, રાહુલભાઈના સસરા તા. 13-10-2024ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 16-10-2024ના બુધવારે રાત્રે નિવાસસ્થાને અને પાણી તા. 17-10-2024ના ગુરુવારે સવારે 6થી 8 નિવાસસ્થાન રતનાલ ખાતે.

ભોરારા (તા. મુંદરા) : હરિરામ મૂરજી જેસરેગોર (ઉ.વ. 86) તે સ્વ. જવેરબેનના પતિ, નવીનચંદ્ર, સ્વ. ભરત, કમળા, હંસા (ગીતા), જયશ્રીના પિતા, અમૃતબેન, સ્વ. વિઠ્ઠલદાસ (ગુંદાલા), સુચેશભાઇ (પત્રી), જગદીશભાઇ (ગાંધીધામ)ના સસરા, જિગર, દીપુ, પ્રીતિ, ભક્તિના દાદા, જયના પરદાદા, રિંકલ, હિતેષ, નરેશ, જગદીશના દાદાસસરા, પ્રશાંત, વિમલ, જુગલ, વિકાસ, જીનલ, પૂજા, વૃંદાના નાના, સ્વ. વિશનજી, સ્વ. કુંવરબાઇ, સ્વ. દેવકાબેનના ભાઇ, કાશીબેનના દિયર, સ્વ. દયારામ, હસમુખ, સ્વ. જયેશ, પ્રભાબેન, ભારતીબેન, રંજનબેન, હર્ષાબેનના કાકા, સ્વ. ઉમરબાઇ કારા મોરારજી (બારોઇ)ના જમાઇ, સ્વ. હરિરામ, સ્વ. લક્ષ્મીબેન નરશી (બિદડા), ગં.સ્વ. મણિબેન ગૌરીશંકર (ભુજ)ના બનેવી, સ્વ. કિરીટ, સ્વ. પ્રદીપ, અશોક, રેખા, ચંદનના ફુવા તા. 13-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 15-10-2024ના બપોરે 3થી 5 નિવાસસ્થાન ભોરારા ખાતે.

પલીવાડ-યક્ષ (તા. નખત્રાણા) : હાલે કણકવલી (મહારાષ્ટ્ર) ગં.સ્વ. કાંકુબેન અખૈઇ પોકાર (ઉ.વ. 88) તે સ્વ. અખૈઈ હરજી પોકારના પત્ની, નર્મદાબેન (દેવપર), રમેશભાઈ, નરાસિંહભાઈના માતા, દીપ્તિબેન, સરોજભાઈ, દિશાબેન, હર્ષભાઈના દાદી તા. 12-10-2024ના કણકવલી (મહારાષ્ટ્ર) મધ્યે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-10-2024ના મંગળવારે સવારે 8થી 10 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, પલીવાડ (યક્ષ) ખાતે.

મંજલ-તરા (તા. નખત્રાણા) : કુંભાર મરિયાબાઇ (ઉ.વ. 40) તે મ. સાલેમામદ મામદ (લોડાઇ)ના પત્ની, શબ્બીરના માતા, મ. મામદ ડાડા (મંજલ)ના પુત્રી, ઇબ્રાહીમ મામદ (લોડાઇ)ના ભાભી, ઉમર, ઇબ્રાહીમ, અનવરના બહેન, હસણ ડાડા, હાસમ ડાડાના ભત્રીજી, અબ્દુલા જુસબ (દેવપર)ના ભાણેજી તા. 13-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-10- 2024ના બુધવારે સવારે 10.30થી 11.30 મંજલ જમાતખાના ખાતે.

ટોડિયા (તા. નખત્રાણા) : ચાકી હલીમાબાઇ સુલેમાન (ઉ.વ. 85) તે મ. રમજાન સુલેમાન, આધમ, હુસેનના માતા, ચાકી ઓસમાણ સુમાર, કાસમ હાસમના બહેન, મ. રમજાન (બળદિયા), મ. આમધ (કોટડા ચકાર), સિધિક (ટોડિયા), ઇબ્રાહીમ (કોટડા-જડોદર), સકિલ (ટોડિયા)ના સાસુ, મ. અલીમામદ (માંડવી), હાજીભાઇ (ભુજ)ના કાકી, મ. જકરિયા (મથલ)ના મોટીમા, અદ્રેમાન મામદ (નોગોથાના-મુંબઇ)ના ભાભી તા. 13-10-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 15-10-2024ના મંગળવારે સવારે 10.30થી 11.30 ચાકી જમાતખાના, ટોડિયા ખાતે.

મોટા અંગિયા (તા. નખત્રાણા) : તુરિયા રમજુ ઓસમાણ (ઉ.વ. 78) તે મ. લધા ઓસમાણ, સુમાર, પેના, મમુ, જુમા ઓસમાણના ભાઈ, ગફુર અને અશરફના પિતા તા. 13-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-10-2024ના બુધવારે સાંજે 4થી 5 મુસ્લિમ જમાતખાના, મોટા અંગિયા ખાતે.

તેરા (તા. અબડાસા) : મૂળ કોઠારા હાલે પનવેલ (મુંબઇ) ચંદ્રકાન્ત દામોદર માંડણ (ઉ.વ. 68) તે પ્રેમજી શામજી શારડા (તેરા)ના જમાઇ તા. 13-10-2024ના પનવેલ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-10-2024ના સોમવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન તેરા ખાતે.

અમદાવાદ : મૂળ ભુજના કચ્છી લોહાણા કનૈયાલાલ દામજી ગણાત્રા (ઉ.વ. 79) તે સ્વ. પુષ્પાબેનના પતિ, સ્વ. મણિબેન દામજી નેણશીના પુત્ર, નિમેષના પિતા તા. 12-10-2024ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-10-2024ના સોમવારે સાંજે 4થી 5 ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર ભુજ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang