• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) ભાનુબેન લાલજીભાઇ ટાંક (ઉ.વ. 98) તે સ્વ. લાલજીભાઇ મેપાભાઇ ટાંકના પત્ની, ગિરધરભાઇ ટાંક, ધીરજલાલ ટાંક, મધુબેન પરમાર, જયશ્રીબેન રાઠોડના માતા, સાવિત્રીબેન ટાંક, હંસાબેન ટાંક, સ્વ. અશોકભાઇ પરમાર, જિતેન્દ્રભાઇ રાઠોડના સાસુ, અપેક્ષા, નિશાંત, વિકાસ, મયૂર, વૈભવના દાદી, કુલદીપ, પલક, અરવ, દીપાના નાની, ખુશ્બૂબેન, કલ્પનાબેન, ભાવિકાબેન, નિધિબેનના દાદીસાસુ, દેવરાજભાઇ - અંબાલાલભાઇ જીવણભાઇ વાઢેર (દેવગઢ-ઓડિસા)ના બહેન તા. 23-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-7-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ક.ગુ.ક્ષ. નૂતન સમાજ ભવન, અંજાર ખાતે.

બાગ (તા. માંડવી) : રાજગોર બ્રાહ્મણ ગંગાબેન મોતા (ઉ.વ. 71) તે સ્વ. લક્ષ્મીચંદ (મીઠુભાઇ) કલ્યાણજી મોતાના પત્ની, સ્વ. જયેશ, રાજેશ, જિતેન્દ્ર, હરેશ, દીપિતા લિતેશ જોષીના માતા, અલ્પાબેન, લિતેશભાઇ, રૂપલ, આનંદીના સાસુ, કૃપાલી, સૃષ્ટિ, ધ્રુવી, કાવ્ય, બ્રાવીના નાના ભાઇના પત્ની, સ્વ. મીઠાંબાઇ, ગં.સ્વ. મીઠાંબાઇ, સ્વ. જમણાબાઇ, સ્વ. સાકરબાઇના દેરાણી, સ્વ. નાનબાઇ, ગં.સ્વ. પુરબાઇ, ગં.સ્વ. લીલબાઇ, ગં.સ્વ. કંકુબાઇ, સ્વ. જવેરબાઇ, ગં.સ્વ. મણિબાઇના ભાભી, સ્વ. મીઠાંબાઇ વેલજી નાનજી જોષી (બાગ)ના પુત્રી, સ્વ. શંકરજી, સ્વ. નારાણજી, સ્વ. પરસોત્તમ, સ્વ. કુંવરબાઇ મીઠુભાઇ (ભુજપુર), સ્વ. જમણાબેન બચુભાઇ મોતા, ગં.સ્વ. રમીલાબેન મંગલદાસ મોતા (મોટી ખાખર), મોંઘીબેન હીરાલાલ મોતા (મસ્કા), ગોદાવરીબેન ભાઇલાલ મોતાના બહેન, સ્વ. સામબાઇ, સ્વ. મણિબાઇ, સ્વ. દેવકાબેનના નણંદ, સ્વ. પ્રભુલાલ, વીરજી, શામજી, દીપક, રમેશ, વાઘજી, પ્રાણલાલ, મહેશ, સ્વ. હરેશ, કિશોરના ફઇ તા. 21-7-2024ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-7-2024ના ગુરુવારે બપોરે 3થી 5 બાગ રાજગોર સમાજવાડી ખાતે.

રામપર-વેકરા (તા. માંડવી) : કૈલાશબા ગુલાબસિંહ જાડેજા (ઉ.વ. 51) તે ગુલાબસિંહ હરુભાના પત્ની, સ્વ. હરુભા, સ્વ. અજિતસિંહ, સ્વ. રાણુભા, ધીરુભા અભુભા, સ્વ. બચુભા, સ્વ. ચતુરસિંહ, પ્રવીણસિંહ દેશુભાના પુત્રવધૂ, સ્વ. ગજેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, મંગળસિંહ, દિલીપસિંહ, નરેન્દ્રસિંહ, ઉપેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, વિષ્ણુસિંહ, સુરેન્દ્રસિંહ, કનકસિંહ, દેવેન્દ્રસિંહ, જયદીપસિંહ, ગૌતમસિંહના ભાભી, સૂર્યદીપસિંહ, યશરાજસિંહ, દક્ષરાજસિંહ, ક્રિશિવરાજસિંહ, લક્ષવીરસિંહના મોટા ભાભુ તા. 23-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-7-2024ના શનિવારે તથા ઉત્તરક્રિયા તા. 3-8-2024ના શનિવારે નિવાસસ્થાને.

ભાડઇ (તા. માંડવી) : ભાનુશાલી હરિરામ (ઉ.વ. 65) તે સ્વ. કાલીદાસ વિશ્રામ ખાનિયાના પુત્ર, ગં.સ્વ. કેશરબાઇ હીરજી નંદાના જમાઇ, કાનજી, સ્વ. લીલાધર, હેમરાજ હીરજી, જશોદાબેન અરવિંદ ગજરા (ભાડઇ)ના ભાઇ, આનંદ, જિજ્ઞેશ, દર્શકના ફુઆ તા. 22-7-2024ના મઉં ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-7-2024ના બપોરે 3થી 4 ભાનુશાલી મહાજનવાડી, ભાડઇ ખાતે.

દરશડી (તા. માંડવી) : દેવજીભાઈ પૂંજાભાઈ મહેશ્વરી (હિંગણા) (ઉ.વ. 75) તે સ્વ. મુલબાઈ પૂંજાભાઈ હિંગણાના પુત્ર, ડાઈબેનના પતિ, સ્વ. બુધા સુમાર ઝાંજીયા (કિડાણા)ના જમાઈ, સ્વ. બિજલભાઇ, રામજીભાઈ, ખીમજીભાઈ, લાલજીભાઈ (પોસ્ટ), સ્વ. જખુભાઈ, ખમુભાઈ, ભાણબાઈ દેવજી ગડા, રાજબાઈ પચાણ કટુઆ (દુર્ગાપુર), કાનબાઈ ભીમજી માંગલિયા (સામત્રા)ના ભાઈ, વિરમભાઈ, પ્રતાપભાઈ, પ્રેમિલાબેન હીરજી કટુઆ (આદિપુર), અરૂણાબેન મહેશ કોચરા(બાયઠ)ના પિતા તા. 23-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (પાણીયારો) તા. 24-7-2024ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન દરશડી ખાતે.

તલવાણા (તા. માંડવી) : ફૂલ આમદ ઈલિયાસ (ઉ.વ. 62) તે રજાક અને જાવેદના પિતા, મ. મામદના ભાઇ, ફૂલ ઇસ્માઇલ ઉંમર (બિટ્ટા)ના કાકાઈ ભાઇ, ધૂલ્લા અદ્રેમાનના જમાઈ, નારેજા સુલેમાન (મેરાઉ), મ. સિદિક મંધરા (લખપત)ના સાળા, સોતા રસીદ, નારેજા સુલતાન, નારેજા સલીમના સસરા, હૈદરઅલીના દાદા, તલ્હા, શાકીર અસગરઅલી, અમનના નાના તા. 23-7-2024ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 26-7-2024ના શુક્રવારે સવારે 10થી 11 હજરત રુકનુદીનશા દાતારના કમ્પાઉન્ડમાં.

ભુજપુર (તા. મુંદરા) : હરજી દેવુ ગિલવા (ઉ.વ. 100) તે સ્વ. મૂરજી, પુનસી, પાલુભાઇ, વાલજી, પૂંજાભાઇ, સુરાભાઇ, નાગાજણ, નારાણ, વીરબાઇ માણસી રવિયા, ખીમશ્રીબેન માણસી જસાણીના પિતા, ગોપાલભાઇ ગઢવી (બલરામ ગ્રુપ), રામભાઇ, કરસન, ભારૂભાઇ, સામરા, જગનીશ, લક્ષ્મણ, ડાયાભાઇ, વિશ્રામના દાદા તા. 23-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23-7થી 25-7 સુધી (3 દિવસ) સોનલ માતાજી મંદિર, વાંકરાઇમાં, ભુજપુર ખાતે તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 2-7-2024ના.

દેવપર-યક્ષ (તા. નખત્રાણા) : ગંગાબેન ખેતશી સામજી રૂડાણી (ઉ.વ. 95) તે સ્વ. ખેતશી સામજીના પત્ની, કાન્તિલાલ, રસિકભાઇ, સ્વ. મંગળાબેનના માતા, વસંત, સુનીલ, હાર્દિક, ચિંતન, સુધા, ચેતનાના દાદી, રમીલાબેન, નીમુબેનના સાસુ, આરતીબેન, અર્પિતાના દાદીસાસુ તા. 22-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24-7-2024ના સવારે 8.30થી 10.30 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ સમાજવાડીમાં અને રાબેતા મુજબ સાદડી નિવાસસ્થાને.

રવાપર (તા. નખત્રાણા) : સોતા વસીમ ફકીરમામદ (ઉ.વ. 25) તે મોસીમના ભાઇ, અનવર હુશેનના ભત્રીજા, ભુકેરા આમદ ફકીરમામદ, સમેજા અલીમામદ હુશેન, સોતા રેયાઝ ઇબ્રાહિમના સાળા તા. 22-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-7-2024ના ગુરુવારે સવારે 10 વાગ્યે મસ્જિદ, નવાવાસ, રવાપર ખાતે.

લલિયાણા (તા. ભચાઉ) : જાડેજા રામદેવસિંહ નવુભા (ઉ.વ. 62) (નિવૃત્ત એસ.ટી.) તે રવિરાજસિંહના પિતા, જયપાલસિંહ, રાજેન્દ્રસિંહના કાકા, વિજયસિંહ, ધર્મેન્દ્રસિંહ, રિદ્ધિરાજસિંહના દાદા તા. 22-7-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 2-8-2024ના શુક્રવારે, લૌકિક વ્યવહાર નિવાસસ્થાન લલિયાણા?ખાતે.

મોથાળા (તા. અબડાસા) : મૂળ હાજાપરના જયશ્રીબેન (ઉ.વ. 49) તે વિનોદભાઇ નાનજી પોમલના પત્ની, દીપ, ભારતીબેન તેજસ સોની (રસલિયા), મોનિકા આશિષ સોની (કોટડા-જ.), ક્રિષ્નાબેન યોગેશ સોની (રવાપર)ના માતા, સ્વ. પાર્વતીબેન નાનજી પોમલના પુત્રવધૂ, કેતનભાઇ ધનજી સોની (મિરજાપર), હર્ષિદાબેન રાજેશ સોનીના ભાભી, હિનાબેન કેતન પોમલના જેઠાણી, કૃણાલ, મંત્રના મોટીમા, ધનજી લખમશી પોમલના ભત્રીજાવહુ, ગં.સ્વ. સોની શાંતાબેન કાનજી (માતાના મઢ)ના પુત્રી, સ્વ. શશિકાંત રાજુભાઇ સોની (માતાના મઢ), ગં.સ્વ. ધીરજબેન મૂળજી સોની (માધાપર), કમળાબેન કાંતિલાલ સોની (મિરજાપર), ગં.સ્વ. ભગવતીબેન દામજીભાઇ સોની (દહીંસરા)ના બહેન, જીયા, દિવ્ય, યશ્વીના નાની તા. 22-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 25-7-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ભાનુશાલી મહાજનવાડી, મોટાભર, મોથાળા ખાતે.

કિડાણા (તા. ગાંધીધામ) : મૂળ મસ્કાના લાભશંકર હરિરામ મહેતા (મોતા) (ઉ.વ. 81) તે સ્વ. બચુબેન હરિરામ મોતાના પુત્ર, પ્રભાબેનના પતિ, સ્વ. મોંઘીબેન શંકરજી પેથાણી, જગદીશભાઈ (મુંબઈ), ગં.સ્વ. સરસ્વતીબેન રવિલાલ માકાણી, ચંદ્રકાંતભાઈ (કિડાણા)ના મોટા ભાઈ, ચંદ્રિકાબેન, હસ્મિતાબેનના જેઠ, સંજય (ભુજ), હેતલ, ભાવિકના પિતા, રીટાબેન, મેહુલ હરેશભાઈ નાકર, કલ્પનાબેનના સસરા, સચિન, હેમાલીબેન દીપકભાઈ નાકર, શીતલબેન રાહુલભાઈ જેસરેગોર, યોગેશભાઈ, ધર્મેશભાઈના મોટા બાપા, હેતલબેન, મનીષાબેન, જાનકીબેનના મોટા સસરા, અક્ષિતા, વંશી, દ્વિજા, ધૈર્ય, હર્ષના દાદા, અર્ચન ગોરના દાદાજી સસરા, આદિત્ય, મિહિર, રુદ્રના નાના, હૃદાન, આધ્યા, ધ્વનિ, નક્ષના મોટા દાદા, સ્વ. ગોદાવરીબેન શંભુલાલ મેઘજી જેસરેગોર (ભુજપુર)ના જમાઈ, જેન્તીભાઇ, મંગળાબેન, મિનાક્ષી (વાસી), નલિની, મધુરી ભરતભાઈ ઉગાણી (ભુજ)ના બનેવી, મણિલાલભાઈ, શામજીભાઈ (બિદડા), હરીશભાઈ નાકર (ભુજ)ના વેવાઈ તા. 23-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-07-2024ના ગુરુવારે સાંજે 4થી 5.30 આર.ટી.ઓ. રાજગોર સમાજવાડી, ભુજ ખાતે.

લાકડિયા (તા. ભચાઉ) : મરિયમબાઇ સુલેમાન ઘઘડા (ઉ.વ. 65) તે સુલેમાનભાઇ આમદભાઇ ઘઘડા (સરપંચ-લાકડિયા)ના પત્ની, વલીમામદ, નૂરમામદ, અબ્દુલ, જુસબ, રજાક, અજરુદ્દીનના માતા તા. 22-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-7-2024ના ગુરુવારે સવારે 10 વાગ્યે ખરાવાડ વિસ્તાર, મુસ્લિમ જમાતખાના, લાકડિયા ખાતે.

કુવાપધર (તા. અબડાસા) : જાડેજા ખીમકોરબા શિવુભા (ઉ.વ. 95) તે નાથુભા, જોગુભા, દોલુભાના માતા, લાખુભા ભીમજીના ભાભી, ભીખુભા ખેંગારજી, વનરાજાસિંહ વાગજી, ભરતાસિંહ કાનજી, ગોવુભા લાખૂભાના ભાભુમા, સરૂપાસિંહ, જયદીપાસિંહ, ઉદયાસિંહ, મહેન્દ્રાસિંહ, અનિરુદ્ધાસિંહ, જયરાજાસિંહ, ભાગ્યરાજાસિંહના દાદી, અજિતાસિંહ સરૂપાસિંહના પડદાદી, સોઢા ભગીરથાસિંહ, કલ્યાણાસિંહના પડનાની તા. 22-7-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 2-8-2024ના શુક્રવારે સવારે તેમજ સાદડી નિવાસસ્થાને કુવાપધર  ખાતે.

હાજીપીર : મુજાવર તાલબ જાફર (ઉ.વ. 44) તે જાફર અલીમામદ મુજાવરના પુત્ર, દાઉદ જાફરના નાના ભાઈ, જુમા અલી અને સતાર અલીના ભત્રીજા, મ. ભચાયા ઈબ્રાહિમના ભાણેજ, હાજી ઈસ્માઈલ મુજાવર (લુણા સરપંચ)ના ફઈઆઈ ભાઈ તા. 23-7-2024ના અવસાન પામ્યા છે. જિઆરત તા. 25-7-2024ના ગુરુવારે સવારે 10થી 11 જામા મસ્જિદ, હાજીપીર ખાતે.

જખૌ (તા. અબડાસા) : વાઘેર આશીબાઇ મામદ (માજી તાલુકા સદસ્ય) વાઘેર મામદ આમદના પત્ની, સાલેમામદ, ઈબ્રાહીમ, જુસબ, આધમના માતા, હાજી હાસમ ઉમર, અબ્દુલાના ભાભી 22-7-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 25-7-2024ના વાઘેર મસ્જિદ ચોકમાં, જખૌ ખાતે.

મુંબઇ : કચ્છી પરજિયા પટ્ટણી સોની અ.સૌ. કેતકીબેન (ઉ.વ. 56) તે હિતેષ છટ્ટપોખ્યાના પત્ની, સ્વ. મંજુલાબેન રમણીકલાલ છટ્ટપોખ્યાના પુત્રવધૂ, સ્વ. હેમલતાબેન રવિલાલ જેરામ સુસણિયાના પુત્રી, ભવ્યના માતા, ગં.સ્વ. બિંદુબેન રાજેશ સુસણિયા, નીનાબેનના ભાભી, ચારૂબેન જેઠાલાલભાઇ જખિયા, સ્વ. સ્મિતાબેન ગિરીશભાઇ ધકાણના બહેન, સ્વ. સુશીલાબેન નરોત્તમદાસ છટ્ટપોખ્યા, ગં.સ્વ. ઇન્દિરાબેન મણિલાલ છટ્ટપોખ્યાના ભત્રીજાવહુ, સ્વ. હસ્તાબેન મૂળજીભાઇ સુસણિયા, ગં.સ્વ. વિમળાબેન ચમનલાલ સુસણિયા, સ્વ. જ્યોતિકાબેન રતિલાલ સુસણિયાના ભત્રીજી, દેવર્શી, ધીર, મિત્તલ, સોનાલીના મામી, રિંકુ ભુવનેશકુમાર જોશી, ધૈર્ય, શ્રુતિના માસી તા. 21-7-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : ભવ્ય-081405 70777. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024