ભુજ : મૂળ આણંદસર મંજલના ગોપાલભાઇ દેવજીભાઇ ભગત (ઉ.વ. 70) તે
સ્વ. પુરીબેન દેવજીભાઇ ભીમજીભાઇના પુત્ર, વાલબાઇના પતિ, સુરેશ, પ્રવીણ, શાન્તાબેન ચેતનદાસના
પિતા, સ્વ. કાનજી અરજણ માવાણીના જમાઇ, લક્ષ્મીબેન, સ્વ. પાનબાઇ, સ્વ. ગોવિંદભાઇ, સ્વ.
દેવશીભાઇ, સ્વ. શિવદાસભાઇ, અરજણભાઇ, જીવરાજભાઇના ભાઇ, રશ્મિબેન, ઇશ્વરભાઇના સસરા, નિયતિના
દાદા તા. 5-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6, 7-9-2024ના (બે દિવસ) સવારે
8.30થી 11 તથા બપોરે 3થી 5 અરજણ દેવજી ભગત આણંદસરના નિવાસસ્થાને. પ્રાર્થનાસભા તા.
8-9-2024ના સાંજે 4થી 5 સતપંથ સમાજવાડી, મહાદેવનગર-3 ખાતે.
ભુજ : કિરણાબેન પૂર્ણેન્દુભાઈ અંજારિયા (ઉ.વ. 77) તે જલ્પા,
ભાર્ગવી અને અભિજિતના માતા, હર્ષેન્દુભાઈ વૈષ્નવ,
દેવર્ષિભાઈ વસાવડા, લિપિ અંજારિયાના સાસુ, સ્વ. સુમિત્રાબેન વ્રજલાલ ધોળકિયાના પુત્રી, સ્વ. ડોલરબેન ચંદ્રકાંત
અંજારિયાના પુત્રવધૂ, સ્વ. વિનોદરાય ધોળકિયા, સ્વ. ઉર્મિલાબેન સત્યેન્દ્રરાય પટ્ટણી,
સ્વ. દેવમણિબેન મનસુખભાઈ અંતાણી, સ્વ. અંબરિષરાય ધોળકિયા, સ્વ. અવંતિકાબેન પ્રફુલ્લભાઈ
વૈદ્ય, સ્વ. પરિમલભાઈ ધોળકિયાના બહેન, જીત, આસ્તિક, શૈલીના નાની, આયુષના દાદી તા.
5-9-2024ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-9-2024ના શનિવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પલેક્સ, છઠ્ઠીબારી, ભુજ
ખાતે.
ભુજ : કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક આઠ કોટિ નાની પક્ષના સુશ્રાવક રોહિતભાઈ (ઉ.વ.
65) તે સ્વ. રેવાબેન પ્રાણલાલ મોતીલાલ મહેતાના પુત્ર, જ્યોતિબેનના પતિ, ધવલ અને અંકિતા
મૌલિક સોની (ગાંધીધામ)ના પિતા, મન્નિતના દાદા, અરૂણાબેન કીર્તિભાઇ માઊં (મુંબઈ), સ્વ.
પ્રકાશભાઈ પ્રાણલાલ મહેતા, મીનાક્ષીબેન નરેન્દ્રભાઇ દોશી (ઇન્દોર), રાજેન્દ્રભાઈ પ્રાણલાલ
મહેતા (અમદાવાદ)ના ભાઈ, ભૂષણ, ઉર્વી જતિનભાઈ મહેતા (અમેરિકા), રચિત, પ્રતીકના કાકા,
સ્વ. હરિલાલભાઈ, સ્વ. હરખચંદભાઈ, સ્વ. શાંતિલાલભાઈના ભત્રીજા, સ્વ. પુષ્પાબેન ભોગીલાલ
હરિલાલ દલાલના જમાઈ, સ્વ. હરીશભાઈ દલાલ, રેખાબેન ભરતભાઈ મહેતા, ભાવનાબેન ભદ્રેશભાઈ
મહેતાના બનેવી, સ્વ. છગનલાલ વચ્છરાજ દલાલના દોહિત્ર તા. 5-9-2024ના એક દિવસનું અનશન
વ્રત કરી અવસાન પામ્યા છે. ગુણાનુવાદ સભા તા. 6-9-2024ના શુક્રવારે સાંજે 4થી 5 ડોસાભાઈ
ધર્મશાળા (દાદાવાડી) પ્રથમ માળે, હેડ પોસ્ટ ઓફિસની સામે, ભુજ ખાતે.
ભુજ : દિવ્યા (ઉ.વ. 45) તે સુબોધ દામોદર પ્રભુ દેસાઇના પત્ની,
શાહુર, તનિષાના માતા, મોહિની અરૂણભાઇ ધાવડેના બહેન, અતુલભાઇના નાના ભાઇના પત્ની, નેહાબેનના
દેરાણી તા. 22-8-2024ના અવસાન પામ્યા છે.
ભુજ : મૂળ નાની ખાખરના મહેશ્વરી વેરસિંહભાઇ આશાભાઇ ડાંગેરા
(ઉ.વ. 84) (ભૂતપૂર્વ ગૃહપતિ, આદર્શ કુમાર છાત્રાલય-નલિયા) તે રમેશભાઇ (ડી.પી.ટી), પ્રવીણભાઇ
(ટૂરિસ્ટ ગાઇડ)ના પિતા તા. 27-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
7-9-2024ના શનિવારે સાંજે 4થી 5 ડો. આંબેડકર હોલ, ઇંગ્લિશ સ્કૂલ સર્કલ, હોસ્પિટલ રોડ,
ભુજ ખાતે.
અંજાર : દાતણિયા જેવીબેન જેન્તીભાઇ (ઉ.વ. 40) તે જેન્તીભાઇ મીઠાભાઇના
પત્ની, વિનોદભાઇ, લછુબેન, અનિતાબેન, સીતાબેન, હીરાબેનના માતા, સ્વ. શિવાભાઇ વસુભાઇના
પુત્રી તા. 5-9-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 7-9-2024ના શનિવારે બપોરે 3થી
4 નિવાસસ્થાન મેલડી માતાજીના મંદિર પાછળ, હનુમાન નગરી, દાતણિયાવાસ, દબડા ચાર રસ્તા
નિવાસસ્થાન ખાતે.
માધાપર (તા. ભુજ) : દિલીપકુમાર શંકરપ્રસાદ જોષી (ઉ.વ. 65) તે
સ્વ. ભાનુમતી શંકરપ્રસાદ જોષીના પુત્ર, નિતાબેનના પતિ, કમલેશ શંકરપ્રસાદ જોષીના મોટા
ભાઇ, વંદનાબેન કમલેશ જોષીના જેઠ, ચેતન, અંજલિ હાર્દિકભાઇ જોષી, પૂનમબેનના પિતા, નીકિતા
ચેતન જોષીના સસરા, પંક્તિ ચેતન જોષીના દાદા, સ્વાતીબેન, વિશાલના મોટાબાપા તા. 4-9-2024ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-9-2024ના શનિવારે સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી,
ગાયત્રી મંદિર રોડ, માધાપર ખાતે.
મિરજાપર (તા. ભુજ) : મૂળ તેરા (તા. અબડાસા)ના કચ્છી લોહાર લક્ષ્મીબેન
દામજીભાઇ ઉમરાણિયા (ઉ.વ. 98) તે સ્વ. દામજીભાઇ વાઘજીભાઇ ઉમરાણિયાના પત્ની, સ્વ. હીરૂમા
દેવજી દેવકરણ મારૂ (વિરાણી મોટી)ના પુત્રી, નરોત્તમભાઇ (નારાણપર), સામજીભાઇ (મુંબઇ),
હરિલાલ, હીરાલાલ (મિરજાપર), રતિલાલ (મુંબઇ), ગં.સ્વ. હીરાગૌરીબેન, પ્રેમિલાબેનના માતા,
સ્વ. શંકરલાલ હંસોરા (આદિપુર), ગુલાબચંદ્ર વાઘેલા (રત્નાપર-મઉં), દમયંતીબેન, મીનાબેન,
અ.સૌ. સ્વ. જ્યોતિબેન, મનીષાબેન, કલ્પનાબેનના સાસુ, રસિક, જયશ્રી, જયેશ, નીલેશ, મનીષ,
ભાવિની, ભાવેશ, સાગર, નિતેશ, જિજ્ઞેશના દાદી, કમલેશકુમાર, અંકિતકુમાર, રશ્મિબેન, રિંકુબેન,
ખુશાલીબેન, રીયાબેન, લલિતાબેન, જાગૃતિબેનના દાદીસાસુ, જિજ્ઞાબેન, દક્ષાબેન, પ્રજ્ઞાબેન,
કલ્પેશ, ભરત, હિંમત, આદિત્યના નાની, રિષી, કાર્તિક, પ્રિત, આરવ, વિવાના પરદાદી, વૃદ્ધિ,
કરનના પરનાની તા. 4-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-9-2024ના શનિવારે
સાંજે 4થી 5 સંત વાલરામજી મહારાજ લોહાણા મહાજનવાડી, ધનાણી મહાદેવ મંદિરની બાજુમાં,
સુખપર, તા. ભુજ ખાતે.
કુકમા (તા. ભુજ) : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સંજય જીવણલાલ?ટાંક
(ઉ.વ. 58) તે સ્વ. ભાગીરથીબેન જીવણલાલ ટાંકના પુત્ર, વનિતાબેનના પતિ, રમેશ જીવણલાલ
ટાંક, જયબાલાબેન પ્રફુલ્લભાઇ ચૌહાણ, રમીલાબેન વિનોદભાઇ ટાંક, જ્યોતિબેન જેઠાલાલ રાઠોડ,
મધુબેન શિવલાલ ચાવડા, કંચનબેન પ્રવીણભાઇ પરમારના ભાઇ, સ્વ.માયાવતી અમ્રતલાલ ચૌહાણના
જમાઈ, તારાબેન ટાંકના દિયર, કેયૂર, પારસના કાકા, નિરૂપમા, સપનાના કાકાજી સસરા, ધાર્વિક,
હેત્વિકના દાદા, ગીતાબેન દિલીપકુમાર સોલંકી, પ્રીતિબેન ઇશ્વરલાલ રાઠોડ, ધનલક્ષ્મીબેન
નંદલાલ ખોડિયાર, જ્યોતિબેન નીલેશભાઇ રાઠોડ, નીતિનભાઇ અમ્રતલાલ ચૌહાણના બનેવી, પૂનમબેન
નીતિનભાઇ ચૌહાણના નણદોયા તા. 5-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
7-9-2024ના શનિવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, કુકમા ખાતે.
તલવાણા (તા. માંડવી) : જાડેજા કૈલાશબા પથુભા (ઉ.વ. 70) તે સ્વ.
પથુભા હોથીભાના પત્ની, જયશ્રીબા, પ્રેમાબા,
ગીતાબા, જયાબા, અન્નપૂર્ણાબા, ધર્મિષ્ટાબા, ભગવતીબાના માતા, સ્વ. વાઘુભા, સ્વ. રણજીતાસિંહ,
મુરુભા અને અરાવિંદાસિંહના ભાભી, જયેન્દ્રાસિંહ, ઘનશ્યામાસિંહ, વિજેન્દ્રાસિંહ, રાજુભા,
અર્જુન, રઘુવીરાસિંહ, બળદેવાસિંહના ભાભુ, દીક્ષિતાસિંહ,
માન્યવીરાસિંહ, નીલરાજાસિંહ અને નીત્યરાજાસિંહના દાદી તા. 5-9-2024ના અવસાન પામ્યા
છે, સાદડી તા. 6-9-2024થી 10-9-2024ના અને આયાવાર તા. 9-9-2024ના સોમવારે તલવાણા ખાતે.
દરશડી (તા. માંડવી) : રતનશી કરમશી ઉકાણી (ઉ.વ. 78) તે સ્વ. લક્ષ્મીબેન
કરમશી સોમજીના પુત્ર, ગં.સ્વ. નીમુબેન (વિમળાબેન)ના પતિ, અરૂણાબેન હસમુખ ભીમાણી (વેસલપર),
કવિતાબેન મહેન્દ્ર નાકરાણી (કોટડા), સ્વ. યોગેશ અને સાજનના પિતા, સ્વ. હરજી કરમશી ઉકાણી,
સ્વ. મેઘજી કરમશી ઉકાણી, સ્વ. ધનબાઈ નાનજી પોકાર (કુરબઈ), સ્વ. કેસરબેન, સ્વ. નારણ દેવશી, ખીમજી દેવશી, ભચીબેન નવીન વાસાણી
(વિરાણી નાની)ના ભાઈ, કાંતાબેન હીરાલાલ, હંસાબેન લાલજી, મોંઘીબેન રવિલાલ, શારદાબેન
વસંત, કમળાબેન નરેશ, જયશ્રીબેન નરશી ચૌહાણ (આનંદસર), સ્વ. મણિબેન વિશ્રામ પોકાર (મંગવાણા),
રમીલાબેન દિનેશ, દમયંતીબેન જયેશ, કલ્પનાબેન જગદીશ, સ્વ. રમેશના કાકા, સ્વ. ધનજી જેઠા
રંગાણી (ગઢશીશા)ના જમાઈ તા. 5-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
7-9-2024ના શનિવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, દરશડી ખાતે.
બાંભડાઇ (તા. માંડવી) : જાડેજા જુવાનસિંહ અજિતસિંહ (ઉ.વ.
39) તે સ્વ. અજિતસિંહ ગોપાલજીના પુત્ર, જાડેજા ગુલાબસિંહ બાપુજી (ગાંધીધામ), જીવુભાના
ભત્રીજા, પ્રતાપસિંહ, કુમારસિંહ, નરેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ, જયદીપસિંહ, અભિજિતસિંહના
ભાઇ, ઘનશ્યામસિંહ, પ્રીતિબાના પિતા, પ્રિન્સરાજસિંહના કાકા, સ્વ. રાઠોડ ભીમજી ખાનજી
(મંજલ-રે.)ના જમાઇ, જયવીરસિંહ, જયેન્દ્રસિંહના બનેવી, મોખા દેવાજી બુધુભા (મોટી ધુફી)ના
સાળા તા. 4-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું ક્ષત્રિય સમાજવાડી, મોડપીર દાદાના મંદિરની
બાજુમાં.
દેવપર-યક્ષ (તા. નખત્રાણા) : મારૂ કંસારા સોની ગં.સ્વ. ડાઇબેન
વિશનજી બગ્ગા (ઉ.વ. 101) તે સ્વ. વિશનજી ખીમજી (ખોંભડીવાળા)ના પત્ની, શાન્તિલાલ, સ્વ.
લક્ષ્મીદાસ, જેઠાલાલ, દિવાળીબેન (સુખપર), લક્ષ્મીબેન (રસલિયા), ભગવતીબેન (ઇન્દોર),
રાધાબેન (માધાપર)ના માતા, સરસ્વતીબેન, અંજનાબેન, ઠાકરશી, સ્વ. જયંતીલાલ, નીતિન સોની,
સ્વ. જયસુખના સાસુ, મોહન, કુલદીપ, આનંદ, લક્કી, પ્રિતના દાદી, ગાયત્રી, નીલમ, ભક્તિ,
વૈશાલીના દાદીસાસુ, નક્ષ, નવ્યા, ક્રિયાંશ, શિવાંશના પરદાદી, અનિલ, ધીરેન, નિતા, ધવલ,
ખુશાલ, રવિના, કોમલ, મિત્તલ, વિશાલના નાની તા. 5-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-9-2024ના શનિવારે સાંજે 4થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી ખાતે.
નાના અંગિયા (તા. નખત્રાણા) : હાલે જોરાવરનગર (સુરેન્દ્રનગર)
દમયંતીબેન રતનશીભાઇ લીંબાણી (ઉ.વ. 77) તે રતનશીભાઇ માવજીભાઇ લીંબાણીના પત્ની, સ્વ.
ઉર્મિલાબેન, જગદીશભાઇ, જિતેન્દ્રભાઇના માતા, સ્વ. શિવજીભાઇ (સુરત), સ્વ. ધનજીભાઇ (કોલકાતા)ના
નાના ભાઇના પત્ની તા. 4-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-9-2024ના સવારે
8.30થી 10.30 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, નાના અંગિયા ખાતે.
ટોડિયા (તા. નખત્રાણા) : દામજી કલ્યાણજી ઉમરાણિયા (ઉ.વ. 74)
તે સ્વ. વિજયાબેન કલ્યાણજીના પુત્ર, ગં.સ્વ. મણિબેનના પતિ, પરષોત્તમભાઇ, ગં.સ્વ. લીલાબેન
પ્રેમજી પિત્રોડા (દોલતપર), સ્વ. હરખુબેન નરસિંહ મકવાણા (વિથોણ), દમયંતીબેન મૂળજી મારૂ
(ખોંભડી), મંજુબેન જમનાદાસ વાઘેલા (આદિપુર), નર્મદાબેન નટવરલાલ પરમાર (અંજાર), શાન્તાબેન
જેન્તી પિત્રોડા (નખત્રાણા), ગં.સ્વ. જયાબેન ઘનશ્યામ મકવાણા (આદિપુર), ગં.સ્વ. હેમલતાબેન
કનૈયાલાલ પિત્રોડા (માધાપર)ના ભાઇ, મંગળાબેનના જેઠ, જગદીશભાઇ, દીપકભાઇ, હંસાબેન કમલેશ,
હિનાબેન રાજેશના પિતા, સુનિતાબેન તથા કૌશલ્યાબેનના સસરા, ભાવિક, યોગિતા, નીવના દાદા,
અશ્વિનીબેનના દાદાજી, ઇશ્વરના મોટાબાપા, શીતલબેનના મોટા સસરા, દીપ, જયના મોટા દાદા,
કાંતિલાલ, લીલાધર, રતિલાલ કુંવરજી, મણિલાલ નાનાલાલ, મનજી, કમલેશ ઉમરશીભાઇના કાકાઇ ભાઇ
તા. 4-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બેસણું) તા. 9-9-2024ના સોમવારે સાંજે
4થી 5 પાટીદાર સમાજવાડી, ટોડિયા ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : કડવા પાટીદાર રામજીભાઇ ખેતાભાઇ
વાલજિયાણી (ઉ.વ. 83) તે હીરાબેનના પતિ, સ્વ. ખેતાભાઇ કરમશીના પૌત્ર, તુલસીભાઇ (સેલવાસ),
સ્વ. ડાયાલાલ, લાલજીભાઇના પિતા, સ્વ. શિવદાસભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. દેવશીભાઇ, સ્વ.
કાનજીભાઇ, સ્વ. જાનબાઇ (નાગલપર), સ્વ. દેવાબાઇ (અંગિયા), સ્વ. મણિબાઇ (રાયપુર)ના ભાઇ,
પરેશ, નિખિલ (સેલવાસ), વિવેક, પુષ્પાબેન સચિનકુમાર સોમજિયાણી (ગાંધીધામ), કલ્પનાબેન
કીર્તિકુમાર સોમજિયાણી (હૈદરાબાદ), નિશાબેન જયેશકુમાર રામાણી (સુરત), નિર્મલાબેન કૌશિકકુમાર
રૂડાણી (ભરૂચ)ના દાદા, સ્વ. શિવજી જશાભાઇ પાંચાણી (નખત્રાણા)ના જમાઇ તા. 4-9-2024ના
અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 6 અને 7-9ના (બે દિવસ) શુક્ર, શનિવાર સવારે
8.30થી 10.30, બપોરે 3.30થી 5 નિવાસસ્થાન જતાવીરા રોડ, મોટી વિરાણી ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : સથવારા લાલજી (ઉ.વ. 50) તે લીલાબેન
જીવરાજ ઓખાભાઇના પુત્ર, નંદુભાઇ, રમણીકભાઇ, પરેશ, ભરત, રાહુલના ભાઇ, સચિન, રેખાબેનના
પિતા તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને સથવારાવાસ, ઇન્દિરાનગર, મોટી
વિરાણી ખાતે.
મુંબઇ : સુધીરભાઈ કોટક (ઉ.વ. 81) તે સ્વ. અમૃતલાલ તથા સ્વ. લીલાવતીબેન
કોટકના પુત્ર, સ્વ. ઊર્મિબેનના પતિ, પ્રીતિ તથા મયૂરના પિતા, સુરેશભાઈ કોટક, સ્વ. તરુણાબેન
પ્રભુદાસ કોટેચા, ઉષાબેન અરાવિંદભાઈ માવાણીના ભાઈ, ઇંદિરાબેન કોટકના દિયર તા.
4-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-9-2024ના શુક્રવારે સાંજે 5.30થી
7 હોલ ઓફ હાર્મની, નેહરુ સેન્ટર, વર્લી, મુંબઈ ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.