નવી
દિલ્હી, તા.
2 : કેન્દ્ર સરકારે ભારતનાં વીમા ક્ષેત્ર માટે એક
મોટી જાહેરાત કરતાં આ ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપી છે, એટલે કે, કોઈ પણ વિદેશી કંપની હવે 100 ટકા રોકાણ કરી અને કોઈ પણ ભારતીય વીમા કંપનીમાં
સંપૂર્ણ હિસ્સો ખરીદી શકે છે. સુધારેલી નીતિ
હેઠળ, વિદેશી
રોકાણકારો હવે ભારતીય વીમા કંપનીઓમાં આપમેળે 100 ટકા સુધીનો હિસ્સો ખરીદી શકે છે, જેનાથી પ્રવેશ અવરોધો નોંધપાત્ર
રીતે ઘટશે અને મૂડીમાં વધારો થશે. જો કે, એલઆઈસી માટેના નિયમો
થોડા અલગ છે. તેના પર 20 ટકાની
મર્યાદા લાદવામાં આવી છે,
જેનો અર્થ એ છે કે, કોઈ પણ વિદેશી કંપની એલઆઈસીમાં
20 ટકાથી વધુ રોકાણ કરી શકતી નથી. આમ, એલઆઈસીનું નિયંત્રણ ક્યારેય
વિદેશી દેશો અથવા કંપનીઓને નહીં જાય. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ
ઈન્ટરનલ ટ્રેડ (ઉઙઈંઈંઝ)એ જણાવ્યું હતું કે, પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ
સહિત વિદેશી રોકાણ, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ
ઓથોરિટી ઓફ ઈન્ડિયાની નિયમનકારી મંજૂરીને આધીન આપમેળે મંજૂર થશે. જો કે, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)માં વિદેશી રોકાણ 20 ટકા સુધી મર્યાદિત રહેશે. નિયમનકારી દેખરેખ
અને સ્થાનિક નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે, વિદેશી રોકાણો ધરાવતી વીમા કંપનીઓએ ઓછામાં ઓછા એક ભારતીય
નિવાસી નાગરિકને ચેરમેન, મેનાજિંગ ડિરેક્ટર અથવા સીઈઓ તરીકે નિયુક્ત
કરવા જરૂરી છે. વધુમાં, વિદેશી શેરહોલ્ડિંગમાં કોઈ પણ વધારો Eિખઅ નિયમો હેઠળ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી
કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવું આવશ્યક છે. સુધારેલી આ નીતિ અંતર્ગત હવે વિદેશી
રોકાણકાર ઓટોમેટિક રીતે ભારતમાં 100 ટકા
હિસ્સેદારી મેળવી શકશે અને તેમાં ઙ્ક્રવેશ સંબંધિત અવરોધો ઘટશે તથા મૂડીમાં ઙ્કણ વધારો
થશે. જો કે એલઆઈસી માટે આમાં નિયમો અલગ રાખવામાં આવ્યા છે. એલઆઈસીમાં 20 ટકાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેનો અર્થ
એવો થાય કે કોઈઙ્કણ વિદેશી કંઙ્કની એલઆઈસીમાં 20 ટકાથી વધુ રોકાણ નહીં કરી શકે. એટલે કે એલઆઈસીનું નિયંત્રણ અન્ય કોઈ દેશ કે
કંઙ્કનીનાં હાથમાં સરકશે નહીં. આ નીતિગત સુધારો વિમા કાનૂન અનુસાર કરવામાં આવ્યો છે
અને તેનો ઉદ્દેશ વિમા છત્ર વધારવા અને ક્ષેત્રમાં મૂડીનો આધાર મજબૂત બનાવવાનો છે. આ
કાયદાની મોટાભાગની જોગવાઈઓ ઙ્ક ફેબ્રુઆરી 2026થી લાગુ થઈ ગઈ છે. જો કે વિમા ક્ષેત્રને વિદેશી મૂડી રોકાણ માટે ખુલ્લું મૂકવા
છતાં નિયામક નિરીક્ષણ અને ઘરેલું નિયંત્રણ નિશ્ચિત કરવા માટે વિદેશી રોકાણવાળી વિમા
કંઙ્કનીમાં કમસેકમ એક ભારતીય નિવાસી નાગરિકને ચેરમેન, એમડી કે સીઈઓ જેવા ઙ્કદ ઉઙ્કર
નિયુક્ત કરવાં અનિવાર્ય કરવામાં આવ્યું છે. આ ઉઙ્કરાંત વિદેશી હિસ્સેદારીમાં કોઈઙ્કણ
વધારાને રિઝર્વ બેન્ક દ્વારા ફેમાનાં નિયમો હેઠળ દિશાનિર્દેશોનું ઙ્કાલન ઙ્કણ કરવાનું
રહેશે.