• રવિવાર, 05 મે, 2024

ગાંધીધામમાં મારામારીનો પાંચોટિયાનો આરોપી પકડાયો

ગાંધીધામ, તા. 25 : અહીંના રેલવે મથક બહાર સર્વિસ રોડ ઉપર મારામારીના પ્રકરણમાં પાંચોટિયાનો પુનશી આલા ગઢવી નામનો શખ્સ છેલ્લા મહિનાથી પોલીસ નજરથી નાસતો-ફરતો હતો. હાથમાં આવતા શખ્સ અંગે પૂર્વ બાતમીના આધારે પોલીસે તેને ગાંધીધામથી પકડી પાડયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang