ભુજ : પઠાણ નજમાબેન (ઉ.વ. 71) તે રશિદખાન (આર્ટિસ્ટ)ના પત્ની, ઇમ્તિયાઝખાન (ભઈલાભાઈ)ના માતા, મહમદખાન, અનવરખાન, મહેબૂબખાનના
ભાભી, હુસેન (પપ્પુ), યાસિનખાનના મોટીમા,
આદિલખાન, ઝહીરખાનના મામી તા. 8-10-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 10-10-2026ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને મુસ્લિમ સ્કૂલ ચોકડી, રેલવે ફાટક પાસે, આશી
બાગ, ભુજ ખાતે.
ભુજ : જૈન ગુર્જર વીસા ઓશવાળ દેવીલાબેન (ઉ.વ. 69) તે સ્વ. ગુણવંતભાઈ જગજીવન પટવાના
પત્ની, સ્વ. ગુલાબબેન જગજીવન પટવાના પુત્રવધૂ,
સ્વ. ચંપાબેન વલ્લભજી કોટકના પુત્રી, મિતાલી અમર
મહેતા, વૈશાલી કુણાલ શાહના માતા, મેનાબેન
વસંતભાઈ, ઉર્મિલાબેન પ્રાણલાલભાઈ, સ્વ.
એશવંતીબેન શશીભાઈ, વાસંતીબેન ધીરજભાઈ પટવાના દેરાણી, સ્વ. વિનોદભાઈ પટવા, સ્વ. હસુબેન ઉમેદલાલ (કોચીન),
કમલાબેન મનસુખભાઈ, સ્વ. મંજુલાબેન પ્રાણલાલભાઈ
(મુંબઈ), વીણાબેન કીર્તિકુમાર વોરાના ભાભી, સ્વ. પ્રદીપભાઈ કોટક, સુરેશભાઈ કોટક, સ્વ. જ્યોતિબેન જયંતીલાલ શેઠિયા, સ્વ. નીતાબેન મહેશભાઈ
ઠક્કર, મંજુલાબેન નરેન્દ્રભાઈ કોઠારીના બહેન, વાસંતીબેન, જ્યોત્સનાબેનના નણંદ, પ્રિયાંશ, હીરના નાની તા. 8-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-10-2026ના શુક્રવારે સાંજે 5થી 6 ડોસાભાઇ જૈન ધર્મશાળાના પ્રથમ માળે, પોસ્ટ ઓફિસની સામે, ભુજ
ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
આદિપુર : નિશાબેન વૈદ્ય (ઉ.વ. 53) તે દીપકભાઈ ભોગીલાલભાઈ વૈદ્યના
પત્ની, અંશ દીપકભાઈ વૈદ્યના માતા, સ્વ. પ્રેમિલાબેન વિઠ્ઠલદાસ શામજી વેદાંતના પુત્રી, સાકરમા
હીરજી વેદાંતના દોહિત્રી, સ્વ. અનસૂયાબેન ભોગીલાલભાઈ વૈદ્યના
પુત્રવધૂ, હિમાંશુભાઈ અને ચેતનાબેન હિમાંશુભાઈ વૈદ્ય,
સ્વ. બાલમુકુંદભાઈ વૈદ્ય, સ્વ. નરેશભાઈ,
ગં.સ્વ. અર્ચનાબેન નરેશભાઈ વૈદ્ય, ગં.સ્વ. કુસુમબેન
ભગીરથભાઈ અંજારિયા, કરુણાબેન અરુણભાઈ બુચ, સ્વ. ભ્રાંતિબેન અભિલાષભાઈ છાયાના ભાભી, વિનીત-સુપ્રિયા
વૈદ્ય, રાહુલ-કોમલ વૈદ્ય, ચેતન-પૂજા વૈદ્યના
કાકી, તરલાબેન મહેન્દ્રભાઈ વેદાંત, સ્વ.
લીલાવંતીબેન મુકુંદભાઈ વેદાંત, સ્વ. કુસુમબેન વલ્લભભાઈ વેદાંત,
મંજુલાબેન પંકજભાઈ બુચના ભત્રીજી, ધનેશભાઈ વેદાંત,
વિશાલભાઈ વેદાંત, દિવ્યભાઈ વેદાંત, સ્વાતિબેન અંકિતભાઈ અંજારિયાના બહેન તા. 8-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-10-2026ના શનિવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ, છઠ્ઠીબારી, ભુજ ખાતે.
માંડવી : હરજીભાઈ વીરજીભાઈ કષ્ટા (ઉ.વ. 74) તે ભગવતીબેનના પતિ, સ્વ. હાંસીબેન અને સ્વ. વીરજી ભવાનજી કષ્ટાના
પુત્ર, સ્વ. માવજીભાઈ, કાનજીભાઈ,
સ્વ. કાંતાબેન, નિમૂબેનના ભાઈ, ઈલાબેન, જીતેશ, ગૌરાંગના પિતા,
સ્વ. પાંચીબેન ઠાકરશીભાઈ ફોફીંડીના જમાઈ તા. 8-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
ભાઇઓ-બહેનોની તા. 9-10-2026ના
સાંજે 4થી 5 રામેશ્વર વાડી, માંડવી ખાતે.
મુંદરા : થેબા હાજીઅબુબકર હારૂન (ઉ.વ. 73) તે થેબા હાજીસમીર, આબીદ, અકરમના પિતા,
મ. થેબા હાજીઅલીમામદ, મ. ફકીરમામદના ભાઇ,
મ. થેબા દાઉદ, મ. અ.કરીમ, અ.સતારના પિતરાઇ ભાઇ, સલીમના કાકા, ફરહાનના મોટાબાપા, હાજી સિદિક (લુણી)ના બનેવી,
સમેજા આરીફ (કેરા)ના સસરા, નોડે દાઉદ (ભુજ)ના સાળા
તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 10-10-2026ના શનિવારે સવારે 10થી 11 કાંઠાવાળા નાકા, મુસ્લિમ જમાતખાના, મુંદરા ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ હબાયના ગં.સ્વ. સાકરબેન જાદવગર ગુસાઇ
(ઉ.વ. 80) તે વેલબાઇ હીરાગરના પુત્રવધૂ, જાદવગરના પત્ની, જેરામગર,
જસુબેનના માતા, દમયંતીબેન તથા મહેન્દ્રગરના સાસુ,
વેલપુરી કેશવપુરીના પુત્રી, ભવાનપુરી, હીરાપુરી, શ્યામપુરી, મોહનપુરી,
મુકેશપુરી, લીલાવંતીબેન, સાવિત્રીબેન, કંકુબેન, કમળાબેનના
બહેન, પૂજા, ખુશ્બૂ, ડોલી, મયૂરીના દાદી, રાજેશગર,
દક્ષાબેનના નાની, પાર્થપુરી, ચેતનગર, હર્ષગિરિના દાદીસાસુ તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-10-2026ના શુક્રવારે સાંજે 4થી 5 નારાયણ વાડી, કચ્છમિત્ર સર્કલ પાસે, માધાપર ખાતે. શંખઢોળ અને ધાર્મિકવિધિ
તા. 18-10-2026ના રવિવારે નિવાસસ્થાન માધાપર
ખાતે.
દેશલપર-વાંઢાય (તા. ભુજ) : સમેજા આધમ (ઉ.વ. 52) તે મ. ઓસમાણ તૈયબના પુત્ર, હાસમ, સાલેમામદ,
રમજુ, જાકબના ભાઇ, મ. સોઢા
મામદ જુમા (મંગવાણા)ના જમાઇ, હુશેન મામદના બનેવી, સમેજા કાસમ મીઠુ, નૂરમામદ, સિધિક
ડાડાના કાકાઇ ભાઇ, ઇબ્રાહિમ સુમારના કાકા તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 10-10-2026ના શનિવારે સવારે 10થી 11 દેશલપર ઇદગાહ, વાંઢાય રોડ ખાતે.
ગળપાદર (તા. ગાંધીધામ) : સોહીલ ચૌહાણ (ઉ.વ. 48) તે સ્વ. દેવકન્યાબેન નવીનભાઈ
ચૌહાણના પુત્ર, મનીષાબેનના પતિ,
દેવાંગ અને સંજનાના પિતા, ગં.સ્વ. પુષ્પાબેન જશવંતભાઈ
ચૌહાણ (આદિપુર)ના ભત્રીજા, માલતીબેન, ટીનલબેનના
જેઠ, ભાવેશભાઈ, ચેતનભાઇ, રીનાબેન સુનીલ રાઠોડ (અંજાર), દીપાબેન કનૈયાલાલ ટાંક
(વડોદરા), જિજ્ઞાબેન જિજ્ઞેશકુમાર સોલંકી (ગાંધીનગર)ના મોટા ભાઈ,
ગં.સ્વ. પ્રેમિલાબેન ધીરજલાલ યાદવ (કુકમા)ના જમાઈ, હેતલબેન પ્રકાશ યાદવ (કુકમા), જયશ્રી અમૃતલાલ રાઠોડ
(નાગલપુર), વંદના મોહનલાલ જેઠવા (નાગલપુર), દિપ્તી વિનોદભાઈ રાઠોડ (માધાપર)ના બનેવી, કાર્તિક,
ખુશી, રુદ્રના મોટાબાપા, પ્રિયાંક, જાનકી, ક્રિસાંગના મામા
તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-10-2026ના શનિવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય નૂતન સમાજ ભવન- ગળપાદર ખાતે.
શેખાઈબાગ-ગુદિયાળી (તા. માંડવી) : હાલે મુંદરા રાજગોર દામજી
પરસોત્તમ બોડા (ઉ.વ. 54) તે સ્વ. રાધાબેન
પરસોત્તમ બોડાના પુત્ર, મંજુલાબેનના
પતિ, દર્શન, નિખિલ, મયૂરી, પ્રિયાના પિતા, રીટા,
નિકિતા, મીત અરાવિંદભાઈ મોતા (બાગ), મીત હિતેષભાઈ મોતા (માંડવી)ના સસરા, વેદ, તિર્થ, હેત, વામિકાના દાદા,
દર્શ, પ્રિશા, આરાધ્યાના
નાના, ઉમિયાશંકર, હરેશભાઈ, રસિકભાઈ, જેન્તીલાલ, નર્મદાબેન
જટશંકર મોતા (મસ્કા)ના ભાઈ, કાશીબેન જખુ મોતાના દોહિત્ર તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 9-10-2026ના શુક્રવારે બપોરે 3થી 5 ગુંદિયાળી શેખાઈબાગ, રાજગોર સમાજવાડી ખાતે તથા સાસરા પક્ષની સાદડી તે જ દિવસે બપોરે 2થી 4 હરપર વાડી, ગુંદિયાળી-પિપરી
રોડ, મારુતિધામની બાજુમાં આવેલ વાડી ખાતે.
પોલડિયા (તા. માંડવી) : લખધીરાસિંહ જાડેજા (ઉ.વ. 49) તે નરેન્દ્રાસિંહ અભેરાજાસિંહ
જાડેજાના પુત્ર, સ્વ. ગુમાનાસિંહ,
રણજિતાસિંહ, સ્વ. અજિતાસિંહ, અશોકાસિંહ, મૂળુભાના ભત્રીજા, હિતેન્દ્રાસિંહ,
વિરભદ્રાસિંહ, રાજદીપાસિંહ, રવિરાજાસિંહ, અર્જુનાસિંહ, કિશોરસિંહના
ભાઈ, અમરદીપાસિંહ, અંજલિબાના પિતા,
જયપાલાસિંહ, પાર્થરાજાસિંહના કાકા, ખોડુભા ચૂડાસમાના મામાઈ ભાઈ તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન પોલડિયા ખાતે. ધાર્મિક
ક્રિયા દશાવો તા. 16-10-2026ના
શુક્રવારે તથા બારસ તા. 17-10-2026ના
શનિવારે નિવાસસ્થાન ખાતે.
નાની ખાખર (તા. માંડવી) : જાડેજા ભાકુબા ઉકુભા (ઉ.વ. 87) તે સ્વ. જાડેજા ઉકુભા ઉનળજીના
પત્ની, જાડેજા મહિપતાસિંહ ઉકુભા, જાડેજા મહેન્દ્રાસિંહ ઉકુભાના માતા, હરપાલાસિંહ,
ક્રિષ્નપાલાસિંહના દાદી તા. 8-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું (આયાવાર) તા. 12-10-2026ના સોમવારે સવારે 8થી 5 ભાયાતના ડેલામાં, નાની ખાખર ખાતે. ઉતરક્રિયા તા. 18-10-2026ના.
લાયજા મોટા (તા. માંડવી) : મૂળ ગોધરાના લાખા મામદ હાસમ (ઉ.વ.
65) તે સતાર, અનવરના પિતા, મ. સુલેમાન
હાસમ, ઇસ્માઇલ હાસમના ભાઈ, અનવર (બેરાજા),
મામદ (બેરાજા)ના સસરા તા. 8-10-2026ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 10-10-2026ના
શનિવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, મોટા લાયજા ખાતે.
નાના કપાયા (તા. મુંદરા) : હરજીભાઇ લાખાભાઇ સોધમ (ઉ.વ. 62) તે સ્વ. ખેતબાઇ લાખાભાઇ સોધમના
પુત્ર, કુંવરબેનના પતિ, ડાહ્યાભાઇ,
સ્વ. સામજીભાઇ, સ્વ. રાજબાઇના ભાઇ, દિનેશ, લક્ષ્મી, પ્રેમિલા,
મંજુલા, ભાવેશના પિતા તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ
તા. 10-10-2026ના નાના કપાયા ખાતે.
ગુણાતીતપુર (તા. ભચાઉ) : કાંતિલાલ શિવજીભાઈ પોકાર (ઉ.વ. 61) તે વિજયાબેનના પતિ, હરેશ પોકાર, રેખાબેન
(કોટડા-સુરત), કૌશલ્યાબેન (માનકૂવા), પ્રીતિબેન
(નખત્રાણા)ના પિતા, કોમલબેન, જસવંતભાઈ વેલાણી
(કોટડા-જ.-સુરત), જિજ્ઞેશભાઈ (માનકૂવા), વિજયભાઈ (નખત્રાણા)ના સસરા, રિસિકા, હેતશ્વીના દાદા, બેચરભાઇ, જશોદાબેન
(ગુણાતીતપુર)ના ભાઈ, ઝવેરબેનના દિયર તા. 7-10-2026ના અવસાન પામ્યા છે.
ચીરઇ (તા. ભચાઉ) : કુંવરબેન ગુંસાઇ (ઉ.વ. 111) તે માધવગર ઉમરગરના પત્ની, સ્વ. ગોવિંદગર, મોહનગર,
સ્વ. નારણગર, સ્વ. મીઠીબેન, સવિતાબેન, ભગવતીબેન, શાન્તાબેનના
માતા, શંકરગર, માયાગર, લખમણગર, ભગવાનગરના સાસુ, જેરામપુરી
(ખંભરા), હીરાપુરી (ડગારા), મણિબેન ભચુભારતીના
બહેન, રાજેશગર, ઉપેન્દ્રગર, રાહુલગર, વિવેકગર, દિનેશગરના દાદી,
હેમલતાબેન, હંસાબેન, હિનાબેન,
મીનાબેનના દાદીસાસુ, રમેશગર લખમણગરના નાની,
ભાવનાબેન રમેશગરના નાનીસાસુ તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-10-2026ના શુક્રવારે સાંજે 4થી 5 નંદગામ-ચીરઇ (તા. ભચાઉ) ખાતે.
રાજકોટ : લતાબેન કિશોરભાઇ જોબનપુત્રા (ઉ.વ. 64) તે સ્વ. કેશવલાલ મગનલાલ કોટેચા
(બામણબોર)ના પુત્રી, સ્વ. પ્રેમજીભાઇ
ગોકળદાસ જોબનપુત્રાના પુત્રવધૂ, કિશોરભાઇ જોબનપુત્રાના પત્ની,
અશ્વિનભાઇના નાના ભાઇના પત્ની, સુનીલભાઇ,
રવિભાઇ, રાહુલભાઇના માતા, પરેશભાઇ, અજયભાઇ, દિલીપભાઇના કાકી
તા. 8-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તથા પિયર પક્ષની સાદડી તા. 9-10-2026ના
શુક્રવારે સાંજે 5થી 6 ધ સ્પેસ બિલ્ડિંગ, ક્લબ હાઉસની બાજુમાં, માધાપર ચોકડી પાસે, રાજકોટ ખાતે.