ભુજ : ભાંડેલ રણજીત (લાલો) મનુભાઇ (ભીલ) (ગૌસેવક) (ઉ.વ. 37) તે મીરાબેનના પુત્ર, ઠક્કર સરસ્વતીબેન જીગરભાઈ, રાજેશભાઈ,
વિજયભાઈ, દીપકભાઈ, દિનેશભાઈના ભાઈ, વાઘેલા ગોરધનભાઈ (રાજકોટવાળા), મોહનભાઈ (રાજકોટવાળા)ના
ભાણેજ, મૃતાંશ, પ્રાંશુલના મામા તા. 3-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા.5-10-2026પા સોમવારે સાંજે 5થી 6 આર્ય સમાજ મંદિર, લાલ ટેકરી, ભુજ ખાતે.
ભુજ : કુંભાર હાજી અયુબ (ઉ.વ. 92) તે મ. અબ્દુલાના પુત્ર, મ. કાસમ દાઉદ અબ્દુલા, દાઉદ આમદના કાકા તા. 4-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-10-2026ના મંગળવારે સવારે 10થી 11 નવા રેલવે સ્ટેશન કુંભાર જમાત ખાના, ભુજ ખાતે.
ભુજ/મોટા બંદરા : શાંતુબા કિરીટસિંહ જાડેજા તે જાડેજા શિવુભા
લટુભાના નાના ભાઇના પત્ની, ઘનશ્યામસિંહ
લટુભાના ભાભી, ભૂપેન્દ્રસિંહ કિરીટસિંહના માતા, મયુરસિંહ, ભગીરથસિંહ, શિવુભાના
કાકી તા. 3-10-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 8-10-2026ના
ગુરુવારે નિવાસસ્થાને.
અંજાર : મૂળ લોદરિયાના કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી મોહનભાઇ
પ્રાગજીભાઇ ચાવડા (ઉ.વ.63) તે તારાગૌરીબેનના
પતિ, સ્વ. વેણીબેન પ્રાગજીભાઇ ચાવડાના પુત્ર,
હરેશભાઇ, જ્યોતિબેન, પદમાબેનના
પિતા, મોસમીબેનના સસરા, વિતાંશ,
પ્રાંસના દાદા, પ્રાચી, કેયુર,
દેવાંશના નાના, સ્વ. દયારામભાઇ, સ્વ. મણીલાલભાઇ, ભોગીલાલ, દલપતભાઇ,
સાવિત્રીબેન, વનીતાબેનના ભાઇ, જયશ્રીબેન, દમયંતીબેનના દિયર તા. 4-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-10-2026ના બુધવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી
સમાજ ભવન ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુકતમાં.
માંડવી : મહેશભાઇ જમનાદાસ સંપટ (ઉ.વ. 83) તે સ્વ. મણીબેન જમનાદાસ સંપટના
પુત્ર, સ્વ. લક્ષ્મીબેન હરિદાસ વેદ (અંજાર)ના જમાઈ,
તારાબેન સંપટના પતિ, સ્વ. દેવકન્યાબેન ગાવિંદજી આશરના
ભાઈ, જીતેન સંપટ, છાયાબેન દુતિયા અને ચાંદનીબેન
ઠક્કરના પિતા, પીન્ટુ સંપટ, મહેન્દ્ર દુતિયા
અને નમિત ઠક્કરના સસરા, અદિતિ, નિધિ,
દિવ્યા અને ધ્યાંશના નાના, સ્વ. લીલાવંતીબેન,
સ્વ. રણજીતાસિંહ વેદ, ચંદાબેન, અજીતાસિંહ વેદના બનેવી, જયંત, કેકિન, જયેશ, જયશ્રી અને ભારતીના મામા, રમીલા, સ્વ. દિપ્તી, ભૂપેન,
સુનિલ, અનુપ અને કેતનના માસા, શરદ, પંકજ,
કાશ્મીરા, શીતલ, કલ્પેશ,
પરેશ, મયુરી અને કોકિલાના ફુઆ તા. 3-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 5-10-2026ના સાંજે 5થી 6 ભાટિયા મહાજનવાડી પ્રાર્થના હોલ,
મહિલા બાગ પાસે, માંડવી ખાતે.
મુંદરા : યશવંતીબેન અમૃતલાલ શાહ (ઉ.વ. 67) તે ભાગવંતીબેન અમૃતલાલ શાહના પુત્રી, નિતીનભાઈ,
જયેશભાઈ, કુંદનબેન (માંડવી) અને ચેતનાબેન (માંડવી)ના
બહેન, અનુપૂર્ણાબેન અને
સુરેખાબેનના નણંદ, બીના,
કાર્તિક, સચિન, રાગિણી,
ચિરાગના ફઈ, અંજનબેન નીશીત સંઘવી (મુંદરા),
ખુશ્બૂબેન, મલયભાઈ શાહ (માંડવી)ના માસી,
એડ. પંકજભાઈ શાહ, મીનાબેન મહેન્દ્રભાઈ ઠક્કરના
કાકાઈ બહેન તા. 4-10-2026ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ભચાઉ : મૂળ આડેસર ઇશ્વરગર રઘુગર ગુંસાઇ (ઉ.વ.51) તે સ્વ. રઘુગર નથુગરના પુત્ર, ગં.સ્વ. ગોદાવરીબેન તથા મોહનગર બેચરગર (ભચાઉ)ના
જમાઈ, સ્વ. ભાવનાબેનના
પતિ, સુરજગર તથા ચંદ્રેશગરના પિતા, સ્વ.
જાલમગર નથુગર (આડેસર), સ્વ. શાંતિબેન અરજણગર (આડેસર),
મટુબેન છગનગર (વરપગ), રમેશગર જેઠીગર (આડેસર)ના
ભત્રીજા, આનંદગર જાલમગર, સ્વ. કોકીલાબેન
ચમનગર (પર), ચંદ્રિકાબેન ગૌરીગર (સાંતલપુર), રંજનબેન કાંતિગર (ભચાઉ), રમીલાબેન ગાવિંદગર (મઢુત્રા),
સ્વ. કૈલાશગર ઝવેરગર (આડેસર)ના કાકાઈ ભાઈ, કાંતિગર (તિરૂપતિ કુરિયર),
સ્વ. વર્ષાબેન નવીનગર, ઉષાબેન નિકુલગર,
જયેશગર (તિરૂપતિ ઇન્ફોટેક) (ભચાઉ)ના બનેવી તા.3-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા.5-10-2026ના
સોમવારે સાંજે 4થી 5 શ્રવણ કાવડિયા આશ્રમ ભચાઉ ખાતે, શંખઢોળ તા. 9/10/2026ના નિવાસસ્થાન ગુરુકુળ સ્કૂલની
બાજુમાં અંબિકા નગર, ભચાઉ ખાતે.
માધાપર (તા. ભુજ) :
મૂળ નલિયાના કાન્તાબેન કાનજીભાઇ વાઘેલા (ઉ.વ.76) તે સ્વ. કાનજીભાઈ ભવાનજીભાઈ વાઘેલાના પત્ની, અનિલભાઈ, કલ્પેશભાઈ,
રંજનબેન, મનીષાબેનના માતા, અનિતાબેન, નીતાબેન, સુરેશભાઈ હંસોરા
(માધાપર), જીતેન્દ્રભાઈ મારૂ (આદિપુર)ના સાસુ, યશ, સત્ય, મનસ્વી, આશ્વીના દાદી, દેવેન્દ્ર, દીપેશ,
ખુશાલીના નાની, સ્વ. પ્રેમિલાબેન પ્રાગજીભાઈ નારાયણ
હંસોરા (મુંદરા)ના પુત્રી, રમેશભાઈ હંસોરા, પુરષોત્તમભાઈ હંસોરા, દયારામભાઈ હંસોરા, કાન્તિભાઈ હંસોરા, ઉષાબેન નરેશ પિત્રોડાના બહેન તા. 3-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 5-10-2026ના સાંજે 4થી 5 યક્ષ મંદિર, માધાપર ખાતે.
માધાપર : મૂળ ધ્રંગના સુથાર મણીબેન ધનજી પરમાર (ઉ.વ. 58) તે સુથાર ધનજી કાનજીના પત્ની, હરીભાઇ, રમેશ,
રાજેશના માતા, બિપિન સામજી સુથાર (ધ્રંગ)ના બહેન,
વાલજી કાનજી, કારૂ કાનજીના ભાભી, કેતન, યોગેશ, રોહિત, સંદિપના મોટી મા, ખુશાલ, વિશાલ,
ખુશાંત, મિતાંશના દાદી તા. 3-10-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર હરીભાઇ ધનજીના નિવાસસ્થાને કેવલ હોમ્સ માધાપર ખાતે.
માધાપર : મારૂ કંસારા સોની અમૃતલાલ મુરજી સાકરિયા (ઉ.વ.65) તે દેવકાબેન મુરજી સાકરિયાના
પુત્ર, સ્વ.
બચુબેન ત્રિભુવનદાસ સોની (માંડવી), સ્વ. ગ્રીષ્માબેન ખીમજીભાઇ
સોની (મથલ), સ્વ. પ્રભાબેન ધરમશીભાઇ સોની (ઘડાણી), સ્વ. શાંતિ મુરજી (રવાપર), ત્રિકમદાસ મુરજી (માધાપર),
ત્રિવેણીબેન દિનેશભાઇ સોની (ડુંગરપુરરાજ), સ્વ.
જેન્તીભાઇ, જયાબેન દિલીપભાઇ સોની (ડીસા)ના ભાઇ, સવિતાબેન શાંતિલાલ (રવાપર), કાંતાબેન ત્રિકમદાસ (માધાપર)ના
દિયર, હર્ષિદાબેન હરેશભાઇ સોની (દહીંસરા), અશ્વિનભાઇ શાંતિલાલ (મહામંત્રી ભાજપ નખત્રાણા), દિલિપભાઇ,
દક્ષાબેન અરુણભાઇ સોની (ભુજ), મીનાબેન સાગરભાઇ
સોની (વડોદરા), તુલેશભાઇ, મુકેશભાઇ (માધાપર),
રક્ષાબેન કલ્પેશભાઇ સોની (માધાપર)ના કાકા, જિજ્ઞાબેન,
કિરણબેન, પૂજાબેન, મિતલબેનના
કાકાજી સસરા તા. 3-10-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-10-2026ના સોમવારે સોની સમાજવાડી માધાપર ખાતે સાંજે 4થી 5.
કોઠારા-માનપુરા : નારાણભાઇ તુલશિયાભાઇ પરગડુ (ઉ.વ. 53) તે ધનબાઇ તુલશિયાભાઇ પરગડુના
પુત્ર, મંગાભાઇ (નખત્રાણા), ગાંગજીભાઇ,
પરમાબાઇ ખીમજીભાઇ સીજુ (છાડુરા)ના ભાઇ, સામતભાઇ
ડોસા પરગડુ (કોઠારા), કેસા ડોશાભાઇ પરગડુ (નેત્રા)ના ભત્રીજા,
બુધાભાઇ સામત, વાલજી સામત, રમેશ તેજા પરગડુ (નેત્રા),
દિનેશ કેસા પરગડુ (નેત્રા), શિવજી કેસાના
કાકાઇ ભાઇ, નીતીન ગાંગજી પરગડુ, હિના,
જયશ્રી, રાજેશ મંગાભાઇ, પરેશ
મંગાભાઇ તથા લીલાધર રમેશ, દિપક બુધાના કાકા તા. 4-10-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા. 8-10-2026ના ગુરુવારે તેમજ ઘડાઢોળ પાણી
તા. 9-10-2026ના નિવાસસ્થાને.
નાની ખોંભડી (તા. નખત્રાણા) : જાડેજા સુરતાનજી ભીમજી (ઉ.વ. 67) તે સ્વ. માધુભા ભીમજી, સ્વ. રૂપસંગજી ભીમજી, લાખુભા વિસાજીના ભાઇ, દાદુભાના પિતા, કારૂભા, મુરુભા, ચાધુભા,
ભીખુભા, દાનુભા, ખીરુભાના
કાકા તા. 3-10-2026ના
અવસાન પામ્યા છે. બેસણું ક્ષત્રિય સમાજવાડી
નાની ખોંભડી ખાતે નિવાસસ્થાને.
અવધનગર : મૂળ મોટા બંદરાના વીરબાઇ બુદ્ધા વારસુર (ઉ.વ.98) તે સ્વ. બુદ્ધા રૂપા વારસુરના
પત્ની, સ્વ. લધુ રૂપા, આલુ વિરમ,
કાંયા વિરમના ભાભી, રાજીબેન આતુ મંગરિયા (ભુજોડી),
પ્રેમજી બુદ્ધા, ખેતશી બુદ્ધા, નારાણ બુદ્ધા વારસુરના માતા, સ્વ. જખુ હલુ મણોઢિયાના
પુત્રી, સ્વ. વેલજી, સ્વ. લધા, સ્વ. હરજી જખુ કણોઢિયા, મઘીબેન કમા ખોખર (ખંભરા)ના બહેન,
પ્રતાપ લધુ, કાંતાબેન બાબુલાલ બળગાના મોટી મા,
સ્વ. કાંતાબેન, લખીબેન, જયાબેન,
ભાવના અને આત્મારામ નારાણ મંગરિયાના સાસુ, સ્વ.
નરેશ, સાવિત્રી રાજેશ લોંચા, મહેન્દ્ર,
રસીલા દિલીપ બળિયા, સ્વ. મનીષા, પૂજા, રીધુ,
ભરત, ક્રિસ, મોક્ષ,
મન્નતના દાદી, રમેશ, જશોદા
વિજય બળગા (ભુજ), કાંતિ, વિનોદના નાની તા.
4-10-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા. 6-10-2026ના આગરી તા. 7-10-2026ના પાણી અવધનગર નિવાસસ્થાને, બેસણું તા. 6-10-2026ના 5થી 6.
ડોણ (તા. માંડવી) : રાયમા સિકંદર બાવા (ઉ.વ.35) તે મ. રાયમા હસન આમદના પુત્ર, મ. રાયમા જુસબ આમદ, મ.
રાયમા ઈભલા આમદ, રાયમા
હાજી સતાર યાકુબ (ભુજ)ના ભત્રીજા, જુણેજા ભચુ સીધીક (રાયણ)ના
જમાઈ, આદમ, હાસમ, કાસમ, સુલતાન, ઇમરાન, અલ્તાફ, અસ્લમ (માજી સરપંચ), ઓસમાણ,
અબ્દુલ ગનીના ભાઈ તા. 4-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-10-2026ના મંગળવારે સવારે 10થી 11 મસ્જિદ ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) : જાડેજા જગદીશસિંહ નારૂભા (ઉ.વ.52) તે સ્વ.નારૂભા વિશ્રામજીના
પુત્ર, વિશ્વરાજસિંહના પિતા, ગમુભા, વેલુભા, દશરથસિંહના ભાઇ,
બાબભા (પ્રભાતસિંહ), મહિપતસિંહ, સ્વ. હરૂભાના ભત્રીજા, રવુભા, માનુભા,
દિલુભા, સુરેશસિંહ, સહદેવસિંહ,
ભૂપેન્દ્રસિંહ, મહાવીરસિંહ, બકુલસિંહ, કિશોરસિંહ, રાજદીપસિંહ,
સ્વ. જિતેન્દ્રસિંહના પિતરાઇ ભાઇ, નરેન્દ્રસિંહ
(માસ્તર), નરેન્દ્રસિંહ ગમુભા, ઋષિરાજસિંહ,
જયરાજસિંહ, નિર્મળસિંહના કાકા, નૈતિકસિંહ, દીક્ષિતસિંહના દાદા બાપુ તા. 3-10-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 14-10-2026ના બુધવારે નિવાસસ્થાને, આયોવર તા. 8-10-2026ના ગુરુવારે, સાદડી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે તા. 5-10-2026ના સોમવારથી ગુરુવાર સુધી ગુંદિયાળી
ખાતે.
નલિયા (તા. અબડાસા) : મૂળ મોટી વિરાણી હાલે નાગપુર રાજુલભાઇ
શેઠ (ઉ.વ. 46) તે ગં.સ્વ. માલતીબેન કનૈયાલાલ
શેઠના પુત્ર, હીનાબેનના પતિ,
પ્રાશુના પિતા, મનોજભાઇ (ભરૂચ), રીટાબેન (મેનાબેન-નલિયા),
વીણાબેન બિપિનભાઇ (નાગપુરા), જિજ્ઞાબેન
ચંદ્રેશભાઇ (મોરબી)ના બનેવી, સ્વ. ભાણજીભાઇ નારાણદાસ (ડોમ્બીવલી),
માણેકલાલ નારાણદાસ (વલસાડ), સ્વ. જેન્તીલાલ નારાણદાસ
(ભુજ)ના જમાઇ તા. 3-10-2026ના
નાગપુર ખાતે અવસાન પામ્યા છે. સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 5-10-2026ના સાંજે 4થી 5 કચ્છી માહેશ્વરી સમાજવાડી મોટા ભર ફળિયા નલિયા ખાતે.
વરાડિયા (તા. અબડાસા) : લુહાર ખૈરુનીસાબાનુ (ઉ.વ. 47) તે મોહમ્મદશરીફ હાજી અલીમામદના
પત્ની, અબ્દુલ્લાહ, આમદ,
અનવર હુસૈન અને મુસાના ભાભી, યાસીરના માતા,
હસનૈન (ચિયાસર) તથા ઇરફાન (દેવપર યક્ષ)ના સાસુ તા. 3-10-2026ના અવસાન પામ્યા છે. તાજિયત
તા.4-10-2026થી તા. 6-10-2026 રવિ, સોમ અને મંગળવાર ત્રણ દિવસ નિવાસસ્થાન વરાડિયા
ખાતે.
વરાડિયા (તા. અબડાસા) : રવીન્દ્રસિંહ જટુભા જાડેજા (ઉ.વ.53) તે જાડેજા હરપાલસિંહ જટુભા
તથા ઝાલા જનકબા (ઉધલ)ના નાના ભાઇ, દિવ્યાબા
ઇશ્વરસિંહ સોઢા (વેડહાર નાની), ગોપીબા, ધર્મરાજસિંહના કાકા તા. 3-10-2026ના અવસાન પામ્યા છે.
બેસણું વરાડિયા આથમણા દરબાર ગઢની ડેલી ખાતે. ધાર્મિક ક્રિયા તા. 13-10-2026ના મંગળવારે નિવાસસ્થાન ખાતે.ઐઐ
થાણે (મુંબઇ) : મૂળ ભુજના મનહરલાલ રાઘવજી ઝવેરી (ઉ.વ. 78) તે સુલોચનાબેનના પતિ, સિદ્ધાર્થ, પૂર્વી મહેતાના
પિતા, મિનલ ઝવેરી, રાજીવ મહેતાના સસરા,
પ્રતિમાબેન અનિલભાઇ વોરા, સ્વ. નીતિનભાઇ રાઘવજી
ઝવેરી, સ્વ. લલિતભાઇ આણંદજી ઝવેરી, સ્વ.
ભારતીબેન મહેન્દ્રભાઇ શાહના ભાઇ, સ્વ. સુરજમણિબેન જગજીવનભાઇ મેહતાના
જમાઇ તા. 1-10-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લો.વ્ય. બંધ છે.
મુલુન્ડ (મુંબઇ) : પ્રવીણચંદ્ર ગાંધી (ઉ.વ. 87) તે સ્વ. જગજીવનદાસ ગોવિંદજી ગાંધી (સમઢિયાળા)ના પુત્ર, શકુંતલાબેનના પતિ, દિપકભાઇ, રાજેશભાઇ, ચેતનભાઇ, ફાલ્ગુનીબેનના પિતા, સ્વ. ભોગીલાલ, સ્વ. ઉત્તમચંદ, સ્વ. પોપટલાલ, સુરેશભાઇ, સ્વ. લીલાવતીબેન, રંજનબેન, સ્વ. સરોજબેનના ભાઇ, સ્વ. કપૂરચંદ પાનાચંદ દોશીના જમાઇ તા. 4-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-10-2026ના બપોરે 2થી 4, 401 વિકાસ એપાર્ટમેન્ટ, એન.એસ. રોડ, ઓપોઝિટ કમલા નેહરુ શોપિંગ સેન્ટર મુલુન્ડ (5.) ખાતે.