ભુજ : મુંજાલભાઈ ગૌરીશંકર જોશી (ખીયેરા) (ઉ.વ. 78) તે સ્વ. કમળાબેન તથા સ્વ. ગૌરીશંકરભાઈના
પુત્ર, આનંદગૌરીબેનના પતિ, જયદીપ
જોશી (સીસીટીવી કેમેરાવાળા), નીલ જોશી (પ્રોફેસર, ગાંધીનગર)ના પિતા, જયશ્રી જયદીપ જોશી (રામાણિયા હાઈસ્કૂલના
આચાર્ય), ભૂમિકા નીલ જોશીના સસરા, સ્વ.
ચંદ્રકાંતભાઈ, અશોકભાઈના ભાઈ, મોહિનીબેન
અશોકભાઈના જેઠ, સ્વ. ધીરજભાઈ રેવાશંકર જોશી, સ્વ. રેવાશંકર પરમાનંદભાઈ જોશીના જમાઈ, સ્વ. મૂળજી જેઠુના
પૌત્ર, સ્વ. વેલજી જોશી (મોથાળા)ના દોહિત્ર, દર્શન, જીતના મોટાબાપા, વેદાંશી,
પ્રિયાંશી, જયતી, ખુશાલ,
રિવા, આરુષના દાદા, બાબુલાલ
શંકરલાલ ત્રિવેદી, ગભરુભાઈ કરમસીભાઈ કથીરિયાના વેવાઈ,
સ્વ. કરસનદાસ વેલજી જોશી (ઓરંગાબાદવાળા), સ્વ.
જયશંકર વેલજી જોશી (મોથાળા)ના ભાણેજ, હેમેન્દ્ર, પ્રદીપ, હરેશ, જિતેન્દ્ર,
શિરીષ, અશ્વલેખા, ત્રિલોચના,
પ્રજ્ઞા, હેમંગના અને ચારુલતાના બનેવી તા. 4-10-2026ના પામ્યા છે. બેસણું તા. 6-10-2026ના મંગળવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : મંધરા ઇશાક નૂરમામદ (ઉ.વ. 86) તે મ. અલીમામદ (ભાડઇ), મંધરા આમદ (નયાવાસ), ઇસ્માઇલ
(ગની)ના ભાઇ, ફકીરમામદ, અબ્દુલ,
મામદ, હમીદના પિતા, કુરેશી
ફકીરમામદ (ભદ્રેશ્વર)ના સસરા, ચવાણ અધ્રેમાન, રજાક સોતાના મામા, ગફુર, સલીમ,
દાઉદના મોટાબાપા, મ. ચવાણ અલીમામદ (નાગ્રેચા),
સોતા આમદ (ભદ્રેશ્વર)ના સાળા, ફેઝલ, સાયદ, જાહીર, આહીલના દાદા તા. 5-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 7-10-2026ના બુધવારે સવારે 10થી 11 અલહુન્દા મસ્જિદ, સંજોગનગર, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ ગંગોણના ગં.સ્વ. રાધાબેન શિવરાજભાઇ ભોજગ (ગઢવી)
(ઉ.વ. 73) તે નીલેશભાઇ, બીનાબેન નરેન્દ્રભાઇ બાટી (માધાપર),
વિનોદભાઇના માતા, સ્વ. મોમાયાભા જેઠાભા બાટી (સાંયરા)ના
પુત્રી, રાજેશભા માલસુરભા ભોજગ (ભુજ)ના ભાભી, આસ્થા, અંજલિ, પ્રણવ, દિશાંતના દાદી, યશ્વી, કાવ્યાના
નાની તા. 4-10-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 8-10-2026ના
સાંજે 5થી 6 સોનલધામ, ગાંધીધામ
ખાતે. લૌકિક વ્યવહાર તા. 8-10-2026 સુધી.
મુંદરા : મૂળ જબલપુરના લાછુબેન હંસરાજ ધોળુ (ઉ.વ. 100) તે સ્વ. હંસરાજ ખીમજી ધોળુના
પત્ની, છગનભાઈ, ડાહ્યાભાઈ,
રમેશભાઈ, કાંતાબેન (કિસાનપુર), લીલાબેન (બિદડા), વિમળાબેન (ગોધરા)ના માતા, સ્વ. વેલાબેન, મંજુલાબેન, વનિતાબેનના
સાસુ, સ્વ. નાનજીભાઈ, હરદાસભાઈ,
મોઘીબેન (ગઢશીશા), સવિતાબેન (રાયણ)ના ભાભી,
સ્વ. રૂડીબેન, મોઘીબેનના જેઠાણી, ઉકાણી વાલજી મેઘજી (જબલપુર)ના પુત્રી, ગાવિંદભાઈ દિવાણી
(કિસાનપુર), રવિલાલભાઈ માકાણી (બિદડા), શાંતિભાઈ વાસાણી (ગોધરા)ના સાસુ, સ્વ. સુરેશભાઈ,
મુકેશ, સંજય, દિનેશ,
ચંદુલાલ, નીતિન, પ્રકાશ,
સરલાબેન (ગાંધીધામ), પ્રવીણાબેન (બિદડા),
રમીલાબેન (દુર્ગાપુર)ના દાદી તા. 4-10-2026ના પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 6-10-2026ના મંગળવારે સવારે 9થી 12 અને બપોરે 3થી 5 પાટીદાર સનાતન
સમાજવાડી, ઘનશ્યામ પાર્ક-2, મુંદરા ખાતે.
સેડાતા (તા. ભુજ) : હિંગોરા યાકુબ હારૂન (ઉ.વ. 60) તે હિંગોરા અદ્રેમાન હારુન, અબ્દુલના ભાઇ, હિંગોરા
ઇબ્રાહિમ, જાવેદ, ઇલિયાસના કાકા તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 7-10-2026ના સવારે 10થી 11 નિવાસસ્થાન સેડાતા (તા. ભુજ) ખાતે.
ઝીંકડી (તા. ભુજ) : રાણીબેન રૂપાભાઇ ખાસા (ઉ.વ. 105) તે સ્વ. રૂપાભાઇ બિજલભાઇ ખાસા
(શેઠ)ના પત્ની, પાંચાભાઇ, સ્વ. ગોપાલભાઇ, સ્વ. ધનજીભાઇ, વાલજીભાઇ,
સ્વ. કાનજીભાઇ, માવજીભાઇ, પુરીબેન, ધુનીબેનના માતા તા. 5-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન ઝીંકડી ખાતે.
ચંદિયા (તા. અંજાર) : દિવાળીબેન વિરજીભાઇ બાંભણિયા (સોરઠિયા)
(ઉ.વ. 59) તે સ્વ. વિરજીભાઇ રામજીભાઇ
બાંભણિયાના પત્ની, ગં.સ્વ. સતીબેન
મેઘજીભાઇ ચોટારાના પુત્રી, દિલીપભાઈ, સુનીલભાઈ,
ચેતનાબેનના માતા, હિનાબેન, નિશાબેન, સુરેશભાઈના સાસુ, સ્વ.
વાલીબેન રામજીભાઇ બાંભણિયાના પુત્રવધૂ, કંકુબેન, વનિતાબેનના દેરાણી, દેવજીભાઇ, વિશ્રામભાઈના
નાના ભાઈના પત્ની, ગં.સ્વ. જયશ્રીબેન, ગંગાબેનના
જેઠાણી, નાનજી બાંભણિયા, શામજીભાઈ બાંભણિયા,
સ્વ. શાંતિબેન મેઘજીભાઈ વાઘમશી, ગં.સ્વ. નબુબેન
વેલજીભાઇ હડિયાના ભાભી, મણિબેન, હંસાબેનના
નણંદ, જેન્તીભાઇ ચોટારા, પ્રેમજીભાઈ ચોટારાના
બહેન, વંશ, ફોરમ, વિહાંગી, દર્શી, ક્રિયાના દાદી
તા. 3-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-10-2026ના બુધવારે સવારે 10થી 11 મચ્છોયા આહીર સમાજવાડી, સરકારી માધ્યમિક શાળાની સામે, ચંદિયા (તા. અંજાર) ખાતે.
ચાંદ્રાણી (તા. અંજાર) : અબોટી (જોશી) ઘનશ્યામભાઈ જોશી (ઉ.વ.
58) તે ગં.સ્વ. પુષ્પાબેન છગનલાલ
જોશીના પુત્ર, શિલ્પાબેનના પતિ,
સ્વ. નવીનભાઈ (નલિયા), દિલીપભાઈ (વાયોર),
પ્રવીણાબેન મનોજભાઈ (નલિયા), હંસાબેન જયેશભાઈ
(અંજાર)ના ભાઈ, ગં.સ્વ. પ્રતિમાબેન (નલિયા), રમીલાબેન (વાયોર)ના દિયર, પારસ (મનાક્ષિયા કોટેજ મેટલ),
દૃષ્ટિના પિતા, ગં.સ્વ. સાકરબેન શંકરલાલ અબોટીના
દોહિત્ર, લતાબેન માધવજીભાઈ અબોટીના ભાણેજ, ગં.સ્વ. દમયંતીબેન રમેશચંદ્ર અબોટી (નલિયા)ના જમાઈ, સ્વ.
નિર્મલ, મિથુન, અલ્પાબેન હિતેષભાઈ (નખત્રાણા),
પવિત્રાબેન નંદિશભાઈ (અંજાર)ના બનેવી તા. 4-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 6-10-2026ના
મંગળવારે સાંજે 4થી 5 શંકર ભગવાનના મંદિર, જૂની ચાંદ્રાણી (તા. અંજાર) ખાતે.
મસ્કા (તા. માંડવી) : રાજગોર રતિલાલ માકાણી (ઉ.વ. 65) તે સ્વ. ઝવેરબેન ગોપાલજી કુંવરજી
માકાણીના પુત્ર, ગીતાબેનના પતિ,
શૈલેષ, કિશોર, આનંદ,
લવ, વર્ષાબેનના પિતા, નારાણજી,
ગં.સ્વ. પ્રફુલ્લાબેન ચંદુલાલ નાગુ, જ્યોતિબેન
દિનેશ મોતાના ભાઈ, ભારતીબેનના જેઠ, સ્વ.
મીઠાભાઈ વેલજી ગાવિંદજી મોતાના દોહિત્ર, મીનાબેન, કોમલબેન, સંજનાબેન, લધાશંકર મોતાના
સસરા, ગં.સ્વ. જયાબેન જટાશંકર માકાણી (દ્વારકા), સ્વ. મીઠાબાઈ, સ્વ. કેસરબાઈ, સ્વ.
સુંદરબાઈ, ગં.સ્વ. મણિબાઈ, ગં.સ્વ. ઝવેરબાઈ,
સ્વ. વેલબાઈ, સ્વ. રાધાબાઈ, ગં.સ્વ. પ્રેમિલાબાઈ, સ્વ. જવેરબાઈ, સ્વ. શાંતાબાઇના ભત્રીજા, તન્વીબેન ધૈર્ય મોતા,
શાંતિલાલ, અંબા, દીક્ષિતાના
કાકા, અશોક, સંજય, ભાનુબેન, હેમલતાબેન, રમીલાબેનના
કાકાઈ ભાઈ, સ્વ. જમણાબાઈ કાકુભાઈ પરસોત્તમ નાગુ (બિદડા)ના જમાઈ,
સ્વ. હરિલાલ, વિનોદભાઈ, સ્વ.
સરસ્વતીબેન બાબુલાલ, ગં.સ્વ. મંજુલાબેન મોહનલાલ, કસ્તૂરબેન છગનલાલના બનેવી, ગં.સ્વ. હેમલતાબેન,
મંજુલાબેનના નણદોયા, હિંમત, મનીષ, તન્વી, જિજ્ઞેશ, વૈશાલી, જીનલના ફુવા તા. 5-10-2026ના પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 7-10-2026ના
બુધવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.
નાગ્રેચા (તા. માંડવી) : જાડેજા (રેલડિયા) મધુભા ભાણજીભા (ઉ.વ.
68) તે સ્વ. ભાણજીભા ખેંગારજીના
પુત્ર, બુધુભા ભાણજીભા, રણજિતાસિંહ, હરિસંગજી, રામસંગજી, સોઢા
જામબા કાકુભા (ખૂડા), સોઢા આનંદબા વેસલજી (ખૂડા), નરેન્દ્રાસિંહ, બનુભા, મેઘરાજજી,
રામસંગજીના ભાઈ, નરપતસિંહ, વિક્રમાસિંહ, પ્રવીણાસિંહ, વીરેન્દ્રાસિંહ, અજિતાસિંહના
મોટાબાપુ, નરેન્દ્રાસિંહના નાના તા. 5-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 8-10-2026ના તથા ઉત્તરક્રિયા તા. 15-10-2026ના ગુરુવારે નિવાસસ્થાન નાગ્રેચા
ખાતે.
કાઠડા (તા. માંડવી) : ગઢવી લાછબાઈ સાંગા કાનાણી (ઉ.વ. 85) તે સ્વ. સાંગા કાનુડા કાનાણીના
પત્ની, પુનશીભાઇ, આશાભાઈ,
દેશાબેન, મલીબેન (ભુજ), સોનબાઇબેન,
દાઇયાબેનના માતા, સ્વ. જખુભાઇ કોઠારીના પુત્રી,
નારાણ, કરણ, રામશ્રીબેન,
રામ, જસરાજના દાદી, તુષાર,
અક્ષય, મનયના પરદાદી તા. 5-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 6-10થી 8-10 (ત્રણ દિવસ) નિવાસસ્થાન વાડી
વિસ્તાર ખાતે તથા ઉત્તરક્રિયા પાણી તા. 15-10-2026ના તે જ સ્થળે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : રમણીકભાઇ ભગત (ઉ.વ. 66) (પૂર્વ ઉપસરપંચ) તે સ્વ. લક્ષ્મીબેન
અને સ્વ. શામજીભાઇના પુત્ર, સરલાબેન (પૂર્વ
સરપંચ)ના પતિ, સ્વ. ડાયાલાલ, સુરેશભાઇ,
શિવદાસભાઇ, સ્વ. વિનોદભાઇ, ચંદુલાલભાઇ, ઇશ્વરલાલ, લીલાબેન
મોહનભાઇ નાયાણીના ભાઇ, દીપક, મિતેષના પિતા,
શિવાનીબેન, કિરણબેનના સસરા, જ્યોતિ, શિવમ, હીરના દાદા તા. 5-10-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 6-10-2026ના સવારે 8.30 કલાકે નિવાસસ્થાનેથી નીકળશે.
સાદડી સવારે 8.30થી 10.30 અને બપોરે 3.30થી 5.30 નિવાસસ્થાને.
સાંયરા-યક્ષ (તા. નખત્રાણા) : મહેશ્વરી મગન શિવજી ફુલિયા (ઉ.વ.
42) તે સ્વ. ખેતબાઇ શિવજીના પુત્ર, અશોક બિજલ (સામત્રા)ના જમાઇ, રમેશ, માનબાઇ ખમુ (મુરૂ), સોનબાઇ
મોહન (સાંયરા-યક્ષ), પુરબાઇ કાનજી (મુરૂ), રતનબાઇના ભાઇ, રોહિત, આનંદી,
વૈભવના પિતા, હીરબાઇના પતિ, મુકેશ, સંજય, બાબુલાલના કાકા,
હંસા, રસીલા, જાગૃતિ,
પૂનમ, જ્યોતિના મામા તા. 4-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન સાંયરા-યક્ષ ખાતે.
ધોળાવીરા : દેવીબેન નારણભાઇ ઢીલા તે નારણ ગોપારાના પત્ની, દર્શન, હરિઓમ,
કાર્તિકના માતા, વર્ષા અને ઉર્મિના સાસુ,
ચાવડા બધીબેન સવાભાઇના પુત્રી તા. 2-10-2026ના અવસાન પામ્યા છે.
કચ્છી લોહાણા : કચ્છ વાંઢના જયંતિલાલ ઠક્કર (અનમકઠ) (ઉં. 76) તે હરિરામ ધરમશીના પૌત્ર, સ્વ. ઝવેરબેન પુરુષોત્તમ અનમકાઠ ઠક્કરના પુત્ર,
જયશ્રી (ભગવતી)ના પતિ, દયાળજી માવજી કક્કડ રતડીયાના
જમાઈ, મયુર, મનીષ, ચિરાગના પિતા અવસાન પામ્યા છે.