ભુજ : મધુકાંત વલ્લભદાસ રાયસોની (કચ્છસત્તા) તે મૃદુલતાબેનના
પતિ, સ્વ. દમયંતીબેન વલ્લભદાસ રાયસોનીના પુત્ર,
ગં.સ્વ. સ્નેહલતા ખોડીદાસ ઉદેશી (મોરબી), સ્વ.
જિતેન્દ્ર વલ્લભદાસ ભાટિયા (જીતુ) (કચ્છ ઉમંગ)ના ભાઈ, પીના,
લીનાના પિતા, અભય, ઝૂલીના
મામા, દર્પણ, પ્રિયંકા, સ્નેહાના કાકા તા. 3-10-2026ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે.
ભુજ : મૂળ ભદ્રેશ્વરના રવિભાઇ મોહનભાઇ બારોટ તે બચુબેન મોહનભાઇના
પુત્ર, ગીતાબેનના પતિ, ભૂમિ અને
પાર્થના પિતા, સ્વ. ધવલ, વિજયભાઇના ભાઇ,
ગં.સ્વ. માધુબેનના જેઠ, હેમ, નિરાલી, જીયાંશીના મોટાબાપા, શાંતિલાલ
(ભીમાસર)ના જમાઇ તા. 3-10-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-10-2026ના સાંજે 4થી 5 સોનલ માતાજીનું મંદિર, સોનલનગર, કૈલાશનગરની બાજુમાં,
રેઈનબો સ્કૂલની સામે,
ભુજ ખાતે.
ભુજ : મનુભાઇ મૂળજીભાઇ ઠક્કર (ડાભીવાળા) તે રાજભાઇ ઠક્કર (અખાણી)ના
પિતા, ચંદ્રકાન્તભાઇ, સ્વ. મુકેશભાઇ,
કિશોરભાઇ (સહકાર મેડિકલ), ભરતભાઇ, સ્વ. રાજુભાઇ, રમેશભાઇના મોટા ભાઇ તા. 2-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું
(પ્રાર્થનાસભા) તા. 4-10-2026ના
રવિવારે સાંજે 4થી 5 યક્ષ મંદિર (મેઇન ગેટ), ભોજનાલયની ઉપર, માધાપર ખાતે.
ગાંધીધામ : કે. બર્નાર્ડ માથાઈ (ઉ.વ. 78) (નિવૃત્ત સાર્જન્ટ, ભારતીય વાયુસેના, નિવૃત્ત
સબ ઇન્સ્પેક્ટર ટ્રાફિક, દીનદયાળ પોર્ટ ઓથોરિટી) તે ગ્રેસીના
પતિ, બિસ્મિ (સેન્ટ ઝેવિયર્સ), જાસ્મિ
(યુએસએ)ના પિતા, વિન્સેન્ટ કોલાસો (ઇન્કમ ટેક્સ), જેસ્સે ગોપુરન (યુએસએ)ના સસરા, એશલિન, એન્જેલો, સોફિયા, સોલોમન,
આશ્નાના નાના તા. 3-10-2026ના અવસાન પામ્યા છે. અંતિમવિધિ તા. 5-10-2026ના સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન `િમરેકલ',
પ્લોટ નં. 270/271, એન્ટિકા
ગ્રીન્સ, સર્વે નં. 156, મેઘપર-બોરીચીથી.
આદિપુર : મૂળ મંજલના સારસ્વત બ્રાહ્મણ પરેશ જોષી (ઉ.વ. 53) (ગાંધીધામ મહાનગરપાલિકા, રામદાસ હનુમાનજી મંદિરના ભૂતપૂર્વ પૂજારી) તે
ગં.સ્વ. સુશીલા (જવેરબેન) શંકરલાલના પુત્ર, ઉમાબેનના પતિ,
સ્મિત, મોનાકના પિતા, હેત્વી
રાજેશભાઈ જોષીના સસરા, સ્વ. મણિબેન મૂળજીભાઈ ખેરાજ ટપરિયા (શેરડી)ના
દોહિત્ર, સ્વ. મૈયામા વિઠ્ઠલદાસભાઈના પૌત્ર, સરોજબેન બિપીનભાઈ, મંજુલાબેન જિતેન્દ્રભાઈ , સ્વ. પ્રદીપભાઈ (પા.પુ.)ના ભાઈ, પૂજાબેન (શકુંતલા)ના
દિયર, નિધિ રૂચિતભાઈ (અંજાર), ડો. ઊર્મિ
વિનીતભાઈ (ભુજ), ખુશીના કાકા, સ્વ. રામજીભાઈ,
સ્વ. બકુલમારાજ, સ્વ. શાંતાબેન પ્રતાપભાઈ (વિરાણી)ના
ભત્રીજા, દિલીપભાઈ, ઉષાબેન કનૈયાલાલ (ભુજ),
પ્રકાશભાઈ, ચેતનાબેન દિલીપભાઈ (ઘડુલી),
ભરતભાઈના કાકાઈ ભાઈ, ગં.સ્વ. ભાનુબેન પ્રેમજી પુરખા
(રવાપર)ના જમાઈ, પ્રકાશભાઈ, સ્વ. રસીલા
મહેશભાઈ રતનેશ્વર, સ્વ. કૌશલ્યાબેન જિતેન્દ્ર ગાવડિયા,
સ્વ. માલતીબેન રાજેન્દ્ર ખીંયરા, શર્મિલાબેન કિશોરભાઈ
ખટરિયા, ભાવનાબેન મૂળશંકર સોનપારના બનેવી, ત્રિલોક, દીપ્તિ અમિતભાઈ જોશી (સુરત), મિતેષ, સૌરભના મામા, ગં.સ્વ. પુષ્પાબેન
પ્રેમજીભાઈ જોષી (આદિપુર), સ્વ. વિજયાબેન મોહનભાઈ જોષી (ભુજ),
સ્વ. ભરતભાઈ (શેરડી), સ્વ. મંગળાબેન ધનસુખભાઈ
(ભુજ), સ્વ. સરલાબેન શશિકાંત (વરસામેડી)ના ભાણેજ તા. 2-10-2026ના અવસાન છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 5-10-2026ના સોમવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, શાક માર્કેટ પાસે, આદિપુર ખાતે.
અંજાર : રાયમા સોહિલ (ઉ.વ. 35) તે ફકીરમામદ વિરમના પુત્ર,
અસમલ, ઇમરાનના ભાઇ, ફરહાનના
પિતા, મ. સીદિક, દિલાવર, રજાક, અસગર, હમજા, હાજી ઇલિયાસ, હાજી મામદ (પેટન), હાજી નૂરમામદ, અબ્દુલના ભત્રીજા, અબ્દુલ, રફીક, ઉમર, અબ્બાસ, અકબર, ઓસમાણ, જુબેર, અનવર, અબ્બાસ, વસીમના કાકાઇ ભાઇ, મામદ ઇસ્માઇલ (પીપરાળા)ના જમાઇ,
ઇશબ, રહીમ, મોઇઉદ્દીનના ભાણેજ
તા. 3-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 6-10-2026ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન રાયમા ફળિયા, પોસ્ટ ઓફિસ પાસે, અંજાર ખાતે.
અંજાર : મૂળ સાવરિયા (જિ. રાજસ્થાન)ના દરબાર મહેન્દ્રસિંહ દશરથસિંહ
(પીજીવીસીએલ) (ઉ.વ. 54) તે દરબાર
હિતેન્દ્રસિંહ, કેવલસિંહ, કરણસિંહના પિતા, પુષ્પાબાના પતિ, નીતિનસિંહ, સ્વ. દિનેશસિંહ, સ્વ.
મીનાબેન અમરસિંહ, સાધનાબા પ્રતાપસિંહ, રાધાબા
શંકરસિંહના ભાઇ તા. 2-10-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-10-2026ના સોમવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન
પ્લોટ નં. 31, રાધાનગર, આદિપુર રોડ ખાતે.
અંજાર : સારસ્વત બ્રાહ્મણ સાયલ પ્રતાપ જોશી (ઉ.વ. 72) તે સ્વ. જમનાબેન વિઠ્ઠલદાસ
અંબારામ જોશી (જરીયા/ધનબાદ)ના પુત્ર, સ્વ. મીના (મહેશ્વરી)ના પતિ, હેતલ (નાગપુર), શ્વેતા (રાયપુર)ના પિતા, જયશ્રીબેન પ્રવીણભાઈ જોશીના
દિયર, જયેશ (આદિપુર), તુષાર પ્રવીણ જોશી
(રાયપુર)ના કાકા, સ્વ. વૃજલાલ અંબારામ જોશી અને લક્ષ્મીબેનના
ભત્રીજા, સ્વ. પ્રવીણભાઈ જોશી (રાયપુર), સ્વ. મૃદુલા ચંદ્રકાંત જોશી, સ્વ. દમયંતીબેન ભૂપેન્દ્ર
જોશી, પુષ્પા ચંદ્રકાંત જોશી, સરોજ સુભાષ
પંડયા, બીના ચંદ્રકાંત જોશી, ભાવના ભરત
પંડયાના ભાઈ, સ્વ. દયારામ નારણજી (તુણા)ના દોહિત્ર, સ્વ. નારાયણભાઈ શિવદાસ પંડયાના જમાઈ તા. 2-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
અને લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : જયેશ જોષી-98250 36217, 98795
89264.
મુંદરા : મંજુલાબેન જંગમ (સંતોષી મા મંદિરના પૂજારી) (ઉ.વ. 96) તે સ્વ. સામજીદેરૂ શંકરદેરૂના
પત્ની, રમેશદેરૂ, સ્વ. હસમુખદેરૂ,
અશ્વિનદેરૂ, દમયંતીબેન હીરાદેરૂ, સ્વ. રમાબેન મૂરજીદેરૂ, મીનાબેન દિલીપદેરૂ, અરૂણાબેન જિતેન્દ્રદેરૂના માતા, કસ્તૂરબેન રમેશદેરૂ,
રેખાબેન હસમુખદેરૂના સાસુ, દામજીદેરૂ, મગનદેરૂ, હરિકુંવરબેનના ભાભી, વનિતાબેન
દામજીદેરૂ, જનકબેન મગનદેરૂના જેઠાણી, પ્રકાશદેરૂ,
સ્વ. હર્ષદદેરૂ, નીલમબેન વિજયદેરૂ, ભાવનાબેન ભરતદેરૂ, ભાવિકાબેન હિતુદેરૂ, કોમલબેન સચિનદેરૂ, મીનાબેન, અનિતાબેનના
મોટીમા, દીપકદેરૂ, ધર્મિષ્ઠાબેન,
ચેતનદેરૂ, દીપાબેન, જ્યાતિબેનના
દાદી તા. 2-10-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-10-2026ના સોમવારે બપોરે 3થી 5 નિવાસસ્થાન
સંતોષી માતાજીના મંદિરની બાજુમાં, મુંદરા
ખાતે.
નખત્રાણા : મૂળ રસલિયાના ચંદ્રકાંત જેઠાલાલ સચદે (ઉ.વ. 49) તે સ્વ. ગોદાવરીબેન હરિરામ
સચદેના પૌત્ર, ગં.સ્વ. ઝવેરબેન,
સ્વ. જેઠાલાલ હરિરામ સચદેના પુત્ર, સ્વ. પ્રભાબેન
શંભુરામ ગણાત્રા (મૂળ તેરા હાલે મુંબઈ)ના દોહિત્ર, લીનેશ,
રાજ, ગીતાબેન જતિનભાઈ ચંદે (મજગામ-મુંબઇ)ના ભાઇ,
સ્વ. કાંતિલાલ હરિરામ સચદે, સ્વ. ઝવેરબેન કાનજી
અનમ (વિરાણી મોટી), સ્વ. મૈયાબેન રામજી ઠક્કર (ગાંધીધામ),
મંજુલાબેન મોતીલાલ ઠક્કર (મુંબઇ)ના ભત્રીજા, સ્વ.
રાજેશ્વરીબેન બિપિનભાઈ ભગદે (મુંબઇ), સ્વ. સાવિત્રીબેન પ્રધાનજી
અનમ (મુંબઇ), કસ્તુરબેન કિશોરકુમાર મજેઠિયા (સુરત), દીક્ષાબેન હીરાલાલ બારુ (કોલ્હાપુર), જાનકીબેન અતુલભાઈ
પલણ (સાંગલી), સ્વ. પ્રદીપ શંભુરામ ગણાત્રા, અતુલ શંભુરામ ગણાત્રા (મુંબઇ)ના ભાણેજ તા. 2-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 5-10-2026ના
સાંજે 5થી 6 સાઈ જલારામ મંદિર, આનંદ નગર, નખત્રાણા ખાતે.
રાપર : ઠક્કર રેવાબેન પૂજારા (ઉ.વ. 75) તે ગં.સ્વ. રંભાબેન ચમનલાલ
પ્રાગજીભાઈ પૂજારાના પુત્રવધૂ, સ્વ.
વિશનજીભાઈના પત્ની, હરેશ, ધર્મેન્દ્ર,
દિલીપના માતા, સ્વ. ચંદુલાલ (બળદિયા), પ્રવીણભાઈ, વિનોદભાઈ (ઘાટકોપર), દેવેન્દ્રભાઈ (આદિપુર), દીપકભાઈ, ગીતાબેન અશોકભાઈ રામાણી (ભુજ)ના ભાભી, ગં.સ્વ. અમૃતબેન,
કમળાબેન, ગીતાબેન, સ્વ. ભગવતીબેન,
જયશ્રીબેનના જેઠાણી, સ્વ. છગનલાલ, સ્વ. મગનલાલ, સ્વ. નારણજીભાઈના ભત્રીજાવહુ, સ્વ. રણછોડભાઈ ઓધવજીભાઈ મિરાણી (પલાંસવા)ના પુત્રી, બળવંતલાલ
(આદિપુર), રમેશભાઈ (આદિપુર), સ્વ. અમૃતબેન
હરજીવનભાઈ પૂજારા (આદિપુર), વનિતાબેન પ્રભુલાલ રાજદેના બહેન,
મંજુલાબેન, દીપાબેન, ગીતાબેનના
સાસુ, પીયૂષ, હિત, શ્રુતિ, સૃષ્ટી, વૃત્તિના દાદી,
ચંપકભાઈ, મુકેશભાઈ, દિનેશભાઈ,
હિતેષભાઈ, તેજેન્દ્ર, વત્સલ,
હંસાબેન, પૂનમબેન, પ્રીતિબેન,
નીતાબેન, પૂજાબેન, આરતીના
મોટીમા તા. 2-10-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-10-2026ના રવિવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજન
વાડી, રાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ મોટા રેહાના કચ્છી ગુર્જર ક્ષત્રિય પુષ્પાબેન
પ્રવીણભાઈ વાઘેલા (ઉ.વ. 56) તે પ્રવીણભાઈ
જાદવજી વાઘેલા (મુન્નાભાઈ)ના પત્ની, રાહુલભાઈ, પાયલબેનના માતા, ક્રિષ્નાબેન
(કરિશ્માબેન), પ્રકાશભાઈ ગોરસિયાના સાસુ, યુગ અને માનવીકના દાદી, વિવાનના નાની, લલીતભાઈ, યોગેશભાઈ, નરેન્દ્રભાઈ,
શારદાબેનના ભાભી, રેખાબેનના દેરાણી, નૂતનબેન, જ્યોતિબેનના જેઠાણી, ધીરેનભાઈ,
પ્રીતિબેનના કાકી, દેવર્ષિભાઈ, તોરલબેન, આચિંત્યના મોટામા, સ્વ.
હરિકુંવરબેન લખમણભાઈ યાદવના પુત્રી, રાજેશ લક્ષ્મણ યાદવ,
કિશોર લક્ષ્મણ યાદવના બહેન તા. 2-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-10-2026ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, બસ સ્ટેશન પાસે, જૂનાવાસ-માધાપર
ખાતે.
નાગલપુર મોટી (તા. અંજાર) : મગનભાઇ રાઠોડ (ઉ.વ. 72) તે કમળાબેન નારાણભાઇ અરજણભાઇ
રાઠોડ ના પુત્ર, મધુબેનના પતિ, કલ્પેશ, જયદીપ, નયનાના પિતા,
નીમુબેન અશોકભાઇ પઢિયાર (આદિપુર), જશુબેન રતિલાલ
વાઘેલા (કુકમા), સ્વ. રસીલાબેન હિમંતલાલ ચૌહાણ (સિનુગ્રા),
અમૃતલાલ, ગોપાલભાઇ, દિનેશભાઇના
ભાઇ, શ્યામ, નૈતિક, લક્ષી, યામી, લિયાના દાદા,
માધવ તથા માનસીના નાના, સ્વાતિ કલ્પેશ,
હિરલ જયદીપ, રાજેશ ધારશી ટાંકના સસરા, સ્વ. લક્ષ્મીબેન રણછોડ ટાંક (દેવળિયા)ના જમાઇ, આશિષ,
યશ, કેતન, મયંક, ભક્તિ સંદીપ ચૌહાણ (માધાપર)ના મોટા બાપા, નરેશ,
રાજેશ, રાજેશ (કુકમા), વિરેન,
ભાવના, જ્યોસના, હિના,
કુસુમબેન, પુષ્પાબેન, વર્ષાબેન,
ડિંમલબેનના મામા તા. 3-10-ર0ર6ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-10-2026ના સોમવારે સાંજે 5થી 6 હાટકેશ્વર મંદિર, મેઇન બજાર, નાગલપુર મોટી ખાતે.
ભોજાય (તા. માંડવી) : બુધુભા ભોજરાજજી પરમાર (ઉ.વ. 71) તે સ્વ. ભોજરાજજી કાનજીના પુત્ર, પરમાર વલ્લભજી, તેજમાલજી,
દાનસંગજી, નારાણજી, સ્વ.
ગોપાલજીના ભાઇ, સ્વ. ચંપાબેનના પતિ, પન્નુભાઇ
(સુથરી)ના જમાઇ, કરન, ભરત, રમીલા, અલ્પાના પિતા તા. 3-10-2026ના અવસાન પામ્યા છે.
મઉં મોટી (તા. માંડવી) : પુષ્પાબેન (ઉ.વ. 85) તે સ્વ. માધવજી વાલજી કોટકના
પત્ની, સ્વ. મેઘજી પદમશી પવાણી (કેરા)ના પુત્રી,
અરાવિંદ, સુભાષ, કીર્તિ,
કુસુમ કિશોરભાઈ સોનેતા (ગાંધીધામ), ભારતી મધુકાંત
સોનાઘેલા (ભુજ), ભાવના ધર્મેન્દ્રભાઈ ચંદે (ભુજ)ના માતા,
આશાબેન, રસીલાબેન, મનીષાબેનના
સાસુ, મોહનલાલ ઓધવજી (કલવા), સ્વ. કમળાબેન
હીરજી (મુંબઈ), સ્વ. ચંચળબેન પુરષોત્તમ (મઉં), સ્વ. લીલાવંતીબેન જેઠાલાલ (ભુજ), નર્મદાબેન શિવજીભાઈ
(મુંબઈ), કસ્તૂરબેન મોતીરામ (અંજાર), સ્વ.
પ્રભાબેન ભગવાનદાસ (મુંબઈ)ના ભાભી, ભાનુમતીબેન મોહનલાલ (મુંબઈ)ના
જેઠાણી, વેલાબેન પુરષોત્તમ (મુંબઈ), વિમળાબેન
વિશનજી (મુંબઈ), સ્વ. દમયંતીબેન ચત્રભુજ (ભુજ)ના બહેન,
સુધીર, ભરત, નિશાબેન નવીનભાઈ
(મુંબઈ)ના મોટીમા, નમ્રતા હિતેષભાઈ સેજપાલ (ભુજ), હેમાંગી સાવનભાઈ બારૂ (નખત્રાણા), પ્રેક્ષાબેન પરાગભાઈ
જોબનપુત્રા (ભુજ), વેણું, ધૈવત,
જીગલ, જીનલ, શ્રદ્ધા,
દેવના દાદી, જીતેશ, રેખા
અનંતભાઈ ઠક્કર (ભુજ), શ્વેતા પ્રકાશભાઈ ઠક્કર (ગઢશીશા),
ફાલ્ગુની પુનિતભાઈ ઠક્કર (નખત્રાણા), કશ્યપ,
વૈભવ, અર્જુનના નાની, મનીષા,
અમીષા, ચાંદનીના નાનીજી, રાખી ધૈવતના દાદીજી, આન્યાના મોટા નાની તા. 3-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 5-10-2026ના સોમવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, મઉં મોટી ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : સોનબાઇ સામરા માતંગ (ભાગવત) (ઉ.વ. 96) તે મેઘજી લધા થારૂ (નવીનાળ)ના
પુત્રી, સ્વ. વિનોદ, રામજી,
ગાંગબાઇ, મોટાબાઇ, પુરબાઇના
માતા, પરમાબાઇ, નિર્મળાબાઇના સાસુ,
મીનાના દાદીસાસુ, અશોક, રવિ,
રમીલાબેન, સ્વ. ગીતાબેન, આરતી, દિવ્યા, અંજલિના દાદી,
વિરાજના પરદાદી તા. 1-10-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 4-10-2026ના રવિવારે, પાણી તા. 5-10-2026ના સોમવારે નિવાસસ્થાન મોટી
ભુજપુર ખાતે.
ગુંદાલા (તા. મુંદરા) : હીરાબા અજુભા (ઉ.વ. 75) તે ભીખુભાના માતા, ભરતસિંહ રામસંગજી, દોલુભા
રતનજી, મહિપતસિંહ વેલુભાના મોટાબા, યુવરાજસિંહ
ભીખુભા, કુલદીપસિંહ મનુભાના દાદી તા. 2-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 5-10-2026ના સોમવારે જેસલપીર દાદાની
વાડી, ગુંદાલા ખાતે.
કોટડા-જડોદર (તા. નખત્રાણા) : કુંભાર સુગરાબાનુ (ઉ.વ. 30) તે કુંભાર ઇમરાન જુસબના પત્ની, કુંભાર હાજી ફકીરમામદ જુણસ (મદિના સ્ટોર્સ-નેત્રા)ના
પુત્રી, અશરફ, આરીફના બહેન, ઇરફાન, ઇશરત, ઇઝાજના ભાભી તા. 2-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 4-10-2026ના રવિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન મફતનગર, કોટડા (જડોદર) ખાતે.
દેવીસર (તા. નખત્રાણા) : જુણેજા જુસબ રાયબ (ઉર્ફે કારા) (ઉ.વ.
65) તે મ. જુમાના ભાઈ, કાસમ આદમના ભત્રીજા, જુણેજા
આરબ, આચાર, ઉમર, મુબારક,
હાજીના બનેવી, સાલેમામદ, ખમીસા, ઈસ્માઈલ, અલાના,
ઈશાક, ઓસમાણના કાકાઈભાઈ તા. 3-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-10-2026ના સોમવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન દેવીસર ખાતે.
દેવપર-યક્ષ (તા. નખત્રાણા) : કાનજીભાઇ કરશન રૂડાણી (મીઠુભાઈ)
(ઉ.વ. 87) તે કમળાબેન (ચેન્નાઇ), શારદાબેન (પૂના), નર્મદાબેન
(આણંદ), વિનોદભાઇ (કોલકાતા)ના પિતા, ભરત
અને લીનાના દાદા, નમિત અને મનનના પરદાદા, ડાયાભાઇ, છગનભાઇ, લાલજીભાઇ,
નરસિંહભાઇ, ચંદુભાઇના મોટા ભાઇ તા. 1-10-2026ના કોલકાતા ખાતે અવસાન પામ્યા
છે. બેસણું તા. 5-10-2026ના
સોમવારે સવારે 9થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, દેવપર ખાતે.
નંદાસર (તા. રાપર) : બાસપિયા જગજીવનભાઈ (ઉ.વ. 92) તે કરસનભાઈ મોરારના પુત્ર, સ્વ. પ્રેમીલાબેનના પતિ, કિરીટભાઈ, મંજુલાબેન, સાવિત્રીબેન,
મીનાબેન, પુષ્પાબેન, સ્વ.
ભાવનાબેનના પિતા, સ્વ. ગૌરીશંકર, સ્વ. હરિશંકર,
સ્વ. મણિબેન, સ્વ. શાંતિબેનના ભાઈ, હર્ષાબેન, મીનાબેન, જયશ્રીબેન,
સ્વ. નિમુબેન, સ્વ. પ્રેમીલાબેનના સસરા,
શારદાબેનના જેઠ, તુલજાબેનના દિયર, સ્વ. બળવંતભાઈ, સ્વ. વિજયભાઈ, સ્વ.
ભગવતીબેન, કાંતાબેન, સ્વ. રસીલાબેનના કાકા,
બિપિનભાઈ, અરાવિંદભાઈ, નીલાવંતીબેનના
મોટાબાપા, યોગેશ, સ્વ. ચંદ્રેશ,
આદિત્ય, વ્રજ, દિવ્યા,
અંજલિ, વિશ્વા, ઋષિકા,
અભિષેક, પાર્થ, રાજ,
ધ્રુવના દાદા, લોદરિયા ભૂરાલાલ ભીમજી (પદમપર)ના
જમાઈ તા. 28-9-2026ના
અવસાન પામ્યા છે. લૌકિક કાણ મોરિયા 10-10-2026ના શનિવારે નિવાસસ્થાન નંદાસર ખાતે.
નલિયા (તા. અબડાસા) : નાનબાઇ કેશવજી મહેશ્વર (જરૂ) (ઉ.વ. 80) તે કેશવજી સુમારના પત્ની, ગોવિંદભાઇ, લક્ષ્મીબેન,
જ્યેતિબેનના માતા, અંજનાબેન, માલશીભાઇ, દેવરાજભાઇ, અમરતબેનના
સાસુ, નારાણ કાનજી, દિનેશના માસી,
દીક્ષિકા, હાર્દિકના દાદી, શામજી સુમારના ભાભી, કિશોરના મોટીમા તા. 2-10-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 4-10-2026ના આગરી તથા તા. 5-10-2026ના ઘડાઢોળ (પાણી) આંબેડકર નગર, નલિયા ખાતે.
મુંબઇ (મુલુંડ) : મૂળ ગુહર-કચ્છના અશ્વિનભાઈ (ઉ.વ. 80) તે નાથીબાઈ રવજીભાઈ લીલાધરભાઈ
તન્નાના પુત્ર, આશાબેનના પતિ, સ્વ. રામજીભાઈ રણછોડદાસ ડોડેચાના જમાઈ, મનીષભાઈ,
રાકેશભાઈના પિતા, સ્વ. લક્ષ્મીકાંતભાઈ,
સ્વ. ગિરીશભાઈ, વિનોદભાઈ, સુશીલાબેન છગનલાલ ચંદનના મોટા ભાઈ, રીટાબેન મનીષભાઈ તન્ના,
જિજ્ઞાબેન રાકેશભાઇ તન્નાના સસરા, યશ, રાજ, વીરના દાદા, ભાવિકા યશ તન્નાના
દાદાસસરા તા. 2-10-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-10-2026ના રવિવારે સાંજે 5થી 6:30 ગોપુરમ હોલ, ડો. આર.પી. રોડ, જ્ઞાનસરિતા
સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ) મુંબઈ-80 ખાતે.