ભુજ : મારૂ કંસારા સોની કૈલેશભાઇ લક્ષ્મીદાસભાઇ સાકરિયા (ઉ.વ.
63) તે નીતાબેનના પતિ, સ્વ. જયાબેન લક્ષ્મીદાસ સાકરિયાના પુત્ર,
જનકભાઇના મોટા ભાઇ, કિરણબેનના જેઠ, નીશા, શ્રુતિ, જીતના પિતા,
ઉદિત, ક્રિષ્નાના મોટાબાપુ, નેહાના મોટા સસરા, વિજય હેડાઉ, સાગર પટેલના સસરા, શિવાંશના નાના, સ્વ. વિશનજી ગોવિંદજી પોમલના જમાઇ, સ્વ. અશોકભાઇ,
સ્વ. અજિતભાઇ, સ્વ. કીર્તિભાઇ, બિપિનભાઇ, પંકજભાઇ, કૌશિકભાઇ સાકરિયાના
ભત્રીજા તા. 10-6-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-6-2025ના ગુરુવારે સાંજે 5થી 6 માતાજી ચાગબાઇ
સુંદરજી સેજપાલ હોલ, બિલેશ્વર મહાદેવ
મંદિર, ભુજ ખાતે.
ભુજ : કુરેશી જેનબબાઈ (ઉ.વ. 48) તે કુરેશી જુસબ નૂરમામદના પત્ની, મૌલાના મોગલ ઓસમાણગની કાસમ, મોગલ મામદ કાસમ, મોગલ હૈદરઅલી કાસમ (કોટડા રોહા)ના મોટા
બહેન તા. 11-6-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-6- 2025ના શનિવારે સવારે 10થી 11 ખલીફા જમાતખાના, ભુજ ખાતે.
ભુજ : મૂળ ઝુરાના માનબાઇ ગોપાલભાઇ ખોયલા (ઉ.વ. 72) તે તુગા નથુના ભાભી, ખીતુબાઇ નારાણ જેપાર, જશુબેન હરિલાલ સીજુ, ખીમજીના માતા, કમલેશ તુગા, નરેશ, હરેશના મોટામા,
આશા ભીમા, સામત, રામજી,
ભારમલ, વિશ્રામ, પૂંજાભાઇ,
અરજણ કરશન, નારાણ, હીરજી,
સ્વ. ગોવિંદ પચાણ, ગણેશદાસ પચાણના કાકી,
ભરત ગોવિંદ (ભોપા), હરિલાલ, વિનોદ, અરૂણા, જયા, ભારતી, જેઠાલાલ, મોહન, અરૂણાબેન હરેશ સીજુ (ભડલી)ના દાદી, આચારભાઇ, લાલજીભાઇ, કાનાભાઇ લાખાભાઇ નંજાર (નિરોણા)ના બહેન તા.
9-6-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 14-6-2025ના શનિવારે રાત્રે આગરી અને
તા. 15-6-2025ના રવિવારે સવારે ઘડાઢોળ (પાણી)
નિવાસસ્થાન રાવલવાડી, ભુજ ખાતે.
ગાંધીધામ : બજરંગલાલ સી. જોશી (પારીક) (ઉ.વ. 89) તે ભીમરાજ (કામખ્યા રબ્બર એન્ડ
હાઇડ્રોલિક્સ ઇન્ડસ્ટ્રીઝ), હેમરાજ,
ગાયત્રીદેવી પૂનમચંદ પાંડિયાના પિતા, વિવેક,
વિશાલ, મોહિતના દાદા, પૂજા,
નિર્મલ, મુરારી, નેહાના નાના
તા. 9-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-6-2025ના ગુરુવારે સાંજે 5થી 6 પંડિત દીનદયાલ
ઉપાધ્યાય હોલ (રાજહંસ સિનેમા પાસે) ગુરુકુળ, ગાંધીધામ ખાતે.
અંજાર : (હાલે ટંકારા) ગં.સ્વ. નર્મદાબેન કાંતિલાલ રાયમંગિયા
(ઠક્કર) (ઉ.વ. 76) તે સ્વ. કાંતિલાલ જાદવજીભાઈના
પત્ની, સ્વ. દેવશીભાઈ હંસરાજભાઇ, સ્વ. પદમશીભાઈ હંસરાજભાઇ, સ્વ. જમનાદાસ હંસરાજભાઇના ભત્રીજાવહુ,
કલ્પનાબેન ગિરીશભાઈ કટારિયા (ટંકારા), વંદનાબેન
વીરેન્દ્રભાઈ ચંદે (અંજાર), સ્વ. સતીષભાઈના માતા, ગિરીશભાઈ દિનકરરાય કટારિયા (ટંકારા), વીરેન્દ્રભાઈ જાદવજીભાઈ
ચંદે (અંજાર)ના સાસુ, ચિરાગ કટારિયા, નિશિત
કટારિયા, રાજ ચંદે, નમ્રતા ભાવેશભાઈ પલણના
નાની, સ્વ. પ્રેમજીભાઈ કાનજીભાઈ ગંધા (દુધઈ)ના પુત્રી,
સ્વ. લાલજીભાઈ કાનજીભાઈ ગંધાના ભત્રીજી, સ્વ. ટોપણદાસ
તથા તુલસીદાસના પિતરાઈ બહેન, સ્વ. વિશનજીભાઇ, સ્વ. ગોકળદાસ, સ્વ. બળવંતરાય, વિનોદભાઈ,
સ્વ. લક્ષ્મીબેન જમનાદાસ ઠક્કરના બહેન તા. 9-6-2025ના ટંકારા ખાતે અવસાન પામ્યા
છે. ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા. 13-6-2025ના શુક્રવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, ટંકારા ખાતે.
અંજાર : મૂળ લફરાના ગોસ્વામી મનસુખગિરિ ગવરીગર (ઉ.વ. 52) તે રીટાબેનના પતિ, સ્વ. જવેરબેન ગવરીગર ખીમગરના પુત્ર,
મંગળાબેન વિશ્રામગર નારાયણગર (વીરા)ના જમાઈ, સ્વ.
અરજણગર, સ્વ. હરિગર, છગનગર, રમેશગર, ધીરજબેન, લક્ષ્મીબેન મુલગર
(મેઘપર), નર્મદાબેન લક્ષ્મણગર (અંતરજાળ)ના ભાઈ, સ્વ. મયાગર, સ્વ. ભાણગર, સ્વ. ધનબાઈના
ભત્રીજા, અક્ષયગિરિ, વિશાલગિરિના પિતા,
ભગવતીબેનના સસરા, ચંદ્રિકાબેન, સ્વ. અમૃતબેન, સ્વ. મુક્તાબેનના દિયર, લીલાબેનના જેઠ, જગદીશગિરિ, તુલસીગિરિ,
જયેશગિરિ, હસમુખગિરિ, સ્વ.
રીટાબેન, કિરણબેન મુલેશપુરી (પદ્ધર), મનીષાબેનના
કાકા, ધર્મિષ્ઠાબેન કલ્પેશગિરિ (વિંગડિયા), સંજનાબેન ચેતનગિરિ (રામાણિયા), સિદ્ધિબેનના મોટાબાપા,
કમળાબેન પીયૂષગિરિ, નિશાબેન મુકેશગિરિ,
અનુબેન બાબુગિરિના બનેવી, દીપ, વિહાન, આરાધના, દક્ષ, અપેક્ષા, નવ્યા, પ્રાંશુલના દાદા
તા. 10-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-6-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 દરજી સમાજવાડી, જન્મોત્રી સોસાયટી, ખોડિયાર
માના મંદિરની બાજુમાં, નયા અંજાર ખાતે.
મુંદરા : મુકેશ રતિલાલ પંડયા (ઉ.વ. 61) તે ગં.સ્વ. ભગવતીબેન રતિલાલ
પંડયાના પુત્ર, રમેશભાઇ, સ્વ. અશોકભાઇ, સ્વ. ભારતીબેનના ભાઇ, નીતાબેનના દિયર, કવિતા, રાજના કાકા,
કંદર્પકુમાર, માર્ગીબેનના કાકાજી, ગુણવંતરાય મૂળશંકર પંડયાના ભત્રીજા, વસંતરાય ડી. જાની,
સ્વ. હર્ષદરાય જાનીના ભાણેજ તા. 11-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તથા લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : રજનીકાંત વ્યાસ-98791 05933.
સુખપર (તા. ભુજ) : મૂળ ધાવડાના લોંચા પમીબેન (ઉ.વ. 70) તે લોંચા નથુભાઇ ગાભાના પત્ની, પારૂબેન જખુભાઇ પરમાર (રતડિયા), ભગવતીબેન નારાણ ચાવડા (સિયોત), રસીલાબેન અનિલ વાઘેલા
(માનકૂવા), જ્યોતિબેન (સુખપર)ના માતા, સ્વ.
ધનજીભાઇ ગાભા, રામજીભાઇ ગાભા લોંચા (ધાવડા)ના ભાભી, રમેશ ધનજીભાઇના મોટીમા, મૂરજી વેલજી લોંચા (ધાવડા)ના
કાકાઇ ભાઇના પત્ની, ચાવડા રાજાભાઇ વીરા, રામીબેન ભાણજી રાઠોડ (અંજાર)ના બહેન, દિનેશભાઇ (સુખપર),
સવિતાબેન વિરાણી (સુખપર હાલે નખત્રાણા), આશાબેન
(સુખપર), શારદાબેન (ખેડબ્રહ્મા)ના ફઇ તા. 10-6-2025ના અવસાન પામ્યા છે. સત્સંગ
તા. 13-6-2025ના રાત્રે અને બારમતી ધાર્મિકવિધિ
તા. 14-6-2025ના સવારે 10 વાગ્યે પાણી નિવાસસ્થાન રામદેવપીર
મંદિરની બાજુમાં ગલી, જૂનાવાસ,
સુખપર અને બેસણું-સાદડી તે જ સ્થળે.
નાની ખેડોઇ (તા. અંજાર) : સૂરજબા અજિતસિંહ જાડેજા (ઉ.વ. 85) તે અજિતસિંહ (નિવૃત્ત પી.એસ.આઇ.)ના
પત્ની, વીરેન્દ્રસિંહ (એ.એસ.આઇ. કંડલા પોર્ટ)ના માતા,
વિશ્વરાજસિંહ વીરેન્દ્રસિંહના દાદી, સ્વ. બટુકસિંહ,
સ્વ. દિલુભા, નરપતસિંહ, કનકસિંહના
ભાભી, રોહિતસિંહ, જુવાનસિંહના ભાભુ તા.
10-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું
ત્રણ દિવસ તા. 12, 13, 14-ગુરુ, શુક્ર, શનિ પતાણી દરબાર
ભાયાત વાડી, નાની ખેડોઇ ખાતે. ઉત્તરક્રિયા તા. 20-6-2025ના શુક્રવારે નાની ખેડોઇ ખાતે.
પુનડી (તા. માંડવી) : કાનજી વેરસીભાઇ રોશિયા (ઉ.વ. 48) તે રતનબેનના પતિ, સ્વ. વેરશી ખેરાજભાઇ રોશિયા, નાનબાઇના પુત્ર, રમેશ, હિરેન,
નવીન, નીતાના પિતા, હિના
રમેશ રોશિયા, મંજુ હિરેન રોશિયા, પરેશ જંજકના
સસરા, પ્રિયાંશ, હેતાંશ, જિયાંશના દાદા, નિધિના નાના તા. 9-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 12 અને 13-6-2025ના નિવાસસ્થાન, પુનડી ખાતે.
બિદડા (તા. માંડવી) : મૂળ બાગના હંસાબેન (ઉ.વ. 85) તે સ્વ. મોંઘીબેન પ્રાગજી મેઘજી
મોતાના પુત્રવધૂ, વિશનજીભાઇના
પત્ની, મંગલદાસ મેઘજી, શંકરલાલ મેઘજી,
બાબુલાલ મેઘજીના ભત્રીજાવહુ, વીરજીભાઇ (મુંબઇ),
સ્વ. પ્રભુલાલ, મઠાબેનના ભાભી, નર્મદાબેન, ગં.સ્વ. દમયંતીબેનના જેઠાણી, મધુબેન કાંતિલાલ નાકર (બાગ), ગં.સ્વ. લીલાવંતીબેન જેન્તીલાલ
માકાણી (કાંડાગરા), નર્મદાબેન પ્રભુલાલ માકાણી (બાગ),
હેમલતાબેન હસમુખલાલ નાકર (જિયાપર), રાજેશભાઇ,
બિપીનભાઇના માતા, અરૂણાબેનના સાસુ, કિંજલ, હિરલ, ગૌતમના દાદી,
પ્રકાશ નવીનચંદ્ર શિણાઇ, ગ્રિષ્માના દાદીસાસુ,
પ્રકાશ, દીપક, ભાવેશ,
પૂજા, તરુણ, ભાવિની,
વિરલ, હેતલ, પ્રિયા,
શીતલ, રશ્મિતા, દર્શનના નાની,
સંજય, યોગેશ, હિરેનના કાકી,
સ્વ. સુંદરબાઇ લાલજીભાઇ ડોસા નાકર (મોટી ખાખર)ના પુત્રી, ઝવેરબેન ભવાનજી પેથાણી (બિદડા), રવિલાલ (મોટી ખાખર),
રતનબેન મોહનલાલ જેસરેગોર (મુંબઇ), ધીરજલાલ (બેરાજા)ના
બહેન, જમનાબેન, દિવાળીબેનના નણંદ તા. 11-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 13-6-2025ના
બપોરે 3થી 6 રામ મંદિર, બિદડા
ખાતે.
બિદડા (તા. માંડવી) : લધુભાઇ બાલાભાઇ નંજાર (ઉ.વ. 51) તે સ્વ. સામાબાઇ બાલાભાઇના
પુત્ર, ચાગબાઇના પતિ, વિરમ,
ભરત, પ્રેમિલાના પિતા, ભાવનાના
સસરા, મનિષ્કાના દાદા, સ્વ. ખેરાજ ડુંગડિયાના
જમાઇ, વેલજીભાઇ બાલાભાઇના મોટા ભાઇ તા. 6-6-2025ના અવસાન પામ્યા છે.
બરાયા (તા. મુંદરા) : જાડેજા રવુભા ભગવાનજી (ઉ.વ. 70) તે સ્વ. જીવણજી, સ્વ. માધુભા, મનુભા,
ચાંદાબા, સૂરજબાના ભાઇ, જગતસિંહ,
ધીરજબા, ધ્રુપતબા, રેખાબાના
પિતા તા. 10-6-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 11-6-2025થી
અને ઉત્તરક્રિયા તા. 16-6-2025ના
નિવાસસ્થાને.
ગુંદાલા (તા. મુંદરા) : કુંભાર હાજીસતાર ઇબ્રાહિમ (ઉ.વ. 85) તે કાસમ, ઐયુબ અને આદમના પિતા, યાકુબ અને ઈલ્યાસના કાકા તા. 11-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા 13-6-2025ના શુક્રવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, ગુંદાલા ખાતે.
નાની અરલ (તા. નખત્રાણા) : જાડેજા જોરાવરસિંહ (જોધુભા) નોંઘણજી
(ઉ.વ. 63) તે સ્વ. પ્રતાપસિંહ નોંઘણજી, સ્વરૂપસિંહ નોંઘણજી (એ.એસ.આઇ. ગુજરાત પોલીસ)ના
ભાઇ, સ્વ. ગાભુભા નાનુભા, સ્વ. તેજમાલજી
વેરસલજી, ભુરૂભા વેરસલજી, ગોરધનસિંહ નેતાજીના
કાકાઇ ભાઇ, જેઠમાલસિંહ, અખેરાજસિંહના પિતા,
કાનજી, રાજુભા, રણજિતસિંહ,
હિંમતસિંહ, બુધુભા, મહિપતસિંહ,
સુરુભા, પ્રહલાદસિંહના કાકા, દિલાવરસિંહ (સરપંચ), સચિનસિંહ, દશરથસિંહ, ભવ્યરાજસિંહના મોટાબાપુ, રિષભદેવ, વીરપાલ, મહિપાલ,
વીરભદ્રસિંહ, યુવરાજ, ભરતસિંહ,
જયદીપસિંહ, રવિરાજ, સિદ્ધરાજ,
હરસિદ્ધરાજના દાદા, સ્વ. સોઢા નોંઘણજી વાંકજી
(મૂ. ગોધિયાર હાલે આનંદનગર-વિથોણ)ના જમાઇ, સોઢા કનકસિંહ ભેરજી
(કંકાવટી), સોઢા શોભારસિંહ ભેરજી (વાવડી-મોરબી)ના સસરા તા. 10-6-2025ના અવસાન પામ્યા છે. બારસવિધિ
તા. 21-6-2025ના શનિવારે સવારે, સાદડી જાડેજા સમાજવાડી, નાની અરલ ખાતે.
નલિયા (તા. અબડાસા) : જાડેજા પ્રહલાદાસિંહ પૃથ્વીરાજાસિંહ (ઉ.વ.
15) તે જયુભા મેરામણજી, સ્વ. વજુભા મેરામણજી, નરપતાસિંહ ખેંગારજી. સ્વ. જગદીશાસિંહ ખેંગારજી, સ્વ.
હરદેવાસિંહ ખેંગારજીના પૌત્ર, પૃથ્વીરાજાસિંહના પુત્ર,
ઘનશ્યામાસિંહ જયુભા, મુકેન્દ્રાસિંહ વજુભા (ભાવનગર),
મહેન્દ્રાસિંહ વજુભા (ભાવનગર), રાજેન્દ્રાસિંહ
નરપતાસિંહ, શિવરાજાસિંહ નરપતાસિંહ, યોગેન્દ્રાસિંહ
જગદીશાસિંહ, દીપકાસિંહ જગદીશાસિંહ, કુલદીપાસિંહ
હરદેવાસિંહ, કિશનાસિંહ હરદેવાસિંહના ભત્રીજા, અજયાસિંહ ઘનશ્યામાસિંહ જાડેજાના ભાઈ તા. 9-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું
દરબાર ગઢ, નલિયા ખાતે.
મોરબી : મુલુંડ નિવાસી વિમળાબેન (ઉ.વ. 82) તે વિઠ્ઠલદાસ એમ. કેસરિયાના
પત્ની, સ્વ. જગદીશભાઈ કેસરિયા, શરદભાઈ કેસરિયા, ભાવનાબેન (નાગોર), હિનાબેન ઠક્કરના માતા, વિનોદભાઈ (નાગોર), યોગેશભાઈ ઠક્કરના સાસુ તા. 8-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-6-2025ના ગુરુવારે સાંજે 5થી 6 જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે.
મુંબઇ (ડોમ્બિવલી) : મૂળ વિંઝાણના લતાબેન તે સ્વ. કમલકાંત મણિશંકર
બલભદ્રના પત્ની, સંદીપ અને નિશાના માતા,
સ્વ. ભાગીરતી મથુરાદાસ રત્નેશ્વર (તુણા)ના પુત્રી, સ્વ. સુશીલાબેન મૂળશંકર (મુંબઇ), ગં.સ્વ. જ્યોતિબેન અમૃતલાલ
(અંજાર), ગં.સ્વ. જ્યોત્સનાબેન હરિલાલ (અંજાર), રમીલાબેન સુભાષ જોશી (મુંબઇ), નીતાબેન જયકિશોર જોશી
(આદિપુર), હર્ષિદાબેન અરવિંદ જોશી (નલિયા), ગં.સ્વ. નીરૂબેન વિજય જોશી (રાજકોટ), શંભુભાઇ,
ભરતભાઇ, બાલમુકુંદભાઇ, સુરેશભાઇ,
મનોજભાઇ, મનીષભાઇના બહેન, સ્વ. ઉષાબેન, ભારતીબેન, રાજેશ્વરીબેન,
રજનીબેન, શિલ્પાબેનના નણંદ તા. 10-6-2025ના મુંબઇ મધ્યે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા (માવતર પક્ષની) તા. 13-6-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે.