ભુજ : મૂળ ખાવડાના રમેશ (શૈલેશ) જેઠાલાલ દાવડા (ઠક્કર) (ઉ.વ. 55) તે સ્વ. હીરાબેન માણસીંગ ઠક્કર (દાવડા)ના પૌત્ર, વિનુબેન જેઠાલાલ દાવડાના પુત્ર, મધુબેનના પતિ, હિતેશ અને આકાશના પિતા, સ્વ. કિશોર અને ઉદયના ભાઈ, મિત્તલબેનના સસરા,
સોનલના જેઠ, નયનાબેન વિશ્રામભાઈ, સ્વ. પુષ્પાબેન નારાણજી, ભગવતીબેન બાબુલાલ, ગં.સ્વ. જયશ્રીબેન નવીનચંદ્ર, જશોદાબેન ઉમેદલાલ વર્મા
(ખાવડા), ખિયાબેન ચંદુલાલ રાયકુંડલ (આદિપુર)ના ભત્રીજા,
જશોદાબેન શંભુલાલ કક્કડના જમાઈ, લક્ષ્મીબેન વસંતભાઈ,
નિતેશ શંભુલાલ, ભગવાનજી શંભુલાલના બનેવી,
સ્વ. નેણાબેન રતનશીના દોહિત્ર, માનાબેન ઘનશ્યામભાઈ
તન્ના, સ્વ. બબીબેન દેવેન્દ્રના ભાણેજ, સ્વ. પ્રાણ, જિગર, ગીતાબેન,
અજય, સરલાબેન, જિજ્ઞાબેન,
દેવકૃષ્ણ, ધર્મેન્દ્ર, કોકીલાબેન,
વિશાલ, પરેશ, ચાંદનીબેનના
કાકાઈ ભાઈ, એકાક્ષના દાદા તા. 12-6-2025ના અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની સાદડી તા. 13-6-2025ના
શુક્રવારે સાંજે 5થી 7 નિવાસસ્થાને પ્લોટ નંબર સી-71, શેરી નંબર 6, નરાસિંહ મેહતા નગર, ગોપનાથ મહાદેવ મંદિરની બાજુમાં, ભુજ ખાતે તથા પ્રાર્થનાસભા તા. 14-6-2025ના શનિવારે સાંજે 5થી 6 રસિક કતિરા
હોલ, લોહાણા સમાજવાડી, વી.ડી.
હાઈસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ : લલિતાબેન મકવાણા તે જેઠુભાઇ લધુભાઇ મકવાણાના પત્ની, સ્વ. પ્રાણલાલ ખીમજીભાઇ ચૌહાણના બહેન,
મંજુલાબેન, જોશનાબેન, મહેશભાઇ,
અશ્વિનભાઇના માતા, સ્વ. શોભનાબેન, માલવિકાબેન, જયશ્રીબેન, અનોપશી,
અશોકભાઇના સાસુ, મગનભાઇ, વલ્લભભાઇ, વિનુભાઇ, બટુકભાઇ,
સ્વ. ઝવેરબેન, સ્વ. બાલુબેન, સ્વ. અમરતબેન, સ્વ. તારાબેન, ભગવતીબેનના
ભાભી, સ્વ. ધનગૌરીબેન, ચંદ્રિકાબેન,
સ્વ. કંચનબેન, માલતીબેનના જેઠાણી, સ્વ. આનંદભાઇ, સંજયભાઇ, કિશનભાઇ,
જયભાઇ, કોમલબેન, અરૂણાબેન,
ભાવનાબેન, નંદાબેન, રિન્કુબેનના
ભાભુ, અર્ચનાબેન, ધારાબેનના મોટા સાસુ,
કૃતિ, ચિન્ટુ, દૃષ્ટિ,
વિષા, મીતના દાદી, વનિતાબેન,
સંગીતાબેન, પૂજાબેન, હેતલબેન,
ધર્મેન્દ્રના નાની અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-6-2025ના શુક્રવારે સાંજે 5થી 6 મહેશ્વરી સમાજવાડી, ભુજ ખાતે.
ભુજ : રાજગોર ચિંતન (ઉ.વ. 35) તે કિશોરભાઇ (નયન) રામજી માલાણીના પુત્ર, દીપાલીબેનના પતિ, ક્રિષ્નાબેન
જગદીશ મણિશંકર નાકરના જમાઇ તા. 12-6-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 13-6-2025ના સવારે 9.30 વાગ્યે મકાન નં. 547, શેરી નં. 18, આર.ટી.ઓ. રિલોકેશન સાઇટથી નીકળશે.
ભુજ : મૂળ રાપરના જશોદાબેન (ઉ.વ. 68) તે કાંતિલાલ દામજી ઠક્કરના
પત્ની, હર્ષદ, અશોકના માતા,
સ્વ. જેઠાલાલ કાનજી ઠક્કરના પુત્રી તા. 12-6-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 13-6-2025ના શુક્રવારે સવારે 10 વાગ્યે છઠ્ઠીબારી રિંગરોડ, કેશવ એપાર્ટમેન્ટથી નીકળશે.
ભુજ : મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિ ડોલરબેન પરમાર (ઉ.વ. 78) તે સ્વ. શિવજીભાઈ (બાબુભાઇ
ભજનિક) પરમારના પત્ની, સ્વ. ભરતભાઈ,
ક્રિષ્નાબેન શીતલભાઈના માતા, પંકજકુમાર (મુંબઈ)ના
સાસુ, કોમલ, નેહલ, જિંકલ, રૂપલના નાની, સ્વ. જમનાબેન
ગાવિંદજી ચાવડાના પુત્રી, સ્વ. સાવિત્રીબેન વિશ્રામ પરમાર,
ગં.સ્વ. હંસાબેન કાંતિલાલ ડાભીના મોટા બહેન તા. 11-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-6-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 માતાજી ચાગબાઈ સુંદરજી હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ગાંધીધામ : સિરોખા મનોજભાઇ સોમજીભાઇ મહેશ્વરી (ઉ.વ. 54) તે માયાબેનના પતિ, સ્વ. લક્ષ્મીબેન અને સ્વ. સોમજીભાઇ બુધાભાઇ
(મંજલ-તરા)ના પુત્ર, મુકેશભાઇ, પરેશભાઇ,
સ્વ. ઇન્દુબેન કરસનભાઇ સીજુ (ભુજ), જિતેશભાઇ,
આશાબેન રમેશ દાફડા (ગુંદાલા)ના ભાઇ, મણિબેન મુકેશભાઇ,
ધનબાઇ પરેશભાઇના દિયર, મૂલબાઇ જિતેશના જેઠ,
કરસનભાઇ જુમાભાઇ સીજુ, રમેશભાઇ ખીમજી દાફડાના સાળા,
મનીષાબેન સંજય સિરોખાના સસરા, સંજય, કરણ, કિંજલ, હર્ષિદા, રોહિત, કોમલ શંકર કોચરાના કાકા, તેજલ, યુગ, માનવના મોટાબાપા,
દિગ્વિષા, આરવના દાદા, રાહુલ,
સોનલ, રોનક, કવીર,
પ્રિન્સના મામા, જેઠિયાબેન પચાણભાઇ માતંગના જમાઇ
તા. 12-6-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 13-6-2025ના શુક્રવારે આગરી, તા. 14-6-2025ના શનિવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન મકાન નં. 267, મહેશ્વરીનગર, ગાંધીધામ ખાતે.
માંડવી (ગોકુલવાસ) : લાખિયાર (કોરશી) ધનજી જેપાર (ઉ.વ. 75) તે ધનજી મૂરજી જેપારના પુત્ર, સ્વ. લાલજી, બીજા,
આશાભાઈ, હીરજી ધનજી જેપારના ભાઈ, નરેશ અને મહેન્દ્રના પિતા, કેશા જેપારના ભાઈ,
શિવજી, કાનજી, નથ્થુ,
મૂરજી જેપારના કાકા તા. 10-6-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 12-6-2025ના તથા પાણીઢોળ તા. 13-6-2025ના સવારે.
મુંદરા : મૂળ નાના કપાયાના કરશન ડોસલ વરમલ (ઉ.વ. 51) તે સ્વ. ડોસલ નારાણ વરમલના
પુત્ર, સ્વ. ખીમરાજ, જેઠાલાલ,
સ્વરાજ, સ્વ. થારઈબેન, સ્વ.
રાણબાઈબેન, વાલબાઈબેનના ભત્રીજા, પચાણભાઈ,
જીવરાજભાઈ, માણશીભાઈ, જશોદાબેન
(મોટા લાયજા)ના ભાઈ, રતન માણશી અભાણી (મોટા કરોડિયા)ના જમાઈ તા.
12-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 13, 14, 15-06-2025 (ત્રણ દિવસ)
જીવરાજ ડોસલ વરમલ, શિવ સદન,
પ્લોટ નંબર 73, ઉમિયાનગર, મુંદરા-ગુંદાલા
રોડ, મુંદરા ખાતે. ઉત્તરક્રિયા તા. 23-6-2025ના એ જ સ્થળે.
રાપર : અશ્વિનગિરિ ગોવિંદગિરિ ગોસ્વામી (ઉ.વ. 58) તે સ્વ. નર્મદાબેન ગોવિંદગિરિ
લક્ષ્મણગિરિ ગોસ્વામીના પુત્ર, છાયાબેનના
પતિ, કીર્તિગિરિ, રોહિતગિરિ (માધાપર),
જગદીશગિરિ (અંજાર), પ્રતાપગિરિ, વિપુલગિરિ, જયશ્રીબેન ભરતગિરિ (ભુજ), સવિતાબેન તુલસીગિરિ (નલિયા)ના ભાઇ, કાન્તિગિરિ,
ઇન્દ્રગિરિ, છગનગિરિ, દિલીપગિરિ,
કિશોરગિરિના ભત્રીજા, વિજ્ઞય, રુદ્રના પિતા, હેમાંગી, કાજલના
સસરા, હર્પેક્ષના દાદા, સવિતાબેન,
અનસૂયાબેનના દિયર, માલતીબેન, ઉષાબેન, જયદેવીબેનના જેઠ, દેવેન્દ્રગિરિ,
કલ્પેશગિરિ, પ્રકાશગિરિ, ડીગીશગિરિ, ગાયત્રી, દીપ્તિ,
નયના, ભાવિકા, પરીતા,
હિના, ઐશ્વર્યા, ઓમ,
આસ્તિકના કાકા, કશ્યપગિરિ, તૃષેનગિરિ, નિકુંજગિરિ, સોનલબેનના
મામા, સ્વ. શિવપુરી હીરાપુરી ગોસ્વામી (ખંભરા)ના ભાણેજ,
ખીમભારથી લાલભારથી ગોસ્વામી (મૂળ બરાડ હાલે મોરબી)ના જમાઇ, દીપકભારથી, પ્રકાશભારથીના બનેવી તા. 12-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 14-6-2025ના શનિવારે સાંજે 4થી 5 માલી સમાજવાડી, રાપર ખાતે તથા ઉત્તરક્રિયા અને શંખઢોળ (પૂજન) તા. 24-6-2025ના મંગળવારે નિવાસસ્થાન રાપર
ખાતે.
ઝુરા (તા. ભુજ) : દિલુભા કાનજી જાડેજા (ઉ.વ. 41) તે કાનજી ભારાજી જાડેજાના પુત્ર, સ્વ. સરૂપાજી ભારાજી, સ્વ. ખાનજી ભારાજીના ભત્રીજા, મંગલાસિંહ કાનજીના મોટા
ભાઈ, મહેન્દ્રાસિંહ ખાનજી અને હિતેન્દ્રાસિંહ ખાનજીના પિતરાઈ
ભાઈ, અદેસંગજી માધુજી વાઘેલા (જમણપુર)ના ભાણેજ તા. 11-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન ઝુરા ખાતે. ધાર્મિકવિધિ તા. 20-6-2025ના શુક્રવારે સવારે દશાવો,
રાત્રે આગરી, તા. 21-6-2025ના શનિવારે સવારે બારસ (ઘડાઢોળ).
માધાપર (તા. ભુજ) : મૂળ રવાના હાલે નવી મુંબઇ કચ્છી સેવક બ્રાહ્મણ
કિશોરભાઇ ગૌરીશંકર મૂળજી સેવક (બાપટ) (ઉ.વ. 57) તે ગં.સ્વ. ગૌરીબેન ગૌરીશંકર બાપટના પુત્ર, સ્વ. ચંદ્રિકાબેન વ્રજલાલ નારણજી આચાર્યના જમાઇ,
કુસુમબેનના પતિ, પ્રિયંકા, ભાગ્યશ્રી, પર્વના પિતા, નીલેશભાઇ,
સ્વ. સાવિત્રીબેન, મીનાબેન, લીલાવંતીબેન, ગં.સ્વ. કસ્તૂરબેન, પ્રભાબેન, ગં.સ્વ. જ્યોતિબેનના ભાઇ, જયશ્રીબેનના દિયર, હિરેન, ધ્રુવના
કાકા, યોગેશ આચાર્ય, પુષ્પાબેન,
રંજનબેન, શાંતિબેનના બનેવી, જાનકીબેનના નણદોઇ, સ્વ. કુવરજી મૂળજી બાપટના ભત્રીજા,
દામજીભાઇ, જયશંકરભાઇ, કલ્યાણજીભાઇ,
મનસુખભાઇ, સ્વ. અનસૂયાબેન, નીમુબેન, રમાબેન, સ્વ. પદમાબેનના
કાકાઇ ભાઇ, સ્વ. હીરાલાલ, બેચરલાલ,
નવીનભાઇ જોશીના ભાણેજ, સ્વ. સરસ્વતીબેન,
સ્વ. પાર્વતીબેન, પુષ્પાબેન, ઝવેરબેનના ભત્રીજા તા. 9-6-2025ના નવી મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 14-6-2025ના શનિવારે સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી, ગાયત્રી મંદિરની બાજુમાં, સ્ટેશન રોડ, માધાપર ખાતે.
કુંભારિયા (તા. અંજાર) : મૂળ નાગલપરના કચ્છ ગુર્જર ક્ષત્રિય
(મિત્રી) વેલજીભાઇ શામજીભાઇ ચૌહાણ (ઉ.વ. 82) તે જગદીશભાઇ, રંજનબેન ભરતભાઇ સોલંકી, સ્વ. તારાબેન મહેશભાઇ વેગડ,
રમેશભાઇના પિતા, સ્વ. જમનાબેન શામજીભાઇ શિવજી ચૌહાણના
પુત્ર, સ્વ. મોહનલાલ શામજીભાઇ ચૌહાણ, ડાયાલાલ
શામજી ચૌહાણ, સ્વ. દેવરામભાઇ શામજી ચૌહાણ, સ્વ. ગોદાવરીબેન માધવજી રાઠોડ, સ્વ. પ્રવીણભાઇ શામજી
ચૌહાણના ભાઇ, ડિમ્પલ અને કેવલના દાદા તા. 11-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 14-6-2025ના શનિવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન કુંભારિયા ખાતે.
નાના આસંબિયા (તા. માંડવી) : જાડેજા ભગુભા ચાંદુભા (ઉ.વ. 71) (રિટાયર્ડ એ.એસ.આઇ.) તે સ્વ.
જાડેજા હાજુભા, વજુભા, જાડેજા સુખદેવસિંહ મનુભાના ભાઇ, જાડેજા રાજદીપસિંહના
પિતા, જિતેન્દ્રસિંહ, સ્વ. અનિરુદ્ધસિંહ,
સ્વ. બળવંતસિંહ, મહાવીરસિંહ, પરાક્રમસિંહ, રણજિતસિંહના કાકા, શિવરાજસિંહ, હરદીપસિંહ, કર્મરાજસિંહ,
જયરાજસિંહના દાદા તા. 12-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-6થી 17-6-2025 સુધી દરબારગઢ ડેલી, નાના આસંબિયા ખાતે તથા ઉત્તરક્રિયા તા. 23-6-2025ના.
ફરાદી (તા. માંડવી) : તુંવર ભૂપતસિંહ નટુભા (ઉ.વ. 24) તે તુંવર હેમુભા સામંતજીના
પૌત્ર, તુંવર નટુભા હેમુભાના પુત્ર, તુંવર બટુકસિંહ હેમુભાના ભત્રીજા, રાજદીપસિંહ,
મહાવીરસિંહ, બિંદુબા, દિવ્યાબા,
મિતુબા, ખુશ્બૂબાના ભાઇ, જાડેજા રવુભા ખેંગારજી (નાની તુંબડી)ના ભાણેજ, જાડેજા
જેઠુભા ખેંગારજી (મોટી મઉં)ના જમાઇ તા. 12-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું રામદેવપીર પગલાં મંદિર ખાતે.
મોટી તુંબડી (તા. મુંદરા) : જાડેજા વસંતબા દોલુભા (ઉ.વ. 50) તે દોલુભા રાણુભા જાડેજાના
પત્ની, ભરતાસિંહ તથા ભગીરથાસિંહના માતા, કેણુભા રાણુભાના નાના ભાઈના પત્ની તા. 11-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું
મોટી તુંબડી ગામની સમાજવાડી ખાતે.
ધ્રબ (તા. મુંદરા) : સોતા હુશેન અબ્દુલ્લા (ઉ.વ. 49) તે સોતા અલીમામદના ભાઇ, બરકતઅલીના પિતા, સોતા
કાસમ જુસબ, ઇકબાલ જુસબ, ગુલામ જુસબ,
સદામ જુસબ, શકુર ઇબ્રાહીમના કાકાઇ ભાઇ,
ઇરફાનના મામા તા. 12-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-6-2025ના રવિવારે સવારે 10થી 11 તુર્ક સુન્ની મુસ્લિમ જમાતખાના, ધ્રબ ખાતે.
મંગવાણા (તા. નખત્રાણા) : પૂંજાભાઈ વેરશીભાઈ મહેશ્વરી (રોશિયા)
(ઉ.વ. 61) તે હીરબાઈના પતિ, સુરેશ, હિંમત,
ભારતી, રમીલા, દક્ષાના પિતા,
પૂરબાઈ અને ભાવનાના સસરા, ગાવિંદભાઈ, નાનબાઈ, જીવાબાઈના ભાઈ, હરેશ,
ભાવેશ, વિક્રમ, સવિતા,
લક્ષ્મીના મોટાબાપા તા. 11-6-2025ના અવસાન પામ્ય છે. બેસણું નિવાસસ્થાને મહેશ્વરીવાસ, મંગવાણા અને પ્રાર્થનાસભા તા. 13-6-2025ના શુક્રવારે સાંજે 5થી 6 મહેશ્વરી સમાજવાડી, મંગવાણા ખાતે.
કોરિયાણી (તા. લખપત) : સોઢા સુરાજી ભોજરાજજી તે સોઢા રાણાજી
ભોજરાજજી, સોઢા તેજમાલજી ભોજરાજજીના મોટા ભાઇ,
સોઢા હઠુભા સુરાજી, ભમરસિંહ, પીરદાનસિંહ, રણછોડજીના પિતા, સોઢા
વાઘજી, જોધાજી, ભુરજી, આઇદાનસિંહ, ચેનસિંહ, ભેરજી,
જાલમસિંહ, પ્રવીણસિંહ, વિજાજી,
પીરદાનસિંહ, હઠુભા, મોબતસિંહ,
કરસનજીના મોટાબાપુ, પ્રવીણસિંહ, હરદીપસિંહ, રઘુવીરસિંહ, શક્તિસિંહ,
નવલસિંહ, યુવરાજસિંહ, ગિરીરાજસિંહ,
ભીખુભાના દાદા તા. 10-6-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 20-6-2025ના, ઘડાઢોળ, બારસવિધિ તા.
21-6-2025ના કોરિયાણી ખાતે.