ભુજ : સુમરા મામદ અલીમામદ (ઉ.વ. 84) (મામદભાઈ ડંકીવાળા) તે મ. યાકુબ, મ. નાસીર (એમઈએસ), સુમરા
હાજી (કેમ્પવાળા-એમઈએસ), રજાક, ઈકબાલના
ભાઈ, શબીર, આબિદ (ભારત ટાઈપિંગ),
જાબીર, કાબીલ, સુફિયાનના
મોટા બાપા તા. 6-4-2025ના
અવસાન પામ્યા છે. વાયેજ-જિયારત તા. 8-4-2025ના મંગળવારે સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, ભુજ મધ્યે.
ભુજ : હિતેષ પ્રવીણચંદ્ર કપૂર (ઉ.વ. 51) તે ગં.સ્વ. મેનાબેન પ્રવીણચંદ્ર
કપૂરના પુત્ર, સ્વ. કામિનીબેનના પતિ,
રાજ કપૂરના મોટા ભાઇ, જ્યોત્સનાબેન હસમુખરાય છાટબાર
(ભાભર)ના જમાઇ, સ્વ. પુરુષોત્તમ ધનજી દુબલના દોહિત્ર તા. 4-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-4-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 બિલેશ્વર મહાદેવ મંદિર, માતુશ્રી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ
ખાતે.
ભુજ : કુલસુમ સુલતાન સમા (ઉ.વ. 38) તે જાકબ લાલમામદ શેખના પુત્રી, સુલતાન ઇબ્રાહિમ સમા (જારમામદવાળા)ના પત્ની,
મ. ફકીરમામદ ઇબ્રાહિમ સમા, મ. અલીમામદ ઇબ્રાહિમ
સમા, અસલમ ઇબ્રાહિમ સમા (જારમામદવાળા)ના ભાભી, નૂરમામદ જાકબ શેખ, અબ્દુલકરીમ જાકબ શેખના બહેન,
શાહીન અને કબીરના માતા તા. 6-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-4-2025ના મંગળવારે સવારે 9થી 10 મોહમ્મદ મિયાં સોતા બકાલી મસ્જિદ, પાટવાડી નાકા બહાર.
ભુજ : હાજિયાણી હિંગોરજા હલીમાબેન અલીમામદ (ઉ.વ. 95) તે મ. અલીમામદ બચુના પત્ની, ફકીરમામદના માતા, મ. ભચુ
સતાર, ઇબ્રાહિમ સતાર, રમજુ સાલેમામદ,
ગની અબ્દુલાના મોટીમા, મ. ઇબ્રાહિમ રણમલ,
હયાત સાલેમામદ, હુશેન સાલેમામદના સાસુ,
અલીમામદ ફકીરમામદ, ફારુક ફકીરમામદ, રમીજ ભચુ, મહંમદ ભચુ, સુલતાન રમજુ,
તૌફિક ગની, નવાઝ ઇબ્રાહિમના દાદી, મહંમદ હુશેન ઇબ્રાહિમ, સલીમ ઇબ્રાહિમ, જાવેદ હયાત, કાસમ હુશેન, સોયબ હુશેન,
અનસ હુશેનના નાની તા. 6-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-4-2025ના મંગળવારે સવારે 10થી 11 ઇશાક મસ્જિદ, ચાકી ફળિયા, કેમ્પ ખાતે (બહેનો માટે નિવાસસ્થાને)
માંડવી : ડાઇબાઇ બુદ્ધુભાઇ ડુંગરખિયા (ઉ.વ. 80) તે બુદ્ધુભાઇ ખેંગાર ડુંગરખિયાના
પત્ની, હીરજીભાઇ, હાસબાઇ નારાણભાઇ
વિગોરાના માતા, જગદીશ, રાહુલ, નીતા, રીનાના દાદી, સોનલબેન હીરજીભાઇ
ડુંગરખિયાના સાસુ, અનિલ કિશનભાઇ નંજણના દાદીસાસુ તા. 5-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
પૂર્ણ થઇ ગઇ છે. બેસણું તા. 7-4-2025ના
સવારે નિવાસસ્થાને.
ધાણેટી (તા. ભુજ) : દેવજીભાઈ કરશનભાઇ બાલાસરા (ડી. કે. બાલાસરા)
(ઉ.વ. 64) તે રાજીબેન દેવજીભાઈ બાલાસરાના
પતિ, મહેશ દેવજીભાઈ બાલાસરા (શિક્ષક, નાડાપા પ્રા. શાળા), રામજી દેવજીભાઈ બાલાસરા,
રામીબેન ભાવેશભાઈ માતા, હિરીબેન રણછોડભાઈ છાંગા,
હેમાલી દેવજીભાઈ બાલાસરાના પિતા, કંકુબેન મહેશભાઈ,
ગીતાબેન રામજીભાઈના સસરા, મીત, આરૂષ, ગીતાના દાદા તા. 6-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને ધાણેટી ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : રાજગોર (મોતા) હિંમતલાલ (ઉ.વ. 62) તે સ્વ. અમૃતબેનના પતિ, ગં.સ્વ. શાંતાબેન રેવાશંકર રાજગોરના પુત્ર,
મીતુલ, પ્રતીક, જિગરના પિતા,
ક્રિષ્ના, ભાવિકા, જ્યોત્સનાના
સસરા, કલ્પી, હર્ષીવ, ધનવી, સુયસના દાદા, સુરેશ મોતા
(જી.એમ.ડી.સી.), રમેશ મોતા (સી.એચ.સી. ગઢશીશા), શશિકાંત મોતા, રમીલાબેન પ્રવીણભાઈ આશારિયા (ભુજ)ના ભાઈ,
હર્ષદ (ભુજ), હેતલ પ્રિયનકુમાર બાવા (ભુજ)ના મામા,
પૂનમબેનના જેઠ, મૈત્રીના મોટાબાપા, સ્વ. માવજીભાઈ મોતા (ભુજ), મેઘજીભાઈ (ડોમ્બીવલી-મુંબઈ),
સ્વ. જમણાબેન મંગલદાસ (નરેડી), ગં.સ્વ. લીલબાઈ
મંગલદાસ (ચિયાસર), ગં.સ્વ. વેજબાઈ કાકુભાઈ (નરેડી)ના ભત્રીજા,
સ્વ. ધનબાઈ મણિશંકર નાકર (માનકૂવા હાલે ભુજ)ના જમાઈ, કમળાબેન ખુશાલભાઇ આશારિયા (ગઢશીશા), સ્વ. નર્મદાબેન કાંતિલાલ
માકાણી (સાંયરા કોઠારા), સ્વ. ધનસુલાલ, ખરાશંકર (માનકૂવા), કસ્તૂરબેન હરિરામ પેથાણી (ખાખર)ના
બનેવી, ભાવેશ, હેતલ, પૂર્વી, ક્રિના, ચાર્મીના ફુવા,
સ્વ. રવજી હરિરામ (ભિટારા હાલે માધાપર)ના દોહિત્ર, સ્વ.નાનજીભાઈ (નરેડી), સ્વ. દમયંતીબેન (વેલબાઈ),
મહેન્દ્રભાઈ જોશી (કોઠારા), સ્વ. પ્રાણજીવન (માધાપર),
ગં.સ્વ. ગંગાબેન દેવશંકર નાકર (આણંદ)ના ભાણેજ, નવીનભાઈ મુરજી માલાણી (ભારાપર-માંડવી), દિલીપભાઈ વિશનજી
ભટ્ટ (હમલા-મંજલ), માનસંગભાઈ ચૌધરી (મહેસાણા)ના વેવાઈ તા. 6-4-2025ના અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા તા. 8-4-2025ના
મંગળવારે સાંજે 4.30થી 5.30 જૈન મહાજન વાડી, બસ સ્ટેશન પાસે, ગઢશીશા
ખાતે.
જિયાપર (તા. નખત્રાણા) : ઝવેરબેન રવજી પોકાર (ઉ.વ. 67) તે રવજીભાઇ કરશન પોકાર (પૂર્વ
મહામંત્રી ભારતીય કિસાન સંઘ-કચ્છ)ના પત્ની, સ્વ. કરશનભાઇ દેવજીભાઇ પોકારના પુત્રવધૂ, નવીનભાઇ (પૂર્વ
પ્રમુખ નારાયણ ડિવિ. યુવા સંઘ), વિજયાબેન નરેન્દ્રભાઇ નાકરાણી
(વલ્લભીપુર), ભારતીબેન વસંતભાઇ લિંબાણી (ભુજ), અરૂણાબેન જિજ્ઞેશભાઇ રામાણી (ગાંધીધામ)ના માતા, નીતાબેન
(મહામંત્રી લક્ષ્મીનારાયણ મહિલા મંડળ-જિયાપર)ના સાસુ, દિયાબેન,
વિશ્વાબેન, ક્રિષાબેનના દાદી, શિવજીભાઇ (પૂર્વ સરપંચ જિયાપર ગ્રામ પંચાયત)ના નાના ભાઇના પત્ની, મણિલાલ (માધાપર-ભુજ), મોહનભાઇ (ગાંધીધામ), સ્વ. કુંવરબેન હીરજીભાઇ ધોળુ (પ્રતાપગઢ કંપા), સીતાબેન
વિશનજી ભગત (ભુજ)ના ભાભી, અંબાલાલ શિવજી (મંત્રી ગાંધીધામ શહેર
ભાજપ), રાજેશ (પ્રમુખ જિયાપર લક્ષ્મીનારાયણ સનાતન યુવા મંડળ-જિયાપર),
વનિતાબેન (અંજાર)ના કાકી, ચંદુલાલ (પ્રમુખ પાટીદાર
યુવા મંડળ માધાપર, ભુજ), ચેતનાબેન (માધાપર),
જ્યોતિબેન (માધાપર), નીલેશ, દીપક (ગાંધીધામ)ના મોટાબા, સ્વ. નારણભાઇ નથુભાઇ માવાણી
(દેશલપર)ના પુત્રી, શિવદાસભાઇ, પુરુષોત્તમભાઇ,
સ્વ. શાંતાબેન (જિયાપર), નાનુબેન (કલ્યાણપર)ના
બહેન તા. 6-4-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-4-2025ના મંગળવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ
સનાતન સમાજવાડી, જિયાપર ખાતે.
ટોડિયા (તા. નખત્રાણા) : રવજી બુદ્ધિલાલ કુંવટ (ઉ.વ. 35) તે બુદ્ધિલાલ મૂળજી કુંવટના
પુત્ર, ઉમેશ બુદ્ધિલાલ કુંવટ, ડાઇબાઇ ગોવિંદ બુચિયા (ખોંભડી), ગૌરીબેન બાબુભાઇ મળોઢિયા
(ભુજોડી)ના નાના ભાઇ, પરબતભાઇ મનજી કુંવટ, બાબુભાઇ ડાયાભાઇ કુંવટ, શંકરલાલ કાનજી કુંવટ,
દિનેશ કાનજી કુંવટ, દિનેશ ખેતશી કુંવટ,
ચંદુલાલ નાનજી કુંવટ, મોહનભાઇ લખુ કુંવટ,
રવજી ખેતશી કુંવટના કાકાઇ ભાઇ, ખેતા તેજાભાઇ સીજુ
(બિબ્બર હાલે મિરજાપર)ના ભાણેજ તા. 6-4-2025ના અવસાન પામ્યા છે. તા. 9-4-2025ના બુધવારે સાંજે આગરી અને તા. 10-4-2025ના ગુરુવારે સવારે ઘડાઢોળ
(પાણી દાખલ)
આડેસર (તા. રાપર) : ભરતભાઇ બાબુલાલભાઇ દોશી તે પ્રેમુબેન બાબુલાલ
નાનજીભાઇના પુત્ર, નરેન્દ્રભાઇ,
રસીલાબેન, અશોકભાઇ, અરૂણાબેનના
ભાઇ, ચમનલાલ દોશીના ભત્રીજા તા. 5-4-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર બંધ છે.
પીથોરાનગર-હીરાપર : ચનુભા કરસનજી સોઢા (ઉ.વ. 65) તે સ્વ. સવાઈસિંહ, સ્વ. રણછોડાસિંહ, સ્વ.
વિરાજાસિંહ, ધનજી, શંભાસિંહ, અમરાસિંહ., બચુભા, સ્વરૂપાસિંહ,
ચનુભા, તોગુભા, ચંદુભા,
બહાદૂરાસિંહ, ચતરાસિંહના ભાઈ, લક્ષ્મણાસિંહના પિતા, સ્વરૂપાસિંહ, રૂપાસિંહ, દાનુભા, ખુમાનાસિંહ,
રાજુભા, વિક્રમાસિંહ, રૂપાસિંહ,
ભુરુભા, પૃથ્વીરાજાસિંહ, જુવાનાસિંહના કાકા તા. 3-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને અને પાણીઢોળ તા. 14-4-2025ના.