• શનિવાર, 12 એપ્રિલ, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ જૂના કટારિયાના રમીલાબેન નેમચંદભાઇ મહેતા (ઉ.વ. 81) તે સ્વ. નેમચંદભાઈ કપૂરચંદ ઝવેરચંદ મહેતા (એડવોકેટ)ના પત્ની, વિપુલ, અતુલ, સ્મિતા સંજય શાહ, સ્વાતિ કેતન શાહના માતા, વેલજીભાઇ (નિવૃત્ત આકાશવાણી), રસિકભાઇ (માજી કાઉન્સિલર), સ્વ. જયંતીભાઇના ભાભી, જેવતલાલ કરશનજી સંઘવી (માંડવી)ના પુત્રી તા. 2-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-4-2025ના શુક્રવારે સાંજે 5થી 6 ડોસાભાઇ લાલચંદ જૈન ધર્મશાળા, પહેલા માળે, ભુજ ખાતે.

ભુજ : મૂળ ભદ્રેશ્વરના સોતા જુમા હુશેન (ઉ.વ. 70) તે આદમ, હમીદ, હાજરાબાઇના પિતા, સોતા હાસમના ભાઇ, તોસીફ, આમીર, આશીના દાદા, અલતાફના નાના, મંધરા જુમાના સસરા, રફીક, ઇમરાન, સલીમના મોટાબાપુ તા. 3-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-4-2025ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને જીલાની નગર, મુસ્લિમ ચોકડી પાસે.

ભુજ : મૂળ જેસોલ (રાજસ્થાન)ના શાંતિદેવી કમલકિશોર ગાંધીમેહતા (ઉ.વ. 68) તે કમલકિશોર મેહતાના પત્ની, સંપતભાઈ, સ્વ. ઇન્દ્રભાઈ, સ્વ. વિમલભાઈ, સ્વ. અશોકભાઈના ભાભી, સુરેન્દ્ર (વિમલ સ્ટેશનર્સ ભુજ), પ્રવીણ, લતા, રેખાના માતા, સાર્થક, અર્હમ, સન્નિધિ, આશિકા, હનીના દાદી, નિર્મલ, વિક્રમ, વિનીત, મુદીત, ઋષભ (વિમલ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનર્સ ગાંધીધામ)ના મોટાબા, સુરેશભાઈ, વિજેન્દ્રભાઈ, અશોકભાઈ, મહાવીરભાઈ, કમલેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, જીતુભાઇ (અનંત હેન્ડીક્રાફટ)ના ભાભી તા. 3-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-4-2025ના શુક્રવારે સાંજે 5થી 6 વી.બી.સી., ગામવાડી ગોવાળ શેરી ખાતે.

ગાંધીધામ : ગોસ્વામી દેવભારથી ચેનભારથી (ઉ.વ. 79) તે સ્વ. ગંગાબેન ચેનભારથીના પુત્ર, સ્વ. મણિબેન શામગર (અંજાર), સ્વ. મોગીબેન મંગલપુરી (લાયજા), સ્વ. શાંતિબેન જવેરપુરી (ડોણ), સ્વ. ચંપાબેન તુલશીપુરી (નિરોણા), તુલશીબેન દામગિરિ (શેરડી), લીલાબેન મંગલપુરી (લાયજા), સ્વ. છગનભારથી, સ્વ. કાનભારથી, સ્વ. ગુલાબભારથી, પ્રેમભારથી, સ્વ. કલયાનભારથી, સ્વ. શંભુભારથીના ભાઈ, મુલવંતીબેનના પતિ, સચિનભારથી, સ્વ. અનિલભારથી, સ્વ. સંજયભારથી, મિત્તલબેનના પિતા, જાગૃતિબેન, હર્ષાબેન, શૈલેષગિરિ મોતીગિરિ (માંડવી)ના સસરા, પ્રથમભારથી, વરૂણભારથી, ઉર્મીબેન, રસમીબેનના દાદા, ક્રિના, કરીનાના નાના, સ્વ. મોધીબેન કુવરગર શિવગરના જમાઈ. સ્વ. નીરમલગર, સ્વ. શંકરગર, સ્વ. જમનાબેન વેલગર , સ્વ. જશોદાબેન બચુપુરી, સ્વ. હીરાબેન ગોવિંદગિરિના બનેવી તા. 3-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-4-2025ના સાંજે 4થી 5 કૈલાશધામ, ગાંધીધામ ખાતે બંને પક્ષની સાથે.

અંજાર : મંજુલાબેન હરિનાથ નાથબાવા (લાયજાવાળા) (ઉ.વ. 56) તે સ્વ. નાગનાથ બાલનાથના પુત્રી, હરિનાથના પત્ની, ધનસુખનાથ, નારણનાથ, જગદીશનાથના માતા, સ્વ. રામનાથ રવનાથ, લક્ષ્મીબેનના પુત્રવધૂ, દેવનાથ, દિનેશનાથ, સોમનાથ, નવીનનાથ, મંગલનાથના નાના ભાઇના પત્ની, વિનોદનાથ, બટુકનાથ, શાન્તિનાથ, ધર્મેન્દ્રનાથ, ભરતનાથ, ચંચલબેન નારણનાથ, અમરતબેન કાનનાથના ભાભી, દુર્ગેશનાથ, હસમુખનાથ, શાન્તિનાથ (ભચાઉ)ના બહેન, કમલનાથ, ઉમેદનાથ, સુરેશનાથ, પરેશનાથ, દીપકનાથ, પ્રતાપનાથ, રાજેશનાથ, ચંદ્રેશનાથના કાકી, દીપકનાથ, વિશાલનાથ, વિમલનાથ, આનંદનાથ, ભુપેશનાથ, દીપેશનાથ, કિશનનાથ, મયૂરનાથના મોટીમા, કિશોરનાથ, વિજયનાથ, ભાવેશનાથ, વિજયનાથના મામી, સ્વરૂપનાથ, નેહા, હેન્સીના દાદી તા. 2-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-4-2025ના શુક્રવારે સાંજે 5થી 6 માધવવિલા પાર્ટી પ્લોટ, સતાપર રોડ, અંજાર ખાતે. ધાર્મિકક્રિયા તા. 14-4-2025ના સોમવારે નિવાસસ્થાને.

અંજાર : પ્રજાપતિ વેજીબેન (ઉ.વ. 95) તે સ્વ. કાનજીભાઇ વિશાભાઇ ચોનાણીના પત્ની, સ્વ. કરસનભાઇ વિરાભાઇ ચોનાણીના નાના ભાઇના પત્ની, સ્વ. ગોવિંદભાઇ વિરાભાઇ ચોનાણીના ભાભી, સ્વ. જેરામભાઇ, સ્વ. પરસોત્તમભાઇ, ધરમશીભાઇના માતા, સ્વ. શાન્તિબેન, કાશીબેન, સ્વ. હેમલતાબેન, સ્વ. લીલાવંતીબેનના સાસુ, કમલેશ, રોહિત, સ્વ. દીપક, મનોજ, પરેશ, નીલમ, વિણાના દાદી, હિનાબેન તથા વનિતાબેનના દાદીસાસુ, સ્વ. લાડુબેન તથા સ્વ. મનજીભાઇ ભારમલભાઇ હાલાઇના પુત્રી તા. 2-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-4-2025ના શનિવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, નયા અંજાર ખાતે.

માંડવી : જુણેજા મહમદહુશેન સાલેમામદ (તમાચીપીર મુજાવર) (ઉ.વ. 63) તે મ. સિધિક ભચુના ભત્રીજા, હબીબ, સલીમના પિતા, સોઢા ગુલામહુશેન, બજાડિયા અનવરહુશેનના સસરા, સંધી હુશેન હાસમના સાળા, સંધી રફીક, સંધી સોહેબના મામા તા. 3-4-2025ના અવસાન પામ્યા છે.  તા. 5-4- 2025ના સવારે 10થી 11 કુરાન ખ્વાની બહેનો માટે તથા વાયેઝ-જિયારત સવારે 11થી 12 ખત્રી જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.

નખત્રાણા : મૂળ ગોયલાના ઠક્કર ગિરીશભાઇ કેશવજી રાચ્છ (ઉ.વ. 55) તે કાન્તિલાલ કેશવજી રાચ્છ, સાવિત્રીબેન રમેશભાઇ ધીરાવાણી (માધાપર)ના ભાઇ, નીતાબેનના પતિ, હેમલતાબેન કાન્તિલાલના દિયર, રવિ, સમીર (અપ્પી), સ્વ. હરેશ, સ્વીટીબેન રાહુલભાઇ (ભુજ)ના કાકા, ખુશ્બૂબેનના કાકા સસરા, મૈત્ર, શૌર્યના દાદા, આરવીના નાના, ઠાકરશી જેરામ કોટક (સાંધાણ)ના દોહિત્ર, પ્રસન, મહાલક્ષ્મીબેન નીતિનભાઇ (વર્માનગર), પૂજાબેન ભૂપેશભાઇ (ગઢશીશા), દુર્ગાબેન તુષારભાઇ (ગઢશીશા), જાનકીબેનના મામા, સ્વ. પુષ્પાબેન મહેન્દ્રભાઇ કાનજી ચંદન (તેરા)ના જમાઇ, ભરત, કિરીટ, હિનાબેન ધવલ ઠક્કર (નલિયા)ના બનેવી તા. 2-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-4- 2025ના શુક્રવારે સાંજે 5થી 6 સાંઇ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.

નખત્રાણા : મૂળ ખોંભડી મોટીના અશોકસિંહ ખાનજી જાડેજા (નિવૃત્ત શિક્ષક) (ઉ.વ. 66) તે સ્વ. ખાનજી તખતસિંહજી (નિવૃત્ત તલાટી)ના પુત્ર, સ્વ. રાજેન્દ્રસિંહ (નિવૃત્ત એસ.ટી. નખત્રાણા), સ્વ. ચંદ્રસિંહ (નિવૃત્ત પાતાળકૂવા), પ્રદ્યુમનસિંહ (નિવૃત્ત તિજોરી કચેરી), વનરાજસિંહ (રોયલ સોફ્ટ ડ્રિંક્સ-નખત્રાણા), ગજરાબા પ્રદ્યુમનસિંહ ઝાલા (મોરબી), પ્રવીણસિંહ, ગિરિરાજસિંહ, દિલીપસિંહ, દિલાવરસિંહ, અનિરુદ્ધસિંહ, મનહરસિંહના ભાઈ, મૂળરાજસિંહ (બેન્ક ઓફ ઈન્ડિયા), નિકેતાબા ભૂપેન્દ્રસિંહ રાણા (ભલગામડા), હેતલબા ધર્મદીપસિંહ સરવૈયા (ચિતલ)ના પિતા, મયૂરસિંહ (કેપ્રીબેન્ક)ના કાકા, હરપાલસિંહ (જિલ્લા પંચાયત-ભુજ), મહિપાલસિંહ (કોટક મહિન્દ્રા-ગાંધીધામ), મિતરાજસિંહ (રાજકોટ), ભવ્યરાજસિંહના મોટા બાપુ તા. 03-04-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 15-04-2025ના નિવાસસ્થાન વિનયપાર્ક-મણિનગર, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : પ્રેમજીભાઇ ભીમજીભાઇ મેસુરાણી (ઉ.વ. 82) તે સ્વ. ચોથીબેન ભીમજીભાઇ મેસુરાણીના પુત્ર, ગં.સ્વ. જમનાબેનના પતિ, સ્વ. જશુબેન દેવશીભાઇ બાંભણિયાના જમાઇ, બિંદુબેન કેશવજી કાતરિયા, દક્ષાબેન જીવરામભાઇ વાઘમશી, અલ્પાબેન પરસોત્તમભાઇ ચોટારા, ગં.સ્વ. સીમાબેન ઉપેન્દ્રભાઇ માલસતરના પિતા, ચંદ્રિકાબેન પદ્યુમનભાઇ મેસુરાણી, વર્ષાબેન કૌશિકભાઇ મેસુરાણીના સસરા, ગં.સ્વ. લક્ષ્મીબેન વેલજીભાઇ કાતરિયા, ગં.સ્વ. વેલીબેન કુંવરજી વાઘમશીના ભાઇ, તન્વી, અનુપ, સાગર, દૃષ્ટિના દાદા તા. 3-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-4-2025ના સાંજે 4.30થી 5.30 સોરઠિયા સમાજવાડી ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ધાવડાના કચ્છી બ્રહ્મક્ષત્રિય હરેશભાઇ ભાણજીભાઇ છાટબાર (ઉ.વ. 54) તે અલ્કાબેનના પતિ, હિના, અજય, પાર્થના પિતા, સાગરના સસરા, નીવાના નાના, સ્વ. કિરણભાઇ, સુરેશભાઇ, કૌશિકભાઇના ભાઇ, ગં.સ્વ. માલતીબેનના દિયર, સંગીતાબેન અને સંધ્યાબેનના જેઠ, ભાવિન, ફોરમ, પ્રીતિ, અશોક, પ્રતીક, સમ્યના કાકા, મિલીબેન, જલ્પેશકુમાર, રોબિનકુમારના કાકા સસરા, ભરતભાઇ છાટબારના ભત્રીજા, ગણપતભાઇ પીતાંબરદાસ માધુના જમાઇ તા. 3-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-4-2025ના શુક્રવારે સાંજે 4થી 5 બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.

કુકમા (તા. ભુજ) : ક.ગુ.ક્ષ. ગં.સ્વ. સવિતાબેન (શાનુબેન) (ઉ.વ. 64) તે સ્વ. મુકુંદભાઇ મોરારભાઇ ચૌહાણના પત્ની, સ્વ. ગોમતીબેન રઘુભાઇ ચૌહાણ (રેહા)ના પુત્રી, સ્વ. પ્રભાવંતીબેન મોરારભાઇ ચૌહાણના પુત્રવધૂ, સ્વ. હરીશભાઇ, દમયંતીબેન નટવરલાલ રાઠોડ (માધાપર)ના ભાભી, ગં.સ્વ. હંસાબેન હરીશભાઇના જેઠાણી, શીતલભાઇ (પી.જી.વી.સી.એલ.), નીલેશભાઇ (આશાપુરા)ના માતા, મિત્તલબેન શીતલભાઇ, નયનાબેન નીલેશભાઇના સાસુ, પુષ્પાબેન વિસનજીભાઇ પરમાર (અંજાર), સંધ્યાબેન વીરેન્દ્રભાઇ ટાંક (આદિપુર)ના વેવાણ, લિખિત, નેહાના મોટીમા, મંથન, પરી, સાંચી, રુહીના દાદી, નિશા, રીમા, પૂજાના મામી, ગં.સ્વ. જયાબેન, લીલવંતીબેન, ગં.સ્વ. ધનગૌરીબેન, સવિતાબેન, પુષ્પાબેન, રતિલાલભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. બિહારીલાલના બહેન તા. 3-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-4-2025ના સાંજે 5થી 6 ક. ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, કુકમા ખાતે.

ગોડપર (તા. ભુજ) : મૂળ સાંધાણનાં લુહાર વઢા હવાબાઈ જાકુબ (ઉ.વ.  60) તે મ. જાકુબ જુસબના પત્ની, મ. હુસેન, મ. ઈબ્રાહીમ, ઈસ્માઈલના ભાભી, મ. સબાના, મેમુના, શેરબાનુ, રૂબીનાના માતા, ઓસમાણ, ઈકબાલ (મેસવા), લુહાર મુસ્તાક, આમદ (મણિપર)ના સાસુ, સાજિદ, મુસ્તાક, અલ્તાફ, ફિરોજના માસી, સુલેમાન, હુશેન , રહિમ, આદમ (દરશડી), સત્તારના બહેન તા. 3-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-4-2025ના સવારે 10થી 11 નિવાસસ્થાને, મુસ્લિમ જમાતખાના, ગોડપર ખાતે.

ગઢશીશા (તા. માંડવી ) : મનજીભાઈ રામજી લીંબાણી (ઉ.વ. 92) તે સ્વ. પુરબાઈ રામજી લધા લીંબાણીના પુત્ર, સ્વ. પાનબાઈ મનજી લીંબાણીના પતિ, સ્વ. વાલબાઈબેન (રાયણ), સ્વ. ડાયાલાલ, સ્વ. જીવાબેન (દુજાપર), ગં.સ્વ. મણિબેન (રાજપર), ગં.સ્વ. વેલુબેન (બિદડા)ના ભાઈ, ગાવિંદભાઈ (પૂર્વ ઉપસરપંચ- ગઢશીશા, સાવિત્રી કન્સ્ટ્રકશન), રવિભાઈ, દક્ષાબેન (શ્રીરામનગર), જ્યોતિબેન (વિરાણી નાની), મંગળાબેન (ગઢશીશા)ના પિતા, લક્ષ્મીબેન, મીનાબેન, દિનેશભાઈ, જેન્તીભાઈ, હરેશભાઈના સસરા, સ્વ. ધનજીભાઈ, નર્મદાબેન, જયશ્રીબેન, સુશીલાબેનના મોટાબાપાગં.સ્વ. મંજુલાબેન, સ્વ. છગનભાઇ (જનકપુર), અમૃતલાલ (વિરાણી નાની), રમેશભાઈ (લુડવા)ના મોટા સસરા, ચેતનભાઇ, રોનકભાઈ, ખુશાલીબેન, આનંદીબેન, વૈદેહી, મિતભાઈના દાદા, રોશનીબેન, નીલમબેન, નિશાબેન, દીપકભાઈ, હર્ષભાઈ, અંકિતભાઈના દાદા સસરા, સ્વાતિબેન, પુનિતાબેન, નીરવભાઈ, નયનભાઈના મોટા દાદા, જયદિત્ય, જન્ય, ધ્યાની, ધ્વની, પાર્થવી, ધ્યાનાના પડદાદા, માવજી માધા પોકાર (વિરાણી નાની)ના જમાઈ તા. 3-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-4-2025ના સવારે 8.30થી 11:30 લક્ષ્મીનારાયણ મંદિર, સત્સંગ હોલ, ગઢશીશા ખાતે.

બાયઠ (તા. માંડવી) : જુણેજા ઉમર આમદ (ઉ.વ. 55) તે નિહાલના પિતા, મ. જુણેજા અધ્રેમાન, હારુન (ભુજ), અબ્દુલ્લાના ભાઈ, જુણેજા રજાકના કાકાઈ ભાઈ તા. 2-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-4-2025ના શનિવારે સવારે 10.30થી 11.30 મુસ્લીમ જમાતખાના, બાયઠ ખાતે.

બારોઇ (તા. મુંદરા) : ભજીર જલુબાઇ ફકીરમામદ (ઉ.વ. 65) તે ભજીર ઇસ્માઇલ તથા આમદના માતા, મ. મુસ્તાક ઓસમાણ સાંધ (અંજાર), જુણેજા હારુન રમજાન (બારોઇ), જાવેદ પલેજા (ભુજ), સમેજા રજાક જુસબ (ફરાદી)ના સાસુ, સાંધ અફતાબ મુસ્તાકના નાની તા. 2-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-4-2025ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, બારોઇ ખાતે.

ભોરારા (તા. મુંદરા) : હાલે નાલાસોપારા હસમુખલાલ જેસરેગોર (ઉ.વ. 67) તે ગં.સ્વ. કાશીબેન વિશનજી જેસરેગોરના પુત્ર, સ્વ. ઉર્મિલાબેનના પતિ, રાહુલ, રાજેશના પિતા, શીતલ, ભાવનાના સસરા, રુદ્ર, મોક્ષ, વૈશવીના દાદા, સ્વ. દયારામ, સ્વ. જયેશભાઇ, પ્રભાબેન મનસુખલાલ કેશવાણી (વાંકી), ભારતીબેન શાન્તિલાલ નાકર (લુણી), રંજનબેન વિનોદભાઇ મોતા (ભુજપુર), હર્ષાબેન ઉમેશભાઇ પેથાણી (દરશડી)ના ભાઇ, ગં.સ્વ. ભાનુબેનના દિયર, સ્વ. હરિરામ મૂરજી ગોરના ભત્રીજા, નવીનચંદ્ર, સ્વ. ભરતના કાકાઇ ભાઇ, જિતેન્દ્ર, નીલેશ, ડિમ્પલ, જુલીના કાકા, સ્વ. નિર્મળાબેન છગનલાલ કેશવાણી (વાંકી)ના જમાઇ તા. 28-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-4-2025ના શનિવારે બપોરે 2.30થી 4.30 નિવાસસ્થાન ભોરારા ખાતે.

મોટા અંગિયા (તા. નખત્રાણા) : રાજગોર શાન્તાબેન નરસિંહ માકાણી (રામ મંદિર પૂજારી) (ઉ.વ. 91) તે સ્વ. નરસિંહ શંકરજી (મંદિરવાળા)ના પત્ની, સ્વ. બાલકૃષ્ણ (ભુજ), વિનયકાંત (નખત્રાણા-કચ્છ ઉદય), નિરંજન, પરેશ (અંગિયા), દમયંતીબેન વસંતલાલ જોષી (ભુજ), જયાબેન અમૃતલાલ મોતા (દુર્ગાપુર), શારદાબેન મહેશભાઇ મોતા (અંગિયા)ના માતા, ગં.સ્વ. સરલાબેન ગોર (ભુજ), નયનાબેન વિનયકાંત ગોર (નખત્રાણા), વસંત જોષી (ભુજ), અમૃત મોતા (દુર્ગાપુર), મહેશ મોતા (અંગિયા)ના સાસુ, લીલાધર મોનજી વ્યાસ (ગુંદિયાળી-શેખાઇબાગ)ના પુત્રી, સ્વ. શામજી વ્યાસ (ગુંદિયાળી), સ્વ. વાઘજી વ્યાસ (બિદડા), સ્વ. કરસનજી વ્યાસ (કોટડા-રોહા), શિવજી (ગુંદિયાળી), ઉમિયાશંકર વ્યાસ (નખત્રાણા), સ્વ. લક્ષ્મીબેન હીરાલાલ (માધાપર), સ્વ. નિર્મળાબેન પેથાણી (ફરાદી), સ્વ. બચુબેન ગોપાલજી (મસ્કા)ના બહેન, રાહુલ, જયશ્રી, રાજેશ, ઉર્મિતના દાદી, ખુશાલ, વિપુલ, જિતેન, યોગેશના નાની તા. 3-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-4-2025ના શનિવારે સાંજે 5થી 6 જૈન સમાજવાડી, મોટા અંગિયા ખાતે.

પાનધ્રો (તા. લખપત) : ખલીફા જરીનાબેન (ઉ.વ. 25) તે હાસમ મામદના પુત્રી, સેધિક, હનીફ હારુન, સુલતાનના બહેન, અલાના અયુબ (વિરાણી), દાઉદ અયુબ (વિગોડી)ના ભાણેજી, મ. મામદ આમદ, હાજી ઈસ્માઈલના પૌત્રી, કાસમના ભત્રીજી તા. 3-4-2025નાં અવસાન પામ્યા છે. જિયારત તા. 5-4-2025ના શનિવારે સવારે 10 વાગ્યે જામા મસ્જિદ, પાનધ્રો ખાતે.

વાડાપધર (તા. અબડાસા) : જાડેજા બહાદુરાસિંહ જીબાવા (ઉ.વ. 94) તે જશવંતાસિંહ, કિશોરાસિંહ, વીરેન્દ્રાસિંહના પિતા, નિર્મળાસિંહ, પૃથ્વીરાજાસિંહ (આદિપુર)ના મોટાબાપુ, દિવ્યરાજાસિંહ, દિગ્વિજયસિંહ, કશ્યપાસિંહ, મહેકરાજાસિંહ, મીતરાજસિહ, પરમવીરસિંહ, પ્રિન્સરાજસિંહના દાદા તા. 3-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી દરબાર ગઢની ડેલી ખાતે.

જાંબુડી : ધનવંતીબેન (ઉ.વ. 94) તે સ્વ. આત્મારામજી આણંદરામજી સાધુના પત્ની, સ્વ. બલરામભાઈ, હિંમતરામભાઈ, સ્વ. ભગવતીબેન આશારામ કાપડી (ભચાઉ), ગં.સ્વ. પ્રેમિલાબેન તુલસીદાસ સાધુ (નેત્રા), ગં.સ્વ. વિમળાબેન રમેશભાઈ કાપડી (માધાપર), રંજનબેન જયરામભાઈ કાપડી (ઢોરી), ઝવેરબેન બાલુરામ સાધુ, હંસાબેન વસંતભાઈ કાપડી (અંજાર)ના માતા, ગં.સ્વ. બીનાબેન, શારદાબેન, મંગળાબેનના સાસુ, સાધુ વિનેશરામ રામદાસજી, ગં.સ્વ. પ્રતિમાબેન, ગં.સ્વ. નિર્મળાબેન, દક્ષાબેન, ભારતીબેન, નીતાબેન, અનસુયાબેનના કાકી, સંજયભાઈ, જિગરભાઈ, કિશનભાઈ, સંત ત્રિકાલદાસ (રાપર), રાજેશભાઈના દાદી, પૂનમબેન, તેજલબેન, ગોપીબેન, ડિમ્પલબેન, જિજ્ઞાસાબેનના દાદીસાસુ, સ્વ. આશારામ સતરામ કાપડી (અંજાર), લખીરામ સતરામ કાપડી, સ્વ. સંતોકબેન ખીમજી કાપડીના બહેન તા. 28-3-2025ના અવસાન પામ્યા છે. પૂજનવિધિ તા. 08-04-2025 મંગળવારે નિવાસસ્થાન જાંબુડી ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd