ભુજ : મૂળ દેવપરના જૈન લલિતાબેન (લીલાવંતીબેન) મેઘજી નિસર (ઉ.વ.
67) તે સ્વ. વાલબાઇ તેજશી નિસરના
પુત્રવધૂ, સ્વ. મેઘજીભાઇના પત્ની, રૂપેશ, જિતેન, નિશાના માતા,
રજની, બીના, હેમંતભાઇના સાસુ,
ફોર્મી, ધૈર્ય, જૈનીના દાદી,
અર્ણવના નાની, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પુત્રી,
સ્વ. કુંવરજીભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. દામજીભાઇ, સ્વ. મૂરજીભાઇ, રતનબાઇ (નરેડી), સ્વ. વેલબાઇ વિરમ (ત્રંબૌ)ના ભાભી,
સ્વ. લક્ષ્મીબેન, ગંગાબેન, સ્વ. ગંગાબેન, દેવકાબેનના દેરાણી, સ્વ. મંજુલાબેન જિતેન્દ્ર નથુ ગડા (દેવપુર), જાદવજી ખીમજી
સાવલા (તુંબડી હાલે વાંઢ)ના વેવાણ, ભરતભાઇના મોટા બહેન તા. 30-3-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 31-3-2025ના સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન મકાન નં.
15, નવનીતનગર, મુંદરા રોડ, ભુજ મધ્યેથી
ખારીનદી સ્વર્ગ પ્રયાણધામ જશે. પ્રાર્થનાસભા તા. 2-4-2025ના બુધવારે સાંજે 4થી 5 નવનીત ભોજનાલય હોલ, ભુજ ખાતે.
ભુજ : મારૂ કંસારા સોની નીતાબેન ગિરીશભાઇ બુદ્ધભટ્ટી (ઉ.વ. 63) તે ગિરીશભાઇ બાબુલાલના પત્ની, આનંદ, સાગર, ધવલના માતા, સ્વ. દિવાળીબેન ઝવેરીલાલ કંસારા (બિજલાણી)
(નખત્રાણા)ના પુત્રી, કંસારા કનૈયાલાલ (નખત્રાણા), વિજયભાઇ (નખત્રાણા), હરેશભાઇ કંસારા (નખત્રાણા),
માલતીબેન રમેશભાઇ સોની (વિથોણ), વિણાબેન જેન્તીલાલ
સોની (ભુજ)ના બહેન, કોકિલાબેન, ભાવનાબેન,
વનિતાબેન (નખત્રાણા)ના નણંદ, ચેતના, પૂજા, હેમલ, દીપાલી, કોમલ, શિવાની, નિમેષ, નીરવના ફઇ, પલ્લવી (માધાપર), કિરણ
(જામનગર), પ્રિયા, પૂનમના માસી તા. 29-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 31-3-2025ના
સોમવારે સાંજે 5થી 6 બી.એ.પી.એસ. મંદિર, નિર્મલસિંહની વાડી, ભુજ ખાતે.
ભુજ : ખત્રી રૂકિયાબાઇ ઇદ્રીસ (ઉ.વ. 81) તે અબ્દુલરશીદ, અયુબ, અબ્દુલગફુર,
અમાનતબેન, શફુરાબેન, જુલેખાબેન,
હાજરાબેનના માતા, ખત્રી આરબ હાસમ (નિરોણા),
રહેમતુલ્લા (નખત્રાણા), સોયેબ (ભુજ), અબ્દુલ ગફુર (નિરોણા-રોગાન આર્ટ)ના સાસુ તા. 29-3-2025ના અવસાન પામ્યા છે. તાજિયત
તા. 30, 31-3 અને તા. 1-4 રવિવારથી મંગળવાર સુધી નિવાસસ્થાન
યતીમખાનાની બાજુમાં, તમન્ના બેકરી
સામે, સુરલભિટ્ટ રોડ, ભુજ ખાતે.
ભુજ : મણિયાર ફારૂક ગફારભાઈ (ઉ.વ. 61) તે મોહસીન, અકરમના પિતા, મોહમ્મદઅલી,
ઉમરના ભાઈ, અબ્દુલ, મોહમ્મદહુશેન,
શબ્બીરહુશેનના કાકા, સિકંદર, લતીફના સસરા તા. 30-3-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-4-2025ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાનની
બાજુમાં, મુસ્તફા મસ્જિદ ખાતે.
ભુજ : ચાનિયા ઉમર (ઉ.વ. 54) તે મ. ચાનિયા ઇબ્રાહિમ હારુનના પુત્ર, મ. હારુન ઇબ્રાહિમના પૌત્ર, મ. હાજી ઇસ્માઇલ ચાનિયા, મ. દાઉદ હારુન ચાનિયા,
મ. જુસબ પઠાણના ભત્રીજા, મ. અલીમામદ ફકીરમામદ
(નલિયા)ના દોહિત્ર, મ. રમજુ ઇબ્રાહિમ (માંડવી)ના જમાઇ,
હુશેન, અબ્દુલલતીફ, હાજી,
સલીમ, ઝુબેર, ઇકબાલના ભાઇ,
નિહાલ, ઝુનેદના પિતા, ઇમ્તિયાઝ
મુતવાના સસરા તા. 30-3-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-4-2025ના મંગળવારે સવારે 10થી 11 સિદી જમાતખાના, ભુજ ખાતે.
આદિપુર : મૂળ ધ્રાંગધ્રાના વિનોદભાઇ ત્રિવેદી (ઉ.વ. 87) (નિવૃત્ત એક્ઝિ. એન્જિનીયર, પીડબલ્યુડી) તે નલિનીબેનના પતિ, સ્વ. કંચનબેન ઉજમશીભાઇના પુત્ર, મનીષાબેન, રોમાબેન, સૌરભભાઇ (એવરેસ્ટ એન્ટરપ્રાઇઝ), ગીતાબેન, આશિષભાઇ (રૂષિ શોપ)ના પિતા, સંજયભાઇ સોમપુરા (ધ્રાંગધ્રા), નરેન્દ્રભાઇ સોમપુરા
(વાપી), વર્ષાબેન, રાજેશભાઇ સોમપુરા (બોરીવલી),
કૃતિકાબેનના સસરા, સ્વ. પુષ્પાબેન, સ્વ. કોકિલાબેન, દેવીબેન પ્રહલાદરાય સોમપુરા (ગાંધીનગર)ના
ભાઇ, સ્વ. બળવંતરાય પ્રભાશકર સોમપુરા (પાલીતાણા)ના જમાઇ,
ચંદ્રકાન્તભાઇના બનેવી, ધ્રુવી વિસ્મય ભટ્ટ (અમદાવાદ),
મહિમા, વિશ્વા, પ્રિયાંશુના
દાદા, શ્યામ, ક્રિનલ, મહર્ષિ, રચિતા, સંસ્કૃતિ,
હિમેશના નાના તા. 30-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ તથા બહેનોની તા. 31-3-2025ના સોમવારે સાંજે 5થી 6 પ્રભુદર્શન ઓડિટોરિયમ, આદિપુર ખાતે.
અંજાર : વૈષ્ણવ ભરતકુમાર (ઉ.વ. 68) તે સ્વ. કુંવરબેન મનહરલાલના
પુત્ર, આશાબેનના પતિ, મિલાપના
પિતા, કવિતાબેનના સસરા, ઝયાના, મેઘા, રિકી, ઓમ, વૈદેહીના દાદા, સ્વ. દેવેન્દ્ર, ભોગીલાલ, વાસુદેવ, ચંદ્રિકા,
ભાવનાના ભાઇ, વિરલ અને ચૈતાલીના કાકા, નીરવ અને સિદ્ધિના મોટાબાપા, જય, અક્ષય, કેવલ, જાનવી, ઉત્સવીના મામા, સ્વ. સવિતાબેન મનોહરદાસ આચાર્ય (બાવળા)ના
જમાઇ તા. 29-3-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-3-2025ના સાંજે 5થી 6 મિત્રી સમાજવાડી (પીરવાડી), અંજાર ખાતે.
અંજાર : જેન્તીનાથ રામનાથ નાથબાવા (માયવારા) (ઉ.વ. 68) તે સ્વ. સામબાઈ રામનાથ મેઘનાથના
પુત્ર, મણિબેનના પતિ, સ્વ. પુરબાઈબેન
વિસનજીનાથ અંજારિયાના જમાઈ, નવીનનાથ, વિનોદનાથ,
પ્રકાશનાથ, સ્વ. અરાવિંદનાથના પિતા, રમણીકનાથ, હિંમતનાથ, ભરતનાથ રામનાથ,
સ્વ. પ્રેમનાથ, લાલનાથ શિવનાથ, જેન્તીનાથ રવનાથ તથા ગુણવંતીબેન રામનાથ અંજારિયાના ભાઈ, સ્વ. ચેતનનાથ, ભાવિનીબેન, ગૌતમનાથ, રોનકનાથ,
મોનિકા, નિહાલનાથના દાદા, નરેન્દ્રનાથ રમણીકનાથના કાકા, કૈલાસનાથ, પ્રદીપનાથ, નીતિનનાથ, ચંદ્રેશનાથ,
અશ્વિનનાથ, રાજનાથના મોટાબાપા, હરિનાથ, સ્વ. વિજયનાથ, નાનજીનાથ,
કિશોરનાથ, સ્વ. માવજીનાથ, નવીનનાથ, દિનેશનાથ, બાલકનાથના બનેવી
તા. 30-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 31-3-2025ના સાંજે 5થી 6 નાથબાવા સમાજવાડી, નીલકંઠનગર, દબડા ખાતે તથા ધાર્મિકક્રિયા તા. 11-4-2025ના શુક્રવારે નિવાસસ્થાન જૂની
પાંજરાપોળ, ગંગા નાકા, અંજાર ખાતે.
મુંદરા : શૈલેષભાઈ ભવાનજીભાઈ ઠક્કર (ભંગદે) (ઉ.વ. 58) તે સ્વ. વસંતબેન ભવાનજીભાઈ
ભંગદેના પુત્ર, શીતલબેનના પતિ,
નીશી, પ્રિયાંશીના પિતા, હિમાંશુભાઈ દૈયા (દુધઈ)ના સસરા, દીપ્તિબેન મુકેશભાઈ,
ગીતાબેન મહેશભાઈ (ટોકરશી)ના દિયર, મહેશભાઈ (ટોકરશી),
મુકેશભાઈ, કમલેશભાઈ, સ્વ.
જગદીશભાઈ, જ્યોત્સનાબેન શૈલેષભાઈ રવાસિયા (પનવેલ), ગીતાબેન ચંદ્રકાંતભાઈ સચદે (નાલાસોપારા), પારૂલબેન બિપીનભાઈ
નકવાણી (ભુજ), પૂર્વીબેન સંજયભાઈ રાયમંગિયા (મુંદરા),
ભારતીબેન અરાવિંદભાઈ પૂજારા (મુંદરા), રિંકલબેન
રાહુલભાઈ સોમૈયા (ભુજ)ના ભાઈ, રાજુભાઈ કાકુભાઈ દૈયા (દુધઈ)ના
વેવાઈ, નીકિતા, ચાર્મી, હેત, રોહનના કાકા, સ્નેહલ,
હેમલ, રાજ, સની, ભૂમિ, અભિષેક, દૃષ્ટિ, મીત, જયમીનના મામા, સ્વ. હરિરામભાઈ,
સ્વ. ગોપાલજીભાઈ, સ્વ. નરશીરામભાઈ, સ્વ. પુરષોત્તમભાઈ દામજીના ભત્રીજા તા. 30-3-2025ના અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા તા. 1-4-2025ના
મંગળવારે 4થી 5 ખારવા સમાજવાડી (સાગર ભવન),
મુંદરા ખાતે.
રાપર : રાણાભાઇ કારાભાઇ ભદ્રુ (ઉ.વ. 90) તે જોમીબેનના પતિ, સ્વ. જીવાભાઇ, સ્વ. ગોરાભાઇના
નાના ભાઇ, વેલાભાઇ, સ્વ. અણદાભાઇ,
અશોકભાઇ, શામજીભાઇ, સ્વ.
નાગજીભાઇના પિતા, લખમણભાઇ ગોરાભાઇ, સ્વ.
પ્રેમજીભાઇ જીવાભાઇના કાકા, દુદાભાઇ હીરાભાઇ સેજુના બનેવી,
સુમિતભાઇ, હેમંતભાઇ, સોહમ,
ચંદુ, સાગરના દાદા, સંસ્કૃતિના
પરદાદા, ખીમા હભુ ડોડિયા, પચાણ રવા પરમાર,
વેરશી રામજી પરમારના સસરા તા. 29-3-2025ના અવસાન પામ્યા છે. મોરિયા
સવારે પાઠ ભજનવાણી તા. 2-4-2025ના
નિવાસસ્થાન ખડીવાસ, પટેલ કન્યા
છાત્રાલયની સામે.
બળદિયા (તા. ભુજ) : પ્રેમજી વેલજી વાલાણી તે સ્વ. રતનબેન, વેલજી દેવજી વાલાણીના પુત્ર, સામબાઈ પ્રેમજીના પતિ, પ્રેમીલાબેન હરજી હાલાઈના ભાઈ,
લાલજી, ધનજી, દિનેશ,
નારાણ, કાંતાબેન રામજી રાઘવાણી, વનિતાબેન વાલજી ભુડિયાના પિતા તા. 30-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-4-2025ના મંગળવારે સવારે 7.30થી 8.30 ભાઈઓનું સ્વામિનારાયણ મંદિર
અને બહેનોનું નિવાસસ્થાને શાંતિ બાગની બાજુમાં, બળદિયા ખાતે.
વડવા હોથી (તા. ભુજ) : જાડેજા રતુભા કારૂભા (ઉ.વ. 65) તે સાહેબજીના પિતા, ભુરુભા, જાલુભા,
સ્વ. ખેતુભા, ચનુભાના ભાઇ, બહાદુરસિંહ, ગુલાબસિંહ, રાજુભા,
નારૂભા, રાહુલસિંહ, બળવંતસિંહ,
મુકુભા, રણજિતના કાકા, મહિપતસિંહ,
મહેન્દ્રસિંહ, કાનુભા, કરણના
મોટાબાપુ, પ્રવીણસિંહના દાદા તા. 29-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી
રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે.
કોટડા-ચકાર (તા. ભુજ) : સુનીલ ગોવિંદભાઇ બળિયા (ઉ.વ. 25) તે સ્વ. લીલબાઇ ગોવિંદભાઇના
પુત્ર, કરમશી આત્મારામના પૌત્ર, પરસોત્તમ, વસંતના ભત્રીજા, જગદીશ,
મનીષા, મંથન, હિતેષ,
પ્રિયંકના ભાઇ તા. 29-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન
મહેશ્વરીવાસ, કોટડા આથમણાવાસ ખાતે.
મોટા રતડિયા (તા. માંડવી) : ગુંસાઇ હિંમતપુરી (ઉ.વ. 50) તે ગં.સ્વ. જવેરબેન રતનપુરી
જેઠીપુરીના પુત્ર, મુક્તાબેનના
પતિ, રિંકલબેન ચિરાગગિરિ (ગઢશીશા), દીપાબેન,
સચિન, ત્રિલોચનાના પિતા, હંસાબેન હિંમતગિરિ (મમાયમોરા), અનસૂયાબેન અશ્વિનભારથી
(ગઢશીશા), શંકરપુરી, ઇશ્વરપુરીના ભાઇ,
ઉર્વિબેનના જેઠ, સ્વ. ઓધવપુરી, મંગલપુરી, કરશનપુરી, પ્રતાપપુરી,
લક્ષ્મણપુરી (કોટાયા), સ્વ. હીરાપુરી, વલ્લભપુરી, ધનપુરી, બકુલપુરીના
ભત્રીજા, સ્વ. મહેશપુરી, હરેશપુરી,
પરેશપુરી, અલ્પેશપુરીના કાકાઇ ભાઇ, ગં.સ્વ. કમળાબેન શંકરભારથી (જામથડા)ના જમાઇ, સ્વ. મોંઘીબેન
માનગર (માંડવી)ના દોહિત્ર તા. 30-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-4-2025ના મંગળવારે સાંજે 4થી 5 મહાકાલેશ્વર મંદિર, મોટા રતડિયા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : પૂજનકુમાર (ઉ.વ. 19) તે વર્ષાબેન અને દિલીપભાઈ હરિલાલ
રૂડાણીના પુત્ર, ગં.સ્વ. હીરાવંતીબેન અને
સ્વ. હરિલાલ કરશનના પૌત્ર, કાંતિલાલ, શાંતિલાલના
ભાઈના પૌત્ર, બીનાબેન રમેશભાઈ (ગાંધીધામ), વિમળાબેન ધીરજ ચોપડા (જનકપુર)ના ભત્રીજા, મૈત્રીબેનના
ભાઈ, સુરેશભાઈ (ગાંધીધામ),
વિનોદભાઈ (પ્રસંગ સ્ટુડિયો), દીપકભાઈ, રીતેષભાઈ (ગાંધીધામ), સરલાબેન હિતેષ પારસિયા (ભેરૈયા),
વૈશાલીબેન જિગર પોકાર (બદલાપુર)ના કાકાઈ ભાઈના પુત્ર, દૃષ્ટિબેન મીત રામાણી (ગાંધીધામ), મંત્ર, વેદ, કૃતિ,
ઋત્વી, અંશ, દિયા,
ક્રીશી, નિવ્યા, ધ્રુમિલ,
દેવના કાકાઈ ભાઈ, પ્રીત, કોહિનૂર, ઋષિ, હેમ, લવ્ય, દેવાંશના મામાઈ ભાઈ, સ્વ.
વિશનજીભાઈ, ચંદુભાઈ, દિનેશભાઇ (શ્રીરામ
માર્બલ)ના કાકાઈ ભાઈના પૌત્ર, ગંગાબેન દિનેશભાઇ રાજાભાઈ વાસાણીના
દોહિત્ર, રાધિકાબેન પીયૂષ વાસાણીના (વાસાણી ફાર્મ-દેવપર),
દક્ષાબેન જયેશ ધોળુ (જામથડા), હર્ષાબેન હિતેશ પારસિયા
(ભેરૈયા), યોગિતાબેન મુકેશ રામજિયાણી (જિયાપર), પ્રિયંકાબેન દીપેન પદમાણી (વિથોણ)ના ભાણેજ તા. 29-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 31-3-2025ના સવારે 8.30થી 12 અને 3.30થી 5.30 નિવાસસ્થાને આંબાવાડી, ગઢશીશા ખાતે.
બિદડા (તા. માંડવી) : નથુભાઈ લધાભાઈ પારસિયા (ઉ.વ. 85) તે સ્વ. ઝવેરબેનના પતિ, સ્વ. મરઘાબેન લધાભાઈના પુત્ર, સ્વ. અબજીભાઈ, પેથાભાઈ, લાલજીભાઈ,
ભચીબેનના મોટા ભાઈ, ગં.સ્વ. માનબાઈ, મણિબેન, નર્મદાબેનના જેઠ, લધારામ
હીરજી ભાવાણી (વિરાણી નાની)ના સાળા, સ્વ. જીવરાજ હીરજી પોકાર
(કુરબઈ)ના જમાઈ, જેન્તીભાઇ, કસ્તૂરબેન,
રાધાબેન, પાર્વતીબેનના પિતા, ભગવતીબેન દિનેશભાઈ (હિંમતનગર), સુરેશભાઈ (ગંગાપર),
શાંતિભાઈ (નાશિક)ના સસરા, ડો. મયૂર, જુલેશના દાદા, કિંજલબેન, મિત્તલબેનના
દાદા સસરા, તક્ષવીના પડદાદા તા. 29-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 31-3-2025ના સોમવારે સવારે 8થી 11.30 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, બિદડા ખાતે.
બિદડા (તા. માંડવી) : પાલીવાડ બ્રાહ્મણ નિર્મલાબેન (ઉ.વ. 67) તે હંસરાજ જોશી (નિવૃત્ત એ.એસ.આઇ.)ના
પત્ની, સ્વ. નર્મદાબેન તુલસીદાસ હરજીવનના પુત્રવધૂ,
મહેશભાઈ જોશી (એસ.ટી.-માંડવી), ભગવતી સંદીપ જોશી,
લીનાબેન પ્રકાશભાઈ જોશીના માતા, બીનાબેનના સાસુ,
રાજનના દાદી, મિલી, દિવમ,
જયના નાની, પ્રેમિલાબેન નવીનભાઈ (નાગલપર),
સ્વ. મંજુલાબેન લાભશંકર (મુંબઈ), ગં.સ્વ. લક્ષ્મીબેન
(કુકમા)ના ભાભી, મીત, કૃપાના મોટીમા,
સ્વ. ચંપાબેન દેવજી ભગત (બિબ્બર)ના પુત્રી, સંત
જગજીવનદાસજી, ગં.સ્વ. કસ્તૂરબેન, સ્વ. સરલાબેન,
સ્વ. લક્ષ્મીબેન, રસીલાબેન, લીલાવતી, લતાબેનના બહેન તા. 30-3-2025ના અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા તા. 1-4-2025ના
મંગળવારે સાંજે 4થી 5 રામમંદિર, આસંબિયા રોડની સામે, બિદડા-મુંદરા
રોડ ખાતે.
ભોપાવાંઢ (તા. મુંદરા) : ભોપા પરબત કરમશી (ઉ.વ. 74) તે પાબીબેનના પતિ, જીવાભાઇ, સંજયભાઇ,
મગીબેન, હંસાબેન, જસુબેનના
પિતા, સાંગાભાઇના ભાઇ, રબારી હમીર સવા
(વ્યાર)ના જમાઇ તા. 29-3-2025ના
અવસાન પામ્યા છે. આગરી તા. 7-4-2025ના
ભોપાવાંઢ ખાતે.
ખોંભડી મોટી (તા. નખત્રાણા) : પરમાર લક્ષ્મીબેન (ઉ.વ. 58) તે નારાણભાઇ (ઉર્ફે વેલજી)ના
પત્ની, સ્વ. લધાભાઇ ભીમજીના પુત્રવધૂ, સ્વ. ડાયાભાઇ, નાનજીભાઇ, તેજાભાઇ,
કાનજીભાઇના નાના ભાઇના પત્ની, સૂર્યકાન્ત,
ભવાન, ટીનાબેન વિનોદ ચાવડા (માનકૂવા)ના માતા,
મોંઘીબેન (રસલિયા), રમીલાબેન (ખીરસરા),
કેશરબેન (રસલિયા), નાનુબેન (કોટડા), લક્ષ્મીબેન (કાદિયા)ના ભાભી, ગૂંજન, ધ્યાની, નિવાનના દાદી તા. 29-3-2025ના અવસાન પામ્યા છે. સત્સંગ
તા. 2-4-2025ના સાંજે, બારમતી ધાર્મિકવિધિ તા. 3-4-2025ના ગુરુવારે સવારે 10 વાગ્યે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાન
ખોંભડી ખાતે.
ગંગોણ (તા. નખત્રાણા) : રતનશીભાઇ (ઉ.વ. 72) તે સ્વ. બાયાબેન અને સ્વ. માલાભાઇ
સેતણિયાના પુત્ર, રાજુબેનના
પતિ, સંજય, રાજેશ, હંસાબેન નવીનભાઇ પડાયા (ગાંધીધામ), સવિતાબેન કૈલાશભાઇ
બગડા (આદિપુર), સંગીતાબેન લક્ષ્મણભાઇ સાગઠિયા (ગાંધીધામ)ના પિતા,
હીરજીભાઇ, મોહનભાઇ, સ્વ.
ભીમજીભાઇ, સ્વ. રતનબેન પ્રેમજીભાઇ સાગઠિયા (ગાંધીધામ),
પુનિતાબેન પરબતભાઇ વાઢૈયા (ગાંધીધામ)ના ભાઇ, હરિભાઇ
ગોવિંદભાઇ હીરાણી, અરજણભાઇ ગોવિંદભાઇ હીરાણી, પચાણભાઇ ગોવિંદભાઇ હીરાણીના બનેવી, મુકેશ, પ્રતિક, શિવાની, ટીના, શિવમના દાદા તા. 29-3-2025ના
અવસાન પામ્યા છે. આગરી તા. 1-4-2025ના
મંગળવારે, પાણીયારું તા. 2-4-2025ના સવારે 6.30 વાગ્યે નિવાસસ્થાન ચારણવાસ, ગંગોણ (ઉગમણી) ખાતે.
દેશલપર-ગુંતલી (તા. નખત્રાણા) : સોઢા અવલકોરબા મૂળજી (ઉ.વ. 105) તે હેમરાજજી, કેસરસિંહના માતા, મહિપતસિંહ,
વિક્રમસિંહ, મહાવીરસિંહ, ઘનશ્યામસિંહ, હીરાજી, જગમાલજી,
જોરુભાના દાદી તા. 30-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, દેશલપર-ગુંતલી ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : હાલે મુલુંડ નીલેશ કારિયા (ઉ.વ. 51) તે મેઠાબેન ખીમજીભાઇ ઉમરશી
કારિયાના પૌત્ર, ગં.સ્વ. ચંદ્રિકાબેન નવીનભાઇના
જયેષ્ઠ પુત્ર, મિત્તલબેનના પતિ, દેવાંશના
પિતા, રમીલાબેન ચંદ્રકાન્ત ગંગારામ કતિરા (કુરિયાણી હાલે અમદાવાદ)ના
નાના જમાઇ, મનીષ (ઓમ કેટરર્સવાળા), હિના
તુલસીદાસ ચંદન, રીટા મનીષકુમાર ગણાત્રાના ભાઇ, દીનાબેનના જેઠ, સ્વ. જમનાબેન દેવજી અનમના દોહિત્ર,
વ્યોમ, આરોહીના મોટાબાપા, લીનાબેન પરેશભાઇ ઠક્કર, જીતુભાઇના બનેવી, આદિત્ય, નેહાના મામા, જયના ફુઆ,
વૈભવ, સેજલના માસા, સ્વ.
શ્રીકાંતભાઇ, જગદીશભાઇ, સ્વ. કસ્તૂરબેન
મૂલજીભાઇ તન્ના, સ્વ. ઝવેરબેન દેવજીભાઇ રૂપારેલ, ગં.સ્વ. પ્રભાવતીબેન પરમાનંદ ઠક્કરના ભત્રીજા, સ્વ. નારાયણભાઇ,
સ્વ. જેઠાલાલ, સ્વ. શિવજીભાઇ, સ્વ. વલ્લભભાઇ, સ્વ. નરશીભાઇ, સ્વ.
રતનશીભાઇ તથા શામજીભાઇના ભાણેજ તા. 28-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 31-3-2025ના સોમવારે મુંબઇ ખાતે.
રાજકોટ : લોહાણા સંજય જયેન્દ્રકિશોર રાયઠઠ્ઠા (ઉ.વ. 58) તે સ્વ. જયેન્દ્રકિશોર બાબુલાલ
(ધ્રાફાવાળા)ના મોટા પુત્ર, વૈશાલીબેનના
પતિ, નૈતિકભાઈ પિતા, મનીષભાઈ, સીમાબેન મહેશકુમાર નથવાણીના ભાઈ, મહેશકુમાર નંદલાલના
સાળા તા. 30-3-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 31-3-2025ના
સોમવારે સાંજે 5થી 6 સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક મેઈન રોડ, ઈન્દિરા સર્કલ પાસે,
રાજકોટ ખાતે.