ભુજ : મેઘબાઇ ગોવિંદ ગંઢેર (ઉ.વ. 88) તે સ્વ. ગોવિંદ પૂંજા ગંઢેરના
પત્ની, શામજી ગોવિંદ ગંઢેર, મનજી
ગોવિંદ ગંઢેર, હિમાબેન સતરામ ચૌધરીના માતા, સ્વ. ભારમલ પચાણ ગંઢેર, સ્વ. વાલજી પચાણ ગંઢેરના કાકી,
અમિત, રાહુલ, રીમાબેન સુરેશ
સંજોટ, દીપક, રાહુલના દાદી, નિશા, મહેન્દ્રના નાની, સ્વ. રામા
સાયા બુચિયાના પુત્રી, સ્વ. ભીમજી રામજી, હીરજી રામજી, કરમશી રામજી, રણમલ
રામજી, સુમાર રામજી, પરબત રામજી બુચિયા
(વડવા કાંયા), નેણબાઇ થાવર સિજુ (આણંદસર), જીવાબેન દેવજી કુંવટ (નરેડી), મીણાબેન જખુ ઓઢાણા (પાયરકા)ના
મોટા બહેન તા. 27-3-2025ના
અવસાન પામ્યા છે. આગરી તા. 29-3-2025ના
સાંજે તથા તા. 30-3-2025ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાને
શાત્રીનગર, રેલવે જૂના પાટા પાસે,
ભુજ ખાતે.
ભુજ : મુકેશ હીરજી દનિચા (ઉ.વ. 36) તે ચાગબાઇ હીરજી જુમા દનિચાના
પુત્ર, દિવ્યાબેનના પતિ, નક્ષ
અને રૂદ્રના પિતા, દેવલબાઇ રામજી કોચરાના જમાઈ, સ્વ. તેજાભાઈ, ખીમજીભાઇ, વેરશીભાઇ,
ખેતશીભાઈ, સ્વ. લખમશીભાઈ,નારણભાઈ, પૂરબાઈ નાનજી હેંગણા, મેગબાઈ નરશી રોશિયા, મુલબાઈ નાથાલાલ ચંદે, ખીમઈબેન ગોપાલ હેંગણા, શાંતાબેન દામજી વેગોરાના ભત્રીજા,
રાજ, હાસુબાઈ લખુભાઈ ભર્યા, રતનબેન દેવશી ફૂફલ, રમીલાબેન સુરેશ ફુલીયા, કસ્તૂરબેન બિપીન મુછડિયાના ભાઈ તા. 26-3-2025 ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા પૂર્ણ થયેલ છે.
ભુજ : સૈયદા અકિલામા આમદશા (ઉ.વ. 62) તે મ. આમદશા આલીશા (પીડબલ્યુડીવાળા)ના
એહલીયા, સૈયદ રુકનશા બાવાના પુત્રી, જાવેદબાવાના માતા, સૈયદ અ.કાદીરશા (કોર્ટવાળા)ના બહેન,
સૈયદ તફસીરૂ હક્ક બાવા બુખારી, સૈયદ હસનસા,
સૈયદ અમીનસા, સૈયદ શાહબાઝ હુશેનના સાસુ તા. 28-3-2025ના અવસાન પામ્યા છે. છે. જિયારત
તા. 30-3-2025ના રવિવારે સવારે 10થી 11 મીયા સોતા બકાલીવાલી મસ્જિદ,
પાટવાડી નાકા, ભુજ ખાતે.
અંજાર : દશરથભાઇ કાનજીભાઇ ખાંડેકા (ઉ.વ. 43) તે ગં.સ્વ. કાશીબેન કાનજીભાઇ
ખાંડેકાના પુત્ર, સ્વ. પુંજીબેન
મ્યાજરભાઇ ખાંડેકાના પૌત્ર, રાધિકાબેનના પતિ, અદિતી અને આદિત્યના પિતા, નિતાબેન નીરવ પંડયા,
શાન્તાબેન અશોક ચાવડા, દિવ્યાબેન જિગષર મઢવીના
ભાઇ, પ્રવીણભાઇ મ્યાજર ખાંડેકા, સ્વ. શંકરભાઇ
મ્યાજર ખાંડેકા, દેવરાજ અંબારામ ખાંડેકા, રંભીબેન, ગોદાવરીબેન, ત્રિવેણીબેન,
નર્મદાબેન, મંજુબેનના ભત્રીજા, ખોડાભાઇ બેચરભાઇ મઢવાની દોહિત્ર, ગોપાલભાઇ ખોડાભાઇ મઢવી,
હરિભાઇ ખોડાભાઇ મઢવી, અંબારામ ખોડાભાઇ મઢવી,
વિરાભાઇ ખોડાભાઇ મઢવીના ભાણેજ, મોગીબેન પરસોત્તમભાઇ
મઢવીના જમાઇ, દવાંગ પરસોત્તમભાઇ મઢવીના બનેવી, ભાવેશભાઇ રાજશીભાઇ ખાંડેકાના સાઢુભાઇ તા. 27-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 31-3-2025ના
સોમવારે સાંજે 4થી 6 નિવાસ પ્લોટ નં. 45, જનમોત્રી સોસાયટી, ખોડિયાર માના મંદિરની સામે, અંજાર ખાતે.
જાંબુડી (તા. ભુજ) : ધનવંતીબેન (ઉ.વ. 94) તે સ્વ. આત્મારામજી આણંદરામજી
સાધુના પત્ની, સ્વ. બલરામભાઇ,
હિંમતરામભાઇ, સ્વ. ભગવતીબેન આશારામ કાપડી (ભચાઉ),
ગં.સ્વ. પ્રેમિલાબેન તુલસીદાસ સાધુ (નેત્રા), ગં.સ્વ.
વિમળાબેન રમેશભાઇ કાપડી (માધાપર), રંજનબેન જયરામભાઇ કાપડી (ઢોરી),
ઝવેરબેન બાલુરામ સાધુ, હંસાબેન વસંતભાઇ કાપડી
(અંજાર)ના માતા, ગં.સ્વ. બીનાબેન, શારદાબેન,
મંગળાબેનના સાસુ, સાધુ વિનેસરામ રામદાસજી,
ગં.સ્વ. પ્રતિમાબેન, ગં.સ્વ. નિર્મળાબેન,
દક્ષાબેન, ભારતીબેન, નીતાબેન,
અનસૂયાબેનના કાકી, સંજયભાઇ, જિગરભાઇ, કિશનભાઇ, સંત ત્રિકાલદાસ
(રાપર), રાજેશભાઇના દાદી, પૂનમબેન,
તેજલબેન, ગોપીબેન, ડિમ્પલબેન,
જિજ્ઞાસાબેનના દાદીસાસુ, સ્વ. આશારામ સતરામ કાપડી
(અંજાર), લખીરામ સતરામ કાપડી, સ્વ. સંતોકબેન
ખીમજી કાપડીના બહેન તા. 28-3-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-3-2025ના સોમવારે સાંજે 4થી 5 ક્ષત્રિય
સમાજવાડી, બસ સ્ટોપ પાસે, જાંબુડી
ખાતે. લૌકિક વ્યવહાર ક્ષત્રિય સમાજવાડી તથા પૂજનવિધિ તા. 8-4-2025ના મંગળવારે નિવાસસ્થાન જાંબુડી
ખાતે.
કેરા (તા. ભુજ) : મૂળ ગજોડના રાજેશ ભીમજી દેવરિયા (ઉ.વ. 37) તે સ્વ. અજબાઈ, સ્વ. ભીમજી દેવજી દેવરિયાના પુત્ર, કારા દેવાના ભત્રીજા,
ગાવિંદ, ગાંગબાઈ આતુ, હંસા
મૂરજી, સવિતા લાખા, મંજુલા નરશી,
રસીલા રમેશના ભાઈ, લાલજીભાઈ, હરજીભાઈના કાકાઈ ભાઈ, આતુભાઈ માતંગ (કેરા), મુરજી સોંધરા (ગુદાલા), નરશી સોંધરા (ગુદાલા),
લાખા ફફલ (મેઘપર), રમેશ માતંગ (ગુદાલા)ના સાળા
વંશના મોટાબાપુ, સ્વ. સુમાર અજુભાઈ ધેડાના દોહિત્ર સ્વ. વેરશી,
સ્વ. મુરજી, માલશી, સ્વ.
લાલજીના ભાણેજ તા. 27-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધી પૂર્ણ થયેલ છે. બેસણું
નિવાસસ્થાને મહેશ્વરીવાસ, કેરા ખાતે.
સેડાતા (તા. ભુજ) : અમીનાબાઇ હાજીભાઇ રાઠોડ (ઉ.વ. 82) તે મ. અભા કાસમ રાઠોડના પુત્રી, મ. આદમ અભા, મ. હાજી ઇશાક
અભા, સુલેમાન અભાના બહેન, હાજી ઇબ્રાહિમ
ઇશાક રાઠોડ, હુશેન આદમ, અબ્દુલ આદમના ફઇ
તા. 28-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 30-3-2025ના રવિવારે સવારે 10થી 11 સેડાતા મસ્જિદ ખાતે.
ગઢશીશા (તા. માંડવી ) : મનુભા જીવણભા માલા (ગઢવી) (ઉ.વ. 75) તે સ્વ. વાલીબેન જીવણભા માલાના
પુત્ર, સ્વ. પચાણભા (મીઠુંભા) ડોસાભા માલાના ભત્રીજા,
હીરાબેનના પતિ, રાજેશભા (જી.એમ.ડી.સી.),
પલવીબેનના પિતા, હંસાબેન, રમાબેન, કસ્તૂરબેન, બધીબેન,
દિલીપભા, લગધીરભા, લાલજીભા
(એસ.ટી.-માંડવી), જેન્તીભાના
મોટાભાઈ, ગંગદાસભા અને ઈશ્વરભાના કાકાઈ ભાઈ, જિજ્ઞાબેન, કિરણબેન, હિરેનભા (એસ.ટી.
ભુજ), જિગરભા આર્મીમેનના મોટાબાપુ, રમેશભા
અને જયેશભાના મામા, અર્જુનભા, જયરાજભાના
દાદા, રિધ્ધિબેન અને ઓમભાના નાના, સ્વ.
વિશ્રામભા ખીમકરણભા આલગા (માંડવી)ના જમાઈ, વિશ્રામભા,
ઈશ્વરભા, સ્વ. કલ્યાણભા, સ્વ. બાબુલાલભાના સાળા, સ્વ. મનુભા, સ્વ. જેન્તીભા, સ્વ. દિલીપભા અરાવિંદભા અને હરિભાના બનેવી,
રેખાબેન, સ્વ. અરાવિંદભાના સસરા તા. 27-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 31-3-2025ના
સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, દરિયાસ્થાન, ગઢશીશા ખાતે
અને લૌકિક વ્યવહાર પણ 31-3-2025 સુધી.
: મ (ઉ.વ. )
કંથકોટ (તા. ભચાઉ) : અસુબા કરણાસિંહ જાડેજા (ઉ.વ. 58) તે સ્વ. વાઘુભા સમુભા જાડેજાના
પુત્રવધૂ, સ્વ. કરણાસિંહ વાઘુભા જાડેજાના પત્ની,
બળવંતાસિંહ સમુભા જાડેજા (પ્રમુખ ભચાઉ તાલુકા રાજપૂત (ક્ષત્રિય) સમાજ
અને ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ), ગુલાબાસિંહ સમુભા જાડેજા,
પ્રતાપાસિંહ સંમુભા જાડેજાના ભત્રીજાવહુ, જામ સાહેબ
મોતાસિંહજી અનુભાના કાકી, વિક્રમાસિંહ વાઘુભા જાડેજા,
મહિપતાસિંહ વાઘુભા જાડેજા, સુખદેવાસિંહ વાઘુભા
જાડેજાના ભાભી, મહાવીરાસિંહના માતા, ભગીરથાસિંહ
વિક્રમાસિંહ, રાજદીપાસિંહ સુખદેવાસિંહ, ક્રિપાલાસિંહ મહિપતાસિંહના મોટાબા, કુલદીપાસિંહ મહાવીરાસિંહના
દાદી તા. 24-3-25ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 4-4-2025ના, લૌકિક વ્યવહાર
કંથકોટ, તા. ભચાઉ ખાતે.
અમદાવાદ : (મ.ક.સ.સુ. દરજી જ્ઞાતિ) લક્ષ્મીબેન (ઉ.વ. 82) તે બળવંતરાય કાનજીભાઈ સાચલાના પત્ની, હિમાંશુ, હિતેશ,
તારકના માતા, સ્વ. કંકુબેન હંસરાજભાઈ ચાવડા (માંડવી-કચ્છ)ના
પુત્રી, સ્વ. દેવશીભાઈ, હર્ષદભાઈ (બકાભાઈ),
સ્વ. પ્રિયવદન (પિયુષભાઈ),
હરેન્દ્ર ભાઈ, મૃગેન્દ્રભાઈ (મગુ),
મૃદુલાબેન, નિર્મલાબેન, અરૂણાબેનના
ભાભી તા. 27-3-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-3-2025ના શનિવારે સાંજે 4થી 6, ડી/403, સૌર્ય રેસિડેન્સી, નારોલ કોર્ટની સામે, નારોલ અમદાવાદ ખાતે. સંપર્ક : હિમાંશુ-87993 58787, હિતેશ-99258 78981, તારક-97231 48074
ભારાસર (તા. ભુજ) : મામદ ઉમર લુહાર (ઉ.વ. 80) તે ઈભરામ, જુસબ, આમધ, સાલે હારૂનના પિતા, મર્હૂમ હુશેન, ઈશાક, મર્હૂમ મામદ (બળદિયા), અબ્દુલ
(મિરજાપર), મામદ (અંજાર)ના સસરા, ધાઉદ ઉમરના
નાના ભાઈ તા. 27-3-25ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-3-25, શનિવાર અસર નમાજ બાદ નિવાસસ્થાન તકવા મસ્જિદ, રેલવે ફાટકની બાજુમાં, ભારાસર ખાતે.