• મંગળવાર, 25 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : રાજેશ થોભરાણી (.. 65) (શ્રીજી આઇક્રીમ મંગલમ-ભુજવાળા) તે ગં.સ્વ. જયશ્રીબેનના પતિ, ગં.સ્વ. હીરાગૌરી કાંતિલાલ રામજી પોપટના પુત્ર, લતાબેન, વર્ષાબેન, જયંતભાઇ, કમલેશ (શ્રીહરિ પ્રોવિઝન)ના ભાઇ, શશિકાંતભાઇ (ટ્રસ્ટી સ્વામિનારાયણ મંદિર-ભુજ), બિપિનભાઇ (એડવોકેટ)ના સાળા, સ્વ. બીનાબેન, જાગૃતિબેનના જેઠ, પાયલ ચૈતન્યભાઇ ચંદે, હિનલના મોબાપા, જય, હેમન, પાર્થના મામા, સ્વ. લક્ષ્મીબેન દયારામ રામજી થોભરાણીના ભત્રીજા, સ્વ. વિજયાબેન કેશવજી કોઠારીના દોહિત્ર, ગં.સ્વ. પુષ્પાબેન ખટાઉ માવજી માથકિયા (અંજાર)ના જમાઇ, સ્વ. ડુંગરશીભાઇ, જેઠાલાલભાઇ, લવજીભાઇ, કિશોર ખટાઉ, ગં.સ્વ. જયાબેન રમેશભાઇ મડૈયારના બનેવી તા. 17-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-5-2024ના રવિવારે સાંજે 5.30થી 6.30 લોહાણા મહાજનવાડી, રૂખાણા હોલ, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ નલિયાના ગુંસાઇ સુરેશગિરિ કરશનગિરિ (.. 67) તે સ્વ. પાર્વતિબેન ગુંસાઇના પુત્ર તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-5-2024ના શનિવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી પહેલા માળે, ભુજ ખાતે.

ભુજ : રમજુ જુસબ (.. 50)?તે કાસમ સાલેના ભત્રીજા, ઓસમાણ મુશા ઓડિયાણ, સિધિક અલીમામદ, અલ્લારખા, અલીમામદ ઓડિયાણ, જાકબ દાઉદના ભાણેજ, ઈજાજ, મુજાહીદ, સાદ, મુસૈબના ભાઈ તા. 17/5/2024ના અવસાન પામ્યા છે. જિયારત રવિવાર તા. 19/5/2024ના સવારના 10થી 11 ઉસ્માનિયા મસ્જિદ, રહીમનગર ખાતે. 

ભુજ : ચાંદુબેન લક્ષ્મીચંદ વોરા (.. 92) તે મૂળ બેલાના સ્વ. ગોવિંદજી તેજમાલ વોરાના પુત્રવધૂ, સ્વ. ચૂનીલાલ સાકરચંદ મહેતાના પુત્રી, મહેન્દ્ર, ચેતન, સંજય, પુષ્પા, કુસુમ, મીના, ગીતાના માતા, નીલાવંતીબેન, અર્ચનાબેન, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. કીર્તિભાઇ, ચંદ્રકાંતભાઇ, જયેશભાઇના સાસુ, સ્વ. શાંતિલાલ, સ્વ. જેઠાલાલ, કમલાબેન, માલતીબેન, સુશીલાબેન, શારદાબેનના બહેન, સ્વ. દિવાળીબેન, સ્વ. જેઠીબેન, સ્વ. ઝવેરબેન, નાનુબેનના ભાભી, શીતલ, ચિરાગ, રિદ્ધિ, શ્રેયા, નિશિના દાદી, પ્રકાશ, ધ્રુવી, સાવન, હર્ષ, સ્મિતના દાદીસાસુ, પ્રાચી તથા શૌર્યના પરદાદી તા. 17-5-2024ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી) સંપર્ક : મહેન્દ્ર-75671 34744, ચેતન-98254 40411, સંજય-99259 91600.

ભુજ : જેનાબાઈ મામદ (.. 80) તે . જુસબ ઈસ્માઈલના પત્ની, ફકીરમામદ જુસબ (નિવૃત્ત મામલદાર)ના માતા, . ઉમરમામદ (આકાશવાણી)ના સાસુ, અબ્દુલકાદિર (આર્યા ફૂટબોલ ક્લબ), ફૈજલના દાદી, ડોક્ટર તૌશીફ સમા (એન્જિનીયર), અમીનના  નાની, મોમદ બુરહાનના મોટા દાદી, . અબ્દુલરહીમના મોટીમા, ઓસમાણ ગની, મામદ હુસેન, મોહમ્મદ સલીમ, . મામદ હુસેન અબ્દુલા, અબ્દુલગફાર, ઝુલફિકારના મોટીમા, . અબ્દુલા મામદ, . અબ્દુલ કાદિરના બહેન, ઈબ્રાહીમ, મકબૂલ અહેમદ, મામદ, ફકીરમામદ, મોહમ્મદ ફારૂક, અઝીમના ફઈ, . આદમ ઇસ્માઈલ, . અબ્દુલા ઈસ્માઈલના ભાભી, . અબ્દુલા સુલેમાન, ઈબ્રાહીમ સુમારના ભાભી સાસુ તા. 17-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-5-2024ના રવિવારે સવારે 8.30થી 9.30 કોડકી રોડ, બકાલી કોલોની, મદરેસાના પ્લોટ ખાતે.

ગાંધીધામ : મૂળ સાંયરાના હાલ અમદાવાદ વિપુલ શરદચંદ્ર મોમાયા (.. 49) તે સુશીલાબેન શરદચંદ્ર દામજી મોમાયાના પુત્ર, હર્ષાબેનના પતિ, મણિકાંત લક્ષ્મીચંદ ભાટે લોડાયા (રાપર -અહમદનગર)ના જમાઈ, જૈનમ અને અંશના પિતા, જિતેશ અને અલ્પાબેન સંજયભાઈ જવેરચંદ પોલડિયા (ડુમરા-મુલુંડ)ના ભાઈ, જશ્માબેનના દિયર, મીત અને અભિષેકના કાકા, પરેશ મણિકાંત ભાટે તથા સ્નેહલ જિતેન્દ્ર વિનોદ ધરમશી (સુથરી- ઘાટકોપર)ના બનેવી તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-5-2024ના શનિવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર હોલ, શિવ હોટલની પાસે, વોર્ડ 12-બી, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ ભુટકિયાના વાગડ સાત ચોવીસી જૈન હરિલાલ અમુલખભાઈ પૂજ (.. 83) તે સ્વ. દેવકુંવરબાના પતિ, સ્વ. શાન્તિલાલભાઈ પૂજ, સોભાગ્યચંદભાઈ પૂજ, મનસુખભાઈ પૂજના મોટા ભાઈ, ગૌતમભાઈ પૂજ, જિજ્ઞેશભાઈ પૂજ, ખ્યાતિબેન સંઘવી, મિત્તલબેન ભણસાલી, પ્રિયંકાબેન લોદરિયાના મોટાબાપા, હંસાબેન પૂજ, વૈશાલીબેન પૂજ, દીપકભાઈ સંઘવી, ભરત ભણસાલી, કલ્પેશ લોદરિયાના મોટા સસરા, સંઘવી વખતચંદ મકનજી (સાંતલપુર)ના જમાઈ તા. 17-5-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 18-5-2024ના સવારે 9 કલાકે નિવાસથાનેથી નીકળશે.

અંજાર : માનબાઈ પ્રેમજીભાઈ ધુઆ (.. 70) તે સ્વ. પ્રેમજીભાઈ વાલજીભાઈ ધુઆના પત્ની, સ્વ. વાલજીભાઈ (ભગત)ના પુત્રવધૂ, અતુલ, સ્વ. નવીન, સ્વ. ગાંગજી, સ્વ. હેમરાજ, રામજી, મેઘબાઈ રમેશભાઇ ધેડા (આદિપુર)ના માતા, સ્વ. લધુભાઈ, સ્વ. વેલજીભાઈ, પરમાબેન હરશીભાઇ ધેડા (આદિપુર), ભચીબેન આશમલ વિસરિયા (આદિપુર), માનબાઈ દેસરભાઇ સિંગરખિયા (નાગલપર)ના ભાભી, રમેશભાઇ હરશીભાઈ ધેડા (આદિપુર)ના સાસુ, સ્વ. નાનબાઈ, રાજબાઈના જેઠાણી, મનોજ, અશોક, સુનીલ, મહેશ, હંસાબેન પ્રકાશ વિસરિયા, વિનોદના મોટીમા, પરેશ, યતિન, ચંદ્રિકા, કાજલના દાદી તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન મતિયાનગર, દબડા રોડ, વોર્ડ નં. 1, અંજાર ખાતે.

ગાંધીધામ : ત્રિભોવનભાઈ મોહનભાઈ સોલંકી તે હરીશ સોલંકીના પિતા, માધુભાઈ તથા વિઠ્ઠલભાઈ મોહનભાઈ સોલંકીના મોટાભાઈ તા. 16-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું  તા. 18-5-2024ના શનિવારે સાંજે 5થી 6 સોની સમાજવાડી, જૂની કોર્ટની સામે,ગાંધીધામ ખાતે.

આદિપુર : મૂળ ધુણઈના ચાન્દ્રા માધવજી પ્રેમજી (.. 88) તે સ્વ. લિલબાઈ પ્રેમજી લીલાધરભાઇ ચાંદ્રાના પુત્ર, સ્વ. રણછોડભાઇ, સ્વ. હીરજીભાઈના ભાઇ, ગં.સ્વ. શાંતિબેનના પતિ, સ્વ. દયાળજી, સ્વ. વેલજી, સ્વ. બચુભાઇ, સ્વ. જાદવજીભાઇ, મનજીભાઇ, હરિદાસ, નવીન, તુલસીદાસના પિતરાઈ ભાઈ, ગં.સ્વ. સાવિત્રીબેન, ભગવતીબેન, મમલબેન, ભરતભાઇ (ખેતાભાઇ), મયૂરભાઈના પિતા, સ્વ. રમેશ માધવજી જોયસર (શીરવા), રમેશ કાનજી કટારમલ (હમલા), લાલજી મનજી મંગે (હમીપર), લક્ષ્મીબેન ભરતભાઈ, વર્ષાબેન મયૂરભાઇના સસરા, સ્વ. ભાણજી રવજી ગોરી (શીરવા)ના જમાઈ, ચત્રભોજ ભાણજી ગોરીના બનેવી, જયશ્રીબેન હિતેષ, રૂપલબેન સુરેશના મોટાબાપા, ગં.સ્વ. ગીતાબેન રણછોડભાઇના જેઠ, વિરલ, સચિન, દિવ્યા, ઉમાંગી, દેવ, પરી, રુદ્ર, ધ્યેયના દાદા, શ્યામ, હેમાંગ, ઈશ્વર, જયેશ, ભક્તિ, રશ્મિ, જીનલના નાના તા. 16-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-5-2024ના શનિવારે સાંજે 5થી 6 મૈત્રી સ્કૂલ ડોમ, મૈત્રી રોડ, આદિપુર ખાતે.

જદુરા (તા. ભુજ) : જાકબ ઈસ્માઈલ થેબા (ભૂધુભા) (.. 70) તા. 17-5-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 19-5-2024ના રવિવારે 10 વાગ્યે જદૂરા ખાતે.

મિરજાપર (તા. ભુજ) : ઝવેરબેન અજમલ દાતણિયા (.. 92) તે સ્વ. અજમલ હેમજી દાતણિયાના પત્ની, કાનજી, રામજી, કરશન, ભગવાનજી, હરેશ, રમેશ, નારણ, મગન, ધનુબેન, ચંપાબેન, શાંતાબેન, વલેમબેનના માતા, કસ્તૂરબેન, કસ્તૂરબેન, લીલાબેન, સવિતાબેન, રતનબેન, લક્ષ્મીબેન, ભચીબેન, રતનબેનના સાસુ, ગોપાલ, વિનોદ, પોપટ, વિરચંદ, ઇશ્વર, વિનોદ, પ્રવીણ, દિનેશ, બાબુ, ભરત, રાહુલ, નેહા, મનીષા, સીતા, શાંતા, કાંતા, ભાવના, ભારતી, રમીલા, શારદાના દાદી તા. 17-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-5-2024ના સોમવારે સાંજે 4થી 5 પાણીના ટાંકા પાસે, મિરજાપર ખાતે.

ભારાસર : જાડેજા હીરાબા રણમલજી (.. 100) તે પ્રેમસંગજીના માતા, સંદીપસિંહના દાદી, જાડેજા નરસંગજી, દિલુભા, સ્વ. નારૂભા, હનુભા, માનસંગજી, મદારસિંહ, રગુભા, ગજેન્દ્રસિંહના મોટીમા, ઝાલા જખુભા, સ્વ. કલુભાના મોટા બહેન તા. 16-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 18-5-2024ના સાંજે 4.30થી 5.30 નિવાસસ્થાન ભારાસર ખાતે.

શિવલખા (તા. ભચાઉ) : જાડેજા હધુભા પતાજી (..83) તે જાડેજા અજિતાસિંહ, વિક્રમાસિંહના પિતા, યુવરાજાસિંહ, કૃષ્ણપાલાસિંહના દાદા તા. 16-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-5-2024ના સોમવારે તેમજ ઉત્તરક્રિયા તા. 25-5-2024ના શનિવારે નિવાસસ્થાને.

પાનધ્રો (તા. લખપત) : સોઢા રતનસિંહ તખતસિંહ તે સ્વ. રાયસિંહ તખતસિંહ, સ્વ. કરણસિંહ તખતસિંહના મોટા ભાઇ, સોઢા ચંદનસિંહ, ગુમાનસિંહ, જુવાનસિંહના પિતા, પ્રેમસિંહ, આઇદાનસિંહ, સાંગસિંહના મોટાબાપુ તા. 14-5-2024ના અવસાન પામ્યા છે. તા. 24-5-2024ના શુક્રવારે સાંજે આગરી, તા. 25-5-2024ના શનિવારે સવારે પાણીઢોળ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang