• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ભુજ : રમેશ જેઠાલાલ ડુડિયા (ઉ.વ. 64) તે સ્વ. નર્મદાબેન જેઠાલાલ ડુડિયાના પુત્ર, મીનાશ્રીબેનના પતિ, કાજલ, અભિષેકના પિતા, સ્વ. રાધાબેન લાખાભાઇ સિસોદિયા (ઓખા)ના જમાઇ, સ્વ. ઘનશ્યામભાઇ, નવીનભાઇ, શાંતિલાલભાઇ, પ્રદીપભાઇ, દીપકભાઇ, ધીરેનભાઇ, ભારતીબેનના ભાઇ, ચૌહાણ વિનુભાઇ (પેરીસ બેકરી)ના સાળા, ઉર્મિલાબેન, દક્ષાબેન, અનુપમાબેનના દિયર, હિનાબેન, રક્ષાબેન, સોનલબેનના જેઠ, ચેતન, કૌશિક, મીત, રોહન, મીતા, હિતા, મોહિની, તેજલ, ખુશ્બૂ, મહિમા, રીયા, ઇશિતાના કાકા, ભાવિકાબેન, સચ્ચીબેનના કાકાજી સસરા, સિદ્ધાર્થ, હેતા, મીનલના મામા, રુદ્રના દાદા, નિતાબેન નવીનભાઇ રાઠોડ, સરલાબેન પ્રતાપભાઇ ભટ્ટી, જયશ્રીબેન બલવીરભાઇ ભટ્ટીના સાઢુભાઇ તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-7-2024ના સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, રાવલવાડી રિલોકેશન, રઘુવંશી ચાર રસ્તા, કોલેજ રોડ, ભુજ ખાતે.

અંજાર : શ્રીમાળી સોની મિલનભાઇ જેન્તીલાલ માંડલિયા (ઉ.વ. 45) તે સ્વ. સવિતાબેનના પતિ, ક્રીશ અને આરતીના પિતા, ગં.સ્વ. પ્રભાવંતીબેન જેન્તીલાલના પુત્ર, સંજયભાઇ, હસમુખભાઇ, જિતેન્દ્રભાઇ, રાજેશ્રીબેન સુરેશભાઇ પાટડિયાના ભાઇ, હિનાબેન, ગીતાબેન, રશ્મિબેનના દિયર, પ્રિયાંશી કરનકુમાર સદાણી (ગાંધીધામ), પિનલ, મીતવાના કાકા, અશોકભાઇ પ્રેમજીભાઇના જમાઇ તા. 24-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-7-2024ના શુક્રવારે સાંજે 4થી 5 મારૂ કંસારા સોની સમાજવાડી, ગંગા નાકા, અંજાર ખાતે ભાઇઓ-બહેનોની સાથે (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : મૂળ ઉમૈયા (તા. રાપર)ના ગં.સ્વ. શાન્તાબેન (ઉ.વ. 81) તે સ્વ. ડાયાલાલ લવજીભાઇ ઠક્કર (ચંદે)ના પત્ની, જીતુભાઇ (નિવૃત્ત જિલ્લા પંચાયત), રાજુભાઇ (નિવૃત્ત એ.એસ.આઇ.), રક્ષાબેન, જ્યોતિબેનના માતા, સ્વ. છગનલાલ અરજણ ઠક્કર (બાડા)ના પુત્રી, ચંદ્રિકાબેન, ગીતાબેન, ભરતકુમાર (માંડવી), પરેશકુમારના સાસુ, સુરેશ, સ્વ. ભરત, કીર્તિ, નીતિન (માધાપર), તારાબેન ચત્રભુજ પુજારા (દહીંસરા)ના કાકી, વિનય, ડો. નેહા, અમિત, નિકુંજ, નિસર્ગના દાદી, ડો. મંથનકુમાર (અમદાવાદ), મેનકાના દાદીસાસુ, સ્વ. કાન્તિલાલ, મણિલાલ, દિનેશભાઇ, ધનજીભાઇ, સ્વ. સરસ્વતીબેન, સ્વ. વેલુબેન, મુલાબેન, જ્યોત્સનાબેનના બહેન, કોમલ, પાર્થ, રવિના નાની તા. 23-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-7-2024ના શુક્રવારે સાંજે 4થી 5 નવી લોહાણા મહાજનવાડી, પહેલા માળે, વી. ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : ઇલાબેન અમૃતલાલ ચૌહાણ (ઉ.વ. 65) તે સ્વ. અમૃતલાલ શિવજી ચૌહાણ (જી.ઇ.બી.)ના પત્ની, સ્વ. અલ્પેશ, સ્વ. નિશાંત, સ્વ. હેમલના માતા, મોનાલીના સાસુ, દિગ્નના દાદી, દિલીપ, ચેતન (એસ.ટી.)ના કાકી, અરૂણા કિશોર ઠક્કરના વેવાણ, રમેશચંદ્ર ઝાલા (માંડવી)ના પુત્રી તા. 24-7-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ભુજ : હાલે અમેરિકા વીશા શ્રીમાળી સોની સરોજબેન હરગોવિંદભાઇ (ઉ.વ. 77) તે હરગોવિંદભાઇના પત્ની, સ્વ. ચતુરાબેન તથા ચત્રભુજભાઇ ગગુભાઇ ચોક્સી (ભુજ)ના પુત્રવધૂ, સ્વ. મંજુલાબેન તથા રણછોડભાઇ ડાયાભાઇ પાટડિયા (માંડવી, ડાયા ભાણજીવાળા)ના પુત્રી, પલ્લવી ઇસ અલ્હુવાલિયા (અમેરિકા), ડો. ઉર્વસી હરેશ મહેતા (અમેરિકા), શિલ્પા નરેન્દ્ર પટેલ (અમેરિકા), ઉર્વિ વિરલ પટેલ (અમેરિકા)ના માતા, નાઇસા, ચાર્મી, અપૂર્વ, પાર્થ, ભાર્ગવ, નાયરા, અરમાનના નાની, સ્વ. રુક્ષ્મણીબેન (નાસિક), સ્વ. વિમળાબેન (જામનગર), સ્વ. દિવ્યાબેન (માંડવી), આશાબેન (રાજકોટ), નવીનભાઇ, સ્વ. જીતુભાઇ, જયપ્રકાશભાઇ, સ્વ. યોગેશભાઇના બહેન, મહેશ ભગવાનજીભાઇ સોની (ભુજ)ના મામી તા. 25-7-2024ના સારલેટ (અમેરિકા) ખાતે અવસાન પામ્યા છે. સંપર્ક : હરગોવિંદભાઇ-73297 97054.

ગાંધીધામ : મૂળ ગુંદાલાના રાણબાઇ લાલજીભાઇ દાફડા (ઉ.વ. 77) તે વિનોદભાઇ, કિશોરભાઇ, સ્વ. લક્ષ્મીબેન વાછિયાભાઇ અબચુંગ, નાનબાઇ બુધારામ પાતારિયાના માતા, ગોરબાઇ, ચંદ્રિકાબેન (ચેરમેન, ગાંધીધામ નગરપાલિકા)ના સાસુ, મેઘજીભાઇ સુમારભાઇના ભાભી, રવિ રામજી, નરેશ પ્રેમજી, ભાવેશ પ્રેમજી, કિશોર શાંતિલાલ દાફડાના મોટીબા, મિનલબેન નવીનભાઇ દાફડા, લક્ષ્મીબેન મનોજ ખાંખલા, છાયાબેન કિશોરભાઇ કોચરા, ભાવિનીબેન વિનોદભાઇ દાફડા, વિવેક વિનોદભાઇ, ડો. પ્રશાંત કિશોર દાફડાના દાદી, સ્વ. હમીરભાઇ અરજણભાઇ ચુંણાના પુત્રી, સ્વ. માલસીભાઇ, પુનમભાઇ, નાગશીભાઇ, ધનજી જેઠાભાઇના બહેન, સ્વ. ખીમજી મૂરજી સંજોટ, કરમણભાઇ ખેરાજ ચુંણાના વેવાણ તા. 22-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી તા. 28-7- 2024ના તથા પાણીયારો તા. 29-7-2024ના તેમજ પ્રાર્થનાસભા તા. 28-7ના સાંજે 5થી 6 ફૂટબોલ મેદાન સામે, પ્લોટ નં. 89/90, ગણેશનગર, સેક્ટર-6 ખાતે.

ગાંધીધામ : મૂળ ચંદિયાના નાનબાઇ જમનાદાસ દેવરિયા (ઉ.વ. 90) તે હરશી દેવરિયા (ઇફકો), સોનબાઇ મૂરજીભાઇ અબચુંગ, લક્ષ્મીબેન મગનલાલ આયડીના માતા, કમલેશ, નીતિન, પૂજા લાલજી રોશિયાના દાદી તા. 24-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 27-7-2024ના આગરી તથા તા. 28-7-2024ના દિયાડો (પાણી) નિવાસસ્થાને.

માંડવી : સુનીલ હરેશભાઇ કષ્ટા (રિક્ષાવાળા) (ઉ.વ. 42) તે ગં.સ્વ. વશુબેન હરેશભાઇ કષ્ટાના પુત્ર, નીલેશભાઇ, નીનાબેન, દીપાબેનના ભાઇ, મનીષાબેનના પતિ, વંશિકા, હેતાન્શી, આરાધ્યાના પિતા, ભાવનાબેનના દિયર, સ્વ. મોહનભાઇ ગોસિયા, જિતેન્દ્રભાઇ ગોસિયાના સાળા, સ્વ. જીવનભાઇ સિંધવના જમાઇ, નવનીતભાઇ, મુકેશભાઇ, નિતેશભાઇના બનેવી, વિનય, ધર્માલી, હેમાલીના કાકા તા. 24-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ તથા બહેનો માટે તા. 26-7-2024ના શુક્રવારે સાંજે 4થી 5 રામેશ્વર વાડી ખાતે.

નખત્રાણા : શેખા નારણભાઈ ફકીરાભાઈ (અમદાવાદવાળા) (ઉ.વ. 60) તે વેલબાઈના પતિ, નિશાબેન વિશાલ જોગેલ (નાના અંગિયા), રાજુભાઈ, સેજલબેનના પિતા, સ્વ. લક્ષ્મીબેન ફકીરાભાઈના પુત્ર, બુદ્ધા મહારાજના પૌત્ર, જીવાભાઇ (અમદાવાદ), નાથીબેન ગોપાલભાઈ પંડ્યા (હિંમતનગર)ના ભત્રીજા, સ્વ. જમનાબેન, સ્વ. ગોરધનભાઈ, કિશનભાઇ, સ્વ. હીરાભાઈ, કાનજીભાઈના ભાઈ, ગં.સ્વ. લક્ષ્મીબેન હીરજી મેઘજી પુરાણીયાના જમાઈ, શાંતિલાલ, મણિલાલ, ચમનલાલ, જગદીશ, વનિતાબેન દામજી શેખા (માનકૂવા), અમિતાબેન (થરાવડા)ના બનેવી તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 28-7-2024ના રાત્રે સત્સંગ અને તા. 29-7-2024ના સોમવારે સવારે 10.30 વાગ્યે પાણીયારો અને બેસણું નવાનગર, નખત્રાણા ખાતે.

ભચાઉ : મૂળ અંજારના ગં.સ્વ. પાર્વતીબેન (ઉ.વ. 95) તે સ્વ. ચુનીલાલ મૂળજીભાઈ પોબારાના પત્ની, ગં.સ્વ. ત્રિવેણીબેનના બહેન, કેશવજીભાઇ વલમજીભાઈ ભલ્લા (કબરાઉ)ની પુત્રી, ગં.સ્વ. જયશ્રીબેન વિનોદભાઇ કારિયા (વરસામેડી હાલે અંજાર), ગં.સ્વ. ગીતાબેન ત્રિલોકકુમાર રેહાણી (હાલે ભુજ)ના માતા, પ્રકાશ તથા ચિરાગ કારિયા, તરંગ, હિતાર્થ રેહાણી, હિતેક્ષાબેનના નાની, ગં.સ્વ. જમનાબેન દીપચંદ પોપટ (ગાંધીધામ)ના બહેન, સ્વ. મુક્તાબેન પ્રેમજીભાઈ (વરલી), સ્વ. મણિબેન છગનલાલ દક્ષિણી (ગાંધીધામ), સ્વ. જવેરબેન લખમશી કોટક, ગં.સ્વ. કૃષ્ણાબેન છગનલાલ પુજારા (ભચાઉ)ના ભાભી તા. 24-7-24ના અંજાર મધ્યે અવસાન પામ્યા છે. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-7-2024ના શુક્રવારે સાંજે 5થી 6 લોહાણા મહાજન વાડી, ફુલવાડી એરિયા, ભચાઉ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

મેઘપર (તા. ભુજ) : રવજી મનજી હાલાઇ (ઉ.વ. 68) તે અમરબાઇના પતિ, મનજી અરજણ હાલાઇના પુત્ર, માવજીભાઇ, કરશનભાઇના ભાઇ, વિનોદ, અંકિતના પિતા, આશિષ, સ્મિતીના દાદા તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-7-2024ના સવારે 7થી 8 ભાઇઓની સ્વામિનારાયણ મંદિરે અને બહેનોની નિવાસસ્થાને મેઘપર ખાતે.

મિરજાપર (તા. ભુજ) : વાળંદ શાંતાબેન છગનલાલ ચૌહાણ (ઉ.વ. 60) તે છગનલાલ ભાણજીના પત્ની, સ્વ. બચુબેન ભાણજી (નખત્રાણા)ના પુત્રવધૂ, જ્યોત્સના, હસ્તા, કપિલના માતા, રસીલા (માનકૂવા)ના ભાભી, મુકેશ, મનીષના સાસુ, ધ્રુતિ, કલ્પ, ભૂમિ, ખુશી, વિનીતના નાની, સ્વ. ભીમજી પચાણ, સ્વ. હરજી પચાણ, સ્વ. વાલજી પચાણ (નખત્રાણા)ના ભત્રીજાવહુ, સ્વ. કુંવરબેન વાલજી પરમારના પુત્રી, શાંતાબેન બાબુલાલ (ગાંધીધામ)ના ભત્રીજી, પરસોત્તમ, ગોમીબેન, હંસાબેન, ગીતાબેન, જયશ્રીબેન, કાંતાબેનના બહેન તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-7-2024ના શનિવારે સાંજે 4થી 5 સહજાનંદ નગર, સહજાનંદ સ્વામી વાડી, શિવ મંદિરની બાજુમાં, મિરજાપર ખાતે.

કુકમા (તા. ભુજ) : ધનજી ઉમર કોલી (ઉ.વ. 50) તે મરીયાબાઇ ઉમરના પુત્ર, શાંતાબેનના પતિ, મનસુખ, લક્ષ્મીબેનના પિતા, હીરજી, કાનજીના ભાઇ તા. 23-7-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 1-8-2024ના ભજનભાવ રાત્રે, તા. 2-8-2024ના પાણી સવારે 7 કલાકે નોખાણિયા ખાતે.

ખારીરોહર (તા. ગાંધીધામ) : વાલજીભાઇ બડિયા (ઉ.વ. 65) તે વાલીબેન, સ્વ. ઉમરભાઇના પુત્ર, પાબાબેનના પતિ, દેવજીભાઇ, ખેતાભાઇ, સ્વ. ભાણજીભાઇ, સ્વ. ગોવિંદભાઇ, હરિલાલ, રવજીભાઇ, શિવજીભાઇ, જુમાબેન મેઘજી બડગા (બળદિયા), ગં.સ્વ. ભચીબેન કાનજી ખોખર (ખંભરા)ના ભાઇ, રામજી, પરેશ, ભાવનાબેન મનોજ વારસુર (અંજાર), ધનીબેન વિજય બોખાણી (બળદિયા), મિનાબેન મણિલાલ સિજુ (ભારાસર)ના પિતા, મનોજ રવજી વારસુર, વિજય પરબત બોખાણી, મણિલાલ રવજી સિજુ, મંજુલાબેન, મેમલબેનના સસરા, સ્વ. હીરા હાજા ખોખર (ખંભરા)ના જમાઇ, ગોપાલભાઇ, ગં.સ્વ. પૂંજીબેન વાલજી ગોરડિયા (અંજાર)ના બનેવી, અવની, નિખિલ, સુશાંતના દાદા, ગૂંજન, મોહિત, નિરાલી, દુલારી, ધીરજ, આમીરના નાના તા. 24-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 27-7-2024ના આગરી તથા તા. 28-7-2024ના ઘડાઢોળ નિવાસસ્થાન ખારીરોહર ખાતે.

ભુવડ (તા. અંજાર) : કુંવરબેન જરૂ (ઉ.વ. 80) તે સ્વ. ભીખાભાઇ પબાભાઈ જરૂ (પૂર્વ ચેરમેન, એ.પી.એમ.સી-અંજાર) (પૂર્વ પ્રમુખ, અંજાર તાલુકા પંચાયત)ના પત્ની, રમેશભાઇ, ધનુબેન વાલજીભાઇ ચાવડા (કણઝરા), કંકુબેન અરજણભાઇ ચાવડા (નાની ચિરઇ), દેવદેબેન શંભુભાઇ ડાંગર (સંઘડ)ના માતા, રાંભઇબેન રમેશભાઈ જરૂના સાસુ, શ્રદ્ધાબેન, શ્રુતિબેન, જિંતલબેનના દાદી તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન ભુવડ, તા. અંજાર ખાતે.

લુડવા (તા. માંડવી) : સવિતાબેન વેલજી પોકાર (ઉ.વ. 75) તે સ્વ. વેલજી પ્રેમજી પોકારના પત્ની, સ્વ. દેવજી કાનજી સેંઘાણી (રાજપર)ના પુત્રી, રમેશકુમાર, શાંતિલાલ, ભગવતીબેનના માતા, સુશીલાબેન, સરોજબેન, મનસુખકુમારના સાસુ, મિલન, મહિમા, તુષાર, ગાયત્રીના દાદી, પ્રતીકકુમાર, સીનાબેનના દાદીસાસુ તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 27-7-2024ના સવારે 9થી 11 પાટીદાર સમાજવાડી, લુડવા ખાતે.

બિદડા (તા. માંડવી) : લક્ષ્મીબેન ગોપાલ બુચિયા (ઉ.વ. 95) તે સ્વ. ગોપાલ પેથાના પત્ની, સ્વ. પચાણ પેથા, સ્વ. પૂંજા પેથા, સ્વ. નથુ પેથા, સ્વ. હાંસબાઇ આતુ જેપારના ભાભી, શામજી, સ્વ. મગન, દેવજી, શિવજી, રામીબેન બાબુ ખરેટ (જાંબુડી), પુરબાઇ વિશ્રામ વારસુર (અવધનગર)ના માતા, નવીન, હરેશ, બાબુ, મોહન, પ્રતિક, લક્કી, પ્રેમિલા, ભાવના, પ્રભા, મંજુલા, પારૂ, રતન, દક્ષા, મનીષા, તુલસી, શિલ્પા, નેહા, જાનવી, પાયલ, રશ્મિતા, તિલક, ધ્રુવી, ક્રિષાંત, કેયાનના દાદી, સ્વ. શિવજી કાંયા મસાણિયા, ભાણા કાંયા મસાણિયા (કોટાય)ના બહેન તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-7-2024ના શુક્રવારે નિવાસસ્થાન આશાનગરની સામે, મુંદરા-માંડવી હાઇવે, બિદડા ખાતે તેમજ બારસ તા. 27-7-2024ના શનિવારે તથા તા. 28-7-2024ના રવિવારે ઘડાઢોળ (પાણી).

બિદડા (તા. માંડવી) : નર્મદાબેન પ્રેમચંદ સેંઘાણી (ઉ.વ. 60) તે પ્રેમચંદ મનજી સેંઘાણીના પત્ની, સ્વ. જાનબાઈબેન મનજી દેવજીના પુત્રવધૂ, હેમલતાબેન (શ્રીરામનગર), રમીલાબેન (મુંદરા), બાબુલાલભાઈના ભાભી, સ્વ. રમેશ, વસંત, રાજેશના માતા, મીનાબેન, મોનિકાબેનના સાસુ, ભાવનાબેન (જનકપુર), જયશ્રીબેન (બિદડા), માયાબેન (બિદડા), જયના કાકી, સૌમ્ય, ધીર, પૂર્વ, ધાનીના દાદી, લધારામ કચરા જબુઆણી (મોટી રાયણ-મુંબઈ)ના પુત્રી, ખીમજીભાઇ અને ધીરુભાઈના બહેન તા. 24-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-7-2024ના શુક્રવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 કડવા પાટીદાર સનાતન સમાજવાડી, બિદડા ખાતે તેમજ મુંબઈ ખાતે તા. 28-7-2024ના રવિવારે બપોરે 3.30થી 5 કચ્છી કડવા પાટીદાર સમાજ, કેસર મિલ, હોટલ જીંજરની બાજુમાં, થાણા (વેસ્ટ) ખાતે.

મોટા કપાયા (તા. માંડવી) : માલદે સોઢા કલ્યાણજી મેધરાજી (ઉ.વ. 74) તે ભાવસંગજી, રણજિતસિંહ, અજિતસિંહના પિતા, હઠીસંગજી, અમરસંગ, જામબા, સુરજબાના ભાઇ, રાઠોડ ગોપાલજી હઠીસંગજીના બનેવી, કાન્તાબાના પતિ તા. 24-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-7-2024ના શુક્રવારે બપોરે 3થી 5 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, આઝાદ ચોક ખાતે. બારમાની વિધિ તા. 3-8-2024ના શનિવારે નિવાસસ્થાન બાબાવાડી?ખાતે.

બાડા (તા. માંડવી) : શઠિયા હાજી ઓસમાણ ઇબ્રાહિમ (ઉ.વ. 82) તે જુસબ, સુલેમાનના ભાઇ, અયુબના પિતા, આમદ, અબ્બાસના મોટાબાપા, ઇબ્રાહિમના દાદા તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-7-2024ના રવિવારે સવારે 10.30 વાગ્યે જમાતખાના, બાડા ખાતે.

બિદડા (તા. માંડવી) : શાંતિલાલ (ઉ. વ. 49) તે ગં.સ્વ. સામાબાઈ તથા સ્વ. આશાભાઈ કમાભાઈ સંજોટ (ભૂતપૂર્વ સરપંચ બિદડા)ના પુત્ર, મઘીબેનના પતિ, બુધિયાભાઈ, સુરેશ, ચંપાબેનના ભાઈ,  સ્વ. ગોવાભાઈ કમા, અર્જુનભાઈ કમા,  દેમાબેન રાજા ખરેટ (ભુજ), વાલબાઈ પુનશી બુચિયા (સિરાચા)ના ભત્રીજા, વાલજી બાલુ કુડેચા (જંબુડીવાળા)ના જમાઈ, રામજી વાલજી કૂડેચાના બનેવી,  મુકેશ લખમશી બુચિયાના મામા,  રમીલા વાલજી જેપાર (આદિપુર), દક્ષા વિનોદ બોખાણી (આદિપુર),  માવજી, કાનજી, મોહન, પરેશ, દેવેશ અને કાંતિલાલના કાકાઈ ભાઈ,  મયુરી હરેશ બૂચિયા (બિદડા), સંજય, તનુજના કાકા, આયુષ, ચાર્મી, આકાંક્ષાના મોટા બાપા તા.25/07/2024ના અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ ઘડાઢોળ તા.26/07/2024, શુક્રવાર, પાણીયારો તા.27/07/2024, શનિવારે નિવાસસ્થાને ડો . આંબેડકર નગર વિસ્તાર બિદડા ખાતે.

મોટા આસંબિયા (તા. માંડવી) : કુંભાર ઇબ્રાહિમ હુશેન (ઉ.વ. 85) તે ઇલિયાસ જાકબના પિતા, ઉમર જાકબ (ભારાપર), કુંભાર હાજી મામદ જુસબ, હારુન ખમીશા (બળદિયા), કુંભાર યુસુફ અલીમામદ (દહીંસરા)ના સસરા તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-7-2024ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, મોટા આસંબિયા ખાતે.

બિદડા (તા. માંડવી) : મોંઘીબાઈ રાજગોર (ઉ.વ. 90) તે સ્વ. મેઘજી સુંદરજી શિણાઈના પત્ની, સ્વ દયારામ સુંદરજી શિણાઈના નાના ભાઈના પત્ની, સ્વ. કુંવરબાઈ દયારામ શિણાઈના દેરાણી, મણિલાલ, જગદીશ, સુરેશ, લીલાવંતીબેન, ગં.સ્વ. ભાગીરથીબેન, અમૃતબેન, પ્રવિણાબેનના માતા, કમળાબેન, સરસ્વતીબેન, જ્યોતિબેન, હંસરાજ મેઘજી મોતા (બિદડા), કાન્તિલાલ જીવરામ મોતા (ભુજ), સ્વ. જેઠાલાલ રામજી નાગુ (બિદડા), ભરતભાઈ મગનલાલ ભટ્ટ (ભુજ)ના સાસુ, રીટાબેન, ડિમ્પલબેન, રોશનીબેન, ઉર્વીબેન, વિમલ, ચેતન, ભાવેશ, બ્રિજેશ, શિવમના દાદી, અપેક્ષાબેન, સ્વાતિબેન, રીટાબેન, હિરલબેન, સંજયભાઈ, રાજુલભાઈ, મયુરભાઈના દાદીસાસુ, મુકુંદ, મોક્ષિત, ધ્રુવ, કૃષિલ, નિશી, કાવ્યા, નિત્યાના પરદાદી, પરેશ, મહેશ, મનિષાબેન, નીલેશ, હિતેષ, જયશ્રીબેન, તન્વીબેન, પ્રીતિબેન, જિતેન, વિરેન, અંકિત, હિરેનના નાની, સ્વ. નારાણજી, કાનજી, સ્વ. સામજી, ભવાનજી, નાનજી, દામજી, નવીનચંદ્ર, સ્વ. હરેશ, સ્વ. ભચીબાઈ, ગં.સ્વ. મણિબાઈ, મંજુલાબેનના કાકી, સ્વ. લક્ષ્મીદાસ વિશનજી મોતા (બાગ)ના પુત્રી, સ્વ. દયારામ, સ્વ. નારાણજી, સ્વ. રામજી, સ્વ. મણિબેન, મીઠ્ઠાબાઈ, નાનબાઈ, ભાનુબાઈના બહેન તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. બંન્ને પક્ષની સાદડી તા. 27-7-2024ના શનીવારે બપોરે 2થી 6 રાજગોર સમાજવાડી, રાજગોર ફળિયા, બિદડા ખાતે.

કણઝરા (તા. મુંદરા) : તન્વી ગોસ્વામી (ઉ.વ. 22) તે નીતાબેન તથા શંભુગિરિ ગોસ્વામીના પુત્રી, પુષ્પાબેન તથા પવનગિરિ હીરાગિરિના પૌત્રી, નવીનગર, મહેશગર, રમણીકગર, અશ્વિનગર, પ્રેમિલાબેન નીલેશપુરી (લાખાપર)ના ભત્રીજી, હાર્દ, રાહુલ, મેહુલ, હિમાક્ષી, દૃષ્ટિના બહેન, શ્યામગર ભોજગર (ભુજ)ના દોહિત્રી તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-7-2024ના શનિવારે સાંજે 4થી 5 કણઝરા ખાતે.

નાની તુંબડી (તા. મુંદરા) : મહેશ્વરી જખીબાઇ (ઉ.વ. 80) તે સચુભાઇ થાવરભાઇ દનિચાના પત્ની, સુમાર, હીરજી, શાંતુબેન (શિરાચા), સીતાબેન (ગોયરસમા)ના માતા તા. 22-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 28-7-2024ના રવિવારે અને ઘડાઢોળ (પાણીયારો) તા. 29-7-2024ના સોમવારે નિવાસસ્થાને.

જિયાપર (તા. નખત્રાણા) : હંસાબેન કાનજી ભાવાણી (ઉ.વ. 93) તે સ્વ. કાનજી પૂંજા ભાવાણીના પત્ની, રતનસિંહભાઇ, પરસોત્તમભાઇ, લક્ષ્મીબેન (ભચીબેન)ના માતા, હરેશ, ધર્મેન્દ્ર, મંજુલા, દક્ષા, હેમલતા, મયુબેનના દાદી, વનિતાબેન, જશોદાબેનના સાસુ, કૃપાબેન, સમર્થ, સહજના પરદાદી, જીવરાજ નાનજી ભગત (આણંદસર-વિથોણ)ના પુત્રી તા. 24-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 26-7-2024ના લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, જિયાપર ખાતે.

વિભાપર (તા. નખત્રાણા) : હાલે મલાડ (મુંબઈ) મહેન્દ્ર ચુનીલાલ રામાણી (ઉ.વ. 54) તે દેવકાબેન ચુનીલાલ રામાણીના પુત્ર, હેમલતાબેનના પતિ, હેમાંક્ષી અને દેવેન્દ્રના પિતા, યોગેશ અને હેતલના મોટા ભાઈ, બિંદિયાના જેઠ, દક્ષેશના સસરા, જીયાનાના કાકા, નરાસિંહભાઇ, ગોપાલભાઈ અને કેશવલાલના ભત્રીજા, હંસરાજ રવજીભાઈ ભગતના જમાઈ તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-7-2024ના રવિવારે સવારે 9થી 11 પાટીદાર સમાજવાડી, વિભાપર, તા. નખત્રાણા ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : કડવા પાટીદાર ભાવિન વિનોદભાઇ નાયાણી (દિવાણી) (ઉ.વ. 25) તે કાંતિભાઇ રામજી નાયાણીના પૌત્ર, વિનોદભાઇ કાંતિભાઇ તથા વિમળાબેનના પુત્ર, કૃપાલીબેનના પતિ, ગોવિંદભાઇ, ચંદ્રિકાબેન અરવિંદ ભગત (કોટડા-જ.), મંજુલાબેન દિનેશ ધોળુ (સુખપર, વિરાણી મોટી), નારણભાઇ, મગનભાઇ, જેન્તીભાઇના ભત્રીજા, વેધા, હેન્સીબેન, શિવ, શ્યામના મોટા ભાઇ તા. 24-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 25, 26, 27-7-2024ના સવારે 8.30થી 10.30 તથા બપોરે 3થી 5 નિવાસસ્થાન જી.એમ.ડી.સી. હાઇસ્કૂલ રોડ ખાતે. બારસ વિધિ તા. 4-7-2024ના રવિવારે.

નવાવાસ-રવાપર (તા. નખત્રાણા) : પિંજારા ઇસ્માઇલભાઇ હારુન (ઉ.વ. 72) તે સિધિક, સલીમ, સેરબાનુ, નુરબાનુના પિતા, અલીમામદ, નૂરમામદના ભાઇ તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-7-2024ના શનિવારે સવારે 10.30 વાગ્યે નિવાસસ્થાન નવાવાસ (રવાપર) ખાતે.

મોરગર (તા. ભચાઉ) : મોરગરીયા ઉમર અલારખા રાયમા તે લાલમામદ અલારખા, હુશેન અલારખા, સુલેમાન અલારખા, કાસમ અલારખાના ભાઈ, રફીકના પિતા, આબીદ અલીમામદના દાદા તા. 24-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-7-2024ના શુક્રવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન મોરગર ખાતે.

નારાયણ સરોવર (તા. લખપત) : અશ્વિનભાઈ (ઉ.વ. 62) તે સ્વ. સુંદરજી મોનજી અનમ (નારાયણ સરોવર)ના પૌત્ર સ્વ. નર્મદાબેન હરિરામના પુત્ર, કલ્પનાબેનના પતિ, કૌશિકભાઈ, કાજલબેન જિતેશભાઈ ધીરાવાણી (બિટ્ટા), મોનિકાબેન ચિરાગભાઈ જોબનપુત્રા (ભુજ)ના પિતા, હીનાબેન કૌશિકભાઈના સસરા, સ્વ. હંસરાજભાઈ, રાજેશભાઈ (મુલુંડ), રમણીકભાઈ, હિંમતભાઈ, વિજયભાઈ (મુલુંડ), ગુણવંતીબેન પ્રતાપભાઈ કતિરા (ખાનાય), હેમલતાબેન નવીનભાઈ કક્કડ (પૂના)ના ભાઈ, સ્વ. સુંદરજીબેન (બબીબેન) દેવજી વલ્લભજી કેસરિયા (સાંભરાઈ)ના જમાઈ, રમણીકભાઈ, જેરામભાઈ, કિશોરભાઈ, હેમલતાબેન દામોદરભાઈ ચકસોતા (કોઠારા)ના બનેવી, સ્વ. ઉષાબેનના દિયર, લતાબેન, ભાવનાબેન, કવિતાબેન, સુનિતાબેનના જેઠ, વિશાલ, ચેતનના કાકા, વૃતાના કાકા સસરા, ભક્તિ યશ સોમૈયા, કોમલ, અલ્પેશ, જીલ શરણ ગિયાસોતા, યશ, અંકુશ, ભૌમિકના મોટાબાપા, કાવ્યાંશ, કૃતજ્ઞના દાદા, રાશિ, પ્રિશા, જીયાનના નાના તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-7-2024ના શનિવારે સાંજે 4થી 5 નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી, રુખાણા એસી હોલમાં. તે જ પ્રાર્થનાસભા તા. 28-7-2024ના રવિવારે સાંજે 4થી 5 વાલરામ વિશ્રામધામ, બસ સ્ટેન્ડની બાજુમાં, નારાયણ સરોવર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે) 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang