• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : ગીતાબેન ભાનુશંકર ઉપાધ્યાય (ઉ.વ. 51) તે સ્વ. ભાનુશંકર વૃજલાલ ઉપાધ્યાય (માનકૂવાવાળા)ના પત્ની, ભરત, જિગર, સંજયના માતા, જયશ્રીબેન જેન્તીલાલ મહેતા, ઉર્મિલાબેન સુરેશકુમાર જોષી, કિશોરચંદ્ર વૃજલાલ ઉપાધ્યાયના ભાભી, સરોજબેનના જેઠાણી, સાવિત્રીબેનના સાસુ, જિયાના દાદી તા. 26-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 29-7-2024ના સોમવારે સાંજે 5થી 6 શક્તિધામ, જયનગર, ભુજ ખાતે.

ભુજ : ખત્રી જકરિયા હુશેન (તેરાવાળા) (ઉ.વ. 58) તે જાકીર હુશેન, જુબેર, ઝહીર, નાજીયા મોહિન (કોટડા-રોહા)ના પિતા, હનિફ દાઉદના કાકા, મ. હાજી લતીફ, મ. ઓસમાણ, મ. જુસબ, અદ્રેમાનના ભત્રીજા, ખત્રી અભ્ભાસ (ખત્રીભાઇ), મુસ્તાક હાજીલતીફ, અજીજ જુસબના મોટાબાપાના પુત્ર તા. 26-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-7-2024ના રવિવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના, ભુજ ખાતે.

આદિપુર : મૂળ દુધઇના સોલંકી નીતાબેન પ્રકાશભાઇ લુહાર (ઉ.વ. 52) તે ગં.સ્વ. ધનુબેન, સ્વ. ઓધવજીના પુત્રવધૂ, પ્રકાશભાઇના પત્ની, આશિષના માતા, રશ્મિબેનના સાસુ, હર્ષ અને યાનીનીના દાદી, સ્વ. સુરેશભાઇના નાના ભાઇના પત્ની, ચંદ્રકાન્ત, સ્વ. રાજુભાઇ, કૈલાશભાઇ, ગં.સ્વ. જયાબેન, સ્વ. નયનાબેન, કોકિલાબેનના ભાભી, ગં.સ્વ. હંસાબેનના દેરાણી, સવિતાબેન, ગં.સ્વ. રમીલાબેન, નિશાબેનના જેઠાણી, સ્વ. નાનાલાલ અને સ્વ. ઝવેરબેનના પુત્રી, વીજલાલભાઇ, મનસુખભાઇ, પ્રદીપ, રુખમણિબેન, ભારતીના બહેન, સ્વ. નાનજી, સુરેશ, રૂપશીના સાળાના વહુ, નરેશ, ભારતી, સુમિત, સંજય, લતા, નંદિનીના કાકી તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-7-2024ના શનિવારે સાંજે 5થી 6 લુહાર સમાજવાડી, આદિપુર ખાતે.

માંડવી : લક્ષ્મીબેન (બબી) શિવજીભાઇ કષ્ટા (ઉ.વ. 72) તે સ્વ. ગંગાબેન શિવજીભાઇ કષ્ટાના પુત્રી, સ્વ. કિશોરભાઇ, જયંતીભાઇ, વિનોદભાઇ, દિનેશભાઇ, હંસાબેન, પુષ્પાબેન, પારુલબેનના બહેન, વિરેન, ધીરેન, આશા, અંકિતા, સ્વ. પુનિત, હિમાલય, પ્રિયા, જીયાના ફઇ, હીરલ, બ્રિજેશ, પરિમલ, સુમિત, સ્વ. પૂજા, અમિત, લવ, મહેકના માસી તા. 26-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ અને બહેનોની તા. 27-7-2024ના સાંજે 4થી 5 રામેશ્વર વાડી, માંડવી ખાતે.

માંડવી : મેમણ ફકીરમોહમ્મદ સાલેમોહમ્મદ (ઉ.વ. 80) તે આમદ, અબ્બાસ, ઇકબાલના પિતા, મજીદ, આસિફ, સમીર, સાહિલના દાદા તા. 26-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-7-2024ના  ભાઈઓ-બહેનોની સવારે 11થી 12 કચ્છી મેમણ?જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.

રાપર : હેડાઉ નીલમબેન જિતેન્દ્રભાઇ (સોનુ મહારાજ) (ઉ.વ. 38) તે મૂળ નાની બરાર (તા. માળિયા-મિં)ના જિતેન્દ્રભાઇ દિનેશભાઇ હેડાઉના પત્ની, સુનિતાબેન દિલીપભાઇ જોશીના પુત્રી, વિનોદભાઇના બહેન, ગં.સ્વ. લતાબેન દિનેશભાઇના પુત્રવધૂ, રવિશંકર તથા અત્રિમુનિના માતા, જિજ્ઞાબેન કુંદનભાઇ નાકર (મૂળ ત્રંબૌ હાલે ભુજ)ના ભાભી, પરશુરામ તથા હરિૐના કાકી તા. 26-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-7- 2024ના સોમવારે બપોરે 3થી 4 નિવાસસ્થાન આથમણું નાકું, તાલુકા પ્રાથમિક શાળા સામે, રાપર ખાતે તેમજ ઉત્તરક્રિયા તા. 5-8-2024 ને સોમવારે નિવાસસ્થાને.

માનકૂવા  (તા. ભુજ) : હાલે ડોમ્બિવલી માકપટ કચ્છી ગુર્જર જૈન વોરા રાજેશભાઈ (ઉ.વ. 53) તે પ્રાણલાલ મગનલાલ રંગજી વોરા તથા કંચનબેનના પુત્ર, મીનાબેનના પતિ, વિધિ તથા અખિલના પિતા, લગ્નેશભાઈ તથા વિમલભાઈના ભાઈ, ઇલાબેન, પ્રીતિબેનના જેઠ, યશ, દ્રષ્ટિ, હેતના કાકા, ગાંગજીભાઈ, કાંતિભાઈ, નવીનભાઈ,  દમયંતીબેન, રંજનબેન, ભાવનાબેનના ભત્રીજા, સ્વ. વીરચંદભાઈ, સ્વ. મનસુખભાઇ, સ્વ. ચમનભાઈ, અશ્વિનભાઈ, હીરાલાલભાઈ, સ્વ. દયાબેન, દમીબેન (સુખપર)ના ભાણેજ. સ્વ. ચંદનબેન (દિવાળીબેન) ગોપાલજી મહેતા (મુંદરા)ના જમાઈ, જિતેન્દ્રભાઈ, સ્વ. ઉષાબેનના બનેવી તા. 25-7-2024ના ડોમ્બીવલી ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-7-2024ના રવિવારે સાંજે 4થી 5 પ્રથમ માળ હોલ, ડોશાભાઈ ધર્મશાળા, કચ્છમિત્રની બાજુમાં, ભુજ ખાતે.

માનકૂવા (તા. ભુજ) : હાલે નૈરોબી (આફ્રિકા) ગં.સ્વ. મોગીબેન મગનભાઇ પોકાર (ઉ.વ. 81) તે મગનભાઇ હરજી પોકારના પત્ની, રાજેશભાઇ, કલાબેન, રેખાબેનના માતા, (હાલે લંડન) સ્વ. હરજી મનજી પોકારના પુત્રવધૂ, મીનાબેન, હિતેષભાઇ, જયેશના સાસુ, માવજીભાઇ, દિલીપભાઇ, શાંતાબેનના ભાભી, દમુબેન, શોભનાબેનના જેઠાણી, સ્વ. પુરીબેન માધા વાલજી ગોરાણી (જનકપુર)ના પુત્રી, રવજીભાઇ, વિઠ્ઠલભાઇ, મણિભાઇ, ઇશ્વરભાઇના બહેન, રાધાબેન, ગંગાબેન, રસીલાબેન, શાંતાબેનના નણંદ તા. 22-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-7-2024ના રવિવારે સવારે 9થી 11 કડવા પાટીદાર સમાજવાડી, જનકપુર (તા. માંડવી) ખાતે.

મોટી ભાડઇ (તા. માંડવી) : મૂળ નુંધાતડના શાંતિબેન લીલાધરભાઈ મંગે (ઉ.વ. 85) તે લીલાધર મેરાઝ મંગેના પત્ની, જખુભાઇ પ્રેમજીભાઈ કટારિયાના પુત્રી, જેઠાલાલભાઈ, દરિયાલાલ, જખુભાઈ, પ્રેમજીભાઈ કટારિયા, તૃષાબેન, નાનબાઇના બહેન, સ્વ. ભચીબાઈ સ્વ. મેરાજભાઈ, સ્વ. મીઠાબાઈ, સ્વ. દામજીભાઈ, સ્વ. મૂલબાઈ સ્વ. નારાણજીભાઈના વહુ, હીરબાઇ ગોપાલજીભાઈ, મણિબેન લક્ષ્મીદાસ, રાધાબાઈ લાલજીભાઈના ભાભી, પ્રેમિલાબેન મૂરજીભાઈ, લક્ષ્મીબેન શંકરલાલ, રમીલાબેન રમેશભાઈના મોટાબા, વસંતબેન ચંદુલાલ ગોરી, કૌશલ્યાબેન શંભુલાલ ગોરીના માતા, હર્ષાબેન પુનિતભાઈ જોયસર, શૈલેશભાઈ ચંદુલાલ ગોરી, જતિન ચંદુલાલ ગોરી, કુણાલ શંભુલાલ ગોરી, દીપ શંભુલાલ ગોરીના નાની તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-7-2024ના બપોરે 3થી 4 ભાનુશાલી મહાજનવાડી, મોટી ભાડઇ ખાતે તથા તા. 28-7-2024ના બપોરે 3થી 5 ભાનુશાલી સમાજવાડી, નુંધાતડ ખાતે.

દરશડી (તા. માંડવી) : હાલે કલ્યાણ (મુંબઇ) ભચીબેન રતનશી લિંબાણી (ઉ.વ. 90) તે રતનશીભાઇ પૂંજાભાઇ લિંબાણીના પત્ની, કાંતિભાઇ, હીરાલાલભાઇ, લક્ષ્મીબેન, શારદાબેન, મંજુલાબેનના માતા, સ્વ. નારણભાઇ (વિરાણી), નારણભાઇ (નાસિક), સ્વ. પરષોત્તમભાઇ (ભુજ)ના સાસુ, અજિતભાઇ, સ્વ. દીપક, સુનીલ, નિશાબેન, અનિતાબેનના દાદી, પ્રવીણાબેન, મુકેશ પટેલ (જિયાપર), કીર્તિ પટેલ (હળવદ)ના દાદીસાસુ, શિવ, માન્યના પરદાદી, વાલુબેન દેવશી ધોળુ (પદમપુર હાલે બાલાસિનોર)ના પુત્રી તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-7-2024ના રવિવારે સવારે 8.30થી 11.30 પાટીદાર સનાતન સમાજવાડી, દરશડી ખાતે.

પીપરી (તા. માંડવી) : ગોરબાઇ કારુભાઇ જખુ ગલાંગા (ઉ.વ. 98) તે સ્વ. વાલા રમુ વાલાણીના પુત્રી, સ્વ. કલ્યાણ જખુ, સ્વ. પચાણ જખુ, સ્વ. જગા જખુ, સ્વ. ગોપાલ જખુના ભાભી તા. 26-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી રામજી કલ્યાણની વાડીમાં, પીપરી ખાતે.

બાડા (તા. માંડવી) : ઠક્કર ધનજીભાઈ છગનલાલ સોમેશ્વર (ઉ.વ. 69) તે સ્વ. ભચીબાઈ છગનલાલ સોમેશ્વરના પુત્ર, સ્વ. કાંતિલાલ (સૂરજપર), મણિલાલ (બાડા), દિનેશ (સૂરજપર)ના નાનાભાઈ, ભારતીબેન, જયાબેન, કુસુમબેનના દિયર, સ્વ. સરસ્વતીબેન ખીમજીભાઈ (મિરજાપર), સ્વ. વેલબાઈ મગનલાલ (મોટી ખાખર), સ્વ. શાંતાબેન ડાયાલાલ (ભુજ), મૂલબાઇ જમનાદાસ (ગોડપર), જ્યોત્સના મુકેશ (માંડવી)ના ભાઈ, વર્ષા મહેન્દ્ર (ભુજ), જયશ્રી બિપિન (મસ્કા), વૈશાલી હિતેષ (મુંબઈ), હસમુખ, સંજય, અમૂલ, ચિંતનના કાકા, લતાબેન, રૂપલ, હેતલ, અક્ષિતાના કાકાસસરા તા. 26-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-7-2024ના રવિવારે સાંજે 4થી 5 જૈન મહાજનવાડી, બાડા ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

મકડા (તા. માંડવી) : મૂળ નાની અરલના રસિકભાઇ દેવજીભાઇ ચૌહાણ (વાળંદ) (ઉ.વ. 62) તે સ્વ. સાકરબેન દેવજીભાઇના પુત્ર, મધુબેનના પતિ, શૈલશ, પ્રવીણના પિતા, કાન્તિલાલ, સ્વ. વિનોદભાઇ, મોહનભાઇ, રમેશભાઇના ભાઇ, વેલજીભાઇ, સ્વ. શંકરભાઇ, સ્વ. કાન્તિલાલ, ધીરજભાઇ, મહેન્દ્રભાઇના કાકાઇભાઇ, ધાર્મિક, નીતિયા, પૃથ્વીના દાદા, દર્શનાબેન, કોમલબેનના સસરા, શાન્તાબેનના દિયર, જશોદાબેન, દક્ષાબેન, શોભનાબેનના જેઠ, મેહુલ, દિનેશના કાકા, પીયૂષ, સાવન, શુભમના મોટાબાપા, સ્વ. જવેરબેન વાલજીભાઇ (શેરડી)ના જમાઇ, રાજેશભાઇ, ધીરજભાઇ, હર્ષદભાઇના બનેવી તા. 26-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 29-7- 2024ના સોમવારે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી નિવાસસ્થાન મકડા?ખાતે.

ભદ્રેશ્વર (તા. મુંદરા) : જાડેજા વજુબા શંભુભા (ઉ.વ. 88) તે સ્વ. શંભુભા મોટુભાના પત્ની, અજિતસિંહ (અજુભા)ના માતા તા. 23-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું દરબારગઢ ડેલીએ તથા ઉત્તરક્રિયા તા. 29-7-2024ના સોમવારે નિવાસસ્થાને.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : ગં.સ્વ. પાર્વતીબેન વીરજીભાઇ મકવાણા (લુહાર) (ઉ.વ. 97) તે સ્વ. વીરજી ગોકલદાસ લુહાર (માજી તલાટી)ના પત્ની, સ્વ. મણિલાલ (વિરાણી), સ્વ. શશિકાંત (નલિયા), સ્વ. કેશવજી (ગાંધીધામ), સ્વ. મંજુલાબેન મગનલાલ વાઘેલા (પૂણે)ના ભાભી, સ્વ. હીરાલાલ, સ્વ. દિનેશ, છોટાલાલ, વિનોદ, રસિક, હંસાબેનના માતા, સ્વ. મુક્તાબેન, સ્વ. પ્રેમિલાબેન, વિજયાબેન, ભાવનાબેન, ગીતાબેન, પરેશ વિનોદ પરમાર (માધાપર)ના સાસુ, ભાવેશ, પરેશ, બિપિન, અલ્પેશ, અશોક, રાજ, ખુશાલ, સ્વ. રોનક, દીપેશ, પીયૂષ, નીશા, હિના મુકેશ પઢારિયા (ભુજ), હેમાક્ષી યતિન પિત્રોડા (ગાંધીધામ)ના દાદી, રોશની, સ્મિતા, હિના, નીલમ, ભાવિકા, સપના, સોનલના દાદીસાસુ, જિયા, ખ્યાતિ, પૂર્વ, દિયા, દિવ્ય, દેવ, દીપ, જીનલ, દેવાંશ, સ્નેહા, વંશ, ધ્વનિ, ધ્યાની, ચૈતન્યના પરદાદી, આનંદના નાની, કશિશ, યુગ, રોનિતાના પરનાની, સ્વ. માનબાઇ રતનશી ખેતશી મારૂના પુત્રી, સ્વ. મણિલાલ રતનશીના બહેન તા. 26-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-7-2024ના સોમવારે સાંજે 4થી 5 લોહાણા મહાજન સમાજવાડી, વથાણ ચોક, વિરાણી મોટી ખાતે.

નાની અરલ (તા. નખત્રાણા) : ખલીફા રહીમાબાઈ ઇસ્માઇલ (ઉ.વ. 65) તે મ. ઇસ્માઇલ કરીમનાના પત્ની, હુશેન, રજાક, શેરબાનુ મામદ (પાનધ્રો), શકીનાબાઈ નૂરમામદ (વર્માનગર), હસીનાબાઈ હાસમ (વર્માનગર), ફાતમાબાઈ અનવર (જખૌ), કુલસુમના માતા, મ. લતીફ કરીમના (વર્માનગર), મ. ઈબ્રાહિમ કરીમના (આણંદસર), મ. અભુભખર અબ્દુલા (મોટી વિરાણી), ઈસા રહેમતુલા, અલીમામદ અબ્દુલા (મોટી વિરાણી), અલીમામદ ઈબ્રાહીમ (આણંદસર)ના ભાભી, જાકબ લતીફ (વર્માનગર), શકુર ઈબ્રાહિમ (આણંદસર)ના મોટીમા, મ. ફકીરમામદ (નિરોણા)ના પુત્રી, મામદ બુઢા (નિરોણા)ના બહેન, સુલતાન, સેહજાદના દાદી તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-7-2024ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન નાની અરલ ખાતે.

મંગવાણા (તા. નખત્રાણા) : સોઢા અમીનાબાઇ અલીમામદ (ઉ.વ. 72) તે કરીમામદ, કુલસમ, સુલતાનાના માતા, મામદ જુમા, કાસમ જુમા, આદમ જુમા, ખમીશા જુમાના ભાભી, જાગોરા હસણ અબ્દુલ્લા, જાકબના બહેન, ગની મીઠુ, પડેયાર રમજુ ઇબ્રાહિમના સાસુ, જાગોરા અકબર હસણના ફઇ, જાવેદ, સુજલના દાદી, મુશ્કાન, ફેજાન, એજાન, રેયાઝ, સમીરના નાની તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 28-7-2024ના સવારે 10થી 11 સોઢા ફળિયા, અબ્દુલશા પીરની દરગાહ ખાતે.

નાના નખત્રાણા (તા. નખત્રાણા) : રબારી દેવા કરણા (ઉ.વ. 64) તે હીમાબેનના પતિ, પબાભાઇ, વાસણભાઇ, વંકાભાઇ, મખુબેન (નેત્રા), મગુબેન (સણોસરા), લખીબેન (દેવપર-ગઢ), કલુબેન (સામત્રા)ના પિતા, રબારી કાનાભાઇ પચાણ (મોસુણા)ના જમાઇ તા. 30-6-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન જૂના ઘરે.

નેત્રા-માતાજીના (તા. નખત્રાણા) : મૂળ ધ્રંગના કાપડી લક્ષ્મીબેન (ઉ.વ. 98) તે સ્વ. લખુરામ ગાવિંદરામના પત્ની, કાપડી સ્વ. સેજબાઈ વલુરામ (અંગિયા)ના પુત્રી, મણિરામ (નિવૃત્ત શિક્ષક-અંજાર), સ્વ. શાંતિલાલ (નેત્રા), ગં.સ્વ. ઉર્મિલાબેન મનહરદાસ (નાગલપર), જેઠીરામ (નિવૃત્ત શિક્ષક-અંજાર), દશરથ (નિવૃત્ત શિક્ષક-માધાપર), અરવિંદ (નેત્રા-જોગમાયા માતાજીના પૂજારી)ના માતા, સુનીલ, દીપક, દેવેન્દ્ર, નીરવ, પ્રકાશ, વિશાલ, ચિંતન, કિશન, આશિષ, ધર્મેશ, પ્રકાશીની, રેખા, નીતા, રીટા, દક્ષા, રૂપલના દાદી તા. 25-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 29-7-2024ના સોમવારે સાંજે 4થી 5 નેત્રા લોહાણા મહાજન વાડી ખાતે અને પૂજનવિધિ તા. 6-8-2024ના મંગળવારે રાત્રે.

મીંઢિયારી (તા. લખપત) : લીલાબેન જુમા ભધ્રુ (ઉ.વ. 98) તે સ્વ. જુમા થાવરના પત્ની, નાનજી, ધનજી, મીણાબાઈ (પાનેલી), ભચીબાઈ (મીંઢિયારી)ના માતા, લાખાપરના કેશા ફકુ, નાથા ફકુના બહેન, હીરજી, મનજી, રાજેશ, ભામજી, હરજી, વિશરામ, ભીમજીના દાદી તા. 26-7-2024ના અવસાન પામ્યા છે. તા. 5-8-2024ના બારસ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024