• બુધવાર, 22 મે, 2024

અવસાન નોંધ

ભુજ : હાજિયાણી હવાબાઇ જાનમામદ બકાલી (.. 95) તે હુસેનભાઇ (એસ.ટી.વાળા), કાસમભાઇ (ઇન્ચાર્જ પોલીસ કન્ટ્રોલ રૂમ-ભુજ), આઇશાબેન ગુલામહુસેન સમા, રહીમાબેન હારૂન સમા, અમીનાબેન રહેમતુલા સમા, . હફીઝાબેનના માતા, વસીમ, વકાર, સાહિલ, ફરઝાનાબેન શોકત, અફશાબેન ઇમરાન, મુસ્કાન મો. આદિલના દાદી તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-4-2024ના બુધવારે સવારે 9થી 10 બકાલી મસ્જિદ, પાટવાડી નાકા બહાર, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ ચિત્રોડના જયંતીલાલ અંબારામ સાધુ (.. 63) તે ગં.સ્વ. હીરૂબેનના પતિ, સ્વ. અંબારામ પ્રભુદાસ સાધુ તથા સ્વ. પુરીબેનના પુત્ર, રસિકલાલ અંબારામ સાધુના નાના ભાઇ, ભગવતીબેનના દિયર, કવિતાબેન તથા પ્રિતેશના પિતા, પ્રેમિલાબેન, દેવેન્દ્ર, ચેતન, કિરણબેનના કાકા, સ્વ. શિવરામદાસ ગોરધનદાસ સાધુ (ગાગોદર)ના જમાઇ, સ્વ. કાળીદાસ પ્રેમદાસ (સાંતલપુર)ના ભાણેજ તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 19-4-2024ના શુક્રવારે તથા પ્રાર્થનાસભા તા. 19-4-2024ના સાંજે 4થી 5 રાપરિયા હનુમાન મંદિર, ભારતનગર, ગાંધીધામ ખાતે.

અંજાર : મારૂ કંસારા સોની હરવદન (રાજુભાઇ) કાન્તિલાલ પોમલ તે કાન્તિલાલ અને ગં.સ્વ. કાન્તાબેન પોમલના મોટા પુત્ર, મીનાબેનના પતિ, સ્વ. ચંદુલાલ દેવજી બગ્ગા (ઢોરી), ગં.સ્વ. જશોદાબેન ચંદુલાલના જમાઈ, સાગર, આકાશના પિતા, પ્રકાશ (રાજ ઝેરોક્ષ), પ્રતાપ, જગદીશના મોટા ભાઈ, રશ્મિબેન, કૃપાલીબેનના જેઠ, રાજ, પૂજા, માનસી, જીત, તુલસીના મોટાબાપા તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બંને પક્ષ (માવતર અને સાસરા પક્ષ) ભાઈઓ અને બહેનોની તા. 17-4-2024ના બુધવારે સાંજે 5થી 6 મારૂ કંસારા સોની જ્ઞાતિ સમાજવાડી, ગંગા નાકા, અંજાર ખાતે.

અંજાર : મૂળ ઉના સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ હિરેનભાઈ સૂર્યકાંતભાઈ પુરોહિત (ગરાળ) (.. 51) તે સૂર્યકાંતભાઈ જગન્નાથ પુરોહિત તથા પુષ્પાબેનના પુત્ર, હીનાબેનના પતિ, વિનિત અને વૈદિકના પિતા, સુધીરભાઈ (અંજાર)ના ભાઈ, પ્રવીણભાઇ જે. પુરોહિત (મુંબઈ), વિનોદભાઈ જે. પુરોહિત (મુંબઈ), બિપીનભાઈ જે. પુરોહિત (નવસારી), સ્વ. કાન્તાબેન શિવશંકર જોષી (ભાચા-ઉના), લલીતાબેન હિંમતભાઈ જોષી (ગીરગઢડા), રેણુકાબેન નંદલાલભાઈ જોષી (રાજકોટ-ઉના), પુષ્પાબેન સુરેશભાઇ જોષી (મુંબઈ)ના ભત્રીજા, ભૂપતભાઈ ભવાનીશંકર જોશી (હિંમતભાઈ) (ગીર દેવળી હાલે નડિયાદ)ના જમાઈ, જિજ્ઞેશભાઈ (બરોડા) ગૌરવભાઈ (નડિયાદ)ના બનેવી, ભાવનાબેનના દિયર, સિદ્ધિ, ધ્યેયના કાકા, ભાર્ગવ, નચિકેતા, પાર્થ, રુચિકના પિતરાઈ ભાઈ, સ્વ. લાભશંકરભાઈ (દેલવાડા), સ્વ. પ્રદ્યુમનભાઈ (ઉના)ના ભાણેજ તા. 14-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18-4-2024ના ગુરુવારે બપોરે 3થી 6 હેમેન્દ્ર બાગ, હરિભાઈ જીભાઈ બોર્ડિંગ, ઉન્નતનગર, ઉના ખાતે.

અંજાર : પ્રજાપતિ જગદીશભાઇ (.. 53) તે સ્વ. કાશીબેન તથા સ્વ. નાનજીભાઇ લખમણભાઇ વારૈયાના પુત્ર, મંજુલાબેનના પતિ, પરસોત્તમભાઇ, દિનેશભાઇ, સંદીપભાઇ, મોંઘીબેન, મીનાબેન, નયનાબેન (અંજાર), પ્રાણલાલ, ઇશ્વરલાલ, મહેન્દ્રભાઇ, હરેશભાઇ (ભચાઉ)ના ભાઇ, પૂજાબેન અને નિમેષભાઇના પિતા, બિપીન, વિજય, દીપક, રંજનના કાકા, દેવેન્દ્રના મોટાબાપા, દિવ્યેશકુમાર મોહનલાલ ઝંઝવાડિયાના સસરા, ધન્યતા, કલ્યાણીના નાના, સ્વ. જશુબેન તથા સ્વ. વેલજીભાઇ કરમશીભાઇ થરાદરાર (અંજાર)ના જમાઇ, સ્વ. કાનજીભાઇ, રામજીભાઇ, દેવજીભાઇના બનેવી તા. 14-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-4- 2024ના ગુરુવારે સાંજે 5થી 6 કચ્છ પ્રજાપતિ છાત્રાલય, નયા અંજાર ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

માંડવી : મૂળ શિરવાના ભાનુશાલી કાનજી દામા (.. 75) તે સ્વ. લક્ષ્મીબેન મીઠુભાઇના પુત્ર, લક્ષ્મીબેનના પતિ, સ્વ. ભાનુશાલી ચત્રભોજ સુંદરજી, સ્વ. ભાનુશાલી માવજી સુંદરજીના પૌત્ર, અતુલ, કેતન, હિતેષના પિતા, જયશ્રી અને હેતલના સસરા, ઉર્વી રાહુલ ભદ્રા (તેરા), જીલ, મિતી, રાજ, ઓમ, દૃષ્ટિ, પલકના દાદા, વિઠ્ઠલદાસ, પદમાબેન શંભુભાઇ ભદ્રા (શિરવા), ગં.સ્વ. કસ્તૂરીબેન જેન્તીલાલ કટારમલ (શિરવા), મધુરીબેન દિવાકર મીઠિયાના ભાઇ, મણિબેનના જેઠ, ભાવના, પરેશ, હેતલ રાજેશ ભદ્રાના મોટાબાપા, સ્વ. કરમશી વીરજી ગોરી (શિરવા હાલે જામનગર)ના જમાઇ, સ્વ. દયાળજી વીરજી ગજરાના ભાણેજ તા. 14-4-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કુકમા (તા. ભુજ) : સૈયદ જમનશા કાસમશા (ઉર્ફે મમુબાપુ) (.. 37) તે . સૈયદ કાસમશાના પુત્ર, સૈયદ હબીબશા, અકબરશા, શબ્બીરશાના ભાઇ, સૈયદ કાસમશા આલમશાના જમાઇ તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-4-2024ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાને દાતારપીર કોલોની, કુકમા ખાતે.

કેરા (તા. ભુજ) : સમા ઇસ્માઇલ સિધિક (.. 50) તે સકીલ તથા તાહિરના પિતા, . સમા મામદ જુસબના ભત્રીજા, . હુસેન, સાલેમામદ, અલીમામદ, અબ્દુલા, . ઇબ્રાહિમ, સમા રફીક, સમા શરીફના ભાઈ, સમા ઉમર હાસમ (કોડાય)ના જમાઈ તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-4-2024ના બુધવારે સવારે 10થી 11 રોશનનગર (પન્ના નગરી), ગજોડ રોડ, કેરા ખાતે.

નાગલપુર (તા. માંડવી) : લક્ષ્મણભાઇ વેકરિયા (.. 52) (વેકરિયા ફૂટવેર) તે સ્વ. પ્રેમજી વિશ્રામ તથા ગં.સ્વ. અમરબાઇના પુત્ર, રાધાબેનના પતિ, હેરિશ, ફાલ્ગુનના પિતા, વાલબાઇ, નારાણ (શ્રીહરિ ટ્રેડિંગ), કુંવરજીભાઇ (નૈરોબી)ના ભાઇ, નિશિત, લેવિશ, અક્ષય, હિતાલી, અવનીના કાકા, પ્રાક્ષી, જીઆનસી, તાસકવીના દાદા, દેવજી વીરજી હીરાણીના જમાઇ તા. 14-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-4-2024ના ગુરુવારે સવારે 7થી 8.30 નિવાસસ્થાન જૈન વિદ્યાપીઠની બાજુમાં, નાગલપુર ખાતે.

વિરાણી નાની-ગઢ (તા. માંડવી) : હાલે વડોદરા લક્ષ્મીબેન શિવજીભાઈ પોકાર (.. 85) તે સ્વ. શિવજીભાઇ પ્રેમજીભાઇ પોકારના પત્ની, સ્વ. સોમજી હરજી સેંઘાણી (રાજપર)ના પુત્રી, શારદાબેન, ગોવિંદભાઇ, સ્વ. હીરાભાઇ, નવીનભાઇ, રતિલાલભાઇના માતા, કમળાબેન, નર્મદાબેન, સગુણાબેન, પ્રીતિબેન, રવજીભાઇ લધા ઠાકરાણીના સાસુ, નિતા, સીમા, નીરવ, હાર્દિક, ઉજાશ, રિંકુ, મયૂર, વિશાલના દાદી, પંક્તિબેન, કૃપાબેન, રિદ્ધિબેનના દાદીસાસુ, ધનુષ, દેવસ્થ, વિહા, પાનીના પરદાદી તા. 13-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-4-2024ના સવારે 8થી 11 પાટીદાર સમાજવાડી, નાની વિરાણી-ગઢ ખાતે.

વિરાણી નાની (ગઢશીશા) : હીરબાઇ ખેતશી વાસાણી (હીરુમા) (.. 100) તે સ્વ. ખેતશી લાલજી વાસાણીના પત્ની, જયાબેન વસંત સેંઘાણી, મનજીભાઇ, વાલજીભાઇ, કાંતાબેન હીરાલાલ પોકાર, વાલજીભાઇ, સ્વ. સવિતાબેન હીરાલાલ પારસિયા, શાંતિભાઇના માતા, સવિતાબેન, સ્વ. જીવાબેન, શાંતાબેન, સ્વ. વસંતભાઇ સેંઘાણી, સ્વ. હીરાલાલ પોકાર, સ્વ. હીરાલાલ પારસિયાના સાસુ, વિનોદ, સ્વ. હરેશ, નરેન્દ્ર, કાંતિ, અલ્પેશ, મંજુ, હંસા, અરૂણાના દાદી, જીનલબેન, વીણાબેન, લવિનાબેનના દાદીજી, ઋષિ, જીલ, નિત્યા, ધ્રિતી, અર્પિત, કાવ્યાના પડદાદી, રામજી કરમશી પોકાર (જિયાપર)ના પુત્રી, સ્વ. ખીમજીબાપા લાલજી વાસાણી, સ્વ. નાનજીબાપા લાલજી વાસાણીના નાના ભાઇના પત્ની તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-4-2024ના સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, વિરાણી નાની ખાતે અને બાકીના દિવસોમાં નિવાસસ્થાને.

ઉખેડા (તા. નખત્રાણા) : નાનજીભાઈ પ્રેમજીભાઈ ગોહિલ (.. 72) તે દાઈબેનના પતિ, કાનજી પ્રેમજી, લાલજી પ્રેમજી, ડાયાલાલા પ્રેમજી, સ્વ. પદમાબેન (વિગોડી), સ્વ. લક્ષ્મીબેન (અરલ), પુરીબેન (સિયોત)ના ભાઈ, જયંતીલાલ, સવિતાબેન બાબુલાલ (વિરાણી), ધનીબેન નથુલાલ (દુજાપર), કમળાબેન મનસુખ (કોડકી)ના પિતા, વલ્લુ પૂજા (ઉખેડા), વલ્લુભાઈ રવજી (હિંમતનગર), રામજી દાના (ઉખેડા), લખમશીભાઈ (ઉખેડા)ના કાકાઈ ભાઈ, નારણ વેલજી (વિરાણી મોટી)ના જમાઈ, માવજી નારણ (વિરાણી મોટી), ભીમજી વેલજી (અંગિયા નાના)ના બનેવી તા. 14-4-2024ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 18-4-2024ના ગુરુવારે સાંજે, પાણી તા. 19-4-2024ના શુક્રવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન ઉખેડા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang