• શનિવાર, 20 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : સૈયદ અનવરશા મહમદશરીફશા (.. 66) તે . સૈયદ મહમદશરીફશા યુસુફશાના પુત્ર, . અબ્દુલાશા, અબ્દુલરહીમશાના ભત્રીજા, હાજી યાસીનશા, . સમસુદ્દીનશા, ઇનાયતશા, ઇસ્માઇલશા, આલમશા (બંને બારોઇ, તા. મુંદરા)ના ભાઇ, ઇન્તખાબશાબાપુ, જાવેદશા, સિરાઝશાના કાકા તા. 24-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-3- 2024ના મંગળવારે ભાઇઓ અને બહેનો માટે સવારે 10થી 11 સિદી સમાજવાડી, બાવાગોર ફળિયા, સેજવાલા માતામ ખાતે.

ભુજ : પ્રાગ પ્રજાપતિ (.. 90) તે ફૂલકુંવરબેનના પતિ, સ્વ. પતોકી અને સ્વ. ગોરીબેનના પુત્ર, સ્વ. હરિરામના ભાઇ, સેમનારણ, જાગેશ્વરના પિતા, રામ, દર્શન, નીરજ, તરુણ, અર્જુનના દાદા તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

આદિપુર : મૂળ હાજાપરના કચ્છ ગુર્જર ક્ષત્રિય મંજુલાબેન અર્જુનભાઈ પરમાર (.. 67) તે સ્વ. રૂડીબેન દેવરામભાઈ પરમારના પુત્રવધૂ, અર્જુનભાઈ દેવરામભાઈના પત્ની, ભાવિન તથા કીર્તિના માતા, તન્વીના સાસુ, મીતના દાદી, સ્વ. જેરામ કાનજી ચૌહાણના પુત્રી, સ્વ. રતનબેન ભવાનભાઈ ટાંક, સ્વ. લીલાવંતીબેન પરસોત્તમ રાઠોડ, મુક્તાબેન કેશવલાલ રાઠોડના ભાભી, નિલાબેન ધીરજલાલભાઈ ચાવડાના વેવાણ, નિરંજન જેરામ ચૌહાણ, કાંતાબેન રવિલાલ પરમાર, રાજુભાઈ જેરામ ચૌહાણ તથા નરેશભાઈ જેરામ ચૌહાણના બહેન તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-3-2024ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, કપિલ મુનિ આશ્રમની બાજુમાં, બસ સ્ટેશનની સામે.

અંજાર : મૂળ નાની નાગલપરના મણિબેન દેવજીભાઇ હડિયા (પટેલ) (.. 85) તે સ્વ. દેવજીભાઇ મેપાભાઇ હડિયાના પત્ની, ખીમજીભાઇ, જેરામભાઇ, કેશવજીભાઇ, નવીનભાઇ, ભીમજીભાઇ, ગં.સ્વ. માલીબેન, ગૌરીબેનના માતા, સ્વ. ગોપાલભાઇ બલદાણિયા, હરિલાલ વાણિયાના સાસુ તા. 23-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-3-2024ના બુધવારે સવારે 10થી 11 કૃષ્ણવાડી, વોરાસર સોસાયટી પાસે, અંજાર ખાતે.

અંજાર : મૂળ મોટી ચીરઈના સજ્જનબા બળવંતાસિંહ જાડેજા (.. 89) તે સ્વ. બળવંતાસિંહ દાજીભા જાડેજાના પત્ની, સ્વ. ભરતાસિંહ બળવંતાસિંહ જાડેજાના માતા, ભીખુભા ચંદુભા જાડેજા, ભવાનાસિંહ વિશુભા, દેવુભા વિશુભા, રણજિતાસિંહ વીશુભાના  ભાભી, ખેંગારજી અનોપાસિંહ જાડેજા, વજુભા અનોપાસિંહ, જયુભા અનોપાસિંહ, વનરાજાસિંહ અનોપાસિંહના કાકી, યોગરાજાસિંહ, ઋષિરાજાસિંહના મોટામા, પ્રદીપાસિંહ ખેંગારજી જાડેજા, મહાવીરાસિંહ ખેંગારજી જાડેજા, શિવભદ્રાસિંહ જયેન્દ્રાસિંહ જાડેજા, ઊર્વજિતાસિંહ ભરતાસિંહ જાડેજા, ઇન્દ્રજિતાસિંહ વજુભા જાડેજા, ધ્રુવરાજાસિંહ વનરાજાસિંહ જાડેજા, વીરરાજાસિંહ શક્તાસિંહ જાડેજા, મહીરાજાસિંહ શક્તાસિંહ જાડેજા, રાજવીરાસિંહ યોગરાજાસિંહ, ભવદીપાસિંહ ઋષિરાજાસિંહના દાદી, અક્ષયરાજાસિંહ, હર્ષદીપાસિંહ, નિત્યરાજાસિંહ, ધિર્શિતાસિંહના મોટા દાદી તા. 24-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-3-2024ના મંગળવારે સાંજે 5થી 6, ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે.

અંજાર : કાન્તાબેન ઉર્ફે શાંતાબેન (.. 72) તે ધનજીભાઈ દેવશીભાઈ સોરઠિયા (મેસુરાણી) (રિટાયર્ડ ડીવાયએસપી)ના પત્ની, કચરાભાઈ રત્નાભાઇ બાંભણિયાના પુત્રી, શાંતિલાલ દેવશીભાઈના ભાભી, અનસુયાબેન શાંતિલાલના જેઠાણી, રાજેશ, કલ્પેશ, નીલેશ, સંજયના માતા, ગીતા, તેજલ, બિંટી, સ્મિતાના સાસુ, મહર્ષિ, ઓમશ્રી, વૈદેહી, હેમાય, શિવમ, સાનવી, ધનશ્રી, ઈશાનના દાદી, નિત્ય, હીનાના દાદીસાસુ, સ્વ. મનજીભાઈ, વેલજીભાઈના બહેન, લક્ષ્મીબેન અને ગૌરીબેન (અંજાર)ના નણંદ તા. 23-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-3-2024ના બુધવારે સાંજે 4થી 5 યદુવંશી સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી), વોરાસર સોસાયટી, ભીડભંજન મહાદેવ મંદિર પાસે.

મુંદરા : ...સુ. વેલજી કલ્યાણજી પરમાર (.. 86) તે સ્વ. પાર્વતીબેન કલ્યાણજીના પુત્ર, હંસાબેનના પતિ, પ્રદીપ, પ્રકાશ, ચેતન, લતાના પિતા, હિના, વિભા, શીતલ, સ્વ. દિલીપ કાંતિલાલ ડાભીના સસરા, નિશાના મોટા સસરા, સ્વ. ચંદુલાલ કલ્યાણજી, સ્વ. મધુબેન મણિલાલ ગોહિલ, ગં.સ્વ. સવિતાબેન કાંતિલાલ ચાવડા, ગં.સ્વ. વિલાસબેન હર્ષદભાઇ ડાભી, સ્વ. લક્ષ્મીબેનના ભાઇ, સ્વ. મણિબેન ચંદુલાલના જેઠ, સ્વ. રતનબેન કેશવલાલ ચાવડા (રાયપુર)ના જમાઇ, સતીશ, સ્વ. પ્રદીપ, સ્વ. ભરત, સ્વ. મધુબેન નટવરલાલના બનેવી, નયના, પન્ના, પંકજ, સંદીપના મોટાબાપા, પૂજા, દિવ્યા, સ્મિત, મહેક, જય, આયુષી, યુગના દાદા, સુકૃતિના નાના તા. 24-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-3-2024ના મંગળવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, મુંદરા ખાતે.

નખત્રાણા : સમા જેનાબેન અબ્દુલ રહેમાન (.. 80) તે . અબ્દુલ રહેમાનના પત્ની, ઉમર, ઇકબાલના માતા, મજીદ, સાજીદના દાદી, . ઇબ્રાહિમભાઇ, કાસમ અલીમામદ (ભુજ)ના બહેન, શફીમામદ, આધમ, અલીમામદ, અનવર, મુસ્તાક, મોહસીન, સલીમના કાકી, સુલેમાન, અબ્દુલ (રવાપર)ના સાસુ તા. 24-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-3- 2024ના મંગળવારે સાંજે અસર નમાજ બાદ નિવાસસ્થાન નખત્રાણા ખાતે.

નખત્રાણા : હાલે સેવાસી (વડોદરા) કડવા પાટીદાર ગં.સ્વ. કેશરબેન મનજીભાઇ લિંબાણી (.. 90) તે મહેન્દ્રભાઇ, કાન્તિભાઇના માતા તા. 23-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-3-2024ના મંગળવારે બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, પશ્ચિમ વિભાગ, નખત્રાણા ખાતે.

ઝુરા (તા. ભુજ) : મૂળ જુણાચારના મહેશ્વરી વેલાભાઇ માયાભાઇ ખાણિયા (.. 68) તે કાનજી, નારાણ, પુરબાઇના પિતા, ખેતબાઇના પતિ, મનજી, દેવરાજ, કેસરબાઇ, નેણબાઇ, ખેતબાઇ, શંકર કેશાના ભાઇ, નરેશ, પ્રકાશ, નિતેશ, ભરત, પ્રેમના મોટાબાપુ, કરસન નારાણ, વાછિયા કાંયા (મુરૂ)ના સાળા, સ્વ. દેરાજ ખમુ મારાજ (નિરોણા)ના જમાઇ તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 26-3-2024ના મંગળવારે રાત્રે આગરી, તા. 27-3-2024ના બુધવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન મોરાવાસ, ઝુરા ખાતે.

માધાપર (તા. ભુજ) : લોહાર શાંતિલાલ વેલજી સિદ્ધપુરા (.. 65) તે સ્વ. દયાબેન વેલજીના પુત્ર, કલાવંતીબેન (કલા)ના દિયર, સ્વ. રમેશભાઇ, નાગજીભાઇના ભાઇ, મીતના કાકા તા. 24-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-3-2024ના મંગળવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, માધાપર ખાતે.

બળદિયા / નૈરોબી : હરજીભાઇ (.. 72) તે સ્વ. દેવબાઇ કલ્યાણ હીરાણી (ટવીગા કન્સ્ટ્રક્શન-નૈરોબી)ના પુત્ર, વીરબાઇના પતિ, કાનજી, તેજબાઇ, વાલબાઇના ભાઇ, કાન્તાબેન કાનજીના જેઠ, સ્વ. સુંદરબાઇના જમાઇ, મિલેશ, કલ્પેશ, મીશા ( એશિયન વિકલી), મીતા પટેલના પિતા, જ્યોત્સના, હસ્મિતા, ડો. નીલેશ પટેલના સસરા, ધ્રુવલ, અકશી, પાર્થિવ, પારૂશી, રિયા, તૃશીલ, રોહન, દિશા, તરુણ, ધ્રીતી, દેવન, દિયા, મિહિર, માયાના દાદા/નાના, અમિષા, જયંતી, જ્યોતિ, વિલિયમ, બ્રિજેશ, કલ્પના, પરેશ, ક્રિશના મોટાબાપા તા. 24-3-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 25-3-2024ના સવારે 10.30 વાગ્યે નિવાસસ્થાન બળદિયાથી નીકળશે. પ્રાર્થનાસભા તા. 27-3-2024ના સવારે 7થી 8 સ્વામિનારાયણ મંદિર, ઉપલોવાસ ખાતે તથા બહેનો માટે નિવાસસ્થાને.

કોટડા (.) : કોલી અભલા ખમીસા (.. 75) તે હુરબાઇના પતિ, રમેશ, નીલેશ, મજુબેન, હલુબેન, લીલાબેન, સવિતાબેનના પિતા, નવીન, મગન, રમેશના સસરા, આરત, કાશુ, મરિયાબાઇ રામજી, ચોથીબાઇ સુમાર, શરીફાબાઇ બાવલાના ભાઇ તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. તા. 27-3-2024ના આગરી ભજનભાવ, તા. 28-3-2024ના પાણીઢોળ સવારે 7.30 વાગ્યે કોટડા (ચકાર) ઉગમણાવાસ, સથવારાવાસ ખાતે.

આંબાપર (તા. અંજાર) : અરવિંદ તેજા સુથાર (.. 49) તે પારૂબેનના પતિ, રજનિક, શુભમ, ભૂમિકાના પિતા, ગં.સ્વ. જમણાબેન તેજાભાઇ સુથારના પુત્ર, સ્વ. કાનાભાઇ, લખુભાઇ (બટુકભાઇ), સ્વ. પ્રેમજીભાઇ, રણછોડભાઇ તેજાભાઇ સુથાર, સ્વ. અરજણભાઇ, ધનજીભાઇ, લાલજીભાઇ શામજીભાઇ સુથાર, દેવજીભાઇ કરશનભાઇ સુથારના ભાઇ, સ્વ. કલ્પેશભાઇ, અનિલભાઇ, ભીખુભાઇ, રાજદીપભાઇ, શિવમભાઇ, કિશનભાઇના કાકા, સ્વ. શામજીભાઇ કારાભાઇ સુથાર (ખોખરા)ના જમાઇ, માવજીભાઇ, પ્રવીણભાઇ, વિનોદભાઇ શામજીભાઇ સુથારના બનેવી તા. 23-3-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને આંબાપર ખાતે.

સિનુગ્રા (તા. અંજાર) : ખલીફા હાજી અલીમામદભાઇ (.. 80) તે આરબભાઇ, ખલીફા ઝરીનાબાઇ રહેમતુલ્લા, ખલીફા મુસ્તાકભાઇ (શિક્ષક મીંદિયાળા), લતીફભાઇના પિતા, ખલીફા હુશેનભાઇ સુમારભાઇના મોટા ભાઇ, ડો. સ્કલેન (ખાવડા), ડો. ઇબ્રાહિમ, અબ્બાસ, સાહિલ, ઉબેદના દાદા, આદમ, હબીબ, રફીકના મોટાબાપુ તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 25-3-2024ના સાંજે અસર નમાજ બાદ, તાજિયત ત્રણ દિવસ ખલીફા આરબભાઇના નિવાસસ્થાને આહીર સમાજવાડી સામે.

બાગ (તા. માંડવી) : ભાવેશ બુધિલાલ નાગુ (.. 45) તે સ્વ. હીરજીબાઇ માધવજી નાગુના પૌત્ર, ગં.સ્વ. મંજુલાબેન બુધિલાલ નાગુના પુત્ર, અલ્પાબેનના પતિ, જય અને જીતના પિતા, શૈલેશભાઇના નાના ભાઇ, ઇન્દિરાબેનના દિયર, દમયંતીબેન નવીનચંદ્ર જેરામજી બોડાના જમાઇ, સ્વ. જશુબાઇ મોરારજી, સ્વ. પાર્વતીબેન ચત્રભોજ, ગં.સ્વ. સાકરબાઇ મૂરજી, ગં.સ્વ. મણિબાઇ જેરામજી, જમણાબાઇ વાલજી, ગં.સ્વ. મણિબાઇ રામજી મોતાના ભત્રીજા, મોહન, અર્જુનના કાકા, ગં.સ્વ. લક્ષ્મીબાઇ જેરામજી બોડાના પૌત્રી જમાઇ, કિશોર, અર્જુન, લક્ષાના બનેવી, આશાબેન, રેખાબેનના નણદોઇ, આયુષી, નવ્યા, કુશ, શ્રદ્ધા, ઓમના ફુઆ, કાંતિલાલ ઇશ્વરલાલ મોતાના સાઢુભાઇ, ખીમજી, મૂરજી, હિંમત, મણિબેન, ગં.સ્વ. મીઠાબેન, સ્વ. રાધાબેન, લક્ષ્મીબેન, નાનબાઇ, ધનબાઇ, ગં.સ્વ. જવેરબાઇ, ગં.સ્વ. મોઘીબેન, વિમળાબેનના ભત્રીજી જમાઇ તા. 24-3-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 26-3-2024ના મંગળવારે બપોરે 3થી 5 બાગ રાજગોર સમાજવાડી ખાતે.

બાગ/મસ્કા (તા. માંડવી) : રાજગોર શંભુલાલ દામોદર (નાકર) (.. 65) તે સ્વ. જમણાબાઈ દામોદર જેઠા નાકરના પુત્ર, સરસ્વતીબેનના પતિ, મહેશ (મયૂર), સ્વ. પ્રિંસા યોગેશભાઈ જેસરેગોર (મુંબઈ), ધવલના પિતા, તનુજાના સસરા, સ્વ. જેન્તીલાલ, હંસરાજ, નર્મદાબેન મનસુખભાઇ મોતા, રાધાબેન બાબુલાલ પેથાણી (ફરાદી), હિરૂબેન રમેશભાઈ મોતા (નાના આસંબિયા)ના ભાઈ, ગં.સ્વ. હીરાબેન, શાંતાબેનના દિયર, સ્વ. દેવકાબાઈ કરશનજી મોરારજી મોતા (મસ્કા)ના જમાઈ, ભગવાનજી, સ્વ. તુલસીદાસ, સ્વ. હીરજી, સ્વ. ગવરીશંકર, શામજી, સ્વ. સામુબાઈ નારાણજી જોશી (બાગ), ચંચલબાઈ હરિશંકર ઉગાણી (ભુજ), નીમુબાઈ જિતેન્દ્ર શિણાઈ (મસ્કા), કંકુબાઈ નવીનભાઈ પેથાણી (ફરાદી), શાંતાબેન હંસરાજ નાકરના બનેવી, કલ્પેશ, કિરણ, મેહુલ, મયૂર, ડિમ્પલ રસિકભાઈ પેથાણી (ફરાદી)ના કાકા, યશના દાદા, સાત્ત્વિકના નાના તા. 23-3-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની સાદડી તા. 26-3-2024ના મંગળવારે બપોરે 2થી 4 બાગ રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

મોટી રાયણ (તા. માંડવી) : ડાઈબેન કાનજીભાઈ દડગા (.. 87) તે સ્વ. નથુભાઈ (કોઠારા), જીવાંબેન (ઘાટકોપર), કાંતાબેન (થાણા), રવજીભાઈ (કોઠારા), લીલાબેન (રામનગર),  ભીમજીભાઈ (રાયણ મોટી), લક્ષ્મીબેન (મેરાઉ), પ્રવીણભાઈ (રાયણ મોટી), પ્રેમીલાબેન (રતડિયા)ના માતા તા. 24-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 25-3-2024ના સોમવારે સવારે 8.30થી 11.30, બપોરે 3થી 5 રાયણ મોટી પાટીદાર સમાજવાડી ખાતે.

દુર્ગાપુર (તા. માંડવી) : કુંભાર ખતાબાઇ મામદ (બાયઠવાળા) (.. 90) તે . આમદ (બાયઠવાળા માસા)ના માતા, મામદ, અયુબના દાદી તા. 24-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-3-2024ના મંગળવારે અસર નમાજ બાદ દુર્ગાપુર, મુસ્લિમ જમાતખાના ખાતે.

બેરાજા (તા. મુંદરા) : ગં.સ્વ. જાડેજા બઇરાજબા વેલુભા (.. 94) તે સ્વ. જાડેજા વેલુભા વિજયરાજજીના પત્ની, સ્વ. ચંદુભા, સ્વ. નવુભા, સ્વ. મહેન્દ્રસિંહ, ચતુરબાના માતા, સોઢા સ્વ. મેરૂજી કાયાજી (ગેલડા)ના પુત્રી, સ્વ. અજુભા, સ્વ. કાનજી, સ્વ. લાખુભા, પાચુભાના બહેન, સોઢા સ્વ. વેલુભા ચમનાજી (રેહા)ના સાસુ, નીલેશસિંહ, ધર્મેન્દ્રસિંહ, વિક્રમસિંહ, સંજયસિંહ, તખતસિંહ, મયૂરસિંહના દાદી તા. 23-3-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 26-3-2024ના નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા તા. 2-4-2024ના મંગળવારે બેરાજા ખાતે.

ચંદ્રનગર (તા. નખત્રાણા) : ભાટી આઇદાનસિંહ (.. 62) તે સ્વ. ભાટી પીરદાનસિંહ લખજીના પુત્ર, ભાટી સવાઇસિંહ ભાવીસાજી, ભૂરજી, ભેરજી, સાંગાજીના કાકાઇ ભાઇ, ભાટી રાજેન્દ્રસિંહ, જુવાનસિંહ, ભરતસિંહના પિતા, ભાટી નારણસિંહ, ઇન્દ્રસિંહ, દિલીપસિંહ, ખાનજી, મહેન્દ્રસિંહના કાકા, સોઢા સરૂપસિંહ, શંકરસિંહ, કાળુજી, દીપસિંહના ફઇયાઇ ભાઇ, સોઢા મહાસિંહ તમાચી (માધાપર), સોઢા જયવીરસિંહ મલજી (કંકાવટી)ના મામા, રાઠોડ સવાઇસિંહ લાલજી (નખત્રાણા)ના જમાઇ તા. 23-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ચંદ્રનગર ખાતે અને તા. 1-4-2024ના રાત્રે આગરી, તા. 2-4-2024ના સવારે ઘડાઢોળ.

મંજલ-તરા (તા. નખત્રાણા) : મહેશ્વરી કાનજીભાઇ સુમારભાઇ રોંશિયા (.. 70) તે સ્વ. ધનબાઇ સુમારભાઇ વાલાભાઇના પુત્ર, હીરબાઇ શાંતિલાલ ફુલિયા (પલીવાડ), મંજુલાબેન અમિતભાઇ ગરવા (ગાંધીધામ), કમળાબેન લાલજીભાઇ પાયણ (મોરગર), પ્રેમિલાબેન મોહનભાઇ ધુવા (ભુજ), કસ્તૂરબેન પ્રકાશભાઇ આયડી (કેરા), હેમલતાબેન હિતેષભાઇ ડુંગરખિયા (પદમપુર)ના પિતા, સ્વ. બુદ્ધાભાઇ, લધુભાઇ, સ્વ. જખુભાઇ, માવજીભાઇ, ધનજીભાઇ, સ્વ. મેઘજીભાઇ, ડાઇબેન ખજુરિયા હિંગણા (મંજલ)ના ભાઇ, દેવજીભાઇ, હરિભાઇ, પંકજ, નરેશ, ગોરબાઇ, શાન્તાબેન, કાન્તાબેન, જશોદાબેન, સ્વ. ગાંગજી, સ્વ. મનજી, દિનેશ, સ્વ. મોહન, સ્વ. અરજણ, કેશવજી, જેઠાલાલ, દેવજી, ચંદુભાઇ, સ્વ. રામજી, પૂંજાલાલ, નરેશ, હરેશ, મેઘજીના કાકા, મેગજી ગગા રોંશિયાના સાઢુભાઇ, ખજુરિયા ભચુભાઇ ભોઇયા (દેવપર)ના જમાઇ તા. 24-3-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 25-3-2024ના સોમવારે સવારે નિવાસસ્થાન મંજલથી નીકળશે.

દેવપર યક્ષ (તા. નખત્રાણા) : હાલ ભુજ વસતા લુહાર આદમ અદ્રેમાન (.. 59) તે મામદ સાલેમામદ, હાસમ સાલેમામદ, ખમીશા સાલેમામદ (દેવપર યક્ષ)ના બનેવી, લુહાર હાસમભાઈ (નખત્રાણા ટેક્સીવાળા), લુહાર સુલેમાન, અભુભખર (દરશડી)ના સાઢુભાઈ, લુહાર સુલેમાન હારૂન (કોટડા .)ના માસા તા. 24/03/2024ના અવસાન પામ્યા છે. વાયેઝ જિયારત તા. 26/03/2024ના સાંજે અસર નમાજ બાદ મુસ્લિમ જમાતખાના, દેવપર-યક્ષ ખાતે.

ખારૂઆ (તા. અબડાસા) : રબારી મેઘુબેન રાઘા (.. 70) તે રાઘા હમીરના પત્ની, કલાભાઇ, રામાભાઇના માતા, જશીબેન, ધનાબેનના સાસુ, ભાઉબેન (સણોસરા), ભચીબેન (બોચા), રાણીબેન (વડવા ભોપા), કરમશીભાઇ, રામાભાઇ, રવાભાઇ, આશાભાઇના ભાભી, હીરૂબેન, ભાઉબેન, ભચીબેન, હાંસુબેનના જેઠાણી, હરિ, વંકા, સીતા, વલુ, થાવર, હરખુબેન (રામપર વેકરા), હીરા, લખી, વિજય, પૂજા, આરતી, ભીખા, ભાવેશ, સુમિતના કાકી, લાછુબેન, ભખુંબેનના દાદી તા. 22-3-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 29-3-2024ના શુક્રવારે, ઘડાઢોળ તા. 30-3-2024ના શનિવારે નિવાસસ્થાન ખારૂઆ ખાતે.2024ના શનિવારે નિવાસસ્થાન ખારૂઆ ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang