• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

અવસાન નોંધ

ભુજ : રશ્મિકાંત છગનલાલ શાહ (વાયડા) (.. 55) માર્કેટયાર્ડ (ઠા. રાજેન્દ્ર માધવજી એન્ડ કું.ના કર્મચારી) તે સ્વ. કંચનબેન છગનલાલ શાહના પુત્ર, સુજાતાબેનના પતિ, નિયતિ અને અદિતિના પિતા, સ્વ. હીરાલાલભાઇ, દિવ્યપ્રભાબેન (એન્કરવાલા સ્કૂલ), વર્ષાબેનના ભાઇ, સુરેશભાઇ (માંડવી)ના સાળા, વિપુલભાઇ (માંડવી)ના મામા સસરા, મિત્તલ અને મનનના મામા તા. 10-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-2-2024ના સોમવારે સાંજે 5થી 6 દરજી સમાજવાડી, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ ખાતે.

ભુજ : મૂળ ખાવડાના નયન દયારામભાઈ તન્ના (તન્ના ફ્રુટવાળા) તે પ્રજ્ઞાબેનના પતિ, માધવ તથા ભૂમિના પિતા, ભાગીરથીબેન દયારામભાઈ તન્નાના પુત્ર, સ્વ. ચંદુલાલ કેશવજી રાયકુંડલ (આદિપુર)ના જમાઇ, મેહુલ, જય, કલ્પેશ, પ્રશાંત, વિરેન, અલ્પાબેન, દિવ્યાબેનના ભાઈ, શાંતિભાઈ, સ્વ. જેન્તીભાઈ, ચતુરાબેનના ભત્રીજા, ગીતાબેનના દિયર, ભક્તિબેનના જેઠ, કાનજીભાઈ ખેરાજ ઠક્કરના દોહિત્ર અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-2-2024ના સોમવારે સાંજે 4થી 5 બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ભુજ : કેશવગર નથુગર ગુંસાઇ (નિવૃત્ત ઓફ્રેડ હાઈસ્કૂલ લેબોરેટરી આસિસ્ટન્ટ) (.. 75) તે સ્વ. કસ્તૂરબેન નથુગરના પુત્ર, સ્વ. પ્રભાબેનના પતિ, સ્વ. દેવગર, સ્વ. શિવગર, રામગર, વાસંતીબેન ઇશ્વરપુરીના ભાઇ, સ્વ. કાન્તાબેનના દિયર, હેમલતાબેન (અસ્મિતા મંચ .જિ.. પાંખ પ્રમુખ), ગોદાવરીબેન (ભુજ .ગો. સમાજ મહામંત્રી)ના જેઠ, જગદીશગર, નીલેશગર (ગુરુકૃપા એજન્સી)ના પિતા, શિવાનીબેન, પારૂલબેનના સસરા, મિહિર, સાક્ષીના દાદા, દામગર મોતીગર (કોઠારા હાલે ભુજ), જેન્તીગર કાશીગર (કેરા હાલે માધાપર)ના વેવાઇ, પ્રહલાદગર, ઇલાબેન શૈલેશગર (ભુજ), ગીતાબેન હિતેશ વોરા (ભુજ)ના કાકા, યોગેશ, સુમિતગિરિ, નયન, અંકિત, નિખિલ, મિત્તલબેન હિતેનગરના મોટાબાપા, બીના કેતનગર (ભુજ), કલ્પેશપુરી (માંડવી)ના મામા, શોભના, કુંજલ, ભાવના, ખુશ્બૂ, ભાવના, મનીષાના મોટા સસરા, ઉમરગર ભાવગર ગુંસાઇ (પુનડી)ના જમાઇ, નારણગર, પ્રવીણગર (પુનડી), કુંવરબેન માયાભારથી (ભુજ), ધનુબેન દયાલપુરી (નખત્રાણા), ગંગાબેન મંગલગિરિ (બિદડા)ના બનેવી, મણિબેન નારણગર, કાન્તાબેન પ્રવીણગરના નણદોયા, સ્વ. વેલગર લક્ષ્મણગર, સ્વ. લાલગર લક્ષ્મણગર, સ્વ. બચુબેન પ્રાણગર (માધાપર)ના ભાણેજ, ઉચિત, કૃણાલી, ઉમા, ખ્વાઇશ, સ્વસ્તિક, અંશ, સાક્ષી, જિયા, અનુશ્રી, ત્રિશાના મોટા દાદા, શગુનના પરદાદા તા. 11-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-2-2024ના મંગળવારે સાંજે 4થી 5 હાટકેશ કોમ્પ્લેક્સ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ ખાતે.

ભુજ : હરેશભાઇ ગોવિંદજી ગોહિલ (.. 72) (નિવૃત્ત સિંચાઇ વિભાગ) તે સ્વ. જેન્તાબેન  ગોવિંદજીના પુત્ર, પ્રભાબેનના પતિ, હેતલ, શીતલ, નિરાલી, રોનક (લાલો)ના પિતા, વસંતબેન, સ્વ. કનકભાઇ, સ્વ. રણજિતભાઇ, સરોજબેન, શૈલેશ, માલતી, નેહલના ભાઇ, સ્વ. દિવાળીબેન, સ્વ. પ્રતાપભાઇના ભત્રીજા, ગં.સ્વ. શારદાબેનના જેઠ, મિત્તલ, આયુષી, વિશાલના મોટાબાપા, ડાઇબેન શંભુલાલ રાઠોડના જમાઇ, હિતેષ, ભરત, હંસા, પુનિતાના બનેવી, રમેશભાઇ પરમાર, સતીશભાઇ ચાવડાના સાળા, નિશા, કોમલ, રાજન, પૂજા, અંજલિના મામા, નીલેશ પરમાર, જય ભાટી, જીત, કાનનના સસરા, હંસિકા, ત્વીશા, યક્ષિત, જીયાના નાના તા. 11-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-2-2024ના મંગળવારે સાંજે 4.30થી 5.30 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, વી.ડી. હાઇસ્કૂલ સામે, ભુજ ખાતે.

માધાપર (તા. ભુજ) : મેવાડા સુથાર ઇન્દુબેન (.. 59) તે નવીનભાઇ ધરમશી સુથારના પત્ની, સ્વ. ધરમશી ખીમજીના પુત્રવધૂ, વિશ્રામભાઇ, જેરામભાઇના નાના ભાઇના પત્ની, હીરાલાલના ભાભી, સ્વ. સુધાબેન, શાંતાબેનના દેરાણી, પુષ્પાબેનના જેઠાણી, સીતાપરા રુક્ષ્મણિબેન મોહનલાલ (અંજાર)ના પુત્રી, પ્રવીણ, સ્વ. પ્રભુ, નીતા, નૈના, સ્વ. પુષ્પાના બહેન, તોરલ, જિનલ (અદાણી હોસ્પિટલ)ના માતા, ધર્મેશ પ્રવીણભાઇ ભાનુશાલીના સાસુ તા. 10-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-2-2024ના સોમવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, માધાપર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

માધાપર (તા. ભુજ) : રાજુભાઇ હરિલાલ કટા (.. 58) તે ગં.સ્વ. ઉષાબેન હરિલાલ કટાના પુત્ર, દક્ષાબેન, સુનીલ, પ્રફુલ્લાબેનના ભાઇ, વસંતભાઇ ઇશ્વરલાલના સાળા, સ્વ. સાવિત્રીબેન ઓધવજીના દોહિત્ર, કૃષ્ણકાન્ત, હરિકાબેન, ભાઇલાલ, ભારતીબેન, કાન્તિલાલ, બકુલાબેન રમણીકલાલ, વાસંતીબેન નાનજીભાઇના ભત્રીજા, સ્વ. મણિલાલ ઓધવજીના ભાણેજ તા. 11-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-2-2024ના સોમવારે સાંજે 5થી 6 મફતનગર, કિંજલ ચક્કીવાળી શેરી, માધાપર નવાસાસ ખાતે.

ઢોરી (તા. ભુજ) : મૂળ કોલકાતાના અનિલભાઇ દવે તે સ્વ. ઇતવાળીદેવીના પતિ, જોશી અનિતાબેનના પિતા, ગૌવરીશંકર રામજી જોશીના સસરા, વિકાસ, ઉર્વિ, ઉર્વશીના નાના તા. 11-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-2-2024ના મંગળવારે સાંજે 4થી 5 રાધાક્રિષ્ના મંદિર, આહીર સમાજવાડી, ઢોરી ખાતે.

સુખપર (તા. ભુજ) : મૂળ વાગોરાના  (લંડન નિવાસી) મોહનભાઇ પરસોત્તમભાઇ જોલાપરા (.. 70) તે સ્વ. ડાઇબેન પરસોત્તમભાઇ જોલાપરાના પુત્ર, મધુબાલાબેનના પતિ, મિનલબેન, અમિતભાઇ (લંડન)ના પિતા તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-2-2024ના સોમવારે બપોરે 3.30થી 4.30 ડી.સી. જાડેજા વિવિધલક્ષી ભવન, શક્તિધામ મંદિર પાસે, વાલદાસનગર, ભુજ ખાતે.

રતનાલ (તા. અંજાર) : કાનજીભાઇ ગોપાલભાઇ વરચંદ (.. 52) તે સ્વ. ગોપાલભાઇ ગોવિંદભાઇ વરચંદના પુત્ર, સમીબેનના પતિ, રાજેશ, રુક્ષ્મણિબેન નંદલાલ માતા, અનસૂયાબેન ભાવેશભાઇ માતા, સંગીતાબેન રાહુલભાઇ છાંગાના પિતા, સ્વ. બિજલભાઇ તેજાભાઇ ભોજાણીના જમાઇ, જશાભાઇ ગોપાલભાઇ વરચંદના ભાઇ, જશાભાઇ હીરાભાઇ વરચંદ, કાનજીભાઈ હીરાભાઈ વરચંદના કાકાઇ ભાઇ, માવજી, વાલજી, દેવજીના કાકા, હિતાષં રાજેશ કાનજી વરચંદના દાદા, ગં.સ્વ. રતીબેન અરજણભાઇ માતા, પરમાબેન ભગુભાઇ માતા, ફુલાબેન નારણભાઇ માતાના બહેન-બનેવી તા. 10-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને યદુનંદન નગર, ચુબડક રોડ, રતનાલ ખાતે.

ગુંદિયાળી-શેખાઈબાગ (તા. માંડવી) : દેવકાબેન (બબીબેન) (.. 80) તે વિશનજી જીવરામ બોડા (મસ્કતિયા)ના પત્ની, સ્વ. પ્રેમજી, સ્વ. પ્રેમુબેન ઉમિયાશંકર માલાણીના નાના ભાઈના પત્ની, લક્ષ્મીદાસ, અશ્વિન, દીપક, સ્વ. નારણ, રતિલાલ, રમીલા, વનિતાના માતા, ભાવનાબેન, ચંદ્રિકાબેન, જ્યોતિબેન, શીતલબેન, ચંદુલાલ માકાણી, સ્વ. જેન્તીલાલ મોતાના સાસુ, પ્રભાશંકાર, હીરાલાલ, નવીનચંદ્ર, કાંતિલાલ, સવિતાબેન, ભારતીબેનના કાકી, શિવાની, સેજલ, ચિરાગ, ધવલ, દર્શન, ક્રિષ્ના, જય, મિતેશના દાદી,  જાગૃતિબેન નરેન્દ્ર મોતા, આરતી અક્ષય જોષી, હિરેન, કેતન, ડેનિશ, અભિષેક, કશિશના નાની, દિવ્યાબેન, નિરાલીબેન, દીપાબેન, હિતેષભાઇ નાગુ, કૌશિક પેથાણીના દાદીસાસુ, ધ્યાનિ, દિવ્યાંશના પરદાદી, સ્વ. લીલાવંતીબેન, કમળાબેન, મધુબેન, જાગૃતિબેનના કાકીસાસુ, સ્વ. માનબાઈ દામોદર વ્યાસ (ગુંદિયાળી-શેખાઇબાગ)ના પુત્રી, સ્વ. નાનબાઈ લક્ષ્મીદાસ માકાણી, લક્ષ્મીબેન લક્ષ્મીદાસ બોડા, સાકરીબેન મુરજી નાગુ, સ્વ. શંકરજી, સ્વ. ખીમજી, સ્વ. દેવજીના બહેન, સ્વ. ઝવેરબેન, સ્વ. દમયંતીબેનના નણંદ, સ્વ. મોરારજી, સ્વ. જીવરામ, સ્વ. નાનજી, સ્વ ઝવેરબેન, સ્વ. દેવકાબેનના કાકાઈ બહેન, રમેશ, ગવરી, સ્વ. રાજેશ, પોપટ (પરેશ), નારણ (પપુ), નવીન, સ્વ. રસિક, લક્ષ્મીબેન, પ્રેમુબેનના ફઈ તા. 11-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 13-2-2024ના બપોરે 2થી 5 ગુંદિયાળી રાજગોર શેખાઈબાગ સમાજવાડીમાં.

મોટા આસંબિયા (તા. માંડવી) : પઠાણ મુમતાઝબાઇ ઉમર (.. 36) તે પઠાણ ઉમર મીઠુના પત્ની, પઠાણ કમલ ઉમરના પુત્રી તા. 10-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-2-2024ના મંગળવારે સવારે 10થી 11 કલાકે.

ગઢશીશા (તા. માંડવી) : જાડેજા જીવુબા (.. 70) તે સ્વ. પ્રતાપાસિંહ હમીરજી જાડેજાના પત્ની, કનુભા પ્રતાપસિહ (કે.પી.) તથા ગંગાબા રાજેન્દ્રસિંહ ગોહિલ (રાંદલના દડવા-ભાવનગર)ના માતા, લાખિયારજી જેઠુજી, વાગજી જેઠુજી, ખાનજી જેઠુજી, સરદારસિંહ જેઠુજી, નથુભા રામસંગજી, અમરાસિંહ સુજાજી, સ્વ. ગાવિંદસિંહ સુજાજી, તેજમાલજી સુજાજીના મોટીમા, રાજુભા કેશુભા, કનુભા જીતુભા, હરિસંગ કારૂભાના કાકી તા. 11-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી જાડેજા કનુભા પ્રતાપાસિંહના નિવાસસ્થાને ઘાસના કોઠાની પાછળ, મફતનગર, ગઢશીશા ખાતે.

દેવપુર-ગઢશીશા (તા. માંડવી) : સુથાર પાર્વતીબેન (.. 63) તે સુથાર અર્જુન નારાણના પત્ની, રીટાબેન જિતેન્દ્ર (અમદાવાદ), અવનીબેન ભરત (ગાંધીધામ), મિત્તલબેન વિપુલ (મેરાઉ), સ્વ. કબૂલ તથા કરણના માતા, દિવ્યાબેનના સાસુ, માયરાના દાદી, કલાવંતીબેન સુરજી (નખત્રાણા), મુક્તાબેન વિશનજી (કોટડા-રોહા), નિર્મળાબેન શાંતિલાલ (શેરડી), હંસાબેન રમેશ (નેત્રા)ના ભાભી, સ્વ. સુથાર નારાણ શિવજી (નેત્રા)ના પુત્રી, સ્વ. લધારામ શિવજીના ભત્રીજી તા. 11-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-2-2024ના મંગળવારે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી નિવાસસ્થાન દેવપુર (ગઢશીશા) ખાતે.

આણંદપર-યક્ષ (તા. નખત્રાણા) : કડવા પાટીદાર વાલજીભાઈ હંસરાજ છાભૈયા (.. 90) તે સ્વ. કાન્તાબેનના પતિ, સ્વ. દાનાભાઈ, સ્વ. પરબતભાઈ, સ્વ. કુંવરબેન, સ્વ. લક્ષ્મીબેન, જમનાબેનના ભાઈ, સ્વ. દેવકીબેન, સ્વ. લક્ષ્મીબેનના દિયર, સ્વ. બાબુલાલ, સ્વ. શાન્તિલાલ, સુરેશ, દમયંતીબેનના પિતા, મુકેશ, દિલીપ, સાવિત્રીબેન (દેવગઢ), પ્રવીણાબેન (ભુજ), દીપાબેન (જિયાપર), ભક્તિના દાદા, ચૂનીલાલભાઈ, હરિભાઈ, ગંગાબેન (વિથોણ), મંજુલાબેન (સુરત), ભગવતીબેન (ઠાસરા)ના કાકા, સ્વ. વેલજી રૈયા સાંખલા (દેવપર-યક્ષ હાલે ગુજરાત)ના જમાઈ તા. 10-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-2-2024ના સોમવારે સવારે 8.30થી 10.30 તેમજ બપોરે 3થી 5 (એક દિવસ માટે) આનંદેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, આણંદપર (યક્ષ) ખાતે.

કાળા તળાવ (તા. અબડાસા) : બારાચ જાડેજા કનુભા પ્રતાપસિંહ તે સ્વ. રતનસિંહ જાડેજા, ખાનુભા જાડેજા, જેઠુભા જાડેજા, ચાંદુભા જાડેજાના મોટા ભાઇ, ભગવાનજી, હિંમતસિંહ, રણજિતસિંહ, રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, ખુમાનસિંહ, મહિપતસિંહ, પૂર્વરાજસિંહના મોટાબાપુ તા. 10-2-2024ના અવસાન પામ્યા છે.

પૂના : મૂળ માંડવીના કચ્છી ભાટિયા કમલ ગોકલદાસ સંપટ (.. 62) તે સ્વ. ગીતા ગોકલદાસ સંપટના પુત્ર,  સ્વ. મધુરી ધનરાજ ભાટિયાના જમાઈ, મનીષાબેનના પતિ, હાર્દિકના પિતા, મીનલના સસરા, ક્રિષાના દાદા, દીપ્તિ કિરણ પાલેજા, બીના પરેશ ભાટિયાના મોટાભાઈ, પ્રદીપ, સ્વ. પ્રકાશ,  હરેશ,  ગં.સ્વ. નીનાના પિતરાઈ ભાઈ તા. 9-2-2024ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે)

Youtube Live

Budget 2024 LIVE

Panchang