• મંગળવાર, 07 જુલાઈ, 2026

નેમાર રડી પડયો; આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર

નોર્વે સામેની આંચકારૂપ હારથી બ્રાઝિલનું વિશ્વ કપ અભિયાન નિરાશાજનક રીતે સમાપ્ત થયું હતું. આ હાર સાથે જ બ્રાઝિલના 34 વર્ષીય સ્ટાર ખેલાડી નેમારે ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. નોર્વે સામેની હાર બાદ નેમાર મેદાન પર જ ધ્રુસકે ધ્રુસકે રડી પડયો હતો. મેચ બાદ નેમારે કહ્યું મારી ઈન્ટરનેશનલ કેરિયર મેટલાઇફ સ્ટેડિયમ પર શરૂ થઇ હતી અને એ જ મેદાન પર તેનો અંત આવે છે.

Panchang

dd