• બુધવાર, 22 મે, 2024

વર્લ્ડ કપની ગોલ્ડન ટિકિટ સુપરસ્ટાર રજનીકાંતને ભેટ આપતું બીસીસીઆઇ

નવી દિલ્હી, તા. 19 : ભારતની ધરતી પર તા. પ ઓક્ટોબરથી શરૂ થનાર આઇસીસી વન ડે વર્લ્ડ કપ શરૂ થવાનો છે. જે માટે બીસીસીઆઇ એક અભિયાનના ભાગરૂપે દિગ્ગજ હસ્તીઓને ગોલ્ડન ટિકિટ ભેટ કરી રહ્યંy છે. બીસીસીઆઇ આ ગોલ્ડન ટિકિટ અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકરને આપી ચૂકયું છે. હવે આ સૂચિમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનું નામ જોડાયું છે. રજનીકાંતને બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ગોલ્ડન ટિકિટ ભેટ કરી છે. જેનો ફોટો બીસીસીઆઇએ એક્સ (ટ્વિટર) પર શેર કર્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang