• ગુરુવાર, 02 જુલાઈ, 2026

ભુજ : 22 લાખના સાયબર ફ્રોડમાં આરોપીના નિયમિત જામીન મંજૂર

ભુજ, તા. 1 : બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી સહઆરોપીના કહેવા પ્રમાણે સાયબર ફ્રોડના કુલ્લે રૂા. 22,00,500 મેળવ્યાના ગુના બાબતે ભુજના બી-ડિવિઝનમાં આરોપી પઢિયાર હરદીપસિંહ કુમારસિંહ ઉપર ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે નિયમિત જામીન  અરજી કરતાં અધિક સેશન્સ જજે જામીન મંજૂર કર્યા હતા. આરોપી તરફે વકીલ તરીકે કુલદીપ જિતેન્દ્ર મહેતા હાજર રહ્યા હતા. 

Panchang

dd