• શનિવાર, 20 એપ્રિલ, 2024

ઓનલાઈન ઠગાઈમાં ગયેલા રૂા. 48 હજાર પોલીસે પરત અપાવ્યા

ભુજ, તા. 23 : ટેલિગ્રામ ચેનલ મારફતે ઓનલાઈન કામ આપવાની લાલચ આપી કરાયેલી ઠગાઈની રકમ રૂા. 43,326 ભોગ બનનારને પોલીસે પરત અપાવી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ, ઓનલાઈન કામ આપવાના બહાને રકમ ટુકડે-ટુકડે પડાવાઈ હતી, બદલામાં કોઈ વળતર આપી છેતરપીંડી કરાઈ હતી. ઘટનાની જાણ સાયબર સેલ (એલસીબી)ને કરાતાં ટકનિકલ રિસોર્સ અને પત્રવ્યવહાર થકી તાત્કાલિક કાર્યવાહી કરી પૂરેપૂરી રકમ અરજદારના ખાતામાં જમા કરાવાઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang