ભુજ : કચ્છી સારસ્વત બ્રાહ્મણ જાગૃતિબેન જોશી (બોડા) (ઉ.વ. 48) તે કમલેશભાઈ રેવાશંકર બોડાના પત્ની, સ્વ. મંગળાબેન શંભુરામ વરધિયા (મુંબઈ)ના પુત્રી,
માયાબેન મોહનલાલ વરધિયા (મુંબઈ)ના ભત્રીજી, અશ્વિનભાઈ,
કમલેશભાઈ, જતિનભાઈના બહેન, સ્વ. કસ્તૂરબેન રેવાશંકર બોડા (જડોદર)ના પુત્રવધૂ. સ્વ. મૂળશંકર બોડા,
દિનેશભાઈ રેવાશંકર બોડાના નાનાભાઈના પત્ની, ગં.સ્વ
કલ્પનાબેન તથા દક્ષાબેનના દેરાણી. જિનલ, મીતના માતા, ધવલભાઈ વ્યાસ (ગાંધીધામ) અને લિયાબેન (ભુજ)ના સાસુ, સ્વ.
મંજુલાબેન નરભેરામ ધોલી (નાગવીરી), સ્વ. લક્ષ્મીબેન મનસુખલાલ
લહેરુ (નખત્રાણા), ગં.સ્વ ચંદ્રિકાબેન ચંદ્રકાંતભાઈ રાડિયા (મસ્કા),
જવેરબેન જયંતીલાલ રત્નેશ્વર (ના. સરોવર), સ્વ.
ઉર્મિલાબેન રમેશચંદ્ર વરધિયા (ઘડુલી), સ્વ. પ્રેમીલાબેન કિશોરભાઈ
રત્નેશ્વર (ના. સરોવર)ના ભાભી, વૈશાલી, અર્જુન, રૂપલ, રોહિતના કાકી,
જિગરભાઈ કિતા, નેહાબેનના કાકીજી સાસુ, શ્રિયાનના નાની, દિયાનના દાદી તા. 24-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થના સભા તા. 27-10-2026ના
સાંજે 4થી 5 માતા ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : હાલે માધાપર ગૌસ્વામી આરતીબેન (ઉ.વ. 55) તે સ્વ. કિરિટપુરીનાં પત્ની, સ્વ. રસિલાબેન જેરામપુરીનાં પુત્રવધૂ,
સ્વ. જયેશપુરી, સ્વ. આશાબેન, હેમાલીબેન ઉમેશગિરિ (ભચાઉ)ના ભાભી, પુષ્પાબેન ચમનપુરી,
સાવિત્રીબેન પ્રેમપુરીના ભત્રીજા વહુ, અંજલિ,
વિરલ, પૂનમના માતા, કિશ્રિવ,
જર્નદના દાદી, પ્રીતના નાની, પારસભાઇ, હેન્નીના સાસુ, સ્વ. મટુબેન
જવાહરલાલના પુત્રી, પ્રભાબેન ઇશ્વરલાલ, સ્વ. પુષ્પાબેન મોહનલાલ, સ્વ. કંચનબેન રમેશભાઇ,
સ્વ. નવીનચંદ્ર જવાહરલાલના બહેન, વિમળાબેનના નણંદ,
તા. 23-10-2026ના
અવસાન પામ્યા છે. બન્ને પક્ષની સાદડી તા. 26-10ના સોમવારે સાંજે 4થી 5, માતાજી ચાગબાઇ
સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ
ભુજ ખાતે.
ભુજ : નઝીર મુહમ્મદ સિધિક ફકીરમુહમ્દ (ડુમરા) (ઉ.વ. 62) તે મુહમ્મદ આમીરના પિતા, વઝીર ફરીદ નુરમુહમ્દ, અઝીઝ, વઝીર
મુહમ્મદના પિતરાઇ ભાઇ, ખાલીદ, સલીમ,
સિકંદર, હુશેન, સોહૈલ,
સલમાનના કાકા, અ.વાહીદ, મો.સાહિદ,
મો.સાજિદ, બખ્તાવર, ઇમરાનના
મામા, કાઠી અ.રઝાક, સલીમ, અસલમ (ડુમરા)ના બનેવી, વઝીર સુફિયાન, સુજાનના દાદા તા. 23-10-2026ના અવસાન પામ્યા છે. વાયઝ જિયારત તા. 27-10-2026 મંગળવારે સવારે 10-30થી 11-30, માંજોઠી જમાતખાના, જેષ્ઠાનગર, કેમ્પ એરિયા,
ભુજ ખાતે.
ભુજ : મૂળ બાલાચોડ મોટીના પરમાર મધુબેન (રાજપૂત) (ઉ.વ. 50) તે સ્વ. દિલીપભાઇના પત્ની, નવીનભાઇના નાના ભાઇના પત્ની, રતનબેનના દેરાણી, જાનકીબેન, પૂનમબેનના
જેઠાણી, શાન્તાબેન, ગંગાબેન, પાર્વતીબેન, જેન્તીલાલ, સ્વ. રમેશભાઇના
ભાભી, પુનિત, હાર્દિક, આરતીના માતા, ઉર્વી, ખુશ્બૂ,
હરદીપના સાસુ, કશ્વી, અથર્વના
દાદી, ધ્રુવાંશના નાની, સ્વ. મુકેશ,
પ્રીતિ, ચાંદનીના કાકી, સ્વ.
ખુશાંત, પ્રીત, જિયા, પૃથ્વીના મોટા મા, સ્વ. રણછોડજી ખીમજી (કોટડા રોહા)ના
પુત્રી, સ્વ. નવીનભાઇ, સ્વ. હરેશભાઇ,
જયશ્રીબેન, મંજુલાબેન, નીલમબેન,
નીતાબેનના બહેન તા. 25-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 27-10-2026 મંગળવારે સવારે 10થી 6 વાગ્યા સુધી નિવાસસ્થાન ગણેશનગર ભુજ ખાતે.
ભુજ : મૂળ જખણિયાના ગં.સ્વ. હંસાબેન જોશી (ઉ.વ. 65) તે સ્વ. ધીરજલાલ જીવણભાઇ જોશીના
પત્ની, કરુણાશંકર શંકરલાલ જોશી (મોરઝર)ના પુત્રી,
મુક્તાબેન કાંતિલાલ જોશીના ભત્રીજી, કલ્પેશ,
હેતલબેન, સમતાબેન, હાર્દિકના
માતા, ઉદિતાબેન (ચકુ), સોનુકુમાર,
હિતેનકુમારના સાસુ તુલસીના દાદી, વન્યા,
વિહાના, હિતેશ્રીના નાની, રમેશભાઇ, જગદીશભાઇ, રીટાબેન રમેશભાઇ
જોશી (મુલુંડ), મીનાબેન ગોપાલભાઇ જોશી (રવાપર)ના બહેન,
તા. 25-10-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-10-2026ના સાંજે 4થી 5 રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.
ગાંધીધામ : બીનાબેન (ઉ.વ. 90) તે સ્વ. શાંતિસ્વરૂપ ભટનાગરના પત્ની, ગુલશન, સુશીલ,
સુધીર, કિશનના માતા, રિતેશ,
વિશાલના દાદી તા. 24-10-2026 શનિવારે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 26-10-2026 સોમવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર, હોટેલ શિવની પાછળ, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ: મૂળ માંડવીના કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક ધર્મેશ
ભોગીલાલ કોઠારી (ઉ.વ. 48) તે નિરૂપમાબેન ભોગીલાલ કોઠારીના પુત્ર, રિદ્ધિબેનના પતિ, ખ્વાઈશ
- આરવના પિતા, કંકુબેન વેલજીભાઇ કોઠારીના પૌત્ર, ચંચળબેન છગનલાલ દેસાઈના દોહિત્ર, કુંદનબેન જિતેન્દ્રભાઇ
વાસાણીના જમાઈ, ભાવેશભાઈના
ભાઈ, મધુબેનના દિયર, યશ,
કુશલના કાકા, ફૂલવાબેન પીયૂષકુમાર ધોરિયાના બનેવી,
રુશંક, ધીમહિના માસા તા. 23-10-26ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-10-26ના સોમવારે બપોરે 4થી 5 વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન સમાજવાડી, પોલીસ ક્વાર્ટરની સામે, લીલાશાહનગર ગાંધીધામ ખાતે.
અંજાર : માયાબેન ઠક્કર (ઉ.વ. 68) તે સ્વ. જશોદાબેન ચત્રભુજ માધવજી
ભીંડેના પુત્રી, અમીતના માતા, રચનાબેનના સાસુ, હનીશાના દાદી, સ્વ. હરિશભાઇ, અનસુયાબેન એલ. શેઠિયા, દિનેશભાઇ (ડીસી) ઠક્કર, મુકેશભાઇ ભીંડેના બહેન,
જયશ્રીબેન, નીતાબેનના નણંદ, બિલાશપુર ખાતે અવસાન પામ્યા છે માતૃપક્ષની પ્ર્રાર્થનાસભા તા. 26-10-2026 સોમવારે સાંજે 5થી 6, અંજાર લોહાણા મહાજનવાડી, સવાસર નાકા અંજાર ખાતે.
અંજાર : સૂર્યકાંત દામજીભાઇ ઠક્કર (નૈન સોમેયા) (ઉ.વ. 90) (નિવૃત્ત, કે.પી.ટી. વાડીનાર) તે સ્વ. દામજીભાઇ વિરજીભાઇ
ઠક્કરના પુત્ર, રૂક્ષ્મણિબેનના પતિ, હિતેશ,
યોગેશના પિતા, લક્ષ્મીબેન જેરામભાઇ લાલજીભાઇ પલણના
જમાઇ, હર્શનાબેન હિતેષભાઇના સસરા, વૈભવી,
રાજેન્દ્રના દાદા, સ્વ. કુંદનલાલ, સુરેશભાઇ, અશોકભાઇ, ગં.સ્વ. ચંદ્રમણિબેન
હરિલાલ ગણાત્રા (મુંબઇ), ગં.સ્વ. કોકિલાબેન શ્યામલાલ કોઠારી
(રાજનંદગાવ), રશ્મિબેન મોહનલાલ કેસરિયા (ભુજ)ના ભાઇ, સ્વ. લીલાવંતીબેનના દિયર, હંસાબેન, આશાબેનના જેઠ, ગં.સ્વ. વસંતબેન ધીરજલાલ (ભુજ),
મંજુલાબેન, કમળાબેન, શશીકાંત
દેવશી પલણ, અશોક દેવશી પલણના બનેવી, ગં.સ્વ.
ભાવનાબેન નવીનકુમાર માનસત્તા, હર્ષાબેન ભરતભાઇ દૈયા, મિત્તલબેન વિનોદભાઇ કારિયા, દુષ્યંતભાઇ, તુષાર, સંજયના કાકા, સ્વ. જેઠાલાલ
ડોસાભાઇ ભીંડે (ભુજ)ના વેવાઇ તા. 25-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-10-2026ના મંળવારે સાંજે 4-30થી 5-30 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે.
અંજાર : પ્રજાપતિ ગૌરીબેન (ઉ.વ. 85) તે સ્વ. વેલજીભાઇ ખેતાભાઇ દાત્રાણિયા
(પ્રજાપતિ)ના પત્ની, સ્વ. સંતોકબેન
ખેતાભાઇ પ્રજાપતિના પુત્રવધૂ, સ્વ. ભચીબેન, સ્વ. કરમશીભાઇ વિશ્રામભાઇ આડીસરાની પુત્રી, જેરામભાઇ
ખેતાભાઇ ઓઝા, દેવશીભાઇ ખેતાભાઇ ઓઝાના ભાભી, પ્રેમીલાબેન, નિલમબેનના જેઠાણી, કોકીલાબેન, ગીતાબેન, સ્વ. નયનાબેન,
દીપાબેનના માતા, પ્રતાપભાઇ નરભેરામભાઇ, નીલેશભાઇના સાસુ, વિરલ, પાર્થ, નિધિ કિષ્નાના નાની
તા. 25-10-2026 રવિવારના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા 29-10-2026 ગુરુવારે
સાંજે 4-30થી 5-30 કચ્છ પ્રજાપતિ છાત્રાલય, નવા અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
રાપર : ઠક્કર શાંતિલાલ શિવજીભાઈ મીરાણી (ઉ.વ. 95) તે સ્વ. શિવજીભાઈ રાઘવજીભાઈના
પુત્ર, સ્વ. નાનુબેનના પતિ, સ્વ.
જીવરાજભાઈ મોરાજીભાઈ જોબનપુત્રા (શિકારપુર)ના જમાઈ, સ્વ. કાનજીભાઈ,
સ્વ. રેવાશંકરભાઈ, સ્વ. ચુનીલાલભાઈ, સ્વ. ગોદાવરીબેન, સ્વ. નાનુબેનના ભાઈ, હરેશભાઈ, ધીરજલાલ, મનસુખલાલ,
સ્વ. ભવાનીબેન અમૃતલાલ પૂજારા (મિરજાપર), વનિતાબેન
ધનસુખલાલ આદવાણી (રાપર), મીનાબેન ધીરજલાલ પાંધી (ગાંધીધામ),
અનસૂયાબેન વિનોદકુમાર પૂજારા (મુંબઈ)ના પિતા, સુશીલાબેન,
ઉર્મિલાબેન, ઈન્દુબેનના સસરા, સ્વ. મગનલાલ (માધાપર), હરીલાલ, મનહરલાલ, મહેશભાઈ (ગાંધીધામ)ના કાકા અરાવિંદભાઈ,
અશોકભાઈ (ગાંધીધામ)ના મોટાબાપા, વિપુલ,
વિજય, ભાવિક, પારસ,
બકુલ, ખુશી, પ્રજ્ઞાબેન કલ્પેશકુમાર
પૂજારા (સુરત), ભારતીબેન સચિનકુમાર કોટક (અમદાવાદ), જ્યોતિબેન નીલેશકુમાર કોટક (અમદાવાદ)ના દાદા, કોમલબેન,
ઉન્નતિબેન, નિધિબેન, દર્શિતાબેનના
દાદાજી સસરા, પ્રિન્સ, વિહાન, તન્વી, ધ્રિયાના પરદાદા, પ્રાચી,
યશ્વી, ધૈર્ય, દેવાંશના પરનાના
તા.23-10-26ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
અને દશો તા. 29-10-26ના ગુરુવારે સવારે 10થી 11 લોહાણા મહાજનવાડી રાપર ખાતે.
માનકૂવા (તા. ભુજ): રતનબેન કાનજી વાડિયા (ઉ.વ. 85) તે સ્વ. કાનજી વાલજી વાડિયાના
પત્ની, સ્વ. જશુબેન વાલજી વાડિયાના પુત્રવધૂ,
પ્રભુદાસ લીલાધર, નારાણ, નીતિનના માતા, રૂક્ષ્મણિબેન નાનજી ચૌધરીના ભાભી,
અનસૂયાબેન, બચુબેન, નયનાબેન,
અનસૂયાબેના સાસુ, દિલીપ, નિકુલ, રશ્મિતા, કંચન, કોમલ, કિરણ, વિશાલ, પ્રતિક, મિલન, હેતના દાદી,
મોનિકાબેન દિલીપ વાડિયાના દાદીજી, સ્વ. માવજી જીવરાજ
ગોગારી (દેહગામ)ના પુત્રી તા. 24-10-26ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-10-26, મંગળવારે બપોરે 3.30થી 5, લક્ષ્મીનારાયણ સમાજવાડી, જૂનવાસ, માનકૂવા ખાતે.
કોડકી (તા. ભુજ) : મહેશ્વરી રાણબાઇ ધનજી ઢઢીકા (ઉ.વ. 67) તે ધનજી આલાના પત્ની, રામજી માલશી, લક્ષ્મી
(રખા)ના માતા, સેજબાઇ, લક્ષ્મીબેનના સાસુ,
વિનોદ, રોહિત, કિરણ,
રોશની, સ્મિતા, નેહલ,
ચાંદનીના દાદી, ઉમેશ, અંજલિ,
ધારવીના નાની, હરજી દેવજી, મગન દેવજીના કાકી, વાછિયા, શિવજીના
બહેન તા. 23-10-2026ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 27-10-2026 મંગળવારે રાત્રે આગરી અને તા. 28-10-2026 બુધવારે સવારે ઘડાઢોળ (પાણી)
નિવાસસ્થાન છપરીવાસ, કોડકી ખાતે.
ગળપાદર (તા. ગાંધીધામ) : મંજુલાબેન ગવરીગર (ઉ.વ. 65) તે સ્વ. ગવરીગર મંગલગરના પત્ની, સ્વ. શાંતાબેન રેવાગર, ગં.સ્વ. રંજનબેન મોહનભારથી, ઇશ્વરગર મંગલગરના ભાભી,
કાંતાબેન ઇશ્વરગરના જેઠાણી, સતીશગર, યશગર, લવેશગર, હિરલબેનના માતા,
પ્રિયાબેન સતીશગર, રામગર છગનગર (બેલા)ના સાસુ,
વેદાંશ, દ્વિવિતના દાદી, યશ્વીના નાની, સ્વ. માનગર ભાણગર, માનગર હીરાગર, હેમગર ગોવિંદગર, ચતુરગર હીરાગર, કેશવગર ગોવિંદગરના ભાભી, સ્વ. અમરગર શિવગર, સ્વ. ચંચલગર શિવગર, નરશીગર શિવગરના ભાણેજ વહુ, સ્વ. રેવાગર રામગર (કોડાય),
સ્વ. મોહનભારથી મહાદેવભારથી, પોપટભારથી ભગવાનભારથી,
રાજભારથી ભગવાનભારથી (ધોળાવીરા)ના બહેન, કેશવગર
પ્રેમગર (ઝુરા)ના વેવાણ તા. 24-10-2026 શનિવારે અવસાન પામ્યા છે. લોકાઇ તા. 27-10-2026 સવારે, પ્રાર્થનાસભા 27-10-2026, મંગળવારે સાંજે 4થી 5 એન.એચ.-8 આહીર સમાજવાડી, ગળપાદર ખાતે બારસ ઘડા તા. 4-11-2026 બુધવારે.
ધ્રબ (તા. મુંદરા) : તુર્ક સુગરાબાઈ અબ્દુલકરીમ જમાદાર (ઉ.વ. 74) તે તુર્ક અ.કરીમ અબ્દુલા જમાદારના પત્ની, મહમદ સલીમના માતા, બાવાભા
જમાદાર, ફકીરમામદ અલીમામદ જમાદાર, અ. રસીદ
જમાદાર, અ. રહીમ જમાદાર, અ. રજાક જમાદારના
ભાભી, અનવર ફકીરમામદ, અ. હુસેન (અધાભા)ના
કાકી તા. 24-10-26ના
બોલ્ટન (ઈંગ્લેન્ડ) મધ્યે અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-10-26, બુધવારે સવારે 11થી 12 તુર્ક જમાતખાના, ધ્રબ ખાતે.
બિબ્બર (તા. નખત્રાણા) : સોઢા મેરાજી અખેરાજજી (ઉ.વ. 60) તે ભુરાજી, તગાજી, રઘુવીરસિંહના ભાઈ,
પ્રવીણસિંહ, સુજાનસિંહ, સ્વ.
હઠુજી, સ્વ. હીરાજી, સ્વ. રણજિતસિંહ,
સ્વ. મંગલસિંહ, સ્વ. ભૈરવસિંહ, સ્વ. કુપસિંહ (માતાના મઢ)ના કાકાઈ ભાઈ, કિશનસિંહ ભુરાજી,
નરપતસિંહ, હિંમતસિંહના કાકા, ભરતસિંહ, રઘુવીરસિંહ, રોહિતસિંહના
મોટા બાપા, રતનસિંહ, લાલુભા, જયપાલસિંહ, ભગીરથસિંહ, દિલીપસિંહ,
દશરથસિંહ, રાજેન્દ્રસિંહ, જીતુભા, બ્રિજરાજસિંહ, કિશનસિંહના
દાદા, સ્વ. વાઘેલા સંગ્રામજી રવજી (ગેડ)ના જમાઈ, જાડેજા રુદ્રસિંહ પ્રતાપસિંહ (અરલનાની)ના સસરા તા. 23-10-26ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન બિબ્બર ખાતે.
વિભાપર (તા. નખત્રાણા) : મોહન મૂળજીભાઈ રૂડાણી (ઉ.વ. 66) તે ગં.સ્વ. મણિબેન મૂળજીભાઈ
રૂડાણીના પુત્ર, ઝવેરબેનના પતિ,
દીપેશભાઈ, ભક્તિબેન, પૂજાબેનના
પિતા, બિજલબેન, અમર અને દેવાંગના સસરા,
દિલીપભાઈ, કાંતિભાઈ, ધીરજબેન,
અનિલના મોટા ભાઈ, પારુબેન, ભગવતીબેનના જેઠ, નિકુંજ, ભાવિક,
અનુપ, તોરલના મોટા પપ્પા, બિજલ નવનીતા, પાયલના મોટા સસરા, હરેશભાઈ રંગાણીના સાળા, કાંતાબેન રવજીભાઈ રૂડાણીના ભત્રીજા,
લીનાબેનના જેઠ, સ્વ. લક્ષ્મીબેન દેવજીભાઈ ચૌહાણના
જમાઈ તા. 24-10-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 27-10-2026, મંગળવારે સવારે 9થી 11 લક્ષ્મીનારાયણ
ચોક વિભાપર ખાતે.
નાનાવાડા (તા. અબડાસા) : ખલીફા હુશેન ઇસ્માઇલ (ઉ.વ. 65) તે અબ્દુલ્લા ઇસ્માઇલના ભાઇ, અનવર, ઇકબાલ, મામદના પિતા, મજીદના મોટા બાપા, ઉમર હસણ ખીરસરા (વિજાણ)ના ભત્રીજા, કાસમ હમીર (સુખપર),
કાદર હુશેન (માંડવી)ના સાળા, અભુભખર ઓસમાણ (જંગડિયા)ના
બનેવી, મ.નૂરમામદ ઇલિયાસના ભાણેજ તા. 25-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 28-10-2026 બુધવારે 10થી 11 મસ્જિદ નાનાવાડા ખાતે.