ભુજ : લીલાબેન (ઉ.વ. 62) તે નારણ દેવજી ચૌહાણના પત્ની,
માલુબેન કરસનભાઇના પુત્રી, નીતાબેન, તૃપ્તિબેન, મિલીનના માતા, કૃષ્ણા,
ધરનીના નાની, લાખુબેન, ઉષાબેન,
રૂપસિંહના બહેન તા. 20-10-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 25-10-2026ના રવિવારે સવારે 10.30 વાગ્યે ભૂતનાથ અતિથિગૃહ, ખારી નદી ખાતે.
ભુજ : નિમેષકુમાર રૂપારેલ (ઉ.વ. 44) તે સ્વ. માધવજી ચાપસી રૂપારેલ
(મૂળ ઘડુલી, હાલે ભુજ)ના પૌત્ર,
નીતાબેન નવીનચંદ્ર રૂપારેલ (મહાદેવ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ-ભુજ)ના પુત્ર,
બિનીતાબેનના પતિ, સરોજબેન તરુણભાઈ થોભરાણી (ઢલુ
ઢોસાવાળા)ના જમાઈ, સ્વ. ખટાઉ સુંદરજી અનમ (દોલતપર)ના દોહિત્ર,
હરેશભાઈ રૂપારેલ (ઘડુલી), નિર્મળાબેન ગટા (નાસિક),
કલ્પનાબેન સોનાઘેલા (નલિયા)ના ભત્રીજા, દીપાબેન
ભાવેશભાઈ માખીસોતા (નાસિક), પીનલ નયનભાઈ ભીંડે (ભુજ)ના ભાઈ,
લવ તથા ભાવિનના કાકાઈ ભાઈ, ક્રિષા, રાશિ, શિવાંશના પિતા, હિતેનભાઈ
થોભરાણી (ઘનશ્યામ સ્ટેશનરી-ભુજ)ના બનેવી તા. 23-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 25-10-2026ના
રવિવારે સાંજે 4.30થી 5.30 વી.બી.સી. વાડી, આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ, પહેલા માળે, ભુજ ખાતે.
અંજાર : સુરંગી શેરબાનુ હાસમ (ઉ.વ. 55) તે સુરંગી હાસમના પત્ની, મ. થેબા ઇસ્માઈલ નૂરમામદના પુત્રી, સુરંગી મામદ (બોડી કેબિનવાળા), મ. અનવર, ઈબ્રાહિમ, અબ્દુલરજાક, હુશેન,
ઓસમાણના ભાભી, સુરંગી સિકંદર (પપ્પુ), યાસીનના માતા, થેબા આદમ નૂરમહંમદ (ભુજ)ના ભત્રીજી તા.
23-10-2026ના અવસાન પામ્યા છે. તાજિયત
23, 24, 25-10-2026 શુક્ર, શનિ, રવિ (ત્રણ દિવસ)
નિવાસસ્થાને હોથી ફળિયા, અંજાર ખાતે.
માંડવી : બકાલી સુલેમાન આધમ (ઉ.વ. 64) તે અનવર આધમ, ઇબ્રાહિમ આધમ, અલીમામદ
આધમના ભાઈ, સૌકત, આસિફ, સમીર, સુલ્તાનના પિતા તા. 22-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 25-10-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન દિવાળી ભુવન, બકાલી ફળિયા, માંડવી ખાતે.
મુંદરા : સુમરા શરીફાબાઇ હાજી ઓસમાણ (ઉ.વ. 80) તે અનવર હુશેન, ગુલામ હુશેન (પ્રમુખ, મુંદરા તાલુકા સુમરા સમાજ), શબ્બીર હુશેનના માતા,
અઝીઝ મામદ, ઇકબાલ મામદના મોટીમા તા. 22-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 25-10-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સૂર્યા સોસાયટી,
સિવિલ કોર્ટની બાજુમાં, મહેશનગર, મુંદરા ખાતે.
નખત્રાણા : મૂળ કોટડા (જ.)ના મણિબેન અરવિંદભાઇ લિંબાણી (સલાટ)
(ઉ.વ. 81) તે સ્વ. અરવિંદભાઇ (વેલુભાઇ)ના
પત્ની, કંકુબેન જવાહરભાઇના દેરાણી, પ્રેમિલાબેન (બેંગ્લોર), હંસાબેન (ઉડુપી), જયંતભાઇ, સ્વ. જશવંતભાઇ, ભારતીબેન
(અમદાવાદ)ના માતા, કેવલ, રુચિ (વડોદરા),
કિશન, નેહા (અમદાવાદ), ધારા
(સુરત)ના દાદી તા. 21-10-2026ના
અવસાન પામ્યા છે. બેસણું (સાદડી) તા. 24-10-2026ના સવારે 9થી 10.30 અને બપોરે 4થી 5.30 નિવાસસ્થાન રોજવૂડ સોસાયટી,
સરકારી દવાખાના પાસે, નખત્રાણા ખાતે. (દેહદાન કરેલ
છે.)
બળદિયા (તા. ભુજ) : શામજી જુમાભાઇ સોલંકી (ઉ.વ. 65) તે ભાણબાઇના પતિ, ભચીબેન, ધેડા બાવા ગાભાના
જમાઇ, રમેશ, વિશ્રામ, વાલજી, રતનબેનના પિતા, લક્ષ્મીબેન,
જશોદા, ડાઇબેનના કાકા, મૂરજી
જુમાના ભાઇ, કોમલબેન, લક્સાબેન,
કાજલબેનના સસરા, અર્પિતા, ધ્રુવ, ટ્વિંકલ, રિન્કલ,
આદિત્ય, મીહિકા, મીહિકના
દાદા તા. 21-10-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ દિયાડો ઘડાઢોળ તા. 25-10-2026ના પાણી સવારે નિવાસસ્થાન બળદિયા ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ હાજાપરના ક.ગુ. ક્ષત્રિય (મિસ્ત્રી)
નિરંજન માધવજી યાદવ (નિવૃત્ત સિટી સર્વે સુપરિ.) (ઉ.વ. 72) તે સ્વ. પાર્વતીબેન માધવજી
યાદવના પુત્ર, સ્વ. રામબાઈ હરિરામ ચૌહાણના
જમાઈ, ભાવનાબેનના પતિ, અમિત (મામલતદાર કચેરી,
ભુજ શહેર) તથા આશિષના પિતા, સ્મિતાબેન તથા પૂજાબેનના
સસરા, નિધિ, દેવ, હિતાર્થના દાદા, સ્વ. ભાગેરથીબેન ચૌહાણ, શાંતાબેન ચૌહાણ, વિનોદભાઈ યાદવ, ભગવતીબેન ચૌહાણના ભાઈ, જસવંતીબેન યાદવના જેઠ,
સ્વ. પરષોત્તમ ચૌહાણ, સ્વ. ભાણજી ચૌહાણ,
શાંતિલાલભાઈ ચૌહાણના સાળા, જ્યોતિબેન વાઘજીભાઈ
રાઠોડ, હર્ષિદાબેન હર્ષદભાઈ રાઠોડના વેવાઈ, સ્વ. વ્રજલાલભાઈ, મહેન્દ્રભાઈ ચૌહાણના બનેવી,
કલ્પેશ, ભાવિકા, નમ્રતા,
જિજ્ઞેશ યાદવના મોટાબાપા, સ્વ. પ્રમોદ,
જયંત, કાંતિલાલ, પરેશ,
ચંદ્રિકા, કોકિલા, કિરણ,
પુનિતાના મામા તા. 22-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-10-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિસ્ત્રી
સમાજવાડી, બસ સ્ટેશન પાસે, માધાપર
ખાતે.
ગોડપર (તા. ભુજ) : નેણબાઇ શીંગરખિયા (ઉ.વ. 58) તે દેવજી વાલજી શીંગરખિયાના
પત્ની, સ્વ. સેજબાઇ વાલજી શીંગરખિયાના પુત્રવધૂ,
રાણબાઇ આસમલ ગેડાના પુત્રી, નરેશ, રતનબેનના માતા, રસીલાબેન નરેશ, રમેશ વીરા ચૂંઇયાના સાસુ, ધ્રુવ, અંશના દાદી, ભચીબાઇ, બાંયાબાઇ,
દમયંતીબેન, વેલજી, લાલજી,
પ્રેમજી, રવિલાલના બહેન, પેથાભાઇના ભાભી, ભીમજી, હરજી,
ગોપાલના કાકી, દક્ષા, લાલજી,
નીતેશના મોટામા તા. 21-10-2026ના અવસાન પામ્યા છે. દિયાળો તા. 29-10-2026ના આગરી અને તા. 30-10-2026ના પાણીયારો નિવાસસ્થાને ગણેશચોક, મહેશ્વરીવાસ, ગોડપર ખાતે.
કોટડા-ચકાર (તા. ભુજ) : ચાકી સુમાર ઓસમાણ (ઉ.વ. 68) (સહકાર સીડ સપ્લાયર્સ) તે મ.
હાજી બાબુ ઓસમાણ, મ. હાજી જુમા
ઇશાક, હાજી લતીફ ઇશાક, દાઉદ ઇશાકના ભાઇ,
ફિરોઝના પિતા, રફીક, રઝાક
અલીમામદ, મ. સલીમ, હાજી રસીદ અકબર,
હનીફ, વસીમના કાકા, મ. આમદ
તારમામદ, મ. કાસમ નૂરમામદ, મ. મુસા અયુબ,
હાજી નૂરમામદ અલીમામદ, કાસમ બાવલાના સાળા,
ઇબ્રાહિમ મહમદ, સતાર, કાદર,
હાજી સલીમ (ગોધરા)ના બનેવી, અસ્લમ હાજી નૂરમામદ,
મુસ્તાક મહમદ, સાહીલ સતારના સસરા, મુસ્તાક આમદ, અભુભખર આમદના મામા તા. 23-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 26-10-2026ના સોમવારે સવારે 10.30થી 11.30 જાંબુડી જમાતખાના ખાતે.
ભુજ-હરિપર : ભરવાડ સામત મૈયા તે બચીબેનના પતિ, નીલેશ, સુખાભાઇ,
હરેશ, જશુબેન, સોનીબેનના
પિતા, રધામૈયા, ચોથાભાઇ, છગનભાઇના ભાઇ તા. 14-10-2026ના અવસાન પામ્યા છે. સુખાભાઇ-93288 56128.
ગઢશીશા (તા. માંડવી) : મૂળ મંજલના વાલીબેન ભારમલભા ગઢવી (ઉ.વ.
92) તે ગં.સ્વ. લક્ષ્મીબેન લખધીરભા લાંબા,
વિશ્રામભા પરબતભા આલગાના કાકી તા. 22-10-2026ના અવસાન પામ્યા છે.
દુર્ગાપુર (તા. માંડવી) : મોહનભાઈ પ્રેમજી ચોપડા (ઉ.વ. 65) તે શારદાબેનના પતિ, હિતેશ, વિજય, રિંકલના પિતા, પ્રીતિબેન, મોનિકાબેન,
રમેશભાઈ (બિદડા)ના સસરા, રિશી, પરી, દર્શીના દાદા, બાબુભાઈ,
નવીનભાઈ, અરાવિંદભાઈ, જેન્તીભાઈ,
લક્ષ્મીબેન (મેરાઉ), ગંગાબેન (કોડાય), સ્વ. કમળાબેન (બિદડા), મંગળાબેન (શ્રીરામનગર),
રંજનબેન (રતડિયા મોટા)ના ભાઈ, મેઘજી લાલજી લીંબાણી
(બિદડા)ના જમાઈ તા. 23-10-2026ના
અવસાન પામ્યા છે. સાદડી-બેસણું તા. 24, 25-10-2026ના સવારે 8.30થી 11 અને બપોરે 3થી 5 નિવાસસ્થાને રતનપુર પાટિયું,
માંડવી-ગઢશીશા રોડ, દુર્ગાપુર ખાતે.
મોટી તુંબડી (તા. મુંદરા) : હેમુભા હઠુજી વાઘેલા (ઉ.વ. 75) તે વખતુબાના પતિ, મહેન્દ્રાસિંહ, સુખદેવાસિંહ,
નીતાબાના પિતા, સ્વ. નાનુભા, જસુભા, પ્રેમસંગના મોટા ભાઈ, મનહરાસિંહ,
જયેન્દ્રાસિંહ, ભરતાસિંહ, દેવેન્દ્રાસિંહના મોટાબાપુ, અક્ષયરાજસિંહ, મોહિતાસિંહ, પૂર્વદીપાસિંહ, મનદીપાસિંહ,
હર્શદીપાસિંહના દાદા તા. 23-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-10-2026ના સોમવારે કોમ્યુનિટી હોલ, મોટી તુંબડી ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : ભાનુમતીબેન (ઉ.વ. 84) તે વસંતભાઇ કરસનજી જેસરેગોરના
પત્ની, સ્વ. અમૃતબેન કરસનજી માવજીના પુત્રવધૂ,
રોહિત, કલ્પના, હેમલતા,
વર્ષાબેનના માતા, મીના રોહિત જોશી, યતીનભાઇ રામજી જોશી, હરેશ રામજી જોશી, પ્રતાપ કાનજી મહેતાના સાસુ, સ્વ. અમૃતબેન જેઠાલાલ ભીમજી
મહેતા (મસ્કા)ના પુત્રી, સ્વ. મંજુલાબેન પ્રવીણ જેસરેગોર,
રમીલાબેન જયંતીલાલ જોશી, સ્વ. લક્ષ્મીકાંત,
સ્વ. જિતેન્દ્ર, હસમુખ, ઇન્દ્રવદન,
વિજય, સંજયના બહેન, નતાશા,
પ્રતીકના દાદી, રિદ્ધશ, સિદ્ધિશં,
મેહાલી, નેહા, સલોની,
દર્શન, પંખુરીના નાની તા. 22-10-2026ના મુંબઇ ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.)
વંગ (તા. નખત્રાણા) : આયર મેગીબેન ભાણાભાઇ (ઉ.વ. 87) તે કારાભાઇ, રાણાભાઇ, કાનાભાઇ,
ભોજાભાઇ, કુંવરબેન, સ્વ.
કમીબેન, જોમીબેન, લખીબેનના માતા,
સ્વ. દેકાભાઇ, વાલાભાઇ, સ્વ.
કાંયાભાઇ, વિરમભાઇ, હીરાબેનના ભાભી,
સ્વ. જમીબેન, નાથીબેન, લખીબેનના
કાકી તા. 23-10-2026ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન વંગ ખાતે.
નલિયા (તા. અબડાસા) : જાડેજા કૈલાશબા મહિપતાસિંહ (ઉ.વ. 75) તે જાડેજા મનહરાસિંહ મહિપતાસિંહ
(નિવૃત્ત ફોરેસ્ટર ગોંડલ), જાડેજા પ્રદ્યુમનાસિંહ
મહિપતાસિંહ (નિવૃત્ત એસ.ટી. કંડક્ટર), જાડેજા વીરેન્દ્રાસિંહ
બહાદુરાસિંહ, હરિશ્ચંદ્રાસિંહ બહાદુરાસિંહ, જનકાસિંહ બહાદુરાસિંહ (વાયોર)ના મોટા બહેન તા. 23-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 24- 10-2026ના શનિવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને છેડા ફળિયું,
નલિયા ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
કાળાતળાવ (તા. અબડાસા) : જીતુભા ગોપાલજી જાડેજા (ઉ.વ. 61) તે સ્વ. ગોપાલજી સુજાજીના પુત્ર, મહોબતાસિંહ, લાખુભાના
મોટા ભાઈ, હઠુભા, ટપુભા, જુવાનાસિંહ, મહેન્દ્રાસિંહના પિતા, શક્તાસિંહ, પ્રભાતાસિંહ, યોગરાજાસિંહ,
ઓમાસિંહ, કાર્તિકાસિંહ, જશરાજાસિંહ,
દેવેન્દ્રાસિંહના દાદા તા. 22-10-2026ના અવસાન પામ્યા છે.