ભુજ
: સૈયદ હલીમાબીબી (ઉ.વ. 86) તે મ. સૈયદ અલીશાના પત્ની, મ. આમદશા (સલીમ બાપુ), મ. ઈબ્રાહિમશા, કબીરશા (મોરબી)ના માતા, જાવેદશા, સોહેલશા, બરકતશા, સાહીલશાના
દાદી, કાસમશા (બારોઈ), મોહસીનશા
(ભુજ)ના સાસુ, અલ્તાફશા (બારોઈ), સરફરાઝશા,
શાહબાઝશાના નાની, ઈમરાનશા (કોડાય)ના દાદીસાસુ
તા. 5-7-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-7-2026ના મંગળવારે સવારે 10થી
11 સારાબાગ
મસ્જિદ,
મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલ સામે, ભુજ ખાતે અને
બહેનો માટે નિવાસસ્થાને.
ભુજ
: રાધા જિગર પરમાર (ઉ.વ. 26) તે જિગર ખીમજી પરમારના પત્ની, ખીમજી ગગુ પરમાર તથા સ્વ. માયાબેનના પુત્રવધૂ, જિતેશ,
કનૈયાના નાના ભાઇના વહુ, લતાબેનના ભાભી,
નાનુબેન, જશોદાબેનના દેરાણી, રમેશ, નરસિંહના બહેન તા. 5-7-2026ના
અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 7-7-2026ના મંગળવારે સવારે 10થી
4 શિવરા
મંડપ જાગીર, માધવરાય ફળિયા ખાતે.
આદિપુર
: મોહિનીબેન કિશનભાઈ બગેરિયા તે કિશનભાઈના પત્ની, નરેન્દ્ર,
જશવંત, હર્ષદ અને મનીષના માતા તા. 5-7-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-7-2026 મંગળવારે સાંજે 5થી
6 જૈન
સેવા સમિતિની બાજુમાં, બસીટા મારવાડી સમાજવાડી,
6/એ, આદિપુર ખાતે.
ગાંધીધામ
: મૂળ સમાઘોઘાના અશોક ચુંઇયા (ઉ.વ. 42) તે સ્વ. વાઘજીભાઇ ચુંઇયા અને
નેણબાઇના પુત્ર, નાગશી, પુરબાઇ આસમલ
પાયણ, ડાયબાઇ ભીમજી થારૂના ભાઇ, રમેશના
કાકા તા. 5-7-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થયેલ છે.
માંડવી
: હાલે ગાંધીધામ કલ્પનાબેન રાવલ (ઉ.વ. 54) તે વાસુદેવ રતિલાલ રાવલના
પત્ની,
ગં.સ્વ. નર્મદાબેન વીરજી માકાણીના પુત્રી, ઝરણા
વિમલકુમાર, આનલબેન પ્રકાશકુમાર, અક્ષયના
માતા, સ્વ. બાબુલાલ, સ્વ. શિવલાલના
ભત્રીજી, સ્વ. જવાહરલાલ વીરજી, ગં.સ્વ.
લીલાવંતીબેન દયારામ, પ્રભાબેન વલ્લભજી, હેમલતાબેન પ્રભાશંકર, મંજુલાબેન મનસુખ, દિનેશકુમાર વીરજીના બહેન, નંદનીબેન દિનેશના નણંદ,
ભવ્ય, દિવ્યના ફઈ તા. 4-7-2026ના
અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. 7-7-2026ના
મંગળવારે સાંજે 4થી 6 ઝાલાવાડી ઔદિચ્ય બ્રહ્મસમાજ
વાડી,
આરએસએસ ગ્રાઉન્ડની સામે, બાબાવાડી પાસે,
માંડવી ખાતે.
નખત્રાણા
: મૂળ મોટી વિરાણીના ગોસ્વામી જયાબેન ભરતવન (ઉ.વ. 62) તે
ભરતવન હંસરાજવનના પત્ની, ગં.સ્વ. જશોદાબેન તથા સ્વ.
હંસરાજવન માધુવનના મોટા પુત્રવધૂ, સ્વ. નવીનવન તથા સ્વ.
નર્મદાબેનના ભત્રીજાવહુ, દયાલવન, દિનેશવન,
નીલેશવન, અશોકવન, વિમલવન,
મનીષાબેન મનોજગિરિ (દહીંસરા)ના ભાભી, સરસ્વતીબેન,
જયશ્રીબેન, વિજયાબેન, રમીલાબેન,
નીકિતાબેનના જેઠાણી, ધવલવન, ભાવિકાબેન સંજયપુરી (દહીંસરા), મિત્તલબેન વિશાલગિરિ
(બેરૂ)ના માતા, ડિમ્પલબેનના સાસુ, રૂપેશવન,
હાર્દિકવન, વિશાલવન, જયવન,
અંજલિબેન આનંદગિરિ (ભુજ), ઉર્વશીબેન દિલીપગિરિ
(ભુજ), પૂજાબેન નીલેશગિરિ (માંડવી), ઝીલ,
વંશી, યશ્વીના મોટામા, રોશનીબેનના
મોટાસાસુ, આર્વીબેન, હિયાંશ, દિહાંશના દાદી, યુગ, શિવમ,
દિર્ઝાના નાની, સ્વ. મુલગર કરશનગર તથા સ્વ.
વિજયાબેન (લક્ષ્મીપર-નેત્રા)ના પુત્રી, સ્વ. જીવણગર, માનગર, ભવાનગર, કેશાબેન
(ગળપાદર), શાંતાબેન (મમાયમોરા), ભચાબેન
(સુખપર રોહા)ના બહેન, ગં.સ્વ. જયશ્રીબેન, દક્ષાબેનના નણંદ તા. 6-7-2026ના અવસાન પામ્યા છે.
બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-7-2026ના ગુરુવારે સાંજે 4થી
5 પાટીદાર
સમાજવાડી,
બસ સ્ટેશનની બાજુમાં, વિરાણી મોટી ખાતે.
માધાપર
(તા. ભુજ) : ડો. રેખાબેન હસમુખભાઇ બાંભણિયા (ઉ.વ. 56) તે
હસમુખભાઇ ખીમજીભાઇ બાંભણિયાના પત્ની, સાહિલભાઇ,
ડો. સલોનીબેન અક્ષયભાઇ બલદાણિયાના માતા, ડો.
ખુશ્બૂબેન સાહિલભાઇ બાંભણિયા, અક્ષયભાઇ હિતેષભાઇ બલદાણિયાના
સાસુ, સ્વ. જગદીશભાઇ ખીમજીભાઇ બાંભણિયા, સ્વ. લવજીભાઇ ખીમજીભાઇ બાંભણિયાના નાના ભાઇના પત્ની, નવીનચંદ્ર ખીમજીભાઇ બાંભણિયા, ભગવતીબેન બાબુલાલભાઇ
બલદાણિયા, દક્ષાબેન જગદીશભાઇ કાતરિયાના ભાભી, લક્ષ્મીબેન ભીમજીભાઇ કાતરિયાના પુત્રી, ભાવેશભાઇ
ભીમજીભાઇ કાતરિયા, ઉમેશભાઇ ભીમજીભાઇ કાતરિયા, મીનાબેન જગદીશભાઇ વાણિયા, ગીતાબેન રાજેશભાઇ હડિયાના
બહેન તા. 5-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-7-2026ના
બુધવારે સાંજે 4.30થી
5.30 યદુવંશી
સોરઠિયા સમાજવાડી (શ્રીકૃષ્ણ વાડી), વોરાસર
સોસાયટી, અંજાર ખાતે.
માધાપર
(તા. ભુજ) : હાલે પુના લાલજી લવજી મજેઠિયા (ઉ.વ. 84) તે
દેવકાબાઈ લવજી મજેઠિયા ગુએરના પુત્ર, ભાનુબેનના પતિ,
કીર્તિભાઈ, દીપકભાઈ, જયશ્રીબેનના
પિતા, શાંતિલાલ જેઠાનંદ સેજપાલ, શીતલબેન
દીપકભાઈ મજેઠિયાના સસરા, ઝવેરબાઇ માધવજીભાઈ પૂજારાના જમાઈ,
સ્વ. ધનસુખભાઈ, સુરેશભાઈ, જગદીશભાઈ, સ્વ. દિલીપભાઈ, રાજુભાઈ,
ભરતભાઈના બનેવી, સ્વ. કલાવતીબેન, ગં.સ્વ. ઉર્મિલાબેન, ગં.સ્વ. વેનીબેનના બનેવી,
ભાવિકભાઈ શાંતિલાલભાઈ સેજપાલ, કાજલબેન મીતભાઈ
ચંદારાણાના નાના, મહેક, શ્વેતના દાદા
તા. 5-7-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-7-2026ના મંગળવારે સાંજે 4થી
5 નવી
લોહાણા મહાજન વાડી, ભુજ ખાતે.
માધાપર
(તા. ભુજ) : પરેશ ગાવિંદજી તન્ના (તન્ના ઇન્સ્યોરન્સ, આર.ટી.ઓ. એજન્ટ) તે પ્રજ્ઞાબેનના પતિ, ગં.સ્વ.
ગુણવંતીબેન ગાવિંદજી તન્નાના પુત્ર, જીનેશ, જીતના પિતા, ડોનિકા, ફાલ્ગુનીના
સસરા, માધવ, વંશ, ક્રિઆંશના દાદા, દિનેશભાઈ, ચેતનભાઈ,
શૈલેશભાઇના ભાઇ, ગં.સ્વ. મુકતાબેન દયારામ
દાવડા (સુવાસ પાન-ભુજ)ના જમાઈ, નરેન્દ્ર, નીલેશ, શિલ્પાબેનના બનેવી તા. 5-7-2026ના
અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-7-2026ના
મંગળવારે સાંજે 5થી 6 વી.બી.સી. વાડી, આર.ટી.ઓ. સર્કલ પાસે, ભુજ ખાતે.
વાડાસર
(તા. ભુજ) : રતનબેન કેશરા કેરાઈ (ઉ.વ. 90) તે સ્વ. કેશરા મેઘજી કેરાઈના
પત્ની,
સ્વ. રવજીભાઈ, સ્વ. ખીમજીભાઈ, વાલબાઈ, જેઠાલાલભાઈના માતા, સ્વ.
કેશરબાઇ, સ્વ. સામબાઈ જાદવજીભાઈ (પૂજારી)ના સાસુ, રમેશભાઈ, ગાવિંદ, પ્રદીપ,
પ્રજ્ઞેશ, દીપક, ગં.સ્વ.
કાંતાબેન, ભાવનાબેન, સુંદરબેન (વાડાસર),
વિજ્યાબેન (વાડાસર), હંસાબેન (રામપર), જયશ્રીબેન (ભારાપર)ના દાદી તા. 5-7-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-7-2026 બુધવાર સવારે 7.30થી
8.30 ભાઈઓ
માટે સ્વામિનારાયણ મંદિર વાડાસર તેમજ બહેનો માટે નિવાસસ્થાને.
થરાવડા
(તા. ભુજ) : મણિલાલ પ્રેમજી છાભૈયા તે ગં.સ્વ. ઝવેરબેનના પતિ, સ્વ. નારણભાઇ તેમજ મનજીભાઇના ભાઇ, ગં.સ્વ. દેવકાબેન,
કુંવરબેનના દિયર, અરવિંદભાઇ, દિનેશભાઇ, જેન્તીભાઇ, ગીતાબેનના
પિતા, સંગીતાબેન, કસ્તૂરબેન, મંજુલાબેન, રમેશભાઇ ધોળુના સસરા, બિન્દુબેન, નિશાબેન, હસ્તીબેન,
દીક્ષાબેન, અપેક્ષાબેન, રાધાબેનના
દાદાજી સસરા, રાહુલભાઇ, નિકુલભાઇ,
કિશનભાઇ, રિતેશભાઇ, પુનિતભાઇ,
મૌનિકભાઇ, અલ્પાબેન જયેશભાઇ માકાણી, રીમાબેન ધવલભાઇ લિંબાણી, ડિમ્પલબેન આશિષ માકાણી,
પૂજાબેન રાહુલભાઇ માકાણી, લતાબેન કૌશિકભાઇ
સેંઘાણીના દાદા તા. 3-7-2026ના અવસાન પામ્યા છે.
મેઘપર
કુંભારડી (ગાંધીધામ) : જગદીશભાઇ મકવાણા (ઉ.વ. 55) તે સ્વ. સંત વેલારામ બાપુના
પુત્ર,
સ્વ. દેવીબેન મોહનભાઇ, રાજુબેન મણિલાલ,
શાંતાબેન કાંતિલાલ, જખીબેન રાજેશભાઇ, પ્રવીણભાઇ, કાંતાબેન અર્જુનભાઇ વારસુર (જામનગર)ના
ભાઇ, રાધાબેનના પતિ, ધર્મિષ્ઠાબેનના
દિયર, રામજીભાઇ સેતણિયા (વ્યાસ વાસણા)ના જમાઇ, ચંદ્રિકા, વર્ષા, વિશાલ,
કિરણબેનના પિતા, વિજય, કપિલ,
વિમલબેન, હિતેષભાઇ ધરડાના કાકા, વિધિશા, ધ્રુવીશા, પ્રથમ,
જિનિશા, નિધિશા, વિદ્યાના
દાદા, હિતેષ મણિલાલ ધરડા, કમલેશ
મોહનભાઇ ધરડા, ચંદ્રેશ પ્રવીણભાઇ ખીમસુરના સસરા, પ્રેમભાઇ (ઇકુભાઇ), અર્જુન, ચમન,
કમલેશ, હિતેષ, ખુશાલ,
શારદા, ભારતી, મહેન્દ્ર,
મુકેશના મામા તા. 27-5-2026ના અવસાન પામ્યા છે.
ધાર્મિકક્રિયા આગરી તા. 7-7-2026ના રાત્રે, ઘડાઢોળ (પાણી)
તા. 8-7-2026ના
બુધવારે સવારે 6 કલાકે
નિવાસસ્થાન મકાન નં. 178, ગુરુકૃપા નગર, સ્પીનિંગ
મિલ સામે, મેઘપર કુંભારડી (આદિપુર) ખાતે.
ઢીંઢ
(તા. માંડવી) : સુમરા અબુબકર ઈશા (ઉ.વ. 75) તે ગુલામ, અનવર, મજીદના પિતા, મ. સતાર
ઈશા, મ. હુશેન, મ. ફકીરમામદ ઈશા
(કરાચી), સિધિક ઈશાના ભાઈ, મ. સલીમ,
કાસમ, જુનસ, નઝીર,
ફારૂક, ઈકબાલ, નદીમના
કાકા, કાસમ અલીમામદ (પટડીવાડી-ગુંદિયાળી), અબ્દુલા આમદ (બાબુ), સલીમ સુલેમાનના સસરા તા. 5-7-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-7-2026ના બુધવારે સવારે 9.30થી
10.30 ઢીંઢ
જમાતખાનામાં.
મોટા
ભાડિયા (તા. માંડવી) : દેવજીભાઇ વેલજીભાઇ ધેડા તે દામજીભાઇ, દેસરભાઇ (એ.એસ.આઇ.), પ્રેમજીભાઇ, ખીમઇબેનના પિતા તા. 6-7-2026ના અવસાન પામ્યા છે.
વાડા
(તા. માંડવી) : નારેજા અલીમામદ ઇશાક (ઉ.વ. 58) તે નારેજા હનીફ, મોહસીન, રિયાઝ, રીઝવાનાના પિતા,
નારેજા ઓસમાણગનીના ભાઇ, જાફર, કાદરના પિતરાઇ ભાઇ, હાલેપોત્રા જુસબ, મોગલ મામદના સાળા તા. 6-7-2026ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 8-7-2026ના સવારે 10.30 વાગ્યે મસ્જિદે રબ્બાની, વાડા (તા. માંડવી) ખાતે.
કલ્યાણપુર
(તા. નખત્રાણા) : પૂંજાભાઈ વીરજીભાઈ ભીમાણી (ઉ.વ. 93) તે
સ્વ. હીરૂબેનના પતિ, તુલસીભાઈ, કસ્તૂરબેન, ડમુબેન,
ભગુબેન, મંગળાબેન, શારદાબેનના
પિતા, અશ્વિન, પ્રીતિબેન, દીપાબેનના દાદા, ખુશી, આયુષના
પરદાદા, કરમશીભાઈ, સ્વ. નાનજીભાઈ,
પ્રેમજીભાઈ, અમૃતબેનના મોટા ભાઈ તા. 6-7-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 7-7-2026ના સવારે 8થી 11 અને
બપોરે 3.30થી
5.30 લક્ષ્મીનારાયણ
કલ્યાણપુર સમાજવાડી ખાતે અને તા. 9-7-2026ના મુંદરામાં પાટીદાર
સમાજવાડીમાં બપોરે 3.30થી
5.30 બેસણું
રાખેલ છે.
મોથાળા
(તા. અબડાસા) : રાજકુંવરબા પચાણજી જાડેજા (ઉ.વ. 98) તે
સ્વ. જયેન્દ્રસિંહના માતા, વનરાજસિંહના દાદી, શિવુભા ગોવિંદજી જાડેજાના મોટીમા તા. 5-7-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 9-7-2026ના ગુરુવારે સાંજે 4થી
6 નવાગઢ, દરબાર ગઢ, મોથાળા ખાતે.
મોટી
ધુફી (તા. અબડાસા) : નાનબાઇ આસમલ ધેડા (ઉ.વ. 71) તે સ્વ. આસમલ સુમાર ધેડાના
પત્ની,
બાબુલાલ, પ્રેમકુમાર, રમીલાબેન
બુધિયા ચંદે (ડુમરા), ખેતબાઇ નવીન ચંદે (ડુમરા)ના માતા,
કમલેશ, તનીષ, કોમલ,
પ્રિયા, તનીષના દાદી, કમલાબેન,
વર્ષાબેન, બુધિયા ચંદે, નવીન
ચંદેના સાસુ, ભાવિકાબેનના દાદીસાસુ, ભારમલ
તથા હરજીના ભાભી, રામજી કરસન ભોઇઆ (દેવપર), કાનજી દેવજી સુંઢા (નુંધાતડ)ના બહેન, લખમશીં ફકીર
ચંદે (ડુમરા)ના વેવાણ, સવિતા, કાન્તા,
મંજુલા, બીના, રિયા,
નૈના, જશોદા, અમન,
પ્રેમિલા, દક્ષા, ગીતા,
હિના, હિતેષના નાની તા. 6-7-2026ના
અવસાન પામ્યા છે. કોઠ તા. 8-7-2026ના બુધવારે
તથા તા. 9-7-2026ના ગુરુવારે સવારે 8 વાગ્યે
ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન, મોટી ધુફી ખાતે.
ખીરઈ
(તા. રાપર) : ગુંસાઈ ખીમગિરિ રેવાગિરિ (ઉ. વ. 70) તે સ્વ. શાંતાબેન તથા રેવાગિરિ
રૂપગિરિના પુત્ર, સ્વ. ગણેશપુરી બુધપુરી
(માખેલ)ના જમાઇ, કાન્તાબેનના પતિ, સ્વ.
કૈલાશગિરિ, મનસુખગિરિ, ચંપાબેન,
ભગવતીબેનના ભાઈ, ગં.સ્વ. ગોદાવરીબેનના દિયર,
કમલાબેનના જેઠ, પ્રવીણગિરિ, વિનોદગિરિ, જયશ્રીબેન, ગીતાબેનના
પિતા, જમનાબેન, સરોજબેનના સસરા,
અશોકગિરિ, ઇન્દુબેન, હેતલબેન,
મીનાબેન, શીતલબેનના કાકા, ક્રિષ્નાબેનના કાકાજી સસરા, હસ્મિતા, ઉર્વી, રીટા, જયગિરિના
મોટાબાપા, રિંકલબેન વિજયગિરિ, ધ્રુતિકગિરિ,
કુલદીપગિરિ, યશગિરિ, ઐશ્વર્યા,
માનસ્વીના દાદા તા. 4-7-2026ના અવસાન પામ્યા છે.
લોકાઈ તા. 9-7-2026ના
ગુરુવારે તથા શક્તિપૂજન (સમવા) તા. 17-7-2026ના શુક્રવારે.