• શુક્રવાર, 03 જુલાઈ, 2026

અવસાન નોંધ

અંજાર : મચ્છુ કઠિયા સઇ સુતાર દમયંતીબેન ભરતભાઇ સાંચલા (ઉ.વ. 63) તે સ્વ. ડાઇબેન ગાભાભાઇ ધરમશીભાઇ સાંચલાના પુત્રવધૂ, ભરતભાઇના પત્ની, સ્વ. કિરણભાઇ તથા ભાવેશના માતા, રિંકલબેનના સાસુ, ઓમના દાદી, જ્યોતિબેન વ્રજલાલ પરમાર (માધાપર)ના ભાભી, અલ્પાબેન, પારુલબેન, વિશાલભાઇ, નિશાબેન, રાહુલભાઇના મામી, સ્વ. વાલીબેન જેઠાલાલ સોલંકી (દુધઇ)ના પુત્રી, ગં.સ્વ. કંચનબેન જમનાદાસ સોલંકી (રાજકોટ), સ્વ. નવીનભાઇના બહેન, ગં.સ્વ. રમાબેનના નણંદ, કમલેશભાઇ, વિપુલભાઇ, ભાવનાબેન, પ્રવીણાબેનના માસી, સવિતાબેન મૂળજીભાઇ સોલંકી (ભચાઉ)ના વેવાણ તા. 2-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-7-2026ના શુક્રવારે સાંજે 5થી 6 દરજી સમાજવાડી, યમનોત્રી સોસાયટી, નયા અંજાર ખાતે.

અંજાર : મંધરા ફાતમાબેન આમદ (ઉ.વ. 69) તે મંધરા ઇસ્માઇલના માતા, સુલેમાન તથા હુશેનના ભાભી, સમેજા ઉમર, હુશેન, ઓસમાણના બહેન, બાયડ મામદ, મુસ્તાક, સુરંગી હુશેન, જીયેજા બસીર, નોતિયાર ઇકબાલ, સમેજા હનીફ, ઓવેશ કરની, સુરંગી મામદના સાસુ તા. 1-7-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 3-7-2026ના શુક્રવારે સવારે 10થી 11 ખાઝરા મસ્જિદ, નયા અંજાર ખાતે તથા બહેનો માટે બાજુમાં મદરેસામાં.

માંડવી : દશા શ્રીમાળી વણિક જ્ઞાતિના ભરત નવીનચંદ્ર મહેતા (ઉ.વ. 62) તે સ્વ. નવીનચંદ્ર હંસરાજ મહેતા અને ગં.સ્વ. ચંપાબેનના પુત્ર, રાજના પિતા, હિનાબેન સમીરભાઈ શાહ, સ્વ. મીનાબેનના ભાઈ, સમીર હીરાલાલ શાહ (ભુજ)ના સાળા, આયુષના મામા, સ્વ. ચંચળબેન નાનાલાલ પારેખના દોહિત્ર તા. 1-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-7-2026ના શનિવારે સાંજે 4થી 5 જૈનપુરી એ.સી. હોલ, માંડવી ખાતે.

માંડવી : કિશોરદાસ કાશીરામદાસ સાધુ (અગ્રાવત) (ઉ.વ. 71) તા. 29-6-2026ના અવસાન પામ્યા છે.

જદુરા (તા. ભુજ) : થેબા લતીફ ફકીરમામદ (ઉ.વ. 68) તે થેબા ફાદલ ફકીરમામદ, જુમા ફકીરમામદના ભાઈ, અલીમામદના પિતા તા. 2-7-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 4-7-2026ના શનિવારે સવારે 10.30 વાગ્યે નિવાસસ્થાને.

મોટા સલાયા (તા. માંડવી) : મંધરા લતીફ (ઉ.વ. 47) તે મ. હાજી ઈશા સુલેમાનના પુત્ર, જોયબ, રિયાઝના પિતા, મામદ, હાજી આમદ, અબ્દુલ ગફુરના ભાઈ, હાજી અબ્દુલ હમીદ હાજી ઇસ્માઇલ (મુંદરા), હાસમ જુસબ (કોઠારા), મોહમદ રહીમ સાલેમામદ (મુંદરા)ના સાળા તા. 1-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-7-2026ના શનિવારે સવારે 10 કલાકે ખલીફા મસ્જિદ, મોટા સલાયા (તા. માંડવી) ખાતે.

શિવલખા (તા. ભચાઉ) : સુભાષચંદ્ર લાલજીભાઈ ચકુલાલ મોખા (એ.એસ.આઈ. પૂર્વ કચ્છ ભચાઉ પોલીસ સ્ટેશન) (ઉ.વ. 52) તે શાંતિબેન લાલજીભાઈ ચકુલાલ મોખાના પુત્ર, સોનલબેનના પતિ, વિશાલ, પૂર્વી, વૈદેહીના પિતા, લાભશંકરભાઈ, મુકેશભાઈ, હર્ષદભાઈ, પ્રવીણાબેન, ગીતાબેન, પ્રજ્ઞાબેન, રેખાબેનના ભાઈ, જયદીપ, ધવલ, રાજના કાકા, સ્વ. ગોદાવરીબેન નરભેરામ ગંગારામ (આધોઈ)ના દોહિત્ર, જયંતીલાલ હિતેષભાઈ અને ભરતભાઈના ભાણેજ, નીમુબેન નરેન્દ્રભાઈ રતિલાલ પંડ્યાના જમાઈ, ઉષાબેન કિશોરભાઈ રતિલાલ પંડ્યા, સ્વ. સુમિત્રાબેનના ભત્રીજી જમાઈ, પ્રાગનાબેન અશ્વિનભાઈ પંડ્યા, આશાબેન ચેતનભાઇ પંડ્યા, બીનાબેન અલ્પેશ ખેતિયા, કુણાલ, હર્ષિદા, વર્ષાના બનેવી તા. 30-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બેસણું) તા. 3-7-2026ના શુક્રવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને શિવલખા (તા. ભચાઉ) ખાતે.

ભુજપર (તા. ભચાઉ) : પૃથ્વીરાજાસિંહ (પથુભા) જાડેજા (ઉ.વ. 55) તે નાથુભા શિવુભાના પુત્ર, કિશોરાસિંહના મોટા ભાઈ, શક્તાસિંહ, શ્રીરાજાસિંહના પિતા, જયરાજાસિંહના મોટાબાપુ, કિરીટાસિંહ (બીબીલાલ) નટુભા, સુરૂભા નટુભા, રતનાસિંહ નટુભા, સુખદેવાસિંહ નટુભા, હરદેવાસિંહ નટુભાના કાકાઇ ભાઈ, વિજયાસિંહ, દિલીપાસિંહ, દિવ્યરાજાસિંહના કાકા, સ્વ. ગેલુભા તખતાસિંહ વાઘેલા (જાટાવાડા)ના જમાઈ, સ્વ. અનિરુદ્ધાસિંહ ચંદુભા ગોહિલ (રતનપર)ના ભાણેજ તા. 2-7-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા અને પાણીઢોળ તા. 9-7-2026ના ગુરુવારે નિવાસસ્થાને.

ખુઅડા (તા. અબડાસા) : પલ તારાબા વંકાજી (ઉ.વ. 51) તે પલ વંકાજી મુરૂભાના પત્ની, મોહનબા, મનીષાબા, ભીમજી, ભરતસિંહના માતા, શિવુભા મુરૂભાના ભાભી તા. 2-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) ખુઅડા નિવાસ્થાને.

મુંબઇ : મૂળ વલસાડના કીર્તિભાઇ ધીરુભાઇ દેસાઇ (ઉ.વ. 70) તે સ્વ. ધીરુભાઇ ભગવાનજી દેસાઇ તથા સ્વ. ઇન્દુબેનના પુત્ર, નીતાબેનના પતિ, જયના પિતા, કામનાના સસરા, પ્રવીરના દાદા તા. 1-7-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક રિવાજ બંધ છે) 

Panchang

dd