ભુજ : હૈદરઅલી ઘાલાણી (ખોજા) (ઉ.વ. 75) તે મ. મહમદઅલી અબ્દુલાના પુત્ર, ઘાલાણી હસનઅબ્બાસ, અલીઅસગર,
સુકયનાના પિતા, અંજુમનબેનના પતિ, મ. ઔનઅલી, મ. રફીકઅલી, મ. રજબઅલી,
મ. સફદરઅલી, નૌશાદઅલી, મ.
હસીનાબેન (મુંબઇ), ફતુમાબેન (નાંદેડ), મ.
લયલાબેન કોઠારી, મ. માસુમાબેન ખોજાના ભાઇ, અજીજઅલી કોઠારીના બનેવી, મ. શૌકતઅલી ખોજા, દોસ્તમોહમ્મદ મરચન્ટ, રમઝાનઅલી મોલેદિનાના સાળા,
ઘાલાણી શોયબઅલી, હુશૈનઅલી, અબ્બાસઅલી, આસીફઅલી, અબ્બાસઅલી
(મુંબઇ), મહંમદઅલી, સજ્જાદઅલી, હસ્નૈનના કાકા, આબિદઅલી કોઠારીના વેવાઇ તા. 15-6-2026ના મસ્કત (ઓમાન) ખાતે અવસાન
પામ્યા છે. જિયારત તા. 3-7-2026ના
શુક્રવારે બપોરે 12 વાગ્યે ખોજા
મસ્જિદ, ખોજા ફળિયા, ભુજ ખાતે.
ભુજ : જેનાબાઇ સાલેમામદ મલેક (ઉ.વ. 67) તે મ. મલેક સાલેમામદ કાદરના
પત્ની, મલેક ઇમરાન અને શોકતના માતા, મ. મલેક હુશેન, ઓસમાણ, સિદીકના
ભાભી, મલેક અ.કાદિર, અબ્દુલ, મુસાના કાકી, ગરાણા સાલેમામદ, અબ્દુલ,
જુસબના બહેન, જુણેજા ઇકબાલના સાસુ તા. 1-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 3-7-2026ના સવારે 9 વાગ્યે બકાલી મસ્જિદ, પાટવાડી નાકા, ભુજ ખાતે.
ભુજ : મણિયાર ઈમ્તિયાઝ હારૂન (ઉ.વ. 61) (શૃંગાર ચુડીવાલા) તે હમીદના
ભાઈ, રમીજના પિતા, અસફાક અને
શોયમના મોટાબાપા તા. 1-7-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-7-2026ના શુક્રવારે સવારે 10થી 11 લાઇનવાળા
જમાતખાના, સરપટ ગેટ, ભુજ ખાતે.
ભુજ : સના હનીફાબેન જુસબ (ઉ.વ. 73) તે મ. ઇકબાલ અને અબ્દુલગનીના
માતા, સોહિલ અને તનવીરના દાદી તા. 1-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 3-7-2026ના શુક્રવાર સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન આઝાદ ચોક, સોનાપરી, ભુજ ખાતે.
માંડવી : કિશોરદાસ કાશીરામદાસ સાધુ (અગ્રાવત) (ઉ.વ. 71) તે સ્વ. કાન્તાબેન કાશીરામદાસ
સાધુના પુત્ર, રશ્મિબેન (રીટાબેન)ના પતિ,
ભગવાનદાસ હીરાદાસ નિમાવત (જૂનાગઢ)ના જમાઇ, રવિભાઇ,
જિગરભાઇ (પીજીવીસીએલ), માનસીબેનના પિતા,
પ્રિયાબેન રવિભાઇ અગ્રાવત, શીતલબેન જિગરભાઇ અગ્રાવત,
જિગરભાઇ પ્રદીપભાઇ કંદોઇના સસરા, યશ્વીના દાદા,
ક્રિશીના નાના, સ્વ. રમણીકલાલ (માધાપર),
સ્વ. જમનાદાસ (જામનગર), મોહનભાઇ (ભુજ),
ધીરજલાલ, ગં.સ્વ. હીરાબેન ભગવાનદાસ સાધુ (જામનગર)ના
નાના ભાઇ, નીતિનભાઇ, કાન્તિભાઇ,
સ્વ. રાજેશભાઇ (માધાપર), મનીષભાઇ, જયેશભાઇ (ભુજ), શેખરભાઇ, મહિમભાઇ,
પ્રિતેશભાઇ (જામનગર), ગં.સ્વ. લક્ષ્મીબેન (બેબીબેન)
(અંજાર), જાગૃતિબેન, નિતાબેન, ડોલીબેન, રોહિણીબેન, દીપાલીબેન,
તૃપ્તિબેન, પૂજાબેન (જામનગર), ભાવિકાબેન (રાજકોટ)ના કાકા 28-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-7-2026ના ગુરુવારે સાંજે 5થી 6 દરજી વાડી, નાગનાથ
રોડ, માંડવી ખાતે.
રાપર : મૂળ બાલાસરના શ્રીમાળી સોની પાટડિયા સુશીલાબેન (ઉ.વ.
68) તે સ્વ. દેવશીભાઇ કાનજીભાઈના
પુત્રવધૂ, સ્વ. વાલજીભાઈ કાનજીભાઈના ભત્રીજાવધૂ,
સ્વ. સુખલાલભાઈ દેવશીભાઈ પાટડિયાના પત્ની, નર્મદાબેન,
નીલાવંતીબેન, છોટાલાલ તથા ધનસુખલાલ, (સ્વ. વનિતાબેન) નિતાબેન વિનોદભાઈ, નિશાબેન નીલેશભાઈના
ભાભી, સ્વ. અરૂણાબેન, નિલમબેનના જેઠાણી,
ભાવેશભાઈ, હિરેનભાઈ, હેતલબેનના
માતા, ભાવનાબેન અપેક્ષાબેનના સાસુ, સદાણી
રીન્કુબેન વિપુલકુમાર (અંજાર), જિગર, દિપેશ,
સતિષ, ચેતનના મોટામા, રિશી,
યાક્ષી, પાર્થ, રુદ્રાંશના
દાદી, હર્ષ, દર્શન, અવનિશ, હીરવાના નાની, માંડલિયા
સ્વ. લાલજીભાઈ દેવજીભાઈ (ભીમાસર-ભુ.)ના પુત્રી, માંડલિયા જેન્તીલાલ
ગણેશભાઈ (અમદાવાદ)ના ભત્રીજી, પ્રવીણભાઈ જેન્તીલાલ માંડલિયા,
મહેન્દ્રભાઈ જેન્તીલાલ માંડલિયા, શારદાબેન ચમનલાલ
પાટડિયા (મુંબઈ)ના બહેન તા. 29-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-7-2026ના ગુરુવારે સાંજે 5થી 6 કલોલિયા ધામ, સોની વાડી, અયોધ્યાપુરી, રાપર ખાતે.
ભચાઉ : મૂળ હારીજના ઠક્કર નરેશભાઈ લવજીભાઈ સેજપાલ (ઉ.વ. 59) તે રીનાબેનના પતિ, ભક્તિ (ગોપી)ના પિતા, હિતકુમાર દિલીપભાઈ પૂજારા (ભચાઉ)ના સસરા, સ્વ. બબીબેન
તથા સ્વ. લવજીભાઈ અરજણભાઈ સેજપાલના પુત્ર, અશ્વિનભાઈ (ભુજ),
જયેશભાઈ (ડીસા), નીતાબેન વિનોદકુમાર ગટ્ટા (ભાભર),
શિલ્પાબેન મનોજકુમાર રાજદે (રાધનપુર)ના ભાઈ, ગીતાબેન,
દક્ષાબેનના જેઠ, સ્વ. રામજીભાઈ અરજણભાઈ સેજપાલ
(હારીજ) હસમુખલાલ અરજણભાઈ સેજપાલ (હારીજ), મગનલાલ અરજણભાઈ સેજપાલ
(હારીજ), ચતુરલાલ અરજણભાઈ સેજપાલ (સુરત), શાંતાબેન અમરશીભાઈ રામાણી (રાપર)ના ભત્રીજા, સ્વ. અમૃતલાલ
લીલાધરભાઈ સાયતા (હારીજ), સ્વ. વિશનજીભાઈ લીલાધરભાઇ સાયતા (હારીજ)ના
ભાણેજ, યશ, સાહિલ, ભૂમિ, યશ્વીના મોટાબાપા, જયમીન,
સાવન, જાનવી, ચિરાગ,
હિમાની, રીતુના મામા, કેશવલાલ
દેવજીભાઈ કતીરા, જયંતીલાલ દેવજીભાઈ કતીરાના જમાઈ, મહેશભાઈ, જયેશભાઈ, ઉર્મિલાબેન હિતેશકુમાર
કંથેરા (રાધનપુર)ના બનેવી, દિલીપભાઈ છગનલાલ પૂજારા (ભચાઉ)ના વેવાઈ
તા. 30-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 3-7-2026ના
શુક્રવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી ફુલવાડી વિસ્તાર, ભચાઉ ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ નાના આસંબિયાના ગં.સ્વ. સરલાબેન શાંતિલાલ
કોટક (ઉ.વ. 79) તે સ્વ. ઠક્કર શાંતિલાલ હીરજીભાઇ
કોટકના પત્ની, વિજયના માતા, સ્વ. જયંતીલાલ (મુંબઇ), હિંમતલાલ (ભુજ), ભરતભાઇ (ભુજ), અરવિંદભાઇ (નાના આસંબિયા), પુષ્પાબેન મધુકાંત કતિરા (માધાપર)ના ભાભી, સ્વ. તારાબેન
(મુંબઇ)ના દેરાણી, દીપાલીબેન, સ્વ. હસ્તાબેન
(ભુજ), જયશ્રીબેન (ભુજ), ભગવતીબેન (નાના
આસંબિયા)ના જેઠાણી, દિલીપ, અનિલ,
અરૂણાબેન, જયશ્રીબેન, સ્વ.
અશ્વિનભાઇના કાકી, હર્ષદ, મયુરીબેન ભાવેશભાઇ
ઠક્કર (સંઘડ), જિગર, ભાવિક, હિનાબેન જયભાઇ ઠક્કર (માધાપર)ના મોટામા, અનુપમ,
નીલેશ, કિરણના મામી, સ્વ.
દામજી વિશ્રામભાઇ આથા (દેશલપર ગુંતલી)ના પુત્રી, સ્વ. સુરેશકુમાર,
જયંતીલાલ, ગં.સ્વ. હેમલતાબેન પ્રવીણભાઇ ઠક્કર
(નખત્રાણા), સ્વ. મધુબેન કિશોરભાઇ પલણના મોટા બહેન, શર્મિલાબેન, મેહુલ, નિખિલ,
પ્રેમના માસી, વિશાલ, રિંકલ,
પલ્લવીબેન, કાશ્મીરાબેન, કાર્તિકકુમારના ફઇ તા. 30-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-7-2026ના ગુરુવારે સાંજે 5થી 6 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
માધાપર (તા. ભુજ) : જરીનાબેન મામદભાઇ ખોજા (ઉ.વ. 76) તે ધાલાભાઇ, નૂરઅલીભાઇ, સદરુદ્દીનભાઇના
બહેન, સલમાન, સાહિલ, સમીરના ફઇ, રોશનબેન સદરુદ્દીનના નણંદ તા. 30-6-2026ના અવસાન પામ્યા છે.
સુમરાસર (તા. ભુજ) : ગાગલ ફુલાબેન નારણ (ઉ.વ. 83) તે સ્વ. ગાગલ દેવા રૂપા, સ્વ. ગાગલ લખમણ રૂપાના ભાભી, મમાયાભાઈ, હરિભાઈ, રણછોડભાઈ, ભીમજીભાઈ, ચાડ જસીબેન કાનાના માતા, ચાડ રામા જીવાના બહેન તા. 30-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.
ભાડા (તા. માંડવી) : દેવરાજ ખેતશી પુનાણી (ગઢવી) (ઉ.વ. 42) તે ખેતશી વિશ્રામ પુનાણીના
પુત્ર, હાંસબાઈ ગાવિંદભાઈ (બાડા), સોનબાઇ હરિ (સમાઘોઘા), થારૂ અને વિશ્રામના ભાઈ,
હીરબાઇબેનના પતિ, બુધુભાઈ (કોટાયા)ના જમાઈ,
સ્વ. વાલજી વિશ્રામના ભત્રીજા તા. 30-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન ભાડા ખાતે. ઉત્તરક્રિયા (પાણી)
તા. 10-7-2026ના શુક્રવારે નિવાસસ્થાને.
જખણિયા (તા. માંડવી) : કરશન નારાણભાઇ (ગુમા) (ઉ.વ. 53) તે ગં.સ્વ. કેશરબેન નારાણભાઇના
પુત્ર, કાનબાઇના પતિ, કોમલ,
પ્રગતિ, પ્રિયા, ગાયત્રી,
મહેશ, ભવ્યના પિતા, લાખાભાઇ,
જખુભાઇ, ગીતાબેનના ભાઇ, નારણભાઇ,
મંગલભાઇ, શાન્તિભાઇના કાકાઇ ભાઇ, કમલેશભાઇ, જયેશભાઇ, અરવિંદભાઇ
(વાડાસર), અરવિંદભાઇના સસરા, ગં.સ્વ. રાજબાઇ
બુધિયા ગલાંગાના જમાઇ, શિવજીભાઇ, દેવજીભાઇ,
રામજીભાઇના ભાણેજ અવસાન પામ્યા છે. બેસણું તા. 2-7-2026 અને 3-7-2026ના નિવાસસ્થાન વાડી વિસ્તાર, જખણિયા ખાતે.
ફરાદી (તા. માંડવી) : તુંવર નરેન્દ્રસિંહ તખુભા (ઉ.વ. 32) તે તુંવર મુરુભા ભાણજીભા, તુંવર હરિસંગ ભાણજીભાના પૌત્ર, તુંવર તખુભા મુરુભાના પુત્ર, તુંવર ચનુભા, ગનુભા, જીવુભા, મનુભા, રઘુવીરસિંહના ભત્રીજા, પ્રતાપસિંહ, વિજયસિંહ, દિગ્વિજયસિંહ, લખધીરસિંહ,
કરણસિંહ, હિનાબાના ભાઇ, આદિત્યસિંહના
પિતા, કુલદીપસિંહ, શૌર્યદીપસિંહ,
સત્યરાજસિંહ, હંસરાજસિંહના કાકા, ભગવાનજી, શિવુભા, બળુભા (પાટડી)ના
ભાણેજ, વિક્રમસિંહ (ગુંદિયાળી)ના જમાઇ તા. 1-7-2026ના અવસાન પામ્યા છે.
મંગવાણા (તા. નખત્રાણા) : મૂળ શેરડી (તા. માંડવી)ના જગદીશ હીરજી
કોટક (ઉ.વ. 64) તે સ્વ. કરશનદાસ નારણદાસ કોટકના
પૌત્ર, વિમળાબેન હીરજીભાઇ કોટકના પુત્ર, નયનાબેનના પતિ, રાજેશ અને મેહુલના પિતા, મહેશભાઇ (ભુજ), દિનેશભાઇ (શેરડી)ના મોટા ભાઇ,
ત્રિકમદાસ હરજીભાઇ સહુરાણીના જમાઇ, નિમેષ,
વિરેન, સુમિત, અવનીબેનના
મોટાબાપા, અરવિંદભાઇ (માંડવી), હરેશભાઇ
(શેરડી)ના કાકાઇ ભાઇ, ઉમરશીભાઇ, સ્વ. મૂરજીભાઇ,
રમેશભાઇના ભાણેજ તા. 1-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-7-2026ના સાંજે 4થી 5 ભીડભંજન મહાદેવ, મંગવાણા ખાતે.
રોહા-સુમરી (તા. નખત્રાણા) : તારાબા સોઢા (ઉ.વ. 84) તે ભાવસંગજી (ગાભુભા) તખતસંગજી
સોઢાના પત્ની, સ્વ. અનિરુદ્ધાસિંહ,
હંસાબા, વિજયાબા, કુસમબાના
માતા, હસ્મિતાબા, કાજલબા, અશ્વદીપાસિંહ, લક્કિરાજાસિંહના દાદી તા. 30-6-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
નિવાસસ્થાન રોહા ખાતે.
માતાના મઢ (તા. લખપત) : પ્રફુલ્લભાઇ દેવજીભાઇ વાળંદ (રાઠોડ)
(ઉ.વ. 44) તે ગં.સ્વ. લક્ષ્મીબેન દેવજીના
પુત્ર, સ્વ. જેઠાલાલના પૌત્ર, સ્વ. ભગવતીબેનના પતિ, ઉર્વીબેન તથા ઓમકુમારના પિતા,
જીતુભાઇ (ગિરીશ), રક્ષાબેન અજયભાઇ ભટ્ટી (નખત્રાણા)ના
ભાઇ, સ્વ. પ્રેમિલાબેનના દિયર, જય,
ભક્તિબેન, નીલકુમારના કાકા, ફાલ્ગુનીબેન જયકુમાર, જયકુમાર ગૌતમ કાન્તિલાલ ભટ્ટી
(નખત્રાણા)ના કાકાજી સસરા, મૂળજીભાઇ, સ્વ.
દામજીભાઇ (મા.મઢ), સ્વ. ભાણજીભાઇ, દયારામભાઇ
(વિથોણ)ના ભત્રીજા, ભીખાલાલ પંચાણ ચૌહાણના ભાણેજ, વિરમભાઇ કાનજીભાઇ ચૌહાણ (સુભાષપર), રતનબેન, પ્રભાબેન વિરમભાઇ ચૌહાણના જમાઇ, હરેશભાઇ (સુખપર),
મહેશભાઇ (માધાપર), ટીનાબેન દિનેશભાઇ રાઠોડ (ભુજ),
રેખાબેન પ્રવીણભાઇ રાઠોડ (નેત્રા)ના બનેવી તા. 30-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 2-7-2026ના
ગુરુવારે બપોરે 3થી 5 કોમ્યુનિટી હોલ, મંદિરની બાજુમાં પટિયાણવાસ ખાતે.
નલિયા (તા. અબડાસા) : લક્ષ્મીબેન હમીર ફુફલ (મહેશ્વરી) (ઉ.વ.
79) તે સ્વ. હમીર સુમારના પત્ની, દાદા, મૂરજી, હીરબાઈ રામજી ચુઈયા (ચરોપડી)ના માતા, મધુબેન મૂરજી,
રામજી જુમા ચુઈયાના સાસુ, ખેતસી, હીરજી, ખીમજી, રાજેશ, જિતેન્દ્ર, આનંદના કાકી, રમેશ,
હિતેષ, નયન, ભાવેશ,
અક્ષય, રાધિકાના દાદી તા. 30-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને દક્ષિણ મહેશ્વરીવાસ, ગ્રામ
પંચાયતની પાછળ, નલિયા ખાતે.
રામપર અબડા (તા. અબડાસા) : ખલીફા આદમ રમજાન (ઉ.વ. 70) તે હુશેન, મુસ્તાક, રમજાનના પિતા,
ઓસમાણ (દયાપર), રસીદ (પાનધ્રો), રજાક (સલાયા)ના સસરા, મુસા અલીમામદના બનેવી તા. 1-7-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 3-7-2026ના સવારે 10.30 કલાકે નિવાસસ્થાને રામપર અબડા
ખાતે.
નુંધાતડ (તા. અબડાસા) : ટીલાટ જાડેજા અજિતસિંહ ચાંદુભા (ઉ.વ.
78) (નિવૃત્ત પોલીસ) તે જાડેજા હરિરાજસિંહના
પિતા, સ્વ. સુખદેવસિંહ, ભરતસિંહના
મોટા ભાઇ, સ્વ. વિક્રમસિંહ, જયપાલસિંહ,
ભગીરથસિંહના મોટાબાપુ, ધ્રુવરાજસિંહ, માનરાજસિંહના દાદા તા. 1-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 4-7-2026ના શનિવારે નિવાસસ્થાને દરબાર
ગઢ, નુંધાતડ ખાતે. ઉત્તરક્રિયા તા. 12-7-2026ના રવિવારે.