ભુજ : માનબાઇ ભીમજી જોગી
(ઉ.વ. 80) તે સ્વ. ભીમજી મૂરજીના પત્ની,
લધુ, કાનજી, રમેશ, જખુના માતા, રવજી કાનજી, માવજી કાનજી, રાજેશ લધુ, યોગેશ રમેશ, ક્રિષ્ના
જખુના દાદી, શામજી દેવજી, અરવિંદ દેવજીના મોટીમા તા. 14-5-2026ના અવસાન પામ્યા છે. આગરી-સંતવાણી
ભજન તા. 23-5-2026ના શનિવારે રાત્રે તથા પાણી
ધાર્મિકવિધિ તા. 24-5-2026ના રવિવારે સવારે 10 વાગ્યે
જખ મંદિર સામે, જોગીવાસ, માધાપર ખાતે.
ભુજ : ચિરાગ વિનોદ સોલંકી
(ઉ.વ. 28) તે વિનોદ નટુ સોલંકીના પુત્ર,
દિલીપભાઈ, રાજુભાઈ, પ્રવીણભાઈ, હિતુભાઈ, દિનેશભાઈના ભત્રીજા, મગનભાઈ ગાંડાભાઈના પૌત્ર,
દિવ્યાબેનના ભાઈ, શિવજીભાઈના સાળા, ગાયત્રીના પિતા, નયનભાઈ વાઘેલાના સસરા તા. 16-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી
(શોકસભા) તા. 18-5-2026ના સોમવારે સાંજે 6થી 7 નિવાસસ્થાન
વાલ્મીકિ વાસ, દાદુપીર રોડ, ભીડનાકા બહાર, રેલવે સ્ટેશન રોડ, ભુજ ખાતે.
અંજાર : ગાંધી પ્રકાશ (ઉ.વ.
63) તે સ્વ. પુષ્પાબેન કાંતિલાલ
વિશનજી ગાંધીના પુત્ર, સ્વ. આરતીબેન તથા લતાબેનના પતિ, પલક અને ભૂમિના પિતા, રાજ મુકેશભાઈ
શાહ (અમદાવાદ)ના સસરા, સ્વ. વીબા સહારે (ભુજ) તથા સ્વ. મગીલાલ જૈન (મુંબઈ)ના જમાઈ,
સ્વ. મિન્ટુબેન ગિરીશભાઈ ઝવેરી (ભુજ)ના ભાઈ, નીલ (ભુજ), ચાર્મી (અંજાર), ભવ્ય, ધારાના
મામા, સ્વ. ભોગીલાલભાઈ, સ્વ. મૂલચંદભાઈ, સ્વ. રમણીકલાલભાઈ, સ્વ. ખુશાલભાઈ, સ્વ. મનસુખભાઈ,
સ્વ. વસંતભાઈ, નરેશભાઈના ભત્રીજા, દોશી કલ્યાણજી પાનાચંદ (ભુજ)ના દોહિત્ર તા. 17-5-2026ના અવસાન પામ્યા છે. બંને
પક્ષની પ્રાર્થનાસભા તા. 18-5-2026ના સોમવારે સાંજે 5થી 6 જૈન વિવિધલક્ષી હોલ, નયા અંજાર ખાતે.
(લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર : હંસાબેન બળવંતરાય
બલદાણિયા (ઉ.વ. 65) તે બળવંતરાય
રતનજીભાઇ બલદાણિયાના પત્ની, તુષારભાઇ (ચાર્મી સિલેક્શન-અંજાર), હિરેનભાઇ (એડવોકેટ એન્ડ
નોટરી)ના માતા, ધર્માબેન અને મયૂરીબેનના સાસુ, સ્વ. રંભુબેન હીરજીભાઇ કાતરિયાના પુત્રી,
સ્વ. વૃજલાલભાઇ બલદાણિયા, સ્વ. પ્રતાપરાય બલદાણિયા, કૃષ્ણલાલ સોરઠિયા (એડવોકે એન્ડ
નોટરી)ના ભાઇના પત્ની, ગં.સ્વ. જમનાબેન, ગં.સ્વ. જયાબેન, વિજયાબેનના દેરાણી, મહેશચંદ્ર
બલદાણિયા, સ્વ. વિજયાબેન મનજીભાઇ કાતરિયાના ભાભી, દયાબેનના જેઠાણી, ચમનલાલ કાતરિયાના
બહેન, લીલાવંતીબેનના નણંદ, બિપિનચંદ્ર બલદાણિયા, કિરીટભાઇ બલદાણિયા, પાર્થ સોરઠિયા
(એડવોકેટ એન્ડ નોટરી, કાઉન્સિલર વોર્ડ 9, પૂર્વ કા.ચે. અંજાર નગરપાલિકા), કુમુદબેન, હીરલબેન, હેમલબેનના
કાકી, જ્યોતિબેન, શીતલબેન (એડવોકેટ)ના કાકીજી સાસુ, માહીર, કુલદીપ, હિતાર્થ, ચાર્મી,
દુર્વા, હિરવા, ખુશાલી, ઇશાનીના દાદી, દેવાંગીબેનના દાદીસાસુ, દર્શિનીના પરદાદી તા.
16-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 18-5-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 યદુવંશી સોરઠિયા સમાજવાડી
(શ્રીકૃષ્ણ વાડી), વોરાસર સોસાયટીની બાજુમાં, અંજાર ખાતે.
અંજાર-દબડા : મૂળ જવાહરનગરના
સુનીલ હરિભાઇ ગાગલ (ઉ.વ. 27) તે શાંતિબેન
હરિભાઇના પુત્ર, રમેશ અને શિલ્પાના મોટા ભાઇ, સ્વ. કાનજીભાઇ, શામજીભાઇ, વાલજીભાઇ (શિક્ષક-અંજાર),
લખમણ, વેજીબેનના ભત્રીજા તા. 16-5-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા નિવાસસ્થાને 26-ભોલેનાથ નગર, દબડા ચાર રસ્તા પાસે.
માધાપર (તા. ભુજ) : મૂળ અંજારના
પ્રજાપતિ (કોરડિયા) ભાવેશભાઇ (ઉ.વ. 42) તે દિવાળીબેન તથા માવજીભાઇ માદેવાભાઇ કોરડિયાના પુત્ર, સ્વ.
પરેશભાઇ, નિશાબેન બિપિનભાઇ ચંદુરાના ભાઇ, વીણાબેનના દિયર, કાર્તિક, યાત્રીના કાકા,
ગં.સ્વ. મોંઘીબેન માદેવાભાઇ કોરડિયાના પૌત્ર, જયાબેન, કાનજીભાઇ, સ્વ. કાંતિભાઇ, સ્વ.
વસંતભાઇ, નવીનભાઇના ભત્રીજા, શૈલેશભાઇ, કિશોરભાઇ, જગદીશભાઇ, મેહુલભાઇ, રસીલાબેન, કંચનબેન,
દક્ષાબેન, ભૂમિબેનના કાકાઇ ભાઈ, સંગીતાબેન, ગોપીબેનના કાકાઈ દિયર, આર્ય, રુદ્રના કાકાઈ
કાકા, વત્સલ, જૈમીનના મામા, સ્વ. જેઠાભાઇ મેપાભાઇ મીઠાવાયા (અંજાર)ના દોહિત્ર તા. 15-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 18-5-2026ના સોમવારે સાંજે 5થી 6 મિત્રી સમાજવાડી, બસ સ્ટેન્ડ પાછળ, માધાપર ખાતે. (લૌકિક વ્યવહાર
બંધ છે.)
સુમરાસર-શેખ (તા. ભુજ) :
રતનબેન દામજી જીવા ભોજાણી (ઉ.વ. 58) તે દામજીભાઈના
પત્ની, જગદીશભાઈ, શંભુભાઈ, પાર્વતીબેન, ઊર્મિલાબેનના માતા, કરમણભાઈ, વાલાભાઈ, સ્વ.
ભારમલભાઈ, કાનાભાઈ, મમાયાભાઈ, વારોત્રા જીવીબેન વાલાભાઈ (ઢોરી)ના નાના ભાઈના પત્ની,
પાંચાભાઈ જીવાભાઈ ગાગલ, સ્વ. મમાયાભાઈ જીવાભાઈ ગાગલના બહેન, વિરમભાઈ, રમેશભાઈ, ગીતાબેન,
મૈયાબેનના સાસુ, હરિભાઈ કરમણ, હરિભાઈ ભારમલના કાકી તા. 17-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને સુમરાસર ખાતે.
સતાપર (તા. અંજાર) : મૂળ
ખાવડાના માધવપુરી વાઘપુરી ગોસ્વામી (ઉ.વ. 87) તે સ્વ. રાધાબેન વાઘપુરીના પુત્ર, સ્વ. કંકુબેનના પતિ, સ્વ.
લક્ષ્મણપુરી વાઘપુરીના ભાઇ, ગં.સ્વ. પુરીબેન લક્ષ્મણપુરીના જેઠ, નીલેશગિરિ રણછોડગિરિ
(ગાંધીધામ), હરિપુરી લક્ષ્મણપુરી, મહેશપુરી લક્ષ્મણપુરી, સ્વ. જશુબેન જનકભારથીના મોટાબાપા,
પ્રભાબેન ભરતગિરિ, જમનાબેન કૈલાશભારથીના પિતા, ભરતગિરિ મંગલગિરિ, કૈલાશભારથી ગોપાલભારથી,
ભાવનાબેન હરિપુરીના સસરા, નીલેશ, જિતેન્દ્ર, આશા, હેતલ, ભાવિકા, હર્ષદ, દીપક, અજયના
નાના, સંજયપુરી હરિપુરીના દાદા, હીરાપુરી શિવપુરી (હબાય)ના જમાઇ તા. 16-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 18-5-2026ના સોમવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને અમરનાથ ધામ, સતાપર-લાખાપર હાઇવે, અંજાર ખાતે.
મોટી રાયણ (તા. માંડવી)
: કમશ્રીબેન વિરમ વિધાણી (ઉ.વ. 92) તે સ્વ.
વિરમ જાદુ વિધાણીના પત્ની, લક્ષ્મણ મુરૂ (ભગત)ના કાકી, ભાણબાઇ, મેઘબાઈ, વિશ્રામ, લાખુ,
સ્વ. હીરબાઈ, સ્વ. લક્ષ્મીબેનના માતા, નાગશ્રીબેન, સોનબાઈબેનના સાસુ, વાલજી, રતન, નારાણ,
દેવાનંદ, જશોદા, આશા, કરશનના દાદી તા. 17-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18-5થી તા 20-5-2026 (ત્રણ દિવસ) મોટી રાયણ ચારણ
સમાજવાડી, સંતોષનગર, મોટી રાયણ ખાતે તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 27-5-2026ના બુધવારે નિવાસસ્થાને સંતોષનગર,
મોટી રાયણ ખાતે.
રામપર-વેકરા (તા. માંડવી)
: રતનબેન (ઉ.વ. 67) તે નયનગર
શંકરગરના પત્ની, ચંદ્રિકાબેન, નીતાબેન, દક્ષાબેન, ભાવનાબેન, હિંમતગર, વિનોદગરના માતા,
ભૌતિક, હેત, શિવ, ધ્વનીના દાદી, ગં.સ્વ. ભાગીરથીબેન (દેશલપર કંઠી), અમૃતબેન બલરામગર
(માધાપર), તુલસીગર, મોહનગર, ખીમગરના ભાભી, સવિતાબેન, વિમળાબેન, માધુરીબેનના જેઠાણી,
અનિલગર, જયેશગર (કોટડા જડોદર), શંકરગર, પ્રવીણગર (કોટડા રોહા), હિનાબેન, સ્વ. ધારાબેનના
સાસુ, સ્વ. મોહનગર શંકરગર (સુખપર)ના પુત્રી, સ્વ. ધરમગર, કાન્તિગર, રમેશગર, ધીરજગર,
છગનગર, જયાબેન શ્યામગર (ફરાદી)ના બહેન તા. 17-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-5-2026ના મંગળવારે સાંજે 5થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, રામપર ખાતે. ઘડાઢોળ તા. 27-5-2026ના બુધવારે.
બાગ (તા. માંડવી) : રાજગોર
બ્રાહ્મણ ભાણજી કાકુભાઈ મોતા (ઉ.વ. 83) તે લક્ષ્મીબેનના પતિ, સ્વ. મોંઘીબાઇ કાકુભાઈ પ્રેમજી મોતાના
પુત્ર, સ્વ. મહેશ, દિનેશના પિતા, રીટાબેનના સસરા, ઉષા, કિષ્ના, કરણના દાદા, સ્વ. નારાણજી,
મનસુખભાઈ, ગં.સ્વ. ગંગાબાઇ કરશનજી શિણાઇ (બિદડા), સ્વ. કસ્તૂરબાઈ પ્રભુલાલ (ભુજ), સ્વ.
મંજુલાબાઈ કલ્યાણજી પેથાણી (ફરાદી), ગં.સ્વ. દેવકાબાઈ લક્ષ્મીદાસ શિણાઇ (બિદડા), ભાનુબાઈ
ચત્રભુજ નાગુ (બાગ), ઉર્મિલાબેન નાનજી શિણાઇ (બિદડા)ના ભાઈ, કસ્તૂરબાઈના દિયર, નર્મદાબેનના
જેઠ, સ્વ. દયારામ, સ્વ. કરસનજી, સ્વ. નાનજી, સ્વ. વિરજી, સ્વ. ભચીબાઇ હીરજી (ભુજ),
સ્વ. પુરબાઇ દયારામ (ભુજ), સ્વ. રતનબાઇ લાલજી (બિદડા)ના ભત્રીજા, શાંતિલાલ, કાંતિલાલ,
રાજેશના કાકા, સ્વ. નર્મદાબેન વિસનજી અખઇ પેથાણીના જમાઈ, સ્વ. શિવજી, ગં.સ્વ. ચંદ્રિકાબેન
હિંમતલાલ (ભુજ), પુષ્પાબેન ભૂપતભાઇ મોતા (ભુજ)ના બનેવી, ગં.સ્વ. વેજબાઇના નણદોઇ, મૂરજીભાઇના
ફુઆ તા. 16-5-2026ના અવસાન પામ્યા છે. બંને
પક્ષની પ્રાર્થનાસભા તા. 18-5-2026ના સાંજે 4થી 6 બાગ રાજગોર સમાજવાડી, બાગ ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : ધનજી
મેઘજી ભગત (ઉ.વ. 64) તે કાન્તાબેનના
પતિ, સ્વ. કેસરબેન મેઘજી ભગતના પુત્ર, સ્વ. ઇશ્વરભાઇ, સ્વ. શાન્તિભાઇ, મણિબેન, શાન્તાબેન,
ભગવતીબેન, અમૃતબેનના ભાઇ, ડાયાલાલ કરમશી વાસાણીના જમાઇ, રાજેશભાઇ, અલ્કાબેનના પિતા,
ચેતનાબેન અને સુરેશ દામજી છાભૈયાના સસરા, જય અને પ્રિશાના દાદા તા. 16-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 18-5-2026ના સોમવારે સવારે 8.30થી 11.30 અને સાંજે 4થી 6 પાટીદાર સમાજવાડી, નવાવાસ, ગઢશીશા ખાતે.
વિગોડી (તા. નખત્રાણા) :
ચંદ્રેશનાથ પુરુષોત્તમનાથ નાથબાવા (ઉ.વ. 18) તે સ્વ. પુરુષોત્તમનાથ લાલજીનાથ અને મંગળાબેનના પુત્ર, સ્વ.
લાલજીનાથ શિવનાથ અને શાંતાબેન (વિગોડી)ના પૌત્ર, ગં.સ્વ. કેસરબેન મોજનાથ (લખાગઢ)ના
દોહિત્ર, વિજયાબેન મોહનનાથ (નેત્રા), ચંપાબેન કિશોરનાથ (મોટી રાયણ), સ્વ. કલ્પનાબેન
દિનેશનાથ (અંજાર), વિજયાબેન દિનેશનાથ (વિગોડી)ના ભત્રીજા, સ્વ. કનુનાથ મોજનાથ (લખાગઢ),
પાર્વતીબેન વિશનનાથ (આધોઇ), પુષ્પાબેન જખુનાથ (અંજાર), હંસાબેન અમરનાથ (માંડવી), શિલ્પાબેન
હીરાનાથ (આધોઇ)ના ભાણેજ, સ્વ. રાજેશનાથ કનુનાથ (લખાગઢ), અરુણાબેન ભાવિનનાથ (અંજાર),
વિવેકનાથ, પૂજાબેન, દિવ્યાબેનના ભાઇ તા. 17-5-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 29-5-2026ના શુક્રવારે નિવાસસ્થાન
વિગોડી ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા)
: ગોસ્વામી ગં.સ્વ. નર્મદાબેન (ધનાબેન) (ઉ.વ. 58) તે સ્વ. ગોસ્વામી નવીનવન માધુવનના પત્ની, સ્વ. હંસરાજવનના નાના
ભાઇના પત્ની, ગં.સ્વ. જશોદાબેનના દેરાણી, સ્વ. ઉર્મિલાબેન શંકરગિરિ (માંડવી), સ્વ.
દમયંતીબેન ભવાનગિરિ (ઉગેડી હાલે ભુજ), ગં.સ્વ. જવેરબેન મોહનગિરિ (વલસાડ)ના ભાભી, અશોકવન,
વિમલવન, હેતલબેન જગદીશગિરિ (ભુજ), મનીષાબેન મનોજપુરી (દહીંસરા)ના માતા, ભરતવન, દયાલવન,
દિનેશવન, નીલેશવનના કાકી, રમીલાબેન, નીકિતાબેનના સાસુ, જયાબેન, સરસ્વતીબેન, જયશ્રીબેન,
વિજયાબેનના કાકીસાસુ, જીલ, વંશી, જશ્વી, રૂપેશ, હાર્દિક, ધવલ, વિશાલ, જય, ભાવિકાબેન
સંજયગિરિ (દહીંસરા), મિત્તલબેન વિશાલગિરિ (નખત્રાણા), અંજલિબેન આનંદગિરિ (ભુજ), ઉર્વશીબેન
દિલીપગિરિ (ભુજ), પૂજાબેન નીલેશગિરિ (માંડવી)ના દાદી, હેત્વીક, શૌર્ય, કિંજલના નાની,
સ્વ. તુલસાબેન મોરારગિરિ ગોસ્વામી (રામપર-સરવા)ના પુત્રી, જેરામગિરિ, વસંતગિરિ, કમળાબેન
(ભીમાસર), વિમળાબેન (નલિયા)ના બહેન તા. 17-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-5-2026ના મંગળવારે સાંજે 4થી 5.30 દરિયાલાલ લોહાણા મહાજનવાડી, વથાણ ચોક, મોટી વિરાણી ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા)
: કડવા પાટીદાર પ્રેમજીભાઇ (ઉ.વ. 71) તે સ્વ. દેવજીભાઇ (જખુભાઇ) કેશરાભાઇ વાડિયાના પુત્ર, પાર્વતીબેનના
પતિ, ધનગૌરીબેન (વેસ્ટ બંગાળ), મણિબેન (કંડાય), કાંતિલાલ (મોટી વિરાણી), નિર્મળાબેન
(કોટડા-જ.)ના ભાઇ, વિનોદભાઇ, ઇશ્વરભાઇ, હિનાબેન (ભડલી), જગદીશકુમારના પિતા, અલ્પેશકુમાર,
હિતેષકુમાર, હિનાબેનના મોટાબાપુ, કવિતાબેન, જ્યોતિબેન, ભાવનાબેનના સસરા, જિજ્ઞાબેન,
નયનાબેનના દાદાસસરા, શ્યામ, રુચા, ધ્રુવી, ધ્યાન, નિષ્ઠા, વૈદેહી, સ્નેહા, માન્યતા,
નિયતિના દાદા તા. 17-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 28-5-2026ના નિવાસસ્થાન મોટી વિરાણી ખાતે. બેસણું તા. 18-5-2026થી તા. 20-5-2026 સુધી સવારે 8થી 10, બપોરે 3થી 5 નિવાસસ્થાને પ્લોટ વિસ્તાર ખાતે. તા.
19-5-2026ના મંગળવારે સવારે 8થી 10 પાટીદાર સમાજવાડી ખાતે.
નલિયા (તા. અબડાસા) : જયદેવીબા
ગોપાલાસિંહ જાડેજા (ઉ.વ. 11) તે ગોપાલાસિંહ
વિજયાસિંહ જાડેજા (કચ્છમિત્ર એજન્ટ)ના પુત્રી તા. 15-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-5-2026ના મંગળવારે સાંજે 4થી 6 જાડેજા ભાયાત વાડી, આશાપુરા મંદિરની સામે, નલિયા ખાતે.