• શનિવાર, 20 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ રવાના લતાબેન લાલજીભાઈ દુધૈયા (.. 84) તે સ્વ. સાકરબેન જીવરામભાઈ ભારદિયાના પુત્રી, સ્વ. લાલજીભાઈ, સ્વ. જેન્તીભાઈના બહેન, સ્વ. લાલજીભાઈ હરિભાઈ દુધૈયાના પત્ની, વિનુભાઈ, સ્વ. ઉમેદભાઈ, સ્વ. રુક્ષ્મણિબેન, સ્વ. પ્રેમિલાબેન, ગં.સ્વ. રંજનબેનના ભાભી, સ્વ. સવિતાબેન, ગં.સ્વ. ગીતાબેનના જેઠાણી, લક્ષ્મીકાંતભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. કિરીટભાઈ, પરેશભાઈ, નીરૂબેન પીતાંબરભાઈ અડિયેચા, ગં.સ્વ. ભારતીબેન સુરેશભાઈ દહીંસરિયા, વીણાબેન યોગેશભાઈ ભારદિયાના માતા, લતાબેન, ગં.સ્વ નયનાબેન, ગં.સ્વ ભાવિનીબેન, શીતલબેનના સાસુ, દીપાબેન  દુધૈયાના મોટા સાસુ, ગુલાબભાઈ ગરવલિયાના મામી, રાજેશભાઈ, આનંદભાઈ, હિનાબેન, પ્રીતિબેન, વર્ષાબેનના મોટીમા, મિતેષ, અંકિત, દીપેન (શિવશક્તિ મંડપ), દેવેન (કે. ડી. ડીઝલ્સ), શિવમ, પ્રિયાબેન દર્શિતકુમાર દહીંસરિયા, શિવાંગીબેન પ્રતીકકુમાર દુધકિયા, પરીબેન ચિંતનકુમાર દહીંસરિયાના દાદી, દીક્ષિત, જાનવી, ચાર્મીબેન દિક્ષીતભાઈના મોટાદાદી, નિરાલીબેન મિતેષભાઈ, હીરલબેન અંકિતભાઈના દાદીસાસુ, વીરેન, હેતલ, રોશની, પૂજા, રક્ષિતા, મેહુલ, સ્વ. સ્મિત, પ્રાચીના નાની, ઋષિકા, માહીના પરદાદી, યુવમ, કેશવી, વૈદિક, જેન્શીના મોટાનાની તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-2-2024ના શુક્રવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂનની બાજુમાં, હમીરસર કાંઠે, ભુજ ખાતે.

ભુજ : ...સુ. ચંદ્રકાંત (.. 65) તે સ્વ. મોંઘીબેન વેલજી મોઢના પુત્ર, ભારતીબેનના પતિ, ક્રિષ્ના, જયના પિતા, ડાયાલાલ (વી. એમ. ટેલર), વિનોદભાઈ (વી. એમ. મેન્સવેર), મુકેશભાઈ (વી. ડી. હાઈસ્કૂલ શિક્ષક)ના ભાઈ, પ્રફુલ્લ પોપટલાલ સોલંકીના સસરા, સ્વ. મૂળજી માવજી સોલંકી (મુંદરા)ના જમાઈ, સ્વ. લતાબેન (ભુજ), સ્વ. રેખાબેન (રાયપુર), અરાવિંદ (ભુજ)ના બનેવી, માલતીબેનના દિયર, નીતાબેન, રીટાબેનના જેઠ, હેતલબેનના મોટા સસરા, બીના, નીલમના કાકા, લલિત, પારસ, સ્મિતના મોટાબાપા, મનોજ, રૂપેશના કાકાજી સસરા, પ્રિન્સના નાના,  રિશિતના મોટા દાદા, સ્વ. રંભાબેન, સ્વ. માધવજીભાઈ સુથારના દોહિત્ર તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-2-2024ના શુક્રવારે સાંજે 4થી દરજી સમાજવાડી, છઠ્ઠીબારી રિંગરોડ, ભુજ ખાતે.

ભુજ : મેમણ કુલસુમબાઇ (.. 76) તે . મહંમદ જુણસ ગોપલાણીના પત્ની, હાફીઝ, રોશન ઝાકીરહુશેન (રાયણ), અલ્ફાના મહમંદહનીફ (દુર્ગાપુર)ના માતા, અબ્દુલગની, મહંમદસલીમ, મહંમદહનીફ (કપાયા)ના ફઇ તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત ભાઇઓ તથા બહેનો માટે તા. 17-2-2024ના શનિવારે સવારે 10થી 11 કચ્છી મેમણ?જમાતખાના, ભીડ બજાર ખાતે.

ભુજ : મગી હીરાબેન મોહનલાલ (.. 57) તે મોહનલાલ બાલુજીના પત્ની, શ્યામજી, જગદીશજી, પારૂબેન ગોવિંદજીના માતા, મીનાબેન, ગંગાબેનના સાસુ, સન્ની, કુનાલ, ભૂમિ, નૈનાના દાદી તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-2-2024ના સવારે 10થી 12 નિવાસસ્થાને વાલ્મીકિનગર, ભુજ ખાતે.

અંજાર : યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ રમેશચંદ્ર મણિશંકર દવે (.. 82) (નિવૃત્ત વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત) તે સ્વ. મંજુલાબેન રમેશચંદ્રના પતિ, હિતેશ (આરટીઓ એજન્ટ), મેહુલ (આચાર્ય શાળા નંબર 16-અંજાર), ભ્રાંતિ રાજેશકુમાર પાઠક (અમદાવાદ)ના પિતા, સ્વ. લાભશંકર દયાશંકર દવે (અંજાર)ના જમાઈ, શિલ્પા અને ભાવિકાના સસરા, સ્વ. નૌતમલાલ (નિવૃત્ત શિક્ષક), સ્વ. કનકચંદ્ર (નિવૃત્ત શિક્ષક), સુરેશચંદ્ર (નિવૃત્ત જી.એમ.બી.), મધુકાંત (નિવૃત્ત બીએસએનએલ)ના ભાઈ, શિવમ, યુગ, મુદ્રા, પ્રિયાંશી, મેઘાના દાદા, શ્વેતા અને પૂજાના નાના, ભાગેશ, અશ્વિન, ચેતન, હિરેનના મોટાબાપા તા. 15-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-2-2024ના શુક્રવારે સાંજે 5થી 6 શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજવાડી, મહાલક્ષ્મી મંદિર, બ્રહ્મપુરી, અંજાર ખાતે.

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી રોહિત પ્રફુલ્લચંદ્ર પઢિયાર (.. 43) તે સ્વ. ગીતાબેન પ્રફુલ્લચંદ્ર પઢિયારના પુત્ર, કવિતાબેનના પતિ, અપૂર્વના પિતા, ચંદ્રિકાબેન વિનોદભાઇ ગોહિલ (અંજાર)ના જમાઇ, સમીરભાઇ ગોહિલના બનેવી, અનસૂયાબેન ગિરીશભાઇ ચૌહાણ (સિનોગ્રા)ના ભાણેજ, શિલ્પાબેન નવીનભાઇ વેગડ, જિતેન્દ્ર, વિવેક, નીતિન, દીપેશ, પરાગ, સ્વ. અલ્પા, રીકિતા, કીર્તિ, આરતીના ભાઇ, સ્વ. વસંતબેન જાદવજી રાઠોડ (દેવળિયા), શાન્તાબેન અરુણભાઇ રાઠોડ (માધાપર), ગુણવંતીબેન નરભેરામ ચાવડા (સિનોગ્રા), પ્રભુલાલભાઇ, સ્વ. મનસુખભાઇ, સ્વ. મુકેશભાઇ, લીલાધરભાઇ, વ્રજલાલભાઇ, સ્વ. કુસુમબેન, જ્યોતિબેન, વર્ષાબેન, હંસાબેન, હર્ષાબેન, ભાવનાબેનના ભત્રીજા, ખુશાલના મામા તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ અને બહેનોની તા. 17-2-2024ના શનિવારે સાંજે 4.30થી 5.30 .ગુ. ક્ષત્રિય મિત્રી સમાજવાડી, અંજાર ખાતે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન પ્લોટ?નં. 23, રોટરીનગર, વીડી રોડ, અંજાર ખાતે.

અંજાર : મૂળ ભીમાસર (ભુ.)ના હસ્મિતબા ગનુભા વાઘેલા (.. 27) તે સ્વ. ગેમુભા રામસંગજી વાઘેલાના પૌત્રી, બહાદુરાસિંહ ગેમુભા વાઘેલાના ભત્રીજી, ઘનુભા ગેમુભા વાઘેલાના પુત્રી, મહેન્દ્રાસિંહ, અનિરુદ્ધાસિંહ, પૃથ્વીરાજાસિંહ, હરેન્દ્રાસિંહના બહેન તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-2-2024ના સાંજે 5થી 6 સોમેશ્વર મંદિરની પાછળ, યમુના પાર્ક ખાતે.

માંડવી : ગોસ્વામી જવેરબેન (.. 65) તે સ્વ. લક્ષ્મીબેન બેચરગિરિના પુત્રવધૂ, લક્ષ્મણગિરિના પત્ની, સ્વ. કાશ્મીરાબેન, જિતેન્દ્રગિરિ, રોહિતગિરિના માતા, આરતીબેનના સાસુ, ગં.સ્વ. હીરાબેન નેનગિરિ (ભુજ), સ્વ. પ્રભાબેન પરશુરામગિરિ (મુંબઈ), સ્વ. રામગિરિ (જામનગર), સ્વ. નારણગિરિ (જખૌ), સ્વ. ખીમગિરિ, સ્વ. જયાબેન બટુકગિરિ (ભુજ), હરેશગિરિ, સુરેશગિરિ (માંડવી)ના ભાભી, સ્વ. જવેરબેન, ગં.સ્વ સરસ્વતીબેનના દેરાણી, ગં.સ્વ. મંજુબેન, મીનાબેન, ઉર્વશીબેનના જેઠાણી, સ્વ. દેવુબેન શંકરગિરિ (ઉર્ફ ગાભા બાવા) (ભુજ)ના પુત્રી, સ્વ. કંકુબેન પરસોત્તમગિરિ, ગં.સ્વ. ગોરીબેન જાદવગિરિ, સ્વ. અમૃતબેન લક્ષ્મણગિરિ (તમામ અંજાર), સ્વ. કેશવગિરિ શંકરગિરિ (ભુજ)ના બહેન, નીતાબેન સંજયગિરિ, સ્વ. ગં.સ્વ. રૂપલબેન વિજયગિરિ (જામનગર), સ્વ. પરેશગિરિ, આશાબેન કલ્પેશગિરિ, ઇતિબેન મુલયગિરિ, તેજસગિરિ, શિવગિરિ, ઇન્દિરાબેન, ભાવિનીબેન, ભાગ્યશ્રી, વેશાલીબેન, નિકિતાના કાકી, સ્વ. બટુકગિરિ (ભુજ), જિજ્ઞેશગિરિ, કવિતાબેન, પ્રદીપગિરિ (મલાડ), મિતુલગિરિ, હિતેનગિરિ (ભુજ)ના મામી, જીયાનન, પ્રિયાન્સના દાદી તા. 15-2-2024ના અવસાન પામ્યાછે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-2-2024ના શનિવારે સાંજે 4થી 5 જૈનપુરી ખાતે.

મુંદરા : મૂળ વારાહીના ઠક્કર શંભુલાલ મોહનલાલ (.. 71) તે સ્વ. મોહનલાલ ગંગારામના પુત્ર, ગં.સ્વ. કાન્તાબેનના પતિ, જયેશભાઈ (લાલાભાઈ લક્ષ્મી મેડિકલ કોટડા (.), જિજ્ઞેશભાઈ (સાંઈ મેડિકલ-મુંદરા), અલ્કાબેન, પ્રીતિબેનના પિતા, જગદીશભાઈ, રવિભાઈ, દર્શનાબેન, પાયલબેનના સસરા, જીમીત, શ્લોક, ખુશીલ, ધ્રુવિના દાદા, પલક, શ્રેયા, વેદુ, નિશુના નાના, વિપુલભાઈ, ગોપાલભાઈ (સિટી મેડિકલ, એજન્સી ભુજ)ના મામા, રવિભાઈ (ભુજ)ના સાળા. તા. 15/2ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16/2ના સાંજે 4થી 5 દરમ્યાન ક્ષત્રિય સમાજવાડી, જેરામસર તળાવ પાસે, મુંદરા ખાતે.

નાંગિયારી (તા. ભુજ) : બાફણ રમજુ કાયા તે હુશેન કાયાના ભાઇ, અનવર, સલેમાન, એકબાલ, અસગરના પિતા, ઇસમાલઅલી, કાધર નૂરમામદના કાકા, ઇમરાન ઇભરામના દાદા, લતીબ આરબ, આમદ આરબના કાકાઇ ભાઇ, અભાસ સુમારના સસરા, બાબુ જુમા, ઇસમાલ ઇભરામ, અલાના  ઇશા, ખમીસા અલીના કાકા તા. 15-2-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 18-2-2024ના રવિવારે સવારે 9.30થી 10.30 નાંગિયારી (તા. ભુજ) ખાતે.

માધાપર (તા. ભુજ) : રામીબેન દેવજીભાઇ સોરઠિયા (.. 76) તે દેવજીભાઇ જખુભાઇ વાણિયાના પત્ની, મોંઘીબેન દાનાભાઇ મેસુરાણીના પુત્રી, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. ભગવતીબેન, ગૌરીબેન, બાબુભાઇના બહેન, વિનોદભાઇ, કિશોરભાઇ, ડો. પ્રવીણભાઇ, નંદાબેનના માતા, નવીનભાઇ, રસીલાબેન, જમનાબેન, શેતલબેનના સાસુ, વિપુલ, નીરવ, હિતેન, પૂજા, જિતેન, ડો. ભાવિન, વિહંગ, ઉર્મિલ, આશિતા, કોમલ, બંસરી, હિનલ, નિત્યાના દાદી, નેહા, પ્રતીક, ઉર્વી, રિયા, દીપા, શિવાંશના નાની તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-2-2024ના શુક્રવારે બપોરે 3થી 4 લોહાણા સમાજવાડી, બસ સ્ટેન્ડ પાસે, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ખંભરા (અંજાર)ના ગં.સ્વ. ભાગીરતીબેન દેવરામ ભલસોડ (રાઠોડ) (.. 91) તે ત્રિવેણીબેનના માતા, જયંતીલાલ પ્રાગજી રાઠોડ (ત્રણ ટુકર હાઇસ્કૂલ-માંડવી)ના સાસુ, સ્વ. રણછોડ પરબત ટાંકના પુત્રી, સ્વ. મોહનલાલ, સ્વ. મગનભાઇ, સ્વ. રતનશીભાઇ (ખંભરા)ના બહેન, સ્વ. દેવરામ,  ધીરજ, દિલીપ, ખુશાલ (અંજાર), મંજુબેન (ગળપાદર)ના ફઇ, ગં.સ્વ. મંજુલાબેન, દક્ષા, પ્રીતિના ફઇજી, રાજેશ રાઠોડ (વી. એલ. હાઇસ્કૂલ-નલિયા), રોહિત રાઠોડના નાની, રીચા અને કાજલના નાનીજી તા. 15-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-2-2024ના શનિવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન (મિત્રી સમાજવાડી), બસ સ્ટેશન પાસે, જૂનાવાસ, માધાપર ખાતે.

મોટા લાયજા (તા. માંડવી) : ગઢવી મંગા નાગશી કારિયા (.. 81) તે સ્વ. ધનબાઈબેનના પતિ, સ્વ. કરમશી કારિયા, સ્વ. ભાણબાઇબેન (ભાડિયા)ના ભાઈ, ગાવિંદભાઈ, મનુભાઈના પિતા, કમશ્રીબેન, ક્રિષ્નાબેનના સસરા, ખુશાલ, નિખિલ, ઊર્વી, મીનલ, સેજલના દાદા, કાયાભાઈ, સ્વ. આશારિયાભાઈ, મુરુભાઈ, સ્વ. મેઘરાજભાઈ, રાણબાઇબેનના કાકા, દૈવિકના પરદાદા, કાજલબેનના દાદાસસરા તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા-પાણી માત્ર ગોત્ર પૂરતું, સાદડી 3 દિવસ નિવાસસ્થાને ગઢવી ફળિયું, મોટા લાયજા ખાતે.

નવીનાળ (તા. મુંદરા) : ચાંદુભા બુધુભા ચાવડા (.. 55) તે સ્વ. બુધુભા મમુજી ચાવડાના પુત્ર, મહિપતાસિંહના મોટાભાઈ, મેઘરાજજી, કલુભા, ધીરૂભાના ભત્રીજા, રાજેન્દ્રાસિંહ, રણજિતાસિંહના પિતા, જાડેજા કાયાજી ડુગરજી (મૂળ રેલડિયા મંજલ હાલે માંડવી)ના જમાઈ, સોઢા લાલાસિંહ રાણુભાના સાળા, જાડેજા મનુભા બાલુભા (નાના ધાવડા), વાઘેલા મહિપતાસિંહ નટુભા (મૂળ કાઠી હાલે કપુરાશી)ના સસરા તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 24-2-2024ના શનિવારે નિવાસસ્થાને નવીનાળ ખાતે.

શેખડિયા (તા. મુંદરા) : કલ્યાણ આશારિયા થેબા (.. 62) તે નાગશ્રીબેનના પતિ, નારાણ, પ્રતાપ, લક્ષ્મીબેનના પિતા, મેગરાજ, સ્વ. હાસબાઇના ભાઇ, સ્વ. પાલુ ભીમશી, સ્વ. કરસન ભીમશીના કાકાઇ ભાઇ, વાલજીભાઇ, ધનરાજભાઇના કાકા તા. 15-2-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 25-2-2024ના નિવાસસ્થાન શેખડિયા ખાતે.

બારોઇ (તા. મુંદરા) : ધ્રુઇયા જેનાબેન ઇબ્રાહિમ (.. 62) તે ઇબ્રાહિમ આમદના પત્ની, રજબના માતા, ઝુલ્ફીકાર નોતિયાર (કેરા), અજરુદ્દીન બાયડ (અંજાર), હારુન મથડા (નાની ખાખર)ના સાસુ તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-2-2024ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, બારોઇ ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : કડવા પાટીદાર ખીમજીભાઇ રતનશી માકાણી (.. 76) તે સ્વ. રતનશી વસ્તાભાઇના પુત્ર, તુલસાબેનના પતિ, સ્વ. વિશ્રામભાઇ, સ્વ. શિવગણભાઇ, સ્વ. ભાણજીભાઇના ભત્રીજા, મણિબેન (નરોડા), દેવકાબેન (નાગપુર), કેશરબેન (ઇન્દોર), નર્મદાબેન (સમ્બલપુર)ના ભાઇ, રામજીભાઇ, લાલજીભાઇ, લખમશીભાઇ, મગનભાઇ, મોહનભાઇ, હરિભાઇ (સર્વે બાલોદ), પરસોત્તમભાઇ (નેત્રા)ના કાકાઇ ભાઇ, ગં.સ્વ. મંજુલાબેન (રાયપુર ..), કસ્તૂરબેન (ગુણાતીતપુર), કમળાબેન બાથાણી (મોટી વિરાણી), નયનાબેન (આદિપુર), વસંતભાઇ (રાયપુર)ના પિતા, રિયા, માહીના દાદા, લાલજી દેવશી બાથાણી (દેવીસર)ના જમાઇ તા. 14-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-2-2024ના બપોરે 3થી 5 (એક દિવસ) પાટીદાર સમાજવાડી, મોટી વિરાણી ખાતે.

દયાપર (તા. લખપત) : નોતિયાર હાજી ઓસમાણ સિધિક નાથા (.. 92) તે હાજી હુશેન, જાફર, જુમા, . જાકબના પિતા, આધમ મીઠુના કાકા, ઓસ્માણ ઇસ્માઇલના માસા, રફીક, આસિફના દાદા, કરમી રમધાન, જાવેદના નાના તા. 15-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-2-2024ના શનિવારે સવારે 10.30 વાગ્યે નિવાસસ્થાને દયાપર ખાતે.

વાલ્કા મોટા (તા. લખપત) : ભટ્ટી (વાળંદ) શંભુલાલ કાકુભાઇ (.. 65) તે ગોદાવરીબેનના પતિ, સ્વ. મટુમા કાકુભાઇના પુત્ર, અમિત, ભાવનાબેન ભાવેશભાઇ પરમાર (નખત્રાણા), સ્વ. શ્વેતાબેન રાજેશભાઇ ચૌહાણ (માધાપર), જિજ્ઞાબેન હિતેષભાઇ ચૌહાણ (ગઢશીશા), શારદાબેનના પિતા, સ્વ. વાલજી કાકુ, સ્વ. લક્ષ્મીબેન હરિલાલ (નખત્રાણા), સ્વ. શાન્તાબેન બુદ્ધિલાલ (લાયજા), ધનુબેન જેઠાલાલ (રવાપર), મોંઘીબેન હીરાલાલ (નખત્રાણા)ના નાના ભાઇ, સ્વ. જેઠીબેનના દિયર, સ્વ. લવજીભાઇ, સ્વ. શિવજીભાઇ, રામજીભાઇ, હરિલાલ, મોહનલાલના કાકાઇ ભાઇ, હસમુખ, રમેશ, સ્વ. રવિલાલ, દયારામ, જેન્તી, ભગવતીબેન વિશ્રામભાઇ (માધાપર)ના કાકા, સ્વ. બાબુલાલ અરજણ (ખીરસરા)ના જમાઇ, સ્વ. કાનજીભા ખજુરિયાના ભત્રીજા, ક્રિષ્ના, નમન, હર્ષિલ, નિશાંત, રુદ્ર, ખુશી, હેન્સી, મિત, મિલનના નાના તા. 15-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-2-2024ના શનિવારે સવારે 9થી 4 નિવાસસ્થાન વાલ્કા મોટા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang