• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

સામખિયાળીમાં મની ટ્રાન્સફર કરાવનાર ઝડપાયો

ગાંધીધામ, તા. 4 : સામખિયાળીમાં હસમુખ રામજી પ્રજાપતિને  પોતે બાદશાહ હોટેલમાંથી બોલતા હોવીયાનું કહી પોતાને બે અઢી લાખ મની ટ્રાન્સફર કરવાનું કહી પૈસા લઇને માણસ મોકલું છું. તેવો ફોન આવ્યો હતો. બાદમાં બાદશાહ હોટેલના ઇકબાલભાઇ ત્યાં ગયા હતા. આ ફરિયાદી હસમુખએ ફોન કરનારના કહેવા મુજબ રૂા. 1,75,000 ટ્રાન્સફર કરી દીધા હતા. અને ઇકબાલ પાસેથી રોકડ રકમ માંગતા તેણે ફોન કરનારને પોતાને 256 કિલો બિરિયાનીનો ઓર્ડર આપી પૈસા આ દુકાનમાંથી લેવાનું કીધું હોવાનું બહાર આવ્યું હતું. ઓનલાઇન છેતરપિંડી કરનારા મહારાષ્ટ્ર થાણેના વિકાસકુમાર રામલાલ મહંતો નામના શખ્સને સામખિયાળી પોલીસે પકડી પાડયો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd