ગાંધીધામ, તા.
22 : રાજસ્થાનમાં લૂંટ સાથે હત્યાના પ્રકરણમાં નાસતા બે આરોપીને સામખિયાળીમાંથી પકડી
પાડવામાં આવ્યા હતા. સામખિયાળી રેલવે ટ્રેક પાછળના ભાગે બાવળની ઝાડીમાં સંતાયેલા હાકમરામ
પાંચારામ રણજીત રામ ભીલ તથા જેઠારામ ગેનારામ અમીન રાંત ભીલ નામના શખ્સોને પકડી પાડી
રાજસ્થાન પોલીસના હવાલે કરાયા હતા.