• મંગળવાર, 25 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : કચ્છી સારસ્વત બ્રાહ્મણ ગં.સ્વ. મીનાબેન મહેશભાઇ (ઉ.વ. 67) તે સ્વ. જોષી મહેશભાઇ મંગલદાસ સોનપાર (નખત્રાણાવાળા)ના પત્ની, અ.સૌ. સ્વ. લીલાવંતીબેન મંગલદાસ, ગં.સ્વ. ચંદુલાબેન શંભુલાલ, ગં.સ્વ. બાળાબેન બૃહસ્પતિના પુત્રવધૂ, અશોક (અપના લોજ ભુજ), સ્વ. અમીતના માતા, હેતલબેન, ગં.સ્વ. ભાવિનીબેનના સાસુ, વિધિ, ધ્યાન, રિદ્ધિના દાદી, સ્વ. હરેશભાઇ (નીલકંઠ લોજ-નખત્રાણા), સ્વ. ખરાશંકરભાઇ (જશરાજ રેસ્ટોરન્ટ), સ્વ. જિતેન્દ્રભાઇ (વધાઇ ટેમ્પો), સ્વ. ભરત, સ્વ. વિનોદ, અ.સૌ. સ્વ. પ્રેમીલાબેન સુરેશભાઇ રાડિયા (ભુજ), રમેશભાઇ, પ્રફુલભાઇ, અ.સૌ. સ્વ. ભાવનાબેન સુરેશભાઇ ચંડીચઠ્ઠ (ઔરંગાબાદ)ના ભાઇના પત્ની, ગં.સ્વ. હીનાબેન, ગં.સ્વ. ગીતાબેન, ગં.સ્વ. જયશ્રીબેન જિતેન્દ્ર, સ્વ. જયશ્રીબેન રમેશભાઇના દેરાણી, ગં.સ્વ. વનીતાબેન, પ્રજ્ઞાબેનના જેઠાણી, મિલન, સ્વ. પરેશ, કેતન, દિપક, રાજેશ, મિતેશ, જયેશ, જિજ્ઞેશ, રેશ્માબેન કમલેશકુમાર ચઠમંધરા (માંડવી), ડીમ્પલબેન આનંદકુમાર હરિયામાણેક (વરલી), ભાવિનીબેન નિલેશકુમાર ખટરિયા (ભુજ), નિતાબેન, જ્યોતિબેન મનીષકુમાર ચંડીચઠ્ઠ (ઔરંગાબાદ), સોનલબેન યોગેશકુમાર ધોલી (મુંબઇ)ના કાકી, ભાવિનીબેન મિલન, ભાવિકાબેન પરેશ, ભારતીબેન, માલાબેન, જિજ્ઞાબેન, વર્ષાબેન, કોમલબેન, અવનીબેનના કાકી સાસુ, આનંદ, સ્વ. ચારૂલતાબેનના મામી, વ્યોમ, વૈદેહી, કરણ, સોહમ, ધારાબેન નિમેશકુમાર દુલ્લે, વૈભવ, શિવમ, માનસી, સિદ્ધિ, સિદ્ધાર્થ, ખુશી, રાચી, ક્યારા, કલ્પના દાદી, આરતીબેનના દાદી સાસુ, સ્વ. નારાણજી ભાણજી સાહેલ (ફરાદી)ના પુત્રી, સ્વ. મહેન્દ્રભાઇ, મધુકાંત, સ્વ. વસંતભાઇ, મુકતાબેન રામજી  વ્યાસ (ભાડરા), સ્વ. નર્મદાબેન મોહનલાલ સુડિયા (?ભુજ), સ્વ. શારદાબેન મધુભાઇ (મુંબઇ)ના બહેન તા. 10-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-11-2023ના રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી પાસે સાંજે  4થી 5 કલાકે.

ભુજ : મૂળ?લાકડિયાના મ.ક.સ.સુ. ગં.સ્વ. ભાગવતીબેન બાબુલાલ પરમાર (ઉ.વ.87)  તે પ્રવીણ, નીતિન, હંસા, હેમલતાના માતા, સ્વ. નિર્મળાબેન, પ્રવીણ, આશાબેન નીતિનભાઇના સાસુ, પરસોત્તમ ભાણજી પરમાર (લાકડિયા)નાં ભાભી, ભરત,અશોક, ચિંતન, હિતેશ (ભચાઉ)ના મોટા બા, મહેશ ખીમજી પરમાર (મિરજાપર), હરેશ રતનશી પરમાર (અંજાર)ના સાસુ,  ધૈર્ય, ચાંદની, શિતલ, વિરાટના દાદી, રાહુલ, અવની, ડેનિશ, જયેશના નાની, સ્વ. લક્ષ્મીબેન રવજી લાખાણી (ભુજ)ના પુત્રી, માધવજી, રસિક, સાવિત્રીબેન, રાધાબેન, લીલાવંતીબેન, કાંતાબેન (કપિલા)ના મોટા બેન, સ્વ. લક્ષ્મીબેન માધવજી લાખાણી (મુંબઇ), કૌશલ્યાબેન રસિકલાલ લાખાણી (ભુજ)ના નણંદ, સ્વ. આણંદજી, હરિલાલ રામજી લાખાણી (ભુજ)ના ભત્રીજી, રૂદ્રના  પરદાદી તા. 11-11-2023ના અવસાન પામ્યા છે.  બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-11-2023ના સોમવારે 4થી 5 દરજી સમાજવાડી છઠ્ઠીબારી રિંગ રોડ નાગર ચકલા ભુજ મધ્યે. પ્રવીણ-99257 78535.

ભુજ : જીવરામ (બાબુભાઇ) રણછોડ ભાનુશાલી (વડોર) (હિંગલાજ નશદબાવ કેન્દ્રવાળા) (ઉ.વ. 90) તે સ્વ. હિરબાઇના પતિ, સ્વ. રણછોડ કરમશી વડોર (બિબ્બર)ના પુત્ર, પ્રદીપ, રાજેશ, નરેન્દ્ર, કાંતિ, પાર્વતી, નીમાના પિતા,  સ્વ. મોહનલાલ રતનશી ગજરા,  દિલીપ વેલજી ગજરા (જામનગર)ના સસરા, ધર્મેશ, મેહુલ, દિપેન, દેવ, ચિરાગ, હાર્દિક, વિધિ, ભક્તિ, જાનકી, શિવાની, નીશા, ભૂમિકા, અંજલિ, પૂજાના દાદા, સુધીર, કામિની, ચેતના, અલ્પા, જયશ્રી, સાગરના નાના, સ્વ. જખુભાઇ લાલજી ગજરાના બનેવી તા. 10-11-2023ના  અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-11-2023ના બપોરે 3થી 4 કલાકે ભાનુશાલી સમાજવાડી જેષ્ઠાનગર ભુજ મધ્યે.

ભુજ : ઓઢેજા ગની હબીબ (ઉ.વ. 55) તે મ. ઓઢેજા હબીબ મામદના પુત્ર, ઓઢેજા કાસમ, અબ્બાસ, રફીકના મોટા ભાઇ, ઓઢેજા રજાકના પિતા, ચૌહાણ અબ્દુલના સાળા, પઠાણ હમીદના સસરા, જામોતર અબ્દુલ, મુસ્તાક અને નજીરના ભત્રીજા તા. 11-11-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 14-11-2023ના સવારે 10થી 11 વાગ્યે મેમણ જમાતખાના ભીડગેટ ભુજ ખાતે. 

અંજાર : હાજરાબાઇ હાજી નુર મોહમ્મદ (ઉ.વ. 52) તે હાજી નુર મોહમ્મદ (અનવર લોજવાળા)ના પત્ની, નવાજ ઓઢેજા, હનાન ઓઢેજાના માતા, બિલાલ ઓઢેજા, ઇશા ઓઢેજા, હનીફ ઓઢેજાના ભાભી, મૌલાના અ. લતીફ ઓઢેજા, અયુબ ઓઢેજાના બહેન તા. 10-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારતા તા. 12-11-2023ના સવારના 10થી 11 તેમના નિવાસસ્થાને. 

અંજાર : મનીષનાથ હીરાનાથ નાથબાવા (અંજારિયા) (ઉ.વ.35)   તે સ્વ. હીરાનાથ મેઘનાથ (અંજારિયા) તથા ગં.સ્વ. મધુબેન હીરાનાથના પુત્ર, સ્વ. મેઘનાથ શિવનાથ (અંજારિયા) તથા ગં.સ્વ. ઝવેરબેન મેઘનાથના પૌત્ર, અંજનાબેન મનીષનાથના પતિ, રૂદ્રનાથ તથા પ્રતીકનાથના પિતા, ભાણનાથ મેઘનાથ, કાનનાથ મેઘનાથ, દિલીપનાથ મેઘનાથ, હરિનાથ વિશનજી, શ્યામનાથ પ્રેમનાથ, પાલકનાથ ખીમનાથ, કાંતિનાથ લાલજીનાથના ભત્રીજા, રામનાથ ગાભુનાથ તથા  ગોપાલનાથ ભચુનાથના પૌત્ર, ગં.સ્વ. નિર્મળાબેન મહેન્દ્રનાથના જમાઇ, વિશ્વનાથ મહેન્દ્રનાથ તથા વૈશાલીબેનના બનેવી, વિશાલનાથ હીરાનાથ, દિપેનનાથ હીરાનાથ, કાજલબેન પ્રવીણનાથ, અવનીબેન રવિનાથ, પુજાબેન જીગરનાથ, યાદવનાથ ભાણનાથ, જયેશનાથ કાનનાથ, દર્શનનાથ દિલીપનાથના  ભાઇ તા. 11-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-11-2023 સોમવાર સાંજે 4થી 5 અંજાર નાથબાવા સમાજવાડી, દબડા રોડ અંજાર મધ્યે તથા ધાર્મિક ક્રિયા તા. 21-11-2023 મંગળવારના  નિવાસસ્થાન યમુના પાર્ક, અંજાર મધ્યે. 

આદિપુર : મૂળ ગામ ફરાદીના ગં.સ્વ. અમૃતબેન (ઉ.વ.68) તે સ્વ. કાન્તિલાલ દેવજી પેથાણીનાં પત્ની, સ્વ. જીવીબેન જખુભાઇ મોતા (પુડશાવાડી- મસ્કા)નાં પુત્રી, સ્વ. વેલબાઇ દેવજી પેથાણીનાં પુત્રવધૂ,  મહેશ, દિનેશ, દીપાબેન નવિનભાઇ વ્યાસ (ભુજ), મીનાબેન ભાવેશભાઇ વીઠા (ભુજ) ઉષાબેન જીતેનભાઇ વીઠા (ભુજ)નાં માતા,   મોહનલાલ તથા સ્વ. મુરજીભાઈના ભાભી, લક્ષ્મીબેનના દેરાણી તથા ધનુબેનના જેઠાણી, સ્વ. મમીબેન હરિરામ મોતા(મસ્કા), સ્વ. સાકરબેન માધવજી મોતા (મસ્કા), સ્વ. મુરીબેન  કલ્યાણજી નાકર (બાગ), સ્વ. કસ્તુરબેન મોરારજી ગોર (લાયજા) તથા વિજ્યાબેન ચંદુલાલ જેસરેગોર(ભોરારા)નાં ભાભી,  વર્ષાબેન તથા હેતલબેનના સાસુ, ભવ્ય મનીષભાઇ નાકરનાં દાદી સાસુ, સ્વ. મણીબેન ધનજીભાઈ પેથાણી, ભાનુબેન મુકેશભાઈ કેશવાણીના બેન, ખ્યાતિ, સ્નેહા, એંજલનાં દાદી,  બોની, દેવ, ગૌરવ, પ્રીન્સી, વેદનાં નાની,  સ્વ. કૃષ્ણકાંત, જગદીશ, અનિલ, પંકજ, વિપુલ, વિજય, માયા, અરુણા, ટીનાનાં કાકી તા. 10-11-2023નાં અવાસાન પામ્યા છે. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા દશનામ ગોસ્વામી સમાજવાડી, કપીલમુની આશ્રમ પાસે, એસટી બસસ્ટેન્ડની સામે આદીપુર મધ્યે તા. 13-11-2023 સોમવારનાં સાંજે 3.30થી 5 સુધી.  

માંડવી : સ્વ. નાનબાઇ પૂનમચંદ ચુંયા (ઉ.વ.67) ચુંયા પુનમચંદ કેશવજીના પત્ની, વિનોદ, રાજેશ, અમિત, સ્વ. નીલેશના માતા, સુનિલ, ઉર્મિલ, સુશીલ, જેનીલ (અંજારવાળા)ના કાકી, રશ્મી, ધનવંતી, બીના, જયાના સાસુમા, મયુર, મિતલ, ધવન, અવની,અક્ષિત, સૌમ્ય, દૃષ્ટિના દાદી, સ્વ. કારા માયા ડોરૂ (કાંડાગરા)ના પુત્રી, સ્વ. કાનજી, દામજીના બહેન,?ખમુ, લાલજી, અરવિંદ, ચેતન, સ્વ. કમલેશના ફઇ તા. 10-11-2023ના અવસાન પામ્યા છે. ડિયાળો હાલ મુલતવી રાખેલ છે. 

માંડવી : અશ્વિનભાઇ રમણીકલાલ અનમ (ગાભાભાઇ પેંડાવાલા) (ઉ.વ. 71) તે સ્વ. રમણીકલાલ ગોપાલજી અનમના પુત્ર, પ્રીતિબેનના પતિ, હાર્દિકના પિતા, મીરાબેનના સસરા, જિયાનના દાદા, ગં.સ્વ. ચતુરાબેન જગજીવન કોટક (માપારા)ના જમાઇ, રાજેશ, જગજીવન, ચંદ્રીકાબેન હસમુખભાઇ (આણંદ), સરોજબેન અશોક (અંજાર), નમીતા રાજેશ (ભુજ), બીનાબેન (ભુજ), હેતલ ગિરીશ (માંડવી)ના બનેવી, દેવ, હીનલના ફુવા, દિનેશ માધવજી બારૂ (નખત્રાણા મારૂતિ મસાલા)ના વેવાઇ તા. 10-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-11-2023ના બપોરે 4થી 5 વાગ્યે લોહાણા મહાજનવાડી માંડવી મધ્યે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

માંડવી : મૂળ ગામ કાઠડાના જમુબેન ભારૂભાઇ ગઢવી (ઉ.વ. 58) તે વનિતાબેન અને કમલબેનના માતા, કામઇબેન, વાલબાઇબેન, લક્ષ્મીબેન, ભોજરાજભાઇના બેન તા. 10-11-2023ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (પાણી) તા. 20-11-2023ના સોમવારે માંડવી ખાતે.

માધાપર : મૂળ અંજારના નરશીભાઇ ભીમજીભાઇ ચાવડા (ગોત્રકિયા) (ઉ.વ. 73) તે સ્વ. કરમશીભાઇ બેચરભાઇના જમાઇ, ગં.સ્વ. મોંઘીબેનના પિતા, સ્વ. ધનજીભાઇ, સ્વ. વિશ્રામભાઇ તથા ધીરજલાલ, રમેશચંદ્રના ભાઇ, કમળાબેન સામજીભાઇ વાઘાણી, શોભનાબેન અમરશીભાઇ મીઠાવાયાના મોટા ભાઇ, બિપિન, ભાવના, કૃપેશ, વૈશાલીના પિતા, જિજ્ઞાબેન, ચેતનાબેન, સ્વ. મહેશભાઇ, સુનીલકુમારના સસરા, સ્વ. રામજીભાઇ, ગોપાલભાઇ, જેરામભાઇ, સ્વ. પરસોત્તમભાઇના બનેવી, ખુશી, દેવ, રાજવી, ધ્રુવીના દાદા, જય, માહી, ચાર્વીના નાના તા. 11-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-11-2023ના સોમવારે સાંજે 4.30થી 5.30 દરમ્યાન કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, જૂના બસ સ્ટેન્ડ સામે માધાપર મુકામે.  (લૌકિક વ્યવહાર બંધ છે)

માધાપર : કાંતિભાઇ કરસન પરમાર (ઉ.વ. 78) તે સ્વ. કરસન માવજી પરમારના પુત્ર, હિરાભાઇ, સ્વ. જેન્તીભાઇ, જયાબેન કિશોરભાઇ વેગડ (અંજાર)ના ભાઇ, સરસ્વતીબેન મહેશભાઇ સોલંકીના ભાઇ, કિશોરભાઇ પ્રભુલાલ વેગડના સાળા , સ્વ. વાલીબેન જુઠારાજા ચૌહાણના દોહિત્ર, મુકતાબેન હિરાભાઇ? અને ગં.સ્વ. જ્યોત્સનાબેન જેન્તીભાઇના જેઠ, મિતેશ હિરાભાઇ, ગ્રીસા શુભમકુમાર ચાવડાના મોટાબાપા તથા હર્ષિતા મિતેશના મોટા સસરા, સુમિત કિશોરભાઇ, યજ્ઞેશ કિશોરભાઇના મામા, માહી મિતેશભાઇ, આર્ય મિતેશભાઇના મોટા દાદા તા. 10-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-11-2023ના સાંજે 4થી 5 શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન, બસ સ્ટેન્ડની પાછળ, જૂનાવાસ, માધાપર ખાતે.

હબાય (તા. ભુજ) : સભીબેન લખમણભાઇ કેરાસિયા (ઉ.વ.63) તે લખમણભાઇના પત્ની, કાનજીભાઇ, માવજીભાઇ, શીવજીભાઇના ભાભી, રણછોડભાઇ, નરશીભાઇ, ગોમીબેનના માતા, હરિભાઇ, દામજીભાઇ, કરમણભાઇ, રણછોડભાઇ, પ્રેમજીભાઇ, વિઠ્ઠલભાઇના કાકી, અશોકભાઇ, પ્રેમજીભાઇના મોટી મા, વેદાંત, આરતી, દિવ્યા, કાર્તિક, લવના દાદી, આશિષ, ઉદય, બિન્દુના નાની તા. 11-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન હબાય મધ્યે.

મથડા (તા. અંજાર) : આઇશાબાઇ ઇસ્માઇલ ગઢિયાતર (આગરિયા) તે મ. ઇસ્માઇલ મુસાના પત્ની, ગઢિયાતર જુસબ  ઇસ્માઇલ, મ.  ઇશાક ઇસ્માઇલ, મોહંમદ  ઇસ્માઇલ, કાસમ ઇસ્માઇલ, અબ્દુલ ઇસ્માઇલ, હારૂન ઇસ્માઇલ ગઢિયાતર (આગરિયા)ના માતા તા. 11-11-2023ના  અવસાન પામ્યા છે.  વાયેઝ-જિયારત તા. 13-11-2023ના સવારે 10થી 11 કલાકે આગરિયા જમાતખાના ગામ મથડા તા. અંજાર કચ્છ મધ્યે.

બિદડા (તા. માંડવી) : કાનજીભાઇ (ઉ.વ. 58) તે સંઘાર વાલબાઇ મુરજીભાઇ કમલભટ્ટી (સલાટ)ના પુત્ર, શાંતાબેનના પતિ, સ્વ. મીઠુંભાઇ, સ્વ. રતનભાઇ, સ્વ. લધુભાઇ, મેઘરાજભાઇ (વાંઢ), સ્વ. જેઠીબાઇ (ભોજાય) અને સ્વ. ગાંગબાઇ (કોજાચોરા)ના ભત્રીજા, કેપ્ટન જખુભાઇ, બાયાબાઇ (વાંઢ), રાણબાઇ (શેરડી)ના ભાઇ, પરેશકુમાર, ચાંદનીબેનના પિતા, માધવ, યુક્તિના દાદા, ધર્મિષ્ઠાબેન, જયંતીભાઇ નવીનભાઇ સાકરિયાના સસરા, શિવજીભાઇ, દેવજીભાઇ, રામજીભાઇ, ધનજીભાઈ, પંકજભાઇ, નારાણભાઇ, રામજીભાઇ, કરસનભાઇના કાકાઇ ભાઇ, સ્વ. કલ્યાણભાઇ પચાણભાઇ સુઇયા (વાંઢ)ના દોહિત્ર,   સ્વ. બકુભાઇ ચનુભાઇ?સુઇયા (બિદડા)ના જમાઇ, રમેશભાઇ, ભરતભાઇ, જીતેશભાઇ, જિજ્ઞેશભાઇ, મુકેશભાઇ, લીલાવંતીબેન, હસ્તીબેન, પ્રફુલાબેન, ગુણવંતીબેન (બિદડા) અને લક્ષ્મીબેન (વાંઢ)ના બનેવી તા. 10-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-11-2023ના સોમવારે 9થી 5 સર્વોદય નગર આશાપુરા માતાજીના મંદિરની બાજુમાં બિદડા ખાતે. 

ભુજપુર (તા. મુંદરા) : અભુભખર સુલેમાન પલેજા (ઉ.વ.53) તે ઓસમાણના ભત્રીજા, સલીમના ભાઇ, કરીમના પિતા, હાજી સાલેમામદ ધ્રુઇયા (બારોઇ)ના જમાઇ, ગુલામ, લધુ, અજીજના બનેવી, અજીજ, સાહીલ, સલમાનના સસરા તા. 11-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ જિયારત તા. 13-11-2023ના સવારે 10થી 11, મુસ્લિમ જમાતખાના (ઇદગાહ) ખાતે ભુજપુરમાં.  

વરાડિયા (તા. અબડાસા) : મેમણ સીધીક અબ્દુલ લતીફ  (ઉ.વ.70) તે મામધના પિતા, ઇલિયાસ (ભુજ), મ. આમધના ભાઇ, ઇકબાલ, આશીફના દાદા તા. 11-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-11-2023ના ભાઇઓ માટે મેમણ મસ્જિદ વરાડિયા તથા બહેનો માટે નિવાસસ્થાને. 

ભાભર (જિ. બનાસકાંઠા) : મ.ક.સ.સુ. જ્ઞાતિ મૂળ રવ (તા. રાપર) વેલજીભાઇ પ્રેમજીભાઇ પીઠડિયા (ઉ.વ. 80) તે સ્વ. કેસરબેન પ્રેમજીભાઇ પીઠડિયાના પુત્ર, જમનાબેનના પતિ, સ્વ. અમરશીભાઇ (સુવઇ), હંસરાજભાઇ?(ડીસા), લવજીભાઇ, ડાયાભાઇ ભગવાનભાઇ (ભાભર), ભગવતીબેન અમરતલાલ (ભુજ)ના ભાઇ, ગોપાલભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, રાજુભાઇ, જયાબેન અરવિંદલાલ, ભાવનાબેન ઇશ્વરભાઇના પિતા, શાંતિબેન, દિવ્યાબેન, કલાબેનના સસરા, હેતલ અને વૈભવીના દાદા સસરા, પ્રફુલ, ભરત, વિપુલ, રાહુલ, હાર્દિક, સચિન, સરોજબેન જયેશભાઇ (સુવઇ)ના દાદા, અંશ અને આરવના પરદાદા, કાજાની સ્વ. ભચુભાઇ કાથડભાઇ (સામખિયાળી)ના જમાઇ, સ્વ. રઘુભાઇ, ગોરધનભાઇ, ભાઇલાલભાઇ, દામજીભાઇ, માવજીભાઇ, જયંતીભાઇ, ગૌરીબેનના બનેવી તા. 10-11-2023ના અવસાન પામ્યા?છે. લૌકિક ક્રિયા તા. 16-11-2023ના ગુરુવારના સવારથી બપોરે 2 વાગ્યા સુધી અને 3થી 4 બેસણું, ખત્રી વાડી જૂનાગંજ ભાભર.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang