ભુજ : ગં.સ્વ. ચંદ્રિકાબેન અરૂણભાઇ પંડયા (ઉ.વ.
67) (ચેતના પાનવાળા) તે સ્વ. માયાબેન
તથા સ્વ. અમૃતલાલ ખરાશંકર ઠાકર (માસ્તર) (માનકૂવા)ના પુત્રી, સ્વ. હીરાબેન જયંતીલાલ જાની, સ્વ. દમયંતીબેન નટવરલાલ
પંડયા (અંજાર), લક્ષ્મીબેન દિનેશચંદ્ર વ્યાસ (ભુજ), પ્રતિમાબેન ઉમેશચંદ્ર પંડયા (અંજાર)ના બહેન, સ્વ. જેઠાલાલ,
ભારતીબેન, હર્મીલાબેન, હર્ષદ,
દક્ષા, અશ્વિન, અનિલ,
હિતેષ, પંકજ, કનૈયો,
દિલીપ, બકુલ, હેતલ,
પૂર્વી, ભાવિકના માસી તા. 12-12-2025ના અવસાન પામ્યા છે. માવતર પક્ષની પ્રાર્થનાસભા તા.
15-12-2025ના સોમવારે સાંજે 4થી 5 માહેશ્વરી
સમાજવાડી, સોનીવાડ, આશાપુરા રિંગરોડ, ભુજ ખાતે બંને પક્ષની સાથે.
ભુજ
: સીદી ઈબ્રાહિમ આમદ (ઉ.વ.50) તે
રમજાનના પિતા, અબ્દુલ, ફકીરમામદના ભાઈ, સીદી અલતાફના સસરા, સુમરા અબ્દુલના બનેવી તા. 13-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-12-2025ના મંગળવારે સવારે 10થી
11 સીદી સમાજવાડી, ભુજ ખાતે.
ગાંધીધામ
: પ્રફુલ્લાબેન (ઉ.વ. 75) તે
પ્રેમચંદભાઈ ચૂનીલાલ મહેતા (મૂળ બિદડા હાલે ગાંધીધામ)ના પત્ની, સ્વ. ચંપાબેન ચૂનીલાલ મહેતાના પુત્રવધૂ, સ્વ. પ્રભાબેન પદમશી હંસરાજ શાહ (મોટા અંગિયા)ના પુત્રી,
જિજ્ઞેશ, ધર્મા કિરણ પટવા (માંડવી)ના માતા,
રિચા, યશ્વીના નાની, સ્વ.
સરલાબેન શાંતિલાલના દેરાણી, સ્વ. જાશુદબેન પૂનમચંદ, વીણાબેન રાજેશભાઈના જેઠાણી, સ્વ. કાંતિલાલ, ગં.સ્વ. જવેરબેન જેન્તીલાલ મહેતા, માનવંતીબેન ચંદુલાલ
મહેતા, ગં.સ્વ. જસવંતીબેન શાંતિલાલ શાહ, સ્વ. દમયંતીબેન નરેન્દ્ર દોશીના ભાભી, સ્વ. દમયંતીબેન
નવીનચંદ્ર શાહના બહેન, ગં.સ્વ. મંજુલાબેન મનસુખલાલ ખુશાલચંદ મહેતાના
ભાણેજી, મધુબેન વચ્છરાજ પટવા (માંડવી)ના વેવાણ તા. 14-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-12-2025 સાંજે 4થી
5 ઝૂલેલાલ મંદિર, શિવ સિનેમા પાસે,
ગાંધીધામ ખાતે.
મુંદરા
: ખારવા રામજી લાલજીભાઈ કસ્તુરિયા (ઉ.વ. 75) તે
સ્વ. કેસરબેન લાલજીભાઈ કસ્તુરિયાના પુત્ર, સ્વ. ક્રિષ્નાબેનના પતિ, મુકેશભાઈ, પ્રકાશભાઈ, રમેશભાઈ,
વર્ષાબેનના પિતા, સ્વ. વલુભાઈ, સ્વ. ઝવેરબેન, સ્વ. જમુબેનના ભાઈ, સ્વ. લીલાવંતીબેન કસ્તુરિયાના દિયર, હંસાબેન,
આશાબેન, વિપિનભાઈ કષ્ટા (અંજાર)ના સસરા,
હીરજીભાઈ, ઈશ્વરભાઈ, તારાબેન,
મીનાબેનના કાકા, શ્વેતા, જાનવી, આયુષી, સ્નેહા, અંજલિ, હેતલ, જીતના દાદા,
સ્વ. લાધીબેન જેરામભાઈ પરમારના જમાઈ, ગં.સ્વ. ગૌરીબેન,
સ્વ. લઘુભાઈ પરમાર, સ્વ. ચતુરશી પરમારના બનેવી, હેતાલી, ક્રિશિના
નાના તા. 14-12-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા ભાઈઓ-બહેનોની તા. 15-12-2025ના
સોમવારે સાંજે 4થી 5 સાગર ભુવન, ખારવા સમાજવાડી, મુંદરા ખાતે.
મુંદરા
: અબ્દુલ સતારભાઇ શેખ (ઉ.વ. 75) તે
વસીમભાઈ શેખના મામા તા. 14-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-12-2025ના
મંગળવારે ઈશા નમાજ બાદ મસ્જિદે-રઝા, દિયા પાર્ક ખાતે.
નખત્રાણા
: મૂળ ઉગેડીના હાલે વાસદ નવિનભાઈ વિશ્રામભાઇ પિત્રોડા (ઉ.વ. 61) તે સ્વ. વેલુબેન વિશ્રામભાઈ પિત્રોડાના પુત્ર, સ્વ. જાદવજીભાઈ, સ્વ. રમેશભાઈ, પ્રેમિલાબેન હસમુખલાલ મારુ, કમળાબેન જયંતીલાલ ઉમરાણિયા,
દમયંતીબેન જયંતલાલ પઢારિયાના ભાઈ, પુષ્પાબેનના
પતિ, ગં.સ્વ. જોશનાબેન, ગં.સ્વ. નિર્મળાબેનના
દિયર, શંભુભાઈ, સ્વ. માધવજીભાઈ,
ગાંગજીભાઈ, લીલાધરભાઇ, સ્વ.
ચાપશીભાઈ, જયંતીભાઈ, ભરતભાઈ, શાંતિભાઈ, સુરેશભાઈના કાકાઈ ભાઈ, દીપેશ, મિતેશ, પ્રિતેશ,
જિજ્ઞાબેન સુનીલભાઈ મકવાણા, મોસમીબેન દીપકભાઈ મકવાણાના
કાકા, બીજલબેન દીપેશભાઈના કાકાજી, અદિતિ,
ત્રિશાના દાદા, માનુબેન બાલુભાઈ દાવડા (આણંદ)ના
જમાઈ તા. 12-12-2025ના અવસાન પામ્યા
છે. બેસણું તા. 17-12-2025ના બુધવારે
સાંજે 4થી 5 લુહારવાડી, ઉમિયાનગર, નખત્રાણા
મધ્યે.
નખત્રાણા
: મૂળ મોટા બંદરાના કચ્છી બ્રહ્મક્ષત્રિય નરભેરામ વેલજી વીંછી (ઉ.વ. 76) તે સ્વ. મંજુલાબેનના પતિ, રાજેશ, સ્વ. યશ (મુન્નો), નયના
જિતેશ મચ્છર (માંડવી), ભાવના તુષાર ઠક્કર (ભુજ)ના પિતા,
સ્વાતિ (દિના), જ્યોતિના સસરા, નિહાર અને સોહમના દાદા, સ્વ. કાનજી વેલજી છાટબાર (ડુમરા)ના
જમાઈ, સ્વ. હરિલાલ, સ્વ. મેઘજી,
સ્વ. નર્મદા બાબુલાલ સોનેજીના ભાઈ, હર્ષ,
ધ્વનિ, જોયના નાના તા. 13-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-12-2025ના સોમવારે સાંજે 4થી
5 બ્રહ્મસમાજવાડી, વિરાણી રોડ,
નખત્રાણા ખાતે.
દેશલપર-વાંઢાય
(તા. ભુજ) : નથુભાઇ અરજણભાઇ માવાણી (લાલાણી) (ઉ.વ. 106) તે
અરજણભાઇ લધાભાઇના મોટા પુત્ર, સ્વ. લખમાબેનના પતિ, રવજીભાઇ, મણિલાલભાઇ, ભવાનીભાઇ,
વિસનજીભાઇ, સ્વ. રમીલાબેન છગનલાલ દડગા (દેશલપર),
ઝવેરબેન કાંતિલાલ ભાવાણી (આણંદસર)ના પિતા, સ્વ.
દેવજીભાઇ, અરજણના ભાઇ, ઇશ્વરભાઇ,
સ્વ. જેન્તીભાઇ, દિલીપભાઇના મોટાબાપા, વેલબાઇ, ગંગાબેન, મોંઘીબેન,
મંગળાબેનના સસરા, જીવરાજ વિશ્રામ ચોપડા (જિયાપર
હાલે દહેગામ)ના જમાઇ તા. 13-12-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 15-12- 2025ના
સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજવાડી, દેશલપર (વાંઢાય) ખાતે.
મિરજાપર
(તા. ભુજ) : કાનજી (પરબત) માવજી પિંડોરિયા (ઉ.વ. 63) તે
સ્વ. માવજી દેવરાજ પિંડોરિયા અને સ્વ. તેજબાઇના પુત્ર, જશુબેનના પતિ, સ્વ. રામજી કરશન સેંઘાણી, સ્વ. માનબાઇ (નારણપર)ના જમાઇ,
મનસુખ, રમેશ, મહેન્દ્ર,
લક્ષ્મી દુર્ગેશ હાલાઇ (લંડન)ના પિતા, પૂનમ મનસુખ,
ધર્મિષ્ઠા રમેશ, જિજ્ઞા મહેન્દ્રના સસરા,
સ્વ. કુંવરજી માવજી, સ્વ. ધનજી માવજીના નાના ભાઇ
તા. 14-12-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 17-12-2025ના
બુધવારે સવારે 7.30થી 8.30 સ્વામિનારાયણ મંદિરમાં ભાઇઓનું અને બહેનોનું નિવાસસ્થાને
મિરજાપર ખાતે.
માનકૂવા
(તા. ભુજ) : રમીલાબેન (ઉ.વ. 65) તે
પ્રવીણચંદ્ર અમૃતલાલ ગાંધીના પત્ની, સ્વ. અરૂણાબેન અમૃતલાલ દામોદર ગાંધીના
પુત્રવધૂ, હિરેન, ચિંતન, દર્શનના માતા, હીનાબેન કિરણભાઈ મહેતા (વર્ધમાન નગર)ના
ભાભી, સ્વ. ઝવેરબેન મીઠુભાઇ શાહ (માંડવી)ના પુત્રી તા. 14-12-2025ના
અવસાન પામ્યા છે.
નાના
વરનોરા (તા. ભુજ) : મમણ ઉમૈયાકુલસુમ (ઉ.વ. 20) તે
રમજુ પટેલના પુત્રી, હુશૈન, ઇબ્રાહિમના
બહેન, આમદ, ઇશાના ભત્રીજી તા. 13-12-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 14-12થી 16-12-2025 સુધી
(3 દિવસ) નિવાસસ્થાન બસ સ્ટેશન પાસે, વાડી ઉપર, નાના વરનોરા ખાતે.
વિરાણી
નાની-ગઢ (તા. માંડવી) : હિંમત કરમશી વાસાણી (ઉ.વ. 57) તે
કરમશી કરશન વાસાણી તથા વનિતાબેનના પુત્ર, બિપિનભાઇ, કમલેશભાઇ,
મનોજભાઇ, જાગૃતિ રમેશ લિંબાણીના ભાઇ તા. 11-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-12-2025ના સવારે 8થી
11 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, વિરાણી નાની ખાતે.
સાડાઉ
: સેખડિયા (તા. મુંદરા)ના ભુકેરા મામદ હુશેન ઇબ્રાહિમ (ઉ.વ. 65) તે ઇબ્રાહિમ (અબ્બાસ)ના પિતા તા. 13-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-12- 2025ના મંગળવારે સવારે 10થી
11 સાંધ જમાતખાના, સાડાઉ પંચાયતની
બાજુમાં.
આમારા
(તા. નખત્રાણા) : ચાકી જલાબાઈ અલાના (ઉ.વ. 80) તે
મ. અદ્રેમાન, મ. ઈશા, મ. તૈયબ, હાસમ, ઇસ્માઇલના ભાભી, મામદ,
સિધિક, ઇબ્રાહિમ, અબ્દુલના
માતા, મોહમ્મદહુસેન, મ. ઓસમાણગનીના સાસુ
તા. 14-12-2025ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 16-12-2025ના સવારે 10.30થી
11.30 નિવાસસ્થાને.
વ્યાર
(તા. નખત્રાણા) : હાલે ઉગેડી વંકાભાઈ સાજણભાઈ રબારી (ઉ.વ.95) તે સ્વ.પચાણભાઈ સાજણભાઈના મોટા ભાઈ, સ્વ. મેજાભાઈ મમુભાઈ (ઉગેડી)ના જમાઈ, સ્વ. વંકાભાઈ મમુભાઈ,
માંડાભાઈ મમુભાઈ, રેમાભાઈ મમુભાઈના કાકાઈ ભાઈ, ભીખાભાઇ, દેવીબેન
(મોસૂણા), વરજુબેન (મોસુણા), સોનીબેન (મેઘપર),
ભચીબેન (ઘોડાલખ), હરખુબેન (મેઘપર), હિરૂબેન (મકડા)ના પિતા, હીરાભાઈ, ભીખાભાઈ, રામાભાઈ, વેરશીભાઈ,
હીરાભાઈ, રાજાભાઈ, દેવાભાઇ,
પબાભાઈ, કાંયાભાઈ, રત્નાભાઈ,
ભીમાભાઇના કાકા, મહેશભાઈ, વિપુલભાઈ, કિશનભાઈ, લાખાભાઈ,
નવીનભાઈ, ભરતભાઈ, આયુષભાઈના
દાદા તા. 14-12-2025ના અવસાન પામ્યા
છે. બેસણું નિવાસસ્થાને ઉગેડી ખાતે.
વેડહાર
મોટી (તા. નખત્રાણા) : સોઢા ખીમકોરબા ખેતાસિંહ (ઉ.વ. 87) તે સોઢા સ્વ. ખેતાસિંહ ઈજતાસિંહના પત્ની, સોઢા સવાઇસિંહ ખેતાસિંહના માતા, સોઢા શંભાસિંહ ઈજતાસિંહ,
સોઢા કારૂજી ઈજતાસિંહ, સોઢા સવાઈસિંહ ચંદનાસિંહના
ભાભી, સોઢા શંકરાસિંહ સવાઈસિંહ, બહાદુરાસિંહ
સવાઈસિંહના દાદીમા, સોઢા પ્રવીણાસિંહ શંભાસિંહ, દાનાસિંહ, લક્ષ્મણાસિંહ, જુવાનાસિંહ,
દાનાસિંહ, નવુભા, દિલીપાસિંહ, વિક્રમાસિંહના મોટી મા, સોઢા પ્રણયરાજાસિંહ, વંશરાજાસિંહ મોટા દાદી તા. 13-12-2025ના
અવસાન પામ્યા છે. દશાવો તા. 22-12-2025ના સોમવારે તથા બારસવિધિ ઘડાઢોળ તા. 23-12-2025ના મંગળવારે, બેસણું નિવાસસ્થાન વેડહાર મોટી મધ્યે.
માતાના
મઢ (તા. લખપત) : મંગલસિંહ સુજાનસિંહ સોઢા (ઉ.વ. 73) તે
સ્વ. હીરાજી, સ્વ. હઠુભા, સ્વ. રણજિતસિંહ,
સ્વ. ભેરાજી, સ્વ. કુંપસિંહ, પ્રવીણસિંહ (મા.મઢ), ભુરાજી, તગાજી,
મહેરાજી, રઘુવીરસિંહ અખેરાજજી સોઢા (બિબ્બર)ના
ભાઇ, જયપાલસિંહ, ભગીરથસિંહના પિતા,
રતનસિંહ, લાલુભા, ઘનશ્યામસિંહ,
સ્વ. મહિપતસિંહ, દશરથસિંહ, દિલીપસિંહ, નવલસિંહના કાકા, રાજેન્દ્રસિંહ,
પ્રતાપસિંહ, પ્રદ્યુમનસિંહ, જિતેન્દ્રસિંહ, પ્રહલાદસિંહ, જુવાનસિંહ,
હિમંતસિંહ, શક્તિસિંહ, કિશનનસિંહ,
નરપતસિંહ, ભરતસિંહ, રોહિતસિંહના
મોટાબાપુ, નરપતસિંહ મદારસિંહ જાડેજા (વિગોડી)ના જમાઇ,
અરવિંદસિંહ, રણજિતસિંહ જાડેજાના બનેવી,
મયૂરસિંહ સુખદેવસિંહ જાડેજા (હળમળિયા)ના સસરા, આદિત્યરાજ, સ્વ. વિશાલસિંહ, ચંદ્રસિંહ,
નિર્મલસિંહ, સિદ્ધરાજસિંહ, નકુલસિંહ, મિતરાજસિંહ, જયદત્તસિંહ,
સત્યરાજસિંહ, સૌમ્યરાજસિંહ, કર્મરાજસિંહ, શૌર્યરાજસિંહ, હર્ષદીપસિંહ,
રામદેવસિંહ, દેવઆદિત્યસિંહ, આર્યરાજસિંહ, બ્રિજરાજસિંહના દાદા તા. 14-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું 12 દિવસ સુધી નિવાસસ્થાન સોઢા કેમ્પ, માતાના મઢ ખાતે.
રાજકોટ
: ગુર્જર ક્ષત્રિય કડિયા વસંતભાઈ પ્રેમજીભાઈ અજાગિયા તે પુષ્પાબેનના પતિ, ધર્મેશભાઈ, અલ્પેશભાઈ, અશ્વિનભાઈ,
નયનાબેનના પિતા, મનીષભાઈ ગોહેલના સસરા,
ક્રિશ, યશના નાના તા. 13-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું-પ્રાર્થનાસભા તા. 15-12-2025ના સોમવારે 4થી
6 આઈશ્રી કુવાવાળી ખોડિયાર મંદિર, લક્ષ્મીવાડી કવાર્ટર પાસે, રાજકોટ ખાતે.
બેંગ્લોર
(કર્ણાટક) : મૂળ ખોંભડી મોટીના શિવજીભાઇ ગોપાલભાઇ ભગત (ઉ.વ. 99) તે કિશોરભાઇ, પ્રવીણભાઇના પિતા, નયનાબેન, પારુલબેનના સસરા, મહર્ષિના
દાદા તા. 12-12-2025ના અવસાન પામ્યા
છે. સાદડી (બેસણું) તા. 16-12-2025ના
મંગળવારે સવારે 9થી 10 પાટીદાર સમાજવાડી, લક્ષ્મીનારાયણ
ચોક ખાતે.
મુંબઈ
(ડોમ્બિવલી) : મૂળ માધાપર (મંજલ)ના મણિબેન વાલજીભાઈ પોકાર (ઉ.વ. 70) તે વાલજીભાઈ દાનાભાઈ પોકારના પત્ની, ધનુબેન રતનશીભાઈ પોકારના દેરાણી, શારદાબેન ધનજીભાઈ પોકાર,
ગં.સ્વ. શાંતાબેન શાંતિલાલ પોકારના જેઠાણી, કલ્પેશ,
દીપક, સુશીબેનના માતા, કંચનબેન,
મીનાબેન, દિનેશભાઈના સાસુ, ચંદુભાઈ, ભાવેશભાઈ, નીતિનભાઈ,
પ્રફુલ્લભાઈ, ઉમેશભાઈના મોટામા, દેવલ, જય, આરૂ, વેદના દાદી, રોનક, ધ્રુવના નાની,
કાનજીભાઈ રત્નાભાઈ પારસિયા (લક્ષ્મીપર)ના પુત્રી તા. 14-12-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 15-12-2025ના સોમવારે સવારે 9 કલાકે
નિવાસસ્થાને માધાપર (મંજલ)થી નીકળશે. બેસણું તા. 16 અને
17-12-2025ના સવારે 8.30થી 11, બપોરે
2.30થી 4 સતપંથ સમાજવાડી, માધાપર ખાતે.