ભુજ : મ.ક.સ.સુ. ગં.સ્વ.
નિર્મળાબેન (નીમભાભી) (ઉ.વ. 77) તે જેન્તીલાલ મગનલાલ ચાવડાના
પત્ની, રાજુ,
ચેતન, કમલેશના માતા, ક્રિષ્ના,
જુલી, હર્ષાના સાસુ, મૂળજી
જેરામભાઈ, મહેશ મોહનલાલના ભાભી, રુક્ષ્મણિબેન,
વનિતાબેનના જેઠાણી, પાર્થ, ક્રિશા, મન, તીર્થ, સોમ્યા, ધ્યાનાના દાદી, કવિતા
ધીરજલાલ સાંચલા, મીના કૈલાસ ગોહિલ (અંજાર), રાખી મનીષ પરમાર (માંડવી), સંદીપ, હિતેષ, હિતેનના મોટીબા, સ્વ.
નર્મદાબેન હીરજી પીઠડિયા (અંજાર)ના પુત્રી, સ્વ. રતિલાલ,
સ્વ. શાંતિલાલ (અંજાર), સ્વ. હર્ષદ, મનસુખ, પ્રાણલાલ (વડોદરા), રસીલાબેન
મહેશભાઈ સોલંકી (ભુજ)ના બહેન, ગં.સ્વ. મુકતાબેન રતિલાલ,
ગં.સ્વ. કંચનબેન શાંતિલાલ, ગં.સ્વ. બચુબેન,
હર્ષદભાઈ, ગીતાબેન મનસુખભાઈ, પ્રવીણાબેન પ્રાણલાલના નણંદ તા. 12-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 13-12-2025ના શનિવારે સાંજે 4થી 5 દરજી
જ્ઞાતિની વાડી, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ ખાતે.
ભુજ : કચ્છી પરજિયા પટ્ટણી સોની
જ્ઞાતિ ગં.સ્વ. સોની ગોદાવરીબેન ધકાણ (ઉ.વ. 88) તે સ્વ. ધનજી વેલજી લધારામ
ધકાણના પત્ની, સ્વ. રામાબેન દયાળજી નારાણજી થલેશ્વરના પુત્રી, સ્વ.
પરમાનંદ, સ્વ. અમૃતલાલ, સ્વ. મંજુલાબેન
ભગવાનજી જખિયાના ભાભી, સ્વ. ગુલાબબેન નરોત્તમના દેરાણી,
સ્વ. મધુબેન, સ્વ. માલતીબેનના જેઠાણી, સ્વ. પુરુષોત્તમભાઈ, સ્વ. શંકરભાઈ, સ્વ. પ્રાગજીભાઈ, સ્વ. શાંતિબેન, સ્વ. રાધાબેનના બહેન, અરવિંદ, જગદીશ,
હિતેશ, કેતન, સ્વ.
પુષ્પાબેન, રશ્મિબેન, શિલ્પાબેનના માતા,
અનસુયા, ભારતી, રિદ્ધિ,
ઉષા, જયશ્રી, ફાલ્ગુની,
પ્રમોદકુમાર, ધીરજલાલ, સંજયકુમારના
સાસુ, દીપક, નીલેશ, ઉષાબેન, દર્શનાબેન, અમીતાબેન,
પ્રીતિબેનના કાકી, ભરત, રાજેન્દ્ર,
નવીન, પ્રદીપ, રમેશ,
પ્રવીણાબેનના ફઈ, જયદીપ, કુલદીપ, કિશન, વિવેક, રોશની, પ્રેરણા, ખુશાલી,
પ્રિયંકા, અક્ષિત, ધરેશ,
ધરતીના દાદી, દેવાંશી, નિરાલી,
શેફાલીના દાદી સાસુ, કુંજન, સંધ્યા, ભાવના, જેમિની,
ભૂમિકા, પ્રતીક, પારસ,
મેહુલ, રાજુ, દીપલ,
રાજેશ, રાજલ, પ્રણવ,
મયૂરીના નાની, મીરા, માનવીક,
દેવી, મિવાન, વેદ,
વિહાના પરદાદી તા. 11/12/2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 13/12/2025ના શનિવારે સાંજે 4થી પ
બી.એ.પી.એસ. સત્સંગ હોલ, નિર્મળસિંહજીની વાડી, મુંદરા રોડ, ભુજ ખાતે.
ભુજ : પઢિયાર અમરીનબેન (ઉ.વ. 24) તે
અલાના લાલમુહમ્મદ ઉર્ફે ચીચાના પુત્રી,
અસલમ (ગેરેજવાળા), અનવર (ગેરેજવાળા)ના બહેન,
મેમણ રજાકના સાળી તા. 12-12-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 14-12-2025ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન
એકતા ગલી, પઠાણ
ફળિયા, કેમ્પ એરિયા, ભુજ ખાતે.
ભુજ : મેમણ સુલ્તાનાબેન (ઉ.વ. 43) તે મ.
મેમણ હાજી અબ્દુલ્લાહ હસન રાજપુરિયાના પુત્રી, સાજીદના બહેન, મેમણ
સિકંદર આદમ (ગઢશીશા), ભખરાણી આરીફ સલીમના સાળી, મ. મેમણ યુસુફ સુલેમાન (કોડાય)ના દોહિત્રી, મેમણ
હાજી સોકતના ભાણેજી, મ. મેમણ હાજી સિધિક રાજપુરિયા, મ. મેમણ હાજી અદ્રેમાન રાજપુરિયાના ભત્રીજી તા. 12-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-12-2025ના રવિવારે બપોરે 3.30થી 4.30 હુસેની
ચોક, જૂની
મેન્ટલ હોસ્પિટલ પાસે, ઈમામના ઓટા ઉપર, જનતા નગરી, કેમ્પ એરિયા, ભુજ
ખાતે.
ભુજ : મારૂ કંસારા સોની ધનસુખભાઇ
વિશનજીભાઇ બુદ્ધભટ્ટી (ઉ.વ. 74) તે સ્વ. વિશનજી ડુંગરશી અને સ્વ.
દયાબેનના પુત્ર, સ્વ. ધનુબેન મેઘજી ડુંગરશીના ભત્રીજા, પદ્માબેનના
પતિ, યશના પિતા, નમ્રતાના સસરા,
પ્રવીણભાઇ, ભૂપેન્દ્રભાઇ, રાજેન્દ્રભાઇ (રાજુકાકા), પ્રદીપભાઇ, મીનાબેન, શારદાબેન વિઠ્ઠલદાસ મૈચા (અંજાર), સુશીલાબેન મહેશભાઇ કટ્ટા (નખત્રાણા), સ્વ. પ્રતાપભાઇ
મેઘજી, સ્વ. પ્રફુલ્લ, વિજય, સ્વ. ઉર્મિલાબેન, ઇન્દુબેનના ભાઇ, કંચનબેન પ્રવીણભાઇ બુદ્ધભટ્ટીના દિયર, કૌશિકના કાકા,
ક્રિષ્નાના કાકાજી, તીર્થ, નિત્ય, ઇરાના દાદા, સ્વ.
રાધાબેન અંબાલાલ કંસારા (વિસનગર)ના જમાઇ તા. 11-12-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-12-2025ના શનિવારે સાંજે 4થી 5 ચનાણી
પાર્ટીપ્લોટ, પીપળા ફળિયા, ભુજ ખાતે.
ભુજ : કચ્છી દશા શ્રીમાળી જૈન
વણિક રસિકભાઇ જેઠાલાલ શાહ (ઉ.વ. 89) (નિવૃત્ત નાયબ મામલતદાર) તે સ્વ.
વિદ્યાબેન જેઠાલાલ શાહ (લીંબડીવાળા)ના પુત્ર,
પ્રવીણચંદ્ર (માજી તલાટી), જગદીશભાઇ (માજી
મેલેરિયા), સ્વ. રંજનબેન, દતાબેન,
રેખાબેનના મોટા ભાઇ, વંદનાબેન, આરતીબેન, મોનાબેન, હેમંત (હિરલ
સ્ટુડિયો), ચેતાલી, આનંદ, ભાવિનના કાકા, ભારતી હેમંત શાહ, ગીરા આનંદ શાહ, મિત્તલ ભાવિન શાહના કાકાજી સસરા,
ખુશી, કાંચી, વિધિ,
આરવ, નિશ્વ, નિશ્વીના
મોટાબાપા તા. 12-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 13-12-2025ના શનિવારે સાંજે 4થી 5 જૈન
ગુર્જરવાડી (વંડો), વાણિયાવાડ, ભુજ ખાતે. (દેહદાન કર્યું છે.)
આદિપુર : મૂળ નિંગાળના જેવીન
પરેશભાઈ મહેશ્વરી (ડુંગળિયા) (ઉ.વ. 2) તે સારિકાબેન અને પરેશભાઇ ભરતભાઇ
મહેશ્વરીના પુત્ર, નયનાબેન અને ભરતભાઇ મૂળજીભાઇ મહેશ્વરીના પૌત્ર, ખુશાલીબેન,
મહેશભાઇ ભરતભાઇ મહેશ્વરીના ભત્રીજા, જ્હાન્વી,
ભાવિન, દર્શિલના ભાઇ, દેવલબેન
અને સુમારભાઇ થાવરભાઇ પાતાપિયા (રાજકોટ)ના દોહિત્ર તા. 10-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-12-2025ના સાંજે 4થી 5 નિવાસસ્થાન
આદિપુર ખાતે.
અંજાર : પરસોત્તમભાઇ કાનજીભાઇ
હડિયા (ઉ.વ. 83) તે સ્વ. વાલીબેન કાનજીભાઇ હડિયાના પુત્ર, સ્વ. લક્ષ્મીબેનના પતિ,
સ્વ. વાલીબેન રાજાભાઇ ચોટારાના જમાઇ, અરવિંદભાઇ,
દિલીપભાઇ, ગં.સ્વ. નર્મદાબેન પ્રભુલાલ નકુમ,
ગં.સ્વ. જયાબેન પ્રતાપરાય બલદાણિયાના ભાઇ, સવિતાબેન,
કાન્તાબેનના જેઠ, મહેશભાઇ, ભાવેશભાઇ, હિતેષભાઇ, પુષ્પાબેન,
મંજુલાબેનના પિતા, રંજનબેન, કુસુમબેન, જયશ્રીબેન, ધરમશીભાઇ
બલદાણિયા, રવિભાઇ માલસતરના સસરા, રોશનીબેન
જગદીશ કાતરિયા, પારસભાઇ, સાગર, હર્ષિત, ભૂમિત, રાહિલના દાદા,
કોમલબેન, વર્ષાબેન, ધારણાબેનના
દાદાસસરા, જિગર, નિગમ, નીરવ, રોહનના નાના, વામિકા,
ક્રિવાના પરદાદા તા. 11-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 13-12-2025ના શનિવારે સાંજે 4થી 5 યદુવંશી
સોરઠિયા સમાજવાડી (ક્રિષ્નાવાડી),
વોરાસર સોસાયટી પાસે, અંજાર ખાતે.
માંડવી : કચ્છી દશા શ્રીમાળી
વણિક સૂર્યપ્રભાબેન મહેતા (ઉ.વ. 80) તે પ્રેમચંદ વેલજી મહેતાના
પુત્રી, સ્વ.
વછરાજ પ્રેમચંદ મહેતા, સ્વ. મોતીબેન અમૃતલાલ મહેતા, સ્વ. સવિતાબેન શાંતિલાલ મહેતા, ચંદ્રપ્રભાબેન આર.
વોરાના બહેન, સ્વ. જયાબેન વછરાજ મહેતાના નણંદ, દિલીપ વછરાજ મહેતા (માંડવી), બિપિન વછરાજ મહેતા
(મુંબઇ), રોહિત વછરાજ મહેતા (માંડવી), રાજેશ્રી
શૈલેશ શાહના ફઇ તા. 12-12-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : દિલીપ વી. મહેતા-94290
07665, રોહિત વી.
મહેતા-75671 18922.
મુંદરા : ધરસ શરીફાબાઈ જુમા
(ઉ.વ. 80) તે મ. ઉમર, મુહમ્મદહુસેન, રજાકના
માતા, ચવાણ કાસમ સાલેમામદ (કનુ), અલીમામદ
(ભુજ)ના બહેન તા. 11-12-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 15-12-2025ના સોમવારે સવારે 11થી 12 નિવાસસ્થાન
મહેશ નગર, નૂરાની
મસ્જિદની બાજુમાં, મુંદરા ખાતે.
મુંદરા : ખોજા નાદીરાબેન
નિઝારઅલી (ઉ.વ. 72) તે નિઝારઅલી અબ્દુલા ખોજાના પત્ની, મુનીરા, કમલના માતા, મુસ્તાક, સરોઝ,
રહીમ, અલ્તાફના કાકી, ગુલશનબેન
રમજાનઅલી, ફાતમાબેન શેરઅલી, ગુલામ
મહમદઅલીના બહેન, ગુલામ, અમીન, યાસ્મીન, સલમા, રોઝમીન,
નઝમા, ઇનાયત, અનીસના
માસી તા. 12-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-12-2025ના
શનિવારે સાંજે 4થી 5 ખોજા મુસાફર ખાના, પટેલ ફળિયું, મુંદરા ખાતે.
નખત્રાણા : હાલે બેંગ્લોર કડવા
પાટીદાર રમેશકુમાર ગોવિંદભાઇ ધનાણી (ઉ.વ. 53) તે સ્વ. ગોવિંદભાઇ નારણના પુત્ર
તા. 9-12-2025ના બેંગ્લોર ખાતે અવસાન પામ્યા છે.
બેસણું (સાદડી) તા. 15-12-2025ના સોમવારે સવારે 8.30થી 10.30, બપોરે
3થી
5 સત્યનારાયણ
પાટીદાર સમાજવાડી (મ. વિભાગ),
જૂનાવાસ, નખત્રાણા ખાતે.
આણંદસર મંજલ (તા. ભુજ) : જાનબાઈ
ભાવાણી (ઉ.વ. 83) તે શામજી કાનજી ભાવાણીના પત્ની, સ્વ. અરાવિંદભાઈ,
રમીલાબેન (દેશલપર), લક્ષ્મીબેન (ભુજ), પ્રેમિલાબેન (મુંબઈ)ના માતા, પ્રીતિબેનના સાસુ,
ચેતનાના દાદીજી, હર્ષ, ઈશાના
દાદી, નિત્યાના પડદાદી, સ્વ. પ્રેમજી
કરમશી પોકાર (કુરબઈ)ના પુત્રી તા. 12-12-2025ના અવસાન પામ્યા છે.
સ્મશાનયાત્રા તા. 13-12- 2025ના આણંદસર નિવાસસ્થાનેથી સવારે 9 વાગ્યે
નીકળશે. સાદડી તા. 14-12-2025ના રવિવારે સવારે 8થી 11 તથા
બપોરે 3થી 5 નિષ્કલંકી નારાયણ સમાજવાડી, મંદિર ચોક, આણંદસર ખાતે.
ગોડપર (તા. ભુજ) : સના સુલેમાન
આમદ હમીર (ઉ.વ. 43) તે ગની અને મામદના ભાઇ, સુલતાનના પિતા તા. 12-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-12- 2025ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ
જમાતખાના, ગોડપર
ખાતે.
નાગોર (તા. ભુજ) : ધનીબેન જેપાર
(ઉ.વ. 83) તે સ્વ. કરશન હીરા જેપારના પત્ની, સ્વ. આણંદા હીરા,
શિવજી હીરાના ભાભી, દેવલબેન સુમાર લખિયા
(પુનડી)ના પુત્રી, મનજી, મેઘજી,
સ્વ. ગંગાબેનના માતા, બુધીબેન, સામાબેનના જેઠાણી, મંજુલા, નાનજી,
નૈના, ઉષા, ભાવના,
અંજના, પ્રિયા હિતેષના મોટીમા, ધનીબેન, ગીતા, રમીલા, પચાણ મેરૂ સીજુ (બિબ્બર)ના સાસુ, પ્રકાશ, પરેશ, ભાવેશ, મહેશ, દીપક, નિખિલ, પીયૂષ, રતન શાંતિલાલ બુચિયા (સિરાચા)ના દાદી, કેશવજી સુમાર,
આશાભાઈ, મગાભાઈના બહેન તા. 12-12-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા બારસ તા. 14-12-2025ના રવિવારે આગરી અને તા. 15-12-2025ના
સોમવારે પાણી નિવાસસ્થાન નાગોર ખાતે.
ફરાદી (તા. માંડવી) : ચવાણ
ઈસ્માઈલ હુશેન (જાડીવાળા) (ઉ.વ. 88) તે મ. ચવાણ હાસમ, મ. ચવાણ રમજુ, ચવાણ સાલેમામદ, ચવાણ હારૂન હુશેનના ભાઈ, ચવાણ ઈબ્રાહિમ, અલીમામદ અબ્દુલના પિતા, ચવાણ એઝાઝ, સુલતાન, આશિફ,
ઈરફાનના દાદા તા. 12-12-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 15-12-2025ના સોમવારે સવારે 10.30 વાગ્યે
મુસ્લિમ જમાતખાના, ફરાદી ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) :
ધનગૌરીબેન નારાણજી બોડા (ઉ.વ. 72) તે નારાણજી હરિરામ બોડાના પત્ની, સ્વ. લક્ષ્મીબેન હરિરામ
બોડાના પુત્રવધૂ, ગં.સ્વ. શાંતાબેન કરશનજી બોડાના ભત્રીજાવહુ,
જટાશંકર, રવિલાલ, બચુબેન,
મંજુબેનના ભાભી, રમીલાબેન, સ્વ. રમીલાબેન, લક્ષ્મીબેનના જેઠાણી, વિનોદ, અનિલ, કમળા, સ્વ. મીના, નીલ્પાના માતા, કીર્તિભાઈ,
ધીરજભાઈ, શૈલેશભાઈ, અમૃતબેન,
અનીતાબેનના સાસુ, શિવમ, મહેશના
દાદી, અક્ષય, અંકિતા, સમીર, દર્શન, અક્ષિતા, વિધિ, વંશી, વેદના નાની,
વિપુલ, દીપક, બિપિન,
વિશાલ, મેહુલ, મીતેશ,
કલ્પાનાબેન, લતાબેનના કાકી, ભારતીબેન, અસ્મિતાબેન, અવનીબેન,
વૈશાલીબેન, ભાવનાબેન, ભક્તિબેનના
કાકી સાસુ, સ્વ. ઉમરબાઈ રામજી વ્યાસના પુત્રી, સ્વ. વિશનજી, સ્વ. મહેન્દ્રભાઈ, ગં.સ્વ. રુક્ષ્મણિબેન, પુષ્પાબેનના બહેન તા. 12/12/2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 14/12/2025ના બપોરે 2થી પ
રાજગોર સમાજવાડી, શેખાઈબાગ-ગુંદિયાળી ખાતે.
નાગલપુર (તા. માંડવી) : સુમરા
કાદર રમજુ (ઉ.વ. 53) તે મ. હાજી સુલેમાન, મ. ઈબ્રાહિમ સુલેમાન,
મ. જાકબ સુલેમાન, મ. કાસમ સુલેમાન, મ. જકરિયા સુલેમાન, જુસા સુલેમાન, ફકીરમામદ સુલેમાન, ઈલિયાસ સુલેમાન, મામદ સિધિકના ભત્રીજા, સાજીદ, સાદીલ,
કજબાનુના પિતા તા. 12-12-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 14-12-2025ના રવિવારે સવારે 9થી 10 નિવાસસ્થાન
મસ્જિદ શેરી, નાગલપુર ખાતે.
બિદડા (તા. માંડવી) : હાલે
અમદાવાદ હીરાબેન રવજીભાઈ પટેલ (છાભૈયા) (ઉ.વ. 85) તે સ્વ. રવજી હીરજી છાભૈયાના
પત્ની, સ્વ.
પ્રેમજીભાઈ કેશરાભાઈ સેંઘાણી (દરશડી)ના પુત્રી, સ્વ.
જગદીશભાઈ, હેમલતાબેન, કંચનબેન, રીટાબેન, ઇન્દિરાબેન, શર્મિલાબેનના
માતા, કલ્યાણજી હીરજી, સ્વ. શાંતિલાલ
હીરજીના ભાભી, દિવ્યાંશ, હર્ષ, ઉર્જાના દાદી તા. 9-12-2025ના અમદાવાદ મધ્યે અવસાન પામ્યા
છે. સાદડી તા. 14-12-2025ના રવિવારે સવારે 8.30થી 11 પાટીદાર
સમાજવાડી, બિદડા
ખાતે.
નાની ખાખર (તા. માંડવી) : બચુભા
ઉમેદસંગ (ઉ.વ. 82) તે પ્રવીણસિંહ, રાજુભાના પિતા, અભેસંગ, મહિપતસિંહના મોટા ભાઇ, મહાવીરસિંહ, અરવિંદસિંહ, અર્જુનસિંહના
દાદા, કાકુભાના કાકાઇ ભાઇ, રામદેવસિંહ,
પૃથ્વીરાજ, દયાળજીના મોટાબાપુ તા. 12-12-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 16-12-2025 સુધી ભાયાતના ડેલામાં, નાની ખાખર ખાતે. ઉત્તરક્રિયા
તા. 23-12-2025ના મંગળવારે નિવાસસ્થાને.
ભુજપુર (તા. મુંદરા) : હાલે
મલાડ-મુંબઇ મંજુલાબેન જેસરેગોર (ઉ.વ. 63) તે ગિરીશભાઇ શામજીભાઇ જેસરેગોરના
પત્ની, સ્વ.
લીલાવંતીબેન શામજી જેસરેગોરના પુત્રવધૂ, જવેરબેન જગજીવનભાઇ
નાગુ (બિદડા, તા. માંડવી)ના પુત્રી, કેતન,
બ્રિજેશ, જિગરના માતા, કવિતા,
પ્રિયા, કિંજલના સાસુ, ધ્રુમિલ,
હર્ષી, કૃતિ, હીર,
શિવમના દાદી, પ્રથાના મોટાદાદી, સુનીલભાઇ, અરૂણાબેન વસંતલાલ નાગુ, જયશ્રીબેન રમેશ પેથાણી, કલ્પનાબેન મહેન્દ્ર માકાણી,
મૃદુલાબેન રમેશભાઇ નાકરના ભાભી, અમન, દીપાલી નિમિત્તભાઇ મોતા, રિદ્ધિ જિગરભાઇ માકાણીના
કાકી, સુધાબેન સુનીલના જેઠાણી, પૂજાબેનના
કાકીસાસુ, રમીલાબેન ચંદ્રકાન્ત જોશી, મધુબેન
ભરતભાઇ નાકર, ચેતનાબેન બોડા, મીનાબેન
પ્રફુલ માકાણી, મહેશભાઇ જગજીવન નાગુના બહેન, પૂનમબેન મહેશ નાગુના નણંદ, ધ્રુવમના ફઇ તા. 8-12-2025ના
અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
વિરાણી મોટી (તા. નખત્રાણા) :
હાલે ભનપુરી રાયપુર (છ.ગ.) કડવા પાટીદાર દેવશીભાઇ માનાણી (ઉ.વ. 85) (પાર્વતી
ટિમ્બર) તે જશોદાબેનના પતિ,
સ્વ. ગંગદાસ વીરજી માનાણીના પુત્ર, કાંતિલાલ
(રાયપુર), લખમશીભાઇ (ઇન્ડિયન પેટ્રોલપંપ) (વિરાણી મોટી), સ્વ. પૂંજાભાઇ, સ્વ. અરજણભાઇ, લક્ષ્મીબેન (કોટડા-જ.), ભચીબેન (કોટડા-જ.), ધનગૌરીબેન (નખત્રાણા)ના ભાઇ, જયંતીભાઇ, નાનજીભાઇ, હેમલતાબેન, શાંતાબેન
(રાયપુર)ના પિતા, નંદલાલભાઇ, મનોજભાઇ
(પ્રમુખ કિસાન સંઘ) (વિરાણી), અનિલભાઇ પ્રવીણભાઇ (સુરત)ના
મોટાબાપા, હરેશ, વસંત, ચેતન, હિતેષ, સુનીલ, સરસ્વતીબેન (કુમ્હારી)ના દાદા તા. 12-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા (સાદડી) તા. 14-12- 2025ના રવિવારે સવારે 8.30થી 10.30 પાટીદાર
સમાજવાડી, નખત્રાણા
રોડ, મોટી વિરાણી ખાતે.
જામનગર : ખત્રી અમીનાબેન કાસમભાઈ
(આચર્યા) (ઉ.વ. 99) તે અબુબકર અલીમહમદ (ભુજ), સલીમ અલીમહમદ (ભુજ),
અશરફ અલીમહમદ (જામનગર)ના ફઈ તા. 12-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-12-2025ના રવિવારે સવારે 11 વાગ્યે
ખત્રી જમાતખાના, ગીનીપીરની દરગાહ પાસે, જામનગર ખાતે.