ભુજ : મૂળ ભદ્રેશ્વરના ગુંસાઇ કુવરનાથ વેલનાથ (ઉ.વ.
63) (નિવૃત્ત એ.એસ.આઇ. હેડકવાર્ટર-ભુજ)
તે સ્વ. ધનુબેનના પતિ, વિજય અને આરતીના પિતા, રમેશગર જાદવગર (લોરિયા), ઉર્વીબેનના સસરા, સોનલ, ડિમ્પલ, વંશિકા, ધ્રુવી, હરશિવ, નક્ષ, પક્ષ, ઝીલના દાદા, હેન્સી,
શિવના નાના, સ્વ. ગુંસાઇ ચતુરનાથ વૈભનાથ,
સ્વ. મંગળાબેન મદનપુરી (ગાંધીનગર), ઇન્દુબેન શંભુગર
(જડોદર કોટડા), અનિલનાથ, દયાલનાથ (ચકાર
કોટડા)ના ભાઇ, નવીન, સ્વ. કિશોર,
ભરતના કાકા, સ્વ. હીરબાઇ જેરામપુરી ગોસ્વામીના
જમાઇ, પ્રવીણાબેન વેલગર (આદિપુર), રમીલાબેન
નરેન્દ્રપુરી, સ્વ. દક્ષાબેન પવનભારથી (ડગાળા), હર્ષિદાબેન ભરતગર (ભુજ), વિલેશપુરી જેરામપુરીના બનેવી
તા. 14-12-2025ના અવસાન પામ્યા
છે. બેસણું તા. 18-12-2025ના ગુરુવારે
સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, ભુજ ખાતે. ઘડાઢોળ તા. 25-11-2025ના
ગુરુવારે નિવાસસ્થાને મકાન નં. 43, શિવ
આરાધના સોસાયટી, એરપોર્ટ રોડ, ભુજ ખાતે.
ભુજ
: મૂળ ભુજપુરના રાજગોર પ્રભાશંકર લાલજી આશારિયા (ઉ.વ. 84) તે સ્વ. સાકરબેન લાલજી આશારિયાના પુત્ર, મંજુલાબેનના પતિ, મનીષ, અલ્પાબેન
મનીષભાઈ બાવા, ધીરેન, ભરતના પિતા,
સ્વ. ભાવનાબેન, વર્ષાબેન, અલ્પાબેનના સસરા, જૈમિન, દીપ,
વિરાટના દાદા, દુલારીબેનના દાદાજી, પાર્થના નાના, રમેશચંદ્ર લાલજી આશારિયા (મુંદરા)ના મોટા
ભાઈ, મંજુલાબેન રમેશચંદ્રના જેઠ, મયૂરીબેન
મિતેનકુમાર છાડવા (મુંબઈ), જાનકીબેન હિતેષકુમાર વેદાંત (મુંબઈ),
અમિત, મેહુલના કાકા, મેઘનાબેનના
કાકાજી, સ્વ. રતિલાલ વિશનજી કેશવાણીના માસિયાઈ ભાઈ, ખુસાલકાંત મગનલાલ ભટ્ટ (ડુમરા), સ્વ. હરસુખલાલ હરિલાલ
વેદાંત (નાની ખાખર), સ્વ. ધર્મેન્દ્ર પ્રાણશંકર બાવા,
સ્વ. ધનજી વાલજી અજાણી (વાડીવાળા)ના વેવાઈ, સ્વ.
ધનકુંવરબેન મૂળજી શિવજી અજાણી (સેનેટરી)ના જમાઈ, સ્વ. મનસુખલાલ,
જયંતીલાલ (બળદિયા), ઉમિયાશંકર, સ્વ. મહેન્દ્ર, પ્રવીણ, હરેશ,
ઘનશ્યામ (બળદિયા), મીનાબેન વલ્લભજી મોતા (બળદિયા),
હસુમતીબેન દિલીપભાઈ લાલવાણી (ગાંધીધામ)ના બનેવી તા. 14-12-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.
17-12-2025ના બુધવારે નિવાસસ્થાને સાંજે
4થી 5 પ્લોટ
નં. 71/એ, હનુમાન મંદિર પાસે, સાગર સિટી, મુંદરા રોડ, ભુજ ખાતે.
અંજાર
: વસંતકુમાર ઠાકરશી (રાયમંગિયા) (ઉ.વ. 83) તે
સ્વ. ઠાકરશી વીરજી ઠક્કર (ધ્રુવ)ના પુત્ર, ગીતાબેનના પતિ, સ્વ. મુક્તાબેન લક્ષ્મીદાસ ઠક્કર (નકવાણી) (ભુજ)ના જમાઈ, ધર્મેશ (ચકૂડો), સ્વ. હેમંત (ડીકી) (રાજલ દૂધવાળા)ના
પિતા, નિશા ધર્મેશ, ગં.સ્વ. દિશા (બબલી)ના
સસરા, સિયા, બાની, ધ્યાન (રામ), યાત્રી, મિશ્રીના
દાદા, સ્વ. અમૃતલાલ, સ્વ. અરાવિંદભાઈ,
સુબોધભાઈ (પોસ્ટ ઓફિસ), અશોકભાઈ (રાજ ટી સેન્ટર),
સ્વ. પુષ્પાબેન બાબુભાઈ, ગં.સ્વ. સાવત્રીબેન ધારશીભાઈ,
સ્વ. જયાલક્ષ્મી, નીમાબેન રમેશભાઈ, હેમાબેનના ભાઈ, સ્વ. અનસૂયાબેનના દિયર, ગં.સ્વ. ભગવતીબેન, હસ્તાબેન, સુનિતાબેનના
જેઠ, કુમુદબેન હરીશભાઈના કાકા, અમરદીપ
(પીન્ટુ), પાર્થ, વૈદેહી (બુલબુલ),
યશ, દિયા, ઉદય (દિલ)ના મોટાબાપા,
મૈથેલી, જીશાના મોટા સસરા, હેમેન રમેશભાઈના મામા, ઘનશ્યામભાઈ, બિપિનભાઇ, કિરણભાઈ, અશોકભાઈ,
સ્વ. મધુબેન દયાળજીના બનેવી તા. 14-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાથર્નાસભા ભાઈઓ
તથા બહેનોની સાથે તા. 16-12-2025ના
મંગળવારે 4થી 5 લોહાણા મહાજનવાડી, સ્વ. રાજેન્દ્ર
કોડરાણી માર્ગ, સવાસર નાકા પાસે, અંજાર
ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
અંજાર
: ધોબી હનીફાબેન આમદ (ઉ.વ. 52) તે
ધોબી આમદ સુલેમાનના પત્ની, ધોબી ઇસ્માઇલ, અમીનના ભાભી, ઇરફાન, મોશીનના માતા,
માહીરા લુકમાનના દાદી, બાબુભાઇ (અમદાવાદ)ના પુત્રી
તા. 15-12-2025ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 17-12-2025ના
બુધવારે સવારે 11થી 12 નિવાસસ્થાને ધોબીવાસ, ધોબી મસ્જિદ પાસે, અંજાર ખાતે.
માંડવી
: મંગલદાસ હિંમતદાસ કુબાવત (ઉ.વ. 30) તે
દયાબેન હિંમતદાસના પુત્ર, સ્વ. પ્રેમાબેન મોરારદાસના પૌત્ર,
સ્વ. દામોદરદાસ જીવણદાસ (ત્રંબૌ)ના દોહિત્ર, સ્વ.
ગોવર્ધનદાસ મોરારદાસ, સ્વ. નટવરદાસ મોરારદાસ, સ્વ. રાઘવદાસ મોરારદાસ, નારણદાસ મોરારદાસના ભત્રીજા,
યોગેશ, નીતાબેન રાજેશકુમાર (ગાંધીધામ),
પ્રેમિલાબેન હર્ષદકુમાર (ગળપાદર), સ્વ,
કમલેશ, દીપક, ભરત,
મહિન્દ્ર, મનોજ, કૈલાશ,
હરેશ, હર્ષદ, મનીષ,
હંસાબેન કનૈયાલાલ, હિનાબેન વૈકુંઠદાસ (ગાગોદર),
આશાબેન જેઠીરામ, કિરણબેન રાજેશકુમાર (ગાંધીધામ),
રંજનબેન ભાવેશકુમાર, કલ્પનાબેન હિંમતદાસ (રાજકોટ),
જોશનાબેન પ્રવીણકુમાર (નારણસરી), ગીતાબેન મનીષકુમાર
(માંડવી)ના નાના ભાઈ, સ્વ. જયાબેન, સ્વ.
તારાબેન, ગં.સ્વ. કાંતાબેન, સવિતાબેનના
ભત્રીજા, ધર્મિષ્ઠાબેન, જયશ્રીબેન,
સોનલબેન, વંદનાબેનના દિયર, હિતેષ, શિવ, કિશન, દેવ, પ્રિન્સ, શ્યામના કાકા તા.
14-12-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 18-12-2025ના
ગુરુવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, આઝાદ ચોક,
માંડવી ખાતે.
મુંદરા
: શિવજીભાઈ કારાભાઈ માલમ (ઉ.વ. 70) તે
સ્વ. જેઠીબેન કારાભાઈ ચૂડાસમાના પુત્ર, પુષ્પાબેનના પતિ, હેમાબેન, રિતેશભાઈ, ધરમભાઈ,
નિકુલભાઈના પિતા, સ્વ. જનકભાઈ, સ્વ. નારણભાઇ, સ્વ. રતનબેન, મીરાંબેનના
ભાઈ, નયનભાઈ રાઠોડ (માંડવી), કોમલબેન,
પ્રિયંકાબેન, ચાંદનીબેનના સસરા, દેવ, માનવ, રિશ્વા, એરિકાના દાદા, ઓમ, હંસિનીના નાના,
સ્વ. સામીબેન કેશવજી ઝાલા (ખારવા)ના જમાઈ તા. 15-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઈઓ-બહેનોની તા.
16-12-2025ના મંગળવારે સાંજે 4થી 5 સાગર
ભુવન (ખારવા સમાજવાડી), મુંદરા ખાતે.
નખત્રાણા
: મૂળ વિંઝાણના સારસ્વત બ્રાહ્મણ ગં.સ્વ. મંગળાબેન ખરાશંકર બલભદ્ર (ઉ.વ. 95) તે ભચીબેન લક્ષ્મીશંકરના પુત્રવધૂ, મણિબેન કેશવજી (મુલુંડ)ના દેરાણી, સ્વ. શાકરબેન શામજી
શિવ (કોરિયાણી)ના પુત્રી, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. શંભુરામ, સ્વ. બાબુલાલ, દેવશંકર,
લક્ષ્મીબેન નરભેરામ પ્રશ્નોરા (જખૌ)ના બહેન, સીતાબેન
હરેશભાઇ (ઝુરા), સ્વ. કૌશલ્યાબેન હરેશભાઇ (બરંદા), ચંદાબેન ત્રિભુવન (બરંદા), જ્યોતિબેન હિતેષભાઇ પંડયા
(અંજાર), રાજેન્દ્રપ્રસાદ (નિવૃત્ત એસ.એસ.બી.) (નખત્રાણા ઘોડાવાળા
મહારાજ), સ્વ. અનિલના માતા, ચેતનાબેન રાજેન્દ્રભાઇના
સાસુ, સ્વ. કીર્તિભાઇ, દિલીપભાઇ,
અશોકભાઇ (મુલુંડ)ના કાકી, વૈભવ (વેદ), અમરના દાદી, પૂજાબેન વૈભવ (વેદ), મમતાબેન અમરભાઇના દાદીસાસુ, રુદ્ર, સાચીના પરદાદી, હિતેષ, હિંમત,
છાયા, ગવરી, મનીષાબેન,
જિજ્ઞેશ, કપિલ, સચિન,
હેતલ, હિરાલી, અભિષેક,
શિવાની, હર્ષના નાની તા. 14-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
17-12-2025ના બુધવારે બપોરે 3થી 4 સમસ્ત
બ્રહ્મસમાજવાડી, વિરાણી રોડ, નખત્રાણા ખાતે.
મિરજાપર
(તા. ભુજ) : સંગીતાબેન કિશોરભાઇ જોશી (ઉ.વ. 37) તે
કિશોર હરજીવન જોશીના પત્ની, લક્ષ્મીબેન હરજીવન જોશીના પુત્રવધૂ,
ભારતીબેન હરસુખ ગામોટ, વિજયાબેન કિરણભાઇ રાજગોર,
ચેતનાબેન રામ જોશીના ભાભી, નયનાબેન મુકેશભાઇ જોશીના
દેરાણી, ક્રિશિકા, હેનિલના માતા,
બબીબેન ખીમજીભાઇ જીવરામ (રસલિયા)ના પુત્રી, દક્ષાબેન,
મહેશ, સુધીરના બહેન, સ્વ.
દેવાબેન ભાણજી રાજગોર (સાંભડા)ના દોહિત્રી તા. 14-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-12- 2025ના ગુરુવારે બપોરે 3થી
4 નિવાસસ્થાનની બાજુમાં, નીલકંઠ મહાદેવ મંદિર, આંબેડકર નગર, મિરજાપર (ભુજ) ખાતે.
મિરજાપર
(તા. ભુજ) : દયારામ વીરજી પિત્રોડા (ઉ.વ. 76) તે
અમરતબેનના પતિ, સ્વ. જેન્તીભાઇ (નારણપર), કિરણભાઇ
(નારણપર), સ્વ. સવિતાબેન (અંજાર)ના મોટા ભાઇ, સંગીતાબેન, શિલ્પાબેન, સુનિતાબેન,
મુકેશભાઇના પિતા, ચંદુભાઇ (નખત્રાણા), દીપકભાઇ (અંજાર), પંકજભાઇ (મિરજાપર)ના સસરા, વિષ્ણુ, જ્યોત્સના, રીમાના મોટાબાપા,
સામજીભાઇ (અંજાર), શૈલેશભાઇ (અંજાર)ના બનેવી,
નિખિલ, દર્શન, પાર્થ,
પ્રિસા, હર્ષિલના નાનાબાપા તા. 14-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-12-2025ના બુધવારે સાંજે 4થી
5 અંબેમા મંદિર, મિરજાપર ખાતે.
કુકમા
(તા. ભુજ) : મૂળ ખંભરાના વેલુબેન રાજારામ ટાંક (ઉ.વ. 96) તે સ્વ. રાજારામ રામજી ટાંકના પત્ની, વલમજીભાઇ, ગિરધરભાઇ, હરીશભાઇ (ભુજ
નગરપાલિકા), જેન્દ્રબાળા, સ્વ. રસીલાબેનના
માતા, જયાબેન, સુશીલાબેન, હર્ષાબેન, અમૃતલાલ ચાવડા, સ્વ.
નારણભાઇ ચાવડાના સાસુ, કૌશિક, મિતેષ,
પાર્થ, ડેનિસ, વૈશાલી,
નીલમના દાદી, બિંદુબેન, કાજલબેન,
ભૂમિબેનના મોટા સાસુ, ભાવેશ, મુકેશ, નિમેષ, હિતેષના નાની તા.
15-12-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 17-12- 2025ના
બુધવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, કુકમા ખાતે.
ગજોડ
(તા. ભુજ) : લધુભા માધુભા જાડેજા (ઉ.વ. 55) તે
સ્વ. જીવુભા, સોમભાના નાના ભાઇ, રણજિતસિંહ,
કરણસિંહના પિતા, પ્રવીણસિંહ, સરૂપસિંહ, સ્વ. ખેતુભા, જેઠુભા,
ખાનજીના કાકા, રવિરાજસિંહ, હરદીપસિંહ, વિજયસિંહ, ભીખુભા,
અજિતસિંહ, પ્રવીણસિંહ જેઠુભા, પ્રવીણસિંહ ખાનજી, સરૂપસિંહ ખેતુભાના દાદા, સ્વ. સોઢા લાલસિંહ ભૂપતસિંહ (તભણિયાર-રાજ.)ના ભાણેજ, સ્વ. સોઢા ખેતાજી હમથાજી (ચંદ્રનગર)ના જમાઇ, સોઢા પિરદાનસિંહ
હરેસિંહ (મોટા રેહા), સ્વ. રાઠોડ શક્તિસિંહ ખેતસિંહ (રાજ. કનોડા),
સ્વ. સોઢા લિમસિંહ જવારસિંહ (રાજ. આગાસડી)ના સાળા, સોઢા સુરુભા પાબુસિંહ (પાનધ્રો)ના સસરા, સોઢા સરૂપસિંહ
ભુરજી (ઝુરા કેમ્પ), સોઢા ભીમસિંહ પાબુસિંહ (પાનધ્રો)ના કાકા
સસરા તા. 14-12-2025ના અવસાન પામ્યા
છે. સાદડી તા. 19-12-2025 સુધી ગામના
ચોરે, નાકા પાસે. ઉત્તરક્રિયા (પાણી) તા. 23-12-2025ના.
રાયધણપર
(તા. ભુજ) : બાબુભાઇ (વીઠુભાઇ) કાનાભાઇ બરાડિયા (ઉ.વ. 63) તે સુરેશભાઇ (એસ.ટી.), હરિભાઇ (એરફોર્સ)ના પિતા, શામજીભાઇના ભાઇ તા. 14-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન રાયધણપર ખાતે.
નાગલપુર
મોટી (તા. અંજાર) : જેરાંબાનુબાઇ મોલેદીના નથવાણી (ઉ.વ. 80) તે મ. સુલેમાનભાઇ, મ. જાફરભાઇ. મ.
કુલસુમબેન, મ. શેરબાનુબેનના બહેન, મુમતાજ
(દારેસલામ), કાસમઅલી, સમીમબાઇના ફઇ તા.
15-12-2025ના અવસાન પામ્યા
છે. છે. દફનવિધિ તા. 16-12-2025ના
મંગળવારે બપોરે 12.30 કલાકે. જિયારત
એ જ દિવસે. સાદડી તા. 17-12-2025ના
સાંજે 4થી 5 હસનપીર દરગાહ કમ્પાઉન્ડમાં.
બિદડા
(તા. માંડવી) : જાડેજા ચંદુભા (ઉ.વ. 68) તે
સ્વ. જાડેજા શિવુભાના પુત્ર, હઠીસિંહના નાના ભાઇ, રાજેન્દ્રસિંહ તથા મહેશસિંહના પિતા, જાડેજા મહેન્દ્રસિંહ,
જગદીશસિંહ, રણુભાના કાકા, ધ્રુવરાજસિંહ, દિવ્યરાજસિંહ, ધ્રુવદીપસિંહ,
નૈતિકરાજસિંહ, સત્યરાજસિંહના દાદા તા. 15-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18-12-2025 ગુરુવાર સુધી. ઉત્તરક્રિયા તા. 26-12-2025ના દરબારગઢ, બિદડા ખાતે.
ભોજાય
(તા. માંડવી) : પુષ્કર્ણા બ્રાહ્મણ ગં.સ્વ. શાંતાબેન હરિદાસ વાસુ (ઉ.વ. 103) તે સ્વ. હરિદાસ ચૂનીલાલ વાસુના પત્ની, સ્વ. મણિબેન માધવજી જડના પુત્રી, સ્વ. વેલાબેન,
સ્વ. જયાબેન, સ્વ. ચંદાબેનના બહેન, ધનવંત, હસમુખ, જયેશ, જગદીશ, રુક્ષ્મણિબેન, ગંગાબેન,
સરસ્વતીબેન, પ્રેમિલાબેન, વસંતબેન, જયશ્રીબેનના માતા, સ્વ.
ચમનલાલ, જયંતીલાલ, જિતેન્દ્રભાઇ,
હરેશભાઇ, વિનોદભાઇ, કિશોરભાઇ,
દમયંતીબેન, હંસાબેન, ઉષાબેન,
ગાયત્રીના સાસુ, પ્રતિમા, આનંદી, ખુશ્બૂ, હેની, ટીષા, છાયા, પ્રકાશ, સતીશ, પૃથ્વી, પુનિત, જીતના દાદી, હેત, રુચિ,
ઉર્વિ, નવ્યાના પરદાદી, મનીષ,
નિખિલ, ક્રિષ્નાબેન, સુમનના
દાદીસાસુ, રાજેશ, કિરીટ, જયશ્રીબેન, દક્ષા, ભરત (ભુજ),
રેખા, નીલેશ, હિરેન,
સીમા, વિરલ, ભરત (માંડવી),
છાયા, ગૌતમ, અર્જુન,
કિશન, ગીતા, હિતેશ,
આશિષના નાની તા. 14-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-12-2025ના
બુધવારે બપોરે 3થી 4 જૈન મહાજનવાડી, ભોજાય ખાતે.
મસ્કા-પિયાવા
(તા. માંડવી) : કાનજીભાઇ વાલજી હીરાણી (ઉ.વ. 87) તે
સ્વ. મેગબાઇના પતિ, શામજી, દેવજી,
ખીમજી, માનબાઇ, રતનબેન,
વાલબાઇના પિતા, હરેશ, દેવશી,
કિશોર, ઘનશ્યામ, કુંવરજી,
શિવજી, દિનેશના દાદા તા. 14-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-12-2025ના બુધવારે સવારે 7.30થી
8.30 નિવાસસ્થાન સંગાર ફાર્મ, પીપરી રોડ, માંડવી ખાતે.
મમાયમોરા
(તા. માંડવી) : હાલે પૂના ડાહ્યાભાઇ લધારામ જબુઆણી (ઉ.વ. 66) તે ગં.સ્વ. મોગીબેન લધાભાઇના પુત્ર, સ્વ. ભાનુબેનના પતિ, હિતેનભાઇ, નિશિતભાઇના પિતા, ધીરજભાઇ, નરેન્દ્રભાઇના
મોટા ભાઇ, દુર્વી, દાનવી, શિવાયના દાદા, મિત્તલબેન, નેતિબેનના
સસરા, સ્વ. દેવજીભાઇ, કાંતિભાઇ,
જેન્તીભાઇ (મમાયમોરા), ગં.સ્વ. કુંવરબેન કલ્યાણજી
ઉકાણી (ગાંધીધામ), કાંતાબેન બાબુલાલ રંગાણી (ગઢશીશા હાલે બોટાદ)ના
ભત્રીજા, ડાહ્યાભાઇ પૂંજાભાઇ પોકાર (જિયાપર)ના જમાઇ તા. 15-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-12- 2025ના બુધવારે સવારે 9થી
12 મમાયમોરા પાટીદાર સનાતન સમાજવાડી, મમાયમોરા ખાતે.
સલાયા
(માંડવી) : ભટ્ટી ભચીબાઈ આદમભાઈ (ઉ.વ. 85) તે
મ. ઈબ્રાહિમ, મ. હસન, અનવર (એકતા ફૂલવાળા),
અબ્દુલ, નૂરમામદના માતા, સુલેમાનના મોટીમા તા. 14-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-12-2025ના
બુધવારે સવારે 11થી 12 મસ્જિદે હાજી હસન, સલાયા રોડ,
માંડવી ખાતે.
વડવા
કાંયા (તા. નખત્રાણા) : ધનજીભાઈ હમીરજી બુચિયા (ઉ.વ. 65) તે સ્વ. રાજબાઈ તથા સ્વ. હમીરજી સાંયાજી બુચિયાના પુત્ર, પાલીબાઈના પતિ, બાબુલાલ, પરેશ તથા
અમૃતના પિતા, સ્વ. રામજી, દેવશી,
સ્વ. દેવલબાઈ રમુભાઈ સોધમ (ભડલી), ભચીબાઈ કાનજી
લેઉવા (રામપર વેકરા), વાલબાઈ વેરશી જયપાલ (ભારાસર)ના ભાઈ,
સ્વ. લધાભાઈ, સ્વ. સામતભાઈ, સ્વ. મૂલજી, સ્વ. રવજી, સ્વ. ભીમજી,
હીરજી, કરમશી, રણમલ,
સુમાર, પરબત, સ્વ. નાનજી,
વાલજી, સ્વ. જમનાદાસના કાકાઈ ભાઈ, સ્વ. પરમાબાઈ તથા સ્વ. દાદુભાઈ બુધાભાઈ પરગડુ (મથલ)ના જમાઈ, મંગાભાઈ દાદુભાઈ પરગડુ, રામજી સુમાર પરગડુ, ભાણબાઈ બુધાભાઈ પાયણ (નાના અંગિયા)ના બનેવી, પ્રવીણ,
સ્વ. બાબુલાલ, લાલજી, ગાવિંદ,
ગોપાલ, દીપક, ઝવેરબેન રવજી
ગંઢેર (રામપર વેકરા), અજબાઈ જુમાભાઈ ભધરુ (ભુજ), મંજુબેન કાનજી ગંઢેર (રામપર વેકરા), મંજુબેન ગાવિંદ બાંભણિયા
(પાનધ્રો), જશોદા બાબુલાલ જયપાલ (નારાણપર રોહા), ક્રિષ્ના વેલજી સીજુ (વરાડિયા), ગીતા નારાણ જયપાલ (નખત્રાણા),
પુષ્પા, જીવરાજ, સ્વ. લખમશી,
દામજી, આસમલ, ધનજી,
ડાહ્યાલાલ, નવીનચન્દ્ર, નરેશ,
ડો. રમેશ, સુમાર, મેઘજી,
સ્વ. ચમન, સ્વ. અરાવિંદ, જિતેન્દ્ર, સ્વ. કરશન, સ્વ. પેથાભાઈ,
સ્વ. નારાણ, હરિલાલ, રવિ, રમેશ, જગદીશ, નવીન, નરાસિંહના કાકા, ગીતાબેન બાબુલાલ, મુરીબેન પરેશ, મીનાબેન અમૃતના સસરા, દિયા, સાગર, ગિરીશા, મિતલ, શ્રેયા, પાર્થ, શિવમ, સ્વાતિ, આરાધના, સ્નેહા, આનંદી, માનવ, જીયા, રામ, રેહાન, રાખી, નીતિન, રીતિકા, લક્ષ્મી, શાંતિના દાદા તા. 14-12-2025ના અવસાન પામ્યા છે. બારમાની વિધિ તા. 24-12-2025ના સાંજે નિવાસસ્થાને વડવા કાંયાવાલા ખાતે.
જિયાપર
(તા. નખત્રાણા) : રતનશી કરશન પોકાર (ઉ.વ. 97) તે
સ્વ. દેવકાબેનના પતિ, સ્વ. ગંગારામભાઈ તથા વસ્તાભાઈના ભાઈ,
હરિલાલભાઈ, નંદુભાઈ, કાંતાબેન
પાચાણભાઈ નાકરાણી (સુખપર હાલે લંડન), શારદાબેન હરિલાલભાઈ રંગાણી
(ગઢશીશા), પ્રેમિલાબેન કલ્યાણજી છાભૈયા (દરશડી હાલે નાંદેડ),
ભારતીબેન ઇશ્વરલાલ વસાણી (ગંગાપર હાલે મુંબઈ)ના પિતા, સ્વ. હંસાબેન, અનસૂયાબેનના સસરા, કૈલાસબેન જેન્તીલાલ દિવાળી (થરાવડા), અનસૂયાબેન પંકજકુમાર
ભીમાણી (દેવપર હાલે બેંગ્લોર), ભાવનાબેન મગનલાલ વસાણી (દેશલપર),
મહેશ, કલ્પેશ, હેન્સીના દાદા,
વર્ષાબેન, માનસીબેનના દાદા સસરા, ખીમજી કરશન પારસિયા (માતાજી કંપા)ના જમાઈ તા. 15-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17-12-2025ના
સવારે 8.30થી 11, બપોરે 3.30થી
5 નિવાસસ્થાન નારાયણનગર, જિયાપર ખાતે.
કોટડા
રોહા (તા. નખત્રાણા) : લુહાર કાસમ ઇલિયાસ (ઉ.વ. 38) તે
ઇલિયાસ અબ્દુલાના પુત્ર, મુસ્તાક અને ઇમરાનના ભાઇ, મ. ફકીરમામદ અબ્દુલાના ભત્રીજા, કાસમ ફકીરમામદ,
ફારૂક ફકીરમામદ, સરફરાજ ફકીરમામદના કાકાઇ ભાઇ,
મ. ગફુર સિધિક (લાખાપર, તા. મુંદરા)ના જમાઇ,
મોહમદહુશેન ગફુરના બનેવી, અરમાન, અયાનના પિતા, ઇકબાલ હાજીમામદ (ચકાર કોટડા)ના સાઢુભાઇ,
લુહાર મામદ ઓસમાણ (બારા રોડ), સોકત ઓસમાણ (ભુજ)ના
સાળા તા. 14-12-2025ના અવસાન પામ્યા
છે. જિયારત તા. 17-12-2025ના બુધવારે
સવારે 10થી 11 નિવાસસ્થાન મફતનગર ખાતે.
તેરા
(તા. અબડાસા) : મૂળ કોયબાના ગં.સ્વ. સજ્જનકુંવરબા જામાસિંહ ઝાલા (ઉ.વ. 86) તે મયૂરાસિંહના માતા, ગંભીરાસિંહ, હરપાલાસિંહ, અશોકાસિંહ,
ભૂપતાસિંહ, દેવેન્દ્રાસિંહના મોટાબા, રવિરાજાસિંહ, શક્તાસિંહ, ગાવિંદાસિંહ,
યુવરાજાસિંહ, શક્તાસિંહ, મોહિતાસિંહ, ઋષિરાજાસિંહના દાદી, યોગીરાજાસિંહ, સત્યરાજાસિંહના નાની તા. 12-12-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 23-12-2025 સુધી તેરા ખાતે.
પાનધ્રો
(તા. લખપત) : સોઢા ગગુભા (ડુંગરજી) વેસલજી (ઉ.વ. 77) તે
સ્વ. ફતુભા વેસલજી સોઢાના ભાઈ, સજુભા, અજિતાસિંહ,
હઠુભા, રૂપસંગજીના પિતા, ગુમાનાસિંહ, અરાવિંદાસિંહ, ચન્દ્રાસિંહના
મોટાબાપુ, પ્રતાપાસિંહ ભીખુભા જાડેજાના મામા, ચંદ્રાસિંહ, રાજેન્દ્રાસિંહ નારણજી જાડેજાના નાના,
સ્વ. નારાણજી વેલુભા, કારૂભા વેલુભા જાડેજા (જખૌ)ના
બનેવી, કારૂભા ખીયરાજી, માનસંગજી મમુભા,
બેચુભા પ્રાગજી સોઢાના કાકાઈ ભાઈ તા. 14-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) બાર દિવસ સુધી
નિવાસસ્થાને પાનધ્રો ખાતે તથા આગરી તા. 24-12-2025ના
બુધવારે રાત્રે અને બારસ તા. 25-12-2025ના
ગુરુવારે.