ભુજ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ
ચંદ્રિકાબેન અરુણભાઇ પંડયા (ઉ.વ. 67) તે પ્રભાબેન નાનાલાલ પંડયાના
પુત્રવધૂ, માયાબેન
અમૃતલાલ ખરાશંકર ઠાકરના પુત્રી, લક્ષ્મીબેન, પ્રતિમાબેનના બહેન, સુશીલાબેન મહેશભાઇ પંડયાના
દેરાણી, જ્યોતિબેન મયૂરકુમાર પંડયા, રશ્મિબેન
પ્રતાપકુમાર જોષી, રાજેશ અરુણભાઇ પંડયાના માતા, જાગૃતિબેન રાજેશભાઇના સાસુ, કેતન, બીના, સંજયના કાકી, જયશ્રીબેન,
બિંદિયાબેનના કાકીજી, તારક, તુલસી, માનસી, ટીશા, જાનકી, પૂનમ, શ્રેયા તથા
શિવાંશના દાદી, જલક, મીરા, ક્રિષ્ના તથા પલકના નાની તા. 12-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-12-2025ના સોમવારે સાંજે 4થી 5 માહેશ્વરી
સમાજવાડી, સોનીવાડ,
આશાપુરા રિંગરોડ, ભુજ ખાતે.
ભુજ : રાજેશભાઇ વિશ્રામભાઇ રાઠોડ
(ઉ.વ. 60) (નિવૃત્ત આસિ. પોલીસ સબ ઇન્સ્પેક્ટર) તે
સ્વ. સુશીલાબેન વિશ્રામભાઇ રાઠોડના પુત્ર,
લતાબેનના પતિ, રીતેષ, રિદ્ધિ
અમિતાસિંહ ડોડિયા, કુંજલ નિશાંતભાઇ મેરના પિતા, ચાંદનીના સસરા, સ્વ. દીપકભાઇ, પ્રજ્ઞેશભાઇ,
સ્વ. ચંદ્રિકાબેન બિપિનભાઇ અબડા, બીનાબેન
નવીનભાઇ મેર, ખેવના સંજીવભાઇ ચાવડાના ભાઇ, કેવલ, મંથન, કેશવ, કાવ્યા ઉમંગભાઇ જોષીના કાકા, મૈત્રીના કાકા સસરા,
સ્વ. બીનાબેનના દિયર, જિજ્ઞાબેનના જેઠ,
મણિબેન અર્જુનભાઇ પરમારના જમાઇ, દીપકભાઇ,
અનિલભાઇ, સ્વ. વિમલભાઇ, સંગીતાબેન,
મીનાબેનના બનેવી તા. 1ર-1ર-ર0રપના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-1ર-ર0રપના
સોમવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી (નવી) ભુજ
ખાતે.
ભુજ : પુષ્પાબેન પુરસોત્તમભાઇ
જરીવાલા (મોચી) (ઉ.વ. 88) તે
સ્વ. ખીમજીભાઈ લધાભાઈ ઝાલાના પુત્રી,
જ્યોતિબેન લીલાધરભાઇ ડાભી, ધીરજભાઈ ખીમજીભાઈ
ઝાલાના બહેન, રમેશભાઈ, પ્રકાશભાઈ,
કિશોરભાઈના મોટી મા, જયાબેન, જશુબેન, ભાનુબેનના ભાભી, કમલેશભાઈ,
જ્યોતિબેન, પ્રમોદભાઈ, સુધાબેન,
રોહિતભાઈ, કૌશિકભાઇ, પિન્કીબેનના
માસી, ચંદ્રિકાબેન ધીરજલાલ જનસારીના નણંદ, રેખાબેન ચંદુભાઈ ગોહિલ, આશાબેન નરેન્દ્રભાઈ ડાભીના માતા, પ્રફુલ્લાબેન,
પ્રદીપભાઈ, નિલેશભાઈ, હિતેશભાઈના
માસી, જીતુ, પિન્કી, હિરલ, અક્ષય, હર્ષના નાની, રિદ્ધિ, જલધીના
નાનીજી તા. 13-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-12-2025ના
સોમવારે સાંજે 5થી 6 સભાખંડ, ગુણાતીત ચોક, પ્રમુખસ્વામી નગર, ભુજ ખાતે.
ભુજ : રમેશચંદ્ર દામજી (મીઠુ)ભાઇ
મોતા (ઉ.વ. 74) તે રમીલાબેનના પતિ, પાર્વતીબેન દામજીભાઇના
પુત્ર, હિતેશ, શિલ્પા, રીટાના પિતા, માલતીબેન, ભરતભાઇ,
સંજયભાઇના સસરા, વિરાજ, ડોલીના
દાદા, મનાલી અને પાર્થના દાદા સસરા, હેમલતા
લાલજીભાઇ, મુક્તાબેન દિલીપભાઇ, સ્વ.
ગોદાવરીબેન ગવરીશંકર, સાવિત્રીબેન વિશનજીભાઇ, ભાનુબેન ધીરજભાઇ, જયશ્રીબેન જયંતીલાલ, સ્વ. પ્રતિમાબેન પીયૂષભાઇ, શીલાબેન કાંતિલાલ,
સ્વ. ચંદ્રકાંતના ભાઇ, સ્વ. ચંપાબેનના જેઠ, અપેક્ષા, નેહલ, જીનલ, બિંદી, હરદેવના
કાકા, જાનકી, ભૂમિ, કરણ, રાહુલ, વેદિકાના નાના,
સ્વ. મોરારજી ભાણજી પેથાણી (મોટી ખાખર)ના જમાઇ, સ્વ. શંકરલાલ રામજી ભટ્ટ (માંડવી)ના દોહિત્ર, સ્વ.
મંગલદાસ, ઝવેરીલાલ, સ્વ. જયંતીલાલ,
સ્વ. માવજીભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, શોભનાબેન અશોકભાઇના બનેવી, સ્વ. બચુભાઇ, સ્વ. રવિલાલ, સ્વ. જયંતીલાલ, સ્વ. શંકરલાલના ભત્રીજા તા. 13-12-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 15-12-2025ના બપોરે 3:30થી 5 ત્ર્યંબકેશ્વર
રાજગોર સમાજવાડી, સરપટ ગેટ, ભુજ ખાતે.
ભુજ : કુંભાર કુલસુમબાઈ જુણસ
(છત્રા) (ઉ.વ. 28) તે
જુણસ ઈશાકના પુત્રી,
કાસમ ઈશાકના ભત્રીજી, સાબિર અબ્દુલા (અભુ)
(એ.જે. ફોટોવાળા), રજાક રમજુ, ઝાકીર
ઈબ્રાહીમના બહેન તા. 12-12-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 14-12-2025ના રવિવારે સવારે 10થી 11 કુંભાર
જમાતખાના, દાદુપીર
રોડ, ભુજ મધ્યે.
અંજાર : કુંભાર મુસા અભુ ઓઢણી તે
મામદના પિતા અને અબાશ મોલાના,
જાવેદના મોટાબાપા તા. 13-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ અને
જિયારત તા. 15-12-2025ના સવારે 10થી 11 યાદવનગર, મેઘપર રોડ, હસનશા પીરની
દરગાહ ખાતે.
અંજાર : ગોસ્વામી તુલસીગર (ઉ.વ. 70) (નિવૃત્ત
એસ.ટી. કર્મચારી) તે સ્વ. મણિબેન દયાલગરના પુત્ર, પુષ્પાબેનના પતિ, ગં.સ્વ.
દયાકુંવરબેન ખીમગર, અનસુયાબેન
પ્રવીણગરના જેઠ, ભાવના અશ્વિનગર, પ્રતિમા
અમિતભારથી, શીતલ અશ્વિનગર, મેહુલગરના
પિતા, ભૂમિકાબેનના સસરા, પ્રીતિબેન
નિતેશગર, રીમાબેન ભરતગરના મોટા સસરા, ભક્તિ
દીપકગર, પલ્લવી ચિંતનભારથી, હીના
ઈશ્વરગર, હર્ષલગરના મોટાબાપા, દિવ્યમ,
કીર્તિ, સૌમ્યા, કિશનના
દાદા, સ્વ. વેલબાઈ ઉંમરપુરી (લાખાપર)ના જમાઈ, સ્વ. મણિબેન માધવભારથી, ગં.સ્વ. લીલાવંતીબેન બેચરગર,
ગં.સ્વ. શારદાબેન ચંચલગર, ગં.સ્વ. જયાબેન
વાલગર, ગં.સ્વ. મંજુલાબેન ચંચલગર, ગોદાવરીબેન
હંસરાજગર, ભાનુબેન હરિગરના ભત્રીજા તા. 12-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-12-2025ના સોમવારે સાંજે 4થી 5 ક્ષત્રિય
સમાજવાડી, ગાયત્રી
ચાર રસ્તા પાસે.
મુંદરા : ખારવા મનસુખ લાલજીભાઇ
કષ્ટા (ઉ.વ. 65) તે સ્વ. હાંસીબેન લાલજીભાઈ કષ્ટાના પુત્ર, લીલાવંતીબેનના પતિ,
હિરેન, લવ, બીનાબેન અને
પૂનમબેનના પિતા, સ્વ.
શામજી તેજા કષ્ટા (માંડવી), સ્વ. કરશન તેજા કષ્ટા, સ્વ. રતનબેન ઠાકરશી ચુડાસમા (સલાયા), સ્વ.
સાકરીબેનના ભત્રીજા, સ્વ. મોહનલાલ, સ્વ.
મદનભાઈ, ગં.સ્વ. જમુબેન ગોપાલભાઈ બંદરીમાલમ, ગં.સ્વ. યશોદાબેન દામજી બંદરીમાલમ અને પુષ્પાબેન જયાસિંહ બંદરીમાલમના ભાઈ,
રાજેશભાઈ, ચેતનભાઈ, નીલેશભાઈ,
રમેશભાઈ, નારણભાઈ, ઉમેશભાઈ,
ધનેશભાઈ અને કપિલભાઈના કાકા, પરેશભાઈ
શિયાળવાલા (માંડવી), અજયભાઈ બંદરીમાલમના સસરા, સ્વ. રતનબેન ભવાનભાઈ પરમારના જમાઈ, સ્વ. માવજીભાઈ,
સ્વ. દેવજીભાઈ, સ્વ. કારાભાઈ, મીઠુભાઈ, બચીબેન, બબીબેન
(સલાયા) તથા મંજુબેનના બનેવી, દિવ્ય, નક્ષ,
નાયરાના નાના તા. 12-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 14-12-2025ના રવિવારે સાંજે 4થી 5 ગિરિનારા
બ્રાહ્મણ સમાજવાડી (ખારવા ચોક) ખાતે.
નખત્રાણા : લાલજીભાઇ હરખબહાદુર
(નેપાલી) (ઉ.વ. 72) તે મમુભાઇ ભાટિયાના સાળા, અશોક, વિશાલ, સ્વ. હર્ષાબેનના મામા, સીતાબેનના
ભાઇ તા. 13-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-12-2025ના
સોમવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન, ઝીલ સોસાયટી, રામેશ્વર રોડ, હનુમાનજી મંદિરની બાજુમાં, નખત્રાણા ખાતે.
નાગિયારી (તા. ભુજ) : બાફણ
અમાબાઇ હુસૈન (ઉ.વ. 65) તે મ. બાફણ હુસૈન આમદના પત્ની, મ. બાફણ અલી આમદ,
બાફણ એભાસ આમદના ભાભી, મામદ અલી (ઉર્ફે ચીચા),
મામદ શરીફ એભલાના કાકી અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-12-2025ના
સવારે 9.30થી 10.30 નાગિયારી નિવાસસ્થાન ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ભૂંભલી
(ભાવનગર)ના ગોરધનભાઇ રૂડાભાઇ પરમાર (જી.આર. ટેઇલરવાળા) (ઉ.વ. 85) તે સ્વ. હંસાબેનના પતિ, જિતેન્દ્ર (વિવેકાનંદ
વિદ્યાલય, ધાણેટી), સ્વ. હરેશ અને દીપક (માધાપર)ના પિતા, મીના, કાશ્મીરા, ભાવનાના સસરા,
જીવરાજભાઈ કાનજી ચૌહાણ, રતીલાલભાઈ એફ. ઝાલા
(માંડવી), લાલજીભાઈ જે. ચુડાસમા (અંજાર)ના વેવાઈ, માર્દવી, માર્દવ, કાવ્ય,
પ્રિયાંશના દાદા તા. 4-12-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા.15-12-2025ના સોમવારે નિવાસ સ્થાન, સ્વામિનારાયણ નગર
પ્રાથમિક શાળા સામે.
મેઘપર (તા. ભુજ) : ચાકી ઇસ્માઇલ
અલીમામદ (ઉ.વ. 65) તે મ. એસમાણ, જુમા, જુસબ, અલીમામદના ભાઇ, રફીક,
ફિરોઝ, દિલાવરના પિતા, મ.
અલીમામદ, મ. રમજાન, જુસબ ઇસ્માઇલ
(ટોડિયા)ના બનેવી, ચાકી સુલેમાન રહેમતુલ્લા, શરીફ જુમ્મા, અબ્દુલ રજાક, મામદ
જુસબ, ઇબ્રાહીમ ઓસમાણના કાકા, મ. મામદ
સિધીક અને મ. સાલેમામદ, અબ્દુલ, ઇબ્રાહીમ,
ઇશાક, સલીમ, આધમના મામા,
આમીર, નાસીર, ફૈઝલ,
ફરીદ, અવેશ, અયાનના દાદા
તા. 13-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-12-2025ના
સોમવારે સવારે 10.30થી 11.30ના નિવાસસ્થાન, મેઘપર મધ્યે.
દેવપર-ગઢ (તા. માંડવી) : નરશી
વાછિયા બુચિયા કોટવાલ (ઉ.વ. 68) તે સ્વ. પરમાબાઈના પતિ, સ્વ. વાછિયા લધા
બુચિયાના પુત્ર, સુમારભાઈ, સ્વ.
ખીમજીભાઈ, કાનબાઈ, ગાગબાઈના ભાઈ,
ધનજીભાઈ, ટોરકશી, મેઘજી,
પ્રેમજીના પિતા, જુમા માલશી દાફડા (શેરડી તા. માંડવી )ના જમાઈ, હર્ષદ,
એકતા, વિજય, કૃપાના દાદા
તા. 13-12-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ
થઈ ગઈ છે.
મોટા કરોડિયા (તા. માંડવી) :
ગઢવી આસબાઇ સામત તે સામત ભારાણીના પત્ની,
મંગલ, દેવાંધ, વિરબાઇ,
ખીમશ્રી, ગંગાબેન, પુનમબેન,
સ્વ. લાછબાઇના માતા, મહેશ, ચંદ્રેશ, રામ, ડિમ્પલ, અરુણા, હેતલના
દાદી તા. 13-12-2025ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
પાણી તા. 23-12-2025ના મોટા કરોડિયા ખાતે.
દરશડી (તા. માંડવી) : હાલે મુંબઇ
રતનશી ધનજી લીંબાણી (ઉ.વ. 84) તે કેશરબેનના પતિ, કાંતિલાલ, મનીષભાઈ, કંચનબેન રવિલાલ વાસાણી (મુંબઈ)ના
પિતા તા. 12-12-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 15-12-2025ના સવારે 8.30થી 11.30 શામજી
લાલજી લીંબાણીના નિવાસ સ્થાન,
દરશડી ખાતે.
મોમાયમોરા (તા. રાપર) : ભરતસિંહ
જુંજારસિંહ જાડેજા (ઉ.વ. 60) તે સપુભા, રૂપુભાના ભાઇ, દશરથસિંહ, ભૂપેન્દ્રસિંહના પિતા, કિરીટસિંહ, દિવાનસિંહ, દિવ્યરાજસિંહ,
સ્વ. જયેન્દ્રસિંહના કાકા, શ્યામ, છત્રપાલ, કાર્તિકના દાદા અવસાન પામ્યા છે. બેસણું
તા. 15-12-2025ના નિવાસસ્થાન મોમાયમોરા ખાતે.
રાજકોટ : હર્ષદભાઇ બટુકભાઇ ચૌહાણ
તે સ્વ. મીનાબેનના પતિ, જેન્તીભાઇ, ઉપેન્દ્રભાઇ, નીતાબેન,
રેખાબેન, પારૂલબેનના મોટા ભાઇ, પાયલ, ભારત, મયુરના પિતા, નીલમ, કુંજલના
સસરા, હર્ષ ચંદુભાઇ સતાપરાના સસરા, સ્વરાના
દાદા, આરાધ્યાના નાના તા. 12-12-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 15-12-2025ના ગાયત્રીનગર, શેરી નં. 2, ભીમનાથ
મહાદેવ મંદિર રાજકોટ ખાતે.
મુંબઇ : મ.ક.સ.સુ. પ્રભાબેન
ગોકળભાઇ પીઠડિયા (ઉ.વ. 58) તે સ્વ. ગોકળભાઇના પત્ની, સ્વ. નવલબેન ખેતશીભાઇ
પીઠડિયા (ત્રંબૌ)ના પુત્રવધૂ, મહેન્દ્ર, અરવિંદ, આશાના માતા, મનીષા,
નિશા, રમેશ ડાભીના સાસુ, સ્વ. ગાંગજીભાઇ, ઇશ્વરલાલ, પાર્વતીબેન
(આમજા), નિમુબેન (અંજાર)ના ભાભી, સ્વ.
જીવતીબેનના દેરાણી, કમળાબેનના
જેઠાણી, પરેશ, પારસના કાકી, ચિંતનના મોટીબા, નિશા, સ્નેહ,
વંશ, શ્રેયા, હિતાંશી,
જૈની, ધાર્વી, ચાર્મી,
પ્રિન્સ, નવ્યાના દાદી, રાજના
નાની, સ્વ. પુરીબેન કાનજીભાઇ વાઘેલા (ડાવરી)ના પુત્રી,
મોહનભાઇ, પ્રભુલાલ, રમણીકભાઇ,
પ્રવીણભાઇ, ગંગાબેન, કુંવરબેન,
સંતોકબેનના બહેન તા. 11-12-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
ક્રિયા (મોરિયા) તા. 22-12-2025ના બપોરે 3થી 4 નિવાસસ્થાને
થાણા (મુંબઇ) તથા પ્રાર્થનાસભા બપોરે 3થી 4 હિંગળાજ
મંદિર, ભીમનગર,
થાણા મધ્યે.