ભુજ : મૂળ લુણવાના દેવલબેન બાબુભાઇ બુચિયા (ઉ.વ.
68) તે
બાબુ આલાના પત્ની, જયાબેન નારાયણ વારસુર (મિરજાપર),
ભારતીબેન ડાયા પાયણ (વિથોણ), ભાગ્યશ્રી વાલજી સંજોટ
(રામપર વેકરા), કંચન, પ્રવીણ, કિશનના માતા, સ્વ. ગંગાબેન તથા સ્વ. ભચાભાઇ જખુ જેપાર
(નાગોર)ના પુત્રી, ઉર્વિ માલશી સંજોટ (મુંબઇ), જશુબેન નથુ જેપાર (મોટા અંગિયા), કેસરબેન રમેશ પાયણ
(પાયરકા), મણિબેન શામજી બળિયા (વિરાણી), શામજી, મોહનના કાકી, અજીબેન વિશ્રામ
ખોખર (નાગોર), સ્વ. કાંતાબેન પ્રેમજી વારસુર, રતનબેન આતુ બોખાણી (ગાંધીધામ), લીલાબેન, ધીરજ, શામજીના બહેન, મોહન લધુ બુચિયાના
પિતરાઇ દાદી તા. 9-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું હંગામી આવાસ, ભુજ ખાતે.
ભુજ : મૂળ કાઠડા (તા. માંડવી)ના મહેશ્વરી ધનજી
પચાણ તે મહેશ્વરી મુરજી પચાણના ભાઈ, વિજય અને ચેતનના
પિતા, રાહુલ, લક્ષ્મણ, અર્જુનના કાકા તા. 14-11-2026ના અવસાન પામ્યા છે.
ભુજ : રાજગોર ગં.સ્વ. મંજુલાબેન (ઉ.વ. 80) તે
સ્વ. ધર્મેન્દ્ર પ્રાણશંકર બાવાના પત્ની, કમલેશ,
સ્વ. કલ્પેશ, સ્વ. મીરાં, મનીષ બાવા (પોસ્ટ એજન્ટ), રાજલના માતા, રીટા, ગં.સ્વ. હિનાબેન, અલ્પાબેન,
સ્વ. હિતેશભાઇ, જિતેનભાઇના સાસુ, કપિલ, પાર્થ, સ્વ. બ્રિજેશના દાદી,
સ્વ. અભિષેક, ધૃવી, દિશિતાના
નાની, ઉર્મી, સ્ટેનીના દાદીસાસુ,
પાર્થિવકુમાર, શાનિલકુમારના નાનીસાસુ, સ્વ. પદ્મકાંત, સ્વ. ભવાનીશંકર, સ્વ. કનૈયાલાલ, સ્વ. વિનોદચંદ્રના નાના ભાઇના પત્ની,
સ્વ. બચુબેન, સ્વ. મણિબેન, નાનુબેન, રુક્ષ્મણિબેનના દેરાણી, સ્વ. બાલાબેન, ગં. સ્વ. પ્રવીણાબેનના ભાભી, સ્વ. મોંઘીબેન મૂરજી ઠક્કર (રોકડિયા)ના પુત્રી, સ્વ.
જિતેન્દ્ર, ચંદ્રકાન્ત, શશિકાંત,
ભરત, રશ્મિ, યોગેશ,
પ્રભા (નખત્રાણા), જયા, સ્વ.
જોશનાના બહેન તા. 16-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 18-11-2026ના
સાજે 4.30થી
5.30 રાજગોર
સમાજવાડી,
આર.ટી.ઓ. રિ. સાઇટ, ભુજ ખાતે.
ભુજ : ઘાંચી રફીક (ઉર્ફે સેમ) (ઉ.વ. 41) તે
મ. ઘાંચી ઇબ્રાહિમ મામદના પુત્ર, ઘાંચી રૂમેસાના પિતા,
મ. ઘાંચી હુશેન ઇબ્રાહિમના ભત્રીજા, ઘાંચી અલ્તાફના
મોટા ભાઇ, ઘાંચી ફારૂક હુશેનના કાકાઇ ભાઇ, ઘાંચી મુસ્તાક અલીમામદ, ઘાંચી રજાક ઇશાકના સાળા તા. 16-11-2026ના
અવસાન પામ્યા છે. તાજિયત તા. 16-11, 17-11 અને 18-11-2026 સોમથી બુધ (ત્રણ દિવસ)
સવારે 10થી
12, સાંજે
4.30થી
5.30 નિવાસસ્થાન
સરપટ ગેટ પાસે, તુલસી મિલની પાછળ, ભુજ
ખાતે.
આદિપુર : મૂળ શિણાયના પાર્વતીબેન લાલજીભાઈ બલદાણિયા
(સોરઠિયા) (ઉ.વ. 76) તે સ્વ. જીવતીબેન માંડણભાઈના પુત્રવધૂ, સ્વ. લાલજીભાઈના પત્ની, દીક્ષિતભાઈ, રેખાબેન, ફાલ્ગુનીબેન, સ્વ. મીનલબેનના
માતા, સ્વાતિબેન, વિજયભાઈ હડિયા,
પ્રફુલભાઈ બાંભણિયાના સાસુ, દામજીભાઈ, સ્વ. જયંતીભાઇ, સ્વ. શિવલાલભાઈ, રમેશભાઈના ભાભી, રમીલાબેન, ગં.સ્વ.
ધનગૌરીબેન, ગં.સ્વ. વિજયાબેન, રેખાબેનના
જેઠાણી, ગં.સ્વ. મણિબેન અરજણભાઈ વાઘમશી, શાંતિબેન મેઘજીભાઇ વાઘમશીના નણંદ, કિરણભાઇ, દીપકભાઇ, નિખિલભાઇ, નિર્મલભાઇના
કાકી, હિનાબેન, રિદ્ધિબેન, વિશ્વાબેન, સીમાબેનના કાકીસાસુ, દિવ્યાંશી, કેવના, જીયાંશના દાદી,
પરિક્ષીત, અમર, ખુશાલી,
ચાર્મી, હેતવીના નાની તા. 15-11-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-11-2026 બુધવાર સવારે 10થી
11 મૈત્રી
શાળા ડોમ,
વોર્ડ નં. 3-એ, આદિપુર ખાતે.
અંજાર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ નંદકિશોર રામેશ્વર
ઠાકર (રેલવે સ્ટેશનવાળા) (ઉ.વ. 76) તે સ્વ. સૂરજબેન રામેશ્વર ઠાકરના પુત્ર, જશોદાબેનના પતિ, પંકજ, ચેતન,
વંદનાના પિતા, સ્વ. કેતનકુમાર પંડ્યા, શ્રદ્ધાબેનના સસરા, સ્વ. હરિરામ ગાવિંદરામ મહેતાના જમાઈ,
સ્વ. નટવરલાલ, સ્વ. શાંતિલાલ, હરસુખલાલ, સ્વ. ગૌરીબેન નારાયણજી જોશી, ગં.સ્વ. દમયંતીબેન ચમનલાલ પંડ્યાના નાના ભાઈ, રમેશભાઈ
મહેતાના બનેવી, નીલેશ, સંદીપ, સાગર, સુનીલના કાકા, ઓમ,
ભવ્યના નાના, મહેક, આયુષના
દાદા, રસિક (અંતરજાળ), જયશ્રીબેન (વોંધ),
અરુણભાઈ, દક્ષાબેન (જામનગર), હિતેષભાઈ, કિરણભાઈના મામા તા. 16-11-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-11-2026ના બુધવારે સાંજે 4થી
5 ઔદિચ્ય
બ્રમસમાજવાડી, ટિમ્બી કોઠા, અંજાર ખાતે.
ગાંધીધામ : મૂળ બુઢારમોરાના રામાનંદી સાધુ હસમુખદાસ
નિમાવત (ઉ.વ. 68) (ગાંધીધામ
રામાનંદી સાધુ સમાજના પૂર્વ પ્રમુખ અને નિવૃત્ત એ.એસ.આઈ ગાંધીધામ એ-ડિવિઝન) તે લતાબેનના
પતિ,
સ્વ. કુંવરબેન વલ્લભદાસના પુત્ર, પુષ્પાબેન,
સ્વ. તારામતીબેન, સ્વ. ઉર્મિલાબેન, નરોત્તમદાસ, સ્વ. શ્યામદાસ, ભરતદાસ,
પ્રાણજીવનદાસના ભાઈ, ગં.સ્વ. કલાવતીબેન કરસનદાસ
કુબાવત (દરશડી)ના જમાઈ, સ્વ. મુકેશ સાધુ, શૈલેશ સાધુ (ઓમ મેડિકલ-ગાંધીધામ), હેતલબેનના પિતા,
ઇન્દુબેન શૈલેશભાઈ, કેતન રામાવતના સસરા,
નીલ, આરાધ્યાના દાદા, કામાક્ષી
અને ખુશાલીના નાના, સ્વ. ઇન્દુબેન ચરણદાસ સાધુ (અંજાર),
હિનાબેન આનંદભાઈ રામાવત (રાજકોટ), ગીતાબેન અમરદાસ
કુબાવત, ગાયત્રીબેન ગિરીશભાઇ કુબાવત (દરશડી)ના બનેવી તા. 16-11-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-11-2026ના સાંજે 3.30થી
4.30 રાપરિયા
હનુમાન મંદિર, રામાનંદી સાધુ સમાજવાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે.
મુંદરા : ખારવા લીલાવંતીબેન કષ્ટા (ઉ.વ. 58) તે
સ્વ. મનસુખભાઈના પત્ની, સ્વ. હાંસીબેન લાલજીભાઈ કષ્ટાના
પુત્રવધૂ, હિરેન, લવ, બીનાબેન, પૂનમબેનના માતા, સ્વ.
મોહનલાલ, સ્વ. મદનભાઈ, ગં.સ્વ. જમુબેન ગોપાલભાઈ
બંદરીમાલમ, ગં.સ્વ. યશોદાબેન દામજી બંદરીમાલમ, પુષ્પાબેન જયાસિંહ બંદરીમાલમના ભાભી, રાજેશભાઈ,
ચેતનભાઈ, નીલેશભાઈ, રમેશભાઈ,
નારણભાઈ, ઉમેશભાઈ, ધનેશભાઈ,
કપિલભાઈના કાકી, પરેશભાઈ શિયાળવાલા (માંડવી),
અજયભાઈ બંદરીમાલમના સાસુ, સ્વ. રતનબેન ભવાનભાઈ
પરમારના પુત્રી, સ્વ. માવજીભાઈ, સ્વ. દેવજીભાઈ,
સ્વ. કારાભાઈ, મીઠુભાઈ, બચીબેન,
બબીબેન (સલાયા), મંજુબેનના બહેન, દિવ્ય, નક્ષ, નાયરાના નાની તા.
15-11-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઈઓ- બહેનોની) તા. 17-11-2026ના
મંગળવારે સાંજે 4થી 5 ગિરિનારા બ્રાહ્મણ સમાજવાડી, ખારવા ચોક ખાતે.
મુંદરા/બારોઇ : વિજયભાઇ ફફલ (ઉ.વ. 50) તે
સ્વ. લાલજીભાઇ વેલજીભાઇ ફફલ અને મેગબાઇના પુત્ર, લક્ષ્મીબેનના
પતિ, બિજલ વેલજી, મગન વેલજી, કાનજી વેલજીના ભત્રીજા, તેજલબેન કિશન માંગલિયા,
હિતેષ લાલજી ફફલ, જ્યોતિબેન દેવજી રોશિયા,
દમયંતીબેન વિનોદ ગડણ, સ્વ. કૈલાશ ફફલના ભાઇ,
પ્રતિક્ષા, દર્શન, દૃષ્ટિ,
જયના પિતા, ભાર્ગવ, હિતાંશીના
મોટાબાપા, રમેશ કાનજી અબચુંગના બનેવી તા. 14-11-2026ના
અવસાન પામ્યા છે.
મોટી નાગલપુર (તા. અંજાર) : મનજીભાઈ રણછોડભાઈ વરૂ
(ઉ.વ. 71) તે
સ્વ. કસ્તૂરીબેન રણછોડભાઈ વરૂના પુત્ર, સ્વ. તારાબેનના
પતિ, સ્વ. મંજુલાબેન કાનજીભાઈ વરૂ, સ્વ.
ઇન્દિરાબેન ભવાનભાઈ વરૂ, જ્યોતિબેન કીર્તિભાઈ વરૂ, સ્વ. દમયંતીબેન દીપકભાઈ સોલંકીના ભાઈ, કોમલબેન રિતેશભાઈ
વેગડ, ધર્મિષ્ઠાબેન રાહુલભાઈ વરૂ, શ્વેતાબેન
આશિષભાઈ વરૂના પિતા, કિરણ, પ્રકાશ,
પંકજ, રમીલા, પુનિતના કાકા,
રોહન, જયમીનના મોટાબાપા, બીનાબેન, રોમાબેન, ડોલીબેનના કાકાસસરા,
છાયાબેનના મોટા સસરા, આરોહી, શ્રીયાંશ, માનુશ્રી, શિવાય,
ખુશાલ, હેમાંશુ, કૃતિકા,
હેત્વી, ધારવિકના દાદા, વિહાન,
નિયતિના નાના તા. 16-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 18-11- 2026ના
બુધવારે સાંજે 4થી
5 હાટકેશ્વર
મહાદેવ મંદિર, મુખ્ય બજાર, મોટી નાગલપુર
(તા. અંજાર) ખાતે.
સિનુગ્રા (તા. અંજાર) : કાનજીભાઇ (ઉ.વ. 40) અને
રુદ્રકુમાર (ઉ.વ. 8) તે દેવજીભાઇ બિજલભાઇ માંગલિયાના પુત્ર-પૌત્ર, શિવમના પિતા, લક્ષ્મીબેનના પતિ, રતિલાલ, ગૌરીબેન ગાંગજી ચંદે (ભદ્રેશ્વર), ખીમીબેન દેવરાજ આયડી (અંજાર), વિશ્રામભાઇ, અજયભાઇ, કલ્યાણભાઇના ભાઇ અને ભત્રીજા, સ્વ. બાવાભાઇ સામજીભાઇના ભત્રીજા અને પૌત્ર, રમેશભાઇ,
અરવિંદ માયા થારૂ (ખેડોઇ)ના બનેવી, હિતેષ,
સતીશના કાકા, ભાઈ તા. 14-11-2026ના
અવસાન પામ્યા છે. બેસણું જૂના મહેશ્વરીવાસ, સિનુગ્રા ખાતે.
બાયઠ (તા. માંડવી) : માંજોઠી અકશાબાનુ (ઉ.વ. 23) તે
માંજોઠી સાહિલ હાજીકાસમના પત્ની, હાજીકાસમ ઓસમાણ (હોટેલવાળા)ના
પુત્રવધૂ, અબ્દુલ ઈસ્માઈલ (ગઢશીશા)ના પુત્રી, અમર અબ્દુલ્લાના બહેન, સિધિક લતિફ (નાગ્રેચા)ના દોહિત્રી,
અનવર જુસબ, અસગર જુસબ, અબ્દુલગની
જુસબ (ગઢશીશા)ના ભત્રીજી તા. 15-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 18-11- 2026ના
બુધવારે સવારે 10થી
11 નિવાસસ્થાન
બાયઠ ખાતે.
રાજપર (તા. માંડવી) : જમનાબેન ખીમજી રામજિયાણી
(ઉ.વ. 85) તે
ખીમજી જીવરાજ રામજિયાણીના પત્ની, નરાસિંહભાઈ, સાવિત્રીબેન (ગઢશીશા), મંજુલાબેન (દુર્ગાપુર),
પ્રીતિબેન (અમદાવાદ), મીનાબેન (નવસારી)ના માતા,
નર્મદાબેનના સાસુ, કરસનભાઈ વાલજીના કાકી,
દીપેશ, સાગર, ટીના (માનકૂવા)ના
દાદી, કાનજી સોમજી પારસિયા (ભેરૈયા)ના પુત્રી તા. 16-11-2026ના
અવસાન પામ્યા છે. સાદડી (પ્રાર્થનાસભા) તા. 18-11-2026ના બુધવારે સવારે 8.30થી
12 અને
બપોરે 3થી
5 કડવા
પાટીદાર સમાજવાડી, રાજપર ખાતે.
રાજપર (તા. માંડવી) : આહીર રતિબેન કાનજી ગુજરિયા
(ઉ.વ. 54) તે
રામજી,
મણિબેન રમેશ, પ્રભાબેન શંભુ, સંગીતાબેન, મીતાબેન, રાહુલના માતા
તા. 16-11-2026ના
અવસાન પામ્યા છે.
વવાર (તા. મુંદરા) : સામરાભાઇ દેવરાજ ભલા (ઉ.વ.
67) તે
સ્વ. રતન,
સ્વ. રામ, સ્વ. કરશનના ભાઇ, વિરમ, સવરાજ, ધનરાજ (પતુ),
સ્વ. ગોપાલના મોટાબાપા તા. 15-11-2026ના અવસાન
પામ્યા છે. સાદડી તા. 17-11ના તથા પાણીવાર તા. 25-11-2026ના
નિવાસસ્થાન વવાર ખાતે.
નાના નખત્રાણા (તા. નખત્રાણા) : મેંજાભાઈ (ઉ.વ.
68) તે
મેઘુબેનના પતિ, સ્વ. દેવલબેન પેનાભાઈના પુત્ર, સ્વ. રાણીબેન વંકાભાઈના ભત્રીજા, રામાભાઈ, આશાભાઈ મોંઘીબેન, પાલીબેનના ભાઈ, ભીખાભાઈ આલ, માલાભાઈ વાઘેલના સાળા, સોમાભાઈ, ખેંગારભાઈ, વેલાભાઈ,
સીતાબેન, કાઉબેન, લખીબેનના
પિતા, બિજલભાઈ ખાંભલા, શંભુભાઈ પસુવારા, રામાભાઈ કેલણ,
લાખુબેન, ભાવનાબેન, મંજુબેનના
સસરા, દેવીબેન ભીમાભાઈ, ચાંપુબેન લાખાભાઈ,
રાજુબેન પેનાભાઈ, રાજાભાઈ વંકાભાઈના બનેવી,
સની, પ્રવીણ, આશિષ,
તનિષ્ક, વેદાંશી, ફિયાંશી,
દ્રિવાનના દાદા, મનોજ, દીપલા,
રેખા, પ્રીતિ, પિયુ,
બંશુ, નેન્સી, ડુંગર,
અયાંશના નાના, સાજન, વિજય,
ખેંગાર, દિનેશ, ચેતન,
મંજુ, સીતુ, સોનુના કાકા
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને તથા તા. 24-11-2026ના
મંગળવારે આગરી, તા. 25-11-2026ના
બુધવારે ઘડાઢોળ.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : દેવજી શિવગણ મુખી
(દિવાણી) (ઉ.વ. 85) તે સ્વ. પાનુબેનના પતિ, સ્વ. વાલજી શિવગણ, સ્વ. માવજી શિવગણના ભાઇ, મણિભાઇ, જેન્તીભાઇ, નવીનભાઇ,
ભરતભાઇ, નર્મદાબેનના પિતા, કાન્તિભાઇ, ધીરજભાઇ, શંભુભાઇના
કાકા તા. 15-11-2026ના ટોલંકા (બેંગ્લોર) ખાતે અવસાન પામ્યા છે.
બેસણું તા. 17-11-2026ના
મંગળવારે સવારે 8.30થી 10.30 નિવાસસ્થાન પ્લોટ વિસ્તાર, વિરાણી-કોટડા રોડ ખાતે.
નાની અરલ (તા. નખત્રાણા) : હાલે રાયપુર (છત્તીસગઢ)
નીલમબેન છાભૈયા (ઉ.વ. 45) તે છાભૈયા વસંતભાઇ હરિભાઇના પત્ની, યુગાત અને દેવાંગીના માતા, લક્ષ્મીબેન હરિભાઇના પુત્રવધૂ,
ભગવતીબેન દિનેશ છાભૈયાના દેરાણી, ભાવિક તથા દેવાંશના
કાકી તા. 15-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17-11-2026ના
સવારે 9થી
11 પાટીદાર
સમાજવાડી,
અરલ ખાતે.
નિરોણા (તા. નખત્રાણા) : કુંભાર સુલેમાન હસણ (ઉ.વ.
37) તે
મ. હસણ ઓસમાણના પુત્ર, આદમ, અઝીઝ,
અલી, ઉમર, હુશેનના મોટા ભાઇ,
ઇસ્માઇલ ઇશાકના કાકાઇ ભાઇ, આસિફ, સલમાનના પિતા, મામદ સલેમાન, સુમાર
ઇસ્માઇલના ભત્રીજા, મ. સિધિક ઇબ્રાહિમ (અરલ)ના જમાઇ, મ. ખમીશા સાલેમામદ (સુમરાસર-શેખ)ના ભાણેજ તા. 16-11-2026ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 18-11-2026ના બુધવારે સવારે 10થી
11 મુસ્લિમ
સમાજવાડી,
નિરોણા ખાતે.
મુંબઈ (ચેમ્બુર) : મૂળ અંજાર-કચ્છના કચ્છી લોહાણા
ગં.સ્વ. રંજનબેન ઠક્કર (ઉ.વ. 82) તે ગોમતીબેન કરસનદાસ ઠકકરના પુત્રવધૂ, સ્વ. ડો. રમેશભાઈ કરસનદાસ ઠકકરના પત્ની, સ્વ. નર્મદાબેન
દયારામ ઠકકરના પુત્રી, ડો. ઉદિત, હેમાલી,
મિહીરના માતા, વિમી, હિમાંશુ,
પ્રીતિના સાસુ, સ્વ. પુષ્પાબેન ડુંગરાશી ઠકકર,
સ્વ. હંસાબેન જયંતીલાલ ઠકકર, હરવદનભાઈ,
સ્વ. દિલીપભાઈ, નરેન્દ્રભાઇ, મહેન્દ્રભાઈ, ચંદ્રિકાબેન, અનિલભાઈના
બહેન, શારદાબેન, સ્વ. દમયંતીબેન,
સ્વ. કમલાબેન, ભારતીબેનના નણંદ, સ્વ. ચંપાબેન દેવીદાસભાઈ સંપટ, સ્વ. હંસાબેનના ભાભી,
અંકિત, યદવીરના દાદી, આસ્થા,
પ્રણયના નાની તા. 14-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
રાખવામાં આવેલ નથી અને લૌકિક વ્યવહાર બંધ છે.