• શનિવાર, 07 નવેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : ભારતીબેન ગુજરાતી કંસારા (ઉ.વ. 68) તે સ્વ. વેલુબેન ઝવેરીલાલ કંસારાના પુત્રવધૂ, હરિલાલ ઝવેરીલાલ કંસારાના પત્ની, ઇન્દિરાબેન ઈશ્વરલાલ બારમેડા (અંજાર), મણિલાલભાઈ, સ્વ. હસમુખભાઈ, હેમલતાબેન હર્ષદભાઈ સોલંકી, કીર્તિ, સ્વ. જયેશભાઈ, હેમેન્દ્રભાઈ કંસારા (નખત્રાણા), રમેશભાઈ, મહેશભાઈ (ભુજ), સ્વ. પ્રફુલ્લભાઈ (નખત્રાણા), મુકેશભાઈના ભાભી, સ્વ. ભચીબેન મોહનલાલ માધવજી કંસારા (નખત્રાણા), સ્વ. બાબુલાલ પ્રાગજી ગુજરાતીના ભત્રીજાવહુ, હિનાબેન પોમલ, શિલ્પાબેન ગુજરાતી (એડવોકેટ)ના માતા, પુનિતકુમાર પોમલના સાસુ, તરુણાબેન, ગં.સ્વ. ઇલાબેનના જેઠાણી, સ્વ. અમીબેન કાંતિલાલ જીવરામ બારમેડા (તલોદ), સ્વ. વાલજીભાઈ બુદ્ધુભાઈ બુદ્ધભટ્ટી (અંજાર)ના પુત્રી, રાજુભાઈ, અનિલભાઈ (તલોદ), સ્વ. નરેન્દ્રભાઈ (અંજાર), દક્ષાબેન મહેશભાઈ છાત્રાળા (ભુજ)ના બહેન, સ્વ. વલ્લભજી રતનાસિંહ બારમેડાના દોહિત્રાવહુ, ઐયુરી, જીનલ, યેશા, કાનવીના મોટીમા, કાવ્ય પોમલના નાની, આશિષ પ્રશાંત (અંજાર), હર્ષિલ, ક્રિશિતાના મામી, જિતેન, રાજેન, સ્વ. પ્રિયંકા (અંજાર), આયુષ, શિવાંગ, માનસી, દીપ (તલોદ)ના ફઈ તા. 4-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-11-2026ના સાંજે 4.30થી 5.30 ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : પઠાણ રશીદખાન (ઉ.વ. 80) (કલ્પના આર્ટ) તે ઇમ્તિયાઝખાન (ભઇલાભાઇ)ના પિતા, મ. મહમદખાન, અનવરખાન, મહેબૂબખાનના ભાઇ, હુસેન (પપ્પુ), યાસીનખાન (મુર્ગીવાળા)ના મોટાબાપા, આદિલખાન, ઝાહીરખાનના મામા, મ. જાવેદ સોલંકીના સસરા તા. 6-11-2026ના અવસાન પામ્યા છે. જનાજો તા. 7-11-2026ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન કેમ્પ એરિયા, પઠાણ નમાજે જનાજા ચાકીવાળી મસ્જિદમાં, ભુજ ખાતે.

ભુજ : મૂળ સુવઇના કુંભાર આમદ ઇબ્રાહિમ (ઉ.વ. 60) તે કાસમ, કરીમના પિતા, હબીબભાઇ ઇબ્રાહિમના ભાઇ, સિધીક આદમના મામા તા. 30-10-2026ના અવસાન પામ્યા છે. દસમું તા. 8-11-2026ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન, લખુરાઇ ચાર રસ્તા પાસે, ભુજ ખાતે.

આદિપુર : મૂળ કડોલના નયન ગેડિયા (ઉ.વ. 20) તે લક્ષ્મીબેન તથા રાજેશ વીરજી ગેડિયાના પુત્ર, શાંતિબેન વીરજી ગેડિયાના પૌત્ર, પાયલના ભાઇ, રાજેશ ગોવિંદ ધોરિયાના ભાણેજ તા. 4-11-2026ના અવસાન પામ્યા છે. લોકાઇ પાઠ તા. 7-11-2026ના સવારે પાંચવાળી, આદિપુર ખાતે.

અંજાર : દિવાળીબેન મજીઠિયા (ઉ.વ. 95) તે સ્વ. હીરજીભાઈ મોરારજીભાઈ મજીઠિયાના પુત્રવધૂ, સ્વ. પ્રેમજીભાઈ હીરજીભાઈ મજીઠિયાના પત્ની, સ્વ. જેઠાલાલભાઈ, તુલસીભાઈ, વિજયભાઈ, પ્રવીણભાઈ (વિજય વાસણ ભંડાર), જયાબેન, સુશીલાબેન, સાવિત્રીબેનના માતા, સ્વ. હરિલાલભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. શાંતાબેન, સ્વ. કાંતાબેનના ભાભી, અંશુયાબેન, ભગવતીબેનના જેઠાણી, સ્વ. ગોદાવરીબેન રામજીભાઇ દક્ષિણીના પુત્રી, સ્વ. જાદવજીભાઈ, સ્વ. ભાગીરથીબેન, બબ્બીબેનના બહેન, સ્વ. દિલીપભાઈ (ટીનો), ગિરધરભાઈના ફઈ, સ્વ. મણિલાલભાઈ, જગદીશભાઈ, ભાવનાબેન, નીતાબેન, ચિત્રાબેનના સાસુ, હિતેશભાઈ, હિરેનભાઈ, વિરલભાઈના મોટીમા, બિનિતા, મૌસમી, ગ્રીશા, ફેમ, નાયરાના દાદી, કલ્પના, ધરમના નાની, કિરીટભાઈના દાદીસાસુ, કપિલભાઈ, શ્રુતિના નાનીસાસુ તા. 4-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-11-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30 લોહાણા બોર્ડિંગની પાછળ, ડુંગરશી શાળાના ગ્રાઉન્ડ, અંજાર ખાતે.

નખત્રાણા : કાંતાબેન ડાયાભાઈ રામાણી (ઉ.વ. 90) તે મગનલાલ રામાણી (મગનમામા)ના માતા, રસીલાબેનના સાસુ, શ્રદ્ધા ભાવેશ કેશરાણી (નખત્રાણા), નિર્મલના દાદી તા. 6-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9-11-2026ના સોમવારે બપોરે 3થી 5 પશ્ચિમ વિભાગ પાટીદાર સમાજ, જૂનાવાસ, નખત્રાણા ખાતે.

ગજોડ (તા. ભુજ) : રતુબા રૂપસંગજી સોઢા (ઉ.વ. 100) તે સ્વ. ગેમરાસિંહ, આઈદાનાસિંહ, મહેશાસિંહના માતા, ભેરાસિંહના કાકી, જગતાસિંહ, અરાવિંદાસિંહ, મહાવીરાસિંહ, વિક્રમાસિંહ, રવિરાજાસિંહ, સવાઈસિંહ, ચંદુભા, મહેન્દ્રાસિંહ, ખેતુભા, સ્વરૂપાસિંહ, હરાસિંહ, પ્રવીણાસિંહ, પૃથ્વીરાજાસિંહ, ખેંગારજી, વિક્રમાસિંહ, સવાઈસિંહના દાદી, સ્વ. ભીખજી, ગોપાલજી (દુધોડા-રાજસ્થાન)ના સાસુ તા. 5-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-11-2026 સુધી નિવાસસ્થાને. દશાવવિધિ તા. 13-11-2026ના શુક્રવારે તથા બારમું તા. 15-11-2026ના રવિવારે.

સામત્રા (તા. ભુજ) : મહેશ્વરી રામજી ખીમજી માંગલિયા (ઉ.વ. 71) તે રાજબાઇ ખીમજીના પુત્ર, ભાણબાઇ સામજી રોંશિયા (દેવપર)ના ભાઇ, કાન્તાબેન લાલજી ભર્યા (નવાવાસ), સ્વ. ગંગાબેન ધનજી કોચરા (કુકમા), રતનબેન રમેશ ધેડા (ગાંધીધામ), નરેશ, પ્રેમીલાબેન હિતેષ રોશિયા (દેવપર), સ્વ. ભરતના પિતા તા. 6-11-2026ના અવસાદ પામ્યા છે. ધાર્મિકવિધિ-ઘડાઢોળ (પાણી) તા. 7-11-2026ના શનિવારે સવારે નિવાસસ્થાન સામત્રા ખાતે.

નાના લાયજા (તા. માંડવી) : ખીમશ્રી શિવરાજ (લધાભાઈ) ગઢવી (ઉ.વ. 44) તે પ્રકાશ, મહેશ, ગીતા, જ્યોતિના માતા, હીરબાઈ, થારઈ, માલશ્રી, કનૈયાના મોટા બહેન, પુરબાઈ  ભીમશી, ભીમશી વિશ્રામ  (બાડા)ના પુત્રી, મેઘબાઈ પબુ, સ્વ. પબુ વિશ્રામ (બાડા)ના ભત્રીજી, દેવાંધ, લક્ષ્મણના કાકાઈ બહેન, સ્વ. કામઈબેન, સ્વ. થારઈમા, વીરબાઇ, ધનબાઇ, લાછબાઈના ભોજાઈ તા. 6-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી તેમજ ઉત્તરક્રિયા તા. 16-11-2026ના સોમવારે નિવાસસ્થાને મસ્તમવાલી પીરની વાડી ખાતે.

બાયઠ (તા. માંડવી) : લુહાર હુશેન મામદ (ઉ.વ. 62) તે મ. ઇસ્માઇલ મામદ, મ. અબ્દુલ્લા મામદ, લુહાર આધમ મામદના ભાઇ, લુહાર ગની, અનવર, શકીલ, ઇમરાન, શેહજાદ, રઝાકના કાકા, લુહાર યુનુસ, નાસીરના સસરા તા. 6-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-11-2026ના રવિવારે સવારે 10થી 11 જુમ્મા મસ્જિદ, બાયઠ ખાતે.

કોડાય (તા.માંડવી) : મૂળ જવાહરનગરના મીઠીબેન રવજી મઢવી  (ઉ.વ. 82) તે સ્વ. રવજી રતનશી મઢવીના પત્ની, કાંતિ, અમૂલ, અરાવિંદ, રમેશ, ચેતનાબેન શામજી જોશીના માતા, ગીતાબેન, અલ્કાબેન, ગીતાબેન, પ્રીતિબેનના સાસુ, રાણા રતનશી, સ્વ. શિવજી રતનશી, શાંતિબેન વેલજી બાલસરાના ભાભી, શામજી જીવણ જોષી (કાઠડા)ના સાસુ તા. 6-11-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન, કોટેશ્વર કોલોની, કોડાય ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : જોગી કરમશી ભચુ (ઉ.વ. 70) તે હંસાબેનના પતિ, પરસોત્તમભાઇ, ચંપાબેનના પિતા, લક્ષ્મીબેનના સસરા, કોમલબેન અને મીનાબેનના દાદાસસરા, વિનોદ અને ધીરજના દાદા, જય, સૂરજ, જાન્વી, રિદ્ધિના પરદાદા તા. 6-11-2026ના અવસાન પામ્યા છે. તા. 16-11-2026ના આગરી અને તા. 17-11-2026ના ઘડાઢોળ (પાણી).

નિરોણા (તા. નખત્રાણા) : આહીર દેવકરણ વેલા લખા બતા (ઉ.વ. 78) તે નારાણ, સામતના પિતા, માવજી, રામજી, કિશન, બલરામના દાદા, હમીરભાઇ, હીરાભાઇ, લખાભાઇ, કાનાભાઇના સસરા તા. 5-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન આહીર નવાવાસ ખાતે.

માય-કૃષ્ણનગર (તા. ભચાઉ) : ધનાભાઈ હીરાભાઈ ચાવડા (ઉ.વ. 75) તે સ્વ. હીરીબેનના પતિ, જશીબેન અરજણ, મહાદેવ, ખીમજી, રામજી, શામજી, રણછોડ, વાલજીના પિતા, સવજી, પચાણ, સ્વ. મેઘજી, સ્વ. કાનજીના મોટા ભાઈ, તેજા, શામજી, હરેશ, ખીમજી, લાલજીના મોટાબાપા, કાનજીભાઈના સસરા તા. 29-10-2026ના અવસાન પામ્યા છે. પાણી તા. 7-11-2026ના શનિવારે નિવાસસ્થાને.

મુંબઇ : મૂળ એભલવડના પુષ્પાબેન ભુપતાણી (ઉ.વ. 64) તે મનસુખલાલ દુર્લભજી ભુપતાણીના પુત્રી, સપના, વિપુલના માતા, વૈશાખીના સાસુ, ગૂંજનના નાની, મનીષ, શૈલેષ, સંજય, પ્રવીણ, પ્રદિપ, સંજયના કાકી, સ્વ. લલિતાબેન હરિરામ રૂપારેલના પુત્રી, અશોક, દીપક, કલ્પનાના બહેન, નટવરલાલ, મુકુંદરાય ત્રિભુવનદાસ જોબનપુત્રાના ભાણેજ, ધર્મિષ્ઠાબેન મનોજગિરિના વેવાણ તા. 5-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-11-2026ના શનિવારે સાંજે 4થી 6 મુક્તેશ્વર મહાદેવ મંદિર હોલ, ડો. આર.પી. રોડ, મુલુંડ (વે.) મુંબઈ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd